You are on page 1of 11

Seat No.: ________ Enrolment No.

______________

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY


DIPLOMA ENGINEERING – SEMESTER – 1(C2D) • EXAMINATION – SUMMER - 2018

Subject Code: C300004 Date: 30-May-2018


Subject Name: ENGINEERING PHYSICS ( GROUP-1)
Time:10:30 AM TO 12:00 PM Total Marks: 70
Instructions:
1. Attempt all questions.
2. Make suitable assumption wherever necessary.
3. Each question is of 1 mark.
4. Use of SIMPLE CALCULATOR is permissible. (Scientific/Higher Version not allowed)
5. English version is authentic.

No. Question Text and Option. પ્રશ્ન અને વિકલ્પો.


1 Joule = ------ erg
1. A. 10-5 erg B. 10-7 erg
-11
C. 10 erg D. 107erg
1 જુલ=-----અર્ગ
૧. A. 10-5 અર્ગ B. 10-7 અર્ગ
C. 10-11 અર્ગ D. 107 અર્ગ
Which one of the following is a derived quantity?
2. A. Mass B. Length
C. Acceleration D. Time
નીચેનામાાંથી કઈ રાવિ સાવિત રાવિ છે ?
૨. A. દળ B. લબાાંઈ
C. પ્રિેર્ D. સમય
Candela is the unit of-------- physical quantity.
3. A. Time B. Current
C. Amount of Substance D. Luminous intensity
કેન્ડેલા------ભૌવતક રાવિનો એકમ છે .
૩. A. સમય B. પ્રિાહ
C. દ્રવ્યનો જથ્થો D. દીપ્તત તીવ્રતા
The main scale of the vernier callipers is calibrated in milli meter. There are 20
divisions on the vernier scale. Find out the least count of the instrument.
4.
A. 0.5mm B. 0.05mm
C. 5mm D. 0.005mm
િનીયરનો મુખ્યસ્કેલ વમમીમાાં અંકકત છે . િનીયર સ્કેલ પર ૨૦ વિભાર્ છે . સાિનની
લઘુત્તમ માપ િક્તત િોિો.
૪.
A. 0.5 મીમી B. 0.05 મીમી
C. 5 મીમી D. 0.005 મીમી
SI unit of force is ------
5. A. Newton B. Joule
C. Watt D. Kelvin
બળનો એસ. આઈ. એકમ -----છે .
૫.
A. ન્યુટન B. જુલ
1/11
C. િોટ D. કેપ્લ્િન
100 N=--------- dyne
6. A. 10-7 B. 105
C. 10-5 D. 107
100 N=--------- ડાઈન
૬. A. 10-7 B. 105
C. 10-5 D. 107
0.05840 has ---------- significant figures.
7. A. 3 B. 4
C. 5 D. 6
0.05840 માાં સાથગક અંક ની સાંખ્યા ----- છે .
૭. A. 3 B. 4
C. 5 D. 6
A micrometer screw gauge has 100 divisions on its circular scale and its pitch is 1mm.
What will be the least count of the screw?
8.
A. 0.01mm B. 0.001mm
C. 1mm D. 0.1mm
એક માઈક્રોમીટર સ્ુર્ેજના િળાુળ
ગ ાકાર સ્કેલ પર 100 વિભાર્ છે અને તેની પીચ 1 મીમી
છે . તો સ્ુની લઘુત્તમ માપ િક્તત શુ ાં હિે?
૮.
A. 0.01મીમી B. 0.001મીમી
C. 1મીમી D. 0.1મીમી
The S. I. unit of electrical current is ------
9. A. Volt B. Watt
C. Ampere D. Coulomb
વિદ્યુત પ્રિાહનો એસ. આઈ. એકમ ------છે .
૯. A. િોલ્ટ B. િોટ
C. એમ્પીયર D. કુલબ
ાં
1 Å = ------- cm
10. A. 10-10 B. 10-12
C. 10-6 D. 10-8
1 Å = -------સેમી
૧૦. A. 10-10 B. 10-12
-6
C. 10 D. 10-8
The product of mass and velocity is called------
11. A. momentum B. density
C. acceleration D. speed
દળ અને િેર્ના ગુણાકારને ---- કહે છે .
૧૧. A. િેર્માન B. ઘનતા
C. પ્રિેર્ D. ઝડપ
How much force is applied to object of mass 10kg to accelerate 5m/s2 ?
12. A. 2N B. 50N
C. 20N D. 5N
કેટલુાં બળ લર્ાડિાથી 10 કકગ્રા દળ િાળા પદાથગમાાં 5 મી/સે૨ પ્રિેર્ ઉત્તત્તપન્ન કરી
૧૨. િકાય?
A. 2 N B. 50 N

