You are on page 1of 5

❖કમ્પ્યટુ ર ની પેઢીઓ (Generation Of Computer)

કમ્પ્યુટરની મુખ્ય પ ચ
ાં Generation છે જે આ પ્રમ ણે છે .

1. First Generation : 1945-1955


Duration: 1945-1655
USE નનર્ ાત નલિક (ર્ેક્ય ૂમ ટય ૂબ ) નો ઉપયોગ થતો
Input / Output ધીમ હત .
Example: - ENIAC, IBM, MARK – 1, Etc.

2. Second Generation : 1955-1965


Duration: 1955-1965
USE ટ્ર ન્જિસ્ટર નો ઉપયોગ થતો ,
ક મ કરર્ ની િડપ અને સાંગ્રહ ક્ષમત મ ાં સુધ રો થયો
Example: - IBM-1404, IBM-1620 Etc.

3. Third Generation : 1965-1980


Duration: 1965-1980
USE IC નો ઉપયોગ થયો
કદમ ાં ન ન થય
િડપ મ ાં ર્ધ રો થયો
Input / Output મ ાં સુધ રો થયો.
Example: - IBM -360 , IBM -370 , PDP – 8

4. Fourth Generation : 1980-1989


Duration: 1980-1989

USE VLSI Microprocessor નુ ાં સાંકિન થયુ ાં ,ખુબિ ન ન કદમ ાં થયો.

Example: -,IBM-PC , Apple-II , Intel -4004

5. Fifth Generation : 1989-Till


Duration: 1989-Till
USE ULSI microprocessor નોટબ ૂક કમ્પ્યુટર ,
કુ નિમ બુદ્ધિનો ઉપયોગ થયો
Example: -,IBM , Notebook , PC

VLSI – Very Large Scale Integration Circuit


ULSI – Ultra Large Scale Integration Circuit

❖ Hardware and software


કમ્પ્યુટર એક બહુિક્ષી યાંિ છે અને તે પોત ની જાતે કરી શકતુાં નથી, કમ્પ્યુટર મુખ્ય બે ભ ગમ ાં છે .
Computer = Hardware + Software
Hardware: - કમ્પ્યુટર ન ભૌનતક સ ધનો કે જેને આપણે િોઈ શકીએ છીએ,સ્પશી શકીએ છીએ તથ
િરૂર પડે ત્ય રે તેન ુ ાં રરપેરરિંગ ક ય ા કરી શકીએ છીએ તેને hardware કહે છે .
Ex : - Mouse , Hard disk , Monitor ,Keyboard .

Software : - કમ્પ્યુટર કોઈપણ કય ા પોત ની જાતે કરતુાં નથી કોઈપણ કય ા કરર્ મ ટે તેને સ ૂચન ઓકે
આદે સો આપર્ પડે છે .આ સ ૂચન ઓ કે આદે સો કમ્પ્યુટર પ્રોગ્ર મરો પ્રોગ્ર મ દ્વ ર આપે છે .તો આર્ પ્રોગ્ર મ ન
સેટ ને software કહે છે .
Software એ નનદે શો નો એક સેટ છે જે કમ્પ્યુટર ને તેર્ી ભ ષ મ ાં કય ા કરર્ નો નનદે શ આપે છે જે
computer સમજી શકે છે .

િણ પ્રક ર ન કમ્પ્યુટર software છે .

1. Application software 2. System software 3. Programming software.

1. Application software : -
Application software એ computer સ ૂચન ઓનો સેટ છે જે ઉપયોગ કત ા ને
કોઈ નર્નનયોગને િગત ચોકકસ કય ા કરર્ ની સગર્ડ પ ૂરી પડે છે . તેને programs તરીકે પણ જાણે છે .
Application software નો ધાંધ કીય નર્નનયોગ મ ટે કરર્ મ ાં આર્ે છે .
EX: - Ms Office, Tally

2. System software : -
System software hardware નુ ાં સાંચ િન કરે છે . કમ્પ્યુટર બુરટિંગ કરવુ ાં , મેમરી
નુ ાં સાંચ િન કરવુ ાં નપ્રિંરટિંગ તથ અજય સ્ત્રોતો નુ ાં સાંચ િન ર્ગેરે જેર્ મહત્ર્ન કયો system software કરે છે .
Computer system નુ ાં operation control કરર્ મ ટે જુ દ જુ દ પ્રોગ્ર મોનો સેટ
તૈય ર કરર્ મ ાં આર્ે છે . જેને (OS) Operating system કહે છે .
EX:- Windows Windows 10 Unix.

3. Programming Software : -
આ software program ને પ્રોગ્ર મ િખર્ મ સહ ય કરર્ Tools પ ૂર પડે છે .
Ex:- Linux, Compilers Interpreters.

You might also like