You are on page 1of 4

શિક્ષણ શિભાગ

ગુજરાત સરકાર

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ૨.૦ (૨૦૨૩-૨૪)

 રાજ્યનો યુિા શિદ્યાર્થી િધુ તેજસ્િી, પ્રશતભાિાળી, જ્ઞાન સમ ૃદ્ધ બની ગુજરાતને સંપણ
ુ ણપણે જાણી
આત્મશનભણર ગુજરાતની પહેલ સાર્થે દ્રઢતાર્થી જોડાઈ િકે તે હેત ુર્થી રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯ ર્થી
૧૨માં અભ્યાસ કરતા શિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણની તમામ
સરકારી, અનુદાશનત અને સ્િશનભર
ણ કૉલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુશનિશસિટીના
સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના શિદ્યાર્થીઓ તર્થા ૧૮ િર્ણ ર્થી િધુ ઉંમરના અભ્યાસ ન કરતા હોય
તેિા ગુજરાત રાજ્યના નાગરીકો માટે “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) ૨.૦”નુ ં આયોજન કરિામાં
આિેલ છે . જેમાં રાજ્ય અને કેન્દ્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રના શિકાસ માટે શસદ્ધ કરિામાં આિેલ
યોજનાઓની લોકભોગ્ય માહહતી તમામને મળિે.

1) શુભારં ભ કાયક્ર
ણ મ (ક્વિઝ લોનન્દ્ચિંગ કાયક્ર
ણ મ):
 G3Q ૨.૦ નુ ં લોનન્દ્ચિંગ પ્રમુખસ્િામી હોલ, કાલાિડ રોડ, રાજકોટ ખાતેર્થી તા: ૨૪/૧૨/૨૦૨૩ના રોજ
માન. મુખ્યમંત્રીશ્રીના િરદહસ્તે કરિામા આવયુ ં હત ું
 G3Q ૨.૦નાં લોનન્દ્ચિંગ કાયણક્રમમાં જે શિદ્યાર્થીઓએ ક્વિઝ રમી તેમાંર્થીં, નીચે મુજબના શિજેતાઓ
ઘોશર્ત ર્થયા.

શિજેતા િાળા કક્ષા કોલેજ/ યુશનિસીટી કક્ષા


(ઈનામની રકમ રૂ.માં) (ઈનામની રકમ રૂ.માં)
પ્રર્થમ શિજેતા(૦૧) ૧૫,૦૦૦/- ૨૫,૦૦૦/-
દ્વદ્વતીય શિજેતા(૦૧) ૧૦,૦૦૦/- ૨૦,૦૦૦/-
ત ૃતીય શિજેતા(૦૧) ૭,૦૦૦/- ૧૫,૦૦૦/-
૪ર્થા ર્થી ૨૫માં શિજેતા(૨૨) ૨,૫૦૦/- ૫,૦૦૦/-
(૨,૫૦૦ x ૨૨ =૫૫,૦૦૦) (૫,૦૦૦ x ૨૨ = ૧,૧૦,૦૦૦)

