You are on page 1of 5

ુ રી-ર૦ર૨

૦૮ ફેબ્રઆ સમાચાર સંખ્યા


ગુજરાતની નવી આઇ.ટી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી ભ ૂપેન્દ્ર પટેિ
IT અને ITeS પોલિસી ર૦રર-ર૦ર૭ આઇ.ટી ક્ષેત્રે
ુ રાતથી આત્મનનર્ભર ર્ારતન ું નવઝન સાકાર કરશે:-મખ્
આત્મનનર્ભર ગજ ુ યમંત્રીશ્રી
.....
મુખ્યમંત્રી શ્રી ભ ૂપેન્દ્ર પટેિે જાહેર કરે િી
આઇ.ટી પોલિસીની નવશેષતાઓ
......

➢ હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેિન્દ્ે ટ પ ૂિ બનાવાશે ➢ ઇન્દ્ફરમેશન ટેક્નોિોજી ઉદ્યોગો માટે તૈયાર
➢ રાજ્યમાં એક સુરઢ કિાઉડ ઇકોનસસ્ટમ સ્થાનપત કુ શળ પ્રનતર્ાઓના અગ્રણી સ્ત્રોત બનવા
કરીને આર્ટિર્ફશયિ ઇન્દ્ટેિીજન્દ્સ-મશીન િનીંગ રાજ્યમાં આટીર્ફશ્યિ ઇન્દ્ટેિીજન્દ્સ સ્કિ
ૂ -
–ક્વોન્દ્ટમ કોમ્પ્યુટીંગ-બ્િોકચેન જેવી નવી આર્ટિર્ફશ્યિ ઇન્દ્ટેલિજન્દ્સ સેન્દ્ટર ઓફ
ઉર્રતી ટેક્નોિોજીમાં ર્રસચભ-ડેવિપમેન્દ્ટને એક્સિન્દ્સની સ્થાપના કરાશે
પ્રોત્સાહન આપવાનો ધ્યેય ➢ IT સેક્ટરમાં ગુજરાતની વાનષિક IT નનકાસ ૩
➢ સમગ્ર દે શમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી
પોલિસીમાં CAPEX-OPEX કેનપટિ િઇ જવાનો િક્ષ્ય
એક્સપેન્દ્ડીચર-ઓપરે શનિ એક્સપેન્દ્ડીચર ➢ તમામ પાત્ર IT-ITeS એકમોને ૧૦૦ ટકા
મોડિનો યુનનક કોન્દ્સે્ટ ઇિેકટ્રીનસટી ડયુટીનું વળતર અપાશે
➢ નવી પોલિસી દ્વારા આઇ.ટી ઇકોનસસ્ટમ માટે
ગુજરાતને ડેસ્સ્ટનેશન ઓફ ચોઇસ બનાવાશે
.......
મુખ્યમંત્રી શ્રી ભ ૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાર્ેશક વ ૃદ્ધિને પ્રોત્સાહન આપર્ાની
પ્રતિબિિા સાથે નર્ી ગુજરાિ IT અને ITeS પોલલસીની જાહેરાિ કરી છે . આ નર્ી પોલલસી પાંચ ર્ર્વ એટલે કે
ર૦રર થી ર૦ર૭ સુધી અમલમાં રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ તશક્ષણ િથા સાયન્દ્સ ટેક્નોલોજી મંત્રી શ્રી જીતુભાઇ ર્ાઘાણીની ઉપસ્થથિીમાં આ નર્ી
પોલલસી ગાંધીનગરમાં જાહેર કરી હિી.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલચર્ શ્રી કૈ લાસનાથન, મુખ્ય સલચર્ શ્રી પંકજકુ માર, ર્રરષ્ઠ સલચર્ો,
સાયન્દ્સ ટેક્નોલોજી સલચર્ શ્રી તર્જય નહેરા િેમજ આઇ.ટી ક્ષેત્રની રાષ્ટ્ષ્િય આંિરરાષ્ટ્ષ્િય ખ્યાતિપ્રાપ્િ ૯ જેટલી
સંથથાઓના, ગૃહોના પ્રતિતનતધઓ પણ આ પોલલસી લોંચીંગ અર્સરે ઉપસ્થથિ રહ્યા હિા. શ્રી ભ ૂપેન્દ્ર પટેલે કહ્ું
કે, ટે ક્નોલોજીકલ ક્ાંતિએ આતથિક અને વ્યર્સાતયક રીિે તર્શ્વને બદલી નાંખ્્ું છે .

