You are on page 1of 108

એડિમશન કિમટ� ફોર

પ્રોફ�શનલ �ડપ્લોમા કોિસ�સ


(એ.સી.પી.ડ�.સી.),
ુ રાત રા�ય)
(�જ

આપ� ંુ સ્વાગત કર� છે.


1/108
�ડપ્લોમા
કોિસ�સ માટ� ની
ઑનલાઇન પ્રવેશ પ્ર�ક્રયા
વષર્ : ૨૦૨૨-૨૩
માગર્ દશર્ક કાયર્ક્રમ
ુ રાત રા�ય)
એડિમશન કિમટ� ફોર પ્રોફ�શનલ �ડપ્લોમા કોિસ�સ (એ.સી.પી.ડ�.સી.),(�જ
એ. સી. પી. સી. �બલ્ડ�ગ, બીજો માળ, એલ. ડ�. કોલેજ ઓફ એન્�િનયર�ગ ક�મ્પસ,
અમદાવાદ- 380015.
ફોન નં. : 079-26305516
હ�લ્પ લાઇન (24x7) : 079-26566000
અિધ�ત
ૃ વેબ સાઇટ :www.acpdc.co.in 2/108
વે બ સાઇટ: www.acpdc.co.in
https://gujdiploma.admissions.nic.in/
www.acpdc.co.in શેના માટ�? https://gujdiploma.admissions.nic.in/શેના માટ�?

 સમય સારણી (Key Dates)


 ઓન-લાઇન ર�સ્ટ્ર� શન
 િવદ્યાથ�-વાલી માટ� જ�ર� ઓ�ડયો –
 ઓન-લાઇન ચોઇસ �ફલ�ગ
િવડ�યો �લન્ક અને મહત્વની આવશ્યક
� ૂચનાઓ  પ્રવેશની ફાળવણી જોવી, લા�ુ પડતી ટોકન ફ�
ભરવી, પ્રવેશ �ુિનિ�ત કરવો.
 પ્રવેશને લગતી �હ�રાત, સંસ્થાઓ અને
તેમાં ઉપલબ્ધ બેઠકોની યાદ�  સંસ્થાઓની મા�હતી

 તમામ સંસ્થાઓ ઈ-સેન્ટર તર�ક� કાયર્રત રહ�શે.


 ગતવષર્ના Cutoff માકર્ સની યાદ�

 ઇ-�ુકલેટ

3/108
ધોરણ- ૧૦ પછ� �ડપ્લોમા એન્�િનયર�ગ?
ક�
ધોરણ- ૧૨ પછ� �ડગ્રી એન્�િનયર�ગ?
�ડગ્રી એન્�િનયર�ગ �ડપ્લોમા એન્�િનયર�ગ
ધોરણ-૧૦ +૨ વષર્� ુ ં શાળાક�ય ભણતર પછ� ૪ વષર્� ુ ં ધોરણ-૧૦ પછ� ૩ વષર્� ુ ં ભણતર
ભણતર
�ડગ્રી એન્�િનયર�ગમાં સીધા પ્રવેશ માટ� ધોરણ-૧૦ માં ધોરણ-૧૦ (ગ�ણત/ગ�ણત બે�ઝક/ગ�ણત સ્ટાન્ડડર્ ,
ગ�ણત સ્ટાન્ડડર્ પાસ કર�ું ફર�જયાત રહ�શ.ે િવજ્ઞાન અને �ગ્રે� સાથે પાસ કય�થી �ડપ્લોમા
પ્રવેશપાત્ર થઈ શકાય અને ત્યારબાદ �ડગ્રી
એન્�િનયર�ગ ની તક
ધોરણ-૧૨ પાસ કયાર્ બાદ GUJCET/JEE પણ જ�ર� ધોરણ-૧૦ પાસ કયાર્ બાદ મેર�ટ પ્રમાણે સી�ું એડિમશન
ધોરણ-૧૦ બાદ ૧૧-૧૨ સાયન્સ (૨ વષર્) + �ડગ્રી ધોરણ-૧૦ બાદ ૩ વષર્ �ડપ્લોમા = ૦૩ વષર્ એટલે ક�
એન્�િનયર�ગ (૪ વષર્) = �ુલ ૬ વષર્ એટલે ક� િવદ્યાથ�ની �મર ૧૯ વષર્ થાય ત્યારબાદ પણ જ�ર હોય
િવદ્યાિથ�ની �મર ૨૨ વષર્ થાય ત્યારબાદ નોકર� ક� તો સાર� નોકર� ક� ધંધાની તક
ધંધાની તક
�ડગ્રી એન્�િનયર બનવા માટ� ધોરણ-૧૦ બાદ લગતા �ડગ્રી એન્�િનયર બનવા માટ� ધોરણ ૧૦ બાદ લાગતા
�ુલ વષર્ = ૧૧-૧૨ સાયન્સ (૨ વષર્) + �ડગ્રી �ુલ વષર્ : �ડપ્લોમા (૩ વષર્) + િવદ્યાથ� તર�ક� �ડગ્રી
એન્�િનયર�ગ (૪ વષર્) = �ુલ ૬ વષર્ એન્�િનયર�ગ (૩ વષર્) = �ુલ ૬ વષર્
�ડપ્લોમા પછ� �ડગ્રી પ્રવેશ �ગે ના AICTE ના પ્રવતર્માન િનયમો �ુજબ �-તે શાખાના �ડપ્લોમા ધારક ને પસંદગી
�ુજબની �ડગ્રી ઇજનેર� શાખામાં પ્રવેશ મેળવવાની તક.
અથવા
�ડપ્લોમા એન્�િનયર બન્યા બાદ સાર� કંપની માં નોકર� અથવા એન્�િનયર તર�ક� પોતાનો વ્યવસાય/ધંધો
કરવાની તક

િનણર્ય તમાર� કરવાનો છે , તમારા માટ� યોગ્ય � ંુ છે ?


4/108
ધોરણ ૧૦ પછ� � ંુ ?

5/108
વ્યાવસાિયક
�ડપ્લોમા
અભ્યાસક્રમો
6/108
�ડપ્લોમા અભ્યાસક્રમો અને બે ઠ કોની
સં ખ્યા (વષર્ - 2021) 1/3

�ડપ્લોમા ઈજનેર� �દા�ત �ડપ્લોમા ઈજનેર� �દા�ત


ક્રમ
િવદ્યાશાખા� ંુ નામ �ુ લ બેઠકો ક્રમ િવદ્યાશાખા� ંુ નામ �ુ લ બેઠકો
૧ એરોનો�ટકલ ઈજનેર� ૨૦૨ ૧૨ સીએસીડ�ડ�એમ ૩૬૨
૨ એગ્રીકલ્ચરલ ઈજનેર� ૧૦૨ ૧૩ િસરામીક ટ� કનોલો� ૩૮
૩ એરક્રાફ્ટ મેન્ટ� નન્સ ઈજનેર� ૩૪ ૧૪ ક�િમકલ ઈજનેર� ૨૬૧૮
૪ આક�ટ� કચરલ આસીસ્ટન્ટશીપ ૩૪ ૧૫ િસિવલ ઈજનેર� ૧૧૩૫૪
૫ ૧૬ ક્લાઉડ કોમ્પ્�ુટ�ગ એન્ડ બીગ
આક�ટ� કચર ૧૩૫ ૧૦૧
ડ�ટા
૬ ૧૭ કોમ્�ુિનક�શન એન્ડ કોમ્પ્�ુટ�ગ
આક�ટ� કચર આસીસ્ટન્ટશીપ ૫૯૭ ૩૪
નેટવ�ક�ગ
૭ આ�ટ��ફિશયલ ઇન્ટ� લીજન્સ એન્ડ ૧૮
૨૦૨ કોમ્પ્�ુટર ઈજનેર� ૧૧૭૫૪
મશીન લન�ગ
૮ ઓટોમેશન એન્ડ રોબોટ�ક્સ ૧૬૮ ૧૯ કોમ્પ્�ુટર સાયન્સ એન્ડ ઈજનેર� ૩૩૬
૯ ઓટોમોબાઇલ ઈજનેર� ૩૩૦૫ ૨૦ ડ�ર� ટ� કનોલો� ૬૭
૧૦ બાયોમેડ�કલ ઈજનેર� ૪૮૧ ૨૧ ઇલેક્ટ્ર�કલ ઈજનેર� ૧૦૨૨૪
૧૧ ૨૨ ઈલેક્ટ્રોિનક્સ એન્ડ કોમ્�ુિનક�શન
બાયોટ� કનોલો� ૩૪ ૧૩૯૩
ઈજનેર�

