You are on page 1of 16

કામધેનુ યુનનવર્સિટી, ગાાંધીનગર

અમારાં ધ્યેયઃ િવવ જીવોનુાં કલ્યાણ


(ગુજરાત િરકાર દ્વારા િને ૨૦૦૯ના ગુજરાત અનધનનયમ ૯ હે ઠળ પ્રસ્થાપિત)

જાહે રાત ક્રમાાંકઃ ૦૩/૨૦૨૪


કામધેનુ યુનનવર્સિટીની નીચે દર્ાવવેલ બિન ર્ૈક્ષનણક િાંવગવની ખાલી જગ્યાઓ િીધી ભરતીથી ભરવા
નનયત ર્ૈક્ષનણક તથા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો િાિેથી ઓનલાઇન અરજી માંગાવવામાાં આવે છે .

કુ લ ભરવાિાત્ર
ક્રમ જગ્યાનુાં નામ
જ્ગગ્યાઓ
૧ કુ લિચચવ ૦૧
૨ મદદનીર્ કુ લિચચવ ૦૩
૩ િર્ુચચનકત્િા અનધકારી વગવ -૨ ૧૬
૪ ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ (વેટરનરી) વગવ-૩ 0૮
૫ ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ (ડે રી) વગવ-૩ ૦૩
૬ ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ (નિર્રીઝ) વગવ-૩ ૦૧
૭ લાયબ્રેરી આિીસ્ટન્ટ ૦૪
૮ લેિોરે ટરરી ટે કનનશ્યન ૧૨
૯ એકિરે ટે કનનશ્યન ૦૨
૧૦ િર્ુધન નનરરક્ષક ૦૩
૧૧ જુ નનયર કલાકવ ૧૧

જાહે રાત અાંગે નવગતવાર મારહતી જેવીકે જાહે રાત, અરજી કરવાની િદ્ધપત, અરજી િીની નવગત વગેરે
જરૂરી નવગતો કામધેનુ યુનનવર્સિટીની વેિિાઇટ www.kamdhenuuni.edu.in ઉિર તા.૧૫/૦૩/૨૦૨૪ના
રોજથી જોવા મળર્ે.
તારીખ:૧૨/૦૩/૨૦૨૪ કુ લિચચવ

Apply For Non-Teaching Post (Advt. 03) -


https://apply.registernow.in/kamdhenu24/class3
કામધેનુ યુનનવર્સિટી
અમાર ધ્યેયઃ િવવ જીવોનુાં કલ્યાણ
(ગુજરાત િરકાર દ્વારા િને ૨૦૦૯ ના ગુજરાત અનધનનયમ ૯ હે ઠળ સ્થાપિત)

જાહે રાત ક્રમાાંક : ૦૩/૨૦૨૪

કામધેનુ યુનનવર્સિટી અને તેના નવનવધ કે ન્રો માટે નીચે દર્ાવવેલ બિન-ર્ૈક્ષનણક વહીવટી અને તાાંપત્રક
િાંવગવની જગ્યાઓ િીધી ભરતીથી ભરવા માટે નનયત ર્ૈક્ષનણક તથા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો િાિેથી
ઓનલાઇન અરજીઓ માંગાવવામાાં આવે છે . આ માટે ઉમેદવારોએ યુનનવર્સિટીની website: kamdhenuuni.edu.in
ઉિર દર્ાવવેલ લીંક મારિતે તા.૧૫/૦૩/૨૦૨૪ થી તા.૨૫/૦૪/૨૦૨૪ (િમય ૨૩.૫૯ કલાક િુધી)
દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહે ર્ે.
ક્રમ જગ્યાનુાં નામ જગ્યાઓની દરે ક કક્ષા પ્રમાણે ભરવાિાત્ર થતી કુ લ જગ્યાઓ
કક્ષાવાર જગ્યાઓ િૈકી મરહલા માટે અનામત
િાંખ્યા જગ્યાઓની િાંખ્યા િૈકી
બિન િા.ર્ૈ.િ. અનુ. અનુ. આર્થથક બિન િા.ર્ૈ.િ. અનુ. અનુ. આર્થથક માજી ર્ા.ખો.
અનામત વગવ જાપત જન રીતે અનામત વગવ જાપત જનજાપત રીતે િૈનનક ખા.
જાપત નિળા નિળા
વગો વગો

૧ કુ લિચચવ ૦૧ ૦૧ - - - - - - - - - -- -

મદદનીર્
૨ ૦૩ ૦૨ ૧ - - - ૧ - - - - - -
કુ લિચચવ

િર્ુચચનકત્િા
૩ ૧૬ ૮ ૪ ૧ ૨ ૧ ૨ ૧ - - - - -
અનધકારી વગવ -૨

ચિનનયર રરિચવ
આિીસ્ટન્ટ
૪ 0૮ ૫ - ૧ ૧ ૧ ૧ - - - - - -
(વેટરનરી)
વગવ -૩
ચિનનયર રરિચવ
૫ આિીસ્ટન્ટ (ડે રી) ૦૩ ૧ ૧ - ૧ - - - - - - - -
વગવ -૩
ચિનનયર રરિચવ
આિીસ્ટન્ટ
૬ ૦૧ - ૧ - - - - - - - - - -
(નિર્રીઝ)
વગવ -૩

લાયબ્રેરી
૭ ૦૪ ૩ ૧ - - - ૧ - - - - - -
આિીસ્ટન્ટ

લેિોરે ટરરી
૮ ૧૨ ૮ ૨ ૧ - ૧ ૨ - - - - - -
ટે કનનશ્યન

એકિરે
૯ ૦૨ ૨ - - - - - - - - - - -
ટે કનનશ્યન

૧૦ િર્ુધન નનરરક્ષક ૦૩ ૧ ૦ ૧ ૧ - - - - - - - -

૧૧ જુ નનયર કલાકવ ૧૧ ૭ ૨ - ૧ ૧ ૨ - - - - - -
૧. ર્ૈક્ષનણક લાયકાત અને વયમયાવદા –

ક્રમ જગ્યાનુ નામ તથા િગાર જરૂરી ર્ૈક્ષનણક લાયકાત વય મયાવદા


ધોરણ
૧ કુ લિચચવ (1) A Master degree with atleast 55% of the ૫૫ વર્વથી વધુ
marks OR its equivalent grade of B in the U.G.C.
િગાર ધોરણ નરહ
7.0 point scale.
િે મેટરીક્ષ, લેવલ ૧ર (2) A Ph.D. in Veterinary & Allied sciences or
રૂા.૭૮૮૦૦-૨૦૯૨૦૦ equivalent qualifications
(3) Atleast 15 years of experience as a Assistant
Professor in the AGP of Rs. 7,000 and above
OR
with 8 years of service in AGP of Rs. 8,000 and
above including as Associate Professor along
with experience in educational and/ or
administrative.
OR
Comparable experience in research/
establishment and / or other institutions of higher
education.
OR
15 years of administrative experience, of which
8 years as shall be as Deputy Registrar.
OR
an officer holding equivalent post not below the
rank of Joint Director of Agriculture OR Gujarat
Administrative Service (Senior Scale) cadre.

૨ મદદનીર્ કુ લિચચવ (1) At least Bachelor degree holder in any ૧૮ થી ૩૫


discipline with not less than 55% marks.
વર્વ
િગાર ધોરણ (2) Master degree with at least 55% of the marks (Provided
or its equivalent grade of 'B' in the UGC 7-point that the age
િે મેટરીક્ષ લેવલ ૧૦
scale along with a good academic record as laid limit will be
રૂા.૫૬૧૦૦ - ૧૭૭૫૦૦ relaxed in
down by UGC. Desirable: (1) Two years post
graduate degree/diploma in MBA is desirable. case of
Kamdhenu
(3) Passed the Examination of CCC+ of University
DOEACC or of the equivalent level examination employees).
determined by the State Government from time
to time. If not, should pass the examination
within the probation period.
૩ િર્ુચચનકત્િા [A] The candidate should have passed the ૧૮ થી ૩૫
Second Class B.V.Sc. and A.H.
અનધકારી(વગવ-ર) વર્વ
degree.
િગાર ધોરણ
િે મેટરીક્ષ, લેવલ - ૮ [B] The candidate should be the Member
રૂા.૪૪૯૦૦-૧૪૨૪૦૦ of State Veterinary Council OR
Veterinary Council of India.

[C] Passed the Examination of CCC of


DOEACC or of the equivalent level
examination determined by the State
Government from time to time. If not,
should pass the examination within the
probation period.

