You are on page 1of 17

ુ રાત ગૌણ સેવા ૫સંદગી મંડળ,

ગજ
બ્લોક નં.૨, પહેલો માળ, કમમયોગી ભવન, સેકટર-૧૦ એ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ૧૯૦/૨૦૨૦૨૧ અંગે ની વવગતવાર સ ૂચનાઓ
(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in )

૧. ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સચિવાલયના વવભાગોના વનયંત્રણ હેઠળના ખાતાના
વડાની કિેરીઓ માટે હેડ ક્લાકક , વગક-૩ સંવગકની જગાઓ અન્વયે સ્પધાકત્મક પરીક્ષા યોજીને મેરીટના
ધોરણે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ ઉપર ઓન-લાઈન
અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે . આ ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ૫ર તા.
૦૫/૦૨/૨૦૨૧(બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૦૧/૦૩/૨૦૨૧(સમય રાવિના ૧૧:૫૯ કલાક) દરવમયાન
ઓનલાઈન અરજી કરવાની રહેશે.
1) અરજી કરવા માટેની વવગતવાર સ ૂિનાઓ(આ જાહેરાતમાં મુદ્દા નંબર- ૬ માં દશાકવેલ છે તે સહહત) આ

સમગ્ર જાહેરાત ઓનલાઇન અરજી કરતાં પહેલાં ઉમેદવારે પોતે ધ્યાનથી વાંિવી જરૂરી છે .
2) ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઇ પ્રમાણપત્રો જોડવાના નથી. પરં ત,ુ ઓનલાઇન અરજી કરતી

વખતે પ્રમાણપત્રોમાંની વવગતોને આધારે ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વવગતો ભરવાની રહે છે .
આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષચણક લાયકાત, વય, શાળા છોડયાનુ ં પ્રમાણપત્ર, જાવત,
શારીહરક ખોડ-ખાંપણ(લાગુ પડતુ હોય તો), માજી સૈવનક(લાગુ પડતુ હોય તો), વવધવા(લાગુ પડતુ હોય
તો) તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોને
આધારે સમગ્ર સાિી વવગતો ભરવાની રહે છે . જેથી અરજીમાંની ખોટી વવગતોને કારણે અરજી રદ થવા
પાત્ર ઠરે નહીં.
ુ ક્ષી પ્રશ્નોવાળી
3) પરીક્ષા પધ્ધવત : આ જાહેરાતમાં મુદ્દા નંબર-૮ માં દશાકવ્યા મુજબની પ્રથમ તબક્કામાં હેતલ

ઓ.એમ.આર. પધ્ધવતની સ્પધાકત્મક લેચખત પરીક્ષા ભાગ-૧ અને ત્યારબાદ કુલ જગાના અંદાજીત ત્રણ
ગણા ઉમેદવારોએ ભાગ-૨ ની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કાયકક્ષમતા કસોટી) ની પ્રહિયામાંથી પસાર થવાનુ ં
રહેશ.ે
4) જરૂરત ઉપસ્સ્થત થયે પરીક્ષા સંદભેની અમુક સ ૂિનાઓ મોબાઇલ નંબર પર એસ.એમ.એસ.(SMS)થી

આપવામાં આવશે. આથી, અરજીપત્રકમાં સંબવં ધત કોલમમાં મોબાઇલ નંબર અવશ્ય દશાકવવો અને સમગ્ર
ભરતી પ્રહિયા પ ૂણક થાય ત્યા સુધી તે જ મોબાઈલ નંબર જાળવી રાખવો અવનવાયક રીતે જરૂરી છે .

1
ભરવાપાત્ર જગાઓની ખાતાવાર / કેટેગરીવાર વવગતો નીિે મુજબ છે .

સચચવાલય વવભાગોના વનયંિણ હેઠળના ખાતાના વડાની કચેરીઓ ખાતેની “હેડ ક્લાકમ સંવગમ
વગમ-૩ ની કેટેગરીવાઇઝ ખાલી જગાઓ દર્ામ વત ંુ ૫િક:
સંવગમ વવભાગ ખાતાનું નામ કુ લ ચબન આવથિક રીતે સામાજીક અને અનુસચુ ચત અનુસચુ ચત કુ લ જગ્યા પૈકી
જગ્યા અનામત નબળા ર્ૈક્ષચણક રીતે જાવત જનજાવત
માજી
ર્ા.ખો.ખા.
વગો ૫છાત વગમ
સૈવનક
સામાન્ય મહહલા સામાન્ય મહહલા સામાન્ય મહહલા સામાન્ય મહહલા સામાન્ય મહહલા ર્ા. અંધત્વ/ શ્રવણ હલનચલનની
ખો. ઓછી ની વવકલાંગતા/
ખાં દ્રષ્ટી ખામી મગજના
વાળા લકવા
કૃ વિ, ખેડુત બાગાયત
06 04 01 00 00 01 00 00 00 00 00 00 00 00 00 00
કલ્યાણ વનયામક
1 અને મત્સોધ્યોગ
સહકાર કવમશ્નરશ્રીની 12 05 02 01 00 03 00 00 00 01 00 01 00 00 00 00
વવભાગ કિેરી
આરોગ્ય કામદાર રાજ્ય
09 05 01 00 00 02 00 00 00 01 00 00 00 00 00 00
આને વીમા યોજના
પહરવાર વનયામકશ્રી,
15 05 02 01 00 03 01 01 00 02 00 01 00 00 00 00
કલ્યાણ આયુિની કિેરી
વવભાગ કવમશ્નરશ્રી,
2 ખોરાક અને
04 03 00 00 00 01 00 00 00 00 00 00 00 00 00 00
ઔિધ વનયમન
તંત્ર
તબીબી વશક્ષણ
અને સંશોધનની 53 17 07 04 01 10 04 03 00 05 02 05 01 00 00 01
કિેરી
વન અને અગ્ર મુખ્ય વન
૩ પયાક વરણ સંરક્ષકની કિેરી 12 05 02 01 00 03 00 00 00 01 00 01 00 00 00 00
વવભાગ
ગૃહ ડાયરે ક્ટર
વવભાગ જનરલ 08 04 01 00 00 02 00 00 00 01 00 00 00 00 00 00
હોમગાડડ ક ઝ
વનયામક
4 નાગહરક 02 02 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00
સંરક્ષણ
વનયામકશ્રી,
નશાબંધી અને 07 04 01 00 00 01 00 00 00 01 00 00 00 00 00 00
આબકારી
કવમશ્નરશ્રી,
આહદજાવત
આહદજાવત
5 વવકાસ
વવકાસની
વવભાગ 05 02 01 00 04 01 01 00 01 00 01 00 00 00 00
કિેરી 15
બંદરો કવમશ્નરશ્રી,
6 05 02 01 00 03 00 00 00 01 00 01 00 00 00 00
અને વાહન 12

2
વાહન વ્યવહારની
વ્યવહાર કિેરી
વવભાગ
ઉજાક અને
મુખ્ય વવધુત
પેટ્રો
7 વનરીક્ષકશ્રીની
કેવમકલ્સ
કિેરી 01 00 00 00 01 00 00 00 00 00 00 00 00 00 00
વવભાગ 02
કુ લ
157 65 21 09 01 34 06 05 00 14 02 10 01 00 00 01

