You are on page 1of 3

ગુજરાતગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળ દ્વારા બિન તાંત્રિકસંવગોની સીધી ભરતી માટે ની પ્રત્રસદ્ધ કરવામાં આવેલ જાહેરાત
ક્રમાંકઃ૧૮૫/૨૦૧૯૨૦ ત્રસત્રનયર કલાકક” વગક-૩ સંવગકની પ્રથમ તિક્કાની સ્પધાકત્મક લેબિત
કસોટીતા.૩૧/૦૭/૨૦૨૧ના રોજ યોજવામાં આવેલ હતી.ઉકત સ્પધાકત્મક લેબિત કસોટીના
અંતે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગાના િણ ગણા ઉમેદવારો (૪૦% લઘુત્તમ લાયકી
ગુણની મયાકદામાં) ને િીજા તિક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટે સ્ટ માટે લાયક
(કવોલીિાય) ગણવામાં આવેલ છે . તેવા ઉમેદવારોની યાદી જા.ક્ર.૧૮૫/૨૦૧૯૨૦–
”ત્રસત્રનયર કલાકક ” (અહીંક્લલક કરો) જે સંિત્રં ધત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી
જણાવવામાં આવે છે .

ઉકત સંવગકની િીજા તિક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટે સ્ટનો ત્રવગતવાર કાયકક્રમ


હવે પછી જાહેર કરવામાં આવશે.
કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટે સ્ટનુ ં સ્થળ અને સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા
માટેનો ત્રવગતવારકાયકક્રમ પરીક્ષાની તારીિના ૧૦ ફદવસ પહેલાં મંડળની
વેિસાઇટhttps://gsssb.gujarat.gov.inપર મુકવામાં આવશે. જેની સંિત્રં ધત દરે ક
ઉમેદવારોએજરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેિસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં
આવે છે .

(૧) કોમ્પ્યુટરપ્રોફિસીયન્સી ટે સ્ટનો અભ્યાસક્રમ અને ગુણભાર:

જા.ક્ર.૧૮૫/૨૦૧૯૨૦ –માટે

Sr Particulars of Test Marks Duration


1 Gujarati Typing Test 30 Marks 1 Hour And 30
2 English Typing Test 20 Marks Minutes

3 Computer Practical Test 50 Marks


with Reference to The
Basic Knowledge Of
Computer Applications as
Prescribed in (Appendix-
G)
Total 100 Marks
એપેન્ડીક્ષ- G : પ્રેલટીકલ ટે સ્ટ:
Sr Particulars Marks
1 Preparing a Note in Word File 10 Marks

2 Preparing a Power Point Slide for 15 Marks


Presentation Based on Data Provided
3 Preparing an Excel Spreadsheet and 15 Marks
Answering an Arithmetic Problem
4 E-Mails ( With Attachments) 10 Marks

(૨) આ કોમ્પ્યુટર પ્રફિસીયન્સી ટે સ્ટ ઓફિસ-૨૦૧૩ ના વઝકન (Version) માં લેવામાં


આવશે. કોમ્પ્યુટરપ્રફિસીયન્સી ટે સ્ટમા ગુજરાતી ભાષા માટે િોન્ટ શ્રુત્રતઅને
માઈક્રોસોફ્ટ ઈન્ડીક લેંગ્વેજ ઈનપુટ ટુલ 3 રહેશે. આ સોફ્ટવેરમાં નીચે મુજિનાં
આઠ (૮) કી-િોડકઉપલબ્ધ છે .
1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter (G)
4. Gujarati Inscript
5. Godrej Indica
6. RemigntanIndica
7. Special Characters.
8. Gujarati Terafont

(૩) વડક, એકસેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ)નીપરીક્ષા સોિટવેર દ્વારા