૪ [A] The candidate should have passed the ૧૮ થી ૩૫


Second Class B.V.Sc. and A.H.
ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ વર્વ
degree.
(વેટરનરી) (વગવ-૩)
[B] The candidate should be the Member of
કરાર આધારે પ્રથમ િાાંચ વર્વ State Veterinary Council OR
માચિક નિકિ િગાર Veterinary Council of India.
રૂા.૪૯૬૦૦/-
[C] Passed the Examination of CCC of
િાાંચ વર્વ િૂણવ થયેથી DOEACC or of the equivalent level
િાતમા િગાર િાંચ મુજિ examination determined by the State
નનયમીત િગારધોરણ Government from time to time. If not,
should pass the examination within the
િે મેટરીક્ષ, લેવલ-૭ probation period.
રૂા.૩૯૯૦૦-૧૨૬૬૦૦

૫ ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ [A] A First Class Bachelor’s degree in ૧૮ થી ૩૫


B.Sc. (D.T.) or I.D.D. (D.T.) or
(ડે રી) (વગવ-૩) વર્વ
B.Tech. (D.T.)
કરાર આધારે પ્રથમ િાાંચ વર્વ
માચિક નિકિ િગાર OR
રૂા.૪૯૬૦૦/- Second Class master degree in any
િાાંચ વર્વ િૂણવ થયેથી discipline of Dairy Faculty.
િાતમા િગાર િાંચ મુજિ [B] Passed the Examination of CCC of
નનયમીત DOEACC or of the equivalent level
િગાર ધોરણ િે મેટરીક્ષ, examination determined by the State
Government from time to time. If not,
લેવલ - ૭ should pass the examination within the
રૂા.૩૯૯૦૦-૧૨૬૬૦૦ probation period.
૬ ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ [A] Atleast First class Bachelor’s degree in ૧૮ થી ૩૫
(નિર્રીઝ) (વગવ-૩) the concerned faculty. વર્વ
કરાર આધારે પ્રથમ િાાંચ વર્વ OR
િાાંચ વર્વ િૂણવ થયેથી
[A] A second-class master’s degree in any
િાતમા િગાર િાંચ મુજિ subject of the concerned faculty.
નનયમીત
રૂા.૪૯૬૦૦/- [B] Passed the Examination of CCC of
DOEACC or of the equivalent level
િગાર ધોરણ િે મેટરીક્ષ, examination determined by the State
લેવલ - ૭ Government from time to time. If not,
રૂા.૩૯૯૦૦-૧૨૬૬૦૦ should pass the examination within the
probation period.

૭ લાયબ્રેરી આિીસ્ટન્ટ [A] Candidate should possess First Class ૧૮ થી ૩૫


Bachelor Degree in Library Science.
કરાર આધારે પ્રથમ િાાંચ વર્વ વર્વ
માચિક નિકિ િગાર [B] Passed the Examination of CCC of
રૂા.૪૯૬૦૦/- DOEACC or of the equivalent level
examination determined by the State
િાાંચ વર્વ િૂણવ થયેથી
Government from time to time. If not,
િાતમા િગાર િાંચ મુજિ should pass the examination within the
નનયમીત િગારધોરણ probation period.
િે મેટરીક્ષ, લેવલ-૭
રૂા.૩૯૯૦૦-૧૨૬૬૦૦
૮ લેિોરે ટરી ટે કનનશ્યન [A] Second Class bachelors degree in ૧૮ થી ૩૫
Microbiology / Chemistry /
કરાર આધારે પ્રથમ િાાંચ વર્વ વર્વ
Bio-chemistry/ Bio Technology .
માચિક નિક્િ િગાર
[B] He/ She should have received training
રૂા. ૪૦૮૦૦/- as Laboratory Technician at an
િાાંચ વર્વ િૂણવ થયેથી Institution recognized by the
િાતમા િગાર િાંચ મુજિ Government.
[C] Passed the Examination of CCC of
નનયપમત િગાર ધોરણ DOEACC or of the equivalent level
િે મેટરીક્ષ લેવલ–૫ examination determined by the State
રૂા.૨૯૨૦૦-૯૨૩૦૦ Government from time to time. If not,
should pass the examination within the
probation period.
૯ એકિરે ટે કનનશ્યન [A] Candidate must possess a degree of વર્વ ૧૮ થી
B.Sc.
કરાર આધારે પ્રથમ [B] He should have received training as X- ૩૫
િાાંચ વર્વ િૂણવ થયેથી Ray Technician at any Institute
િાતમા િગાર િાંચ મુજિ recognised by the Government.
[C] Passed the Examination of CCC of
માચિક નિક્િ િગાર
DOEACC or of the equivalent level
નનયમીત રૂા.૪૦૮૦૦/- examination determined by the State
િે મેટરીક્ષ લેવલ–૫ Government from time to time. If not,
should pass the examination within the
રૂા.૨૯૨૦૦-૯૨૩૦૦
probation period
૧૦ િર્ુધન નનરરક્ષક (A) Have passed the Secondary School ૧૮ થી ૩૩
Certificate Examination (10th pass) with
કરાર આધારે પ્રથમ િાાંચ વર્વ વર્વ
English as one of the subject from SSC
માચિક નિકિ િગાર examination Board of the State or Central
રૂા.૨૬૦૦૦/- Government and
િાાંચ વર્વ િૂણવ થયેથી (B) Possesses a Certificate of Livestock
િાતમા િગાર િાંચ મુજિ Inspector Training from any recognized
નનયમીત િગાર-ધોરણ university or have passed three years’
diploma in Animal Husbandry from any of
િે મેટરીક્ષ, લેવલ-૪ the University established or incorporated
રૂા.૨૫૫૦૦-૮૧૧૦૦ by or under the central or state agricultural
university or Veterinary University Act and
recognized by the ICAR and

(C) Passed the CCC examination


determined by the State Government within
the probation period.

