You are on page 1of 19

Website : copa.mrcodings.

com LESSON-59
Email : copatrade2@gmail.com

Introduction to Programming and Scripting


LESSON
Languages.
59 ( ો ા મંગ અને િ ટંગ ભાષા િવષે ાથિમક સમજણ)

Programing Language ( ો ા મંગ ભાષા)


- કો પુટરને િનિ ચત મમાં આપવામાં આવતી સૂચનાઓના સમૂહને ો ામ કહે છે અને આ ો ામ જે ભાષામાં
લખવામાં આવે છે તેને ો ા મંગ ભાષા કહે છે .
- ો ા મંગ ભાષા એ ક યુટર સાથે વાતાલાપ કરી જ રી પ રણામ રજૂ કરવાનો એક ર તો છે .
- ો ા મંગ ભાષાને ક યુટર સમ શકે તેવા મશીન કોડમાં ફેરવવામાં આવે છે . ો ા મંગ ભાષાને મશીન કોડમાં
ફેરવવા માટે એક ખાસ કારના સો ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે . જે ના બે કાર છે .
1. Compiler (ક પાઇલર)
- ક પાઇલર એ એક ખાસ કારનો સો ટવેર છે જે આખા ો ામને એક સાથે મશીન કોડમાં
ક વટ કરી આઉટપુટ રજૂ કરે છે .
2. Interpreter (ઇ ટર ીટર)
- ઇ ટર ીટર એ એક ખાસ કારનો સો ટવેર છે જે ો ામની એક પછી એક લાઇન વાંચે છે
અને સાથોસાથ આઉટપુટ પણ આપતું ય છે .
- ો ા મંગ ભાષાના ઉદાહરણ E.g. C, C++, JAVA

Scripting Language (િ ટંગ ભાષા)


- િ ટ ગ લ વેજ એ ો ા મંગ લ વેજનો એક કાર છે જે ને ક પાઇલેશન ટેપની જ ર હોતી નથી, અને તે
રનટાઇમ િસ ટમ માટે ડઝાઇન કરવામાં આવી છે જે થી કાય આપમેળે થઈ શકે.
- E.g. Javascript, PHP, python

Note: Java ( વા) અને JavaScript ( વાિ ટ) બને એકબી થી ત ન અલગ છે .

Trade: C O P A We are allowing to use this document as it is, 132 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-60
Email : copatrade2@gmail.com

Introduction to Programming and Scripting


LESSON
Languages.
60 ( ો ા મંગ અને િ ટંગ ભાષા િવષે ાથિમક સમજણ)
JavaScript એટલેશ?
ું
- JavaScript એ વેબસાઇટ ને interactive બનાવવા માટે ઉપયોગ થાય છે .
- HTML વેબસાઇટનું માળખુ નકી કરે છે . જયારે CSS વેબસાઇટનું Look and feel નકી કરે છે ., યારે
JavaScript website ને વંત બનાવે છે .
- JavaScript એ એક િ ટ ગ ભાષા છે જે તમને dynamically અપડેટ થતી સામ ી બનાવવા, મ ટીમી ડયાને
િનયંિ ત કરવા, image ને એિનમેટ કરવા અને બીજુ ં ઘ ં બધું કરવા સ મ બનાવે છે .

વાિ ટ નો ઉપયોગ શા માટે?


વા ી ટનો ઉપયોગ ઘણીબધી રીતે થઈ શકે છે જે માંથી કેટલાક મહ વના ઉપયોગ નીચે મુજબ છે .
- લાઈ ટ સાઈડ વેિલડેશન (ચકાસણી).
- સમય અને તારીખ દશાવવા.
- ફોમ સબિમટ કરાયા પહેલા યુઝરે દાખલ કરેલ ડેટા ની ચકાસણી માટે .
- નવી િવ ડો ઓપન કે કલોઝ કરવા માટે.
- ડાયલોગ બો સ અને પૉપ િવ ડો દશાવા માટે.
- વેઅસાઈટને વંત બનાવવા.
- એિનમેશન અને થોડી પે યલ ઇફેકટ આપવા.
- સવર ને ઍ સેસ કયા વગર યુઝરને response આપે તે તે મુજબનું ફોમ બનાવવા

JavaScript ને HTML પેજ માં કઈ રીતે લખવી?


