You are on page 1of 14

ગુજરાત નગરપાલિકા અધિધનયમ, 1963

 આ કાયદો 1/1/1965 થી અમિમાાં

 આશરે 47 વર્ષ જુનો

 આની પહેિા મુબઇ


ાં જજલ્િા અધિધનયમ, 1901 અને મુબ
ાં ઇ મ્યુધનધિપિ બરો એક્ટ, 1925 અમિમાાં હતા.
 અત્યાર સુિીમાાં આશરે 31 વખત સુિારાઓ કરવામાાં આવ્યા છે .
કુિ 281 કિમોમાાંથી 18 કિમો જુદા જુદા સુિારાઓથી રદ કરવામાાં આવી છે . 163 વિી છે .
નગરપાલિકાની મુદત, વોર્ષ તથા િભ્ય િાંખ્યા

 કિમ 6 : દરે ક ચુટયે


ાં િ પ્રધતધનિીની ન.પા. બનશે.
 કિમ 8 : મુદત પાાંચ વર્ષ
વસ્તી િભ્ય વોર્ષ
15000 થી 25000 21 7
25000 થી 50000 27 9
50000 થી 1 િાખ 36 12
1 િાખ થી 2 િાખ 42 14
2 િાખ થી ઉપર 51 17
કિમ 8 (ક) કુદરતી આપત્તી, હલ્ુ િર્, કોમી રમખાણો વગેરે જેવી પરરસ્સ્થધત માાં ચુટણી
ાં મુિતવી
રાખવાની અને અધિકારી ધનમવાની િરકારની િત્તા.
સભ્યની ચટ
ું ણી, લાયકાત તથા ગે રલાયકાત
 ચુટણી
ાં ની કામગીરી ચુટણી
ાં અંગેના ધનયમો મુજબ ચુટણી
ાં પાંચ બજાવશે.
 કિમ 10 િભ્ય બનાવવા માટે ની િાયકતો
21 વર્ષ કે વધુ ઉમર હોવી જોઇએ.
મતદાર યાદીમાાં નામ જરૂરી (એક કરતા વધુ વોર્ષ માાં નામ ન હોવુ જોઇએ)
કોઇ કયદાથી ગેર િાયક ઠરાવાયેિ ન હોવો જોઇએ
એક જ વોર્ષ માટે મતદાન કરી શકશે.
નાાંમાાંક્ન ભરવાની છે લ્િી તારીખે 21 વર્ષ થયા હોવા જોઇએ
કિમ 11 : ધવધવિ પ્રકારની અયોગ્યતાઓ.
(ભારતનો નાગરરક ન હોય, નાદાર, અસ્સ્થર મગજનો હોય કે થઇ જાય, છ માિ કરતા વધુ
જેિની િજા થઇ હોય, અસ્પ ૃસ્ય કે નશાબાંિી િારા હેઠળ ગુનગ
ે ાર ઠરાવાયેિ હોઇ, કિમ 37 હેઠળ
દૂર કરાયાને ચાર વર્ષ ન થયા હોઇ, ન્યાયાધિિ, િરકાર કે સ્થાધનક િાંસ્થાનો કમષચારી હોય વ.
અયોગ્ય )
નગરપાલલકાના સત્તાધિકારીઓ
પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી અને અન્ય િધમધતઓ, મુ.અધિ. અને અન્ય કમષચારીઓ
 કિમ 31, પ્રમુખ અને ઉપપ્રમુખ
 કિમ 32, કાઉસ્ન્િિિષ માાંથી ચુટાશે
ાં . તેના ધનયમો િરકાર બનાવશે.
 કિમ 33, મુદત : પ્રમુખ :25 વર્ૅ
ઉપપ્રમુખ મુદત : પ્રમુખની મુદત જેટિી જ સ્પષ્ટ જોગવાઇ નહોતી, હવે કરવામાાં આવી.
 પ્રમુખની બાબતમાાં અનામત અને રોસ્ટર
 મુખ્ય અધિકારી અને અન્ય અધિકારીઓ (કિમ : 47)
ન.પા.ના કમષચારીઓ (કિમ : 50)
પ્રમખ/ઉપ પ્રમખની ચટ
ું ણી, ગપ્તતાના સોગુંદ અને અધિશ્વાસની દરખાસ્ત