૧૧ જૂ નનયર કલાકવ [A] Candidate should have passed H.S.C. ૧૮ થી ૩૩


(Standard XII) or its equivalent
વર્વ
examination.
કરાર આધારે પ્રથમ િાાંચ વર્વ OR
માચિક નિકિ િગાર Three years diploma in Animal
Husbandry.
રૂા.૨૬૦૦૦/-
[B] Should possess the speed in Gujarati
િાાંચ વર્વ િૂણવ થયેથી typing 25 words per minutes OR
િાતમા િગાર િાંચ મુજિ English Typing 40 words per minute.
[C] Passed the Examination of CCC of
નનયમીત િગાર-ધોરણ
DOEACC or of the equivalent level
િે મેટરીક્ષ લેવલ-૨ examination determined by the State
રૂા.૧૯૯૦૦-૬૩૨૦૦ Government from time to time. If not,
should pass the examination within the
probation period.
૧.૧ ઉમેદવારે નનયત ર્ૈક્ષનણક લાયકાત િરકાર માન્ય િોડવ /યુનનવર્સિટીમાાંથી મેળવેલ હોવી
જોઇએ.
૧.૨ ઉમેદવાર જાહે રાતમાાં દર્ાવવેલ ર્ૈક્ષનણક લાયકાત અરજી કરવાની છે લ્લી તારીખ િુધીમાાં
ધરાવતા હોવા જોઇએ.
૧.૩ ઉમેદવારે િક્ષમ અનધકારી દ્વારા જણાવવામાાં આવે ત્યારે િરકાર માન્ય
િોડવ /યુનનવર્સિટી/િાંસ્થાના ગુણ િત્રક અને જરૂરી પ્રમાણિત્રોની અિલ અને સ્વપ્રમાનણત
નકલો રજૂ કરવાની રહે ર્ે.
૧.૪ ગુજરાત રાજ્ગયની કૃ પર્ યુનનવર્સિટીઓના કોમન સ્ટે ચ્યુટ નાં. એિ-૧૧૬ ના (એિેન્ડીક્ષ-
૧.૮) િેવા (બિનર્ૈચક્ષણક કમવચારી ભરતી) નનયમ-૨૦૧૧ મુજિ વયમયાવદા દર્ાવવેલ છે .
તેમાાં નામ. િરકારશ્રીના િામાન્ય વહીવટ નવભાગ, ગાાંધીનગરના ઠરાવ નાં. િીઆરઆર-
૧૧૨૦૦૮-૨૮૨૩૨૩-ગ.િ, તા.૦૬/૧૦/૨૦૧૫માાં (તથા ઠરાવ
ક્રમાાંકઃિીઆરઆર/૧૧/ ૨૦૨૧/૪૫૦૯૦૦/ગ.િ તા.૧૪/૧૦/૨૦૨૧ મુજિ
વયમયાવદામાાં વધારો કરવામાાં આવેલ છે .)
૧.૫ ઉમેદવારો નામ. િરકારશ્રીના વખતો-વખતના ઠરાવથી નક્કી કરે લ અભ્યાિક્રમ મુજિ
કોમ્્યુટર અાંગેનુાં િાયાનુાં જ્ઞાન ધરાવતા હોવા અાંગેનુાં કોઇિણ િરકાર માન્ય તાલીમી િાંસ્થાનુાં
પ્રમાણિત્ર/માકવ ર્ીટ ધરાવતા હોવા જોઇએ અથવા િરકાર માન્ય યુનનવર્સિટી અથવા
િાંસ્થામાાં કોમ્્યુટર જ્ઞાન અાંગેના કોમ્્યુટર એક નવર્ય તરીકે હોય તેવા પ્રમાણિત્ર અથવા
ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ની િરીક્ષા કોમ્્યુટર નવર્ય િાથે િાિ કરે લ પ્રમાણિત્ર
ધરાવતા હોવા જોઇએ.
૨ ઓનલાઇન અરજી માટે ની િી : (િી કોઇિણ િાંજોગોમાાં િરત મળવાિાત્ર નથી.)
ક્રમ નવગત અરજીની િીની રકમ રૂા.
૧. બિન અનામત કે ટે ગરીના િુરૂર્/મરહલા ઉમેદવાર માટે ૫૦૦+િેંક ટર ાન્જેકર્ન ચાજવ
અનામત કે ટે ગરીના િુરૂર્/મરહલા ઉમેદવાર માટે
૨. ૨૫૦+ િેંક ટર ાન્જેકર્ન ચાજવ
(EWS/ST/SC/SEBC/PH)
૩. Ex. Service Man ર્ૂન્ય
૩. અરજી િત્રક ભરવા અાંગેની મારહતી.
ઓનલાઇન અરજી કરતા િહે લા નવગતવાર જાહે રાત અને િૂચનાઓ વાાંચી, િમજી અરજી
કરવાની રહે ર્ે. ઉમેદવારે િૌપ્રથમ યુનનવર્સિટીની વેિિાઇટ ઉિર આિેલ લીંક મારિતે
ઓનલાઇન િોટવ લ ઉિર રજીસ્ટરે ર્ન કરવાનુાં રહે ર્,ે જેમાાં OTP ઉમેદવારના ઇમેલ ઉિર આવર્ે.
જેના આધારે રજીસ્ટરે ર્ન પ્રનક્રયા િૂણવ કયાવ િાદ ઉમેદવારે આગળનુાં અરજી િોમવ ભરવાનુાં રહે ર્ે.
જનરે ટ થયેલ યુઝર નેમ તથા િાિવડવ ઉમેદવારના ઇમેલ ઉિર આવર્ે. ઓનલાઇન અરજી
િોમવ Registration Info, Basic Details, Education Details, અને Upload Documents એમ
ચાર ભાગમાાં િોમવ ભરવાનુાં રહે ર્ે. દરે ક ભાગના અાંતે Save and Continue કરવાનુાં રહે ર્ે.
અાંતમાાં િોટવ લમાાં દર્ાવવેલ નવગતે ઉમેદવારનો તાજેતરનો િોટો તથા િહી અિલોડ કરવાના
રહે ર્ે અને િિમીટ કરવાનુાં રહે ર્ે. ત્યાર િાદ ઓનલાઇન અરજી િી ચુકવણા અાંગેની નવન્ડો
ખુલર્ે. જેમાાં ઓનલાઇન માધ્યમથી અરજી િીનુાં ચુકવણાં કરવાનુાં રહે ર્ે. ઉમેદવારે
રજીસ્ટરે ર્નમાાં દર્ાવવેલ ઇમેલ તથા મોિાઇલ નાંિર, િદર જાહે રાત િાિતે આગળની િધી જ
કાયવવાહી માટે જરૂરી હોઇ ઉમેદવારે િાચવવાનો રહે ર્ે. અરજી િોમવ ભરતી વખતે ઉમેદવારે
આિેલ મારહતીમાાં ભૂલચૂક િાિતે િુધારો કરવાની રજુ આત/નવનાંતી ગ્રાહ્ય રાખવામાાં આવર્ે
નરહ. ઓનલાઇન ભરે લ અરજી િોમવ, અરજી િી ચૂકવણાાંની િહોંચની પપ્રન્ટ / નકલ અચૂક
લઇ લેવાની રહે ર્ે. ઓનલાઇન ભરે લ અરજી િોમવ, અરજી િી ચૂકવણાાંની િહોંચ તથા
ઓનલાઇન અરજીમાાં અિલોડ કરે લ તમામ અિલ પ્રમાણિત્રો અત્રેની યુનનવર્સિટી દ્વારા
રૂિરૂમાાં ચકાિણી અથે િોલાવવામાાં આવે ત્યારે રજૂ કરવાના રહે ર્ે, જેની નોંધ લેવી. િદર
િાિતે કોઇ પ્રશ્ન ઉદ્ભવે તેવી નસ્થપતમાાં િહાય માટે નીચેની નવગતે િાંિકવ કરવાનો રહે ર્ે.
Helpdesk email support@registenow.in Helpdesk Number
િામાન્ય િુચનાઓ:-
૩.૧ ઓનલાઇન અરજી િત્રક ઉિર નનયત કરે લ જગ્યાએ તાજેતરનો િાિિોટવ િાઇઝનો કલર
