You are on page 1of 7

Regional Midday News at 2.30 to 2.

35 PM 21-01-2023 -1

સાર ભારતી
સમાચાર િવભાગ, આકાશવાણી, અમદાવાદ
Regional Midday News at 2.30 to 2.35 PM 21-01-2023

આકાશવાણી અમદાવાદ- વડોદરા... .ાદ/ િશક સમાચાર હ4માંગીની સૌનારા વાંચે


છે .

MID BREAK- NEWS- REGIONAL

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ- વડોદરા ક/89

પરથી સાંભળ= ર>ા છો. વ?ુ સમાચાર આપ અમાર= વેબસાઇટ

newsonair.gov.in/Gujarati પર વાંચી શકશો.

-------------------------------------------------------------------------------------------

(8D ૂઝ Gેક – આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ-વડોદરા ક/89


પરથી સાંભળ= ર>ા છો)
(સમાચારને Hતે – આકાશવાણીના અમદાવાદ- વડોદરા ક/89 પરથી .ાદ/ િશક

સમાચાર J ૂરા થયા )


Regional Midday News at 2.30 to 2.35 PM 21-01-2023 -2

KHODALDHAM TEMPLE
રાજકોટ MજNલાનાં કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંSદરમાં TુUયમંVી
W ૂપે89 પટ/ લની ઉપYZથતીમાં મંSદરનાં સાતમાં વષ\નાં મંગળ.વેશ િનિમ]ે
કાય\^મ યોજવામાં આ_યો. આ .સંગે ભાિવભ`તો ઉમટ= પડaાં હતાં.

(બાઈટ - TુUયમંVી)

................................................................
Regional Midday News at 2.30 to 2.35 PM 21-01-2023 -3

G-20
વડા.ધાન dી નર/ 89 મોદ=ના eૂરદશf નેg ૃiવમાં ભારતને એક વષ\ માટ/ k20ની
અlયmતા .ાnત થઇ છે . ભારતને અlયmતા મળ= છે iયાર/ TુUયમંVી dી W ૂપે89
પટ/લના માગ\દશ\નમાં oુજરાત પણ અલગ અલગ Zથળોએ pુલ 15 k20 બેઠકોની
યજમાની કરવા માટ/ તૈયાર છે . oુજરાતમાં યોsનાર= બેઠકોમાંથી .થમ બેઠક
“tબઝનેસ-20 ( B20) ઇ8સેnશન ”ની બેઠક 22 થી 24 s8uુઆર= દરિમયાન ગાંધીનગર
ખાતે યોsશે.
મહાiમા મંSદર ખાતે યોsનાર બી-20 ઇ8સેnશન મીટvગ દરિમયાન 23મી
s8uુઆર=ના રોજ સાંw “oુજરાત G20 કને`ટ” િવષય પર એક િવશેષ સેશનxુ ં આયોજન
કરાuું છે . આ સેશનમાં oુજરાત સરકાર yારા હાથ ધરવામાં આવેલી ક/ટલીક િવશેષ
પSરવત\નાiમક પહ/લો Hગે ચચા\ -િવચારણા કરવામાં આવશે.
................................................................
Regional Midday News at 2.30 to 2.35 PM 21-01-2023 -4

RUPALA BHUJ
ક/89ીય pૃિષ અને પzુપાલનમંVી Jુ{ષો]મ {પાલાએ ક|ું છે ક/ , માલધાર=
સTુદાયનો િવકાસ સરકારની .ાથિમકતા છે . અને તેમના િવકાસ માટ/ સરકાર અનેક
પગલાં લઈ રહ= છે .તેઓ W ૂજ તા~ુકામાં રા€•=ય માલધાર= uુવા સંમેલનને સંબોધન
કર= ર>ાં હતાં. દ/ શનાં ૧૭ રા„યોના માલધાર= uુવકોને સંબોધતાં તેમણે ક|ું ક/ ,
આબોહવામાં પSરવત\નનો સામનો કરવા પારં પાSરક kવન શૈલી અપનાવવી પડશે.

