You are on page 1of 3

આકાશવાણી ભુજ

સમાચારવાચક: શીતલ વૈશ્નવ


કમ્યુટરરાઈઝ : અમૃતા જેપાર
તારીખ :૨૩-૦૧-૨૦૨૩ સમય: સાાંજ ે :૦૬-૨૫

ગાાંધીનગર B 20 બેઠક આરાં ભ


ગ ાંધીનગરમ ાં આજથી બિઝનેસ 20 એટલે કે િી 20 િેઠકનો આરાં ભ થયો છે .
જી 20 ન ભ ગરૂપે આયોબજત આ પ્રથમ િી 20 િેઠકનો પ્ર રાં ભ ગ ાંધીનગરન મહ ત્મ
માંબિર ખ તે થયો છે . ઉદ્ઘ ટન સત્રને સાંિોધત ાં કે ન્દ્રીય વ બિજ્ય અને ઉદ્યોગમાંત્રી પીયૂષ
ગોયલે જિ વયયાં કે છે લ્ લ ત્રિ િ યક મ ાં ભ રતીય અથથવ યવસ્થ 12 ગિી વધી છે .
આિોહવ પબરવતથન આધ બરત લક્ષ્ ાંકો હ ાંસલ કરવ મ ાં ભ રત ટોચન પ ચ ાં શ્રેષ્ઠ
િે શોમ ાં છે અને જી 20 િે શોમ ાંથી એકમ ત્ર િે શ છે .

ભ રતન જી 20 પ્રમયખપિન ભ ગ રૂપે ગયજર તમ ાં થન રી જય િી જય િી 15 િેઠકો પૈકીની


િી 20 પ્રથમ િેઠક છે . આ િેઠકમ ાં આાંતરર ષ્ટ્રીય સ્તરન લગભગ 250 પ્રબતબનબધઓ
સબહત 600 જેટલ વ િીજ્ય પ્રબતબનબધઓ જોડ ય છે .
શીતલ વૈશ્નવ

-------------------------------------------------------------------------

એલ.એલ.ડી.સી માલધારી યુવા સાંમેલન


દે શના વવચરતા માલધારીઓને એક તાાંતણે બાાંધવાનો યશ કચ્છની ધરતીને મળ્યો છે .
એલએલડીસી ખાતે ચાલી રહેલા પાાંચ વદવસીય વવન્ટર ફે સ્ટીવલ અાંતગગત આયોજીત રાષ્ટ્રીય
ધુમન્તુ માલધારી યુવા સાંમ્મેલન રાષ્ટ્રીય યુવા માલધારી સાંગઠનમાાં પવરવતીત થયુ છે . ચુવા
માલધારીઓ રાજ્ય પ્રમાણે જુ થમાાં વવભાજીત થઇને દરેક રાજ્યમાાંથી એક યુવા ભાઇ અને
એક બહેન એમ બે- બે સભ્યોની રાષ્ટ્રીય યુવા કાયગકારીણીમાાં પસાંદગી કરીને
કુ લ 17 રાજ્યોના 34 સભ્યોની રાષ્ટ્રીય ઘુમન્તુ માલધારી યુવા સાંગઠનની રચના થઇ હતી. આ
સવમતી માલધારીયતની ક્ષમતાઓનો ઉપયોગ કરીને પડકારો સામે સાથે મળીને કામ કરશે.
આ રાષ્ટ્રીય સાંગઠન કે ન્ર સરકાર સાથે સહયોગ સાધીને દરેક રાજયમાાં માલધારીઓની
યાદી, સાંખ્ યા, તેમની વવગતવાર માહીતી અને રાજ્યવાર કાયગયોજના તૈયાર કરશે

શીતલ વૈશ્નવ
------------------------------------------------------------- ---------
સ્મૃવતવન પર વતરાં ગો
પ્રવાસન ક્ષેત્રે ભુજને મળે લી સ્મૃવતવનની ભેટમાાં વધુ ચાર ચાાંદ લગાવવા રાષ્ટ્રધ્વજ લહેરાતો
હશે. 100 ફુટ ઊાંચા વત્રરાં ગાને લગાડવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભુજમાાં પ્રવેશતા દરેક
નાગરીકોને લહેરાતો વત્રરાં ગો જોવા મળે તે માટે નગરપાવલકા દ્વારા કામ ચાલુ કરવામાાં આવયુાં
છે . પ્રજાસત્તાક વદવસ પહેલાાં સ્મૃવતવન ઉપર રાષ્ટ્રધ્વજ કયમી ધોરણે ફરકતો થઈ જશે. આ
અાંગે માવહતી આપતા ભુજ નગરપાવલકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે આ પ્રમાણે જણાવયુાં
હતુાં.
બાઈટ : ઘનશ્યામભાઈ ઠક્કર
શીતલ વૈશ્નવ