- Javascript ને HTML પેજ માં <script>અને </script>ટેગની વ ચે લખી શકાય છે .

<script>
....
//JavaScript Code
.....
</script>

- Javascript ને ટું માં JS પણ કહેવાય છે .


- જો HTML પેજની બહાર અલગ ફાઇલમાં Javascript લખવી હોઇ તો ફાઇલને .js એ ટેનશન આપવાનૂં હોય
છે .

Trade: C O P A We are allowing to use this document as it is, 133 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-60
Email : copatrade2@gmail.com

JavaScript ને HTML પેજ માં કયા કયા લખી શકાય?


- જોકે Javascript ને HTML પેજમાં કોઇ પણ જ યાયે લખી શખાય. પરંતુ, સામા ય રીતે JavaScript ને
<head>માં લખવામાં આવે છે . જે થી તે સૌથી પહેલા load થાય.
- જો JavaScript નો code બોવ લંબાણ વાળો હોઇ તો, તેને body ટેગ પુરો થાય યા એટલે કે </body>પહેલા
લખવામાં આવે છે . જે થી વેબસાઇટ ના હોમપેજ લોડ થવામાં વાર ના લાગે.
- JavaScript ને HTML પેજની બહાર CSS ની જે મ અલગ ફાઇલમાં પણ લખી શકાય તેને .js એ સટે શન સાથે
સેવ કરવામાં આવે છે .

JavaScript ની મદદ વડે HTML પેજ માં લખાણ કઈ રીતે લખવુ?



- document.write() એ મેથડ છે કે જે ના વારા JavaScript ની મદદથી HTML પેજમાં લખી શકાય છે .
- Example:

- Output:

Trade: C O P A We are allowing to use this document as it is, 134 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-61
Email : copatrade2@gmail.com

LESSON Introduction to Web Servers and their features


61 (વેબ સવર અને તેની ખાિસયતો િવષે ણકારી)

વેબ સવર
- વેબ સવર ફ ત હાડવેર અથવા સો ટવેર, અથવા તે બને સાથે હોઈ શકે છે

- વેબ સવર એ એક ક યુટર હોય છે જે ની અંદર વેબ સવર માટેના જ રી સો ટવેર ઇ ટોલ કરેલ હોય છે અને
વેબસાઇટની ફાઇલો (ઉદાહરણ તરીકે, HTML ફાઇલ , images , CSS ટાઇલશી સ અને JavaScript
ફાઇલો) સં િહત કરવામાં આવે છે .
- વેબ સવર ઇ ટરનેટથી કને ટ થાય છે અને ઇ ટરનેટના મા યમ વારા વેબ સવર સાથે જોડાઈને માિહતીની આપલે
થઈ શકે છે .
- ઉદાહરણ: Nginx , અપાચે(Apache) Tomcat(ટોમકેટ), Lighthttpd, Microsoft IIS

વેબ સવરની ખાિસયત


- વેબ સવરની ટોરેજ કેપેિસટી ખુબજ વધુ હોય છે .
- વેબ સવરની કાય કરવાની ઝડપ ખુબજ વધુ હોય છે .
- વેબ સવર પોતાની પાસે સં હ કરેલ ફાઇલ તથા માિહતીને સુરિ ત સં હી રાખે છે .

Trade: C O P A We are allowing to use this document as it is, 135 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-62
Email : copatrade2@gmail.com

JavaScript Basics – Data types, Variables,


LESSON Constants and Conversion between data types.
62 (JavaScript બેિઝક – ડેટ ટાઈપ, વે રએબલ, કોન ટ ટ, અને ડેટા
ટાઈપનું કનવઝન)

Keyword (કીવડ)
- કોઈપણ ો ામ ગ ભાષામાં કેટલાક શ દો તેવા હોય છે કે જે નો અથ આગાઉથી ન કી કારેલ હોય છે . આવા
તમામ શ દોને ો ામ ગ ભાષામાં કીવડ તરીકે ઓળખવામાં આવે છે .
- JavaScript ના કેટલાક કીવડ: var, if, for, while, do, else વગેરે.