નોંધ: (૧) જાહેરાતમાં દશાકવેલ જગાઓની સંખ્યામાં વધઘટ થવાની શક્યતા રહેશે.
ુ રાતના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જ અનામત છે .
(૨) અનામત જગાઓ ફકત મ ૂળ ગજ
(૩) ઉપર દશાકવેલ શારીહરક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારની કુલ ૦૧ (એક) જગ્યાઓ પૈકી (૧) અંધત્વ અથવા
ઓછી દ્રષ્ટટની ખામીવાળા વવકલાંગો માટે (૦૦)- LV જગ્યા, અને અથવા (ર) શ્રવણની ખામીવાળા
વવકલાંગો માટે (૦૦)- HH જગ્યા, અને અથવા (૩) હલન િલનની વવકલાંગતા અથવા મગજના લકવાની
વવકલાંગતાવાળા માટે ૦૧ (OA/OL)જગ્યા અનામત રાખવામાં આવેલ છે .
(૪) એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. આમ છતાં, સંજોગોવશાત, જો કોઈ ઉમેદવારે એક થી વધુ અરજી
કરે લ હશે, તો છે લ્લી કન્ફમક થયેલ અરજીને માન્ય રાખીને અન્ય અરજીપત્રકને રદ ગણવામાં આવશે. ચબન
અનામત વગકના ઉમેદવારોએ છે લ્લી કન્ફમક થયેલ અરજી સાથે વનયત ફી ભરે લ હશે તે અરજી માન્ય ગણાશે.
અને અગાઉની અરજી રદ ગણવામાં આવશે. જો ઉમેદવારે છે લ્લી કન્ફમક થયેલ અરજી સાથે વનયત ફી ભરે લ
નહી હોય, તો આવા ઉમેદવારની બાકીની અરજીઓ પૈકી વનયત ફી સાથેની કન્ફમક થયેલી છે લ્લી અરજી માન્ય
ગણવામાં આવશે. જો ઉમેદવારે એકથી વધુ અરજી સાથે ફી ભરે લ હશે તો તે રીફંડ કરવામાં આવશે નહી.
(૫) મહહલાઓની અનામત જગાઓ માટે લાયક મહહલા ઉમેદવાર ઉ૫લબ્ધ નહી થાય તો, તે જગા સંબવધત
કેટેગરી (જનરલ, આવથિક રીતે નબળા વગક, એસ.સી., એસ.ટી., એસ.ઇ.બી.સી.) ના પુરૂિ ઉમેદવારથી ભરવામાં
આવશે.
(૬) માજી સૈવનક માટે વનયમાનુસાર ૧૦% જગા અનામત છે . માજી સૈવનક કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારોને
તેઓની સંબવં ધત જે તે કેટેગરી(જનરલ, આવથિક રીતે નબળા વગક, એસ.સી., એસ.ટી., એસ.ઇ.બી.સી.) સામે
સરભર કરવામાં આવશે. માજી સૈવનકની અનામત જગા માટે લાયક માજી સૈવનક ઉમેદવાર નહીં મળે તો તે
જગા જે તે કેટેગરીના અન્ય સામાન્ય લાયક ઉમેદવારોથી ભરવામાં આવશે.
માજી સૈવનક ઉમેદવારો કે જેઓએ જલ, વાયુ અને સ્થળની આમી ફોસીસમાં ઓછામાં ઓછા છ માસની
સેવા કરી હોય અને માજી સૈવનક તરીકેન ુ ં સક્ષમ અવધકારીનુ ં ઓળખ કાડક અને હડસ્િાર્જ બુક ધરાવતા હોય તો
ઉપલી વય મયાકદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વિક સુધીની છૂટછાટ મળશે. માજી
સૈવનક તરીકેની ફરજ િાલુ હોય તેવા ઉમેદવારો વનવ ૃવિનુ ં એક વિક બાકી હોય તો પણ તેઓ પોતાની
ઉમેદવારી નોંધાવી શકશે.

3
(૭) શારીહરક રીતે વવકલાંગ ઉમેદવારોની જગાઓ જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે. શારીહરક રીતે
વવકલાંગ ઉમેદવારોની જગાઓ માટે લાયક શારીહરક રીતે વવકલાંગ ઉમેદવારો નહી મળે તો તે જગા જે તે
કેટેગરીના અન્ય સામાન્ય લાયક ઉમેદવારોથી ભરવામાં આવશે.
(૮) જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગાઓ પૈકી મહહલા ઉમેદવારો માટે અમુક જગાઓ અનામત હોય ત્યારે
મહહલા ઉમેદવારોની અનામત જગાઓ વસવાયની બાકી રહેતી જગાઓ ફક્ત પુરૂિ ઉમેદવારો માટે અનામત
છે તેમ ગણવાનુ ં નથી, આ જગાઓ પર પુરૂિ તેમજ મહહલા ઉમેદવારોની પસદં ગી માટે વવિારણા થઇ શકે
છે . પુરૂિ તેમજ મહહલા ઉમેદવારો અરજી કરી શકે છે .(દા.ત. કુલ ૧૦ જગાઓ પૈકી ૦૩ જગા મહહલા ઉમેદવાર
માટે અનામત છે પરં ત ુ બાકી રહેતી ૦૭ જગા સામે મહહલા ઉમેદવાર પણ પસંદગી પામી શકે છે .)
ર. ૫ગાર ધોરણ :
નાણા વવભાગના તા.૧૬/ર/ર૦૦૬ ના તથા તા.ર૯/૪/ર૦૧૦ અને તા.૬/૧૦/૨૦૧૧,
તા.૨૦/૧૦/૨૦૧૪ ના ઠરાવ િમાંક: ખરિ-ર૦૦ર-૫૭-ઝ.૧ તેમજ તા.૨૦/૧૦/૨૦૧૫ ના ઠરાવ િમાંક:
ખરિ-ર૦૦ર-૫૭-(પાટક -ર)-ઝ.૧ તથા છે લ્લે તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ િમાંક: ખરિ-ર૦૦ર-૫૭-(પાટક -
ર)-ઝ.૧ અન્વયે પ્રથમ પાંિ વિક માટે પ્રવત માસ માટે રૂ.૩૧,૩૪૦ /- વનયત હફકસ ૫ગારથી વનમણકં ૂ અપાશે.
તેમજ ઉકત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. અને સામાન્ય વહીવટ વવભાગના તા.૨૩-૧૦-ર૦૧૫ ના
ઠરાવ િમાંક: સીઆરઆર-૧૧-ર૦૧૫-૩૧૨૯૧૧-ગ.૫ અને નાણા વવભાગના તા.૨૮-૦૩-ર૦૧૬ ના ઠરાવ
િમાંક: ખરિ/૨૦૦૨/૫૭/(પાટક -૩)/ઝ-૧ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ માં દશાકવેલ બોલીઓ અને શરતોને
આવધન વનમાયેલ ઉમેદવાર પાંિ વિકના અંતે તેની સેવાઓ સંતોિકારક જણાએથી સંબધીત કિેરીમાં જે
તે સમય ના સરકારશ્રી ના વનયમોનોસાર મળવા પાત્ર પગાર ધોરણમાં વનયવમત વનમણુક મળવાને
પાત્ર થશે . તેમ છતાં આ બાબતે નામ.સુપ્રીમ કોટક માં દાખલ થયેલ SLP No.14124/2012 અને SLP
No.14125/2012 ના ચુકાદાને આધીન રહેશે.
૩. રાષ્રીયતા :
ઉમેદવાર ભારતનો નાગહરક હોવો જોઈએ. અથવા ગુજરાત મુલ્કી સેવા વગીકરણ અને ભરતી
(સામાન્ય) વનયમો, ૧૯૬૭ ના વનયમ-૭ ની જોગવાઇ મુજબની રાટટ્રીયતા ધરાવતો હોવા જોઇએ.
૪. (૧) ર્ૈક્ષચણક લાયકાત:
(ક) સીધી ભરતીથી ૫સંદગીમાં વનમણકં ૂ પાત્ર થવા
માટે ઉમેદવાર “Possess a bachelor’s degree obtained from any of the
Universities established or incorporated by or under the Central or State Act in India or any
other educational institution recognized as such or declared to be a deemed university under
section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification
recognized by the Government” શૈક્ષચણક લાયકાત ધરાવતા હોવા જોઇએ. તેમજ આવી શૈક્ષચણક
લાયકાત ન ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી નહીં.

4
નોંધ: હેડ કલાકક સંવગકના ભરતી વનયમોમાં વનયત થયેલ શૈક્ષચણક લાયકાતના અથકઘટન સંબધ
ં ે ભરતી પ્રહિયા
દરમ્પયાન કોઇ પ્રશ્ન ઉપસ્સ્થત થશે તો તે અંગે સંબવં ધત વવભાગ/ ખાતાના વડાની કિેરીનો પરામશક કરીને
યોગ્ય તે વનણકય લેવામાં આવશે.

(ખ) ુ રની જાણકારી


કોમ્પ્યટ
ઉમેદવાર રાજય સરકારના સામાન્ય વહીવટ વવભાગના તા.૧૩/૦૮/ર૦૦૮ તેમજ
તા.૧૮/૦૩/૨૦૧૬ના સરકારી ઠરાવ નંબર:-સીઆરઆર-૧૦-ર૦૦૭-૧ર૦૩ર૦-ગ.૫ થી નકકી કરે લ
અભ્યાસિમ મુજબ કોમ્પ્યુટર અંગેન ુ ં બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેન ુ ં કોઈ૫ણ તાલીમી સંસ્થાનુ ં
પ્રમાણ૫ત્ર/માકક શીટ ધરાવતા હોવા જોઈશે. અથવા સરકાર માન્ય યુવનવવસિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર
જ્ઞાન અંગેના કોઈ૫ણ હડ્લોમા/ડીગ્રી કે સટીહફકેટ કોિક કરે લ હોય તેવા પ્રમાણ૫ત્રો અથવા ડીગ્રી કે
ડી્લોમા અભ્યાસિમમાં કોમ્પ્યુટર એક વવિય તરીકે હોય તેવા પ્રમાણ૫ત્રો અથવા ધોરણ-૧૦ અથવા
ધોરણ-૧ર ની ૫રીક્ષા કોમ્પ્યુટરના વવિય સાથે ૫સાર કરે લ હોય તેવા પ્રમાણ૫ત્રો ધરાવતા હોવા જોઈશે.
આ તબક્કે આવુ ં પ્રમાણ૫ત્ર ન ધરાવતા ઉમેદવારો ૫ણ અરજી કરી શકશે. ૫રં ત ુ આવા ઉમેદવારોએ
વનમણ ૂક સિાવધકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝીક નોલેજની ૫રીક્ષા પાસ કયાકન ુ ં આવુ ં પ્રમાણ૫ત્ર વનમણ ૂક
મેળવતાં ૫હેલા અચુક રજુ કરવાનુ ં રહેશે. અન્યથા વનમણ ૂક સિાવધકારી આવા હકસ્સામાં ઉમેદવારોની
૫સંદગી "રદ" કરી શક્શે.
(ગ) ઉમેદવાર ગુજરાતી અથવા હહન્દી અથવા બંને ભાિાનુ ં પ ૂરતુ ં જ્ઞાન ધરાવતા હોવા જોઇશે.