2/11
C. 20 N D. 5 N
Momentum of the massive object which is at rest is-------
13. A. very large B. very less
C. zero D. none of these
ક્સ્થર ક્સ્થવતમાાં રહેલા ભારે પદાથગન ુાં િેર્માન------હોય.
૧૩. A. ખુબ િિારે B. ખુબ ઓછુ
C. શુન્ય D. આમાાંથી એકપણ નહી
Newton’s first law gives definition of --------
14. A. displacement B. inertia
C. velocity D. force
ન્યુટનનો પહેલો વનયમ ------ની વ્યાખ્યા આપે છે .
૧૪. A. સ્થાનાાંતર B. જડત્તિ
C. િેર્ D. બળ
The tendency of an object to persist its state – this is known as _________
15. A. Elasticity B. Momentum
C. Inertia D. Viscosity
પદાથગના પોતાની અિસ્થા જાળિી રાખિાના ગુણિમગને ----- કહે છે .
૧૫. A. ક્સ્થવતસ્થાપકતા B. િેર્માન
C. જડત્તિ D. શ્યાનતા
Gravitational force is due to -----
16. A. Charge B. Mass
C. Magnetic field D. Shape
ગુરુત્તિાકર્ગણ બળ ------- ને કારણે હોય છે .
૧૬. A. વિદ્યુત ભાર B. દળ
C. ચુબકીય
ાં બળ D. આકાર
A force of -------acts when solid surfaces slide (or tend to slide) on each other
17. A. Friction B. Weight
C. tensile D. Surface tension
બે ઘન સપાટી એકબીજા પર સરકે (અથિા સરકિાની િરૂઆત થતી હોય ) ત્તયારે ----
નુ બળ કાયગરત બને છે .
૧૭.
A. ઘર્ગણ બળ B. િજન બળ
C. તણાિ બળ D. પ ૃષ્ઠતાણ
“The total linear momentum of an isolated system remains constant”. It is the
statement of------
18. A. Newton’s first law B. Newton’s second law
C. Law of conservation of D. Newton’s third law
momentum
“અલર્ કરે લા તાંત્રનુાં કુલ રે ખીય િેર્માન અચળ રહે છે .- આ -----નુ ાં વિિાન છે .
૧૮. A. ન્યુટનના પહેલા વનયમ B. ન્યુટનના બીજા વનયમ
C. િેર્માન સાંરક્ષણના વનયમ D. ન્યુટનના ત્રીજા વનયમ
15N force is applied on an object having weight of 3kg. How much acceleration will
be produced in it?
19.
A. 5m/s2 B. 50 m/s2
C. 0.5m/s2 D. 0.05m/s2

