Akila News PDF

You might also like

You are on page 1of 1

This page is printed from: http://www.akilanews.

com/Gujarat_news/Print_news/13-04-2022/194510

તા. ૧૩ એિ�લ ર૦રર િવ�મ સંવત ર૦૭૮ ચૈ� સુદ-૧ર,૧૩ બુધવાર

ગુજરાત

News of Wednesday, 13th April 2022

રાજ�ના બે પોટ� પર િશપીંગનું કામ કરતી કં પનીએ લાયસ�સની શરતોનો ભંગ કય� : સુખરામ રાઠવા
લાયસ�સ ર� કરી સંડોવાયેલા લોકો સામે પગલા લેવા િવપ�ી નેતાનો મુ� યમં�ી અને ચીફ સે�ેટરીને પ�

ં કં પની �ારા લાયસ�સની શરતોનો ભંગ છતાં કોઇ પગલાં


ગાંધીનગર તા. ૧૩ : સૌરા�� અને દિ�ણ ગુજરાતના બંદરો પર કામ કરતી એક િશપીગ
નહીં લેવાતા િવપ�ના નેતાએ રાજયના મુ� યમં�ી �ી ભૂપે�� પટે લ તેમજ ચીફ સે�ેટરી �ી પંકજકુ મારને પ� લખી આ કં પનીનું લાયસ�સ રદ કરી
સંડોવાયેલા લોકો સામે પગલાં ભરવાની રજૂ આત કરી છે .
િવપ�ના નેતા સુખરામ રાઠવાએ પ�માં જણા�યું છે ચો�સ િશપીંગ કં પનીને રાજયના નવલખી અને મગદ�લા બંદર ખાતે �ટીવડોરીંગ કો�ટ� ા�ટ
આપવા માટે અ�ય કં પનીઓના લાયસ�સ રદ કરી દે વામાં આ�યા છે . એક જ કં પનીને લાભ આપવા માટે થયેલી આ કાય�વાહીના િહસાબો
કો��ટ� ોલર એ�ડ ઓિડટર જનરલ (કે ગ) �ારા કરાવવામાં આવે અને આ મદદગારી કરવામાં સંડોવાયેલા સામે પગલાં લેવામાં આવે.
કોં�ેસના ધારાસ�ય ડો. િકરીટ પટે લની રજૂ આત પછી િવપ�ી નેતાએ મુ� યમં�ી �ી ભૂપે�� પટે લ અને ચીફ સે�ેટરી �ી પંકજકુ મારને પ� લ�યો
છે . તેમણે જણા�યું છે કે નવલખીમાં યુએસએલની દિરયાઇ સંપિ� બાજ�, ટગ વગેર ે �ી� િશપીંગને તબદીલ કરવામાં આવી છે , જેના કારણે
પરો� રીતે �ટીવડોરીંગ લાયસ�સ આ કં પની �ારા સંચાિલત કરવામાં આવે છે . આ માટે �ણ કં પનીનું લાયસ�સ રદ કરવામાં આ�યું છે .
બી�તરફ મગદ�લા બંદર ખાતે જેટી પર �ટીવડોરીંગ માટે એક જ કં પનીના લાયસ�સ હોવાનું �ણવા મ�યું છે . આ કં પની �ારા બંદર પર
લાયસ�સની શરતોનું પાલન થયું નથી છતાં કોઇપણ �તના પગલાં લેવામાં આ�યા નથી. એક જ કં પનીને ફાયદો કરાવનારા સામે સરકાર પગલાં
ભરે તેવી માગણી પ�માં કરવામાં આવી છે .

(10:20 am IST)

You might also like