 કિમ 32 : કિેકટરશ્રી દ્વારા ધનયુક્ત કરાયેિ અધ્યાિી અધિકારીની હાજરીમાાં ચુટણી


ાં
અથવા પિાંદગી.
નોંિ : બન્ને બાબતમાાં ગુપ્તતાના િોગાંદ માટે કોઇ જોગવાઇ નથી.
 કિમ, 36,51(2) : અધવશ્વાિની દરખાસ્ત:
1/3 િભ્યો િાવી શકે.
2/3 કે તેથી વધુ િભ્યોની બહુમતીથી પિાર
અમિ : બહાિીના 3 રદવિ પછીથી
નોંિ 1 : પ્રમુખ િભાને ધપ્રિાઇર્ નરહ કરે .
નોંિ 2 : રાજીનામુ : પ્રમુખે કિેકટરને િેખીતમાાં આપવાનુાં રહેશે.
સ્વીકારાય ત્યારથી કે 30 રદવિ બે માાંથી જે વહેલ ુ હોય ત્યારથી અમિ.
ઉપપ્રમુખે રાજીનામુ નગરપાલિકાને આપવાનુાં બાકીનુાં િમાન.
નોંિ 3 : કાઉન્િીિરે રાજીનામુ પ્રમુખને આપવાનુાં
કારોબારી તથા અન્ય સધિધતઓ
કારોબારી સધિધત
 કિમ 53 : િભ્યો 6 થી 12

 અધ્યક્ષ માટે સ્પષ્ટ જોગવાઇ નથી

 મુદત : એક વર્ષ

અન્ય િધમધત
 કિમ 55 : નગરપાલિકા નક્કી કરે તેટિી
 મુદત : એક વર્ષ
 પ્રમખ, ઉપપ્રમખ , કાઉન્સીલરને હોદ્દા પરથી દર કરિા

કિમ 37
ુ કે
સુનવણીની તક આપ્યા પછી અને જરૂરી તપાિ કયાષ બાદ શરમજનક વતષણક
ગેરવતષન માટે , કોઇ બાબતે અદાિતમાાં અપરાિી પુરવાર થાય કે િજા થઇ હોય તો
હોદ્દા પરથી દુર થશે. અને બાકીની મુદત માટે ચુટાવા
ાં માટે ગેર િાયક, િરકાર દુર
ુ મની તારીખ થી પાાંચ વર્ષ માટે ગેરિાયક ઠરાવી શકે, પરાં ત ુ જો તેણે
કરતા હક
રાજીનામુ આપ્યુ હોય અને તેને એક વર્ષ થયેિ હોય તો આવી કાયષવાહી શક્ય નથી.
કિમ 38 : િભ્ય તરીકે ચાલુ રહેવા અિમથષતા
કિમ 11 હેઠળની ગેરિાયકાત ને કારણે
ન.પા. માાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યવિાધયક હીત િરાવતા હોય
6 માિ કરતા વધુ િમયથી િતત ગેર હાજર રહેતો હોય, (આ રીતે જગ્યા ખાિી પર્ી
છે કે કેમ તે કિેક્ટર નક્કી કરશે તેના હુકમ િામે 15 રદવિ માાં િરકારમાાં અપીિ થઇ
શકશે.
ચટણી પછીની નગરપાલલકાની પ્રથિ બેઠક તથા કાિગીરી
કિમ 32 : કાયદામાાં ધનયમોથી નક્કી કરવાની જોગવાઇ. િરકારે આવા ધનયમો બનાવવાનાાં રહે.
( ધનયમોમાાં ચુટણી
ાં ના પરરણામની તારીખ થી 15 રદવિ માાં કિેકટરશ્રી પ્રથમ બેઠક બોિાવશે.
તેવી જોગવાઇ)

