You are on page 1of 1

રેફ: SSDSP/MSME/0721

તારીખ: ૧૭.૦૭.૨૦૨૧
માન. ી હષ સંઘવી
ધારાસ ય, મજુ રા લોકસભા સીટ,
ભારતીય જનતા પાટ , ગુજરાત રા ય

માન. સાહેબ ી,

િવષય: ભારતમાં સૌ થમ રા ય ગુજરાતમાં એક સાથે આશરે ૪૦૦૦ MSME ધારકો વારા ગુજરાત સરકાર ની વીજ કંપની સાથે SSDSP કીમ અંતગત
૨૫૦૦ MWp પાવર વેચાણ કરાર ના ોજે ટ માં MSME- િવભાગ ને સબસીડી બાબતે સુચના આપવા બાબતે

આપના નેતૃ વ માં ગુજરાત રા ય ગિત ના િશખરો સર કરી ર ું છે યારે ગુજરાત સરકાર ી વારા અિત લાભકારી, આવકાય અને આકષક ઉ ોગ અને
ઊ પોલીસી રા ય ના િવકાસ માટે લાગુ કરવા માં આવેલ, આ ઉ ોગ અને ઊ પોલીસીના સમ વય અને ગુજરત સરકાર ની કુશળ કાયપ ધિત ના
કારણે આશરે ૧૨૫૦૦ વધુ MSME રોકાણકારોએ SSDSP – Small Scale Distribution Solar project કીમ માં Rs.૨.૮૩/યુિનટ ના દરે ગુજરાત
સરકારની વીજ કંપની સાથે પાવર વેચાણ કરાર કરવા માટે અર કરેલ જે ની સામે આશરે ૪૦૦૦ MSME ધારકો વારા ૨૫૦૦WMp ના ગુજરાત
સરકારની વીજ કંપની સાથે પાવર વેચાણ કરાર કરવા માં આ યા છે જે ના અનુસંધાને MSME રોકાણકારો વારા આજ સુધી નીચે મુજબ ના કાય પૂણ કરેલ
છે ,

1. અંદા ત િપયા ૧૨૮ કરોડ MSME રોકાણકારો વારા DISCOM/GEDA માં ર ેશન યામાં, ટેમ પેપરમાં, DISCOM કંપનીને
ા સમીશન લાઈનના સુપરિવઝન અને કનેકટીવીટી માટે એડવા સ ચાજ પેટે GST સહીત ચૂકતે કરીને વીજ કંપની ની દરેક કયા પૂણ કરેલ છે
2. અંદા ત િપયા ૧૨૫ કરોડ MSME રોકાણકારો વારા ડમા ડ ાફટ અને બક ગેરંટી વારા DISCOM કંપનીઓ ie PGVCL, UGVCL,
DGVCL, MGVCL વગેરે ની સાથે પાવર વેચાણ કરાર ની સામે Security રકમ તરીકે ૧૮ માસ માટે જમા કરી ને પાવર વેચાણ કરાર ના દરેક
કાય પૂણ કરેલ છે
3. આ સોલાર ોજે ટ કરવા માટે આવ યક આશરે ૧૦૦૦૦ એકર ખેતીની જમીન ની જ ર પડશે જે ની અંદા ત કીમત ૬ લાખ/એકર િહસાબે
આશરે ૬૦૦ કરોડ થશે અને આ ખેતીની જમીન ને િબન ખેતી કરવાની કયા માં ગુજરાત સરકાર ી ના મે સુલ િવભાગ સાથે કામ કરી ર ા
છીએ જે ના પેટે આશરે ૧૮૫ કરોડ ની ચુકવણી ગુજરાત સરકાર ી ના મે સુલ િવભાગ ને ચુકવવા ના રેહશે જે કાય જલદીથી પૂણ કરવા માટેના
યાસો કરી ર ા છીએ
4. આ કીમમાં MSME રોકાણકારો વારા સોલાર ોજે ટના મટીરીયલની ખરીદી અંદા ત કીમત ૯૫૦૦ કરોડની થશે જે ના ૮.૯૦% માણે
GSTના ૮૪૫કરોડ િપયા ચૂકવાના બને છે જે ના ભાગ પે ઘણા ોજે ટ ધારકોએ એડવા સ ઓડર આપી દીધેલછે અને કામ પણ ચાલુ કરેલ છે

આપને જણાવતા ખુબ આનંદ થાય છે કે ગુજરાત સરકાર ના GUVNL, EPD, GETCO, GEDA, PGVCL, UGVCL, MGVCL, DGVCL અને મે સુલ
િવભાગ વગેરે આ SSDSP કીમના સોલાર ોજે ટ ને પૂણ કરવા માટે ખુબ ઝડપ થી બધીજ કયા પૂણ કરી ર ા છે , પરંતુ આ SSDSP કીમ કે જે ના
કારણે સફળતા મળી છે એવા ગુજરાત રા ય ના MSME િવભાગ વારા ઉ ોગ પોલીસી અનુસાર જે મળવા પા કેિપટલ અને ઈ ટરે ટ સબસીડી માટે
ઉ ોગ પોલીસી અને હાલ SSDSP PPA થઇ ગયા બાદ MSME-ગુજરાત વારા ગુજરાત ઉ ોગ પોલીસી મુજબ મળવા પા સબસીડી ઉપર કોઈ લેિખત
પ તા મળી નથી રહી જે ના લીધે સોલાર ોજે ટ માં મળતી બક લોન અને અમારા સોલાર ોજે ટ પૂણ કરવા વી નતા આવી રહી છે તો આપ સાહેબ ી
ને ન અરજ સહ િવનતી છે કે આપના વારા MSME-ગુજરાત ને આ િવષે જલદી માં જલદી અમોને સબસીડી મળી રહે એ એવી સુચના આપશો

આપનો િવ વાશું

કશોર સંહ ઝાલા


ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇ ડ ીઝ

You might also like