નોંધ:
(૧) હેડ ક્લાકક , વગક-૩ સંવગકના ભરતી વનયમોમાં વનયત થયેલ શૈક્ષચણક લાયકાતના અગત્યના મુદ્દાઓનો
અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે . પરં ત ુ આખરી પસંદગી સમયે ભરતી વનયમોમાં દશાકવેલ
શૈક્ષચણક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાને લેવામાં આવશે. ઉમેદવારે જાહેરાતમાં દશાકવેલ
શૈક્ષચણક લાયકાતની તમામ વવગતો ધ્યાને લઈને જ અરજીપત્રકમાં વવગતો ભરવાની રહેશ.ે
(૨) હેડ ક્લાકક , વગક-૩સંવગકની ઉપલી વયમયાકદા માટે ગુજરાત મુલ્કી સેવા વગીકરણ અને ભરતી(સામાન્ય)
વનયમો-૧૯૬૭ તેમજ ભરતી વનયમોમાં દશાકવલ
ે જોગવાઇ અને સામાન્ય વહીવટ વવભાગના
તા.૨૯/૯/૨૦૧૨ અને તા.૦૬/૧૦/૨૦૧૫ ના ઠરાવ િમાંકઃ સીઆરઆર/ ૧૧૨૦૦૮/૨૮૨૩૨૩/ગ-
૫ ની જોગવાઇઓ તેમજ તે અન્વયે વખતો વખત થયેલ સુધારાને ધ્યાને લેવામાં આવેલ છે .
૪ (૨). વયમયામ દા :-
(ક) હેડ ક્લાકક , વગક-૩ સંવગકની જગા માટે તા.૦૧/૦૩/૨૦૨૧ના રોજ ઉમેદવારની ઉંમર ૩૫ વિકથી વધુ
નહહ તેટલી હોવી જોઈએ.
(ખ) સામાન્ય વગકની મહહલા ઉમેદવારો, અનામત વગકના પુરૂિ તથા મહહલા ઉમેદવારો તેમજ માજી

5
સૈવનક,શાહરરીક વવકલાંગ ઉમેદવારો અને સરકારી સેવામાં અગાઉથી ફરજ બજાવતા હોય તેવા
ઉમેદવારોને નીિે મુજબ વનયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર છે .
(૧) હેડ ક્લાકક , વગક-૩ સંવગકની જગા માટે સામાન્ય વગકની મહહલા ઉમેદવારોને મહહલા તરીકેના પાંિ
વિકની છૂટછાટ મળવાપાત્ર થશે.
(૨) હેડ ક્લાકક , વગક-૩ સંવગકની જગાઓ પૈકી જે તે અનામત વગકના ઉમેદવારો માટે જગાઓ અનામત
દશાકવેલ છે તેવા વગકના પુરૂિ ઉમેદવારોને પાંિ વિકની છૂટછાટ અને મહહલા ઉમેદવારોને અનામત
વગક તરીકેના પાંિ અને મહહલા તરીકેના પાંિ વિક મળી કુલ-૧૦ (દસ) વિકની છૂટછાટ મળવાપાત્ર
થશે. પરં ત ુ જે તે અનામત વગક માટે અનામત જગા દશાકવેલ નથી તેવા વગકના પુરૂિ ઉમેદવારોને
કોઇ છૂટછાટ મળશે નહીં પરં ત ુ મહહલા ઉમેદવારોને મહહલા તરીકેના પાંિ વિકની છૂટછાટ મળવાપાત્ર
થશે.
(૩) સામાન્ય વગકના વવકલાંગ પુરૂિ ઉમેદવારોને ૧૦ વિકની છૂટછાટ મળવાપાત્ર થશે.
(૪) સામાન્ય વગકના વવકલાંગ મહહલા ઉમેદવારોને ૧૫ વિકની છૂટછાટ મળવાપાત્ર થશે.
(૫) અનામત વગકના વવકલાંગ પુરૂિ ઉમેદવારોને જે તે અનામત વગક માટે જગાઓ અનામત હશે તેવી
કેટેગરીના વવકલાંગ પુરૂિ ઉમેદવારોને ૧૫ વિકની છૂટછાટ મળવાપાત્ર થશે. જ્યારે જે તે અનામત
વગક માટે જગાઓ અનામત ન હોય તેવા જે તે અનામત વગકના વવકલાંગ પુરૂિ ઉમેદવારોને ૧૦
વિકની જ છુટછાટ મળવાપાત્ર થશે.
(૬) અનામત વગકના વવકલાંગ મહહલા ઉમેદવારોને જે તે અનામત વગક માટે જગાઓ અનામત હશે
તેવી કેટેગરીના વવકલાંગ મહહલા ઉમેદવારોને ૨૦ વિકની છૂટછાટ મળવાપાત્ર થશે. જ્યારે જે તે
અનામત વગક માટે જગાઓ અનામત ન હોય તેવા જે તે અનામત વગકના વવકલાંગ મહહલા
ઉમેદવારોને ૧૫ વિકની જ છુટછાટ મળવાપાત્ર થશે.
(૭) આવથિક રીતે નબળા વગોની વય મયામ દામાં છૂટછાટ :
(૧) આવથિક રીતે નબળા વગક (EWS) ની કેટેગરીના પુરુિ ઉમેદવારને પાંિ (૦૫) વિકની છુટછાટ
અને મહહલા ઉમેદવારને EWS કેટેગરી તરીકેના પાંિ (૦૫) વિક અને મહહલા તરીકેના પાંિ
વિક મળી કુલ – ૧૦ (દસ) વિકની વય મયાકદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. આવથિક રીતે
નબળા વગક(EWS) ના ઉમેદવારોએ નાણાકીય વિક:૨૦૧૮-૨૦૧૯/૨૦૧૯-૨૦૨૦ ની
આવકના આધારે રાજય સરકારની નોકરી માટે કઢાવેલ આવથિક રીતે નબળા વગો (EWS) માટે
પાત્રતા પ્રમાણપત્ર તા.૧૪/૦૧/૨૦૧૯ થી તા:૦૧/૦૩/૨૦૨૧ સુધીમાં મેળવેલ હોય તેવ ુ ં
પ્રમાણપત્ર ધરાવતાં હશે તો જ ઉ૫લી વયમયાકદામાં છૂટછાટ તેમજ EWS કેટેગરીની અનામત
જગાનો લાભ મળશે. અન્યથા તેઓ સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી
શકશે. અને તે હકસ્સામાં વયમયાકદા, પરીક્ષા ફી માંથી મુસ્ક્ત તેમજ અનામત જગા પર
પસંદગીનો લાભ મળવાપાત્ર થશે નહી.