3/11
3કકગ્રા દળ િરાિતા પદાથગ પર 15 N બળ લર્ાડિામા આિે છે . તેમાાં કેટલો પ્રિેર્
ઉત્તત્તપન્ન થિે?
૧૯.
A. 5 મી/સે2 B. 50 મી/સે2
C. 0.5 મી/સે2 D.0.05 મી/સે2
The force between glass and water molecules is called---------
20. A. Cohesive force B. Gravitation force
C. Nuclear force D. Adhesive force
પાણી અને કાચના અણુઓ િચ્ચે લાર્તા બળને ------ કહે છે .
૨૦. A. સાંસક્તત બળ B. ગુરુત્તિાકર્ગણ બળ
C. ન્યુપ્તલયર બળ D. આસક્તત બળ
What is the unit of modulus of elasticity?
21. A. N/m B. N/m2
C. J/m2 D. Unit less
ક્સ્થવતસ્થાપકતા અચળાાંક નો એકમ િો છે ?
૨૧. A. N/m B. N/m2
C. J/m2 D. એકમ રકહત
The ratio of longitudinal stress to the longitudinal strain is called ------
22. A. Bulk modulus B. Modulus of rigidity
C. Young Modulus D. Poission’s ratio
પ્રતાન પ્રવતબળ અને પ્રતાન વિકૃવત ના ગુણોત્તરને ------- કહે છે .
૨૨. A. તદ ક્સ્થવતસ્થાપકતા અંક B. આકાર ક્સ્થવતસ્થાપકતા અંક
C. યાંર્ મોડયુલસ D. પોઈિન ગુણોત્તર
As the temperature increases the surface tension of the liquid -----
23. A. decreases B. increases
C. remains constant D. none of this.
જેમ તાપમાન િિે તેમ પ્રિાહીનુ ાં પ ૃષ્ઠતાણ ------
૨૩. A. ઘટે B. િિે
C. અચળ રહે D. આમાાંથી એકપણ નકહ.
By which reason the drop of liquid is spherical?
24. A. viscosity B. density
C. elasticity D. Surface tension
િેનાાં કારણે પ્રિાહીનુ ાં ટીપુાં ર્ોળાકાર િારણ કરે છે ?
૨૪. A. શ્યાનતા B. ઘનતા
C. ક્સ્થવતસ્થાપકતા D. પ ૃષ્ઠતાણ
The unit of stress is same as the unit of ------
25. A. pressure B. work
C. acceleration D. momentum
પ્રવતબળનો એકમ અને -------નો એકમ સમાન છે .
૨૫. A. દબાણ B. કાયગ
C. પ્રિેર્ D. િેર્માન
The viscosity of the fluid ----- with the rise in temperature.
26. A. remains constant B. increases
C. decreases D. none the these

4/11
તરલ પદાથગની શ્યાનતા તાપમાન િિતા-----
૨૬. A. અચળ રહે B. િિે
C. ઘટે D. આમાાંથી એકપણ નકહ.
If the angle of contact of the liquid is >900 then liquid will------in the capillary tube
27. A. rise B. remains steady
C. overflow D. fall
જો પ્રિાહીનો સાંપકગ કોણ >900 હોય તો પ્રિાહી કેિનળીમાાં --------.
૨૭. A. ઉપર ચડે B. ક્સ્થર રહે
C. બહાર નીકળે D. નીચે ઉતરે
The unit of coefficient of viscosity is ------
28. A. Joule B. Watt
C. Poise D. Newton
શ્યાનતા ગુણાાંક નો એકમ -----છે .
૨૮. A. જુલ ્ B. િોટ
C. પોઈસ D. ન્યુટન
The fluid velocity at which the stream line flow just changes into turbulent flow is
called------
29.
A. linear velocity B. critical velocity
C. relative velocity D. terminal velocity
તરલ પદાથગના જે િેર્ માટે તેના સ્થાયી િહન નુ ાં પ્રક્ષુબ્િ િહન માાં રુપાાંતર થાય તે
િેર્ ને ------ કહે છે .
૨૯.
A. રે ખીય િેર્ B. ક્રાાંવત િેર્
C. સાપેક્ષ િેર્ D. ટવમિનલ િેર્
The temperature at which surface tension of the liquid becomes zero is called-----
30. A. critical B. curie
C. super D. maximum
જે તાપમાને પ્રિાહીનુાં પ ૃષ્ઠતાણ શુન્ય બને તે તાપમાનને --------- તાપમાન કહે છે .
૩૦. A. ક્રાાંવત B. ક્યુરી
C. સુપર D. મહત્તમ
Liquid like honey or castor oil can not flow easily as water due to ------
31. A. viscosity B. density
C. surface tension D. pressure
મિ કે કેશ્ટર ઓઈલ (કદિેલ) જેિા પ્રિાહી -------ને કારણે પાણીની જેમ સરળતાથી
િહી િકતા નથી.
૩૧.
A. શ્યાનતા B. ઘનતા
C. પ ૃષ્ઠતાણ D. દબાણ
Length of the wire 20 cm and the force of 5N is applied to the wire and due to this
change in length is 0.2mm then strain produced in the wire is-----
32.
A. 0.001 B. 1
C. 0.01 D. 0.1
20 સેમી લાંબાઈ િરાિતા તારને છે ડે 5 N બળ લર્ાડતા તેની લાંબાઈમાાં 0.2 મીમી
૩૨. િિારો થાય છે . તો તારમાાં ઉદભિતી વિકૃવત --------- થાય.
A. 0.001 B. 1

