BHV RELIEVE REQUEST Adhixak Sep22

You might also like

You are on page 1of 3

સમય મર્યાદા

વૈદ્યબિના હઠીસિંહ વંશ,


તબીબી અધિકારી (આયુર્વેદ) વર્ગ-૨,
સરકારી આયુર્વેદ હોસ્પીટલ,
જુનાગઢ
/૦૯/૨૦૨૨.

પ્રતિ,
અધિક્ષક શ્રી,
સરકારી આયુર્વેદ હોસ્પીટલ,
જુનાગઢ.
વિષય: ગુજરાત આયુર્વેદ સેવા આયોગ અન્વયે વૈદ્ય પંચકર્મ / નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ તરીકે
નિમણૂંક થતાં મેડીકલ ઓફિસર (આયુર્વેદ) વર્ગ -૨ની ફરજ પરથી ફરજ મુક્ત( રિલિવ) કરવા
બાબત.
સંદર્ભ:
૧) તબીબી અધિકારી,(આયુ) ગુજરાત આયુર્વેદ સેવા, વર્ગ-૨ તરીકે સીધી ભરતીથી નિમણૂંકનો ગુજરાત સરકાર,
આ.પ.ક. વિભાગ, ગાંધીનગરનો ઠરાવ ક્રમાંક-ઈએસટી-૧૦૨૦૧૦-૧૬૭૨-છ. તા. ૩૧/૦૩/૨૦૧૧
૨) નિયામકશ્રી ભા.ત.હો.પ.ની કચેરી, ગાંધીનગરના કાર્યાલય આદે શ ક્રમાંક નં.મકમ-૧/૮૪૧૮/૨૦૧૧/ક
તા.૨૯/૦૪/૨૦૧૧
૩) તબીબી અધિકારી (આયુર્વેદ),વર્ગ-૨ માં લાંબા ગાળાની નિમણુંકનોગુજરાત સરકાર, આ.પ.ક. વિભાગ, ગાંધીનગરનો
ઠરાવ ક્રમાંક મકમ-૧૦૨૦૧૪-૨૧૧૧-છ. તા. ૦૬ /૦૯/૨૦૧૪
૪)નિયામકશ્રી ભા.ત.હો.પ.ની કચેરી, ગાંધીનગરના કાર્યાલય આદે શ ક્રમાંકનં.મકમ-૧/૧૨૬૯૨-૮૦૭/૨૦૧૪/ક
તા.૧૯/૦૯/૨૦૧૪
૫) તબીબી અધિકારી,(આયુ) ગુજરાત આયુર્વેદ સેવા,વર્ગ-૨ તરીકે બદલીથી નિમણૂંકનો ગુજરાત સરકાર, આ.પ.ક.
વિભાગ,ગાંધીનગરનો અધિસુચના ક્રમાંકઃ મકમ-૧૦૨૦૧૭-૨૦૬૦-છ.તા.૩૦/૬/૨૦૧૭
૬) નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરનું સરકારશ્રીના નિયત નમૂનામાં ‘ના વાંધા પ્રમાણપત્ર’ ક્રમાંક નં.
મકમ-૧/૨૮૮૮૭-૮૮/૨૦૨૦/ક. તા.૨૦/૦૫/૨૦૨૦
૭) વૈદ્ય પંચકર્મ/નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ ની જગ્યા પર સીધી ભરતીથી નિમણૂંકની ગુજરાત સરકાર,
આ.પ.ક. વિભાગ, ગાંધીનગરની અધિસુચના ક્રમાંક: મકમ-૧૦૨૦૨૧/GPSC-૨૨/છ તા.૩૦/૦૬/૨૦૨૨
૮) નિયામક શ્રી, ગાંધીનગરનો શેરાક્રમાંક /મકમ-૧ એમ./ ૧૨૭૭૬-૮૩૭/૨૦૨૨/ક, તા.૩૦/૬/૨૦૨૨
૯) વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ—૧ ની નિમણૂકમાં હાજર થવા માટે ની સમયાવધિમાં વધારો કરી
આપવા બાબતનો ગુજરાત સરકાર, આ.પ.ક. વિભાગ, ગાંધીનગરનો પત્ર ક્રમાંક નં.મકમ/૧૦૨૦૨૧/GPSC-૨૨/છ,
તા.૨૭/૦૭/૨૦૨૨.
૧૦) નિયામક્શ્રી, આયુષની કચેરી, ગાંધીનગરની વૈધ પંચકર્મ/નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ ની નિમણૂકમાં હાજર
થવા માટે ની સમયાવધિમાં વધારો કરી આપવાના સરકારશ્રીના પત્ર ની જાણ નં.મકમ-૧-એમ/૧૪૬૯૫-
૯૯/૨૦૨૨/ક તા.૦૩/૦૮/૨૦૨૨
૧૧) વૈદ્ય પંચકર્મ/નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ ની જગ્યા પર સીધી ભરતીથી નિમણૂંકની ગુજરાત સરકાર,
આ.પ.ક. વિભાગ, ગાંધીનગરની અધિસુચના ક્રમાંક: મકમ- /GPSC-૨૨/છ તા/૦/૨૦૨૨
૧૨) નિયામક શ્રી, ગાંધીનગરનો શેરાક્રમાંક /મકમ-૧ એમ./ /૨૦૨૨/ક, તા.//૨૦૨૨