િોલી આપવામાં આવેલ વડક, એકસેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ) માં
જ આપવાની રહેશે. વડક, એકસેલ, પાવર પોઇન્ટ અને આઉટલુક (ઈ-
મેઈલ)પરીક્ષામાં ઉમેદવારે કોઈ િાઈલ િનાવવાની રહેશે નહી. એ િાઇલ સોિટવેર
દ્વારા ઓટોમેટીક િનશે. જો કોઇ ઉમેદવાર પરીક્ષાના સોિટવેર ત્રસવાય િાઇલ ઓપન
કરી લિશે તો ઉમેદવારનું પરીણામ માન્ય ગણાશે નહી.
(૪) ઉમેદવારને કી િોડક, માઉસ, કોમ્પ્યુટર મંડળ તરિથી ઉપલબ્ધ કરવામાં આવશે.
ઉમેદવારને પોતાનુ ં કી િોડક લાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોમ્પ્યુટર
પ્રોફિસીયન્સી (કાયકક્ષમતા) કસોટી શરૂ થતાં પહેલા અને પરીક્ષા િંડમાં પ્રવેશ્યાિાદ
આપને િાળવેલ કોમ્પ્યુટર કી િોડક, માઉસ, કોમ્પ્યુટર િરાિર ચાલે છે તેની િાિીકરી
લેવાની રહેશે.
(૫) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાયક્ષ
ક મતા) કસોટી સમયે કોમ્પ્યુટરમાં કોઇ ટે કનીકલ િામી
જણાય તો ઉમેદવારે અન્ય ઉમેદવારને િલેલ પહોંચાડયા વગર તેમજ પોતે કોઇ
પગલાંઓ લીધા વગર પોતાનુ ં સ્થાન જાળવી રાિીને (ઉભા થયા વગર) વગક
ત્રનરીક્ષક (ઇન્વીજીલેટર) ને જાણ કરવાની રહેશે.
(૬) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાયક્ષ
ક મતા) કસોટી માટે એક જ વાર “ Log in” થઇ શકાશે.
પરીક્ષાનો સમય ૧-30 કલાક પ ૂરોથયા પહેલા ઉમેદવાર પોતે “ Submit” કરી દે શે.
તો િરીથી “ Log in” થઇ શકશે નહીં. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો સમય ૧-30
કલાક િાદ સમય પ ૂણક થવાના કારણે ટાઇપ થવાનુ ં આપોઆપ િંધ થઇ જશે. એ
સમય પહેલા જો ઉમેદવાર Confirm / Accept કરીને તેમનુ ં ટાઇપ કામ સિમીટ
(Submit) કરી દે શે તો તે પછી ટાઇપ કામ થઇ શકશે નહીં.
(૭) પ્રશ્નપિની હાડકકોપીના પ્રશ્નો અંતગત
ક તેના જવાિમાં કરવામાં આવેલ ભ ૂલો જેવીકે,
સ્પેલીંગ/જોડણીની ભ ૂલ, માર્જિન સેટીંગ, િોન્ટ સાઇઝ, ટાઇપકામની ભ ૂલ િાિતે
માફકિંગ અંગેની કપાત, મંડળના ત્રનણય
ક અનુસાર કરવામાં આવશે.
(૮) આિરી પફરણામ, પ્રથમ તિક્કાની સ્પધાકત્મક લેબિત કસોટી તથા િીજા તિક્કાની
ક મતા) કસોટી એમ િંને કસોટીમાં ઉમેદવારે મેળવેલ
કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાયક્ષ
સંયકુ ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટે સ્ટમાં
ઉત્તીણક થવા માટેલઘુત્તમ લાયકી ગુણ (Minimum qualifying marks)નુ ં ધોરણ દરે ક
કેટેગરી ના ઉમેદવારો માટે ૪૦% (ચાલીસ ટકા) ગુણનુ ં ત્રનયત થયેલ છે .
(૯) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટે સ્ટનુ ં પફરણામ કોમ્પયુટર પ્રોગ્રામીંગ આધારીત હોઇ, તેના
રીચેકીંગ અંગેની અરજી ધ્યાનેલેવામાં આવશે નફહિં.

સ્થળ – ગાંધીનગર સબચવ


તા.૦૨/૧૧/૨૦૨૧ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગાંધીનગર

You might also like