You are on page 1of 2

જા. ક્ર.

રાઆપકસં/ તાલીમ / રદ કરવા/૬૨૪૪-


૬૨૫૮ /૨૦૨૦
રાજ્ય આરોગ્ય અને પરરવાર કલ્યાણ સંસ્થાન
ુ ા લેપ્રસી હોસ્સ્પટલ કેમ્પસ,
જૂની અનસય
આજવા રોડ, વડોદરા – ૩૯૦૦૧૯
E mail: trg.sihfw@yahoo.co.in
ડો .જે. ઓ. માઢક
તા.: ૧૫/૦૩/૨૦૨૦
નનયામક
ુ રાત સરકારશ્રીનો પરરપત્ર ક્રમાંક: એનસીવી-૧૦૨૦૨૦-૨૫૬-ગ,
વંચાણે લીધા: આ.પ.ક. નવભાગ, ગજ
તા.૧૩/૦૩/૨૦૨૦

પરરપત્ર:
ુ રાત સરકાર નાં સંદભભ દનશિત પરરપત્ર અન્વયે રાજ્ય
આરોગ્ય અને પરરવાર કલ્યાણ નવભાગ, ગજ
આરોગ્ય અને પરરવાર કલ્યાણ સંસ્થાન, વડોદરા ખાતે અને તેના અંતગભ તનાં તમામ તાલીમ કેન્રો જેવા કે –
HFWTC, નવભાગીય તાલીમ કેન્રો, જજલ્લા તાલીમ ટીમ, ANM તાલીમ શાળા તેમજ રાજ્ય આરોગ્ય અને
પરરવાર કલ્યાણ સંસ્થાન, વડોદરા અંતગભ ત સરકારી, GMERS કે સ્વનનભભર મેડીકલ કોલેજ, નનસિંગ કોલેજ,
GNM તાલીમ શાળા કે સ્વનનભભર ખાનગી સંસ્થાઓ ખાતે ચાલતા તાલીમ કોસભ જેવા કે CCCH, FBNC-
Observer / Classroom training, KMC, NRP વગે રે આયોજજત કરે લ આગામી તમામ તાલીમ કાયભક્રમો
ુ ી મલ
અન્ય આદે શ ન થાય તયાં સધ ુ તવી રાખવા જણાવવામાં આવે છે .

આ ઉપરાંત રાજ્ય આરોગ્ય અને પરરવાર કલ્યાણ સંસ્થાન, વડોદરા હસ્તકની ANM તાલીમ શાળા,
FHS તાલીમ શાળા, RPHTI – વડોદરા, સરુ ત, MPHW તાલીમ કેન્રો ખાતેન ંુ શૈક્ષણણક કાયભ પણ અન્ય આદે શ
ુ ી મલ
ન થાય તયાં સધ ુ તવી રાખવા જણાવવામાં આવે છે . જેની નોંધ લેશો.

નનયામક
રાજ્ય આરોગ્ય અને પરરવાર કલ્યાણ સંસ્થાન
વડોદરા
પ્રનત,
1) નપ્રસ્ન્સપાલશ્રી, HFWTC, રાજકોટ
2) સહપ્રાધ્યાપક, નવભાગીય તાલીમ કેન્ર, તમામ
3) સીનીયર મેડીકલ ઓરિસરશ્રી, જજલ્લા તાલીમ ટીમ, તમામ
4) નપ્રસ્ન્સપાલશ્રી, FHS તાલીમ શાળા (તમામ)
5) નપ્રસ્ન્સપાલશ્રી, RPHTI, વડોદરા – સરુ ત
6) નપ્રસ્ન્સપાલશ્રી, ANM તાલીમ શાળા (તમામ)
નકલ રવાના:
1) ડીનશ્રી, સરકારી / GMERS / સ્વનનભભર મેડીકલ કોલેજ (તમામ)
2) નવભાગના વડા – સરકારી / GMERS / સ્વનનભભર મેડીકલ કોલેજોના સંબનં ધત નવભાગો (તમામ),
ુ ય જજલ્લા આરોગ્ય અનધકારીશ્રી, આરોગ્ય શાખા, જજલ્લા પંચાયત (તમામ)
3) મખ્
4) નપ્રસ્ન્સપાલશ્રી, સરકારી/સ્વનનભભર નનસિંગ કોલેજ, સંબનં ધત
5) નપ્રસ્ન્સપાલશ્રી, GNM, સંબનં ધત તમામ
6) પ્રોગ્રામ ઇન ચાર્જ, પ્રોગ્રામ સ્ટડી સેન્ટર, CCCH (તમામ)
7) ટ્રસ્ટીશ્રી, NGO / NPO, સંબનં ધત તમામ

નકલ સનવનય રવાના :


1) કનમશ્નરશ્રી (આરોગ્ય), ૫, જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
2) નમશન ડાયરે ક્ટરશ્રી, નેશનલ હેલ્થ નમશન, ગાંધીનગર
3) અનધક નનયામકશ્રી (તમામ), કનમશ્નરશ્રી(આરોગ્ય)ની કચેરી, ગાંધીનગર

You might also like