Variable (વે રએબલ)


- ો ામમાં કોઈપણ value ટોર કરવી હોય યારે વે રએબલનો ઉપયોગ કરવામા આવે છે .
- JavaScript વે રએબલમાં કોઈપણ કારની value ટોર કરી શકાય છે , અને જ રયાત માણે વે રએબલની
વે યૂ બદલી પણ શકાય છે .
- JavaScript માં વે રએબલનો ઉપયોગ કરવા માટેના ણ સરળ ટેપ છે .
Step:1. Declare Variable – વે રએબલને ડકલેર કરવો.
- JavaScript માં વે રએબલને ડકલેર કરવા માટે var કીવડનો ઉપયોગ થાય છે .
- Syntax:
var variableName;
- Example:
var firstName;

Step:2. વે રએબલમાં વે યૂ/ કંમત ટોર કરવી


- Example:
var firstName;
firstName = “Johan”;
Step:3. વે રએબલની ઉપયોગ
- Example:
var firstName;
firstName = “Johan”;
document.write(“my Name is ” + firstName);
//Output: my Name is Johan

વે રએબલનું નામ રાખવા માટેના િનયમો


- વે રએબલનું નામ કેસ-સે સેટીવ હોય છે એટલે કે એક સરખા પે લંગ ધરાવતા બે વે રએબલના નામ કેિપટલમાં
અને મોલમાં આપેલ હોય તો તે બંને વે રએબલ અલગ અલગ ગણાશે.
- વે રએબલના નામ ની શ આત હમેશા અ ર એટલે કે આ ફાબેટ થી થવી જોઈએ.
- વે રએબલના નામની વ ચે પેસની ઉપયોગ કરી શકતો નથી.
- અ ડર કોર (_) િસવાય કોઈપણ પેિસયલ િસ બોલ વે રએબલના નામમાં ઉપયોગ કરી શકતો નથી.

Trade: C O P A We are allowing to use this document as it is, 136 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-62
Email : copatrade2@gmail.com

Data Type (ડેટા ટાઈપ)


- ો ામમાં ઉપયોગમાં લેવામાં આવતી value નો કાર અલગ અલગ હોય છે .
- કયા કારની વે યૂ છે તેને આધારે તેનો કાર ન કી કરવામાં આવે છે જે ને ો ા મંગ ભાષામાં Data type કહે
છે .
- JavaScriptમાં નીચે મુજબની Data type છે .
1) Number: આ ડેટ ટાઈપ ને Numeric Data Type તરીકે પણ ઓળખવામાં આવે છે . આ Data
Type માં પૂણ કે અપૂણ સં યા હોય છે . પૂણ સં યાને Integer કહેવામાં આવે છે અને અપૂણ સં યાને
Float કહેવામાં આવે છે . ઉદાહરણ, 25, 3.14, 90
Example:
var sub1, perc;
sub1 = 85;
perc = 78.42;

2) Text: આ ડેટ ટાઈપ ને String Data Type તરીકે પણ ઓળખવામાં આવે છે . આ Data Type માં
એક કે તેથી વધુ અ ર હોય છે . ઉદાહરણ, “Rajkot”, “Johan”
Example:
var firstName, city;
firstName = “Johan”;
city = “Rajkot”;
ન ધ : String ની વે યૂ હંમેશા “ ” (અવતરણ િચ હ)ની અંદરજ લખવી.

3) Boolean: આ Data Type માં true અથવા false વે યૂ હોય છે .