6
(૨) આવથિક રીતે નબળા વગક (EWS) ના ઉમેદવારોએ સામાજીક ન્યાય અને અવધકારીતા વવભાગના
તા. ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ િમાંક :- ઈ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ની જોગવાઈ
મુજબ થી વનયત થયેલ Annexure - KH (Eligibility Certificate For Economically Weaker
Sections) અંગ્રેજી નમુનામાં અથવા પહરવશટટ-ગ (આવથિક રીતે નબળા વગો માટે પાત્રતા
પ્રમાણપત્ર) ગુજરાતી નમ ૂનામાં તારીખ :૧૪/૦૧/ર૦૧૯થી અરજી કરવાની છે લ્લી તારીખ
૦૧/૦૩/૨૦૨૧ દરવમયાન મેળવેલ અસલ પ્રમાણ૫ત્રનો નંબર અને તારીખ ઓન લાઈન અરજી
કરતી વખતે દશાકવવાનાં રહેશે.
સક્ષમ અવધકારી દ્વારા અપાયેલ આવુ ં પ્રમાણપત્ર રજુ ન કરી શકનાર ઉમેદવારો સામાન્ય
ઉમેદવારો માટે નક્કી થયેલ વયમયાકદામાં આવતા નહીં હોય તો તેઓની ઉમેદવારી રદ થશે.
(૮) હેડ ક્લાકક , વગક-૩ સંવગકની જગાઓમાં S.E.B.C.કેટેગરી(સા. શૈ.૫.વગક) ના ઉમેદવારો માટે
જગાઓ અનામત છે
તેવા S.E.B.C.કેટેગરી(સા.શૈ.પ.વગક) ના ઉમેદવારોએ નાણાકીય વિક:૨૦૧૬-૨૦૧૭/૨૦૧૭-
૨૦૧૮/૨૦૧૮-૨૦૧૯/૨૦૧૯-૨૦૨૦ ની આવકના આધારે રાજય સરકારની નોકરી માટે કઢાવેલ
નોન-િીમીલેયર સહટિફીકેટ તા.૦૧/૦૪/ર૦૧૭ થી તા.૦૧/૦૩/૨૦૨૧ દરવમયાન મેળવેલ હોય તેવ ુ ં
પ્રમાણપત્ર ધરાવતાં હશે તો જ ઉ૫લી વયમયાકદામાં છૂટછાટ તેમજ કેટેગરીની અનામત જગાનો લાભ
મળશે. અન્યથા તેઓ સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે. અને તે હકસ્સામાં
વયમયાકદા, પરીક્ષા ફી માંથી મુસ્ક્ત તેમજ અનામત જગા પર પસંદગીનો લાભ મળવાપાત્ર થશે નહી.
(૯) અનામત વગમ ના તમામ ઉમેદવારોએ જાવત અંગે ન ંુ પ્રમાણપિ ગજ
ુ રાત સરકાર દ્વારા વખતો વખત
વનયત કરે લ નમ ૂનામાં મેળવેલ હોવુ ં જોઇશે.
(૧૦) ઉમેદવાર, ખોડખાં૫ણની ૪૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતાં હોવાનુ ં વસવવલ સર્જનનુ ં સટીફીકેટ
ધરાવતાં હશે, તો જ વવકલાંગ ઉમેદવાર તરીકે ઉ૫લી વયમયાકદા અને અનામતનો લાભ મળશે.
શારીહરક અશક્તતા અંગે સામાન્ય વહીવટ વવભાગના તા.૧-૧૨-૨૦૦૮ ના પરીપત્ર િમાંકઃપરિ-
૧૦૨૦૦૮–૪૬૯૫૪૦-ગ.ર અને ત્યારબાદ સરકારશ્રીના વખતો વખતના સુધારા પહરપત્રથી વનયત
થયેલ નમ ૂનામાં સરકારી હોસ્સ્પટલના સુવપ્રન્ટેન્ડેન્ટ/વસવવલ સર્જન/મેડીકલ બોડક દ્વારા આપવામાં આવેલ
પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે.
(૧૧) ગુજરાત મુલ્કી સેવા વગીકરણ અને ભરતી(સામાન્ય)વનયમો-૧૯૬૭ ની જોગવાઇ મુજબ જે ઉમેદવારો
રાજય સરકારની સેવામાં(ફીડર કેડર) માં હોય તેવા ઉમેદવારોની તરફેણમાં ઉપલી વયમયાકદામાં ૦૩
(ત્રણ) વિકની છૂટછાટ મળવાપાત્ર થશે. આ માટે ફીડર કેડર તરીકે રાજય સરકારની સેવાના સીનીયર
ક્લાકક વગક-૩ના કમકિારીઓ ગણાશે.
(૧૨) માજી સૈવનક વસવાય તમામ કેટેગરીના ઉમેદવારોને ઉ૫લી વયમયાકદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની
ઉંમર વનયત તારીખે કોઈ૫ણ સંજોગોમાં ૪૫ વિક કરતાં વધવી જોઈએ નહીં.

7
૫. ર્ૈક્ષચણક લાયકાત/વયમયામ દા માટે વનધામ હરત તારીખ :
તમામ ઉમેદવારોનાં હકસ્સામાં શૈક્ષચણક લાયકાત, વયમયાકદા, EWS માટે પાત્રતા પ્રમાણપત્ર, નોન-િીમીલેયર
સટી અને અન્ય જરૂરી લાયકાત માટે તા.૦૧/૦૩/૨૦૨૧ ની સ્સ્થવતને ઘ્યાનમાં લેવામાં આવશે.
૬. અરજી કરવાની રીત :-
આ જાહેરાતના સંદભકમાં મંડળ ઘ્વારા ઓન લાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. જે અન્વયે ઉમેદવારોએ
જાહેરાતમાં દશાકવ્યા તા.૦૫/૦૨/૨૦૨૧(બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૦૧/૦૩/૨૦૨૧(સમય રાવિના ૧૧-૫૯
કલાક) દરવમયાન "https://ojas.gujarat.gov.in" વેબસાઈટ ૫ર ઓન-લાઈન અરજી૫ત્રક ભરી શકશે. તેમ છતાં
કોઇ ઉમેદવાર એક કરતાં વધુ અરજી રજીસ્ટડક કરશે તો તેવા ઉમેદવારોના હકસ્સામાં સૌથી છે લ્લે કન્ફમક થયેલી
અરજી માન્ય ગણીને તે વસવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે.

ઉમેદવારે અરજીપિક ભરવા માટે:-


(૧) સૌ પ્રથમ "https://ojas.gujarat.gov.in" વેબસાઈટ ૫ર જવુ.ં અને ત્યાર બાદ
(ર) "Online Application" માં જઇ "Apply" ૫ર Click કરવુ.ં
ુ રાત ગૌણ સેવા પસંદગી
(૩) ઉમેદવારે Select Advertisement by Department માંથી GSSSB (ગજ
મંડળ) વસલેકટ કરવુ.ં અને જાહેરાત ક્રમાંક: ૧૯૦/૨૦૨૦૨૧ માટે ઉમેદવારી કરવા માંગતા હોય તે
જાહેરાતના સંવગકના નામ ૫ર Click કરવાથી સ્િીન પર More Details અને Apply now ના
ઓ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી વવગતવાર જાહેરાતની વવગતો જોવા મળશે.
જે ઉમેદવારોએ વાંિી જવી.

(૪) જયારે "Apply now" ૫ર Click કરી ત્યાર પછી skip પર Click કરવાથી Application Format
ખુલશે જેમાં સૌ પ્રથમ "Personal Details" ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફંદડી (*) વનશાની હોય
તેની વવગતો ફરજજયાત ભરવાની રહેશે.)
(૫) Personal Details ભરાયા બાદ “Communication Details", “ Other Details”, “Language Details”
અને “Education Details" ની વવગતો ઉમેદવારે ભરવી.
ે રી)"માં ઉ૫રની શરતો સ્વીકારવા માટે "Yes" ૫ર Click કરવુ.ં હવે
(૬) તેની નીિે "Assurance (બાંહધ
અરજી પ ૂણક રીતે ભરાઈ ગયેલ છે .
(૭) હવે "save" ૫ર Click કરવાથી ઉમેદવારનો "Application Number" generate થશે. જે ઉમેદવારે
સાિવીને રાખવાનો રહેશે.
(૮) હવે Upload માં જઇ Photo/ Signature ૫ર Click કરો અહીં તમારો application number type કરો
અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok ૫ર Click કરવુ.ં અહીં photo અને signature upload
કરવાના છે . (Photo નુ ં મા૫ ૫ સે.મી. ઉંિાઈ અને ૩.૬ સે.મી. ૫હોળાઈ અને Signature નુ ં મા૫ ર.૫
સે.મી. ઉંિાઈ અને ૭.૫ સે.મી. ૫હોળાઈ રાખવી.) (Photo અને Signature upload કરવા સૌ પ્રથમ
તમારો Photo અને Signature .jpg format માં (15 kb) સાઈઝથી વધે નહહ તે રીતે સ્કેન કરી computer

8
માં સેવ કરે લા હોવા જોઈશે.) Photo અને Signature અપલોડ કરવા માટે “browse" button” ૫ર
Click કરો. હવે choose file ના સ્િીનમાંથી જે ફાઈલમાં jpg format માં તમારો photo store થયેલ
છે , તે ફાઈલને select કરો અને "open" button ને Click કરો. હવે "browse" button ની બાજુમાં
"upload" button ૫ર Click કરો. હવે બાજુમાં તમારો photo દે ખાશે. હવે આજ રીતે signature ૫ણ
upload કરવાની રહેશે. જે photo અને signature અપલોડ કરવામાં આવ્યા હશે તે જ photo લેચખત
પરીક્ષાના હાજરીપત્રકમાં િોંટાડવાનો રહેશે તથા તેવી જ signature કરવાની રહેશે તેમજ આ ભરતી
પ્રહિયાના વનમણકં ૂ સુધીના દરે ક તબક્કે મંડળ/સંબવં ધત ખાતાના વડા માંગે ત્યારે તેવો જ ફોટો રજુ
કરવાનો રહેશે. આથી ફોટોગ્રાફની િાર થી પાંિ કોપીઓ કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા
જુદા ફોટોગ્રાફ રજુ થશે તો ફાળવણી/વનમણ ૂકમાં બાધ આવી શકશે. જેની જવાબદારી ઉમેદવારની
પોતાની રહેશે.