પ્રજાસતાક પવગની તાલુકામાાં ઉજવણી


આગામી 26 મી જાન્યુઆરીના ભુજ સ્મૃવતવન ખાતે વજલ્લાકક્ષાનો પ્રજાસતાક પવગ
ઉજવાશે તેમજ તાલુકા કક્ષાની ઊજવણી માટે 9 તાલુકાના ગામોની પસાંદગી કરવામાાં આવી
છે જ્યાાં તૈયારીઓ શરૂ કરી દે વામાાં આવી છે. ભચાઉમાાં શીકારપુર,નખત્રાણામાાં
ઉખેડા, માાંડવીમાાં કાઠડા, લખપતમાાં કોરીયાણી ,મુાંદરામાાં છસરા ,અબડાસામાાં રામપર
(અબડા), રાપરમાાં રવ મોટી, ગાાંધીધામમાાં મીઠીરોહર અને અાંજારમાાં મોડવદર ખાતે તાલુકા
કક્ષાની ઉજવણી કરવાનુાં નક્કી કરવામાાં આવયુાં છે. આ ગામોમાાં વવવવધ સાાંસ્કૃ વતક કાયગક્રમો
પણ યોજવામાાં આવનાર છે.

શીતલ વૈશ્નવ

-------------------------------------------------------------------

કાં ડલા ઓઈલ જેટી


િે શન ાં તમ મ મહ િાંિરોમ ાં ક ગો અવરજવર મ ટે મોખર નયાં સ્થ ન જાળવી ર ખન ર
કાં ડલ ખ તેન િીનિય ળ િાંિર દ્વ ર વધય એક ઓઈલ જેટ્ટી અને અન્દ્ય પ્રોજેક્ટનયાં
ખ તમયહૂતથ કર યયાં છે. િે િ યક કરત ાં પિ વધય સમય િ િ નવબનબમથત આ સ ત
નાંિરની ઓઈલ જેટ્ટીન લોક પથિ સમ રોહમ ાં કે ન્દ્રીય જહ જ ઉદ્યોગમાંત્રી સવ થનિ ાં
સોનોવ લે આ જેટ્ટીનયાં વર્ચયયથઅલ લોક પથિ' કયયથ હતય. ઓઇલ જેટ્ટીનયાં લોક પથિ થવ થી
િીનિય ળ િાંિરની મ ળખ કીય સયબવધ મ ાં નોાંધપ ત્ર વધ રો થશે અને પ્રવ હી
મ લસ મ ન હે રફે ર વધશે.

શીતલ વૈશ્નવ
----------------------------------------------------------------------------------------------------------

વશષ્યવૃવત્ત પરીક્ષા
રાજ્ય પરીક્ષા બોડગ દ્વારા લેવાતી વશષ્યવૃવત્ત પરીક્ષા રાજ્ય સહીત કચ્છના દરેક તાલુકા
મથકે યોજાઈ હતી. રાજ્ય પરીક્ષા બોડગ ગાાંધીનગર દ્વારા દર વર્ષે' ઓનલાઇન પ્રવક્રયા દ્વારા
ફોમગ ભરાવી સમગ્ર રાજ્યમાાં પરીક્ષા લેવામાાં આવે છે. વજલ્લાના તાલુકાના મથકના કે ન્ર પર
પ્રાથવમકના 23 અને માધ્યવમક વશર્ષયવૃવત્તની 10 એમ કુ લ 33 કે ન્ર પર પરીક્ષા યોજવામાાં
આવી હતી. ઉલ્લેખનીય છે કે , આ પવરક્ષામાાં ઉત્તીણગ થઈ મેવરટમાાં સ્થાન પામનાર
પ્રાથમીકના વવદ્યાથીઓને 750 અને માધ્યવમકના વવદ્યાથીઓને 1000 રૂવપયાની રાજ્ય
પરીક્ષા બોડગ તરફથી વશષ્યવૃવત્ત વવદ્યાથીઓના ખાતામાાં જમા કરવામાાં આવે છે.

શીતલ વૈશ્નવ

નેતાજીની જન્મજ્યાંવત
નેતાજી સુભાર્ષચાંર બોઝની ૧૨૬ મી જન્મજયાંતીની સમગ્ર દે શમાાં પરાક્રમ વદવસ તરીકે
વવવવધ કાયગક્રમો દ્વારા આજે ઉજવણી થઇ રહી છે .રાષ્ટ્રપવત, ઉપરાષ્ટ્રપવત અને પ્રધાનમાંત્રી
નેતાજીને ભાવભીની અાંજલી આપી છે.

દરવમયાન ભુજ ખાતે વવવવધ સાંસ્થાઓ દ્વારા નેતાજીની પ્રવતમાને હારારોપણ કરીને અાંજલી
અપાઈ હતી.

શીતલ વૈશ્નવ

---------------------------------------------------------------------

You might also like