You are on page 1of 9

1.

'BCK-355: આઈઆઈએમ, નીફટ, સેપ્ટ વગેરે પરીક્ષા માટેની તાલીમ' યોજના હેઠળ આઈઆઈએમમાં
પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે લઘુત્તમ શૈક્ષણિક આવશ્યકતા કેટલી છે ?
70% or more in class 12th (any stream) and be in the third year of graduation (any stream) or
should have secured 70% or more marks in graduation if completed graduation

2. ગુજરાતમાં SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી) 1.0 યોજના કેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચી
શકી છે ?
1.28 Lakhs

3. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પ્રચંડ સિદ્ધિઓને કારણે 2023માં ભારતે કઈ વૈશ્વિક સ્થિતિ હાંસલ કરી છે ?
third-largest startup ecosystem

4. કોલેજોમાં, નવીનતા-સંબધિં ત પ્રવ ૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને વ્યાપ વિસ્તારવા માટે કઈ પહેલ
અમલમાં મ ૂકવામાં આવી છે ?
Establishment of Institution's Innovation Councils (IICs)

5. સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના પ્રાથમિક ધ્યેય સાથે કઈ યોજના રજૂ કરવામાં આવી છે ?
National Youth Parliament Scheme

6. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન-2020માં કઈ સંસ્થાએ પ્રથમ ઇનામ જીત્યુ?ં


Defence Institute of Advanced Technology (DIAT)

7. મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સના સંદર્ભમાં 'નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન'ની મોબાઈલ એપનુ ં નામ શું
છે ?
National e-Vidhan Application (NeVA)

8. કસ્ત ુરબા પોષણ સહાય યોજના (KPSY) અંતર્ગત કેટલા હપ્તામાં કુલ રૂપિયાની સહાય કરવામાં આવે છે ?
6,000

9. 'રોગી કલ્યાણ સમિતિ' હેઠળ ગરીબ દર્દીના તબીબી ખર્ચ માટે સરકાર દ્વારા પ ૂરી પાડવામાં આવતી મહત્તમ
રકમ કેટલી છે ?
1.25 lakhs

10. 'મુખ્યમંત્રી માત ૃશક્તિ યોજના'થી કોને લાભ થશે ?


women who are pregnant for the first time

11. ગુજરાતના અગરિયા વિસ્તારમાં આંગણવાડી માટે કેટલા ટેન્ટ ફાળવવામાં આવ્યા છે ?
53,029

12. કુમારો માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશિપનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
class 11th to Ph. D. level

13. GeMનુ ં પ ૂરંુ નામ શું છે ?


Government e-Marketplace

14. વર્ષ 2023-24માં પુરાતત્વ અને સંગ્રહાલયોના ક્ષેત્રમાં 55 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંગ્રહાલય ક્યાં આવેલ ું છે ?
Dholavira (Kachchh, Gujarat)
15. વર્ષ 2023-24માં મહાનગરો, બંદરો, ઔધોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના
અનુભાગોને ફોરલેન બનાવવાની કામગીરીનો અંદાઝ કેટલો રાખવામાં આવ્યો છે ?
Rs 2,70,435 crore

16. હેરિટેજ અને સિનેમટિ


ે ક પ્રવાસન નીતિ માટે વર્ષ 2023-24માં કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ
છે ?
1022 crore

17. જુલાઈ 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વાર્ષિક પ્રીમિયમની રકમ કેટલી છે
?
Rs. 330

18. પરં પરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટે ફંડની યોજના (SFURTI) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
2005

19. ઇકોનોમિક સર્વે 2016 મુજબ ભારતના સંદર્ભમાં ક્રૂડ ઓઈલ પછી આયાત કરવા માટે નીચેનામાંથી અન્ય
કઈ મહત્ત્વની વસ્ત ુ છે ?
Gold

20. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો પેટા ઘટક કયું છે ?


