You are on page 1of 4

રાજ્ય આરોગ્ય અને પરરવાર કલ્યાણ સંસ્થાન

ુ ા લેપ્રસી હોસ્સ્પટલન ંુ કેમ્પસ, આજવા રોડ,


જૂની અનસય
વડોદરા.

Certificate Course in Community Health (CCCH)–8

એડમિશન નોટીસ

(ઓગસ્ટ, ૨૦૧૯ની પરીક્ષા પાસ કરે લ waiting list નાં ઉિેદવારો િાટે નો રાઉન્ડ)

ુ ીટી હેલ્થ (CCCH)ની બેચ ક્રિાંક - ૮ િાં


વર્ષ ૨૦૧૯ – ૨૦ ના સરટિરિકેટ કોસષ ઇન કોમ્યન
ુ બ અને દશાષ વેલ સરનાિે
એડિીશનની કાયષવાહી િાટે ઉિેદવારોએ નીચે જણાવેલ સિય પત્રક મજ
હાજર રહેવ.ંુ તેઓને એડિીશન ઓડષ ર તે જ રદવસે સ્થળ પર આપવાિાં આવશે. ગે રહાજર
ઉિેદવારોની પાછળથી કોઈ પણ રજૂઆત ગ્રાહ્ય રાખવાિાં આવશે નરહ.

પ્રમતક્ષા યાદી ઉિેદવાર ડોક્યુિેન્ટ વેરરરિકેશન અને


નં. સિય
િેરીટ ક્રિાંક ની સંખ્યા એડિીશન િાટે ની તારીખ
૧ ૭૩૫ થી ૯૦૦ ૧૬૬ ૦૨/૧૨/૨૦૧૯ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
૨ ૯૦૧ થી ૧૦૬૦ ૧૬૦ ૦૩/૧૨/૨૦૧૯ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
૩ ૧૦૬૧ થી ૧૨૩૦ ૧૬૦ ૦૪/૧૨/૨૦૧૯ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
૪ ૧૨૨૧ થી ૧૩૮૦ ૧૬૦ ૦૫/૧૨/૨૦૧૯ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
૫ ૧૩૮૧ થી ૧૫૪૦ ૧૬૦ ૦૬/૧૨/૨૦૧૯ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
૬ ૧૫૪૧ થી ૧૭૧૨ ૧૭૨ ૦૭/૧૨/૨૦૧૯ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
-: સ ૂચનાઓ : -

ડોક્યુિેન્ટ વેરરરિકેશન / એડિીશન િાટે ના સ્થળન ંુ સરનામ:ંુ


રાજ્ય આરોગ્ય અને પરરવાર કલ્યાણ સંસ્થાન,
ુ ા લેપ્રસી હોસ્સ્પટલ કેમ્પસ,
જૂની અનસય
સયાજી પાકષ , આજવા રોડ,
વડોદરા – ૩૯૦૦૧૯

 ઉમેદવારે પોતાન ું એક photo ID proof સાથે લાવવાન ું રહેશે.


 ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે અને દરે ક
સર્ટીફીકેર્ટની એક ઝેરોક્સ નકલ સાથે લાવવાની રહેશે.
 તા.૩૧/૦૭/૨૦૧૯ ની સ્સ્થમતએ સાિાન્ય કેટેગરી િાટે ઉિર ૩૫ વર્ષથી વધ ુ અને
અનાિત કેટેગરી િાટે ૪૦ વર્ષથી વધ ુ ઉિર ધરાવતા ઉિેદવારોને એડમિશન
િળવાપાત્ર રહેશે નરહ.
ુ રાતની નીચે દશાષવેલ કાઉસ્ન્સલોનાં હોવા જરૂરી
 દરે ક ઉિેદવારોના રજીસ્રે શન ગજ
છે . જે મનયત સિયાંતરે રીન્ય ુ કરાવેલ હોવા જોઈએ.
અન.ુ નં. ડીગ્રી રજીસ્રે શન કાઉસ્ન્સલન ંુ નાિ
૧ GNM / RNRM ુ રાત નમસિંગ કાઉસ્ન્સલ
ગજ
૨ B.Sc. Nursing ુ રાત નમસિંગ કાઉસ્ન્સલ
ગજ
ુ રાત બોડષ ઓિ આયવ
ગજ ુ ેરદક એન્ડ યન
ુ ાની મસસ્ટિ
૩ BAMS
ઓિ િેરડમસન
ુ બનાં નરહ હોય અથવા
 જે ઉિેદવારોના રજીસ્રે શન ઉપરોક્ત કાઉસ્ન્સલ મજ
એડિીશન સિયે Expired (અવધી સિાપ્ત) જણાશે તેિને કોસષિાં એડિીશન
આપવાિાં આવશે નરહ.
 નામમાું ફેરફાર હોય તે ઉમેદવારોએ પોતાન ું નામ દશાાવતો દસ્તાવેજ / પરાવો
રજ કરવાનો રહેશે.
 આ સાથે બોન્ડ, બાહેધરી પત્રકો અને પ્રાઈવેર્ટ પ્રેક્ર્ટીસ અંગેનાું સોગુંદનામા નો
નનયત નમનો સામેલ રાખેલ છે જે https://gujhealth.gujarat.gov.in/ વેબસાઈર્ટ
પરથી ઉપલબ્ધ કરી શકાશે. ઉક્ત ડોક્યમેન્ર્ટ નનયામાનસાર અત્રેની કચેરીને
એડમીશન પહેલા જમા કરાવાના રહેશે.
૧) રૂ. ૧૦૦ ના નોન જ્યડીશીયલ સ્ર્ટે મ્પ પેપર પર નનયત નમનાનો બોન્ડ તૈયાર
કરીને અત્રેની કચેરીને એડનમશન સમયે જ સોપવાનો રહેશે.
૨) કોસષ સંબમં ધત મનયિો, બોલીઓ અને શરતો િાન્ય હોવા બાબતન ંુ બાહેધરી
પત્રક (Undertaking) તમામ ઉમેદવારોએ ફોર્ટો ચોર્ટાડીને પોતાની અને
સાક્ષીની સહી એડનમશન સમયે જ અત્રેની કચેરીને સોપવાન ું રહેશે.
૩) ઉમેદવારો કે જે ખાનગી પ્રેક્ર્ટીસ કરે છે તેમણે આપવાન ું થત ું સોગુંદનામ ું અત્રેની
કચેરીને સોપવા માર્ટે એડનમશન સમયે સાથે લાવવાન ું રહેશે.
૪) કોસષ દરમિયાન િળવાપાત્ર honorarium for lodging and boarding સંબમં ધત
બાહેધરી ઉિેદવારે એડનમશન સમયે અત્રે જમા કરાવવાની રહેશે.
(નોંધ: સદર બેચ િાટે ના honorarium for lodging and boardingનાં ચકુ વણાિાં
મવલંબ થવાની સંભાવના છે .)
 કોસષ િી ની non refundable રકિ રૂ. ૧૫,૦૦૦/- (અંકે રૂમપયા પંદર હજાર પરુ ા) નો
ડીિાન્ડ ડ્રાફ્ટ (DD) in favor of "Indian Institute of Public Health Gandhinagar"
Payable at "Gandhinagar" લાવવો. િી િાટે cash કે cheque સ્વીકારવાિાં આવશે
નરહ.
 ઉિેદવારે પોતાન ંુ નાિ, એડ્રેસ અને િોબાઇલ નંબર ડીિાન્ડ ડ્રાફ્ટની પાછળ
લખવો.
 એડિીશનનો આદે શ આપ્યા બાદ કોઈ પણ સંજોગોિાં કેન્ર બદલી આપવાિાં
આવશે નરહ.
 કેન્રોની સંખ્યા અને સીટની સંખ્યાિાં વધારો / ઘટાડો થઇ શકે છે .
 એડિીશન પ્રરક્રયા સંબમં ધત તિાિ આખરી મનણષયોનો CCCH એડિીશન સમિમતને
અબામધત અમધકાર રહેશે અને તે તિાિને બંધનકતાષ રહેશે.
-/સહી/-
મનયાિક
રાજ્ય આરોગ્ય અને પરરવાર કલ્યાણ સંસ્થાન
વડોદરા
તાલીિ કેન્રોના નાિન ંુ લીસ્ટ અને સીટની સંખ્યા
અન.ુ નં. તાલીિ કેન્ર (Programme Study Center)ન ંુ નાિ સીટની સંખ્યા
1 SIHFW, Vadodara 40
2 B. J. Medical College, Ahmedabad 40
3 PDU Medical College, Rajkot 40
4 Baroda Medical College, Vadodara 40
5 Govt. Medical College, Surat 40
6 Govt. Medical College, Bhavnagar 40
7 GMERS Medical College, Sola, Ahmedabad 40
8 GMERS Medical College, Gotri, Vadodara 40
9 GMERS Medical College, Valsad 40
10 GMERS Medical College, Gandhinagar 40
11 GMERS Medical College, Himmatnagar 40
12 GMERS Medical College, Junagadh 40
13 GMERS Medical College, Dharpur Patan 40
Gujarat Institute of Nursing
14 40
Education and Research (GINERA)
15 Govt. College of Nursing, Vadodara 40
16 Govt. College of Nursing, Surat 40
17 Govt. College of Nursing, Jamnagar 40
18 Govt. College of Nursing, Bhavnagar 40
19 Govt. College of Nursing, Dharpur Patan 40
20 Govt. College of Nursing, Siddhpur 40
21 Govt. College of Nursing, Rajkot 40
22 Pramukh Swami Medical College, Karamsad 30
SBKS Medical College,
23 40
Sumandeep University, Waghodia
24 Parul Institute of Medical Research, Limda, Waghodia 40
25 Dipak Foundation, Vadodara 30
26 Red Cross Society, Ahmedabad 40
27 Shri mad Rajchandra Hospital, Dharampur 40
28 GNM School, Nadiad 40
29 GNM School, Porbandar 40
30 GNM School, Navsari 40
31 GNM School, Himmatnagar 40
32 GNM School, Junagadh 40
33 GNM School, Bharuch 40
34 GNM School, Vyara 40
35 GNM School, Godhra 40
36 GNM School, Surendranagar 40
37 Dinsa Patel College of Nursing, Nadiad 40
38 District Training Team, Vadodara 30
39 District Training Team, Bharuch 30
40 HFWTC, Rajkot 30
Total 1550

You might also like