You are on page 1of 15

Evening Regional News AT 7.10 TO 7.

20 PM 21-01-2023 -1

પ્રસાર ભારતી
સમાચાર િવભાગ, આકાશવાણી, અમદાવાદ
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023

આકાશવાણી અમદાવાદ- વડોદરા... પ્રાદ� િશક સમાચાર અિમતા વાંઝા વાંચે છે .

• રા�યમાં યો�નાર� �-20 બેઠકો પૈક�ની પહ�લી બેઠક આવતીકાલથી


ગાંધીનગરનાં મહાત્મા મં�દર ખાતે શ� થશે.
• રા�યના િવિવધ �જલ્લાઓમાં આ� નાગર�ક �ુરવઠા અને ગ્રાહક �ુરક્ષા
સિમિતની બેઠક યો�ઈ.
• માનિસક સ્વાસ્થ �-20 બેઠક અને વ્યસન િવરોધી અ�ભયાનની ��િૃ �
માટ� આ� અમદાવાદમાં �રવરફ્રન્ટ પર હાફ મેર�થોન દોડ�ુ ં આયોજન
• િવ� િવખ્યાત મોઢ�રા � ૂયર્મ�ં દર ખાતે આજથી બે �દવસીય ઉતરાધર્
મહોત્સવનો પ્રારં ભ
• અને વડોદરાના મલ્લખંભ ખેલાડ� દસ વષર્નાં શૌયર્�ત ખૈરની
પ્રધાનમંત્રી બાળ�ુરસ્કાર માટ� પસંદગી
-------------------------------------------------------------------------------------------

(ન્� ૂઝ બ્રેક – આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ-વડોદરા ક�ન્દ્ર પરથી સાંભળ� રહ્યા છો)
(સમાચારને �તે – આકાશવાણીના અમદાવાદ- વડોદરા ક�ન્દ્ર પરથી પ્રાદ� િશક સમાચાર � ૂરા થયા )
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -2

G-20

�ુજરાતમાં યોજનાર� �-20 બેઠકો પૈક�ની પ્રથમ બેઠક આવતીકાલથી


ગાંધીનગરનાં મહાત્મા મં�દર ખાતે શ� થશે. અત્રે ઉલ્લેખનીય છે ક�, �ુજરાતમાં
અલગ-અલગ સ્થળોએ �-20 ની �ુલ 15 બેઠકો યો�શે.
ગાંધીનગરમાં આવતીકાલથી 24 �ન્�ુઆર� �ુધી �બઝનેસ- ઉદ્યોગકારોની
ઈનસેપ્શનની બેઠક યો�શે.
જો ક� , આ બેઠકની શ�આત ૨૩મી �ન્�ુઆર�થી થશે. બેઠકમાં �ુખ્યમંત્રી � ૂપેન્દ્ર
પટ�લ, ક��ન્દ્રય ઉદ્યોગમંત્રી િપ�ુષ ગોયલ , ક��ન્દ્રય ર� લ્વેમત્ર
ં ી અિ�ની વૈષ્ણવ B20
ઈ�ન્ડયાના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન અને �-20 માટ� ભારતનાં શેરપા અિમતાભ કાંત
ઉપ�સ્થત રહ�શે.
23 મી �ન્�ુઆર�એ સાં� �ુજરાતમાં રહ�લી તકો િવષય પર એક સેશન
યો�શે. આ સત્રમાં સંલગ્ન ઉદ્યોગોના અઢ�સોથી વ�ુ પ્રિતિનધીઓ હાજર� આપશે.
રા�ય સરકાર� બેઠકમાં આવેલા પ્રિતિનધીઓને રા�યની કલા અને સંસ્�ૃિતનો
અ�ુભવ અપાવવા માટ� િવશેષ કાયર્ક્રમો�ું આયોજન પણ ક�ુ� છે . આ પ્રિતિનિધઓ
22 મી �ન્�ુઆર� આવતીકાલે દાંડ� �ુ�ટરની �ુલાકાત લેશે. તે જ �દવસે સાં�
સાંસ્�ૃિતક કાયર્ક્રમ યો�શે.
24 મી �ન્�ુઆર� �ુિનત વન ખાતે યોગ સત્ર અને �ગફટ િસટ� �ુલાકાત અને
અડાલજની વાવની �ુલાકાત�ું આયોજન છે .
અત્રે ઉલ્લેખનીય છે ક�, પ્રધાનમંત્રી નર� ન્દ્ર મોદ�ના ને� ૃત્વ હ�ઠળ પહ�લી
�ડસેમ્બર 2022 થી ભારતની �-20 અધ્યક્ષતા સ�ાવાર ર�તે શ� થઈ છે .
................................................................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -3

G-20 CELEBRATION COMPETITION


રા�ય સરકાર દ્વારા �-20 ભારત ઉજવણીમાં જોડાવા માટ� ક�ટલીક સ્પધાર્ � ુ ં
આયોજન કરવામાં આવ્�ું છે .