1 of 3
૧૩)
૧૪)

મા. સાહે બશ્રી,


જયભારત સાથે જણાવવાનું કે અમો,વૈદ્ય બિના હઠીસિંહ વંશ, આયુષની કચેરી, ગાંધીનગર અને આરોગ્ય
અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર ના સંદર્ભ-૧ અને ૨ અન્વયે જીપીએસસીની જા.ક્ર.૧૭૮/૨૦૦૭-૦૮માં
પસંદગી ક્રમાંક-૩૬ થી પસંદગી પામતા, સરકારી આયુર્વેદ દવાખાનું, કં ડારી,તા.કરજણ,જી.વડોદરા ખાતે તબીબી
અધિકારી (આયુર્વેદ),વર્ગ-૨તરીકે નિમણૂંકના હુકમો થતાં,તા.૨૯/૦૪/૨૦૧૧ના રોજ હાજર થયેલ હતા.

સંદર્ભ-3 અને ૪ ના સરકારશ્રી આ. અને પ. ક. વિભાગ ના ઠરાવ અન્વયે અમારો અજમાઈશી સમય

પૂર્ણ કરી મેડિકલ ઓફિસર (આયુર્વેદ) વર્ગ-૨ તરીકે લાંબા ગાળાના હુકમો કરવામાં આવેલ છે.

સંદર્ભ- ૫ થી અમો હાલ, મેડીકલ ઓફિસર (આયુર્વેદ ) વર્ગ -૨ તરીકે સરકારી આયુર્વેદ હોસ્પીટલ,

જુનાગઢ ખાતે ફરજ બજાવી રહ્યા છીએ.

સંદર્ભ-૬ થી જીપીએસસીની જાહે રાત ક્રમાંક – ૨૪/૨૦૧૯-૨૦થી વૈદ્ય પંચકર્મ / નાયબ હોસ્પિટલ

અધિક્ષક, ગુજરાત આયુર્વેદ સેવા, વર્ગ-૧ માટે ઉમેદવારી નોંધાવતા નિયામકશ્રી, આયુષ કચેરી, ગાંધીનગર દ્રારા અમોને

સરકારશ્રીની જોગવાઈ અનુસાર નિયત નમૂનામાં “ના વાંધા પ્રમાણપત્ર” પણ આપવામાં આવેલ. જે અન્વયે પસંદગી

ક્રમાંક-૧૨ થી પસંદગી પામતા, સંદર્ભ- ૭ અને ૮ની અધિસુચનાથી મારી નિમણૂંક સરકારી આયુર્વેદ હોસ્પીટલ,