5/11
C. 0.01 D. 0.1
When the Reynold’s number is <2000 then the flow of the fluid is-----
33. A. Laminar flow B. Steady flow
C. Linear flow D. Turbulant flow
જો તરલનો રે નોલ્ડ અંક <2000 હોય તો પ્રિાહીનુ િહન -------હિે.
૩૩. A. સ્તરીય િહન B. સ્થાયી િહન ્
C. િારારે ખી િહન D. પ્રક્ષુબ્િ િહન
Within the elastic limit of the material , the stress developed is directly proportional to
the corresponding strain produced in the object. It is the statement of the -------
34.
A. Newton’s law B. Stoke’s law
C. Laplace’s law D. Hooke’s law
ક્સ્થવતસ્થાપકતાની મયાગદામાાં પદાથગમાાં ઉત્તપન્ન થળાુ પ્રવતબળ અને વિકૃવત એકબીજાના
સમપ્રમાણમા હોય છે . આ-------વનયમનુ ાં વિિાન છે .
૩૪.
A. ન્યુટનનો વનયમ B. સ્ટોકનો વનયમ
C. લાતલાસનો વનયમ D. હુકનો વનયમ
The ratio of lateral strain to the longitudinal strain is called------
35. A. Bulk modulus B. Poission’s ratio
C. Modulus of rigidity D. Young’s modulus
પશ્ચાદ વિકૃવત અને પ્રતાન વિકૃવત ના ગુણોત્તરને -------- કહે છે .
૩૫. A. તદ ક્સ્થવતસ્થાપકતા અંક B. પોઈિન ગુણોત્તર
C. આકાર ક્સ્થવતસ્થાપકતા અંક D. યાંર્ મોડયુલસ
The height to which a liquid rises in a capillary tube does not depend on ----
36. A. atmospheric pressure B. angle of contact of the liquid
C. density of the liquid D. acceleration due to gravity
કેિનળી માાં ઉપર ચડતા પ્રિાહીની ઊંચાઈ --------- પર આિાકરત નથી.
૩૬. A. િાતાિરણના દબાણ B. પ્રિાહી ના સાંપકગ કોણ
C. પ્રિાહીની ઘનતા D. ગુરુત્તિ પ્રિેર્
If a rain drop having a radius 0.25mm moves in air with terminal velocity 1.5 m/s, the
viscous force acting on the drop is ------ (η=2×10- 4 NS/m2)
37.
A. 1.41x10-3 N B. 1.41x10-5 N
C. 1.41x10 -8 N D. 1.41x10-6 N
0.25 મીમી વત્રજ્યા િરાિળા ુ ાં િરસાદનુ ાં ટીપુ ાં 1.5 મી/સે ના ટવમિનલ િેર્થી ર્વત કરળા ુ

૩૭. હોય તો ટીપા પર લાર્ળા ુાં શ્યાનતા બળ --------હોય. (η=2×10- 4 NS/m2)