7/108
�ડપ્લોમા અભ્યાસક્રમો અને બે ઠ કોની
સં ખ્યા (વષર્ - 2021) 2/3

�ડપ્લોમા ઈજનેર� �દા�ત �ડપ્લોમા ઈજનેર� �દા�ત


ક્રમ િવદ્યાશાખા� ંુ નામ �ુ લ બેઠકો ક્રમ િવદ્યાશાખા� ંુ નામ �ુ લ બેઠકો
૨૩ એનવાયરમેન્ટ ઈજનેર� ૬૭ ૩૨ ઇન્સ્�મેન્ટ� શન એન્ડ કંટ્રોલ ૪૪૩

૨૪ એનવાયરમેન્ટલ ઈજનેર� ૧૦૯ ૩૩ િમક�નીકલ ઈજનેર� ૧૪૮૦૫

૨૫ ફ�બ્રીક�શન ટ� કનોલો� ૩૮ ૩૪ મેકાટ્રોનીક્સ ૧૩૫

૨૬ ફાયર ટ� કનોલો� એન્ડ સેફટ� ૬૮ ૩૫ મેકાટ્રોનીક્સ ઈજનેર� ૧૦૨

૨૭ �ડ ટ� કનોલો� ૩૩ ૩૬ મેટલજ� ૧૦૯

૨૮ ગેમ�ગ એન્ડ એનીમેનશ ૬૮ ૩૭ માઈન�ગ ઈજનેર� ૭૨

૨૯ હોટ� લ મેનેજમેન્ટ એન્ડ ક�ટર�ગ ૩૮


૧૩૫ પેટ્રોક�િમકલ ઈજનેર� ૧૨૩
ટ� કનોલો�

૩૦ ઇન્ફોમ�શન એન્ડ કોમ્�ુિનક�શન ૩૯


૧૩૫ પેટ્રોક�િમકલ ટ� કનોલો� ૪૫
ટ� કનોલો�

૩૧ ઇન્ફોમ�શન ટ� કનોલો� ૪૬૨૩ ૪૦ પેટ્રો�લયમ ઈજનેર� ૬૭

8/108
�ડપ્લોમા અભ્યાસક્રમો અને બે ઠ કોની
સં ખ્યા(વષર્ - 2021) 3 /3

�ડપ્લોમા ઈજનેર� �દા�ત �ડપ્લોમા ઈજનેર� �દા�ત


ક્રમ િવદ્યાશાખા� ંુ નામ �ુ લ બેઠકો ક્રમ િવદ્યાશાખા� ંુ નામ �ુ લ બેઠકો
૪૧ પ્લા�સ્ટક ઈજનેર� ૭૫ ૪૭ ટ� ક્ષટાઇલ મેન્�ુફ�ક્ચર�ગ ૧૧૨

૪૨ પ્લા�સ્ટક ઈજનેર� ૪૮
૧૫૦ ટ� ક્ષટાઇલ પ્રોસેસ�ગ ૧૧૨
(સેન્ડવીચ પેટનર્)
૪૩ પાવર ઇલેકટ્રોિનક્સ ૭૫ ૪૯ ટ� ક્ષટાઇલ ટ� કનોલો� ૨૫

૪૪ િપ્ર�ન્ટ�ગ ટ� કનોલો� ૭૫ ૫૦ ટ�વી એન્ડ સાઉન્ડ ઈજનેર� ૩૪

૪૫ ટ� ક્ષટાઇલ ક�મેસ્ટ્ર� ૨૫ ૫૧ વેપન ઈજનેર� ૩૪

૪૬ ટ� ક્ષટાઇલ �ડઝાઈનીગ ૭૫

9/108
૬ વષર્ ના ઇ�ન્ટગ્રે ટ� ડ �ડપ્લોમા + �ડગ્રી કોિસ� સ
અને બે ઠ કોની સં ખ્યા (વષર્ - 2021)

ક્રમ િવદ્યાશાખા� ંુ નામ �દા�ત �ુ લ બેઠકો

૧ ઓટોમોબાઇલ ઈજનેર�
૬૭
૨ બાયોમેડ�કલ ઈજનેર�
૪૫
૩ િસિવલ ઈજનેર�
૧૬૯
૪ કોમ્પ્�ટુ ર ઈજનેર�
૧૩૫
૫ કોમ્પ્�ટુ ર સાયન્સ એન્ડ ઈજનેર�
૧૩૫
૬ ઇલેક્ટ્ર�કલ ઈજનેર�
૨૦૩
૭ ઇન્ફોમ�શન ટ�કનોલો�
૬૭
૮ િમક�નીકલ ઈજનેર�
૨૩૭
૯ મેકાટ્રોિનક્સ
૧૩૪
૧૦ પેટ્રોક�િમકલ ટ�કનોલો�
૬૮
10/108
પ્રવેશ માટ� ઉપલબ્ધ બેઠકો

 સરકાર� બેઠકો : AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત સરકાર�


સંસ્થાઓની ૧૦૦% અને સ્વિનભર્ર સંસ્થાઓની ૫0%
ુ ત
બેઠકો ઉપરાંત સ્વિનભર્ર સંસ્થાએ સ્વૈ�ચ્છક ર�તે �પ્ર
કર� લ બેઠકો, આ તમામ બેઠકો માટ�ની પ્રવેશ કાયર્વાહ�
સિમિત દ્વારા કરવામાં આવે છે .

11/108
પ્રવેશ માટ� ઉપલબ્ધ બેઠકો

 સંચાલક મંડળ ની બેઠકો : AICTE / ખાનગી �િુ નવિસ�ટ�


દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વિનભર્ર સંસ્થાઓની ૫0% બેઠકો.
આ બેઠકો માટ�ની પ્રવેશ કાયર્વાહ� � તે સંસ્થા દ્વારા
કરવામાં આવે છે .

 સંચાલક મંડળ ની આ બેઠકો પર પ્રવેશ મેળવેલ


ઉમેદવારોના �લસ્ટ ને સિમિત દ્વારા ુ ાર
િનયમા�સ
પ્રમા�ણત કરવામાં આવે છે .

12/108
રા�યમાં �ડપ્લોમા સંસ્થાઓ અને સંસ્થાઓની
બેઠકો (૨૦૨૧-૨૨):
રા�યમાં �ડપ્લોમા ઇજનેર� માટ� ત્રણ પ્રકારની સંસ્થાઓ છે .
(૧) સરકાર� (૨) અ�ુદાિનત અને (૩) સ્વિનભર્ર/ પીપીપી

ક્રમ એડિમશન સંસ્થા નો પ્રકાર સંસ્થાઓ બેઠકો

૧ સરકાર� ૩૧ ૧૯૧૬૬
પ્રથમ વષર્ �ડપ્લોમા
૨ ુ ાિનત
અ�દ 0૫ ૧૫૧૫
ઇજનેર�
૩ સ્વિનભર્ર/ પી.પી.પી. ૧૦૮ ૪૬૧૨૩
�ુ લ ૧૪૪ ૬૬૮૦૪
૧ સરકાર� ૩૧ ૮૩૨૪
બી�ુ વષર્/ ત્રી�
૨ સેમેસ્ટર �ડપ્લોમા ુ ાિનત
અ�દ ૦૪ ૨૫૮
ઇજનેર� (CTOD)
૩ સ્વિનભર્ર/ પી.પી.પી. ૧૦૧ ૨૫૪૮૪
�ુ લ ૧૩૬ ૩૪૦૬૬
13/108
સંસ્થાઓ અને કોસર્ ની પસંદગી
 વ્ય�ક્તગત

 િવધ્યાથ�ની ��ચ પ્રમાણે....