Example:
var eligible;
eligible = true;

Constant (કોન ટ ટ)
- Constant એ એક કારનો વે રએબલ છે કે જે ને ડકલેર કરતાં સમયે જ તેની અંદર વે યૂ ટોર કરવામાં આવે છે
અને યારબાદ ો ામના એકઝીકયુંશન દર યાન યારેય પણ તેની વે યૂ બદલી શકતી નથી.
- Constant કારનો વે રએબલને ડકલેર કરવા માટે const કીવડનો ઉપયોગ થાય છે .
- Syntax:
const variableName = value;
- Example:
const PI = 3.14;

Trade: C O P A We are allowing to use this document as it is, 137 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-62
Email : copatrade2@gmail.com

Data Type Conversion (ડેટા ટાઈપનું કનવઝન)


- વે રએબલમાં કઈ વે યૂ ટોર થયેલ છે તેને આધારે તેની ડેટ ટાઈપ ન કી થાય છે .
- જો સં યા અપૂણ હોય તો તેની ડેટ ટાઈપ float હશે. જો સં યા પૂણ હોય તો તેની ડેટ ટાઈપ integer હશે.
જો અ ર કે શ દો હોય તો તેની ડેટ ટાઈપ string હશે.
- JavaScript માં કોઈ એક કારની ડેટ ટાઈપને અ ય કામાં ક વટ કરવા માટે કેટલીક મેથડ આવેલ છે જે નીચે
મુજબ છે .
-
 parseInt() :
- વે યૂને Float માંથી integer માં ક વટ કરવા માટેની મેથડ.
- Syntax :
parseInt(floatValue);
- Example :
var x, y;
x = 85.67;
y = parseInt(x);
document.write(y); //85

 Number() :
- String વે યૂને integer માં ક વટ કરવા માટેની મેથડ.
- Syntax :
Number(stringValue);
- Example :
var x, y;
x = “85”;
y = Number(x);
document.write(y); //85

 toString() :
- String વે યૂને integer માં ક વટ કરવા માટેની મેથડ.
- Syntax :
value.toString(number);
- Example :
var x;
x = 85;
document.write(x.toString()); //85

Trade: C O P A We are allowing to use this document as it is, 138 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-63
Email : copatrade2@gmail.com

Arithmetic, Comparison, Logical Operators in


LESSON JavaScript and Operator precedence.
63 (JavaScript માં એ રથમે ટક(ગાિણિતક) ઓપરેટર, લો કલ ઓપરેટર,
ક પે રઝન ઓપરેટર અને ઓપરેટરનો અ તા મ)

Arithmetic Operator (એ રથમે ટક/ગાિણિતક ઓપરેટર)


- ગાિણિતક યા કરવા માટે વપરાતા ઓપરેટરને એ રથમે ટક(ગાિણિતક) ઓપરેટર કહે છે .
- JavaScript માં એ રથમે ટક(ગાિણિતક) ઓપરેટર નીચે મુજબ છે .
Operator Description Example : x = 8 અને y = 5
+ સરવાળો કરવા માટે x + y // Output : 13
- બાદબાકી કરવા માટે x - y // Output : 8
* ગુણાકાર કરવા માટે x * y // Output : 40
/ ભાગાકાર કરવા માટે x / y // Output : 1.6
% મો યૂલસ ડિવઝન x % y
શેષ મેળવવા માટે // Output : 3

++ સં યામાં 1 નો વધારો કરવા માટે x++ // Output : 9


એટલે કે આ ઓપરેટર x+1 જે વુ કાય કારેશે y++ // Output : 6
-- સં યામાં 1 નો ઘટાડો કરવા માટે x-- // Output : 7
એટલે કે આ ઓપરેટર x-1 જે વુ કાય કારેશે y-- // Output : 4

Trade: C O P A We are allowing to use this document as it is, 139 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-63
Email : copatrade2@gmail.com

Comparison Operator (ક પે રઝન /તુલના મક ઓપરેટર)


