Professional Documents
Culture Documents
Advertisment of SPIPA Mock Test 2023 24 For UPSC CSE 2024
Advertisment of SPIPA Mock Test 2023 24 For UPSC CSE 2024
૨૪/૧૧/૨૦૨૩
Advertisement
SPIPA MOCK TEST FOR UPSC CIVIL SERVICES EXAMINATION 2024
સરદાર પટેલ લોક શાસન સં થા ( પીપા) વારા યુ.પી.એસ.સી. સીવીલ સ વસીઝ પરી ા ૨૦૨૪ના
િ િલમ પરી ાના તાલીમવગ ૨૦૨૩-૨૪માં Annexure A મુજબ િ િલમ પરી ાની સા તાિહક મોક ટે ટનું
આયોજન કરવામાં આવેલ છે . સદર સા તાિહક મોક ટે ટમાં પીપા, અમદાવાદ, ાદેિશક તાલીમકે ો
(અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા) અને ગુજરાત કોમસ કોલેજ, અમદાવાદ ખાતે અગાઉ
વેશ મેળવેલ જુ ની બેચના ઉમેદવારો કે જે મણે વેશ સમયે ભરેલ ડપોઝીટ પરત મેળવી લીધી છે તેવા
ઉમેદવારો અને પીપાના યુ.પી.એસ.સી. સીવીલ સ વસીઝ પરી ાના તાલીમવગમાં વેશ ના મેળવેલ હોય તેવા
ઉમેદવારો જો પીપાની સા તાિહક મોક ટે ટનો લાભ લેવા ઇ છતા હોય તો તેવા ઉમેદવારોએ નીચે જણાવેલ
તાલીમકે ો ખાતે .૧,૦૦૦/- (અંકે િપયા એક હ ર પુરા) મોક ટે ટ અંગેની સ વરે ર ેશન ફી ભરીને
ઉ ત જણાવેલ તાલીમક ો પૈકી કોઇ એક તાલીમકે પર ઉપલ ધતાના ધોરણે પીપાની સા તાિહક મોકટે ટનો
લાભ મેળવી શકશે. જે ની સવ ઉમેદવારોએ ન ધ લેવી.
{ન ધ:- (૧) મોક ટે ટ અંગેની ર ેશન ફી ભયા બાદ પરત મળવાપા થશે નહ અને (૨) મોકટે ટ વખતે
તમામ ઉમેદવારોએ મોક ટે ટ અંગેની ર ેશન ફી ભયાની પહ ચ અચૂકપણે સાથે રાખવાની રહેશે અને (૩)
આ ર ેશન ફી મા યુ.પી.એસ.સી. સીવીલ સ વસીઝ િ િલમ પરી ા ૨૦૨૪ માટે લેવામાં આવનાર
પીપાની મોક ટે ટ માટે જ મા ય ગણાશે }
મોક ટે ટ અંગન
ે ીર શ
ે ન ફી ભરવા માટેના ક ો:-
(૧) પીપા, અમદાવાદ અને ગુજરાત કોમસ કોલેજ, અમદાવાદ ખાતે પરી ા આપવા માંગતા તાલીમાથ ઓએ
(૨) ાદેિશક તાલીમ કે , (અમદાવાદ /વડોદરા /સુરત /રાજકોટ /મહેસાણા) ખાતે પરી ા આપવા માંગતા
તાલીમાથ ઓએ સંબંિધત તાલીમકે ખાતે ફી ભરવાની રહેશે
Sd/-
સંયુ ત િનયામક ( ટડી)
પીપા, અમદાવાદ
Annexure A
*****************