A. 1.41x10-3 N B. 1.41x10-5 N
C. 1.41x10 -8 N D. 1.41x10-6 N
Water rises up to 3.5cm in a capillary tube of diameter 0.5mm immersed vertically in
a water. How far water will rise in a capillary tube of diameter 0.7mm?
38.
A. 0.025cm B. 0.25cm
C. 25cm D. 2.5cm
0.5 મીમી વ્યાસ િરાિતી કેિનળીને પ્રિાહીમાાં ઊભી ડુબાડતા પ્રિાહી તેમાાં 3.5 સેમી
ઉંચુાં ચડે છે . તો 0.7 મીમી વ્યાસ િરાિતી કેિનળીમાાં કેટલુાં ઉંચે ચડિે?
૩૮.
A. 0.025સેમી B. 0.25 સેમી
C. 25 સેમી D. 2.5 સેમી
39. Heat can travel from one end to another in a copper rod due to---
6/11
A. heat radiation B. heat conduction
C. heat convection D. none of these
તાાંબાના સળીયાના એક છે ડેથી બીજા છે ડા સુિી ઉષ્માનુ ાં પ્રસરણ------થી થિે.
૩૯. A. ઉષ્મા વિકકરણ B. ઉષ્મા િહન
C. ઉષ્મા નયન D. આમાાંથી એકપણ નકહ
Unit of heat capacity is ----
40. A. Cal/0C B. Cal
0
C. Kelvin D. C/Cal
ઉષ્મા િાકરતાનો એકમ----- છે .
૪૦. A. કેલરી/૦ સે B. કેલરી
C. કેપ્લ્િન D. ૦ સે/કેલરી
Heat transfer in liquid and gases takes place by ------
41. A. heat conduction B. heat radiation
C. heat convection D. by both (A) and (C)
પ્રિાહી અને િાયુમાાં ઉષ્માનુ ાં પ્રસરણ -------થી થાય છે .
૪૧. A. ઉષ્મા િહન B. ઉષ્મા વિકકરણ
C. ઉષ્મા નયન D. (A) અને(C) બાંન્ને દ્વારા
The temperature difference between two ends of 50cm long rod is 100 0C. The
temperature gradient will be ------
42.
A. 2 0C/cm B. 0.5 0C/cm
C. 0.25 0C/cm D. 4 0C/cm
50 સેમી લાાંબા સળીયા ના બે છે ડા િચ્ચે તાપમાન નો તફાિત 100 ૦સે છે . તો તેમાાં
તાપમાન પ્રચલન ------- હિે.
૪૨.
A. 2 ૦સે /સેમી B. 0.5 ૦સે/સેમી
C. 0.25 ૦સે /સેમી D. 4 સે /સેમી

In Fahrenheit scale water freezes at------


43. A. 40 0F B. 00F
C. 32 0F D. 2120F
ફેરનહીટ માપક્રમમાાં પાણી ------તાપમાને થીજી જાય છે .
૪૩. A. 40 0F B. 00F
0
C. 32 F D. 2120F
When heat is given to the boiling water , the temperature of the water------
44. A. increases B. decreases
C. remains constant D. none of the above
ઉકળતા પાણીને ર્રમ કરિામાાં આિે તો પાણીનુાં તાપમાન ------- .
૪૪. A. િિે B. ઘટે
C. અચળ રહે D. આમાાંથી એક પણ નકહ
Sound waves are-----
45. A. transverse B. longitudinal
C. spherical D. none of these
ધ્િવનના તરાં ર્ો ----- છે .
૪૫. A. લાંબર્ત B. સાંર્ત
C. ર્ોળાકાર D. આમાાંથી એક પણ નકહ
Audible frequency range is from -----
46.
A. 20KHz to 200KHz B. 2 KHz to 2MHz
7/11
C. 2 Hz to 20 Hz D. 20Hz to 20 KHz
શ્રાવ્ય આવ ૃવત્તની રે ન્જ ------ છે .
૪૬. A. 20KHz to 200KHz B. 2 KHz to 2 MHz
C. 2 Hz to 20 Hz D. 20Hz to 20 KHz
The velocity of sound -------with humidity.
47. A. increases B. decreases
C. become uncertain D. remains constant
ભેજ િિતા ધ્િવનનો િેર્ --------
૪૭. A. િિે B. ઘટે
C. અવનવશ્ચત રહે D.અચળ રહે
The frequency of ultrasonic wave is more than-------Hz
48. A. 20,000 B. 20
C. 200 D. 2
અલ્રાસોવનક તરાં ર્ોની આવ ૃવત્ત ---------Hz થી િધુ હોય.
૪૮. A. 20,000 B. 20
C. 200 D. 2
The wavelength of sound wave is 10 cm. The velocity of sound is 330m/s then
frequency of the wave is------
49.
A. 3.3 KHz B. 330Hz
C. 33Hz D. 33KHz
ધ્િવન તરાં ર્ની તરાં ર્ લાંબાઈ 10 સેમી છે . જો ધ્િવનનો િેર્ 330 મી/સે હોય તો તેની

૪૯. આવ ૃવત્ત -------- હોય.