Sub-Component I: Market Development Assistance of MSMEs (MDA).
Sub-Component II: Capacity Building of First Time MSE Exporters (CBFTE).
Sub-Component III: Framework for International Market Intelligence Dissemination (IMID)

21. ખાદીમાં યાર્નની ગણતરી માપવા માટે કઈ પદ્ધતિને અનુસરવામાં આવે છે ?


Direct system or Beesley balance

22. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000
સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચ ૂકવવામાં આવે છે ?
1,050,000

23. હાથકર્ઘા સંવર્ધન સહાયતા (HSS) યોજનાનો હેત ુ શો છે ?


provide financial assistance for technological up-gradation to improve the quality of the fabric
and productivity

24. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કામદારની દીકરીને એનાયત કરાયેલા બોન્ડને કોણ
વટાવી શકે છે ?
daughter after age of 18 years

25. ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા મજૂરો માટે હોમ લોન વ્યાજ સબસિડી યોજનાનો લાભ
મેળવવા માટે કઈ સંસ્થાની લોન માન્ય રહેશ?ે
loans sanctioned without collateral security or third-party guarantee

26. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના' હેઠળ લાભાર્થીએ કેટલું વાર્ષિક પ્રીમિયમ
ભરવાનુ ં હોય છે ?
Rs. 436
27. બાંધકામ કામદારનાં મ ૃત્યુના કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા 'આકસ્મિક મ ૃત્યુ સહાય યોજના' હેઠળ કેટલી
આર્થિક સહાય આપવામાં આવે છે ?
₹100,000 or insurance cover is ₹50,000

28. PM - ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત 2022-23 સુધીમાં કેટલા કિલોમીટર સુધી રાષ્ટ્રીય રાજમાર્ગોને
વિકસાવવાનુ ં લક્ષ્ય હત ું ?
25,000 km

29. ભારતમાં કેટલા હાઇડ્રોપાવર પ્લાન્ટ છે ?


197

30. અંતિમ વિશ્લેષણ દ્વારા કાર્બન અને હાઇડ્રોજનના નિર્ધારણમાં કેલ્શિયમ ક્લોરાઇડ બલ્બના વજનમાં વધારો
શું સ ૂચવે છે ?
water formed

31. વિંધ્યા અને સાતપુરા પર્વતમાળા વચ્ચે કઈ નદી વહે છે ?


Narmada

32. સરદાર સરોવર ડેમ પાવર હાઉસમાંથી ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી ગુજરાતને કેટલી વીજળી મળે છે ?
16%

33. ભારતના ચાર રાજ્યોમાં સિંચાઈ અને વીજળીની સુવિધા માટે 2017માં સરદાર સરોવર ડેમનુ ં ઉદ્દઘાટન
કોના હસ્તે કરવામાં આવ્યું હત ું ?
Prime Minister Narendra Modi

34. એશિયન ગેમ્સમાં ગોલ્ફમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
Aditi Ashok

35. 19મી એશિયન ગેમ્સ-2023માં નંદિની અગાસરાએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો?
Bronze

36. એશિયન ગેમ્સ 2023માં ભારતની હરમિલન બેન્સે નીચેનામાંથી કઈ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો?
800m race

37. કયા પોર્ટલ પર રમતવીર-ખેલાડી તેમની સિદ્ધિઓ અપલોડ કરી શકે છે જેનાથી તેઓને સરકારી
યોજનાઓનો લાભ મળી શકે ?
dbtyas-sports.gov.in

38. ફ્રી શીપ કાર્ડ યોજનાનુ ં અમલીકરણ કરતી સંસ્થા કઈ છે ?