11
આ નર્ી અને ઉભરિી IT ટેક્નોલોજી તર્શ્વમાં િમામ ક્ષેત્રે ક્ાંતિ લાર્ી રહી છે . િેમજ વ્યર્સાયો, સરકારો
અને લેબર માકે ટ પર નોંધપાત્ર અસરો ઉભી કરર્ા સાથોસાથ નાનામાં નાના ર્ેપાર-ઉદ્યોગોને પરં પરાગિ મોટા
ર્ેપાર-ઉદ્યોગો સાથે થપધાવ કરર્ા સક્ષમ બનાર્ી રહી છે . એમ િેમણે આ નર્ી આઇ.ટી પોલલસીની તર્શદ ભ ૂતમકા
આપિાં ઉમે્વ ુ હતુ.ં
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્્ું કે, પ્રધાનમંત્રી શ્રી નરે ન્દ્રભાઇ મોદીના રષ્ટ્ષ્ટર્ંિ નેત ૃત્ર્માં દે શનુ ં IT ક્ષેત્ર રોજગાર
અને આતથિક મ ૂલ્ય તનમાવણ સંદભવમાં ર્ૈતશ્વક IT ક્ષેત્રે અગ્રણી થથાને છે .
આ સંદભવમાં િેમણે જણાવ્્ું કે, પ્રધાનમંત્રીશ્રીના માગવદશવનમાં ગુજરાિ દે શનુ ં અગ્રણી ઔદ્યોલગક રાજ્ય છે
િેમજ અતિ આધુતનક ઇન્દ્રાથિકચર અને રોકાણો માટે રેન્દ્ડલી પોલલસીઝથી સાનુકૂળ લબઝનેસ ઇકોતસથટમ પ્રદાન
કરર્ા પણ આંિરરાષ્ટ્ષ્િય થિરે જાણીતુ ં છે .
મુખ્યમંત્રીશ્રીએ કહ્ું કે, એક મજબ ૂિ અને સક્ષમ પોલલસી રેમર્કવ થી રાજ્યમાં IT ઓપરે ન્દ્સની થથાપના માટે
સરળ પ્રરક્યાગિ જરૂરરયાિો પ્રથતુિ કરીને અનુકૂળ લબઝનેસ ઇકોતસથટમના તનમાવણ માટેના પ્રયાસો શરૂ કયાવ છે .
‘‘ઇન્દ્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મતનભવર ગુજરાિથી આત્મતનભવર ભારિ’’ના તર્ઝનને સાકાર કરર્ા
ગુજરાિ સરકારે આ નર્ી IT અને ITeS પોલલસી ર૦રર-ર૭ લોન્દ્ચ કરી છે િેમ િેમણે થપષ્ટપણે જણાવ્્ું હતુ.ં
શ્રી ભ ૂપેન્દ્ર પટેલે જણાવ્્ું કે આ નર્ી પોલલસી પ્રધાનમંત્રી શ્રી નરે ન્દ્રભાઇ મોદીના ૮ સપનાંઓ પૈકીનુ ં એક
સપનુ ં ‘‘બે રોજગારી સે મુકિ રોજગારી સે ્ુકિ’’માં મહત્ર્નુ ં યોગદાન આપનારી બનશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ગુજરાિ IT અને ITeS પોલલસીના ઉદ્દે શ્યોની તર્થત ૃિ જાણકારી આપિાં ઉમે્વ ુ કે , હાઇ
થકીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્દ્ટ પ ૂલ બનાર્ર્ા, અદ્યિન આઇ.ટી ઇન્દ્રાથિકચર પ્રદાન કરર્ા િેમજ સરળ પ્રોત્સાહક
યોજના તર્કસાર્ર્ાનો આ નર્ી પોલલસીનો હેત ુ છે .
એટલું જ નરહ, રાજ્યમાં એક મજબ ૂિ કલાઉડ ઇકોતસથટમ થથાતપિ કરર્ા િેમજ આરટિરફશ્યલ ઇન્દ્ટેલલજન્દ્સ,
મશીન લનીંગ, ક્ર્ોન્દ્ટમ કોમ્પપ્્ુટીંગ, બ્લોક ચેન જેર્ી નર્ી અને ઉભરિી ટેક્નોલોજીમાં રરસચવ એન્દ્ડ ડેર્લપમેન્દ્ટને
પ્રોત્સાહન આપર્ાનો ઉદ્દે શ પણ આ પોલલસીમાં સમાતર્ષ્ટ છે .
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમે્વ ુ કે, ગુજરાિ IT ક્ષેત્રે દે શના ટોપ ફાઇર્ થટેટસમાં થથાન મેળર્ર્ા પ્રયત્નશીલ
છે .
IT સેક્ટરમાં ગુજરાિની ર્ાતર્િક તનકાસ-એન્દ્્ુઅલ એક્સપોટવ ૩ હજાર કરોડથી ર્ધારીને રપ હજાર કરોડ
સુધી લઇ જર્ા અને IT અને ITeS ક્ષેત્રમાં નર્ી ૧ લાખથી ર્ધુ રોજગારીનુ ં સર્જન કરર્ાનુ ં લક્ષ્ય પણ આ નર્ી
પોલલસીમાં રાખર્ામાં આવ્્ું છે િેમ શ્રી ભ ૂપેન્દ્ર પટેલે જણાવ્્ું હતુ.ં
િેમણે કહ્ું કે, ર્લ્ડવ કલાસ આઇ.ટી ઇન્દ્રાથિકચર, ડેટા સેન્દ્ટસવ અને ઇમર્જ િંગ ટે ક્નોલોજીમાં ઇનોર્ેશન
સેન્દ્ટસવની ઉપલબ્ધિામાં પણ ગુજરાિ અગ્રેસર રહીને નેત ૃત્ર્ કરે િેર્ી નેમ આ નર્ી પોલલસીની છે .
મુખ્યમંત્રીશ્રીએ આ નર્ી પોલલસીની તર્શેર્િાઓ પ્રથતુિ કરી હિી. િદ્દઅનુસાર