(૯) હવે પેજના ઉ૫રના ભાગમાં "Online Application" માં જઇ "Confirm" ૫ર Click કરો અને
"Application number" તથા Birth Date type કયાક બાદ Ok ૫ર Click કરવાથી ઉમેદવારની બેચઝક
માહહતી દે ખાશે. જે િકાસી લેવી અને અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો "Online
Application" માં edit માં જઇ અરજીમાં સુધારો કરી લેવો. અરજી કન્ફમક કયાક ૫હેલા કોઈ૫ણ પ્રકારનો
સુધારો થઈ શકશે. ૫રં ત ુ અરજી કન્ફમક થયા બાદ કોઈ૫ણ પ્રકારનો સુધારો શકય બનશે નહી. તેથી
સંપ ૂણક િકાસણી બાદ જો અરજી સુધારવાની જરૂર ના જણાય તો તેની નીિે આપેલ Confirm
Application પર Click કરવાથી કન્ફમક માટેન ુ ં બોક્ષ ઓપન થશે. જેમાં Ok પર Click કરવાથી
Confirmation નંબર જનરે ટ થશે. અને ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે.
Confirmation નંબર હવે ૫છીની બધી જ કાયકવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાિવવાનો રહેશે.
એકવાર ઓનલાઇન અરજી કન્ફમક થયા બાદ, તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ઉમેદવાર કે મંડળ
દ્વારા થઇ શકશે નહીં. હવે તેની નીિે Print Application અને Print Challan નુ ં ઓ્શન દે ખાશે.
ઉમેદવારે Print Application પર Click કરી એ્લીકેશનની વપ્રન્ટની નકલ કાઢી સાિવી રાખવી.
જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવા માટે Challan ની વપ્રન્ટ મેળવી લેવી.
અરજીમાં દશાકવેલી વવગતોને અનુરૂપ પ્રમાણપત્રો મંડળ માંગે ત્યારે ઉમેદવારે રજૂ કરવાના
રહેશે. આથી, ઉમેદવારે પ્રથમ તેમની પાસેના પ્રમાણપત્રોને આધારે પોતાનુ ં નામ, પવત/વપતાનુ ં
નામ, અટક, જન્મતારીખ, શૈક્ષચણક લાયકાત, જાવત(કેટેગરી), જેન્ડર(મેલ/ફીમેલ), માજી સૈવનક,
સ્પોટક સ, શા.ખો.ખાં., વવધવા વગેરે બાબતોની બારીક િકાસણી કરી લઇને તેને અનુરૂપ વવગતો
ઓનલાઇન અરજીમાં દશાકવવાની રહેશે. મંડળ દ્વારા િકાસણી સારુ પ્રમાણપત્રો માંગવામાં આવે
ત્યારે ઓનલાઇન અરજીપત્રકમાં દશાકવેલ વવગતો અને ઉમેદવાર દ્વારા મંડળ સમક્ષ રજૂ કરવામાં
આવતાં પ્રમાણપત્રોમાં કોઇપણ જાતની વવસંગતતા માલ ૂમ પડશે તો, તેવી ઉમેદવારી મંડળ દ્વારા
જે તે તબક્કે થી ‘રદ’ કરવામાં આવશે. ખોટી કે અધ ૂરી વવગતોને કારણે ક્ષવતયુક્ત અરજી રદ કરવામાં
આવે તો, તેમાં મંડળની કોઇ જવાબદારી રહેશે નહીં. આથી, ઉમેદવારોને તેમની પાસેના પ્રમાણપત્રોને
9
આધારે અને તેને અનુરૂપ વવગતો ઓનલાઇન અરજી કરતી વખતે દશાકવવાની ખાસ કાળજી રાખવા
જણાવવામાં આવે છે .
(૧૦) હવે "Online Application" માં જઇ Print Application Form / Pay Fees ૫ર Click કરવુ.ં
અહીં Select Job માંથી જાહેરાત િમાંક વસલેકટ કરીને તમારો Confirmation Number ટાઈ૫ કરવો
અને જન્મતારીખ ટાઇપ કરી Print Application Form ૫ર Click કરવાથી તમારી અરજી ઓપન
થશે. જેની વપ્રન્ટની નકલ કાઢી સાિવી રાખવી.
(૧૧) એકવાર ઓન લાઇન અરજી કન્ફમમ થયા બાદ તેમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર ઉમેદવાર કે
મંડળ દ્વારા થઇ ર્કર્ે નહહ.
નોંધ:- જાહેરાત િમાંકઃ૧૯૦/૨૦૨૦૨૧ હેડ ક્લાકક વગક-૩ના સંવગકના ભરતી વનયમોમાં દશાકવલ

શૈક્ષચણક લાયકાત, વયમયાકદા તેમજ ઓનલાઈન અરજી ભરવા સંબવં ધત કોઈ માગકદશકનની
આવશ્યકતા જણાય તો તે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર:૧૮૦૦૨૩૩૫૫૦૦ તેમજ મંડળની કિેરીના
ફોન નંબર:-૦૭૯- ૨૩૨૫૩૬૨૭ ૫ર સં૫કક કરી શકાશે.

૭. ૫રીક્ષા ફી :-
 ફોમક ભરતી વખતે ‘‘General’’ કેટેગરી Select કરી હોય (દશાકવી હોય) તેવા (PH તથા Ex.Serviceman
કેટેગરી વસવાયના) તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.
 અરજી ફોમકમાં નીિે મુજબની કેટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની
રહેશે નહીં.
(ક) અનુસ ૂચિત જાવત (SC)
(ખ) અનુસ ૂચિત જન જાવત (ST)
(ગ) સામાજજક અને શૈક્ષચણક રીતે પછાતવગક (SEBC)
(ઘ) આવથિક રીતે નબળા વગો (Economically Weaker Sections)
(ચ) માજી સૈવનક (Ex.Serviceman) તમામ કેટેગરીના
(છ) શાહરરીક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો (PH) તમામ કેટેગરીનાં
 જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારો જયારે OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમીટ કરે
ત્યારે તેઓને પરીક્ષા ફી ભરવા માટે ઓન લાઇન ઉપલબ્ધ િલણની ૩ નકલોની એક પાના ઉપર વપ્રન્ટ
મેળવવાની સુિના મળશે. ઉમેદવારોએ આ પાનાની પણ વપ્રન્ટ મેળવી લેવાની રહેશે, ઉમેદવારોએ િલણ
સાથે કોઇપણ કોમ્પ્યુટરાઇઝડ પોસ્ટ ઓફીસમાં જઇને, પરીક્ષા ફી પેટે રૂ. ૧૦૦/- રોકડા + રૂ.૧૨/- પોસ્ટલ
ચાજીસ ભરી દે વાના રહેશે. િલણની એક નકલ પોસ્ટ ઓફીસ રાખી લેશે અને બે નકલ ઉમેદવારને પોસ્ટ
ઓહફસનો વસક્કો અને સ્ટીકર લગાવીને પરત આપશે.
 પોસ્ટ ઓફીસમાં પરીક્ષા ફી ભરવાની છે લ્લી તા.૦૬/૦૩/૨૦૨૧ (કિેરી સમય સુધી) ની રહેશે.
 અન્ય કોઇ રીતે પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.

10
 પરીક્ષા ફી ભયાક બાદ રીફંડ મળવાપાત્ર નથી તેમજ તે ફી અન્ય કોઇ પરીક્ષા માટે અનામત તરીકે રાખવામાં
આવશે નહીં. પરીક્ષા ફી ભરવાપાત્ર ઉમેદવારોની ફી ભયાક વગરની અરજી માન્ય રહેશે નહીં.
 ‘‘General’’ કેટેગરી Select કરનાર (શારીહરક ખોડખાંપણ તથા માજી સૈવનક કેટેગરી વસવાયના) ઉમેદવારો
ફી ભરવાની વનયત સમયમયાકદામાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવારોનુ ં અરજી ફોમક કોઇપણ જાતની
જાણ કયાક વગર મંડળ દ્વારા ‘‘રદ’’ કરવામાં આવશે.

૮. ૫રીક્ષા પદ્ધવત :-
મંડળ દ્વારા વનયત સમયમયાકદામાં ઓન-લાઇન મળે લ અરજીઓની પ્રાથવમક િકાસણી ( એક
કરતાં વધુ અરજી કરે લ છે કે કેમ ? અને પરીક્ષા ફી ભરે લ છે કે કેમ ?) કરીને લાયક ઉમેદવારોની રાજય
સરકારશ્રીના સામાન્ય વહીવટ વવભાગના તા.૨૫/૦૭/૨૦૧૬ના જાહેરનામા િમાંકઃ GS/2016/41
/BPN/102016/202014/ K થી મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પદ્ધવત અનુસાર (૧) પ્રથમ તબક્કામાં લેચખત
સ્પધામ ત્મક કસોટી (OMR) ભાગ-૧ અને (૨) ત્યારબાદ બીજા તબક્કામાં કુલ જગાના મેરીટના ધોરણે
કેટેગરી વાઈઝ અંદાજજત ત્રણ ગણા ઉમેદવારોની કોમ્પ્યટુ ર પ્રોહફસીયન્સી(કાયમક્ષમતા) ટેસ્ટ ભાગ-૨ - એમ
બે કસોટીઓ લેવામાં આવશે. જેની વવગતો નીિે મુજબની રહેશે.

ુ : ૨૦૦ , સમયઃ બે કલાક.