Union ministry of social justice and empowerment

39. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને
મળી શકે છે ?
{post-matriculation or post-secondary courses} Group I: Degree and Post Graduate level
courses in Medicine, Engineering, Technology, Planning, Architecture, Design, Fashion
Technology, Agriculture, Veterinary Sciences, Management, Business Finance/Administration,
Computer Science/Applications Commercial Pilot License (including helicopter pilot and
multiengine rating) courseGroup II: Post Graduate Diploma courses in various branches of
Management & medicine C.A/I.C.W.A. /C.S./I.C.F.A. etc.Group III: Graduate and Post Graduate
courses not covered under Group 1 & Group 2 B.A / B.Sc. / B.Com etc. M.A/ M.Sc. / M.Com
etc.Group IV: Management & Catering, Travel/Tourism/Hospitality Management, Interior
Decoration, Nutrition & Dietetics, Commercial Art, Financial Services (e.g. Banking, Insurance,
Taxation etc.).

40. સને ૨૦૨૩-૨૪ની સ ૂચિત નવી બાબત અંતર્ગત ઇન્દ્રોડા પાર્ક ખાતે આવેલ પ્રાણીસંગ્રહાલયનુ ં સુદૃઢીકરણ
કરવાની કામગીરી માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Rs. 1208171

41. ગીર ફાઉન્ડેશન દ્વારા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સંચાલિત ઇન્ટરશીપ સર્ટિફિકેટ પ્રોગ્રામ કયા
વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?
2023

42. ભારતની સુપ્રીમ કોર્ટના ૩૬માં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?


Y. K. Sabharwal

43. ગુજરાતમાં આવેલ જેસોર રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
13 May, 1978

44. ભારતમાં વિનાશના આરે (Critically endangered-CR) કોટિમાં આવતાં સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી
છે ?
70+ or 10 mammals

45. प्रथम विश्व हिंदी सम्मेलन का बोध वाक्य क्या था ?


वसधु वै कुटुम्बकम

46. केंद्रीय सरकार के कर्मचारियों को हिंदी शिक्षण योजना के अंतर्गत 'प्रबोध' पाठ्यक्रम का स्तर किसके बराबर
माना गया है ?
प्राइमरी स्तर

47. "भारत में तो बोलियाँ बोली जाती हैं, भाषा तो यहाँ है ही नहीं " - यह मंतव्य किसका है ?

48. 'हिंदस्
ु तानी अकादमी' का मख्
ु यालय कहाँ स्थित है ?
Prayagraj

49. રામાયણમાં રામે લવને કયું રાજ્ય સોંપ્યું ?


Kosala or Shravasti

50. અશ્વત્થામાએ સ ૂતેલા પાંડુ પુત્રોનો વધ કર્યાનુ ં વર્ણન મહાભારતના ક્યા પર્વમાં આવે છે ?
47

51. મહાભારતમાં ઇલાના પુત્રનુ ં શું નામ હત?ું


Shashabindu or Pururavas

52. ગોરખપુર ઉત્તરપ્રદે શમાં કોના નેત ૃત્વમાં પાંચ હજાર દલિતોએ 'ઇન્કલાબ જિંદાબાદ'ના નારા સાથે પોલીસ
થાણાને આગ લગાડી હતી ?
Maulana Hasrat Mohani
53. ડૉ. શરદ ઠાકરે કયા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીના જીવન ઉપર નવલકથા લખી છે ?
Veer Savarkarni

54. 2021માં કયા દે શના પ્રમુખપદે G20 સમિટનુ ં આયોજન થયું હત ું ?


Rome, Italy

55. આદિત્ય-L1માં L1 નો અર્થ શું છે ?


Lagrange point 1

56. ગગનયાન કાર્યક્રમમાં કેટલા માનવીય મિશનને મંજૂરી આપવામાં આવી છે ?


one manned mission

57. G20 સમિટમાં T 20 નો અર્થ શું છે ?


Think20

ે ન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હત?ું


58. પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમલ
1916

59. વાઘેલા વંશની રાજધાનીનુ ં નામ જણાવો.