નોંિ : આ પ્રથમ બેઠકમાાં પ્રમુખ ઉપપ્રમુખની ચુટણી


ાં કે પિાંદગી ધિવાય અન્ય કોઇ કામગીરી નહી.
નોંિ : જો િમાન મત પર્ે તો ચીઠ્ઠી નાાંખીને પિાંદગી કરવાની.
નગરપાલલકા નો િહહિટ
કિમ 44 :- નગરપાલિકાનો વરહવટ નગરપાલિકામાાં ધનરહત થશે.
કારોબારી િત્તા મુખ્ય અધિકારીમાાં ધનરહત થશે.
(આવી િત્તા નગરપાલિકા કે કારોબારી િધમધતની માંજુરીને આધિન રહેશે.
કિમ 45 : પ્રમુખ (કાયો)
ન.પા.ની તમામ બેઠકોનુાં પ્રમુખ સ્થાન
બેઠકનુાં કાયષ િાંચાિન કરવુાં
ન.પા. ના કારોબારી અને નાણાકીય વરહવટ પર નજર રાખવી.
અધિધનયમ થી મળે િ િત્તા મુજબ ની કામગીરી બજાવવી
તમામ અધિ/કમષચારીઓના કાયો પર નજર રાખવી / ધનયાંત્રણ રાખવુ.
િોકોની િગવર્, તાત્કાિીક જરૂરીયાત, િિામતી માટે જરૂરી પગિા િેવા, િેવર્ાવવા,
આદે શ આપવા.
કિમ 46 : ઉપપ્રમુખ – પ્રમુખની ગેરહાજરીમાાં પ્રમુખ તરીકે, પ્રમુખ િોપે તે અને
પ્રમુખની ચુટણી ન થાય ત્યાાં સુિી કામગીરી બજાવવી.
નગરપાલલકા ન ું િહીિટી તુંત્ર
 અધિકારી / કમષચારીઓ
 કિમ 47(એ) મ્યુધનિીપિ ઇજનેરો,આરોગ્ય અધિકારી, રહિાબી
અધિકારી ધવગેરેની કોમન કેર્ર કરી રાજ્ય િરકાર ધનમણુક કરી શકે છે .
 કિમ 47,50 – બાકીના કમષચારીઓની પિાંદગી અને ધનમણુક
ધનયામકશ્રીની પ ૂવષ માંજૂરીથી નગરપાલિકા કરે છે .
 કિમ 47(1) (ખ)- ન.પા. 2/3 બહમ
ુ તીથી મુખ્ય અધિકારીની બદિી માટે
ભિામણ કરે તો િરકારે બદિવા જ પર્ે.
 કિમ 48 થી મળે િ િત્તા અન્વ્યે ન.પા. કમષચારીઓની ધનમણકાં ૂ કરે .
નોંિ : નગર પાલિકાના કમષચારીઓના વગીકરણ માટે અધિધનયમ કોઇ
જોગવાઇ નથી.
 તપાસણી અને દે ખરે ખની સત્તા

કલિ 257- સરકાર પ્રાુંત


અધિકારી/િાિલતદાર/ધનયાિકશ્રી/પ્રા.ધન./ના.ધન./િ.ધન
િગે રેને ન.પા.ના સપરધિઝન અને રે કર્ડ િુંગાિિાની સત્તા.

 કલિ 258- ન.પા.ના કોઇ પણ હકિ / ઠરાિની બાબતિાું


સિીક્ષાની તેિજ િોકફ રાખિાની કલેક્ટરને સતા.

 કલિ 259 – તાકીદના પ્રસુંગે કલેક્ટરશ્રીની અસાિરણ


સત્તા.

 લોકોના આરોગ્ય અને સરલક્ષતતાના સુંદર્ડ િાું પ્રબુંિ


કરિાની અને ન.પા. પાસેથી ખર્ડ િેળિિાની સત્તા.
તપાસણી અને દે ખરે ખની સત્તા
કિમ 260 - ન.ગ.ના કમષચારીની િાંખ્યા અને/ અથવા તેમનુ ાં મહેનતાણુ ાં ઘટાર્વાની િત્તા િરકારે આ િતા ધનયામકને આપી
. છે .

કિમ ૨૬૨ - ન.ગ.પા.ને િમય મયાષદામાાં ચોક્કિ કામગીરી પ ૂરી કરવાની જણાવવાની િત્તા.
કિમ ૨૬૩ -ન.ગ.પા.નુ ાં ધવિર્જન કરવાની િરકને િત્તા :-
નગરપાિીકા ફરજ બજાવવા અિમથષ પુરવાર થાય અથવા િતાનો દુરઉપયોગ કરે તો ખુિાિાની તક આપ્યા
બાદ બે વર્ષ થી વધુ ન હોય તેટ્િી મુદત માટે ધવિર્જન થઇ શકશે.જેને પણીણામે િભ્યો જગ્યા ખાિી કરશે.