(ક) ભાગ-૧: લેચખત કસોટી: ઓ્ટીકલ માકમ રીડીંગ (OMR) પ્રશ્ન૫િ, ગણ
ક્રમ વવષય ુ
ગણ સમયગાળો
1 સામાન્ય જ્ઞાન: ગુજરાતનો ઈવતહાસ, ગુજરાતની ભ ૂગોળ, ૮૦ ગુણ ૧૨૦ વમવનટ.
કલા અને સંસ્કૃવત, ભારતનુ ં બંધારણ, સામાન્ય વવજ્ઞાન,
વતકમાન પ્રવાહો ભારત અને ગુજરાત, કોમ્પ્યુટરને લગતુ ં
બેચઝક જ્ઞાન, પયાકવરણ, જાહેર વહીવટ, સરકારી
યોજનાઓ, પંિાયતીરાજ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ.
2 ગુજરાતી વ્યાકરણ અને સાહહત્ય. ૫૦ ગુણ

3 અંગ્રેજી વ્યાકરણ ૪૦ ગુણ

4 ક્વોન્ટીટેટીવ એષ્્ટટયુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ ૩૦ ગુણ

કુ લ ુ
૨૦૦ ગણ
નોંધ : (૧) (i) પરીક્ષા Multiple Choice Question (MCQ ) અને Optical Mark Reader (OMR)
પધ્ધવતની રહેશે. (ii) દરે ક પ્રશ્નનો ૦૧ (એક) ગુણ રહેશે. (iii) ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ
આપવાના રહેશે. (iv) ખોટા જવાબ દીઠ, છે કછાક વાળા જવાબદીઠ કે એક કરતાં વધુ વવકલ્પ
પસંદ કરે લા જવાબદીઠ મેળવેલ ગુણમાંથી ૦.ર૫ ગુણ કમી કરવામાં આવશે, નેગેટીવ માકીંગ

11
લાગુ પડશે. (v) દરે ક પ્રશ્નના જવાબોમાં એક વવકલ્પ "E" “Not attempted” રહેશે, ઉમેદવાર
કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વવકલ્પ પસંદ કરી શકશે અને “Not
attempted” વવકલ્પ પસંદ કરવાના હકસ્સામાં નેગેટીવ માકીંગ લાગુ પડશે નહીં. (vi) પ્રશ્નના
આપેલા બધા વવકલ્પોમાંથી કોઇ પણ વવકલ્પ પસંદ નહીં કરવામાં આવે તો, મેળવેલ
ગુણમાંથી ૦.ર૫ ગુણ કમી (નેગેટીવ માકીંગ) કરવામાં આવશે.
(ર) લેચખત પરીક્ષામાં ઉિીણક થનાર ઉમેદવારોને ભાગ-૨ કોમ્પ્યુટર પ્રોહફશીયન્સી (કોમ્પ્યુટર
કાયકક્ષમતા) કસોટી માટે બોલાવવામાં આવશે. કુલ ખાલી જગાના અંદાજે મેરીટના ધોરણે
કેટેગરીવાર ત્રણ ગણા જેટલા ઉમેદવારોને કોમ્પ્યુટર પ્રોહફશીયન્સી(કાયકક્ષમતા) કસોટી માટે
બોલાવવામાં આવશે
ુ ર પ્રોફીસીયન્સી (કોમ્પ્યટ
(ખ) ભાગ-૨: કોમ્પ્યટ ુ ર કાયમક્ષમતા) કસોટી: પેપર-૨: ગણ
ુ -૧૦૦ માક્સમ, સમય- ૧ કલાક ૩૦

વમવનટ

Sr. Particulars of Test Marks Duration


No.
1 Gujarati Typing Test 30 Marks
2 English Typing Test 20 Marks
1 Hour and 30
3 Computer Practical test with reference to the 50 Marks
Minutes
basic knowledge of computer applications as
prescribed in (PART –III)
100 Marks

COMPUTER PRACTICAL TEST (PART –III )


Sr.No. Particulars Marks
1 Preparing a note in word file 10 Marks
2 Preparing a Power Point slide for presentaion based on data provided 15 Marks
3 Preparing an Excel spreadsheet and answering an arithmetic problem 15 Marks
4 E-mails(with attachments) 10 Marks

નોંધ: ઉપર ખ (૩) (ત્રણ) માં દશાકવેલ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદભકમાં કોમ્પ્યુટર
પ્રેકટીકલ કસોટી અંગેનો અભ્યાસિમ સામાન્ય વહીવટ વવભાગના તા.૨૫/૦૭/૨૦૧૬ ના Notification
No.GS/2016/41/BPN/102016/202014/K. (Competitive Examaination) Rules, 2016 ના એપેન્ડીક્ષ- F
મુજબનો રહેશે.

ુ મ લાયકી ધોરણ:
(ગ) લઘત

12
મેરીટ યાદી તૈયાર કરવા માટેન ુ ં લાયકી ધોરણ મંડળ ઠરાવશે. પરં ત ુ પરીક્ષા વનયમોની
જોગવાઇ મુજબ, કોઇપણ સંજોગોમાં અનામત કેટેગરી સહહતની તમામ કેટેગરીના ઉમેદવારો માટે
લઘુતમ લાયકી ધોરણ, દરે ક કસોટી માટે કુલ ગુણના ૪૦ % ગુણ રહેશે. લેચખત કસોટીમાં મેરીટના
ધોરણે ઉિીણક થનાર ઉમેદવારો પૈકી કુલ ખાલી જગાઓની સંખ્યાના કેટેગરીવાર અંદાજે ૩ (ત્રણ)
ગણા ઉમેદવારોને કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કાયકક્ષમતા) કસોટી માટે બોલાવવામાં આવશે.

(ઘ) (૧) હેડ ક્લાકક , વગક-૩ સંવગકની જગા માટેની મેરીટ યાદી ભાગ-૧ : લેચખત કસોટી : ઓ્ટીકલ માકક રીડીંગ
(OMR) પ્રશ્ન૫ત્ર તથા ભાગ-ર: કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી(કોમ્પ્યુટર કાયકક્ષમતા) કસોટી બંનેમાં મેળવેલ
સંયક્ુ ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
(૨) આ જાહેરાત હેઠળની જગા માટે મૌખીક કસોટી લેવામાં આવશે નહીં.
(૩) પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધવત:-
ઉમેદવારોએ ઉકત પ્રથમ તબક્કા ભાગ-૧ ની સ્પધાકત્મક લેચખત પરીક્ષા અને બીજા તબક્કા ભાગ-૨
ની કોમ્પ્યુટર પ્રોહફસીયન્સી ટેસ્ટ -એમ બંને કસોટીમાં મેળવેલ સંયક્ુ ત ગુણના મેરીટસના આધારે
કેટેગરીવાઇઝ ભરવાની થતી જગાની વવગતો ધ્યાને લઇ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
૦૯. સામાન્ય ર્રતો:-
(૧) જાહેરાતમાં જે કેટેગરીના ઉમેદવારો માટે જગાઓ અનામત છે તેવી કેટેગરીના ઉમેદવારને જ
ઉ૫લી વયમયાકદામાં છુટછાટ મળશે. બધી જ મળવાપાત્ર છુટછાટ ગણતરીમાં લીધા બાદ માજી
સૈવનકો વસવાય વધુમાં વધુ ૪૫ વિકથી વધે નહીં તે રીતે જ ઉ૫લી વયમયાકદામાં છૂટછાટ મળશે.
(૨) ચબનઅનામત તથા અનામત વગોના મહહલા ઉમેદવારોને પણ બધી જ મળવાપાત્ર છુટછાટ
ગણતરીમાં લીધા બાદ વધુમાં વધુ ૪૫ વિકની ઉંમર સુધી જ ઉ૫લી વયમયાકદામાં છુટછાટ મળશે.
(૩) (૧) અનામત વગકના ઉમેદવારોએ જાવત અંગે ન ંુ સક્ષમ સત્તાવધકારીન ંુ પ્રમાણપિ ગજ
ુ રાત સરકાર
દ્વારા વખતો વખત વનયત કરે લ નમ ૂનામાં મેળવેલ હોવુ ં જોઇશે. (૨) આવથિક રીતે નબળા વગક (EWS)ના
ઉમેદવારોએ સામાજીક ન્યાય અને અવધકારીતા વવભાગના તા. ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ િમાંક :-
ઈ.ડબલ્યુ.એસ./ ૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ની જોગવાઈ મુજબ થી વનયત થયેલ Annexure - KH
(Eligibility Certificate For Economically Weaker Sections) અંગ્રેજી નમુનામાં અથવા પહરવશટટ-ગ
(આવથિક રીતે નબળા વગો માટે પાત્રતા પ્રમાણપત્ર) ગુજરાતી નમ ૂનામાં
તા.૩૧/૦૩/૨૦૧૮/તા.૩૧/૦૩/૨૦૧૯/તા.૩૧/૦૩/૨૦૨૦ ના રોજ પુરા થતાં નાણાંકીય
વિક:૨૦૧૭-૨૦૧૮/૨૦૧૮-૨૦૧૯/૨૦૧૯-૨૦૨૦ ના વિકની આવકના આધારે તારીખ :
૧૪/૦૧/ર૦૧૯ થી અરજી કરવાની છે લ્લી તારીખ : ૦૧/૦૩/૨૦૨૧ દરવમયાન મેળવેલ અસલ
પ્રમાણ૫ત્રનો નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દશાકવવાનાં રહેશ.ે

