You are on page 1of 1

પરીપત્ર

વિષય : D.M.L.T. ની પ્રાયોગીક પરીક્ષા મોકુ ફ રાખિા બાબત.


સંદર્ભ : અત્રેની યુવનિવસિટીના પરીપત્ર ક્રમાંક/બીકેએનએમયુ/પરીક્ષા/૫૬૦/૨૦૨૩, તા. ૦૫/૦૬/૨૦૨૩

અત્રેની યુનનવનસિટી સંલગ્ન D.M.L.T. કોલેજોના આચાર્યશ્રીઓ, નવદ્યાર્થી ભાઇઓ તર્થા બહેનોને ઉપરોક્ત નવષર્ે
જણાવવાનુ ં કે, અત્રેની યુનનવનસિટી દ્વારા D.M.L.T. કોલેજોમાં અભ્ર્ાસ કરતા નવદ્યાર્થીઓની પ્રાર્ોગીક પરીક્ષાનુ ં આર્ોજન
તા.૧૬/૦૬/૨૦૨૩ ર્થી તા.૨૦/૦૬/૨૦૨૩ દરનમર્ાન આર્ોજન કરવામાં આવેલ હતુ પરં ત ુ હાલ ગુજરાત રાજ્ર્ પર
બબપોરજોર્ નામના વાવાઝોડાનુ ં સંકટ હોર્ તેમજ હવામાન નવભાગની આગાહી મુજબ આ વાવાઝોડુ ગુજરાતમાં
ટકરાવવાની સંભાવના હોર્ તો નવદ્યાર્થીઓની સાવચેતીને ધ્ર્ાને લઇ હાલ પુરતી ઉપરોક્ત તારીખોમાં લેવાનાર પ્રાર્ોગીક
પરીક્ષા મોકુ ફ રાખવામાં આવે છે જેની સવે સંબનં િતોએ ખાસ નોંિ લેવી.

વધુમાં જણાવવાનુ ં કે, ઉપરોક્ત પરીક્ષા મોકુ ફ રાખવામાં આવેલ છે જેની જાણ નવદ્યાર્થીઓને, કોલેજ દ્વારા
કરવાની રહેશે. ઉપરોક્ત પરીક્ષાની નવી તારીખ નક્કી ર્થર્ે તે અંગેનો પરીપત્ર કરવામાં આવશે જેની સવે સંબનં િતોએ
ખાસ નોંિ લેવી.

પરીક્ષા વનયામક
ક્રમાંક - બીકેએનએમયુ/પરીક્ષા/૫૭૪/૨૦૨૩
ભક્તકનવ નરનસિંહ મહેતા યુનનવનસિટી,
ગવનયમેન્ટ પોલીટેકનીક કેમ્પસ,
ભક્તકનવ નરનસિંહ મહેતા યુનનવનસિટી રોડ, ખડડર્ા, જૂનાગઢ-૩૬૨ ૨૬૩
તા. ૧૨/૦૬/૨૦૨૩

પ્રનત,
યુવનિવસિટી સંલગ્ન D.M.L.T. કોલેજોના આચાયભશ્રીઓ, વિદ્યાર્થી ર્ાઇઓ તર્થા બહેનો તરફ....

નકલ સનવનર્ રવાના :-


(૧) માન.કુ લપનતશ્રીના અંગત સબચવશ્રી (જાણ અર્થે)
(૨) આઇ.ટી. સેલ (વેબસાઇટ પર પ્રનસધ્િ કરવા અર્થે)

You might also like