Dholka

60. કઈ યોજના અંતર્ગત અનુસ ૂચિત જાતિ અને અનુસ ૂચિત જનજાતિ સિવાયના અન્ય તમામ રહેણાંક વિસ્તારો
માટે રાજ્ય સરકાર 50% ટકા ફાળો આપશે?
Pradhan Mantri Awas Yojana – Gramin

61. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) માટે કયું મંત્રાલય જવાબદાર છે ?
Ministry of Rural Development

62. રૂર્બન ડ્રેનજ


ે પ્રોજેકટના ભંડોળનો 100 ટકા હિસ્સો કોના તરફથી ઉપલબ્ધ થાય છે ?
Jal Jeevan Mission (JJM)

63. વર્ષ 2021-22માં કેટલી ગ્રામ પંચાયતોએ ઑનલાઈન ચ ૂકવણી શરૂ કરી છે ?
1.83 lakh

64. ગુજરાત રાજ્યમાં કઇ યોજનાનુ ં અમલીકરણ મત્સ્યોદ્યોગ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા કરવામાં
આવે છે ?
Pradhan Mantri Matsyasampada Yojana

65. ગુજરાત સરકાર દ્વારા પ્રત્યેક કન્ઝ્યુમર્સ ક્લબ દીઠ કેટલી નાણાકીય સહાય ચ ૂકવવામાં આવે છે ?
10000

66. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ વિકલાંગ નાગરિકો માટે કઈ યોજના ચલાવી રહી છે ?
free one-year pass

67. ગુજરાત રાજ્યમાં મધ્યમ અને નાના બંદરોના સંચાલન, નિયંત્રણ અને વહીવટ માટે ગુજરાત રાજ્ય
સરકારની કઈ વૈધાનિક સંસ્થા જવાબદાર છે ?
GUJARAT MARITIME BOARD
68. ગુજરાત સરકારે 'ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી'ની સ્થાપના ક્યારે કરી ?
September 2016

69. જો કલેક્ટરને કોઈ સાધન પર વસ ૂલવાની ડ્યુટીની રકમ અંગે શંકા હોય તો ડ્યુટીની યોગ્ય રકમ નક્કી
કરવાની સત્તા કોની પાસે છે ?
Chief Controlling Revenue-authority

70. ગુજરાત સરકારે ગિફ્ટ સિટીના બ્રોકરોને શામાંથી માફી આપેલ હતી ?
Stamp duty exemption, Capital gains tax exemption, VAT amnesty scheme

ંૂ
71. ભારતના મુખ્ય ચટણી કમિશનરની નિમણકં ૂ કોણ કરે છે ?
President of India

72. આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?


Lord Mountbatten

73. પીળી ક્રાંતિના પિતા તરીકે ભારતમાં કોણ ઓળખાય છે ?


Sam Pitroda

74. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે ?


3 years

75. ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
2009

76. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કઈ રીતે થાય છે ?


members of assembly

77. કટોકટીના સંબધ


ં માં રાષ્ટ્રપતિની સત્તાઓ બંધારણના કયા અનુચ્છે દ દ્વારા પ્રદાન કરવામાં આવી છે ?
Article 352

78. ભારત કેટલા પાડોશી દે શો સાથે તેની જમીની સરહદ વહેંચે છે ?


seven countries

79. 2020માં કેટલા પોલીસ અધિકારીઓને તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત
કરવામાં આવ્યા છે ?
121

80. ‘હતો નરસિંહ, હતી મીરાં; ખરાં ઈલ્મી, ખરાં શ ૂરા’ - આ કોનુ ં વિધાન છે ?
Kalapi

81. ઈશ્વરનો સમાનાર્થી શબ્દ કયો છે ?


પ્રભુ, હરિ, પરમેશ્વર, પરમાત્મા, ઈશ

82. નહિ જાણેલ ું - શબ્દસમ ૂહ માટે એક શબ્દ આપો.

83. રમેશ તેના માસિક પગારમાંથી 5% વીમા, 15% ભાડું અને 25% ઘરખર્ચ કરતા 13750 રુપિયા વધે છે તો
તેનો પગાર કેટલો હશે
25000

84. ગુલાબી બોલવોર્મ એક જીવાત છે જે કયા પાકને અસર કરે છે ?


cotton

85. ભારતમાં શાંતિપ ૂર્વક અને હથિયારો વગર એકઠા થવાનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ
આપવામાં આવે છે ?
Article 19(1)(b)

86. અગ્નિ-3 કયા પ્રકારની મિસાઈલ છે ?


