You are on page 1of 24

આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

-પ્રદીપકુ માર પટે લ


મદદનીશ શિક્ષક
આ.કે .વિદ્ યામંદીર,
બાવળા,જિ. અમદાવાદ
• 1951 થી 1991 આયોજનનાં ૪૦

ુ ી અંકુશો અને નિયમનો


વર્ષો સધ

દ્વારા સંચાલન કરવામાં આવ્ય.ું

• લાયશન્સ રાજ

• આયાત અવેજીકરણ, સરં ક્ષણ


• ઉદ્યોગોની સ્થાપના/વિસ્તરણ માટે
અનેક પરવાના,આયાત નિકાસ
અને વિદે શી હડિ
ુ ં યામણ માટે
સરકારની મંજુરી જરૂરી
• રશિયા આયોજન દ્વારા ગણતરીના
વર્ષોમાં મહાસત્તા
વિશ્વમાં સૌથી વધ ુ વેચાત ું બિસ્કીટ
રોજની ૧૮૫૦૦ સાયકલ
• મંજૂરી મેળવવામાં થતા અસહ્ય
વિલંબ
ંૂ
• વહીવટી આંટીધટી
• રે ટ ટેપીઝમ
• અમલદારશાહી (બ્યરુ ોક્રશી)
• ભ્રષ્ટાચાર
નીચો વિકાસ
1991ની કટોકટી

• વિદે શી હડુ ં ીયામણની કટોકટીને


કારણે ભારત દે વાળા તરફ
ધકેલાય.ું
• IMF પાસેથી $ 2.2 બિલીયન
માટે ૬૭ ટન સોન ુ ં ગીરવે મક્ય
ુ .ું
(૨૧ મે ૧૯૯૧)
• જૂન ૧૯૯૧ માં આવેલી શ્રી પ
ી.વી.નરસિંહમા રાવ ની સરકાર
નાં નાણાંપ્રધાન શ્રી મનમોહન સિંહ
જૂલાઈ ૧૯૯૧થી આર્થિક સધ ુ ારાનાં
શ્રી ગણેશ કર્યા.
• શ્રી બાજપેઈ સરકાર અને વર્તમાન
સરકારે મજબ ૂતાઈથી આ આર્થિક
સધ ુ ારા ક્રમશઃ અમલમાં મકુ તા
ગયા.
આર્થિક સુધારાના પાયામાંની
ત્રણ બાબતો

(1 )આર્થિક ઉદારીકરણ
(2 )ખાનગીકરણ
(3 )વૈશ્વિકીકરણ
આર્થિક ઉદારીકરણ
અર્થ –
“ આર્થિક ઉદારીકરણની નીતિ
એટલે સરકારી અંકુશો અને
નિયમનો ક્રમશઃ ઘટાડતાં
જઈને બજારતંત્ર દ્વારા આર્થિક
નિર્ણયો લેવામાં આવે તેવી
વ્યવસ્થા”
આર્થિક ઉદારીકરણની નીતિનો
અમલ
 આયાત- નિયંત્રણોમાં ઘટાડો
કરીને
 ખાનગીકરણ
 રૂપિયાની પરિવર્તનશીલતા
આયત-નિયંત્રણોમાં ઘટાડો
• આયાત નિયંત્રણો ક્રમશઃ ઘટાડીને
વધમ ુ ાં વધ ુ વસ્તઓ
ુ ની આયાતો
મક્ુ ત કરવામાં આવી છે .
• ૧૯૯૧ થી ૨૦૦૨ સધ ુ ીમાં
મોટાભાગની વસ્તઓ ુ પરથી
નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે .
ખાનગીકરણ

• ખાનગીકરણ એટલે જાહેરક્ષેત્ર


અથવા રાજ્યની માલિકીનાં
સાહસો ખાનગી માલિકોને
સોંપવાની પ્રક્રીયા.
• હોટલ અશોક,
• જાહેરક્ષેત્ર માટે અનામત
ઉદ્યોગોની સંખ્યા ઉત્તરોઉતર
ઘટાડવામાં આવી.
દા.ત. વીમાક્ષેત્ર, ખાણ,
ટે લીકોમ્યન ુ ીકેશન, બેકિંગક્ષેત્ર
વગેરે
• ઔદ્યોગિક પરવાના

મેળવવામાંથી મક્તિ
( માત્ર ૧૮ ઉદ્યોગો સિવાય)
• આયાત-જકાતો ઘટાડવામાં
આવી. ૮૫% થી ૨૫ % સધ ુ ીની
ટે રીફ દરો.
• ઈજારા નિયંત્રણ ધારો, વિદે શી
હડિ
ુ ં યામણ નિયંત્રણ (FEMA)
ધરાવતી જોગવાઈઓ વગેરેમાં
છૂટછાટ
• જાહેરક્ષેત્રનાં કેટલાંક સાહસોની
શેરમ ૂડીનો કેટલોક હિસ્સો ખાનગી
પેઢીઓને સોંપવામાં આવ્યો.
ુ નિયમ કંપની-BALCO
ભારત એલ્યમિ
સ્ટરલાઈટ હાલ વેદાંતા કંપની ને ૫૧%
હિસ્સો વેચી મારવામાં આવ્યો છે .

• રાજ્ય સંચાલિત સેવાઓના અમક
ભાગન ુ ં સંચાલન ખાનગી પેઢીઓને
સોંપવામાં આવ્ય ુ ં છે .
• AMTS, INCOME TAX DEPARTMENT
• વિદે શી રોકાણકારો તેમજ
બહર
ુ ાષ્ટ્રીય પેઢીઓને ભારતમાં
મ ૂડીરોકાણ કે ઉદ્યોગોની સ્થાપના
માટે છૂટ આપવામાં આવી છે .
રૂપિયાની પરિવર્તનશીલતા

રૂપિયાની પરિવર્તનશીલતા એટલે


દે શનાં નાણાંને દે શની અંદર બહાર
લઈજવા લાવવાની બિનશરતી મંજૂરી.
• ૧૯૯૧ થી રિઝર્વ બેંકે ટ્રેડ
એકાઉન્ટમાં છૂટછાટ આપી છે .
• તેજ પ્રમાણે કરન્ટ એકાઉન્ટમાં પણ
છૂટછાટ વખતો વખત વધારતાં
જાય છે .
• પરં ત ુ કેપિટલ એકાઉન્ટમાં કેશ ટુ
કેશ છૂટછાટ મળે છે . એટલે અંશતઃ
પરિવર્તનશીલ છે .

You might also like