કુ લ રકમ ૮૭,૦૦૦/- ૧,૭૦,૦૦૦/-


કુ લ રકમ રૂ.૨,૫૭,૦૦૦/-

Page 1 of 4
2) G3Q 2.0નુ ં સંપ ૂણણ સમય-સારણી:
 G3Q 2.0ની સંપ ૂણણ સમય-સારણી(સંભશિત) નીચે મુજબ નક્કી કરિામાં આિેલ છે .
Registration Played Winner Winner Total
Week Start Date End Date Others
Approx Approx School College Winners
1 24-12-2023 29-12-2023 2,00,000 1,75,000 500 500 500 1500
2 31-12-2023 05-01-2024 2,00,000 1,75,000 500 500 500 1500
Bumper
06-01-2024 2,00,000 1,75,000 198 198 396
Quiz 1
3 07-01-2024 12-01-2024 2,00,000 1,75,000 500 500 500 1500
4 14-01-2024 19-01-2024 2,00,000 1,75,000 500 500 500 1500
Bumper
17-01-2024 2,00,000 1,75,000 198 198 396
Quiz 2
5 21-01-2024 26-01-2024 2,00,000 1,75,000 500 500 500 1500
6 28-01-2024 02-02-2024 2,00,000 1,75,000 500 500 500 1500
Bumper
03-02-2024 2,00,000 1,75,000 198 198 396
Quiz 3
7 04-02-2024 09-02-2024 2,00,000 1,75,000 500 500 500 1500
8 11-02-2024 16-02-2024 2,00,000 1,75,000 500 500 500 1500
Bumper
17-02-2024 2,00,000 1,75,000 198 198 396
Quiz 4
9 18-02-2024 23-02-2024 2,00,000 1,75,000 500 500 500 1500
10 25-02-2024 01-03-2024 2,00,000 1,75,000 500 500 500 1500
Bumper
02-03-2024 2,00,000 1,75,000 198 198 396
Quiz 5
Finale 10,000 99 99 198
Total 30,00,000 26,35,000 6,089 6,089 5,000 17,178
 આમ, તા:૨૪/૧૨/૨૦૨૩ર્થી લઈને કુલ ૧૦ અઠિાહડયા માટે ક્વિઝ રમાડિામાં આિિે. ૧૦
અઠિાહડયા સુધી દર રશિિાર ર્થી શુક્રિાર(૦૬ હદિસ) સુધી સિારના ૦૮:૦૦ િાગ્યાર્થી રાત્રીના
૧૨:૦૦ િાગ્યા સુધી ક્વિઝ રમી િકાિે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ(G3Q ૨.૦) અંતગણત અંદાજીત
૩૦ લાખ જેટલા શિદ્યાર્થીઓને ક્વિઝ રમાડિામાં આિિે.
 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ(G3Q ૨.૦)માં પણ ગત િર્ણની જેમ સ્પધણકને ત્રણ કેટેગરીમાં િહેંચિામાં
આિેલ છે .
1) ધોરણ ૯ ર્થી ૧૨ િાળા કક્ષાના શિદ્યાર્થીઓની કેટેગરી
2) કોલેજો અને યુશનિશસિટી કક્ષાના શિદ્યાર્થીઓની કેટેગરી
3) અન્દ્ય પ્રજાજન કેટેગરી (૧૮ અને ૧૮ િર્ણર્થી ઉપરના ગુજરાતના તમામ નાગગરક)

3) રજીસ્રે િનની પ્રહક્રયા:


 રજીસ્રેિન િરુ ર્થયેર્થી ઉપરોવત ૦૩ કેટેગરીના સ્પધણક www.g3q.co.in (G3Q ૨.૦ પોટણલ) પર
પોતાના મોબાઈલ/ટેબ્લેટ/કોમ્પ્યુટરર્થી રજીસ્રેિન કરાિી િકિે. રજીસ્રેિન સમયે જો કોઈ

ં ૂ િણ હોય તો હેલ્પલાઈન
મઝ નંબર: 99789 01597 અર્થિા 78783 30030 પર સંપકણ
કરિો.
 સ્પધણક www.g3q.co.in (G3Q ૨.૦ પોટણલ) લોગ ઈન ર્થઈને પોતાના
મોબાઈલ/ટેબ્લેટ/કોમ્પ્યુટરર્થી ક્વિઝ રમી િકિે.

Page 2 of 4
4) G3Q 2.0 માટેની પ્રશ્નબેંક:
 G3Q 2.0માં કુલ ૬૦,૦૦૦ પ્રશ્નો(૩૦,૦૦૦ અંગ્રેજી ભાર્ામાં તર્થા ૩૦,૦૦૦ ગુજરાતી ભાર્ામાં)
પ ૂછિામાં આિિે જેમાંર્થી....
1) માન. પ્રધાનમંત્રીશ્રીની શસલેવટેડ સ્પીચ(G20, શિદે િી પ્રિાસની સ્પીચ, જનસભા કાયણક્રમ),
કિોટે િમાંર્થી, “મન કી બાત” કાયણક્રમમાંર્થી ૨૫% જેટલા પ્રશ્નો પ ૂછિામાં આિિે
2) સરકારની યોજનાઓ તર્થા મોટા પ્રોજેવટ આધાહરત પ્રશ્નો, શિદ્યાર્થીઓના અનુભિગત પ્રશ્નો,
સામાન્દ્ય જ્ઞાન અને કરં ટ અફેરને લગતા પ્રશ્નો, બંધારણને લગતા પ્રશ્નો, સ્પધાણત્મક
પહરક્ષાના પ્રશ્નો (Logical Reasoning & Mathematics), િાઈબ્રન્દ્ટ સશમટને લગતા પ્રશ્નો
માંર્થી ૭૫ % પ્રશ્નો પ ૂછિામાં આિિે.
3) આ ઉપરાંત માન. પ્રધાનમંત્રીશ્રીની શસલેવટેડ સ્પીચ, કિોટેિ, “મન કી બાત”
કાયણક્રમમાંર્થી ૨૦૦૦ જેટલા શિડીયો પ્રશ્ન પ ૂછિામાં આિિે.