A. 3.3 KHz B. 330Hz
C. 33 Hz D. 33KHz
The formula showing relation between velocity, frequency and wavelength of sound
wave is ------
50.
A. V= n/λ B. V=nλ
C. V=n+λ D. V=n-λ
ધ્િવન તરાં ર્ના િેર્, આવ ૃવત્ત અને તરાં ર્ લાંબાઈ િચ્ચેન ુ સુત્ર ------- છે .
૫૦. A. V= n/λ B. V=nλ
C. V=n+λ D. V=n-λ
Unit of sound absorption co-efficient is -----
51. A. Open Window Unit (O.W.U.) B. Pascal
C. Newton D. Joule
ધ્િવન િોર્ણ અંક નો એકમ ------ છે .
૫૧. A. ઓપન વિન્ડો યુવનટ (O.W.U.) B. પાસ્કલ
C. ન્યુટન D. જુલ
In longitudinal wave medium particle vibrates -------- to the direction of wave
propagation.
52.
A. perpendicular B. parallel
C. opposite D. none of these
સાંર્ત તરાં ર્માાં માધ્યમના કણનુ ાં કાંપન તરાં ર્ પ્રસરણની -------કદિામાાં હોય છે .
૫૨. A. લાંબ B. સમાાંતર
C. વિરુધ્િ D. આમાાંથી એકપણ નકહ
The velocity of sound is maximum in ------
53. A. liquid B. gas
C. vaccum D. solid
૫૩. ધ્િવનનો િેર્ ------- માાં મહત્તમ હોય છે .
8/11
A. પ્રિાહી B. િાયુ
C. શ ૂન્યાિકાિ D. ઘન
Persistence of sound after the cut off from sound producing object is known as --------
of sound
54.
A. reverberation B. echo
C. refraction D. diffraction
ધ્િવન ઉત્તપન્ન કરળા ુ સાિન ધ્િવન ઉત્તપન્ન કરિાનુ ાં બાંિ કરી દે તો પણ ધ્િવન થોડીક
િાર સુિી ચાલુ રહે તેને ધ્િવનનો------ કહે છે .
૫૪.
A. પ્રવતઘોર્ B. પડઘો
C. િક્રીભિન D. વિિતગન
From the following which is the use of ultrasonic waves?
55. A. SONAR B. in drilling
C. in cutting D. all of these
નીચેનામાાંથી અલ્રાસોવનક તરાં ર્ો ના ઉપયોર્ો કયા છે ?
૫૫. A. SONAR B. કાાંણા પાડિામાાં
C. કટીર્ માાં D. ઉપરના ત્રણેયમાાં
The splitting up of beam of white light into its constituent colour is known as------ of
light.
56.
A. reflection B. dispersion
C. diffraction D. polarization
સફેદ પ્રકાિનુ ાં તેના મ ૂળભ ૂત રાં ર્ોમાાં વિભાજન થિાની ઘટનાને પ્રકાિનુ ાં ------- કહે છે .
૫૬. A. પરાિતગન B. વિભેદન
C. વિિતગન D. ધ્રુિીભિન
As the refractive index of the medium increases , the speed of light in that medium-----
57. A. increases B. remains constant
C. decreases D. becomes zero
જેમ માધ્યમનો િક્રીભિનાાંક િિે તેમ માધ્યમમાાં પ્રકાિનો િેર્ -------
૫૭. A. િિે B. અચળ રહે
C. ઘટે D. શુન્ય થાય
The phenomenon of superposition of waves is known as ------
58. A. refraction B. reflection
C. total internal reflection D. interference
તરાં ર્ોના સાંપાવતકરણને----- કહે છે .
૫૮. A. િક્રીભિન B. પરાિતગન
C. પુણગ આંતકરક પરાિતગન D. વ્યવતકરણ
α- particle is the nucleus of -----atom.
59. A. Hydrogen B. Helium
C. Sodium D. Clorin
α- કણ------ પરમાણુન ુાં ન્યુકલલયસ છે .
૫૯. A. હાઈડ્રોજન B. કહલીયમ
C. સોકડયમ D. તલોકરન
1 nanometer =--------meter
60. A. 109 B. 10-6
C. 10-9 D. 10 -3
9/11
1 નેનો મીટર = ------ મીટર
૬૦. A. 109 B. 10-6
C. 10-9 D. 10 -3
The-------is maximum for γ-radiation.
61. A. heat energy B. penetrating power
C. electrical energy D. Ionizing power
γ-વિકકરણ માટે ------- મહત્તમ હોય છે .
૬૧. A. ઉષ્મા ઉજાગ B. વિભેદન િક્તત
C. વિદ્યુત િક્તત D. આયનીકરણ િક્તત
The half life time of one radioactive element is 20 days. Its average life time will be----
62. A. 28.86 days B. 13.86 days
C. 38.86 days D. 33.86 days
એક રે કડયોએકટીિ તત્તિનો અિગજીિન કાળ 20 કદિસ છે . તો તેનો સરે રાિ જીિન કાળ
---- હોય.
૬૨.
A. 28.86 કદિસ B. 13.86 કદિસ
C. 38.86 કદિસ D.
33.86 કદિસ
By which optical phenomenon the light wave propagates in optical fibre?
63. A. dispersion B. refraction
C. Total internal reflection D. diffraction
કઈ પ્રકાિીય ઘટનાને કારણે ઓપ્તટકલ ફાઈબરમાાં પ્રકાિના તરાં ર્ોનુ પ્રસરણ થાય છે ?
૬૩. A. વિભેદન B. િક્રીભિન
C. પુણગ આંતકરક પરાિતગન D. વિિતગન
The unit of radio activity is -------
64. A. Hertz B. Joule
C. Newton D. Curie
રે કડયોએકટીિીટીનો એકમ ----- છે .
૬૪. A. હટગ ઝ B. જુલ
C. ન્યુટન D. ક્યુરી
Gamma particles are -----
65. A. Electromagnetic wave B. positively charged
C. negatively charged D. Very heavy particles
ર્ેમા કણ એ ------છે .
૬૫. A. વિદ્યુત ચુબકીય
ાં તરાં ર્ો B. િન વિદ્યુત ભાકરત
C. ઋણ વિદ્યુત ભાકરત D. ખુબ ભારે કણો
The SA/V ratio for nano materials is --------
66. A. large B. very small
C. zero D. uncertain
નેનો પદાથગનો SA/V ગુણોત્તર ------ હોય છે .
૬૬. A. મોટો B. ઘણો નાનો
C. શુન્ય D. અચોક્કસ
Which optical phenomenon is the proof that light waves are transverse waves?
67. A. diffraction B. polarization
C. interference D. dispersion
૬૭. કઈ પ્રકાિીય ઘટના સાલબવત આપે છે કે પ્રકાિનાાં તરાં ર્ો લાંબર્ત તરાં ર્ો છે ?