 વાલીની નાણાક�ય ક્ષમતાના આધાર� ...

 ઉમેદવારના મે�રટ/ છે લ્લા વષર્ના કટ ઓફ ને આધાર� .


 સંસ્થાક�ય

 સંસ્થા ખાતેની માળખાક�ય �િુ વધાના આધાર� ...


ુ વ અને �રટ� ન્શનના આધાર� ....
 સંસ્થામાં કાયર્રત અધ્યાપકોના અ�ભ

 પ્લેસમેન્ટ અને ઉદ્યોગો સાથે જોડાણના આધાર� ....


 ક�વી ર�તે ચકાસીએ?

 સિમિતના અિધ�ત
ૃ વેબસાઇટ પર ઉપલબ્ધ િવિવધ સંસ્થાઓની ઇ -મા�હતી ની
મદદથી .....
ુ ાકત લઈને ....
 સંસ્થાની �બ� �લ
 �- તે સંસ્થાની અિધ�ત ુ ાકાત લઇને ....
ૃ વેબસાઇટની �લ 14/108
ફ� � ંુ ધોરણ
ુ ન ફ� �. ૧૦૦૦/- અને
 સરકાર� સંસ્થાઓમાં િવદ્યાથ�ઓ માટ� વાિષ�ક ટ�શ

િવદ્યાથ�નીઓ માટ� �. � ૂન્ય છે જયાર� સ્વિનભર્ર સંસ્થાઓની વાિષ�ક ફ� �.

૨૫,૦૦૦ થી �. ૬૨,૦૦૦ છે .

 સ્વિનભર્ર સંસ્થાઓની વાિષ�ક ફ� રા�ય સરકાર દ્વારા િન�ક્ુ ત ફ� ર� ગ્�લ


ુ ેટર�

કિમ�ટ દ્વારા િનધાર્ �રત કરવામાં આવતી હોઈ વ� ુ મા�હતી માટ� ફ� ર� ગ્�લ
ુ ેટર�

કિમ�ટની અિધ�ત
ૃ વેબસાઈટ www.frctech.ac.in ની �લ
ુ ાકાત લેવી.

ુ ેટર� કિમ�ટની અિધ�ત


 ફ� ર� ગ્�લ ૃ વેબસાઈટ www.frctech.ac.in પરની

ુ બ ફ�ના માળખામાં થતા ફ�રફાર �-તે વષ� પ્રવેશ મેળવનાર


મા�હતી �જ

તમામ િવદ્યાથ�ઓને લા� ુ પડશે �ની ખાસ ન�ધ લેવી.


15/108
ફ� � ંુ ધોરણ ન�� કરવાના આયામો
(૧) ફ� િનયમન સિમિત (ટ�કનીકલ) દ્વારા �ુજરાત રા�યમાં આવેલ અને ટ� કનીકલ પ્રોફ�શનલ અભ્યાસક્રમો
ચલાવતી તમામ સ્વ-િનભર્ર સંસ્થાઓની ફ� �ુ ં માળ�ું ન�� કરાય છે . ગત વષર્ માટ� �હ�ર કરાયેલ ફ�
ના માળખા �ુજબ � તે સંસ્થા/અભ્યાસક્રમ માટ� ફ��ુ ં મહ�મ માળ�ું (Maximum Ceiling Limit of Fee
Structure) છે .
(૨) ફ� િનયમન સિમિત દ્વારા �હ�ર કરાયેલ ફ� (Maximum Ceiling Limit of Fee Structure) નાં મહ�મ
માળખામાં ;
 ટ�ુશન ફ�
 કોષન મની
 �મખાના ફ�
 ઈન્ટરનેટ
 �ુિનવિસ�ટ� એફ�લેશન ફ�
 સ્પો�્ર્ સ અને ર��ક્રયેશન
 લાયબ્રેર� ફ�
 લેબોર� ટર� ફ�
 કોમ્પ્�ુટર ફ�
 સેલ્ફ અને પસર્નાલીટ� ડ�વલોપમેન્ટ ફ� તથા
 સિમિત ન�� કર� તેવી અથવા રા�ય સરકાર ફરમાવે તેવી બી� ફ� નો સમાવેશ થાય છે .
16/108
ફ� � ંુ ધોરણ ન�� કરવાના આયામો

(3) ફ� િનયમન સિમિત દ્વારા િનધાર્ �રત ફ� નાં માળખા ઉપરાંત િવદ્યાથ�ઓએ ફકત

�-તે �ુિનવિસ�ટ�ને ભરવા પાત્ર ફ� િસવાય અન્ય કોઈપણ ફ� ક� ડ�પોઝીટ સંસ્થા

ખાતે ભરવાની રહ�તી નથી.

(૪) ફ� િનયમન સિમિતએ સંસ્થાઓ માટ� � તે વષર્ની િનયત કર� લ ફ� �ુ ં માળ�ું ,�

તે વષર્માં પ્રવેશ મેળવનાર િવદ્યાથ�ને જ લા�ુ પડ� છે અને િવદ્યાથ� �યાં �ુધી તેનો

અભ્યાસ � ૂણર્ ન કર� ત્યાં �ુધી િનધાર્ �રત રહ� છે .

17/108
ફ� � ુ ધોરણ ન�� કરવાના આયામો

(૫) િવદ્યાથ� પાસેથી સંસ્થા એક સત્ર કરતા વ�ુ ફ� એકસાથે લઈ શકતી


નથી.

(૬) જો કોઇપણ સંસ્થા, ઉપર દશાર્વલ


ે � ૂચનાઓનો અનાદર કરતા
મા�ુમ પડ�, તેવા �કસ્સામાં જ�ર� �ુરાવા સાથે ફ� િનયમન
સિમિતનો સંપકર્ કરવા િવનંતી છે . ફ� િનયમન સિમિતની વેબ
સાઈટ www.frctech.ac.in અને ઈ-મેઈલ અડ્ર�સ frctech-
dte@gujarat.gov.in છે .