િોટોગ્રાિ (Only jpg/png , Max 1 MB, Dimension: Min 100px; Max: 150px ) અને િહી (Only
jpg/png, Max 1 MB, Dimension : Min 50px; Max : 150px) સ્કે ન કરી િાઇલ ઓનલાઇન
અરજીમાાં અવશ્ય અિલોડ કરવાના રહે ર્ે. તેમજ તે જ િોટાની એક કરતા વધુ કોિીઓ િોતાની
િાિે રાખવાની રહે ર્ે, જે જરૂર િડ્યે માંગાવવામાાં આવર્ે.
૩.૨ ઓનલાઇન અરજી કરતી વખતે િોતાના િધા જ પ્રમાણિત્રો જેવા કે ર્ૈક્ષનણક લાયકાત,
ર્ાળા છોડ્યાનુાં પ્રમાણિત્ર, જાપત તેમજ અન્ય લાયકાતના અિલ પ્રમાણિત્રોને િાથે રાખીને
ઓનલાઇન અરજીમાાં એવા પ્રમાણિત્રોને આધારે િમગ્ર નવગતો ભરવાની રહે ર્ે. યુનનવર્સિટી
દ્વારા પ્રમાણિત્રોની ચકાિણી િમયે અરજીમાાંની નવગતો ખોટી/અિાંગત ઠરર્ે તો
ઉમેદવારની અરજી અને િિાંદગી/નનમાંણૂક રદ્દ કરવામાાં આવર્ે. અરજી િત્રકમાાં ઓનલાઇન
માધ્યમથી ભરે લી નવગતોની કોઇ િણ પ્રકારની ચકાિણી કયાવ વગર ઉમેદવારોને આ જગ્યા
માટે ની નનયત સ્િધાવત્મક લેચખત િરીક્ષા માટે કામચલાઉ ધોરણે (પ્રોનવઝનલ એડમીર્ન)
દાખલ કરી સ્િધાવત્મક િરીક્ષા આિવા દેવામાાં આવર્ે. િરાંતુ િિાંદ થયેલ ઉમેદવારોની
નનમણૂાંક તેમની જરરી લાયકાત અને અિલ પ્રમાણિત્રોની ચકાિણીને આનધન રહે ર્ે.
૩.૩ અનામત જગ્યાઓ િક્ત મૂળ ગુજરાતના જે તે કે ટે ગરીના ઉમેદવારો માટે જ અનામત છે .
અનામત વગવના તમામ ઉમેદવારોએ જાપત અાંગેનુાં/આથીક રીતે નિળા વગવનુાં પ્રમાણિત્ર
ગુજરાત િરકાર દ્વારા વખતો વખત નનયત કરે લ નમૂનામાાં જોડે લ હોવુાં જોઇએ.
૪ િગાર ધોરણ :
૪.૧ નામ. િરકારશ્રીના નાણાાં નવભાગના તા.૧૬/૦૨/૨૦૦૬ તેમજ વખતો વખત ઠરાવોની
જોગવાઇઓને આધીન પ્રથમ િાાંચ વર્વ માટે પ્રપતમાિ નિક્િ િગારથી નનમણૂાંક અિાર્ે તેમજ
િામાન્ય વહીવટ નવભાગ, ગાાંધીનગરના તા.૨૮/૦૩/૧૬ના ઠરાવમાાં દર્ાવવેલ િોલીઓ
અને ર્રતોને આનધન નનમાયેલ ઉમેદવાર િાાંચ વર્વના અાંતે તેની િેવાઓ િાંતોર્કારક
જણાયેથી જે તે પ્રવતવમાન િગાર ધોરણમાાં નનયપમત નનમણૂાંક મેળવવાિાત્ર થર્ે. તેમજ નવી
વર્ધધત િેન્ર્ન યોજના હે ઠળના ધારા ધોરણો લાગુ િડર્ે. વધુમાાં નિકિ િગાર માટે િગાર
ધોરણ નાણા નવભાગના ઠરાવ ક્રમાાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/િાટવ -૪/ઝ-૧/તા.૧૮-
૧૦-૨૦૨૩ મુજિ નનયત થયેલ છે .
૪.૨ નિક્િ િગારની િાાંચ વર્વની કરાર આધારરત િેવા હે ઠળ િિાંદગી િામેલ ઉમેદવારોની િાાંચ
વર્વની િેવાઓ/િરજો િાંતોર્કારક હર્ે તો જ નામ. િરકારશ્રીના નનયમોનુિાર નનયત િગાર
ધોરણમાાં નનયપમત કરવાની કાયવવાહી કરવામાાં આવર્ે. અિામાન્ય િાંજોગોમાાં યુનનવર્સિટી
ઉિરોક્ત કરારી િેવા ગમે ત્યારે રદ્દ કરી ર્કર્ે અને તે અાંગે કોઇ વળતર ચૂકવવાિાત્ર થર્ે
નરહ. તેમજ િાાંચ વર્વના અાંતે તેમની િેવાઓ નનમણૂાંક અનધકારીને િાંતોર્કારક જણાયેથી
િાંિાંનધત કચેરીમાાં િરકારશ્રીના જે તે િમયના ધારાધોરણ મુજિ મળવાિાત્ર નનયત િગાર
ધોરણમાાં નનયમાનુિાર નનમણૂાંક મેળવવાને િાત્ર થર્ે.
૪.૩ નિક્િ િગારથી લાયક ઉમેદવારની િાાંચ (૦૫) વર્વના કરારીય ધોરણે આ િાંવગવની જગ્યા
ઉિર નનમણૂાંક થયા િાદ આ જગ્યાના ભરતી નનયમો, ખાતાકીય િરીક્ષા નનયમો, કોમ્્યુટર
કૌર્લ્ય િરીક્ષા નનયમો-૨૦૦૬ મુજિ િરકારશ્રીના/યુનનવર્સિટીના વખતો વખતના ઠરાવ
મુજિ નનયત િરીક્ષાઓ કરારીય િમયગાળામાાં િાિ કરવાની રહે ર્ે.
૫.૦ રાષ્ટ્ર ીયતા : ઉમેદવા૨ ભારતનો નાગરરક હોવો જોઈએ અથવા ગુજરાત મુલ્કી િેવા વગીક૨ણ
અને ભરતી (િામાન્ય) નનયમો, ૧૯૬૭ના નનયમ-૭ની જોગવાઈ મુજિની રાષ્ટ્ર ીયતા
ધરાવતા હોવા જોઇએ.
૬.૦ ઉમેદવા૨ ગુજરાતી અને રહન્દી િાંન્ને ભાર્ાનુાં જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
૭.૦ વયમયાવદામાાં છુટછાટ :
૧) ઉકત જગ્યાઓ માટે અરજી કરવાની અાંપતમ તારીખે (૨૫/૦૪/૨૦૨૪) ઉમેદવા૨ની
વય ક્રમ – ૧ ર્ૈક્ષનણક લાયકાત અને વયમયાવદા માાં જે તે જગ્યા િામે દર્ાવવેલ વય મયાવદા
મુજિ હોવી જોઇએ.
૨) મૂળ ગુજરાતના હોય તેવા અનામત વગવના ઉમેદવારો તથા તમામ મરહલા, નવકલાાંગ
ઉમેદવારો તેમજ માજી િૈનનક ઉમેદવારોને ઉિલી વયમયાવદામાાં નનયમોનુિા૨ નીચે મુજિ
છુટછાટ આિવામાાં આવર્ે.
૧. િામાન્ય વગવના મરહલા ઉમેદવારોને ૫ વર્વ
૨. અનામત અને આર્થથક રીતે નિળા વગવના િુરૂર્ ઉમેદવારોને ૫ વર્વ
૩. અનામત અને આર્થથક રીતે નિળા વગવના મરહલા ઉમેદવારોને ૧૦ વર્વ
૪. િામાન્ય વગવના નવકલાાંગ િુરૂર્ ઉમેદવારોને ૧૦ વર્વ
૫. િામાન્ય વગવના નવકલાાંગ મરહલા ઉમેદવારોને ૧૫ વર્વ
૬. અનામત અને આર્થથક રીતે નિળા વગવના નવકલાાંગ િુરૂર્ ઉમેદવારોને ૧૫ વર્વ
૭. અનામત અને આર્થથક રીતે નિળા વગવના નવકલાાંગ મરહલા ઉમેદવારોને ૨૦ વર્વ
૮. માજી િૈનનક ઉમેદવારો નીચે દર્ાવવેલ મુદ્દા (૩) મુજિ. મુદ્દા ૩ મુજિ