➢ આ નીતિ CAPEX-OPEX મોડલનો એક ્ુતનક કોન્દ્સેપ્ટ રજૂ કરે છે જે સમગ્ર દે શમાં પ્રથમ છે :
A) સામાન્દ્ય પ્રોજેક્ટ માટે ર્ધુમાં ર્ધુ રૂ. પ૦ કરોડની મયાવદામાં રપ ટકાનો CAPEX સપોટવ અપાશે.
મેગા પ્રોજેકટ માટે આ મયાવદા રૂ. ર૦૦ કરોડ સુધીની રહેશે.
B) દર ર્ર્ે રૂ.20 કરોડ સુધીના સામાન્દ્ય પ્રોજેક્ટ માટે અને દર ર્ર્ે રૂ.40 કરોડના મેગા પ્રોજેક્્સ માટે
15%નો OPEX સપોટવ
➢ રાજ્યમાં IT રોજગારને ર્ેગ આપર્ાના પ્રયાસરૂપે ગુજરાિ સરકારે પોલલસીમાં બે તર્શેર્ પ્રોત્સાહનો સમાતર્ષ્ટ
કયાવ છે :
11
A) એમ્પપ્લોયમેન્દ્ટ જનરે શન ઇન્દ્સેષ્ટ્ન્દ્ટર્ (EGI), પ્રતિ કમવચારી 60,000 રૂતપયા સુધી
B) આત્મતનભવર ગુજરાિ રોજગાર સહાય દ્વારા એમ્પપ્લોયરના EPF યોગદાનનુ ં 100% સુધીનુ ં ર્ળિર
➢ રૂ.5 કરોડ સુધીની ટમવ લોન પર 7% લેખે વ્યાજની ચ ૂકર્ણી માટે સહાય.
➢ િમામ પાત્ર IT/ITeS એકમોને 100% ઇલેષ્ટ્ક્િતસટી ડય ૂટીનુ ં ર્ળિર.
➢ IT ઉદ્યોગ માટે િૈયાર કુ શળ પ્રતિભાનો અગ્રણી સ્ત્રોિ બનર્ાના ઉદ્દે શ્ય સાથે ગુજરાિ AI થકૂલ/AI સેન્દ્ટર ઑફ
એક્સલન્દ્સની થથાપના.
➢ કૌશલ્ય તર્કાસ માટે થનાિક તર્દ્યાથીઓ અને કાયવકારી વ્યાર્સાતયકોને અભ્યાસક્મની ફી પેટે ડાયરે ક્ટ બેતનરફટ
િાન્દ્સફર (DBT) દ્વારા વ્યસ્ક્િ દીઠ મહત્તમ રૂ. 50,000 સુધીની નાણાકીય સહાય.
➢ રડર્જટલ સાક્ષરિામાં સુધારો કરર્ા અને મારહિી ટે કનોલોજીની જાગૃતિ ર્ધારર્ા માટે શાળાના બાળકો અને
સામાન્દ્ય જનિાને લક્ષ્ય બનાર્ી મોટા પાયે મારહિી, તશક્ષણ અને સંચાર (IEC) કાયવક્મો કરર્ામાં આર્શે.
➢ રૂ.100 કરોડ સુધીના CAPEX સપોટવ સાથે IT શહેરો/ટાઉનશીપ્સના તર્કાસને પ્રોત્સાહન અને તનયમનકારી અને
FCI ધોરણોમાં છૂટછાટ આપર્ી.
➢ કોઈપણ આઈટી કંપની રાજ્યમાં િેમની આઈટી કામગીરીને ઝડપી રીિે કરી શકે િે માટે તર્શ્વ કક્ષાની સહ-
કાયવકારી જગ્યાઓના તનમાવણની સુતર્ધા આપર્ી.
➢ સરકારની સુતર્ધા્ુક્િ ઇન્દ્રાથિક્ચર થકીમ હેઠળ થથપાયેલી IT કંપનીઓને દર મરહને રૂ.10,000 પ્રતિ સીટ સુધી
50% લેખે ભાડા સબતસડી.
➢ ક્લાઉડ ટેક્નોલોજીના મહત્ર્ને ઓળખીને, સરકારે ક્લાઉડ ઈન્દ્રાથિક્ચરમાં સુધારો કરર્ા માટે નોંધપાત્ર પગલાં
લીધાં છે :
ડેટા સેન્દ્ટર: રૂ.150 કરોડ સુધી 25%નો CAPEX સપોટવ . અને 5 ર્ર્વના સમયગાળા માટે રૂ.1/્ુતનટની પાર્ર ટે રરફ
સબતસડી
B કેબલ લેષ્ટ્ન્દ્ડિંગ થટેશન (CLS): રૂ. 20 કરોડ સુધી 25% CAPEX સપોટવ . અને 5 ર્ર્વના સમયગાળા માટે
રૂ.1/્ુતનટની પાર્ર ટેરરફ સબતસડી.
ગુજરાત IT/ITeS નીનત (2022-27) હેઠળ નાણાકીય પ્રોત્સાહનોનું સારાંશ કોષ્ટક
નંબર ઇન્દ્સેન્દ્ટીવ કેટેગરી એ્િીકેબિ નાણાકીય સહાય
એન્દ્ટીટી
1 CAPEX OPEX મોડલ IT / ITeS ્ુતનટ CAPEX સપોટભ
કેટેગરી - I પ્રોજેક્્સ CAPEX ખચવના 25%. ર્ધુમાં ર્ધુ રૂ. પ૦ કરોડ
(GFCI < રૂ. 250 કરોડ) OPEX સપોટભ
દર ર્ર્ે રૂ. 20 કરોડ સુધીના પાત્ર OPEX ખચવના
15%, 5 ર્ર્વ માટે
2 CAPEX OPEX મોડલ IT / ITeS ્ુતનટ CAPEX સપોટભ
કેટેગરી - II પ્રોજેક્્સ અથર્ા અન્દ્ય ડીમ્પડ CAPEX ર્ધુમાં ર્ધુ રૂ. ર૦૦ કરોડ સુધી ખચવના
(GFCI > રૂ. 250 કરોડ) મેગા પ્રોજેક્ટ 25%. OPEX સપોટભ
દર ર્ર્ે રૂ. 40 કરોડ સુધીના પાત્ર OPEX ખચવના
15%, 5 ર્ર્વ માટે