ખંભળોજ, જી. આણંદ ખાતે વૈદ્ય પંચકર્મ/નાયબ હોસ્પિટલ અધિક્ષક,વર્ગ-૧ તરીકે કરવામાં આવેલ છે.સંદર્ભ-૯ અન્વયે

સરકારશ્રી દ્રારા નિમણુંકમાં હાજર થવા માટે નિયત સમયમર્યાદા ઉપરાંત ૪૫ દિવસ સુધીનો (તા.૧૨/૦૯/૨૦૨૨

સુધી) સમયાવધિમાં વધારો કરી આપેલ. સંદર્ભ- ૧૧ અને ૧૨ ની અધિસુચનાથી મારી નિમણૂંક વૈદ્ય પંચકર્મ/નાયબ

હોસ્પિટલ અધિક્ષક,વર્ગ-૧ તરીકે સરકારી આયુર્વેદ હોસ્પીટલ, ખંભળોજ, જી. આણંદથી ફે રબદલ કરીને વૈદ્ય

પંચકર્મ/નાયબ હોસ્પિટલ અધિક્ષક,વર્ગ-૧ તરીકે સરકારી આયુર્વેદ હોસ્પીટલ,જુનાગઢ ખાતે કરવામાં આવેલ છે.
ગુજરાત સરકારશ્રીના આ.પ.ક. વિભાગ, ગાંધીનગરના સંદર્ભ-૧૩ અને નિયામકશ્રી, આયુષની કચેરી,
ગાંધીનગર ના સંદર્ભ-૧૪ ના આદે શ અન્વયે વૈદ્ય વંશ ને મેડિકલ ઓફિસર( આયુર્વેદ), વર્ગ-૨, સરકારી આયુર્વેદ
હોસ્પિટલ, જુનાગઢ ખાતે થી ફરજમુક્ત થઈ સરકારી આયુર્વેદ હોસ્પીટલ, જુનાગઢ ખાતે, વૈધ પંચકર્મ/ નાયબ
હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ તરીકે ફરજ પર હાજર થવાના આદે શ થઇ આવેલ છે .
ઉપરોક્ત સઘળી બાબતોને ધ્યાને લઇને હાલ અમો,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત
સરકારશ્રીમાં તબીબી અધિકારી(આયુર્વેદ) વર્ગ-૨ ની ફરજ બજાવતા હોય અને આપણા જ વિભાગ અંતર્ગતની વૈદ્ય
પંચકર્મ / નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ ની ફરજોમાં જોડાવા ઇચ્છતા હોય; સરકારશ્રીના પ્રવર્તમાન ઠરાવો,નિયમો
અને પરીપત્રોની જોગવાઇઓ અનુસાર અમોને અમારી સળંગ સેવામાં બાધા ન પહોંચે અને અમારી નોકરી,
પગાર તથા અન્ય અંગત સરકારી હક્કો જળવાઈ રહે તે રીતે અમારી મેડિકલ ઓફિસર (આયુર્વેદ) વર્ગ-૨ ની
ફરજો પરથી વૈદ્ય પંચકર્મ / નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ ની ફરજોમાં જોડાવા માટે તા- /૦૯ /૨૦૨૨ ના
રોજ કચેરી સમય પહે લા નિયામક શ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર સમક્ષ ફરજ પર હાજર થવા સારુ, અમારું મૂળ
જગ્યામાં લિયન જળવાઈ રહે તે રીતે અમોને ફરજમુક્ત કરવા વિનંતી છે .

સહકારની અપેક્ષા સહ આભાર

2 of 3
આપની વિશ્વાસુ,

(વૈદ્યબિના હઠીસિંહ વંશ)


સરકારી આયુર્વેદ હોસ્પીટલ,
જુનાગઢ
બિડાણ:
: સંદર્ભ દર્શીત પત્રો ની નકલ.

3 of 3

You might also like