18/108
�ડપ્લોમા ઇજને ર�
િવદ્યાશાખાઓ અને તે માં
કાર�કદ�ની મા�હતી

19/108
આ�ક� ટ� ક્ચર

પ�રચય વ્યાવસાિયક તકો


 આ�ક�ટ�કચર/ બાંધકામ કંપનીઓ
આ�ક�ટ�કચર એરપો�્ર્ સ
આિસસ્ટન્ટશીપ/ ભારતીય ર� લવે
આ�ક�ટ�કચરલ હાઉિસ�ગ બો�્ર્ સ એન્ડ
આિસસ્ટન્ટશીપ િસિવલ એન્�િનયર�ગ
ધારકો ઇમારતોના િવભાગો
�ડઝાઇિન�ગ અને Infrastructureના
બાંધકામ માટ� અન્ય Drawing, Design અને
ઇજનેરો સાથે કામ નવા બનેલા બાંધકામમાં
કર� છે . Interior Designer �ગે� ુ ં
કાયર્ કરવા માટ� જ�ર�
માનવબળ તર�ક�ની
ઉજ્જવળ તકો ધરાવે છે .
સ્ટાટર્ -અપ ની તક 20/108
ઓટોમે શ ન એન્ડ રોબો�ટક્સ
પ�રચય વ્યાવસાિયક તકો
ઓટોમેશન એન્ડ રોબો�ટક્સ એ
��ન્ય�ર�ગ�ુ ં ઉભર� ું �ફલ્ડ છે �માં રોબો�ટક્સ કંપની માં
િવિવધ ઈન્ડસ્ટ્ર� માં વપરાતા મેન્�ુફ�ક્ચર�ગ ઇન્ડસ્ટ્ર� માં
રોબોટ્સ ની �ડઝાઈન અને તેને ટ્રાન્સપોટ� શન અને લો�જ�સ્ટક્સ
ચલાવવા માટ�ના ઓટોમેશનનો �ડફ�ન્સ અને િમલીટર� કંપની માં
અભ્યાસ થાય છે .
એરોસ્પેસ અને સ્પેસ �રસચર્
રોબોટ્સનો ઉપયોગ ઉદ્યોગોમાં ઇન્ડસ્ટ્ર� માં
ઉત્પાદન પ્ર�ક્રયાને ઝડપી બનાવવા
માટ� થાય છે . તેનો ઉપયોગ nuclear
આ�ટ��ફશ્યલ ઇન્ટ�લીજન્સ
ઇન્ડસ્ટ્ર� માં
science, sea-exploration, servicing
of transmission electric signals, આટોમોબાઇલ ઇન્ડસ્ટ્ર� માં
designing of bio-medical equipment ઇ�ન્ડયન ઇ�ન્સ્ટટ� ૂટ ઓફ
રોબો�ટક્સ, ઇસરો, ડ�આરડ�ઓ,
વગેર� ક્ષેત્રમાં પણ થાય છે .
પીએઆરઆઇ રોબો�ટક્સ �વી
ઓટોમેશન એન્ડ રોબો�ટક્સ સંસ્થા માં
��ન્ય�ર�ગ એ goods and services
ના ઉત્પાદનમાં માનવ કાયર્ની સ્ટાટર્ -અપ ની તક
જ��રયાતને ઘટાડવા માટ� Control
Systems and Information
Technologies નો ઉપયોગ કર� છે . 21/108
ઓટોમોબાઈલ એન્�િનયર�ગ
પ�રચય વ્યાવસાિયક તકો
ઓટોમોબાઇલ એન્�િનયર�ગ RTOમાં િવિવધ કામગીર�.
માં ઓટોમોબાઇલ્સ �ડઝાઇન, કાર, ટ્રક, મોટર, સ્�ૂટર વગેર�
�વા ઓટોમોબાઇલ્સના �ડઝાઇન,
મેન્�ુફ�ક્ચ�ર�ગ અને �ળવણી
Research, ઉત્પાદન, પર�ક્ષણ,
નો સમાવેશ થાય છે . �રપે�ર�ગ અને સિવ�સ.
તેના અભ્યાસક્રમમાં િવિવધ ઓટોમોબાઇલ કંપનીમાં
પ્રકારના વાહનો �વા ક�, ઓટોમોબાઇલ િમક�િનક
મોટરસાયકલો, બસો, ટ્રક ,ઓટોમોબાઇલ ટ��ક્નિશયન,
વગેર� ની િમક�િનકલ, �ડઝાઇન એન્�િનયર, Production
એન્�િનયર, Maintenance
ઇલે�ક્ટ્રકલ અને ઇલેક્ટ્રોિનક
એન્�િનયર તર�ક�
સંરચના, ઉત્પાદન, �ળવણી
અને વાહનોની સેફટ� નો
સ્ટાટર્ -અપ ની તક
સમાવેશ થાય છે .

22/108
બાયોમે �ડકલ એન્�િનયર�ગ

પ�રચય વ્યાવસાિયક તકો


બાયોમે�ડકલ એન્�િનયર�ગમાં હો�સ્પટલ અને સંશોધન
બાયો-મે�ડકલને લગતી ક�ન્દ્રમાં તકિનક� તબીબી
પરં પરાગત ઇજનેર� પદ્ધિતઓ ઉપકરણોની �ળવણી.
અને તકનીકો, અને હ�લ્થક�રને તબીબી ઇમે�જ�ગ મશીનો,
આગળ વધારવાનો સમાવેશ ઇલેક્ટ્ર�ક વ્હ�લચેર, એક્સ
થાય છે . ર� મશીનો, �ડ�ફ�બ્રલેટર,
બાયો મે�ડકલ એન્�િનયર�ગમાં આઈસી�ુ મશીનો અને
હો�સ્પટલમાં વપરાતા રોગના હ્રદય મોિનટર �વા
િનદાન માટ�ના સાધનોના ઉપકરણોની �ળવણી.
Operation એન્ડ Maintenance સ્ટાટર્ -અપ ની તક
, Troubleshooting �ગેના તેમજ
તે સાધન બનાવવા માટ� ના
સંશોધન, તેની Instrument
Design એન્ડ Development
િવશેના અભ્યાસનો સમાવેશ
થાય છે .

23/108
ક� િમકલ એન્�િનયર�ગ

પ�રચય વ્યાવસાિયક તકો


ક�િમકલ એન્�િનયર�ગ  ફામાર્સ્�ુટ�કલ પ્રોડક્શન, �ડ
ઈન્ડસ્ટ્ર�ઝ
રસાયણો અને  પ્લાસ્ટ�ક/ રબર/
પેટ્રોક�િમકલ/ સા�ુ/ �ડટ�્ ર્ન્ટ
બાયોક�િમકલના ઉત્પાદન
ઇન્ડસ્ટ્ર�ઝ
અને ઉપયોગને લગતી  પ�બ્લક સેક્ટર �વાક� ઓઇલ
ઇ�ન્ડયા �લિમટ� ડ, ઓઇલ એન્ડ
સમસ્યાઓ ઉક�લવા
નેચરલ ગેસ કોપ�ર� શન,
માટ�ના રાસાય�ણક પેટ્રોક�િમકલ લેબોર� ટર� વગેર�
 ડાઇ મે�ક�ગ ઇન્ડસ્ટ્ર�ઝ
િસદ્ધાંતોને લા�ુ કરવા
 ફટ�લાઇઝર ઇન્ડસ્ટ્ર�ઝ
િવશે છે . સ્ટ�લ/ િસમેન્ટ/ કોસ્મેટ�ક
 પ્લાન્ટ
 એગ્રો/ લેધર/ પેઈન્ટ
ઇન્ડસ્ટ્ર�ઝ
 ટ� ક્સટાઇલ ઇન્ડસ્ટ્ર�ઝ
 સ્ટાટર્ -અપ ની તક

24/108
િસિવલ એન્�િનયર�ગ

પ�રચય વ્યાવસાિયક તકો


િસિવલ ઇજનેરો બાંધકામ, કંિસિવલ ઇજનેરો બાંધકામ
નવીનીકરણ અને પનીઓ, �ડઝાઇન કંપનીઓ,
�ુનઃિનમાર્ણ પ્રો�ક્ટ્સ પર ખાનગી સલાહકારો, સરકાર�
કામ કર� છે . િનયમનકાર� એજન્સીઓ સાથે
કામગીર� કર� શક� છે .
�ડપ્લોમા િસિવલ ઇજનેર�
અભ્યાસમાં સ્ટ્રક્ચરલ િસિવલ ઇજનેર�માં, ઇમારતો,
રસ્તા,
િવશ્લેષણ, મટ��રયલ �ુલ, ડ�મ, પાણી �ુરવઠા
સાયન્સ, ટ્રાન્સપોટ� શન અને પાઇપલાઇન વગેર� સંબિં ધત
અન્ય �તરમાળખાઓની
એન્�િનયર�ગ, હાઇડ્રોલો� રચનાનો સમાવેશ થાય છે .
િમક�િનક્સ, Water Resource
Town Planning
Development એન્ડ
Management અને Soil
તેમજ પયાર્વરણની
Mechanics નો અભ્યાસ આરોગ્ય અને સલામતી સાથે
સામેલ છે . સંબિં ધત કામગીર�.