11
નંબર ઇન્દ્સેન્દ્ટીવ કેટેગરી એ્િીકેબિ નાણાકીય સહાય
એન્દ્ટીટી
3 આઇટી તસટી/ટાઉનતશપ તસટી/ટાઉનતશપમાં રૂ. 100 કરોડ સુધીના પાત્ર CAPEX ખચવના 25%.
માટે સપોટવ IT ઓરફસ માટે
જગ્યા
4 સરકાર દ્વારા સુતર્ધા્ુક્િ IT / ITeS ્ુતનટ IT/ITeS ્ુતનટસ માટે પેનલર્ાળી ઓરફસ
ઈન્દ્રાથિક્ચર જગ્યાઓનો ઉપયોગ કરર્ા 5 ર્ર્વ માટે માતસક
ભાડાની સહાયિા:
પ્રથમ 2 ર્ર્વ - દર મરહને સીટ દીઠ રૂ.10,000 સુધી
50% સપોટવ
આગામી 3 ર્ર્વ – દર મરહને સીટ દીઠ રૂ.5,000
સુધી 25% સપોટવ
5 થકીલ ડેર્લોપમેન્દ્ટ IT પ્રોફેશનલ્સ અને ડાયરે ક્ટ બેતનરફટ િાન્દ્સફર (DBT) દ્વારા નાણાકીય
ગુજરાિના થનાિક સહાય પ્રતિ કોસવ મહત્તમ રૂ. 50,000 સુધી અથર્ા
તર્દ્યાથીઓ કોસવ ફીના 50% સુધી, જે ઓછં હોય િે
6 એમ્પપ્લોયમેન્દ્ટ જનરે શન IT / ITeS ્ુતનટ પાત્ર IT/ITeS ્ુતનટ નર્ા થથાતનક કમવચારીઓ
ઇન્દ્સેન્દ્ટીર્સ (EGI) માટે લાગુ થિા નર્ા રોજગાર સર્જન માટે એક-
ર્ખિની સહાય માટે હકદાર રહેશે જે એક ર્ર્વના
લઘુત્તમ સમયગાળા માટે એક મરહનાના CTCના
50% દરે પુરૂર્ દીઠ રૂ. 50,000 અને સ્ત્રી કમવચારી
દીઠ રૂ. 60,000 સુધી જાળર્ી રાખર્ામાં આર્શે.
7 આત્મતનભવર ગુજરાિ IT/ITeS ્ુતન્સ પાત્ર IT/ITeS ્ુતન્સ નીચેના માપદંડોને આધીન
રોજગાર સહાય EPF હેઠળ એમ્પપ્લોયરના થટેચ્્ુટરી કોષ્ટ્ન્દ્િબ્્ુશન
પર ર્ળિરનો દાર્ો કરર્ા માટે પાત્ર રહેશે:
▪ મરહલા કમવચારીઓ માટે 100%
▪ પુરુર્ કમવચારીઓ માટે 75%
8 વ્યાજમાં સહાય IT/ITeS ્ુતન્સ પાત્ર IT / ITeS ્ુતન્સ 5 ર્ર્વ માટે ર્ાતર્િક
મહત્તમ રૂ.1 કરોડની મયાવદા સાથે ટમવ લોન પર
7% સાથેની ઇન્દ્ટરે થટ સબતસડી મેળર્ર્ા માટે
હકદાર રહેશે.
9 ઇલેષ્ટ્ક્િતસટી ડયુટી પાત્ર IT/ITeS ઇલેષ્ટ્ક્િતસટી ડય ૂટીનુ ં 100% ર્ળિર
ઇન્દ્સેષ્ટ્ન્દ્ટર્ (EDI) ્ુતન્સ
9 R&D પ્રોત્સાહનો R&D સંથથાઓ / મશીનરી અને ઇસ્ક્ર્પમેન્દ્ટ, હાડવ ર્ેર અને સૉફ્ટર્ેર
R&D incentive R&D કેન્દ્ર (COTS/લાઇસન્દ્સ) માટેના ખચવના 60% નો ર્ન-
ટાઇમ CAPEX સપોટવ , મહત્તમ રૂ.5 કરોડ સુધી