Intermediate-range ballistic missile

87. 'नभः स्पश


ृ ं दीप्तम ्' આ કોણે સ્વીકારે લ ધ્યેયવાક્ય છે ?
Indian Air Force

88. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠ કયા ધર્મના શિક્ષણનુ ં કેન્દ્ર હતી ?
Buddhist monastic

89. કયું શહેર ભારતના 'પિંક સિટી' તરીકે ઓળખાય છે ?


Jaipur

90. આદિ શંકરાચાર્યે ભારતમાં કેટલા 'મઠ'ની સ્થાપના કરી છે ?


4

91. નીચેનામાંથી કઈ પ્રવ ૃત્તિઓ ઈન્ટરનેટ પર કરી શકાય છે ?

92. નીચેનામાંથી કયું ક્ષેત્ર ગ્રીનહાઉસ વાયુઓનુ ં ઉત્સર્જન કરે છે ?


energy & transportation sector

ંૂ
93. ભારતમાં 'રાજ્યસભાના સભ્યોની ચટણી' એ કયા દે શ પાસેથી લેવામાં આવેલી બાબત છે ?
South African

94. ગુજરાત રાજ્યનુ ં ગાંધીનગર શહેર કઈ નદીના કિનારે આવેલ ું છે ?


Sabarmati

95. 'રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?


24th April

96. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનુ ં સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે ?
Narsinh Mehta

97. સીબીઆઈપીનુ ં કયું આંતરરાષ્ટ્રીય જર્નલ પાવર, રિન્યુએબલ એનર્જી અને વોટર રિસોર્સિસ ક્ષેત્રો પર
માહિતી પ્રદાન કરે છે ?
Water and Energy International Journal

98. મેટ્રોની લંબાઈ 2014માં જે 248 કિલોમીટર હતી એ વધીને નવેમ્બર 2023 સુધીમાં અંદાજે કેટલા
કિલોમીટર થઈ?
906 Km

99. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનુ ં વિઝન શું છે ?


Viksit Bharat @2047

100. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંને કોના આઇસોટોપ્સ છે ?


hydrogen

101. જો કોઈ તત્વની અણુ સંખ્યા અને સમ ૂહ સંખ્યા Z અને m હોય, તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?
Z-m

102. એલર્જીમાં કઈ પ્રકારની દવાઓ મદદ કરે છે ?


Antihistamines

103. ઘા ને સ ૂક્ષ્મજીવોથી મુક્ત કરવા માટે શું લગાવવામાં આવે છે ?


systemic antibiotic

104. વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત તર્કક્રિયા એટલે શુ?ં
Inductive reasoning

105. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ એટલે શુ?ં


Sensation

106. વર્તનમાં વિધાયક બાબતોનુ ં પાલન કરવું એટલે શુ?ં

107. 'आपका बंटी' किसका उपन्यास है ?


मन्नू भंडारी

108. मतिराम किस प्रकार की कविता लिखते थे ?


शग
ं ृ ाररस और नायिकाभेद

109. कौन-सा शब्द गण


ु वाचक विशेषण का उदाहरण नहीं है ?

111. विशेषण के कुल कितने प्रकार है ?


चार (4)

111. પર્જન્યસ ૂક્તમાં શેન ુ ં વર્ણન મળે છે ?


Rain & Raincloud

112. દક્ષિણ ભારતના શિકારી સમુદાયના લોકો કયા નામે ઓળખાય છે ?


Paliyan, Malapandarams, Nayakkas, Jenu Kurumbas, Cholanayakkas

113. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં એકમાત્ર ભારતીય અમ્પાયર કોણ હતા?


Nitin Menon

114. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરે ન્દ્ર મોદીએ વર્ષ-૨૦૨૩માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
અમેરિકાના કયા શહેરમાં કરી હતી ?
New York City

You might also like