- ક પે રઝન /તુલના મક યા એટલે કે બે વે યૂ વ ચે સરખામણી કરવી હોય યારે જે ઓપરેટર વાપરવામાં આવે
છે તે ઓપરેટરને ક પે રઝન (તુલના મક) ઓપરેટર કહે છે .
- JavaScript માં ક પે રઝન (તુલના મક) ઓપરેટર નીચે મુજબ છે .
Operator Description Example : x = 8 અને y = 5
> ેટર ધેન – ના કરતાં વધુ x > y // Output : True
< લેસ ધેન – ના કરતાં ઓછુ ં x < y // Output : False
>= ેટર ધેન ઓર ઇકવલ ટુ – ના કરતાં x >= y // Output : True
વધુ કે બરાબર
<= લેસ ેટર ધેન ઓર ઇકવલ ટુ – ના x <= y // Output : False
કરતાં ઓછુ ં કે બરાબર
== ઇકવલ ટુ - સરખું અથવા બરાબર x == y // Output : False
x == 8 // Output : True
!= નોટ ઇકવલ ટુ - સરખું અથવા x != y // Output : True
બરાબર ન હોવું. x != 8 // Output : False

Trade: C O P A We are allowing to use this document as it is, 140 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-63
Email : copatrade2@gmail.com

Logical Operator (લો કલ /તા કક ઓપરેટર)


- લો કલ /તા કક યા એટલે કે બે કે તેથી વધુ વે યૂ વ ચે સરખામણી કરી અને બધી સરખામણી સાચી પડે
અથવા તેમાંથી કોઈ એક સરખામણી સાચી પડે તેવી લો કલ યા કરવી હોય યારે જે ઓપરેટર વાપરવામાં
આવે છે તે ઓપરેટરને લો કલ (તા કક) ઓપરેટર કહે છે .
- JavaScript માં લો કલ (તા કક) ઓપરેટર નીચે મુજબ છે
Operator Description
&& લો કલ એ ડ (AND)
કરેલ તમામ ક પે રઝન સાચી હોય તો જ આઉટપુટ True મળશે નિહતર False મળશે
Example:
ગિણતના માકસ 30થી વધુ હોય અને િવ ાનના માકસ 30થી વધુ હોય અને ગુજરાતી
માકસ 30થી વધુ હોય તો જ Pass
math = 75; sci = 80; guj = 85;
(math>30 && sci>30 && guj>30)
// Output : True

math = 25; sci = 80; guj = 85;


(math>30 && sci>30 && guj>30)
// Output : False
|| લો કલ ઓર (OR)
કરેલ તમામ ક પે રઝન માંથી કોઈ એક સાચી હોય તો જ આઉટપુટ True મળશે
નિહતર False મળશે
Example:
ગિણતના માકસ 30થી ઓછા હોય અથવા િવ ાનના માકસ 30થી ઓછા હોય અથવા
ગુજરાતી માકસ 30થી ઓછા હોય તો જ Fail
math = 75; sci = 80; guj = 85;
(math<30 || sci<30 || guj<30)
// Output : False

math = 25; sci = 80; guj = 85


(math<30 || sci<30 || guj<30)
// Output : True
! લો કલ નોટ (NOT)
કરેલ તમામ ક પે રઝનનું જે આઉટપુટ હશે તેનાથી ઊલટું આઉટપુટ મળશે.
Example:
x = 8; y = 5;
!(x>y)
// અહી x એ y કરતાં મોટા છે માટે પ રણામ True છે પરંતુ અહી !(NOT)
લો કલ ઓપરેટરનો ઉપયોગ કરેલ હોવાથી પ રણામ False મળશે.

Trade: C O P A We are allowing to use this document as it is, 141 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-63
Email : copatrade2@gmail.com

Operator precedence (ઓપરેટરનો અ તા મ)