આ સ્પધાર્ માં સેલ્ફ� વીથ �-20 ઈ�ન્ડયાના લોગો, રં ગોળ� સ્પધાર્ , કિવતા,
િનબંધ સ્પધાર્ નો સમાવેશ થાય છે . આ સ્પધાર્ ઓ માટ� ની અર� �-20 �ુજરાત
મીડ�યા એટ ધ ર� ટ � મેઈલ ડોટ કોમ પર મોકલવાની રહ�શે.

આ સ્પધાર્ ના િવ�તાઓને �-20 �ુજરાતના ઓ�ફિશયલ સોશીયલ મીડ�યા


પે�સ અને �ુજરાત સરકારની મા�હતી િનયામકની કચેર�ની ઓ�ફિશયલ
વેબસાઈટ પર સ્થાન મળશે.

................................................................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -4

RUPALA BHUJ
કચ્છ �જલ્લાના � ૂજ ન�ક એલએલડ�સી મ્�ુઝીયમ ખાતે ક��ન્દ્રય
પ�ુપાલનમંત્રી �ુ�ુષો�મ �પાલાની અધ્યક્ષતામાં રાષ્ટ્ર�ય માલધાર� �ુવા
સંમેલન �ુલ્�ું � ૂકા�ુ હ�.ું

ક�ન્દ્રીય મંત્રી શ્રી �પાલાએ જણાવ્�ું ક�, માલધાર� સ�ુદાયનો િવકાસ સરકારની
પ્રાથિમકતા છે . અને તેમના િવકાસ માટ� સરકાર અનેક પગલાં લઈ રહ� છે .

દ� શનાં ૧૭ રા�યોના માલધાર� �ુવકોને સંબોધતાં તેમણે ક�ું ક� , આબોહવામાં


પ�રવતર્નનો સામનો કરવા પારં પા�રક �વન શૈલી અપનાવવી પડશે.

................................................................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -5

DISTRICT COORDINATION MEETING

�ુજરાત રા�યના િવિવધ �જલ્લાઓમાં આ� નાગર�ક �ુરવઠા અને ગ્રાહક


�ુરક્ષા સિમતીની બેઠક યોજવામાં આવી.

�માં પંચમહાલ �જલ્લામાં �જલ્લા િવકાસ અિધકાર� ડ�.ક�. બર�યાના


અધ્યક્ષપદ� યો�યેલી આ બેઠકમાં પડતર અર�ઓના િનકાલ, કચેર� હસ્તકની
િવિવધ યોજનાઓના લ�યાંકો, તથા િવિવધ કચેર�ઓને સોપાયેલ 100 �દવસની
કામગીર�ની પ્રગિત �વા િવષયો ઉપર જ�ર� � ૂચનો આપવામાં આવ્યાં.

આ સાથે વલસાડ, છોટા ઉદ� �રુ , �ુરત, ગીર સોમનાથ, તાપી, અને
અમદાવાદ �જલ્લામાં પણ �જલ્લા સંકલનની બેઠક યો�ઈ. �માં પાણી, આરોગ્ય
વ્યવસ્થા, જળ િસ�ચન, જમીન ફાળવણી, સંબિં ધત બાબતો, 100 ટકા આધાર
વે�રફાઈડ અનાજ�ુ ં િવતરણ, સાયલંટ ર� શન કાડર્ , અને ઈ શ્રમ કાડર્ �વી િવિવધ
બાબતો �ગે િવગતવાર ચચાર્ ઓ કરવામાં આવી. તેમજ �જલ્લા કલેકટરશ્રીઓ
દ્વારા �જલ્લા સંકલનની બેઠકનો િવિવધ િવભાગો વચ્ચેની બાબતો અને પ્ર�ોના
િનરાકરણ �ગે ચચાર્ કરવા માટ� અ�ુરોધ કરવામાં આવ્યો.