10/11
A. વિિતગન B. ધ્રુિીભિન
C. વ્યવતકરણ D. વિભેદન
Velocity of light in vaccum is 3x10 8 m/s and in liquid 2.25x108 m/s then find the
refractive index of the liquid.
68.
A. 1.25 B. 1.30
C. 1.55 D. 1.33
શ ૂન્યાિકાિમાાં પ્રકાિનો િેર્ 3x108 મી/સે અને પ્રિાહીમાાં 2.25x108 મી/સે છે તો

૬૮. પ્રિાહીનો િક્રીભિનાાંક િોિો.


A. 1.25 B. 1.30
C. 1.55 D. 1.33
Formula of Snell’s law is-----
69. A. sin i * sinr =constant B. sin i+sin r = constant
C. sin i/sin r = constant D. sin i-sin r=constant
સ્નેલના વનયમનુાં સુત્ર-------છે .
૬૯. A. sin i * sinr = અચળ B. sin i+sin r = અચળ
C. sin i/sin r = અચળ D. sin i-sin r = અચળ
The size of nano particles is between-----nm.
70. A. 100 to 1000 B. 0.1 to 10
C. 1 to 100 D. 0.01 to 0.1
નેનો કણનુાં કદ---------------નેનોમીટર ની િચ્ચે છે .
૭૦. A. 100 થી 1000 B. 0.1 થી 10
C. 1 થી 100 D. 0.01 થી 0.1

**************

11/11

You might also like