5) સા્તાહહક ક્વિઝ (ગુજરાતના સ્કૂલ/કૉલેજ/યુશનિશસિટી કક્ષાના તમામ શિદ્યાર્થી):


 દર રશિિારે G3Q 2.0ના પોટણલ પર ત્રણ કેટેગરીના ૫૦૦ + ૫૦૦ + ૫૦૦ આમ. કુલ ૧૫૦૦
શિજેતાઓ ઘોશર્ત કરિામાં આિિે.
Details No. of Winners Prize money per winner Total Prize (in Rs.)
School Winners 500 2,000/- 10,00,000/-
College Winners 500 3,000/- 15,00,000/-
સાયન્દ્સ સીટીની એક
Other Category હદિસની શિઝીટ ફ્રી
500 2,50,000/-
Winners
Aprrox. Rs. 500/- fee per
person
Total of per Week 1,500 27,50,000/-
અન્દ્ય પ્રજાજન કેટેગરીના શિજેતાઓને સાયન્દ્સ સીટીની એક હદિસની શિઝીટ માટે ન ુ ં િાઉચર
આપિામાં આિિે.

6) બમ્પપર ક્વિઝ (તમામ ૩૩ જીલ્લા માટે):


 ૧૦ અઠિાહડયાની ક્વિઝ દરમ્પયાન દર ૦૨ રાઉન્દ્ડ બાદ ૦૧ બમ્પપર ક્વિઝ યોજિામાં આિિે આમ
કુલ ૦૫ બમ્પપર ક્વિઝ યોજિામાં આિિે .
 બમ્પપર ક્વિઝમાં િાળા કક્ષાની કેટેગરી તર્થા કૉલેજ/યુશનિશસિટી કેટેગરીના કોઈપણ સ્પધક

ઓનલાઈન રમી િકિે.
No. of Winners Prize money per winner Total Prize money per
Details
per District (in Rs.) district (in Rs.)
School Winners 6 5000/- 30,000/-
College Winners 6 7000/- 42,000/-
Total (Per District) per 72,000/-
12
Bumper Quiz
12 winners x 33 Districts 72000/- x 33 District
Total of 33 District per
= =
Bumper Quiz
396 Winners 23,76,000/-

Page 3 of 4
 આ ઉપરાંત બમ્પપર ક્વિઝના તમામ શિજેતાઓને તેઓના નજીકના જજલ્લાના ઉદ્યોગો,
જોિાલાયક ઐશતહાશસક સ્ર્થળો જેિા કે, હરલાયન્દ્સ, બોમ્પબાડણ, મારુશત સુઝુકી, િેલસ્પન, મુન્દ્દ્રા પોટણ,
હઝીરા પોટણ, દહેઝ, GNFC, GSFC, િડનગર, દ્વારકા, રાણકી િાિ, સોમનાર્થ, SOU, અમુલ ડેરી,
બનાસ ડેરી, સાયન્દ્સ સીટી, મહાત્મા મંહદર, િગેરે જેિા તર્થા અન્દ્ય સ્ર્થળોની એક હદિસીય ટુરનુ ં
આયોજન કરિામાં આિિે.

7) હફનાલે ક્વિઝ (તમામ જીલ્લા કક્ષાએ):


 ૧૦ અઠિાહડયાના અંતે G3Q ૨.૦ નુ ં Grand Finaleમાં ૧૦ અઠિાહડયાના િાળા કક્ષાના ૫,૦૦૦
શિજેતાઓ અને કૉલેજ કક્ષાના ૫,૦૦૦ શિજેતાઓ આમ કુલ ૧૦,૦૦૦ શિજેતાઓ Online/Offline
ભાગ લેિ.ે જેમાં પ્રશત જજલ્લા પ્રમાણે ૦૬ શિજેતાઓ(૦૩ િાળા કક્ષા + ૦૩ કૉલેજ કક્ષા) ઘોશર્ત
કરિામાં આિિે. જેના ઇનામની રકમ નીચે મુજબ રહેિે.
Details Prize amount for Prize amount for Total Prize
School Winners (in College Winners (in (in Rs.)
Rs.) Rs.)
1st Winner 2,00,000/- 3,00,000/- 5,00,000/-
2nd Winner 1,50,000/- 2,00,000/- 3,50,000/-
3rd Winner 1,00,000/- 1,50,000/- 2,50,000/-
Total Prize 4,50,000/- 6,50,000/- 11,00,000/-
Per District (Total 3 Winners) (Total 3 Winners) (Total 6 Winners)
Total Prize 1,48,50,000/- 2,14,50,000/- 3,63,00,000/-
for 33 (Total 99 Winners) (Total 99 Winners) (Total 198 Winners)
Districts

8) ઈનામ શિતરણની પ્રહક્રયા:


 આ, ઉપરાંત તમામ શિજેતાઓને ડીઝીટલ પ્રમાણપત્ર ક્વિઝ પ ૂરી ર્થતા ત ુરં ત આપિામાં આિિે.
 G3Q ૨.૦ના તમામ શિજેતાઓ (િાળા કક્ષા અને કૉલેજ કક્ષા) ને ઇનામની રકમનુ ં ચુકિણુ ં DBT
મારફત કરિામાં આિિે.

*********************************************

Page 4 of 4

You might also like