................................................................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -6

NIGHT HALF MARATHON


અમદાવાદ મ્�ુિનિસપલ કોપ�ર� શન અને અમદાવાદ શહ�ર પોલીસના
સં�ક્ુ ત ઉપક્રમે સાબરમતી �રવરફ્રન્ટ ખાતે આ� નાઇટ હાફ મેર�થોન યો�ઇ
રહ� છે .

માનિસક સ્વાસ્થ્ય, આગામી � -20 સિમટ અને વ્યસન િવરોધી અ�ભયાન


�ગેની ��ૃિત માટ� આ� સાંજથી નાઇટ હાફ મેર�થોન ઇવેન્ટ યો�ઇ છે ,
આ ઇવેન્ટ માટ� 72,000 થી વ�ુ લોકોએ ન�ધણી કરાવી છે ઇવેન્ટ દરિમયાન
5 �કમી, 10 �કમી અને 21 �કમી રન�ુ ં આયોજન કરવામાં આવ્�ુ ં છે . ખ્યાતનામ
વ્ય�ક્તઓની પ્રસ્� ુિત , સ્ટ� જ પરથી પરફોમર્ન્સ અને પોલીસ બેન્ડ મ્�ુ�ઝક ઇવેન્ટ
દરિમયાન વધારાના આકષર્ણો ઊભા કરવામાં આવ્યા છે .

................................................................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -7

AIR FORCE PROGRAM

ભારતીય વા�ુસેનાની સૈન્ય ક્ષમતા િવશે �ુવાનોમાં ��ૃિ� લાવવા માટ�


� ૂજના એરફોસર્ સ્ટ� શન ખાતે “તમારા હવાઈદળને �ણો ” કાયર્ક્રમ એર ઓ�ફસર
કમા�ન્ડ�ગ એર કોમોડોર ક�. �. િસધની ઉપ�સ્થતીમાં યો�ઈ ગયો.

તાર�ખ 20 થી 21 �ન્�ુઆર�ના રોજ યો�યેલા આ કાયર્ક્રમમાં �ુવાનોને


કાર�કદ� તર�ક� IAF પસંદ કરવા માટ� IAF ના એરક્રાફ્ટ અને અન્ય શ�ો
પ્રણલી�ુ ં સ્થાયી પ્રદશર્ન યોજવામાં આવ્�ુ. આ સાથે, જ�ુઆર એરક્રાફ્ટ દ્વારા
એરોબે�ટક પ્રદશર્ન પણ હાથ ધરા�ું હ�.ું આ કાયર્ક્રમમાં મોટ� સંખ્યામાં િવદ્યથ�ઓ
અને નાગર�કો હાજર રહ્યાં હતાં.

................................................................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -8

HIMMATNAGAR - COMPETITION
�હ�મતનગરનાં સાબર સ્ટ� �ડયમ ખાતે �ુિનવિસ�ટ�ની િવિવધ કોલેજની �તર
કોલેજ બે �દવસીય રમત-ગમત સ્પધાર્ સ્પંદન 2023 યો�ઈ ગઈ. �માં કામધે� ુ
�ુિનવિસ�ટ�ની વેટરનર� સાયન્સ, ડ�ર� સાયન્સ અને �ફશર�ઝ સાયન્સની �ુલ દસ
કોલેજના �દા�ત 120 િવદ્યાથ�ઓ અને 80 િવદ્યાથ�ઓએ ભાગ લીધો હતો.

બે �દવસીય રમત-ગમત સ્પધાર્ ના 100 મીટરથી લઈને 5000 મીટર


ૂ અને બરછ� ફ�ક સ�હતની િવિવધ રમતો�ુ ં
�ુધીની દોડ, ગોળાફ�ક, લાંબી �દ
આયોજન કરવામાં આવ્�ુ ં હ�.ું �માં અલગ-અલગ રમતોમાં વીસ �ટલાં
િવદ્યાથ�ઓ િવ�તા બન્યા હતાં. તમામ િવ�તાઓને ઈનામ િવતરણ કર�
પ્રોત્સા�હત કરાયા હતાં. આ તક�, િવદ્યાથ�ઓ કલ્યાણ રમતમાં શ�ક્તની મયાર્ દાઓ
ઓળંગીને �ત મેળવવા માટ� આપણે �મ પ્રયત્ન કર�એ છ�એ તેમ સમાજમાં
પણ મા�હતી મયાર્ દાની િવચારધારા�ુ ં બંધન તોડ� ભાઈચારાની ભાવના રાખવી
જોઈએ.