કિમ:- આ કાયદાની કોઇ પણ બાબત અંગે ન.ગ.પા.તેમજ કિેક્ટરશ્રી ઉપર િકારને િત્તા ઉપર િરકારને િત્તા મળે છે .

નગરપાલલકાન ું ર્ુંર્ો
કિમ:- ૭૬-બજેટ બહરના ખચષ ન કરવુ.ાં
કિમ :- ૮૨ – ન.ગ.પા.ને મળે િ કોઇ પણ નાણાનુ ાં ભાંર્ોળ.

ન.ગ.પા ફાંડ્નો ટ્રસ્ટી તરીકે જાહીર રહત્માાં ઉપયોગ કરશે.


એરીયા બેઇજ ધિલ્કત િેરો

નગરપાલિકાઓ કરનો દર ન.પા.ધનયામકશ્રીની પ ૂવષ માંજુરીથીએ નક્કી કરી શકશે.


નજક્ક કરવામાાં આવેિ દરમાાં દર બે વર્ષ ૧૦/ વિારો કરવાની પણ જોગવાઇ રખવામાાં આવી છે .

કરપેટ એરીયા ૪૦ ચો.મી.થી ઓછો હોય તેવી રહેણાકની ધમલ્કતો માટે ન.પા.ધનયત દરથી ઓછો દર નક્કી કરી શકે છે .
જો કિમ ૧૪૦ હેઠળ વેરાના ચો.મી.દીઠ િઘુત્ત અને મહત્તમ દર િરકારે નક્કી કરી આપેિ હશે તો ન.પા.ઓએ તેની મયાષ દમાાં
રહીને વેરાના દર નક્કી કરવાના રહેશે.
કાપેટ એરીયામાાં વિારો થાય તો વિારાહના િમયથી વિારાની ધમલ્કત અસ્સ્તત્વમાાં આવી છે તેમ ગણવાનુ ાં રહેશે.

ધમલ્કટવીરાની ગણતરી કરતી વખતે ધમલ્કતનુ ાં સ્થળ, ભોગવટો, બાાંિકામ, પ્રકાર,આયુષ્ય,ઉપયોગીતા વગેરે ધ્યાનમાાં િેવાના
રહેશે.

નગરપાિીકાના કાયો અને ફરજો


કિમ:- ૮૭ – ફરજીયાત કાયો

 જાહેર બાાંિકામ,પ્રાથધમક ધશક્ષણ ,જાહેર આરોગ્ય અને િફાઇ,ગટર વય વ્યવસ્થા,કતિખાના,ટાઉન પ્િાનીંગ,રદવાબત્તી, જન્મ-મરણ
નોિણી,અગ્નીશમન વગેરે.

 કિમ:- ૯૧- સ્વ-ધવવેકાિીન કયો.


 કુદરતી આપત્તી િમયે રહત કયો,બગીચાઓ,ટાઉન હોિ,િમષશાળાઓ ,ટ્રાાંન્િપોટષ બિ િવીિ બાિ માંદીર ,રમત –ગમતના મેદાનો
વગેરે.

 રાજ્ય િરકારે ન.પા.ને િોપેિાાં કાયો.

 ખેતી પશુપાિન ,િમાજ કલ્યાણ ,કુટીર ઉિોગ,જાહેર બાાંિકામ ,જાહેર આરોગ્ય વગેરે પ્રકારના િરકારને યોગ્ય િાગે તેવા કયો અને
ફરજો ન.પા.ને િોપી શકશે.

નગરપાલલકાની બેઠકો
કિમ:- ૫૧- દર ત્રણ મરહને એક વખત બોિાવવી ફરજીયાત

નોટીસ:-ચોખ્ખા િાત રદવિ

કોરિ :-કુિ િભ્યોના ૧/૩ની હાજરી


કાયડિાહી નોિ :-િખવા માટેની ચોક્કિ િમય મયાષદા નથી.
કિમળ :- ૫૧(૧૧)બેથકમાાં હાજર િભ્યોની બહુમતી મુલ્તવી રાખી શકાય.
બેઠક પહેિા સ્પષ્ટ જોગવાઇના અભાવે પ્રમુખ ગમે ત્યારે મુલ્તવી રાખે છે .

You might also like