You are on page 1of 2

ગુજરાત માહિતી આયોગમાાં માહિતી

અધિકાર અધિનયમ ૨૦૦૫ િેઠળ


થતી બીજી અપીલ તથા ફહરયાદની
સુનાવણી ધનયત સુનાવણી ખાંડમાાં
કરવા બાબત.

ુ રાત માહિતી આયોગ


ગજ
બ્લોક નં.૧/ ૨ માળ, કમમયોગી ભવન,
સેક્ટર-૧૦–એ, ગાંધીનગર – ૩૮૨૦૧૦
ુ ીટ/પી.આઇ.એલ.૮૩/(૨)/સન
હુકમ ક્રમાંક : જીઆઈસી/કોટમ યન ુ ાવણી ખંડ/૨૦૨૩
તા.૦૨/૦૯/૨૦૨૩

વાંચાણે લીિા:-
૧. પી.આઇ.એલ. ૮૩/૨૦૨૩ માાં નામ.ગુજરાત િાઇકોર્ટ નો તા.૦૩-૦૮-૨૦૨૩ નો ચ ૂકાદો.
૨. આર.ર્ી.આઈ એકતામાંચની તા.૧૧/૦૮/૨૦૨૩ ની રજૂઆત.
૩. પીર્ીશનરશ્રીઓના પ્રધતધનધિઓની તા.૨૮/૦૮/૨૦૨૩ ના રોજ આયોગ સમક્ષ કરવામાાં
આવેલ રૂબરૂ રજૂઆત.

ુ :-
આમખ
નામ. ગુજરાત િાઇકોર્ટ માાં થયેલ પી.આઇ.એલ.ક્રમાાંક : ૮૩/૨૦૨૩ માાં નામ. ગુજરાત િાઇકોર્ટ ના
તા.૦૩-૦૮-૨૦૨૩ના ચ ૂકાદાના સાંદર્ટમાાં, આર.ર્ી.આઇ. એકતા માંચના કન્વીનર દ્વારા તા.૧૧/૦૮/૨૦૨૩
ના પત્રથી આવેદનપત્ર આયોગને મોકલવામાાં આવેલ િતુ,ાં જે આયોગ દ્વારા વાંચાણે લેવામાાં આવેલ છે .
આયોગ દ્વારા સદરહુ ાં પી. આઇ. એલ. ના પીર્ીશનરોના પ્રધતધનધિઓને તા.૨૮-૦૮-૨૦૨૩ ના રોજ આયોગ
સમક્ષ રૂબરૂ રજૂઆત કરવા પણ જણાવવામાાં આવ્ુ ાં િતુ.ાં શ્રી પાંકજ પી. ર્ટ્ટ, કન્વીનર, આર.ર્ી.આઇ.
એકતામાંચ અને શ્રી આનાંદ યાજ્ઞિક, એડવોકેર્શ્રી દ્વારા તદ્ અનુસાર માન. મુખ્ય માહિતી કધમશનરશ્રી તથા
ુ ય માહિતી
માન. રાજ્ય માહિતી કધમશનરશ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાાં આવી િતી. માન. મખ્
કમમશનરશ્રી સમક્ષની કક્ત રુુઆત પૈકીનો એક મદ્દુ ો એ િતો કે, ગજ
ુ રાત માહિતી આયોગમાં
ુ ાવણી કમમશનરશ્રીઓની
માહિતી અમધકાર અમધમનયમ િેઠળ થતી બીજી અપીલ તથા ફહરયાદની સન
ુ ાવણી માટે મનયત થયેલ સન
ચેમ્બરમાં થાય છે તેને બદલે સન ુ ાવણી ખંડમાં કરવી.

હુકમ

માહિતી અધિકાર અધિધનયમ-૨૦૦૫ િેઠળ, ગુજરાત માહિતી આયોગમાાં થતી અપીલ તથા ફહરયાદની
સુનાવણી ધનયત સુનાવણી ખાંડમાાં કરવાની બાબત આયોગની સહક્રય ધવચારણા િેઠળ િતી.
આયોગ દ્વારા પુખ્ત ધવચારણાના અંતે, ગુજરાત માહિતી આયોગમાાં માહિતી અધિકાર અધિનયમ – ૨૦૦૫
િેઠળ થતી બીજી અપીલ તથા ફહરયાદની સુનાવણી જરૂરી તાાંધત્રક અને માળખાકીય સુધવિાઓ સત્વરે
ઉર્ી કરીને કધમશનરશ્રીઓને ફાળવેલ ધનયત સુનાવણી ખાંડમાાં કરવાનુ ાં આથી ધનયત કરવામાાં આવે છે .