સ્ટાટર્ -અપ ની તક

25/108
ુ ર એન્�િનયર�ગ
કોમ્પ્� ટ

પ�રચય વ્યાવસાિયક તકો


�ડઝાઇન, િવકાસ અને ટ� સ્ટ
કોમ્પ્�ુટર એન્�િનયર�ગ સોફ્ટવે ર
પ્રોગ્રાિમ�ગ લ�ગ્વેજ,
એલ્ગો�રધમ્સ, ગણતર� અને  Android એ�પ્લક�શન્સ ડ�વલપર
િસદ્ધાંતોને આવર� લે છે .
Web ડ�વલપર
�ડપ્લોમા coursework માં System Analyst , Database
Manager
�ડ�જટલ સંચાર, લૉ�જક અને Multi National
�ડઝાઇન, પ્રોબે�બ�લટ� , ડ�ટા Company માં કોમ્�ુટર
પ્રોગ્રામસર્ તર�ક� કામ કર� શક�
સ્ટ્રક્ચર , કોમ્પ્�ુટર છે .
આ�ક�ટ�ક્ચર, ઓપર� �ટ�ગ
િસસ્ટમ, Computer Graphics, સ્ટાટર્ -અપ ની તક
Visual C++, Web
Development, Machine
Learning ,Virtual Reality , ના
અભ્યાસનો સમાવેશ થાય છે .

26/108
ઈલે ક્ટ્ર�કલ એન્�િનયર�ગ

પ�રચય વ્યાવસાિયક તકો

ઈલેક્ટ્ર�કલ ઇજનેર�માં િવ�ુત  નવા ઇલે�ક્ટ્રકલ પ્રો�ક્ટ્સ


ઉપકરણો િવકસાવવા.
અને
િનયંત્રણનો, ઈલેક્ટ્ર�કલ
સાધનો, ઇલેક્ટ્રોમેગ્ને�ટક  પાવર પ્લાન્ટ (જનર� શન,
ટ્રાન્સિમશન, �ડસ્ટ્ર�બ્�ુશન) માં
ક્ષેત્રો વગેર� નો સમાવેશ થાય
ટ��ક્નિશયન તર�ક�
છે .
 ઇલે�ક્ટ્રકલ �ુપરવાઇઝર તર�ક�
�ડપ્લોમા Coursework માં
Electrical Energy ના  ઇલે�ક્ટ્રક સાધનો �રપેર
Generation and � ુ ની ક� નવી ઇમારતોમાં
વાય�ર�ગ, �ુરક્ષા અને
transmission ને લગતો
સંદ�શાવ્યવહાર પ્રણાલીઓ, �ફક્સર
અભ્યાસ, ઇલે�ક્ટ્રકલ મોટર, અને અન્ય િવ�ુત ઉપકરણોને
મશીન, ડ્ર�ગશન, ઇલે�ક્ટ્રકલ સ્થાિપત કરવા.
િસસ્ટમ્સ, �રન્�ુએબલ એનજ� િવિવધ ઉદ્યોગોમાં Electrical
 Equipment ના Installation ,
વગેર� નો સમાવેશ થાય છે .
Commissioning and Testing ને
લગતી નોકર�

 સ્ટાટર્ -અપ ની તક
27/108
ઈલે ક્ટ્રોિનક્સ એન્ડ કોમ્� િુ નક� શ ન
એન્�િનયર�ગ
પ�રચય વ્યાવસાિયક તકો
�ડપ્લોમા ઇલેક્ટ્રોિનક્સ એન્�િનયર
કોમ્પ્�ુટર ,સંચાર, નેિવગેશન  ટ�ટ�એ તર�ક� ટ� �લકોમ સેક્ટર
ઉદ્યોગ તથા મનોરં જનમાં
ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોિનક  �ુિનયર ઇજનેર
ઉપકરણો અને િસસ્ટમોની
 ટ��ક્નિશયન એપ્રે�ન્ટસ
�ડઝાઇન, િવકાસ, પર�ક્ષણ અને
�ળવણી �ગેની કામગીર� કર�
 ટ�કિનકલ મદદનીશ
શક� છે .

ઈલેક્ટ્રોિનક્સ એન્ડ કોમ્�ુિનક�શન  લેબોર� ટર� ટ� કિનિશયન


એન્�િનયર�ગ માં IoT , Embedded
System, Machine Learning, IC  ઉદ્યોગમાં પર�ક્ષણ, મરામત,
(Integrated Circuits) , VLSI, ઇલેક્ટ્રોિનક સાધનની
મે�ડકલ ઉપકરણો માં વપરાતા
�ળવણી�ુ ં �ુપરિવઝન
ઈલેક્ટ્રોિનક ભાગોના અભ્યાસ
વગેર� નો સમાવેશ થાય છે .  સ્ટાટર્ -અપ ની તક
28/108
ઇન્ફોમ� શ ન એન્ડ કોમ્� િુ નક� શ ન
ટ� ક્નોલો�
પ�રચય વ્યાવસાિયક તકો
ઇન્ફોમ�શન એન્ડ કોમ્�ુિનક�શન  આઇ.સી.ટ� �બઝનેસ અને
ટ�ક્નોલો� એ કોમ્�ુિનક�શન અને િસસ્ટમ એના�લસ્ટ તર�ક�
કોમ્પ્�ુટર ટ�કનોલો�ની � ૂિમકા પર  આઇ. ટ� સપોટર્ તર�ક�
આધા�રત છે .
 ચીફ ઇન્ફોમ�શન ઓ�ફસર તર�ક�
આ એ�ન્જિનય�ર�ગ કોસર્માં  વાયરલેસ કોમ્�ુિનક�શન ઇજનેર
િવદ્યાથ�ઓને ઈમેજ પ્રોસેિસ�ગ, ડ�ટા તર�ક�
કોમ્�ુિનક�શન, નેટવ�ક�ગ, ડ�ટા  એના�લસ્ટ પ્રોગ્રામર તર�ક�
માઈિન�ગ, ટ��સ્ટ�ગ અને સોફ્ટવેર
 કોમ્પ્�ુટર નેટવકર્ પ્રોફ�શનલ
�ડઝાઈન શીખવવામાં આવે છે . તર�ક�

તેમાં અભ્યાસક્રમાં કોમ્�ુિનક�શન  ડ�ટાબેઝ અને િસસ્ટમ


એડિમિનસ્ટ્ર�ટર તર�ક�
અને મા�હતી ઉપકરણો �મ ક�
ર� �ડયો, ટ��લિવઝન, સેલ્�ુલર ફોન,  ઇન્ફોમ�શન િસ�ો�રટ� એના�લસ્ટ
તર�ક� (આઇ.સી.ટ� િસ�ો�રટ�)
કોમ્પ્�ુટર નેટવકર્ હાડર્ વર
ે અને
સોફ્ટવેર, સેટ�લાઇટ િસસ્ટમ્સ  વેબ �ડઝાઇનર / ડ�વલોપર
તર�ક�
વગેર�નો સમાવેશ થાય છે
 સ્ટાટર્ -અપ ની તક
29/108
ઇન્ફોમ� શ ન ટ� ક્નોલો�
પ�રચય વ્યાવસાિયક તકો
ઇન્ફોમ�શન ટ�કનોલો�  આઇ.ટ�. કંપનીઓમાં નેટવકર્
(આઇ.ટ�.) એ મા�હતીને સંચાલક
સંગ્ર�હત કરવા, �ુનઃપ્રાપ્ત
 આઇ.ટ�. કંપનીઓમાં ડ�ટાબેઝ
કરવા, પ્રસા�રત કરવા અને સંચાલક
મા�હતીના આદાન-પ્રદાન કરવા
 સોફ્ટવેર ની �ડઝાઇન, િવકાસ
કોમ્પ્�ુટસર્નો ઉપયોગ છે . અને ટ�સ્ટ