................................................................
Regional Midday News at 2.30 to 2.35 PM 21-01-2023 -5

DANG -SAMARTIN

રા8યમાં :ા;ફક અક=માતોના િનવારણ માટ4 ક4@A સરકાર Bારા શC કરવામા આવેલ

ુ સમ;રટન એવોડJ ' યોજના Lગે , MN


'Fડ ુ યમંOી Pપ
ુ ે@Aભાઇ પટ4 લના અSયT =થાને

FCુ વારના રોજ રા8ય કTાએ AVય-WાXય માSયમથી કાયJYમ યોજવામા આXયો હતા.

ુ સમ;રટન એવોડJ યોજના Lગે MN


Fડ ુ યમંOીWીના કાયJYમમા AVય-WાXય માSયમથી

ડાંગ Zજ[લાના અિધકાર]ઓ જોડાયા.

ુ યમંOીWીએ રા8યમા માગJ અક=માતમા ઇ_`=ત Xયabતનો cવ


આ કાયJYમમા MN

બચાવવા માટ4 ની "=ક]મ ઓફ એવોડJ eુ ધી Fડ


ુ સમર]ટન" ;રલો@ચ કરતા જણાXf ુ ક4 , રોડ

સેફટ]-માગJ gરુ Tા માટ4 , ધાનમંOીએ આપેલા કો@સેhટ 4E-એ@ફોસJમે@ટ ઓફ લૉ ,

એj@જય;રkગ ઓફ રોડ, ઇમરજ@સી ક4ર, અને એ8fકુ 4શન'l ુ અlપ


ુ ાલન m ૂબ જCર] છે .

.................
Regional Midday News at 2.30 to 2.35 PM 21-01-2023 -6

RANJI MATCH
રણk •ોફ= S^ક/ટ Zપધા\ની વડોદરા અને ઉ]રાખંડ વ†ચેની મેચ ‡ો થઈ છે .
„યાર/ સૌરા€•નો ‰Š.દ/ શ સામે પરાજય થયો છે .

રાજકોટમાં રમાયેલી મેચમાં િવજય માટ/ .યાસ કરતી સૌરા€•ની ટ=મ બીk
ઈનvગમાં 192 રને ઓલઆઉટ થતાં ‰Š.દ/ શનો 150 રને િવજય થયો હતો.
‰Š.દ/ શના લલીત મોહને 6 અને શોએબે ખાતે Vણ િવક/ટો ઝડપી હતી.

દ/ હરાeૂનમાં રમાયેલી વડોદરા અને ઉ]રાખંડ વ†ચેની મેચ ‡ો થઈ છે .


ઉ]રાખંડ/ પહ/લી ઈિન‹ગમાં 113 રનની મહiવની સરસાઈ મેળવી હતી. અને વડોદરાએ
Vીs Sદવસની રમતનાં Hતે બીk Œનીગમા 7 િવક/ટ/ 336 રન કયા• હતાં.

................................................................
Regional Midday News at 2.30 to 2.35 PM 21-01-2023 -7

ARMED FORCES FLAG DAY


sમનગરના કલેકટર dી ડૉ. સૌરભ પારઘીનાં અlયmપદ/ સશ• સેના
lવજ Sદવસની બેઠક યોsઇ.

વષ\ ૨૦૨૧-૨૨ દર“યાન સશ• સેના lવજ Sદન ભંડોળમાં મહ]મ ફાળો
આપનાર દાતાdીઓxુ ં કલે`ટરdી અને MજNલા સૈિનક કNયાણ અને Jુનવ\સવાટ
.Tુખdી yારા મોમે8ટો આપી સ8માન કરવામાં આ_uુ

MજNલા કલે`ટરdી ડૉ. સૌરભ પારઘી અને MજNલા સૈિનક કNયાણ અને
Jુનવ\સવાટ .Tુખdી sમનગરની અlયmતામાં સશ• સેના lવજ Sદવસની બેઠક
અને સેવારત/Jુવ\ સૈિનકોની સમZયા િનવારણ બાબતે િVમાસીક બેઠક બેઠકxું
આયોજન કરવામાં આવેલ હgુ.ં wમાં નાણાક=ય વષ\ ૨૦૨૧-૨૨ દર“યાન સશ• સેના
lવજ Sદન ભંડોળમાં મહ]મ ફાળો આપનાર દાતાdીઓxું કલે`ટર અને .Tુખdી yારા
મોમે8ટો આપી સ8માન કરવામાં આ_uુ હg.ુ

................................................................

You might also like