૩) માજી િૈનનક િળાંગ છ માિથી ઓછી નહી તેટલી િ૨જ િજાવેલ હોય અને નોકરીમાાંથી
નનયપમત રીતે નનવૃત્ત થયા હોય તેમણે િજાવેલ ખરે ખર િ૨જનો િમયગાળો તેમની ઉમ૨
માાંથી િાદ ક૨તા મળતી ઉમર ભરતી નનયમમાાં ઠરાવેલ ઉિલી વય મયાવદાથી ત્રણ વર્વ ક૨તા
વધવી જોઇએ નહી. માજી િૈનનકો માટે નનયમોનુિા૨ ૧૦ ટકા જગ્યા અનામત છે . માજી િૈનનક
કે ટે ગરીમાાં િિાંદ થયેલ ઉમેદવારોને તેઓની િિાંનધત જે તે કે ટે ગરી (જન૨લ, એિ.િી.,
એિ.ટી., િા.ર્ૈ.િ, આ.ન.વ) િામે િ૨ભ૨ ક૨વામાાં આવર્ે. માજી િૈનનકની અનામત
જગ્યા માટે માજી િૈનનક ઉમેદવાર નહી મળે તો તે જગ્યા જે તે કે ટે ગરીના અન્ય લાયક
ઉમેદવા૨થી ભ૨વામાાં આવર્ે.
૪) જાહે રાતમાાં જે કક્ષાના અનામત વગો માટે જગ્યાઓ અનામત છે તે ઉમેદવારોને જ ઉિલી
વયમયાવદામાાં છુટછાટ મળર્ે. તેમજ અનામત વગોને િધી જ મળવાિાત્ર છુટછાટ ગણતરીમાાં
લીધા િાદ વધુમાાં વધુ ૪૫ વર્વની ઉાંમર િુધી જ ઉિલી વયમયાવદામાાં છુટછાટ મળવાિાત્ર
રહે ર્ે.
૫) કામધેનુ યુનનવર્સિટીના કમવચારીઓના ઉિલીવય મયાવદામાાં નનયમોનુિાર છૂટછાટ
આિવામાાં આવર્ે.
૭.૧ અનામત જગ્યાઓ િકત મૂળ ગુજરાતના જે તે અનામત કે ટે ગરીના જ ઉમેદવારો માટે છે .
અનામત વગવના ઉમેદવા૨ બિનઅનામત જગ્યા માટે અરજી કરે તેવા નકસ્િામાાં વયમયાવદા અને
અન્ય લાયકાત વગેરે અાંગે બિનઅનામતના ધોરણો લાગુ િડર્ે.
૭.૨ મરહલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મરહલા ઉમેદવાર ઉિલબ્ધ નહી થાય તો તે જગ્યા
િિાંનધત કે ટે ગરી (જન૨લ, એિ.િી., એિ.ટી., એિઇિીિી, આર્થથક રીતે નિળા વગવ)ના
િુરૂર્ ઉમેદવા૨ થી ભ૨વામાાં આવર્ે (િામાન્ય વરહવટી નવભાગના તા.૧૧/૧૧/૨૦૧૪ના
ઠરાવ ક્રમાાંક : િીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.૨/(ભાગ-૧) તથા તા.
૦૧/૦૮/૨૦૧૮ ના ઠરાવ ક્રમાાંક : િીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.૨/ની જોગવાઇ
મુજિ)
૭.૩ ઉમેદવારે અરજી િત્રકમાાં દર્ાવવેલ કે ટે ગરી (જાપત)માાં િાછળથી કે ટે ગરી િદલવાની રજુ આત
ગ્રાહ્ય રાખવામાાં આવર્ે નહી. ઓનલાઇન અરજીમાાં ઉમેદવારે દર્ાવવેલ કે ટે ગરી અને
ઉમેદવારની ખરે ખર કે ટે ગરીમાાં તિાવત માલુમ િડર્ે તો તેવી અરજી રદ્દ થર્ે.