................................................................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -9

VISHWAUMIADHAM, MAHAKUMBHA OF SPORTS

િવ� ઉિમયાધામ ખાતે આજથી રમતોનો મહા�ુંભનો આરં ભ થયો.

23 �દવસ �ુધી ચાલનારા રમતોના આ મહા�ુંભ�ુ ં 12 ફ��આ


ુ ર�એ સમાપન

થશે

િવ� ઉિમયાધામ િપ્રિમયર �લગમાં રા�યભરમાં િવિવધ �જલ્લાઓ

માંથી પાટ�દાર સમાજના 5000થી વ�ુ ખેલાડ�ઓ ભાગ લેશ.ે િવ�ઉિમયાધામ

િપ્રિમયર લીગમાં �ક્રક�ટની 128 અને વોલીબોલની 200થી વ�ુ ટ�મ ભાગ લેશે.

સાથે મ�હલા ખેલાડ�ઓ માટ� છ થી વ�ુ રમતો�ુ ં આયોજન કરા�ુ ં છે . �માં ઉભી

ખો,ડોઝ બોલ, રસ્સા ખ�ચ , ભારત ભ્રમણ, સાતોલી�ુ,ં વોટર �રપ્લે ર� સ ગેમ �વી

રમતો�ુ ં આયોજન કરા�ુ ં છે .

.................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -10

UTTRARDH MAHOTSAV

િવ�િવખ્યાત મોઢ�રા � ૂયર્મ�ં દર ખાતે આજથી બે �દવસીય ઉતરાધર્ મહોત્સવ


શ� થયો છે .

આ મહોત્સવમાં ખ્યાતનામ કલાકારો દ્વારા � ૃત્ય સ�હતના કલાઓ ર�ૂ કર�


દશર્કોને મંત્ર�ુગ્ધ કરશે.

આ મહોત્સવમાં આ� અમદાવાદના �ચા ભટ્ટ દ્વારા ભરત નાટ�મ , �બના


મહ�તા દ્વારા �ુચી�ુડ� , અને �ુપ્રવા િમશ્રા દ્વારા ઓડ�સી , અ�ભતા પટ� લ દ્વારા
ગાયન �યાર� વડોદરાના �ગ્નીષા વૈધ દ્વારા કથ્થક , અને ઉ�રપ્રદ� શના દ� વીકા
દ� વેન્દ્ર દ્વારા કથ્થક અને કલક�ાના સોમભા બન્ડોપાધ્યાય દ્વારા મણી�ુર� ર�ૂ
કરાશે.

�યાર� 22 �ન્�ુઆર�એ �ધપ્રદ� શના ડાર્ . ક� શ્રીવલ્લી દ્વારા કથ્થકલી ,


અમદાવાદના રાિધકા મારફતીયા દ્વારા કથ્થક , �ધપ્રદ� શના ડાર્. �પદમ� ર� ડ્ડ�
દ્વારા �ુ�ચ�ુડ� , �દલ્હ�ના જયાપ્રાભામેનન દ્વારા મો�હની અટ્ટમ અને આસામના
�ુમાર� . �ડમ્પી બસૈયા દ્વારા સતર�યા � ૃત્ય , અમદાવાદાના �ુ� �સ્મતા શા�ી-
િશષ્ય પ્રસીતા �ુરાના દ્વારા �ુચી�ુડ� તેમજ અમદાવાદના રાજલ બારોટ દ્વારા
ગાયન ર�ૂ થનાર છે ..

.................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -11

MID BREAK- NEWS- REGIONAL

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ- વડોદરા ક�ન્દ્ર

પરથી સાંભળ� રહ્યા છો. વ�ુ સમાચાર આપ અમાર� વેબસાઇટ

newsonair.gov.in/Gujarati પર વાંચી શકશો.


Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -12

MALLAKHAMBAH PLAYER FROM VADODARA


વડોદરાના મલખંભ ખેલાડ� માસ્ટર શૌયર્�ત રણ�ત�ુમાર ખૈરને
પ્રધાનમંત્રી રાષ્ટ્ર�ય બાળ �ુરસ્કાર 2023 માટ� પસંદ કરવામાં આવ્યાં છે .