- ગિણતમાં ÷ (ભાગાકાર) , ×(ગુણાકાર) , + (સરવાળા), - (બાદબાકી) જે વી િવિવધ ગાિણિતક યા એક સાથે
કરવાની હોય યારે કઈ યા થમ કરવી તેના િનયમો ન કી કરેલ છે . તે િનયમ ભા.ગુ.સ.બા. ના નામ થી
ચિલત છે . જે માં અહી દશા યા મ મુજબ ગાિણિતક યા કરવામાં આવે છે .
ભા. – ભાગાકાર ; ગુ. – ગુણાકાર ; સ. – સરવાળા ; બા. – બાદબાકી.
- આ માણે JavaScript માં ઘણાબધા ઓપરેટર આવેલ છે તેમાંથી કયા ઓપરેટરની યા થમ થશે તેનો મ
ન કી કરવામાં આવે છે જે ને ઓપરેટરનો અ તા મ કહેવામાં આવે છે .
- JavaScript માં ઓપરેટર અને તેનો અ તા મ નીચે મુજબ છે .
Operator precedence
Operator
(અ તા મ)
() 1
લો કલ || 2
(તા કક) 3
&&
ઓપરેટર
! 4
ક પે રઝન == , != 5
(તુલના મક) 6
<, >, <=,
ઓપરેટર
>=
એ રથમે ટક / 7
(ગાિણિતક) 8
*
ઓપરેટર
+ 9
- 10
- Example:
નીચે આપેલ ઇકવેશનના જવાબની ગણતરી કરો.
=5+2×6÷2

અ તા મના િનયમ અનુસાર સૌ થમ 6 ÷ 2 નો ભાગાકાર થશે


=5+2×3
યાર બાદ 2 × 3 નો ગુણાકાર થશે
=5+6
યાર બાદ 5 + 6 નો સરવાળો થશે.
= 11

Trade: C O P A We are allowing to use this document as it is, 142 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-64
Email : copatrade2@gmail.com

Program Control Statements and loops in


LESSON JavaScript.
64 (JavaScript માં કં ોલ ટેટમે ટ અને લૂ સ)

Control Statement (કં ોલ ટેટમે ટ)


- JavaScriptમાં ઉપરથી નીચેની દશામાં એક પછી એક ટેટમે ટ એિ ઝ યુટ થાય છે .
- JavaScriptમાં ટેટમે ટને શરતોને આધારે એિ ઝ યુટ કરવા કે નહ તે ન કી શકાય છે .
- JavaScriptમાં ટેટમે ટને શરતોને આધારે એિ ઝ યુટ કરવા માટે અલગ અલગ કં ોલ ટેટમે ટ આવેલ છે જે
નીચે મુજબ છે .
 if (Simple if)
 if…else…
 else…if (else…if ladder)

 if
- શરતોને આધીન આઉટપુટ ડ લે કરવા.
- Syntax:
if(condition)
{
// True Part : statements
}
- Example:
var age;
age = 19;
if(age>15)
{
document.write(“You are eligible”);

Trade: C O P A We are allowing to use this document as it is, 143 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-64
Email : copatrade2@gmail.com

 if…else
- શરતોને આધીન આઉટપુટ ડ લે કરવા.
- Syntax:
if(condition)
{
// True Part : statements
}
else
{
// False Part : statements
}
- Example:
var age;
age = 15;
if(age>18)
{
document.write(“You are eligible”);
}
else
{
document.write(“You are Not eligible”);
}
 else…if
- શરતોને આધીન આઉટપુટ ડ લે કરવા.
- એક કરતાં વધારે શ યતા હોય અને કિ ડશન ચેક કરવાની હોય યારે else…if નો ઉપયોગ કરવામાં
આવે છે .
- else…if ના ઉપયોગ દર યાન જયારે આપેલ તમામ કિ ડશન માંથી કોઈ એક કિ ડશન સાચી પડે યારે
અ ય કિ ડશન ચેક થશે નહ .
- Syntax:
if(condition1)
{
// codittion1 સાચી હશે તો આ પાટ એકઝેકયુટ થશે.
}
else if (condition2)
{
// codittion1 ખોટી હશે અને codittion2 સાચી હશે તો આ પાટ
એકઝેકયુટ થશે.
}
else if (condition3)
{
// codittion2 ખોટી હશે અને codittion3 સાચી હશે તો આ પાટ
એકઝેકયુટ થશે.
}
else
{
// બધી codittion ખોટી હશે તો આ પાટ એકઝેકયુટ થશે.
}

Trade: C O P A We are allowing to use this document as it is, 144 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-64
Email : copatrade2@gmail.com

- Example:
var dayNum;
dayNum= 15;

if(dayNum==1)
{
document.write(“Monday”);