૭.૪ વય મયાવદા અને ર્ૈક્ષનણક લાયકાત માટે નનધાવરીત તારીખ:


િદરહુ જગ્યા માટે ર્ૈક્ષનણક લાયકાત, નોન-ક્રીમીલેયર િટીિીકે ટ તથા અન્ય જરૂરી લાયકાતની
ઉિલી વય મયાવદા તથા અન્ય ગણતરી માટે મુળ જાહે રાતમાાં દર્ાવવેલ અરજી કરવાની છે લ્લી
તારીખઃ૨૫/૦૪/૨૦૨૪ને ધ્યાને લેવાની રહે ર્.ે
૭.૫ િામાજીક અને ર્ૈક્ષનણક િછાત વગવના ઉમેદવારોએ ઉન્નત વગવમાાં િમાવેર્ ન થતો હોવા અાંગેનુ નનયત
નમુનાનુાં િ૨કા૨શ્રીના િામાજીક ન્યાય અને અનધકારીતા નવભાગના તા.૨૭/૦૪/૨૦૧૦ના ઠરાવ
ક્રમાાંક : િર્૫-૧૧૦૯-૧૬૬૩-અ થી નનયત થયેલ િરરનર્ષ્ટ્-૪ (ગુજરાતીમાાં), તા.
૨૬.૦૪.૨૦૧૬નાાં ઠ.ક્ર. િર્િ/૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/અ તેમજ તા.૧૮.૦૮.૨૦૧૭ના ઠરાવ
ક્રમાાંક િર્િ/૧૨૨૦૧૭/૧૨૪૩૮૨/અ ની જોગવાઇ મુજિ, ઉમેદવાર અરજી ક૨વાની છે લ્લી
તારીખે ઉન્નત વગવમાાં િમાવેર્ ન થતો હોવા અાંગન
ે ુાં અિલ પ્રમાણિત્ર ધરાવતા હોવા જોઇએ. જે િક્ષમ
અનધકારી દ્વારા માાંગણી કરાયેથી અચુક ૨જુ ક૨વાનુાં રહે ર્ે (અાંગ્રેજીમાાં કઢાવેલ નોન-નક્રમીલેય૨
િટીિીકે ટ જે કે ન્ર િ૨કા૨ની નોકરી માટે નુ હોય માન્ય ગણવામાાં આવર્ે નહી). પ્રમાણિત્ર રજૂ ન
કરી ર્કનાર ઉમેદવારોની ઉમેદવારી રદ થર્ે. િામાજીક અને ર્ૈક્ષનણક રીતે િછાત વગવના િરરણીત
મરહલા ઉમેદવાર આવુાં નોન નક્રમીલેયર પ્રમાણિત્ર તેમના પિતાની આવકના િાંદભવમા ધરાવતા હોવા
જોઇએ. જો આવા ઉમેદવાર તેમના િપતની આવકના િાંદભવમાાં આવુાં પ્રમાણિત્ર ધરાવતા હર્ે તો તેને
ધ્યાને લેવામાાં આવર્ે નહી.
૮ િિાંદગી પ્રક્રીયા :-
૮.૧ કુ લિચચવની જગ્યા ઉિર રિર ઇન્ટરવયુ મારિતે ઉમેદવારોની િિાંદગી કરવામાાં આવર્ે.
મદદનીર્ કુ લિચચવની જગ્યા ઉિર ઉમેદવારોની િિાંદગી માટે Multiple Choice Question (MCQ)
અને Optical Mark Reader (OMR) િધ્ધપતની જે તે નવર્યને લગતા ૨૦૦ પ્રશ્નો – કુ લ ૨૦૦ ગુણની
૮.૨ (Objective) સ્િધાવત્મક કિોટી તથા તેમાાં ૪૦ ટકા ગુણથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો િૈકી મેરીટના
ધોરણે પ્રથમ-૧૦ ઉમેદવારને ઈન્ટરવ્યુમાાં િોલાવી રિર ઇન્ટરવ્યુ મારિતે ઉમેદવારોની િિાંદગી
કરવામાાં આવર્ે.
િર્ુચચનકત્િા અનધકારીની જગ્યા ઉિર ઉમેદવારોની િિાંદગી માટે Multiple Choice Question
(MCQ) અને Optical Mark Reader (OMR) િધ્ધપતની જે તે નવર્યને લગતા ૨૦૦ પ્રશ્નો – કુ લ
૮.૩ ૨૦૦ ગુણની (Objective) સ્િધાવત્મક કિોટી તથા તેમાાં ૪૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો
િૈકી મેરીટના ધોરણે પ્રથમ-૧૦ ઉમેદાવારને રિર ઇન્ટરવયુ મારિતે ઉમેદવારોની િિાંદગી કરવામાાં
આવર્ે.
એકિરે ટે કનનશ્યન, ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ (ડે રી), ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ (વેટરનરી),
ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ(નિર્રીઝ),લાયબ્રેરી આિીસ્ટન્ટ, લેિોરે ટરી ટે કનીર્ીયન, િર્ુધન
નનરરક્ષકની જગ્યા ઉિર ઉમેદવારોની િિાંદગી માટે Multiple Choice Question (MCQ) અને Optical
૮.૪
Mark Reader (OMR) િધ્ધપતની જે તે નવર્યને લગતા ૨૦૦ પ્રશ્નો – કુ લ ૨૦૦ ગુણની (Objective)
સ્િધાવત્મક કિોટી પ્રનક્રયામાાંથી િિાર થવાનુાં રહે ર્ે, તેમાાં ૪૦% કે તેથી ગુણથી વધુ ગુણ મેળવનાર
ઉમેદવારો િૈકી મેરીટના ધોરણે ઉમેદવારોની િિાંદગી કરવામાાં આવર્ે.
૮.૫ જુ નનયર કલાકવ ની જગ્યા ઉિર િિાંદગી િામવાના હે તુિર ઉમેદવારે નીચે દર્ાવવેલ (ક) મુજિ કુ લ ૨૦૦
ગુણની (ભાગ–૧) સ્િધાવત્મક કિોટી પ્રનક્રયામાાંથી િિાર થવાનુાં રહે ર્ે. આ િરીક્ષા (ભાગ-૧)માાં
૪૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને મેરીટના ધોરણે જાહે રાતમાાં દર્ાવવલ
ે જગ્યા મુજિ
જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને કોમ્્યુટર પ્રોિીર્ીયન્િી (કોમ્્યુટર કાયવક્ષમતા) કિોટી (ભાગ-ર)
માટે િોલાવવામાાં આવર્ે.ઉકત િાંને કિોટીમાાં ૪૦% કે તેથી વધુ ગુણ ધરાવતા ઉમેદવારોના િાંને
કિોટીના ગુણ મળી મેરીટ તૈયાર કરવામાાં આવર્ે જે િૈકી મેરીટમાાં આવતા ઉમેદવારોને િાંખ્યાના
પ્રમાણમાાં િિાંદગી કરવામાાં આવર્ે.
૮.૬ લઘુતમ લાયકાતનુાં ધોરણ :
કુ લિચચવની જગ્યા ચિવાયની તમામ િાંવગવની જગ્યાઓ િાિતે કોઈિણ િાંજોગોમાાં અનામત કે ટેગરી
િહીતની તમામ કે ટેગરીના ઉમેદવારો માટે કોઇ િણ કિોટીમાાં / ઇન્ટરવયુમાાં લધુતમ લાયકાતનુાં
ધોરણ કુ લ ગુણના ૪૦% ગુણ રહે ર્ે.
૮.૭ ૧) એકિરે ટે કનનશ્યન, ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ (ડે રી), ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ
(વેટરનરી), ચિનનયર રરિચવ આિીસ્ટન્ટ(નિર્રીઝ),લાયબ્રેરી આિીસ્ટન્ટ, લેિોરે ટરી ટે કનીર્ીયન,
િર્ુધન નનરરક્ષકની જગ્યા માટે એકજ કિોટી રાખેલ હોય તેની આખરી મેરીટ યાદી એકજ કિોટીના
ગુણના આધારે િનાવવામાાં આવર્ે.
ર) જુ નનયર ક્લાકવ ની જગ્યાઓ માટે આખરી મેરીટ યાદી, ભાગ-૧ અને ૨ કિોટી િન્નેમાાં મેળવેલ
િાંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાાં આવર્ે.
૩) નામ.િરકારશ્રીના િામાન્ય વરહવટ નવભાગના ઠરાવ નાં. િરચ-૧૦૨૦૧૫-૧૨૨૩-ક
તા.૦૬/૧૧/૧૫ મુજિ વગવ-૩ િાંવગવની જે જગ્યાઓની િીધી ભરતીથી નનમણાંક કરવાની હોય ત્યાાં
રૂિરૂ મુલાકાત (Interview) ની જોગવાઈ રદ્દ થતાાં િક્ત સ્િધાવત્મક િરીક્ષાઓમાાં મેળવેલ ગુણના
આધારે જ િિાંદગી કરવામાાં આવર્ે.
૪) ઉક્ત ત્રણેય િાંવગવની સ્િધાવત્મક િરીક્ષાઓ દરમ્યાન તૈયાર થયેલ અગ્રતાક્રમમાાં િરીક્ષાનુાં મેરીટ
એકિરખુ થાય ત્યારે નીચેની નવગતે યોગ્ય નનણવય લઈ આગળની કાયવવાહી કરવામાાં આવર્ે.
અ) જો એક કરતાાં વધારે ઉમેદવારોના મેરીટ/ગુણ એક િરખા આવેલ હોય તેવા ઉમેદવારો માટે તેમની
જન્મતારીખ (મોટી ઉાંમરના ઉમેદવારને પ્રાધાન્ય) ધ્યાને રાખી તે મુજિ અગ્રતાક્રમ નક્કી કરવામાાં
આવર્ે.
િ) ઉક્ત (અ) મુજિ જન્મ તારીખ િરખી થાય તેવા નકસ્િામાાં લેચખત િરીક્ષા (ભાગ-૧)માાં મેળવેલ
ગુણ ધ્યાને લઈ તે મુજિ અગ્રતાક્રમ નક્કી કરવામાાં આવર્ે.
ક) ઉક્ત (િ) મુજિ લેચખત િરીક્ષા (ભાગ-૧) માાં મેળવેલ ગુણ િરખા હોય ત્યારે ર્ૈક્ષનણક લાયકાત
ધોરણ-૧૦માાં મેળવેલા કુ લ ગુણ ધ્યાને લઈ તે મુજિ અગ્રતાક્રમ નક્કી કરવામાાં આવર્ે.
૮.૮ જો ઉમેદવાર નવધવા હોય અને તે અાંગે િરકારશ્રીના ઠરાવ મુજિ નનમણૂાંકમાાં પ્રાધાન્ય મેળવવા માગતા
હોય તો તે અાંગે અરજીિત્રકમાાં મારહતી આિવાની રહે ર્ે. િાછળથી આ અાંગન
ે ા દાવો કરી ર્કાર્ે નરહ.
િામાન્ય વહીવટ નવભાગના તા.૨૨/૫/૧૯૯૭ના ઠરાવ ક્રમાાંક : િીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/
ગ(ર) તેમજ િ૨કા૨શ્રીનાાં વખતોવખતના િુધારા િરરિત્રમાાં નનદેનર્ત પ્રવતવમાન નનયમો અનુિાર
નવધવા મરહલા ઉમેદવારો માટે િિાંદગીમાાં અગ્રતા આિવા માટે તેમને સ્િધાવત્મક લેચખત કિોટી, િીજા
તિકકાની કોમ્્યુટર પ્રોિીિીયન્િી ટે સ્ટ કે અન્ય કોઇ ટે સ્ટ આયોજીત કરવામાાં આવે તો તેમાાં એમ
દરે ક તિક્કાની િરીક્ષામાાં મેળવેલ ગુણના િ(િાાંચ) ટકા ગુણ ઉમેરી આિવામાાં આવર્ે. યુનનવર્સિટી
માાંગે ત્યારે તેના તમામ િુરાવા (મેરેજ િટીિીકે ટ, િપતના ડે થ િટીિીકે ટ અને િુન: લગ્ન કરે લ નથી
તેવી એિીડે વીટ) યુનનવર્સિટીને અિલમાાં િરજીયાત િણે રજુ કરવાના રહે ર્ે. અન્યથા તેઓની
ઉમેદવારી રદ્દ િાત્ર થર્ે.
૮.૯ એથલેરટકિ (ટરે ક અને નિલ્ડ રમતો િરહત), િેડપમન્ટન, િાસ્કે ટિોલ, નક્રકે ટ, િુટિોલ, હોકી,
નસ્વમીંગ, ટે િલ ટે નીિ, વોલીિોલ, ટે નનિ, વેઇટનલિટીંગ, રે િલલગ, િોકસિગ, િાઇકલલગ,
જીમનેનસ્ટક, જુ ડો, કિડ્ડી, રાઇિલર્ુરટાંગ, ખોખો, તીરાંદાજી, ધોડે િવારી, ગોળાિેં ક, નૌકાસ્િધાવ,
ર્તરાંજ, હે ન્ડિોલની રમતો-ખેલકુ દમાાં રાષ્ટ્ર ીય/આાંતર રાષ્ટ્ર ીય/આાંતર યુનનવર્સિટી/અચખલ ભારત
ર્ાળા િાંધ દ્વારા યોજાતી સ્િધાવઓમાાં માત્ર પ્રપતનનનધત્વ કરે લ હોય તેવા ઉમેદવારોએ અરજી િોમવમાાં
આ અાંગન
ે ી નવગતો દર્ાવવેલ હર્ે, તો તેઓને િિાંદગીમાાં અગ્રતા માટે તેમને માત્ર પ્રથમ તિક્કા ભાગ-
૧ ની સ્િધાવત્મક લેખીત િરરક્ષામાાં મેળવેલ ગુણના િ(િાાંચ) ટકા ગુણ ઉમેરી આિવામાાં આવર્ે. આ
માટે ઉમેદવારે િરકારશ્રીના તા.૨૫/૨/૧૯૮૦ના ઠરાવ ક્રમાાંક :
િીઆરઆર/૧૦૭૭/૨૬૬૦/ગ.ર તથા તા.૧/૮/૧૯૯૦ના ઠરાવ ક્રમાાંક :
િીઆરઆર/૧૧૮૮૩૬૪૪/ગ.૨/ માાં નનયત કયાવ મુજિના િત્તાનધકારી િાિેથી નનયત નમૂનામાાં
મેળવેલ જરૂરી પ્રમાણિત્ર યુનનવર્સિટી માાંગે ત્યારે રજુ કરવાનુાં રહે ર્ે. આવુ પ્રમાણિત્ર ધરાવનાર
ઉમેદવારને જ રમતના ગુણ માટે હકકદાર થર્ે. રમત અાંગન
ે ા પ્રમાણિત્ર માટે નનયત કરે લ િત્તાનધકારી
તથા િોમ્િવનાાં નમૂનાઓ જાહે રાતનાાં અાંતે િામેલ છે .
૮.૧૦ િરીક્ષા િધ્ધપતમાાં િે રિાર કરવાનો યુનનવર્સિટીનો હક્ક અિાનધત રહે ર્ે.