ડ�ટાબેઝ મેનેજમેન્ટ િસસ્ટમ્સ એ  Software Development and IT


ચો�સપણે અને ઝડપથી મોટા Operations
પ્રમાણમાં ડ�ટા સ્ટોર કરવા અને  Multi National Companies માં
�ુનઃપ્રાપ્ત કરવાની સમસ્યાને System Analyst, કોમ્�ુટર
પ્રોગ્રામસર્ તર�ક� કામ કર� છે .
ઉક�લવા માટ� છે .
 સ્ટાટર્ -અપ ની તક
એસ�ુએલ (SQL) �લ ૂ નો
ઉપયોગ સવર્રમાં ડ�ટા સંગ્ર�હત
અને �ુનઃપ્રાપ્ત કરવા માટ�
થાય છે .
30/108
ઇન્સ્�મે ન્ટ� શ ન એન્ડ કં ટ્રોલ એન્�િનયર�ગ

પ�રચય વ્યાવસાિયક તકો


 ઇલેક્ટ્રોિનક કંટ્રોલ્સ અને મશીન િવિવધ ઇન્ડસ્ટ્ર�ઝ (�મક�
ઇન્સ્�મેન્ટ� શન સાથે કામ કરતી ક�િમકલ ઉદ્યોગો, પાવરપ્લાન્ટ,
વ્યવસાિયક કાર�કદ�માં રસ ડ�ર� પ્રોડક્શન ઉદ્યોગો,
મેન્�ુફ�ક્ચ�ર�ગ તથા પેટ્રો�લયમ
ધરાવતા િવદ્યાથ�ઓ
ઉદ્યોગો) માં Automation ના
ઇન્સ્�મેન્ટ�શન એન્ડ કંટ્રોલ અમલીકરણ માટ� આઇ.સી.
એન્�િનયર�ગ માં પ્રવેશ લઇ ઇજનેરની જ�ર રહ� છે .
શક� છે . આઈ.સી. ઈજનેર Automation
 �ડપ્લોમા coursework માં માટ� જ�ર� પ્રોગ્રાિમ�ગ,
Electrical Circuits, � ૂળ� ૂત માપનના સાધનો�ુ ં ક��લબ્રેશન,
�ળવણી તથા સમારકામ કર�
ગ�ણત, પ્રોગ્રાિમ�ગ અને ઉદ્યોગ
છે અને તમામ મશીનો યોગ્ય
સાધનો, માઇક્રોપ્રોસેસસર્ અને સલામત ર�તે કામ કર� છે
પ્રોગ્રાિમ�ગ, લો�જક કંટ્રોલ , ક� નહ� તે �ગે તપાસ કર� છે .
ઓટોમેશનમાં PLC, DCS એન્ડ સ્ટાટર્ -અપ ની તક
SCADA નો ઉપયોગ ક�વી ર�તે
કરવો તે �ગેના અભ્યાસનો
સમાવેશ થાય છે . 31/108
િમક� િનકલ એન્�િનયર�ગ

પ�રચય વ્યાવસાિયક તકો


 એન્�િનયર�ગની આ શાખા િમક�િનકલ ઇજનેરો �ડઝાઇન અથવા
�ુખ્યત્વે િવિવધ મશીનર� ના પ્રોડક્શન કંપનીઓ માટ� કામ કર� છે ,
ઔદ્યો�ગક ઉત્પાદન અને � �તગર્ત નવી પ્રોડક્ટ્સ �ડઝાઇન
ઉપયોગ સાથે સંબિં ધત છે .
કર� છે અથવા વતર્માન પ્રોડક્ટ્સમાં
ફ�રફાર કર� છે .
 �ડપ્લોમા coursework માં
િમક�િનકલ ઇજનેરો ઓટોમોબાઇલ,
Machine Design એન્ડ Energy
�ડઝાઇન, એનજ�, મેન્�ુફ�કચ�ર�ગ,
Process ના અભ્યાસનો થમર્લ ઈજનેર� ને લગતા િવિવધ
સમાવેશ થાય છે . ઊ�ર્ સંબિં ધત ઉદ્યોગોમાં કામ કર� શક� છે .
િવષયોમાં Thermodynamics ,
િમક�િનકલ ઇજનેરો નાના સાધનોથી
Fluid Mechanics and Heat લઈને મોટા જનર� ટર �ુધીનાં
Transfer નો સમાવેશ થાય છે . ઉત્પાદનો�ુ ં િનમાર્ ણ કર� શક� છે .
 િમક�િનકલ એન્�િનયર�ગ નો સ્ટાટર્ -અપ ની તક
અભ્યાસક્રમ િમક�િનકલ િસસ્ટમ
ની �ડઝાઇન, ઉત્પાદન અને
�ળવણી ને આવર� લે છે .

32/108
પ્લાસ્ટ�ક એન્�િનયર�ગ

પ�રચય વ્યાવસાિયક તકો


 પ્લાસ્ટ�ક એન્�િનયર�ગ એ પ્રોડક્શન �ુપરવાઇઝર તર�ક�
પ્લાસ્ટ�ક પ્રોડ્ક્ટસના
પ્લાન્ટ �ુપરવાઇઝર તર�ક�
�ડઝાઇન�ગ, મે�ફુ �કચર�ગ,
પ્લાસ્ટ�ક/ રબર/ પેટ્રોક�િમકલ
તથા પ્રોસેસ�ગ સાથે ઇન્ડસ્ટ્ર�ઝ માં
સંકળાયેલી શાખા છે .
પ�બ્લક સેક્ટર �વા ક� ઓઇલ
 િવદ્યાથ�ને Plastic Engineering ઇ�ન્ડયા �લિમટ�ડ, ઓઇલ એન્ડ
(sandwich pattern) માં નેચરલ ગેસ કોપ�ર� શન,
પાંચમા અને આઠમા પેટ્રોક�િમકલ લેબોર� ટર� વગેર�

semester માં ૬ માસની પ્રાઇવેટ સેક્ટર �વા ક�


�રલાયન્સ, નોિસલ, �ફનોલેક્સ
Apprentice Training નો લાભ
વગેર�
મળે છે .
સ્ટાટર્ -અપ ની તક

33/108
ટ� ક્સટાઈલ મે ન્� ુફ� ક્ચર�ગ એન્ડ ટ� કનોલો�

પ�રચય
વ્યાવસાિયક તકો
 ટ� ક્સટાઇલ ઇજનેરો ફ��બ્રક,
યાનર્, અને ફાઇબર બનાવતા ઉત્પાદન ઇજનેર
ઇ�ક્વપમેન્ટ ની �ડઝાઇન, �ુણવ�ા િનયંત્રણ ઇજનેર
પ્ર�ક્રયાઓ તથા ટ�ક્સટાઇલ પ્લાન્ટ �ુપરવાઇઝર
ઉદ્યોગની �દરની બધી
પ્ર�ક્રયા િનયંત્રણ ઇજનેર
પ્ર� ૃિ�ઓથી સંબિં ધત િવજ્ઞાન
ને લગતી કાયર્વાહ��ુ ં િનમાર્ણ માક� �ટ�ગ
કર� છે . આર એન્ડ ડ� ઇજનેર
 ટ�ક્સટાઇલ એન્�િનયર�ગના રં ગો અને ક�િમકલ પર�ક્ષણ
અભ્યાસક્રમમાં કાપડ ગારમેન્ટના ઉત્પાદન, ફ�શન
ઉત્પાદનની પ્ર�ક્રયામાં �ડઝાઇિન�ગ
એન્�િનયર�ગ, રસાયણશા� પ્રોસેિસ�ગ
અને કાપડ પ્ર�ક્રયાઓના
સ્ટાટર્ -અપ ની તક
િસદ્ધાંતોનો ઉપયોગ કરવા
�ગેનો સમાવેશ થાય છે .

34/108
�ડપ્લોમા ઇજનેર� માં
પ્રવેશ માટ� ની મા�હતી

35/108
પ્રથમ વષર્માં પ્રવેશ માટ� ની લાયકાત

૧) ગ�ણત/બે�ઝક ગ�ણત/સ્ટાન્ડડર્ ગ�ણત, િવજ્ઞાન અને �ગ્રે�


િવષય સાથે ઉ�ીણર્ કર� લ માધ્યિમક શાળાંત પ્રમાણપત્ર પર�ક્ષા
(ધોરણ -૧૦) અથવા તેને સમકક્ષ પર�ક્ષા.