13
(૪) સા. અને શૈ. ૫.વગકના ઉમેદવારોએ ઉન્નત વગકમાં સમાવેશ ન થતો હોવા અંગેન ુ ં સામાજીક ન્યાય
અને અવધકારીતા વવભાગના તા.૨૭/૦૪/૨૦૧૦ ના ઠરાવ િમાંક- સસપ/૧૧૦૯/૧૬૬૩/અ ની
જોગવાઈ મુજબ થી વનયત થયેલ નમુના પહરવશટટ-૪ તથા તા.૨૬/૦૪/૨૦૧૬ અને
તા.૧૨/૦૬/૨૦૨૦ના સમાનિમાંકના ઠરાવ િમાંક:સશપ/ ૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/અ તેમજ
તા.૧૮/૦૮/૨૦૧૭ ના ઠરાવ િમાંક: સશપ/ ૧૨૨૦૧૭/ ૧૨૪૩૮૨/ અ ની જોગવાઈ મુજબ,
તા.૦૧/૦૪/ર૦૧૭ થી અરજી કરવાની છે લ્લી તા. ૦૧/૦૩/૨૦૨૧
(તા.૩૧/૦૩/૨૦૧૭/તા.૩૧/૦૩/૨૦૧૮/તા.૩૧/૦૩/૨૦૧૯/તા.૩૧/૦૩/૨૦૨૦ ના રોજ પુરા
થતાં નાણાંકીય વિક:૨૦૧૬-૨૦૧૭/૨૦૧૭-૨૦૧૮/૨૦૧૮-૨૦૧૯/૨૦૧૯-૨૦૨૦ માટેન)ુ ં દરવમયાન
મેળવેલ અસલ પ્રમાણ૫ત્રનો નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દશાકવવાનાં રહેશે.

સક્ષમ અવધકારી ધ્વારા અપાયેલ આવુ ં પ્રમાણપત્ર રજુ ન કરી શકનાર ઉમેદવારો સામાન્ય
ઉમેદવારો માટે નક્કી થયેલ વયમયાકદામાં આવતા નહીં હોય તો તેઓની ઉમેદવારી રદ થશે. સામાજીક
અને શૈક્ષચણક રીતે ૫છાત વગકના ઉમેદવારોએ રાજય સરકારની નોકરી માટે માન્ય કરાયેલ વનયત
નમુનામાં નોન હિવમલીયર સટી અસલ પ્રમાણપત્રોની િકાસણી સમયે રજૂ કરવાનુ રહેશે. આવથિક રીતે
નબળા વગક (EWS) ના ઉમેદવારોએ રાજ્ય સરકારની નોકરી માટે માન્ય કરાયેલ વનયત નમોનામાં
આવથિક રીતે નબળા વગકન ુ ં પાત્રતા પ્રમાણપત્ર અસલ પ્રમાણપત્રોની િકાસણી સમયે રજૂ કરવાનુ ં રહેશે.
(૩) સામાજીક અને શૈક્ષચણક રીતે ૫છાત વગકના ૫હરણીત મહહલા ઉમેદવારે આવુ નોન િીમીલેયર
પ્રમાણ૫ત્ર તેમના માતા- વપતાની આવકના સંદભકમાં રજુ કરવાનુ ં રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના
૫વતની આવકના સંદભકમાં આવુ પ્રમાણ૫ત્ર રજુ કરે લ હશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે. (૪)
જો સામાજીક અને શૈક્ષચણક રીતે ૫છાત વગકના ઉમેદવારે આવુ ં પ્રમાણ૫ત્ર મંડળ ઘ્વારા અસલ
પ્રમાણપત્રોની િકાસણી સમયે રજુ કરે લ નહહ હોય તો, તેમજ તેઓ ચબન અનામત ઉમેદવાર તરીકેની
વયમયાકદામાં આવતા નહીં હોય તો તેઓની ઉમેદવારી માન્ય ગણાશે નહહ. (૫) પરીક્ષા ફી ભયાક બાદ
રીફંડ મળવાપાત્ર નથી તેમજ તે ફી અન્ય કોઇ પરીક્ષા માટે અનામત તરીકે રાખવામાં આવશે નહીં. તથા
અરજી કયાક બાદ ૫રત ખેંિી શકાશે નહહ. (૬) ચબનઅનામત વગકના ઉમેદવારોએ વનયત પરીક્ષા ફી ભરે લ
નહીં હોય તો તેઓની અરજી વવિારણામાં લેવામાં આવશે નહીં. (૭) આગળની ભરતી પ્રહિયા સંદભે મંડળ
દ્વારા આ૫વામાં આવતી જરૂરી સુિનાઓ જોવા માટે મંડળની વેબસાઈટ અવાર નવાર જોતા રહેવ.ુ ં (૮)
એથલેહટકસ(ટ્રેક અને હફલ્ડ રમતો સહહત), બેડવમન્ટન, બાસ્કેટબોલ, હિકેટ, ફટબોલ, હોકી, સ્સ્વમીંગ, ટેબલ
ટેવનસ, વોલીબોલ, ટેવનસ, વેઈટચલફટીંગ, રે સચલિંગ, બોકવસિંગ, સાઈકચલિંગ, જીમ્પનેષ્સ્ટકસ, જુડો, રાઈફલ
શ ૂહટિંગ, કબડ્ડી, ખોખો, તીરં દાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકાસ્પધાક, શતરં જ, હેન્ડબોલ ની રમતો-ખેલકુદમાં
(1) રાષ્રીય / આંતરરાષ્રીય અથવા (2) આંતર યવુ નવવસિટી અથવા (3) અચખલ ભારત ર્ાળા સંઘ ઘ્વારા
યોજાતી સ્પધામઓમાં માત્ર પ્રવતવનવધત્વ કરે લ હોય તેવા ઉમેદવારને ૫સંદગીમાં અગ્રતા માટે તેમને માત્ર
પ્રથમ તબક્કા ભાગ-૧ ની સ્પધાકત્મક લેચખત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના ૫ (પાંિ) ટકા ગુણ ઉમેરી
આ૫વામાં આવશે. તેથી ઉકત ત્રણ સ્તરની સ્પધાકઓમાં ઉમેદવારોએ ભાગ લીધેલ હોય તેવા જ
14
ઉમેદવારોએ અરજીપત્રકમાં જરૂરી વવગતો દશાકવવાની રહેશે. ઉકત િણ સ્તર વસવાયની સ્પધામ ઓમાં ભાગ
લીધેલ હોય તો તેને અગ્રીમતા માટે માન્ય ગણવાની રહેતી ન હોવાથી તેવા ઉમેદવારોએ અરજીપિકમાં
વવગતો દર્ામ વવાની રહેર્ે નહીં. ઉકત ત્રણ સ્તરની સ્પધાકઓમાં ભાગ લીધેલ ઉમેદવારોએ સરકારે
તા.ર૫/ર/૧૯૮૦ ના ઠરાવ િમાંક : સીઆરઆર /૧૦૭૭/ ર૬૬૦ /ગ.ર તથા તા.૧/૮/૧૯૯૦ ના
ઠરાવ િમાંક:સીઆરઆર /૧૧૮૮ /૩૬૪૪ /ગ.ર માં વનયત કયાક મુજબના સિાવધકારી પાસેથી વનયત
નમ ૂનામાં મેળવેલ જરૂરી પ્રમાણ૫ત્ર અસલ પ્રમાણપત્રોની િકાસણી સમયે રજુ કરવાનુ ં રહેશે.(વનયત
નમ ૂના મંડળની વેબસાઈટ પર મ ૂકવામાં આવેલ છે .) આવુ ં પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવાર જ રમતના
ગુણ મેળવવા માટે હક્કદાર થશે. (૯) સામાન્ય વહીવટ વવભાગના તા.૨૨/૦૫/૧૯૯૭ ના ઠરાવ િમાંકઃ
સીઆરઆર/૧૦૯૬/ ૨૨૧૩/ગ.ર માં વનદે વશત પ્રવતકમાન વનયમો અનુસાર વવધવા મહહલા ઉમેદવારો
માટે પસંદગીમાં અગ્રતા આપવા માટે તેઓને પ્રથમ તબક્કાની સ્પધાકત્મક લેચખત કસોટી તેમજ બીજા
તબક્કાની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ- એમ બંને પરીક્ષામાં મેળવેલ ગુણના ૫ (પાંિ) ટકા ગુણ ઉમેરી
આ૫વામાં આવશે. પરં ત ુ તેઓએ વનમણકં ૂ સમયે પુનઃ લગ્ન કરે લા ન હોવા જોઇએ. અને તે અંગે મંડળ
માંગે ત્યારે તમામ પુરાવા અસલમાં રજુ કરવાના રહેશે. (૧૦) મંડળ તરફથી આ૫વામાં આવતી જરૂરી
સુિનાઓ જોવા માટે મંડળની વેબસાઈટ અવાર નવાર જોતા રહેવ.ુ ં