૦૯ અરજીિત્રકમાાં ભરે લ નવગતોની કોઈ િણ ચકાિણી કયાવ વગર ઉમેદવારોને આ જગ્યા માટે ની નનયત
સ્િધાવત્મક લેચખત િરીક્ષા માટે કામચલાઉ ધોરણે દાખલ કરી, યુનનવર્સિટી દ્વારા િરીક્ષાની તારીખ
આખરી કયાવ િાદ website: https://www.kamdhenuuni.edu.in મારિત online કોલલેટર (હોલ
ટીકીટ) ડાઉનલોડ થઈ ર્કર્ે. ઉમેદવારે અરજીિત્રક ભરતી વખતે દર્ાવવેલ મોિાઈલ નાંિર ચાલુ જ
રાખવો તેમજ કામધેનુ યુનનવર્સિટી તરિથી આ િરીક્ષાને િાંિનાં ધત િરીક્ષાલક્ષી િુચનાઓ વખતો વખત
યુનનવર્સિટીની વેિિાઈટ ઉિર પ્રચિધ્ધ કરવામાાં આવર્ે.

૧૦ િદરહાં ુ સ્િધાવત્મક િરીક્ષાનુાં માધ્યમ ગુજરાતી(ભાગ-૧) રહે ર્ે. વધુમાાં અાંગ્રજી


ે નવર્યને લગતા પ્રશ્નો
અાંગ્રેજી ભાર્ામાાં રહે ર્ે તથા ભાગ-૨ કોમ્્યુટર પ્રોિીર્ીયન્િી (કોમ્્યુટર કાયવક્ષમતા) કિોટી માટે ના
પ્રશ્નો ગુજરાતી તથા અાંગ્રજી
ે િાંન્ને ભાર્ામાાં રહે ર્ે. આ ઉિરાાંત તમામ િાંવગવની જગ્યાઓ માટે િરીક્ષાના
િીલેિિ હવે િછીથી વેિિાઇટ ઉિર પ્રચિદ્ધ કરવામાાં આવેર્ે.

૧૧ ભરતી િાિતે નવવાદના િાંજોગોમાાં ન્યાયક્ષેત્ર ગાાંધીનગર


૧૨ અગત્યની તારીખોઃ

તારીખ
ક્રમ નવગત
ક્યાાંથી ક્યાાં િુધી
૧ વેિિાઈટ ઉિર જાહે રાત પ્રચિધ્ધ કરવાની, ૧૫/૦૩/૨૦૨૪ ૨૫/૦૪/૨૦૨૪
ઓનલાઈન િી ભરવા અાંગે તથા ઓનલાઈન (૨૩.૫૯ કલાક
એ્લીકે ર્ન િોમવ ભરવાની કાયવવાહીની િુધી)
તારીખ
નોંધઃ-
૧ ર્ૈક્ષનણક લાયકાત, કોમ્્યુટરની જાણકારી, ઉાંમર, જાપત, માજી િૈનનક, ર્ારીરરક ખોડખાિણ,
ખેલ-કૂ દમાાં ભાગ લીધેલ હોવાના પ્રમાણિત્રો અને અન્ય િાિતોના ઉમેદવા૨ િાિેના અિલ
પ્રમાણિત્રોને આધારે ઓનલાઇન અરજીમાાં ભરે લ નવગતો િમગ્ર ભરતી પ્રનક્રયા માટે આખરી
ગણવામાાં આવર્ે. ઓનલાઇન અરજીમાાં દર્ાવવેલ નવગતોના િમથવનમાાં પ્રમાણિત્રો અને િુરાવાઓ
યુનનવર્સિટી માાંગે ત્યારે ઉમેદવારે અિલમાાં (ઝેરોક્ષ નકલ િરહત) ૨જૂ ક૨વાના રહે ર્ે. આવા િુરાવા
રજૂ નહી કરી ર્કનાર ઉમેદવા૨નુાં અરજીિત્ર જે તે તિકકે થી રદ્દ ક૨વાિાત્ર થર્ે.
૨ ઉમેદવાર િોતે મેરીટ યાદીમાાં િમાનવષ્ટ્ થવા માત્રથી િિાંનધત જગ્યા ઉિ૨ નનમણાંક મેળવવાનો
દાવો કરવાને હકકદાર થર્ે નહી. નનમણાંક ક૨ના૨ િત્તાનધકારીને િોતાને એવી ખાતરી થાય કે જાહે ર
િેવા િારૂ તે ગુજરાત મુલ્કી િેવા વગીકરણ અને ભરતીના(િામાન્ય) નનયમો-૧૯૬૭થી ઠરાવેલ
નનયમો અનુિાર યોગ્ય જણાતો નથી. તો જે તે તિકકે આવા ઉમેદવારને તેની નનમણાંક ૨દ્દ કરી
િડતો મુકી ર્કર્ે. નનમણક િાિતે િક્ષમ િતાઅનધકારીનો નનણવય આખરી ગણાર્ે.
૩ ઉમેદવારોએ યુનનવર્સિટી તરિથી લેચખત/ઓનલાઇન િરીક્ષાનુાં આયોજન ક૨વામાાં આવે ત્યારે
સ્વખચે હાજ૨ રહે વાનુાં રહે ર્.ે
૪ ઉિરોકત તમામ જગ્યાઓ રાજય િ૨કા૨શ્રી/કામધેનુ યુનનવર્સિટીની વખતો વખતની િુચનાઓ
તેમજ પ્રવતવમાન નનયમોનુિા૨ ભ૨વામાાં આવર્ે.
૫ લેચખત/ઓનલાઇન સ્િધાવત્મક િરીક્ષા િાિતની તેમજ ત્યારિાદની િધી જ િુચનાઓ
યુનનવર્સિટી વેિિાઇટ ઉિર મૂકવામાાં આવર્ે તેમજ તેની જાણ ઉમેદવા૨ના અરજી િત્રકમાાં દર્ાવવલ

મોિાઇલ નાંિ૨ ૫૨ SMS થી આિવામાાં આવર્ે. આથી, અરજીિત્રકમાાં િાંિાંનધત કોલમમાાં
ઉમેદવારે મોિાઇલ નાંિર અવશ્ય દર્ાવવવો અને િરીક્ષા પ્રનક્રયા િૂણવ થયા િુધી નાંિ૨ જાળવી રાખવો
અનીવાયવ રીતે જરૂરી છે . મોિાઇલ નાંિર િદલવા અથવા િાંધ થઈ જવાના કા૨ણે ઉમેદવા૨ને SMS
થી િૂચના ના મળે તો તેની જવાિદારી ઉમેદવારની રહે ર્ે, આવા નકસ્િામાાં ઉમેદવાર િોતે નનમણૂક
ાં
મેળવવા ઇચ્છતો ન હોવાનુાં માનવામાાં આવર્ે.
૬ આ જાહે રાતને િાંલગ્ન તમામ િૂચનાઓ કામધેનુ યુનનવર્સિટીની website :
https://www.kamdhenuuni.edu.in ૫૨ વખતોવખત પ્રચિધ્ધ કરવામાાં આવર્ે જેથી અરજી કરે લ
ઉમેદવારોને યુનનવર્સિટી વેિિાઇટ નનયપમત જોતા રહે વા જણાવવામાાં આવે છે .
૭ આ જાહે રાત કે ભરતી પ્રનક્રયા કોઇિણ કારણોિર તેમાાં િે રિાર કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય
તો તેમ કરવાનો કામધેનુ યુનનવર્સિટીને િાંિૂણવ હકક/અનધકાર રહે ર્ે તેમજ અરજી િી ની રકમ
કોઈિણ િાંજોગોમાાં િરત મળવાિાત્ર રહે ર્ે નહી. ઉિરોક્ત જગ્યાઓની ભરતી અાંગેના કોઇિણ
નનણવય માટે કામધેનુ યુનનવર્સિટીને અિાનધત હકક રહે ર્ે. કામધેનુ યુનનવર્સિટી આ માટે કારણો
આિવા િાંધાયેલ રહે ર્ે નરહ.
૮ િમગ્ર ભરતી પ્રનક્રયા િુરી ન થાય ત્યા િુધી આર.ટી.આઇ. એક્ટ હે ઠળ કોઇ િણ પ્રકારની મારહતી
માગતી કોઇિણ અરજી ધ્યાને લેવામાાં આવર્ે નહી.
૯ અરજી કરવા િમયે ઉમેદવારનો િોટો, િરહનો નમૂનો તથા તમામ જરૂરી અિલ પ્રમાણિત્રો િૂચના
મુજિ નનયત િોમેટમાાં િરજીયાત અિલોડ કરવાનાાં રહે ર્ે.
૧૦ િદર િાિતે કોઇ પ્રશ્ન ઉદ્ભવે તેવી નસ્થપતમાાં િહાય માટે નીચેની નવગતે િાંિકવ કરવાનો રહે ર્ે.
Helpdesk email support@registenow.in
Helpdesk Number
APPENDIX-F
Part I : Syllabus for written test 2 Hours
1 History and Culture of Gujarat. 25 Marks
2 Gujarati Grammar. 25 Marks
3 English Grammar. 25 Marks
Current Affairs of India and Gujarat, General Science, Aptitude
4 50 Marks
Quantitative
Computer Theory in reference to the basic knowledge of computer
5 25 Marks
applications as prescribed in Appendix – G
6 Public Administration and Constitution of India. 50 Marks
Total 200 Marks
Note:
1) The examination shall be in O.M.R. (Optical Mark Reader) system / Computer based OMR. Every question
shall be of 1 mark. Every attempted question with incorrect answer shall carry a negative mark of 0.25.

