You are on page 1of 2

સરકારી આયુર્વેદ હોસ્પિટલ

જુનાગઢ
Phone : (0285)2620334 Email. :

જા.નં.તા.સ.આ.હો.જુ./ /૨૦૨૨ તા. /૦૯/૨૦૨૨

વાંચણે લીધા
૧) વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, ગુજરાત આયુર્વેદ સેવા, વર્ગ-૧ ની જગ્યા પર સીધી ભરતીથી નિમણૂકની
ગુજરાત સરકાર, આ.પ.ક. વિભાગ, ગાંધીનગરની અધિસુચના ક્રમાંક: મકમ-૧૦૨૦૨૧-GPSC-૨૨/છ, તા.૩૦/૦૬/૨૦૨૨
૨) નિયામક શ્રી, આયુષ ની કચેરી ગાંધીનગર નો શેરાક્રમાંક/મકમ-૧-એમ./૧૨૭૭૬-૮૩૭/૨૦૨૨/ક, તા-૩૦/૦૬/૨૦૨૨
૩)
૪)
૫) ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ની અધિસુચના ક્રમાંક મકમ///છ
,તા. /૦૯ /૨૦૨૨
૬) નિયામકશ્રી,આયુષની કચેરી,ગાંધીનગર ના પત્ર ક્ર્માંક:મકમ-૧-ટી//૨૦૨૦/ક, તા. /૦૯/૨૦૨૨

૭) વૈદ્ય બિના હઠીસિંહ વંશ ની ગુજરાત જાહે ર સેવા આયોગ અન્વયે વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧
તરીકે નિમણૂક થતાં મેડીકલ ઓફિસર(આયુર્વેદ) વર્ગ-૨ ની ફરજ પરથી ફરજમુક્ત (રિલિવ) કરવા બાબત ની તા-
/૦ /૨૦૨૨ ની અરજી

કાર્યાલય આદેશ
સંદર્ભ – ૧ અને ૨ અન્વયે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરની
અધિસુચનાથી અત્રે ની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢ ખાતે મેડીકલ ઓફિસર(આયુર્વેદ) વર્ગ-૨, તરીકે ફરજ
બજાવતા વૈદ્ય બિના હઠીસિંહ વંશ ની વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ તરીકે શ્રી સરકારી આયુર્વેદ
હોસ્પીટલ, ખંભોળજ, જિ-આણંદ ખાતે, સીધી ભરતીથી નિમણૂક ના આદે શ થઇ આવેલ છે

સંદર્ભ – ૩ અને ૪ અન્વયે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરની
અધિસુચનાથી બિના હઠીસિંહ વંશ ની વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ તરીકે શ્રી સરકારી આયુર્વેદ
હોસ્પીટલ, ખંભોળજ, જિ-આણંદ ખાતેથી અત્રે ની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢ ખાતે વૈધ પંચકર્મ/ નાયબ
હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ તરીકે ના નિમણૂક ના ફે રફારના આદે શ થઇ આવેલ છે .

ગુજરાત સરકારશ્રીના આ.પ.ક. વિભાગ, ગાંધીનગરના સંદર્ભ-૫ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર ના
સંદર્ભ-૬ ના આદે શ અન્વયે વૈદ્ય બિના હઠીસિંહ વંશ ને, મેડિકલ ઓફિસર( આયુર્વેદ), વર્ગ-૨, સરકારી આયુર્વેદ
હોસ્પિટલ, જુનાગઢ ખાતે થી ફરજમુક્ત થઈ સરકારી આયુર્વેદ હોસ્પીટલ, જુનાગઢ ખાતે, વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ
અધિક્ષક, વર્ગ-૧ તરીકે ફરજ પર હાજર થવાના આદે શ થઇ આવેલ છે.
સંદર્ભ-૭ અન્વયે વૈદ્ય બિના હઠીસિંહ વંશે સરકારી આયુર્વેદ હોસ્પીટલ, જુનાગઢ ખાતે, વૈધ પંચકર્મ/ નાયબ
હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ તરીકે ફરજ પર હાજર થવા સારુ વિનંતી કરતા, તેઓ ને વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ
અધિક્ષક, વર્ગ-૧ તરીકે સરકારી આયુર્વેદ હોસ્પીટલ, જુનાગઢ ખાતે ની ફરજ પર હાજર થવા સારુ, તા- /૦/૨૦૨૨ નાં
રોજ કચેરી સમય બાદ ફરજ મુક્ત કરવા નો આદે શ કરવા મા આવે છે.
વૈધ વંશ એ તેમના હસ્તક નો સઘળો ચાર્જ વૈધ, મેડીકલ ઓફીસર, વર્ગ-૨ ને સોપી ને છુટા થવા નું અમલમાં
લાવવું. તેમજ ચાર્જની લેતી દે તી કરી સીટીસી ની નકલ કચેરી માં રજુ કરવા ની રહે શે..

અધિક્ષક
સરકારી આયુર્વેદ હોસ્પિટલ,
જુનાગઢ
પ્રતિ ..
૧) વૈદ્ય બિના હઠીસિંહ વંશ, મેડીકલ ઓફિસર(આયુર્વેદ) વર્ગ-૨, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢ.
૨) વૈધ , મેડીકલ ઓફીસર, વર્ગ-૨, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢ.
૩) આ કચેરી ની હિસાબી શાખા
૪) આદે શ ફાઇલે
નકલ સવિનય રવાના :- જાણ સારૂ
(૧) ઉપસચિવ શ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
(૨) નિયામકશ્રી,આયુષની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
(૩) જિલ્લા તિજોરી અધિકારીશ્રી, જિલ્લા તિજોરી કચેરી, જુનાગઢ
(૪) વૈધ પંચકર્મશ્રી ની કચેરી, શ્રી સરકારી આયુર્વેદ હોસ્પીટલ, જુનાગઢ

You might also like