-૧-
આયોગ દ્વારા ધનયત કરવામાાં આવેલ ઉક્ત વયવસ્થા સારૂ જરૂરી આનુસાાંજ્ઞગક તાાંધત્રક કાયટવાિી
આયોગના તાાંધત્રક મિેકમે કરવાની રિેશે તેમજ આ અંગે જરૂરી વિીવર્ી, વયવસ્થાપનની કાયટવાિી મિેકમ
શાખાએ કરવાની રિેશ.ે

આયોગ દ્વારા ઉક્ત વયવસ્થા અમલી બનાવવા સારૂ અંગેનો જરૂરી ખચટ અને નાણાાંકીય વયવસ્થાપન
અને જરૂરી માંજૂરી સારૂ ઉજ્ઞચત કાયટવાિી સજ્ઞચવશ્રી, ગુજરાત માહિતી આયોગ દ્વારા કરવાની રિેશ.ે

માહિતી અધિકાર અધિધનયમ-૨૦૦૫ ની કલમ ૧૫ (૪) િેઠળ, રાજ્ય માહિતી પાંચના વયવસ્થાપન માર્ે
માન.મુખ્ય માહિતી કધમશનરશ્રીને મળે લ સત્તાની રૂએ, માન મુખ્ય માહિતી કધમશનરશ્રીની મળે લ માંજૂરી
અન્વયે આ હક
ુ મ કરવામાાં આવે છે .

(કે. કે. રાવલ)


નાયબ સજ્ઞચવ
ગુજરાત માહિતી આયોગ

પ્રધત,
(૧) અંગત સજ્ઞચવશ્રી, માન. મુખ્ય માહિતી કધમશનરશ્રીનુ ાં કાયાટલય,
ગુજરાત માહિતી આયોગ, ગાાંિીનગર.
(ર) અંગત મદદનીશશ્રી, માન. રાજય માહિતી કધમશનરશ્રીઓનુ ાં કાયાટલય,
ગુજરાત માહિતી આયોગ, ગાાંિીનગર.

(૩) અગ્ર સજ્ઞચવશ્રી (વસુતાપ્ર), સામાન્ય વિીવર્ ધવર્ાગ, સજ્ઞચવાલય, ગાાંિીનગર.


(૪) સજ્ઞચવાલયના સવે ધવર્ાગો, તેઓના ધનયાંત્રણ િેઠળના તમામ ખાતાના વડાઓને પહરપધત્રત
કરવાની ધવનાંતી સાથે.
(૫) સવે જજલ્લા કલેક્ર્રશ્રીઓ

(૬) સજ્ઞચવશ્રી, ગુજરાત માહિતી આયોગ, ગાાંિીનગર

(૭) રજજસ્રારશ્રી, ગુજરાત માહિતી આયોગ, ગાાંિીનગર

(૮) નાયબ સજ્ઞચવશ્રી (મિેકમ), ગુજરાત માહિતી આયોગ, ગાાંિીનગર

(૯) સેકશન અધિકારીશ્રી (મિેકમ શાખા), ગુજરાત માહિતી આયોગ, ગાાંિીનગર

(૧૦) સેક્શન અધિકારીશ્રી (આઇ.ર્ી.), ગુજરાત માહિતી આયોગ, ગાાંિીનગર

(૧૧) કાયદા અધિકારીશ્રી (કોર્ટ કેસ ્ુધનર્), ગુજરાત માહિતી આયોગ, ગાાંિીનગર

(૧૨) જનસાંપકટ અધિકારીશ્રી, ગુજરાત માહિતી આયોગ, ગાાંિીનગર

(૧૩) સવે કાયદા અધિકારીશ્રીઓ / ગુજરાત માહિતી આયોગ

(૧૪) શાખા પસાંદગી ફાઇલ, કોર્ટ કેસ ્ુધનર્.

-૨-

You might also like