ુ નાઓ:-
૧૦. સામાન્ય સચ

(૧) ઉમેદવારે અરજી૫ત્રકમાં ભરે લ વવગતો સમગ્ર ભરતી પ્રહિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના
પુરાવાઓ પ્રમાણપત્રોની િકાસણી સમયે અસલમાં રજુ કરવાના રહેશે. અન્યથા ઉમેદવારી જે - તે
તબકકે ‘‘રદ’’ કરવામાં આવશે.
(૨) ઉમેદવાર અરજી૫િકમાં જે ફોટો upload કરે છે , તેની પાસપોટમ સાઈઝના ફોટાની એક કરતાં વધ ુ
કોપીઓ પોતાની પાસે રાખવી અને આ જાહેરાતની સમગ્ર ભરતી પ્રહક્રયામાં તે જ ફોટાની કોપીનો
ઉપયોગ કરવાનો રહેર્ે. (જેમ કે ૫રીક્ષા સમયે હાજરી૫િકમાં લગાવવો તેમજ અસલ પ્રમાણપિોની
ચકાસણી સમયે પણ તે જ ફોટાની કોપી રજુ કરવાની રહેર્ે.)
(૩) ઉમેદવાર અરજી૫િક ભરતી વખતે જે મોબાઈલ નંબર દર્ામ વે છે તે જ નંબર ચાલ ુ રાખવો અને ભરતી
ુ ી જાળવી રાખવો.
પ્રક્રીયા પ ૂણમ થાય ત્યા સધ
(૪) મંડળ જે કોઈ ઉમેદવારને (૧) તેને ઉમેદવારી માટે કોઈ૫ણ પ્રકારે ટેકો મેળવવા માટે એટલે કે, મંડળના
અઘ્યક્ષ, સભ્ય અથવા કોઈ અવધકારી ૫ર પ્રત્યક્ષ કે ૫રોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા માટે (ર)
બીજાનુ ં નામ ધારણ કરવા માટે (૩) બીજા પાસે પોતાનુ ં નામ ધારણ કરાવવા માટે (૪) બનાવટી ખોટા
દસ્તાવેજો અથવા જેની સાથે િેડા કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીવત
આિરવા માટે (૫) યથાથક અથવા ખોટા અથવા મહત્વની માહહતી છુપાવતા હોય તેવા વનવેદનો કરવા
માટે (૬) ૫રીક્ષા માટે તેની ઉમેદવારીના સંબધ
ં માં અન્ય કોઈ અવનયવમત અથવા અયોગ્ય સાધનોનો
આશ્રય લેવા માટે (૭) પરીક્ષા દરમ્પયાન ગેરવ્યાજબી સાધનોનો ઉ૫યોગ કરવા માટે એટલે કે અન્ય

15
ઉમેદવારની ઉિરવહીમાંથી નકલ કરવા, પુસ્તક, ગાઈડ, કા૫લી કે તેવા કોઈ૫ણ છાપેલા કે, હસ્તચલચખત
સાહહત્યની મદદથી, મોબાઇલ, અથવા અન્ય ઇલેકટ્રોવનક ઉપકરણો સાથે રાખવા કે, તેનો ઉપયોગ કરવો
અથવા વાતિીત ઘ્વારા નકલ કરવા કે ઉમેદવારને નકલ કરાવવાની ગેરરીવતઓ પૈકી કોઈ૫ણ ગેરરીવત
આિરવા માટે (૮) લખાણોમાં અશ્શ્લલ ભાિા અથવા ચબભત્સ બાબત સહહતની અપ્રસ્તુત બાબત લખવા
માટે (૯) ૫રીક્ષાખંડમાં અન્ય કોઈ રીતે ગેરવતકણકં ૂ કરવા માટે (૧૦) ૫રીક્ષાના સંિાલન કરવા માટે
મંડળે રોકેલા સ્ટાફની સીધી કે આડકતરી રીતે હેરાન કરવા અથવા શારીહરક રીતે ઈજા કરવા માટે (૧૧)
પ ૂવકવતી િમ- ૧ થી ૧૦ ખંડોમાં વનહદિ ટટ કરે લ તમામ અથવા કોઈ૫ણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટે
અથવા યથા પ્રસંગ મદદગીરી કરવા માટે અથવા (૧ર) ૫રીક્ષા આ૫વા માટે તેને ૫રવાનગી આ૫તા
તેના પ્રવેશ૫ત્રમાં આ૫વામાં આવેલી કોઈ૫ણ સુિનાનો ભંગ કરવા માટે દોવિત ઠયાક હોય તો અથવા
દોવિત હોવાનુ ં જાહેર કયુક હોય તો તે ફોજદારી કાયકવાહીને પાત્ર થવા ઉ૫રાંત-(ક) મંડળ, જે ૫રીક્ષાનો
ઉમેદવાર હોય તે ૫રીક્ષામાંથી ગેરલાયક ઠરાવી શકશે, અથવા (ખ)(૧) મંડળ, સીધી ૫સંદગી માટે
લેવાતી કોઈ૫ણ ૫રીક્ષામાં બેસવામાંથી અથવા (ર) રાજય સરકાર પોતાના હેઠળની કોઈ૫ણ નોકરીમાંથી
કાયમી રીતે અથવા વનહદિ ટટ મુદત માટે બાકાત કરી શકશે. (૧૩) ગુજરાત જાહેર સેવા આયોગ, અન્ય
ભરતી બોડક , અન્ય સરકારી/અધક સરકારી/સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા ઉમેદવાર કયારે ય પણ
ગેરલાયક ઠરાવેલ હોય અને ગેરલાયક ઠરાવ્યાનો સમય િાલુ હશે તો તેવા ઉમેદવારોની ઉમેદવારી જે
તે તબક્કે આપોઆપ રદ થવાને પાત્ર બનશે.
(૫) ફક્ત જગાની વનયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે અને ઉમેદવારે
અરજી૫ત્રકમાં બતાવેલી કોઈ૫ણ વવગત અને અસલ પ્રમાણપત્રોની િકાસણી સમયે રજુ કરે લ જન્મ
તારીખ, શૈક્ષચણક લાયકાત, વય, જાવત, અનુભવ વવગેરેને લગતા પ્રમાણ૫ત્રો ભવવટયમાં જે તે તબકકે
િકાસણી દરમ્પયાન ખોટા માલુમ ૫ડશે તો તેની સામે યોગ્ય કાયદે સરની કાયકવાહી કરવામાં આવશે.
આવા ઉમેદવારની ઉમેદવારી મંડળ ઘ્વારા ‘‘રદ‘‘ કરવામાં આવશે. તેમજ અન્ય સંવગોની ભરતી માટે
પણ ગેરલાયક ઠરાવવામાં આવશે. તેમજ જો ૫સંદગી/વનમણકં ૂ થયેલ હશે તો ૫સંદગી/વનમણકં ૂ ,
મંડળ/વનમણકં ૂ કરનાર સિાવધકારી દ્વારા કોઈ૫ણ તબકકે ‘‘રદ‘‘ કરવામાં આવશે.
(૬) મંડળ ઘ્વારા લેવાનાર સ્પધાકત્મક લેચખત કસોટી કે કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી કસોટીમાં ઉિીણક થવાથી જ
ઉમેદવારને વનમણકં ૂ માટેનો હક્ક મળી જતો નથી. વનમણકં ૂ સમયે સિાવધકારીને ઉમેદવાર બધી જ રીતે
યોગ્ય છે તેમ સંતોિ થાય તો જ ઉમેદવારને વનમણકં ૂ આ૫વામાં આવશે.
(૭) ૫સંદગી પામેલ ઉમેદવારે વનમણકં ૂ સિાવધકારી ઠરાવે તે શરતોને આવધન વનમણકં ૂ મેળવવાને પાત્ર થશે.
(૮) ઉમેદવાર પોતે ૫રીક્ષામાં સફળ થયો હોવાના કારણે જ સંબવં ધત જગા ઉ૫ર વનમણકં ૂ કરવાનો દાવો
કરવાને હક્કદાર થશે નહીં, વનમણકં ૂ કરનાર સિાવધકારીને પોતાને એવી ખાતરી થાય કે જાહેર સેવા સારૂ
ઉમેદવાર યોગ્ય જણાતો નથી તો તેને ૫ડતો મુકી શકાશે. વનમણકં ૂ બાબતે તેઓનો વનણકય આખરી
ગણાશે.

16
(૯) ભરતી પ્રહિયા સંપ ૂણક૫ણે ગુજરાત મુલ્કી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) વનયમો-૧૯૬૭ (વખતો
વખતના સુધારા સહહત) અને તે અન્વયે જે તે સંવગકના ઘડવામાં આવેલ ભરતી વનયમોને આવધન રહેશે.
(૧૦) સમગ્ર ભરતી પ્રિીયા પ ૂણક ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની માહહતી માગતી આર.ટી.આઈ.એક્ટ
હેઠળની કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
(૧૧) આ જાહેરાત તથા ભરતી પ્રહિયામાં કોઈ૫ણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા
ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપ ૂણક હક્ક/અવધકાર રહેશે અને મંડળ આ માટે કારણો આ૫વા
બંધાયેલ રહેશે નહીં.

તારીખ: ૨૦/૦૧/૨૦૨૧ સચચવ


સ્થળ:- ગાંધીનગર ુ રાત ગૌણ સેવા ૫સંદગી મંડળ,
ગજ
ગાંધીનગર

17

You might also like