}
else if(dayNum==2)
{
document.write(“Tuesday”);
}
else if(dayNum==3)
{
document.write(“Wednesday”);
}

else if(dayNum==4)
{
document.write(“Thursday”);
}

else if(dayNum==5)
{
document.write(“Friday”);
}
else if(dayNum==6)
{
document.write(“Saturday”);
}
else if(dayNum==7)
{
document.write(“Sunday”);
}
else
{
document.write(“Invalid Number”);
}

Trade: C O P A We are allowing to use this document as it is, 145 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-64
Email : copatrade2@gmail.com

 switch case
- કોઈપણ કારની કિ ડશન ચેક કયા વગર વે રએબલની વે યૂને આધારે અલગ અલગ આઉટપુટ મેળવવા
હોય યારે switch case ટેટમે ટનો ઉપયોગ કરવામાં આવે છે .
- Syntax:
switch(expression)
{
case value1:
// Statements
break;

case value2:
// Statements
break;

case value3:
// Statements
break;
default:
// Statements
}
- expression માં કોઈપણ વે રએબલ અથવા વે યૂ મેળવવા માટે એ સ ેશન આપી શકાય છે .
- એ સ ેશનમાં જે વે યૂ મળશે તે દરેક case ની વે યૂ સાથે સરખાવામાં આવશે જે case ની વે યૂ
એ સ ેશનમાં મળેલ વે યૂ જે ટલી હશે તે case ની નીચે લખેલ Statements એિ ઝ યુટ થશે.
- જો એ સ ેશનની વે યૂ કોઈપણ case ની વે યૂ જે ટલી નહ હોય તો default ની નીચે લખેલ
Statements એિ ઝ યુટ થશે
- break એ એક keyword છે કે યાંથી JavaScript નું કં ોલ switch ટેટમે ટ પૂણ કરીને
બહાર નીકળી જશે.
- Example:
var n;
n= 2;
switch (n)
{
case 0:
document.write(“You enter Zero”);
break;
case 1:
document.write(“You enter One”);
break;

case 2:
document.write(“You enter Two”);
break;

case 3:
document.write(“You enter Three”);
break;

}
Output:
You Enter Two

Trade: C O P A We are allowing to use this document as it is, 146 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-64
Email : copatrade2@gmail.com

Loop (લૂપ)
- એક સરખું કાય કે ોસેસ વારંવાર કરવામાં આવે તો તેને Loop તરીકે ઓળખવામાં આવે છે .
- JavaScriptમાં એક જ કારની ોસેસ વારંવાર કરવા માટે અલગ અલગ Loop ટેટમે ટ આવેલ છે જે નીચે
મુજબ છે .
 while Loop
 do…while Loop
 for Loop

- JavaScriptમાં દરેક લૂપ કિ ડશનને આધારે એક જ કારની ોસેસ વારંવાર કરશે જો કિ ડશન ખોટી પડે તો
Loop યા પૂરી થઈ જશે
- દરેક લૂપ માં ણ મહ વની બાબતો હોય છે
1) condition: લૂપ યારે પૂરી કરવી તે માટેની કિ ડશન
2) variable initial value: કિ ડશનમાં ઉપયોગમાં લેવામાં આવેલ વે રએબલની
ટા ટગ વે યૂ
3) increment / decrement: કિ ડશનમાં ઉપયોગમાં લેવામાં આવેલ
વે રએબલની વે યૂમાં વધારો અથવા ઘટાડો.

 while
- શરતોને આધીન આઉટપુટ ડ લે કરવા.
- Syntax:
while(condition)
{
//statement
}
- Example: variable initial value: કિ ડશનમાં ઉપયોગમાં
var n; લેવામાં આવેલ વે રએબલની ટા ટગ વે યૂ
n=1;
while(n<=10) condition: લૂપ યારે પૂરી કરવી તે માટેની કિ ડશન
{
document.write(n);
document.write(“,”);
n=n+1;
} increment / decrement: કિ ડશનમાં ઉપયોગમાં
લેવામાં આવેલ વે રએબલની વે યૂમાં વધારો અથવા