11
નંબર ઇન્દ્સેન્દ્ટીવ કેટેગરી એ્િીકેબિ નાણાકીય સહાય
એન્દ્ટીટી
10 ડેટા સેન્દ્ટર માટે સપોટવ ડેટા સેન્દ્ટર માન્દ્ય CAPEX ખચાવઓ માટે 25% નો CAPEX
સપોટવ , મહત્તમ રૂ.150 કરોડ સુધી
OPEX સપોટવ – રૂ.1 / ્ુતનટ પાર્ર ટેરરફ સબસીડી
11 કેબલ લેષ્ટ્ન્દ્ડિંગ થટેશન કેબલ લેષ્ટ્ન્દ્ડિંગ માન્દ્ય CAPEX ખચાવઓ માટે 25% નો CAPEX
(CLS) માટે સપોટવ થટેશન (CLS) સપોટવ , મહત્તમ રૂ.20 કરોડ સુધી
OPEX સપોટવ – રૂ.1 / ્ુતનટ પાર્ર ટેરરફ સબસીડી

ગુજરાિની IT ઇકોતસથટમમાં આ મહત્ર્પ ૂણવ IT/ITeS નીતિ (2022-27)થી રાજ્યના મારહિી પ્રૌદ્યોલગક
લેન્દ્ડથકેપમાં પરરર્િવન લાર્ર્ાની કલ્પના છે . ગુજરાિને મારહિી ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી રાજ્યોમાંન ુ ં એક બનાર્ર્ા
માટે તર્તર્ધ પાસાઓને ર્ધુ મજબ ૂિ કરી આઇટી ઇકોતસથટમ માટે ગુજરાિ "ડેથટીનેશન ઓફ ચોઈસ” બનશે િેર્ો
તર્શ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દશાવવ્યો હિો.
સીએમ-પીઆરઓ/અરૂણ.... ......

11

You might also like