You are on page 1of 2

[ગીત- સપાખ]


ભલી વડારી કટારી, લાંગ! એના દી ફળાકા ભાણ!
સભં ારી યારી માંહી હોવ'તે સ! ામ.
હે મજરી નીસરી વનારી શા%વાંકા હોયા
અ'બીઆ માગે થારી દોધારી ઇનામ!

પ.ી અ.ી આખરાંકી જ/મદ.ી ક.ા પાર
0સ.ી શા%વાં હૈ યે રાખવા ધરમ.
બબં ોળી રત/માં થકી કં કાળી શી ક.ી બા'ર
હોળી રમી પાદશારી નીસરી હરમ!

આષાઢી બીજલી 'ણે ઊતરી શી અણી બેર,

મિણ હીરાકણી જડી નખારે સ7ાથ;
માળીએ હો મગૃ ાનેણી બેઠી છ%શાળી માંય,
હે મરે 'ળીએ કરી શાહ'દી હાથઃ

કરી વાત આખયાત, અણી ભાત ન થે કણી
જરી 'િળયામાં તરી જોવે ઝાંખ ઝાંખઃ
શા%વાંકા િહયા બીચ સોંસરી કરી ત જેસા,
ઈસરી નીસરી કે ના તીસરી શી આંખ!
૧. ય? ધકાળમાં આિત સમથ@ લાંગા! આટલા િદવસ તે કમરમાં કટારી બાંધી એ આજે સાથ@ક થયુ. આજ બરાબર
સ! ામ વખતે જ એનેત ઠીક યાદ કરી.
શ%ુનુ
હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સવુ ણ@ જિડત બેધારી કટારી કે મ 'ણે પોતાના પરાAમનુ
ઈનામ માગતી હોય એવો દે ખાવ
થયો.
૨. તારી કટારી કે વી! 'ણે અઢી અBરનો મારણમ% ! 'ણે જમની દાઢ! તારો Cવામીધમ@ સાચવવા ત અને
શ%ુની છાતીમા ઘોંચીને આરપાર કાઢી.અને
પછી Eયારે લાલ લોહીથી તરબોળ બનાવીને ત એને પાછી બહાર કાઢી, Fયારે એ કે વી દીસતી હતી? 'ણે હોળી
રમીને લાલ રંગમાં તરબોળ બનેલી
બાદશાહની કોઈ હુરમની કળી!
૩. કે વી! કે વી એ કટારી! અહો, 'ણે અષાઢ માસની વીજળી આકાશમા ઊતરી હોય! અને લોહીમાંથી રંગાઈને
Eયારે આરપાર દે ખાઈ Fયારે એવુ
લાGયુ
કે કે મ 'ણે કોઈ મહે લને ઝHખે બેઠે લી મગૃ નયની પોતાનો હાથ સોનાના 'િળયામાંથી બહાર કાઢ્યો હોય?
૪. બી' કોઈથી ન બને તેવી વાત આજે ત કરી. ફરી વાર કે વી લાગે છે એ કટારી? 'ણે 'િળયામાં બેઠી બેઠી કો
રમણી જરી જરી ઝાંખુ
નીરખતી
હોયઃપિતની વાટ જોતી હોય! અહો જેસા! એમાંના એકે ય જેવી નિહ, પણ એ તો શકં રની %ીJ Kલયકારી આંખ
જેવી મને લાગી.
એ શકં રનો મહામ% કહે વાય છે . એ મ% 'ચડં ીJ'માં છે . એના બળથી ગમે તે માણસને મારી નાખી શકાય
એવુ
માનવામાં આવે છે .

You might also like