Part II : Syllabus for Computer Proficiency Test 1 Hour and 30 Minutes


1. Gujarati Typing Test 25 words per minute 20 Marks
2. English Typing Test 40 words per minute 20 Marks
Computer practical test in reference to basic knowledge of computer
3. 60 Marks
applications as prescribed in Appendix – G & H
Total 100 Marks
Note:- The speed of typing shall not be less than 5000 key depressions with accuracy per hour.

APPENDIX – G
(See Appendix- F)
(1) Operating System and office Productivity Tools
(I) Microsoft Windows
(II) MS Word including Advanced Features
(III) MS Outlook
(IV) File and Folder Management
(V) Internet Familiarity, Usages and E-mail
(VI) Understanding Wide Area Network, Wireless LAN and connecting LAN to WAN.
(VII) Information on Internet explorer usages and various options/ settings available
(VIII) Overview & usages of PDF
(IX) Microsoft Office

(2) Microsoft Office Indic (Gujarati)


(I) Introduction about MS Office Indic
(II) Introduction about Desktop, Mouse, Keyboard, etc.
(III) How to start Word? Methods of starting Word
(IV) How to change Language English to Gujarati
(V) Introduction about the Gujarati keyboards
(VI) Introduction about the Gujarati IME. Difference between Remington and
Transliteration K/B.
(VII) How to operate the K/B. What is Transliteration K/B.
(VIII) How to type different Characters and Words from transliteration K/B.
(IX) How to use IME help? How to use spelling grammars check in Gujarati?
(X) What is smart Tag? What is thesaurus?
(XI) How to change the menu from English to Gujarati
(XII) Convert the ASCII font to Unicode from TBIL converter.

(3) Troubleshooting, Installation and Best practices


(I) Understanding Storage devices
(II) How to use a DVD/CD/ROM and floppy
(III) Burning DVD/CD
(IV) Taking data on and from a flash drive, pen drive
(V) Using data and resources from a Local Area Network
(VI) Using FTP for uploading and downloading of Data from the Internet
(VII) Information on Scanner and Scanner Software usage/ configuration

(4) Installations:
(I) Installing basic software’s like MS Office, etc.
(II) CD Burning Software (Nero etc.)
(III) Installing or adding printers
(IV) Installing or adding Fonts
(V) Installing sound drivers
(VI) Installing drivers for any new hardware
(VII) Installing new software and removing them using the control panel

(5) Best Practices.


(I) General Security concepts (Covering orientation on the criticality of the password
protection, guidelines on forming new passwords, guidelines on protection, of the
assigned accounts
(II) Disk Cleanup
(III) Regular updating of anti-virus software
(IV) Scandisk
(V) Backups in detail including the following:
a) Backup through Application
b) Backup through Utilities and Tools
c) Record Retention

(6) Troubleshooting:
(I) Troubleshooting Tools
(II) Troubleshooting Viruses
(III) Troubleshooting Fundamentals
(IV) Problems that keep a computer from starting
(V) Troubleshooting OS, Network
(VI) Problems after a Computer Boots

APPENDIX – H
(See Appendix – F)
Practical Test
(i) Preparing a tender notice in word file 30 Marks
(ii) Preparing a slide for presentation based on data provided 10 Marks
(iii) Preparing an excel spreadsheet and answering an arithmetic problem 10 Marks
(iv) Error check and spelling correction in given ward document and other 10 Marks
functions.
- Comment remove
- Spelling check
- Bold – Remove (Rewriting of paragraph), etc.,
(ક) જુ નનયર કલાકવ ની જગ્યા માટે ની ભાગ–૧ની સ્િધાવત્મક લેચખત િરીક્ષા (એિેન્ડીક્ષ-F મુજિ)
(િમય:૧૨૦ મીનીટ, કુ લ ગુણ - ૨૦૦)

નાં. નવર્ય ગુણ


૧ ગુજરાતનો ઇપતહાિ અને િાંસ્કૃ પત ૨૫
૨ ગુજરાતી વ્યાકરણ ૨૫
૩ અાંગ્રેજી વ્યાકરણ ૨૫
ભારત અને ગુજરાતના વતવમાન િનાવો, િામાન્ય જ્ઞાન, એ્ટીટયુડ
૪ ૫૦
ક્વોન્ટીટે ટીવ
કોમ્્યુટરના ઉિયોગની િાયાની જાણકારીના િાંદભવમાાં કોમ્્યુટ૨ થીયરી,
૫ ૨૫
એિેન્ડીક્ષ-G મુજિ
૬ જાહે ર વહીવટ અને ભારતનુાં િાંનવધાન ૫૦
કુ લ ગુણ ૨૦૦
નોંધ:-
૧) િરીક્ષા Multiple Choice Question (MCQ) અને Optical Mark Reader (OMR) િધ્ધપતની
રહે ર્ે.
૨) દરે ક પ્રશ્ન ૦૧(એક) ગુણનો રહે ર્ે.
૩) ખોટા જવાિ દીઠ ૦.૨૫ ગુણ કમી ક૨વામાાં આવર્ે (નેગેટીવ માકીંગ લાગુ િડર્ે).
૪) લેચખત િરીક્ષા (ભાગ-૧)માાં ૪૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને મેરીટના ધોરણે
જાહે રાતમાાં દર્ાવવેલ જગ્યા મુજિ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને કોમ્્યુટર પ્રોિીર્ીયન્િી
(કોમ્્યુટર કાયવક્ષમતા) કિોટી માટે િોલાવવામાાં આવર્ે.
૫) ઉિ૨ ક્રમ -૫ (િાાંચ) િર દર્ાવવેલ કોમ્્યુટરના ઉિયોગી િાયાની જાણકારીના િાંદભવમાાં
કોમ્્યુટર થીયરી અાંગેનો અભ્યાિક્રમ જાહે રાતના અાંતે િામાન્ય વરહવટ નવભાગના Notification
No.GS/2015/2/BRT/102015/315/K Dated : 04/01/2016 પ્રમાણે રહે ર્ે (એિેન્ડીક્ષ-G).
(ખ) જૂ નનયર કલાકવ ની જગ્યા માટે ની ભાગ – ર ની કોમ્્યુટર પ્રોિીર્ીયન્િી(કોમ્્યુટર કાયવક્ષમતા)
કિોટી
(િમય-૯૦ પમનીટ, કુ લ ગુણ-૧૦૦)
૧ ગુજરાતી ટાઇિીંગ કિોટી ૨૫ ર્બ્દ / મીનીટ ૨૦ ગુણ
૨ અાંગ્રેજી ટાઇિીંગ કિોટી ૪૦ ર્બ્દ / મીનીટ ૨૦ ગુણ
કોમ્્યુટરના ઉિયોગની િાયાની જાણકારીના િાંદભવમાાં કોમ્્યુટર
૩ ૬૦ ગુણ
પ્રેક્ટીકલ કિોટી, એિેન્ડીક્ષ-G અને H મુજિ
કુ લ ૧૦૦ ગુણ
નોંધઃ- ઉિર ખ(૩)માાં દર્ાવવેલ કોમ્્યુટરના ઉિયોગની િાયાની જાણકારીના િાંદભવમાાં કોમ્્યુટર
પ્રાયોપગક કિોટી અાંગન
ે ો અભ્યાિ જાહે રાતના અાંતે જોડે લ Appendix-H મુજિનો રહે ર્ે.
(૧) કોમ્્યુટર પ્રોિીર્ીયન્િી (કોમ્્યુટર કાયવક્ષમતા) કિોટીમાાં ૪૦% કે તેથી વધુ ગુણ
મેળવનાર ઉમેદવારોનો જ િાંયુક્ત મેરીટ (ભાગ-૧ તથા ભાગ-૨) યાદીમાાં િમાવેર્
કરવામાાં આવર્ે.

You might also like