Output:
1,2,3,4,5,6,7,8,9,10

Trade: C O P A We are allowing to use this document as it is, 147 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-64
Email : copatrade2@gmail.com

 do…while
- શરતોને આધીન આઉટપુટ ડ લે કરવા.
- Syntax:
do
{
//statement
} while (condition);

variable initial value: કિ ડશનમાં ઉપયોગમાં


- Example: લેવામાં આવેલ વે રએબલની ટા ટગ વે યૂ
var n;
n=1;
do
{
document.write(n); increment / decrement: કિ ડશનમાં ઉપયોગમાં
document.write(“,”); લેવામાં આવેલ વે રએબલની વે યૂમાં વધારો અથવા
n=n+1;
}while (n<=10)
condition: લૂપ યારે પૂરી કરવી તે માટેની કિ ડશન

Output:
1,2,3,4,5,6,7,8,9,10

 for
- શરતોને આધીન આઉટપુટ ડ લે કરવા.
- Syntax:
for(initialization ; condition ; increment )
{
//statement
} variable initial value: કિ ડશનમાં ઉપયોગમાં
લેવામાં આવેલ વે રએબલની ટા ટગ વે યૂ

condition: લૂપ યારે પૂરી કરવી તે માટેની કિ ડશન


- Example:
var n;
n=1 increment / decrement: કિ ડશનમાં ઉપયોગમાં
for (n=1; n<=10; n=n+1) લેવામાં આવેલ વે રએબલની વે યૂમાં વધારો અથવા
{
document.write(n);
document.write(“,”);

Output:
1,2,3,4,5,6,7,8,9,10

Trade: C O P A We are allowing to use this document as it is, 148 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-65
Email : copatrade2@gmail.com

LESSON Arrays in JavaScript – concepts, types and usage.


65 (JavaScript માં Array નો પ રચય, તેના કાર અને તેનો ઉપયોગ)

Array (એરે)
- JavaScript માં Array એ એક ખાસ કારનો વે રએબલ છે કે જે માં એક કરતાં વધારે અલગ અલગ વે યૂ ટોર
કરી શકાય છે અને તે વે યૂ ઇ ડે સ નંબર વારા એ સેસ કરી શકાય છે .
અથવા
- Array કારના વે રએબલનું નામ એક જ હોય છે જે એક કરતાં વધારે અલગ અલગ વે યૂ ટોર કરી શકે છે અને
આ તમામ વે યૂને ઇ ડે સ નંબર વારા એ સેસ કરી શકાય છે .

 Array વેરીએબલ ડકલેર કઇ રીતે કરવો:


- Syntax:
var variableName = [];

- Example:
var cityName = [];

 Array વેરીએબલમાં વે યૂ ટોર કઈ રીતે કરવી:


- Syntax:
variableName[index] = value;

- Example:
var cityName = []; // variable Declaration

cityName[0]= “Rajkot”;
cityName[1]= “Surat”;
cityName[2]= “Junagadh”;
cityName[3]= “Jamnagar”;
cityName[4]= “Dwarka”;

Trade: C O P A We are allowing to use this document as it is, 149 | P a g e


but copy or changes in content is strictly prohibited
Website : copa.mrcodings.com LESSON-65
Email : copatrade2@gmail.com

 Array વેરીએબલમાં ટોર કરેલ વે યૂનો કઈ રીતે ઉપયોગ કરવો:

- Example:
var cityName = []; // variable Declaration

cityName[0]= “Rajkot”;
cityName[1]= “Surat”;
cityName[2]= “Junagadh”;
cityName[3]= “Jamnagar”;
cityName[4]= “Dwarka”;

document.write(cityName[0]);
// Output : Rajkot

document.write(cityName[3]);
// Output : Dwarka

 Array ના ઉપયોગથી યુઝર પાસેથી અલગ અલગ 5 નામ મેળવવા અને િ ટ


કરવા

Trade: C O P A We are allowing to use this document as it is, 150 | P a g e


but copy or changes in content is strictly prohibited

You might also like