36/108
પ્રથમ વષર્માં સ�ટ��ફક�ટ હોલ્ડર માટ�
પ્રવેશની લાયકાત(૧૫:૧ �જ ુ બ)

૨) ધોરણ-૧૦ + NCVT અથવા GCVT દ્વારા માન્ય અથવા IGTR


દ્વારા આયો�જત બે વષર્નો સ�ટ��ફક�ટ અભ્યાસક્રમ અને માધ્યિમક
શાળાંત પર�ક્ષા (ધોરણ-૧૦ ની પર�ક્ષા ) ગ�ણત/ બે�ઝક ગ�ણત/
સ્ટાન્ડડર્ ગ�ણત, િવજ્ઞાન અને �ગ્રે� િવષય સાથે ઉ�ીણર્.

અથવા

૨) ધોરણ-૧૦ + TEB દ્વારા માન્ય બે વષર્નો સ�ટ��ફક�ટ અભ્યાસક્રમ


અને માધ્યિમક શાળાંત પર�ક્ષા (ધોરણ-૧૦ ની પર�ક્ષા) ગ�ણત/
બે�ઝક ગ�ણત/ સ્ટાન્ડડર્ ગ�ણત, િવજ્ઞાન અને �ગ્રે� િવષય સાથે
ઉ�ીણર્.
37/108
પ્રથમ વષર્ માં સ�ટ� �ફક� ટ હોલ્ડર
માટ� પ્રવે શ ની લાયકાત

૩) ધોરણ-8+ બે અથવા વ�ુ વષર્નો NCVT અથવા GCVT


અથવા IGTR દ્વારા આયો�જત બે વષર્નો સ�ટ��ફક�ટ અભ્યાસક્રમ
અથવા તેને સમકક્ષ પર�ક્ષા; જો ધોરણ-10 ની પર�ક્ષા �ુજરાત
સેકન્ડર� અને હાયર સેકન્ડર� બોડર્ માંથી અથવા ઓપન
સ્�ુલ�ગમાંથી (1)ગ�ણત/ બે�ઝકગ�ણત/ સ્ટાન્ડડર્ ગ�ણત,
(2) િવજ્ઞાન,(3) �ુજરાતી અને (4) �ગ્રે� સાથે ઉ�ીણર્ કર� લ
હોય અથવા તેને સમકક્ષ પર�ક્ષા.

ઉપરોક્ત ક્રમાંક ૧,૨,૩ માંથી એક, તથા પ્રવેશના હ�� ુ માટ�


ઉમેદવાર� લાયક� પર�ક્ષા ઉ�ીણર્ કરવાની રહ�શ.ે

38/108
બી� વષર્ / ત્રી� સે મે સ્ટર (C TO D)
માં પ્રવે શ માટ� ની લાયકાત
ઉમેદવાર બી� વષર્ / ત્રી� સેમસ્ે ટરમાં ર�સ્ટ્ર� શન કર� તે પહ�લાં
સિમિતની વેબ સાઇટ પર �ુક�લી લાયક� ITI/TEB/IGTR કોષર્ �ગેની
મા�હતીનો અભ્યાસ કર� તે �હતાવહ છે .
 ધોરણ-10 + NCVT અથવા GCVT અથવા IGTR દ્વારા માન્ય બે
વષર્નો સ�ટ��ફક�ટ અભ્યાસક્રમ અને માધ્યિમક શાળાંત પર�ક્ષા
(ધોરણ-10 ની પર�ક્ષા) ગ�ણત/બે�ઝક ગ�ણત/સ્ટાન્ડડર્ ગ�ણત,
િવજ્ઞાન અને �ગ્રે� િવષય સાથે ઉ�ીણર્.
અથવા
 ધોરણ-10 + TEB દ્વારા માન્ય બે વષર્નો સ�ટ��ફક�ટ અભ્યાસક્રમ
અને ઉમેદવાર� માધ્યિમક શાળાંત પર�ક્ષા (ધોરણ -10 ની પર�ક્ષા)
ગ�ણત/બે�ઝક ગ�ણત/સ્ટાન્ડડર્ ગ�ણત, િવજ્ઞાન અને �ગ્રે� િવષય
સાથે ઉ�ીણર્.
39/108
પ્રથમ વષર્ માં પ્રવે શ માટ� મે ર�ટ
માકર્ સની ગણતર�

ધોરણ-૧૦ની પર�ક્ષામાં નીચે �ુજબના િવષય ના


મેળવેલ �ુલ માકર્ સને મેર�ટ માકર્ સ તર�ક� ગણવામાં
આવશે.
(૧) ગ�ણત/બે�ઝક ગ�ણત/સ્ટાન્ડડર્ ગ�ણત
(૨) િવજ્ઞાન
(૩) �ગ્રે�

40/108
પ્રથમ વષર્ માં સ�ટ� �ફક� ટ હોલ્ડર અને
બી� વષર્ / ત્રી� સે મે સ્ટર (C TO D)
પ્રવે શ માટ� મે ર�ટ માકર્ સની ગણતર�

 ટ�ઈબી પ્રમાણપત્રધારક હોય તો પ્રમાણપત્ર અભ્યાસક્રમનાં


છે લ્લા વષર્ની પર�ક્ષાના િવષયોની થીયર�ના �ુલ �ુણને ૩૦૦
માં �પાંતર�ત કર�ને મળતા માકર્ સ.

 આઈટ�આઈ પ્રમાણપત્રધારક હોય તો છે લ્લા વષર્ના પર�ક્ષાના


િવષયો ટ્ર� ડ થીયર� અને વકર્ શોપ ક�લ�ુલેશન એન્ડ સાયન્સના
�ુલ માકર્ સ ને ૩૦૦ માં �પાંતર�ત કર�ને મળતા માકર્ સ.

41/108
અનામત બે ઠ કો

પ્રવેશ ના હ�� ુ માટ� � ૂળ �જ


ુ રાતના અને નીચેની કક્ષામાં આવતા ઉમેદવારો માટ�
બેઠકો અનામત રાખવામાં આવશે.

ુ ૂ�ચત �િત (એસ.સી.)


અ�� 0૭%

ુ ૂ�ચત આ�દ�િત (એસ.ટ�.)


અ�� ૧૫%
કોઇપણ �િતની િવધવાઓ અને અનાથ સ�હત સામા�જક અને
શૈક્ષ�ણક ર�તેપછાત વગર્ (એસ.ઈ.બી.સી.) ૨૭%
શાર��રક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટ� (દર� ક ક�ટ�ગર�માં) 0૫ %
સંરક્ષણ દળોના કમર્ચાર�ઓ અને � ૂત� ૂવર્ સૈિનકો
ના બાળકો માટ� 0૧%
 EWS (આિથ�ક ર�તે નબળા �બનઅનામત વગર્ માટ�) ૧૦%

42/108
�િતના પ્રમાણપત્ર આપવા માટ�
સક્ષમ અિધકાર� તર�ક� અિધ�ૃ ત
કર� લ હોદ્દાની યાદ�
(૧) કલેક્ટર/ મદદનીશ કલેક્ટર/ નાયબ કલેક્ટર
(૨) �જલ્લા િવકાસ અિધકાર�/ નાયબ �જલ્લા િવકાસ અિધકાર�
(૩) મામલતદાર
(૪) તા�ુકા િવકાસ અિધકાર�
(૫) �જલ્લા નાયબ િનયામકશ્રી(િવચરતી અને િવ�ુક્ત �િત)/
�જલ્લા સમાજ કલ્યાણ અિધકાર�શ્રી (િવચરતી અને િવ�ુક્ત
�િત)