આગામી 23 મી �ન્�ુઆર� 2023એ નવી �દલ્હ�ના િવજ્ઞાનભવન ખાતે


શૌયર્�ત રણ�ત�ુમાર ખેરને શ્રી રાષ્ટ્રપિત દ્વારા એવોડર્ એનાયત કરવામાં
આવશે.

શૌયર્�તે પ્રથમવાર �ુજરાતમાં આયો�ત 36 રાષ્ટ્ર�ય રમતોમાં એપેર�ટસ


ઈવેન્ટમાં પોલ મલ્લખંભમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

પ્રધાનમંત્રી નર� ન્દ્ર મોદ� અને ક��ન્દ્રય રમતગમત મંત્રી અ�ુરાગ ઠા�ુર�
10 વષર્ના શૌયર્ના પ્રયાસોની પ્રશંસા કર� હતી અને તેના પરફોમર્ન્સનો િવ�ડયો
તેમના સોશીયલ મીડ�ય એકાઉન્ટ પર શેર કય� હતો.

................................................................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -13

JAWAHAR NAVODAYA VIDYALAYA


જવાહર નવોદય િવદ્યાલયયમાં પ્રવેશ પર�ક્ષા�ુ ં ફોમર્ ભરવાની છે લ્લી
તાર�ખ 31 મી �ન્�ુઆર� છે .

જવાહર નવોદય િવદ્યાલયમાં આ વષર્ના પ્રવેશફોમર્ ભરવાના શ� થઈ ગયા


છે . એ આપ �ણો છો ક�, જવાહર નવોદય િવદ્યાલયમાં ધોરણ છ થી બાર �ુધી
રહ�વા-જમવા અને અભ્યાસની �ુિવધા િવના� ૂલ્યે મળે છે .

................................................................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -14

KHODALDHAM TEMPLE

�ુખ્યમંત્રી � ૂપેન્દ્ર પટ� લ રાજકોટ �જલ્લાના �ત�ુર તા�ુકાના કાગવડ �સ્થત


ખોડલધામ મં�દર ખાતે આયો�જત સાતમા પાટોત્સવમાં સહભાગી થયા
હતા.

આ પ્રસંગે �ુખ્યમંત્રીએ રાષ્ટ્ર�હત અને સમાજ�હતના ક�ન્દ્ર તર�ક� ખોડલધામ


િવ�ને હંમેશા પ્રેરણા � ૂ�ું પાડ� ું રહ�શે , એવો ભાવ વ્યક્ત કય� હતો
છે .

ખોડલધામ ટ્રસ્ટને સમગ્ર કાયર્ક્રમના આયોજન બદલ �ુખ્યમંત્રીશ્રીએ


અ�ભનંદન પાઠવ્યા હતા અને સમગ્ર પ�રસરમાં પથરાયેલી ૬૫૦ � ૂિત�ઓ તથા
પ્રદ�ક્ષણાપથ પર ર�ૂ થયેલી પાટ�દારોની ગૌરવગાથા બદલ �ુખ્યમંત્રીશ્રીએ
ખોડલધામ પ્રાંગણની સરાહના કર� હતી

................................................................
Evening Regional News AT 7.10 TO 7.20 PM 21-01-2023 -15

GUJARAT RERA- CERTIFICATE


�ુજરાત ર� રા ઓથો�રટ�ને ઉ�મ �ુણવ�ાલક્ષી સંચાલન બદલ
�તરરાષ્ટ્ર�ય સ્તર�ુ ં ISO 9001 : 2015 પ્રમાણપત્ર એનાયત કરાતાં પ્રમા�ણત
સંસ્થા બનવા�ુ ં ગૌરવ પ્રાપ્ત થ�ું છે .

ર�યલ એસ્ટ� ટ ક્ષેત્રનાં િનયમન અને િવકાસ માટ� ર�યલ એસ્ટ� ટ એક્ટ, 2016
અન્વયે ર�યલ એસ્ટ� ટ પ્રો�કટનાં અસરકારક અમલીકરણ, પારદશ�, ર�તે
િમલકતની ખર�દ�. ર�યલ એસ્ટ� ટ ક્ષેત્રે ગ્રાહકોના �હતના રક્ષણ અથ� તેમજ તે
સંદભ� ઉદભવતા િવવાદોના ઝડપી િનરાકરણ માટ� ની પ્ર� ૃિ�ઓ બદલ
આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્�ું છે .

................................................................

You might also like