43/108
અ� �ુ �ૂ ચત �િત(SC)ના
ૂ ો
પ્રમાણપત્ર નો ન� ન

44/108
ુ �ૂ ચત જન�િત(ST)ના
અ� �
ૂ ો
પ્રમાણપત્રનો ન� ન

45/108
SEBC માટ� �િતના
ૂ ો
પ્રમાણપત્રનો ન� ન

46/108
SEBC ના લાભ માટ� ફર�યાત જ�ર�
�બન ઉ�ત વગર્ ( NON-CREAMY
LAYER ) પ્રમાણપત્ર આપવા માટ�
સક્ષમ અિધકાર�

(૧)કલેક્ટર/ મદદનીશ કલેક્ટર/ નાયબ કલેક્ટર


(૨)પ્રાંત ઓફ�સર
(૩)મામલતદાર
(૪)તા�ુકા િવકાસ અિધકાર�

47/108
�બન ઉ�ત વગર્ (NON-CREAMY
ૂ ો
LAYER ) પ્રમાણપત્ર ન� ન

48/108

સે વારત અને સે વાિન� � સૈ િનકોના
સં તાનોની અનામત બે ઠ કો માટ� ના
સ�ટ� �ફક� ટ કાઢ� આપનાર સક્ષમ
અિધકાર�શ્રીઓ ની યાદ�
 �જલ્લા સૈિનક કલ્યાણ અને �ુનવર્સવાટ અિધકાર�, અમદાવાદ.
 આ િસવાય, �મનગર, રાજકોટ, વડોદરા, �ુરત અને �હ�મતનગર
ખાતે કાયર્રત કચેર�ઓના �જલ્લા સૈિનક કલ્યાણ અને �ુનવર્સવાટ
અિધકાર�શ્રીઓ.
 સંરક્ષણ દળના કમર્ચાર�ના સંતાનો માટ� આ�ુષાં�ગક �ુિનટના
કમાન્ડ�ગ ઓ�ફસર

49/108
સે વારત અને ૃ
સે વાિન� � સૈ િનકોના
સં તાનોની અનામત બે ઠ કો માટ� ના
ૂ ો
પ્રમાણપત્રનો ન� ન

50/108
કો ઇ પ ણ � િત ના અ ના થ બા ળ કો ને S E B C � િત ના લા ભ � ગે

ત થા

કો ઇ પ ણ � િત ની િવ ધ વા ઓ ને S E B C � િત ના લા ભ � ગે

અનાથ બાળકોના �કસ્સામાં માતા/ િપતાના અવસાન �ગે� ુ ં


પ્રમાણપત્ર જન સેવા ક�ન્દ્ર ખાતે જમા કય�થી મામલતદારશ્રી/ તા�લકા
િવકાસ અિધકાર�શ્રી/ સમાજ કલ્યાણ અિધકાર�શ્રી તરફ થી પ્રાપ્ત
કર� � ું Orphan ને લગ� ું Certificate, ર�સ્ટ્ર�શન દરમ્યાન SEBC �િત
પ્રમાણપત્ર તેમજ NCL પ્રમાણપત્ર બ�ે ને બદલે અપલોડ
િવધવા ના �કસ્સામાં પિતના અવસાન �ગે� ુ ં પ્રમાણપત્ર જન સેવા ક�ન્દ્ર
ખાતે જમા કય�થી મામલતદારશ્રી/ તા�લકા િવકાસ અિધકાર�શ્રી/
સમાજ કલ્યાણ અિધકાર�શ્રી તરફ થી પ્રાપ્ત કર� � ું િવધવાને લગ� ું
Certificate, ર�સ્ટ્ર�શન દરમ્યાન SEBC �િત પ્રમાણપત્ર તેમજ NCL
પ્રમાણપત્ર બ�ે ને બદલે અપલોડ કરવા�ુ ં રહ�શે. કરવા�ુ ં રહ�શે.

51/108
PM CARES FOR CHILDREN
SCHEME – 2021 �ગે

કોિવડ -૧૯ ના કારણે માતા અને િપતા�ુ ં અવસાન થયેલ હોય તેવા
બાળકોના �કસ્સામાં “PM CARES FOR CHILDREN SCHEME – 2021”
હ�ઠળ ના લાભ માટ� “PM CARES CERTIFICATE” અપલોડ કરવા�ુ ં રહ�શે.

આ સ્ક�મ �ુજબ સંસ્થા દ�ઠ તેમજ અભ્યાસક્રમ દ�ઠ બે સંખ્યાિધક બેઠકો


ઉપલબ્ધ રહ�શે.

આ સ્ક�મ હ�ઠળ પ્રવેશ મેળવનાર ઉમેદવાર “SWANATH” સ્કોલરશીપ


મેળવવા અર� કર� શકશે.

52/108
ુ ન ફ� માફ� યોજના (TFWS)
ટ� શ
બેઠકોની સંખ્યા : આ સંખ્યાિધક બેઠકો સરકાર�, અ�ુદાિનત અને
સ્વિનભર્ર કોલેજો / સંસ્થાઓમાં ચાલતા અભ્યાસક્રમોમાં માન્ય બેઠકોના
વ�ુમાં વ�ુ 5 % �ુધી છે .અદ્યતન મા�હતી માટ� વેબસાઇટ ની િનયિમત
�ુલાકાત લેવી.

 આ યોજના તમામ ક�ટ�ગર�ના ઉમેદવારો માટ� છે .

 � ઉમેદવારના માતા-િપતાની તમામ �ોતોથી વાિષ�ક આવક �. ૮


લાખ ક� તેના કરતાં ઓછ� હોય તેવા તમામ ઉમેદવારો.

 આ બેઠક પર પ્રવેશ મેળવેલ ઉમેદવાર� કોષર્ના સમગ્ર સમયગાળા


દરમ્યાન ટ�ુશન ફ� ભરવાની રહ�તી નથી.

53/108
 ની ચે જ ણાવે લ સ�ાિધકાર� ઓ દ્વારા � ર� ક ર� લ
આ વકનો દાખલો (ચા� ુ નાણક�ય વષર્ નો ) માન્ય ર હ� શે .

 જન સેવા ક�ન્દ્ર, કલેકટર કચેર�.

 મામલતદાર/ નાયબ મામલતદાર.

 �જલ્લા િવકાસ અિધકાર� (DDO).

 તા�ુકા િવકાસ અિધકાર� (TDO).

 સમાજ ક્લ્યાણ અિધકાર�.

 નીચે જણાવે લ આ વકનો દાખલો માન્ય રહ� શે નહ�.

 ફોમર્ -૧૬ (Form -16) .

 આવક-ટ� ક્સ �રટનર્ (Income Tax Return).


54/108
ૂ ો
આવકના પ્રમાણપત્રનો ન� ન

55/108
અ� � ુ �ુ ચત �િત(એસ.સી.) ના અને
અ� � ુ �ુ ચત જન �િત (એસ.ટ�) ના
ઉમે દ વારો માટ� ફ્ર� શીપ કાડર્ યોજના

 અ�ુ��ુ ચત �િત(એસ.સી.) અને અ�ુ��ુ ચત જન �િત (એસ.ટ�)


ના ઉમેદવારો ક� � સમાજ કલ્યાણ ખાતા દ્વારા કાઢ� આપવામાં
આવેલ ફ્ર� શીપ કાડર્ ર�ૂ કરશે તેમને સ્વિનભર્ર સંસ્થા ખાતે
ભરવાની થતી ટ�ુશન ફ� માંથી �ુ�ક્ત આપવામાં આવે છે .

 ફ્ર� શીપ કાડર્ મેળવવા માટ� અ�ુ��ુ ચત �િત (એસ.સી.) અને


અ�ુ��ુ ચત જન �િત (એસ.ટ�) ના ઉમેદવારના �ુ�ુંબની �ુલ
વાિષ�ક આવક �. ૨,૫૦,૦૦૦ થી ઓછ� હોવી જોઈશે.
56/108
ૂ ો
ફ� શીપ કાડર્ નો ન� ન

57/108
M Y S Y( �ુખ્યમંત્રી �ુવા
સ્વાવલંબ ન યોજના)

(૧)ઉચ્ચ િશક્ષણના અભ્યાસ�મોમાં અભ્યાસ કરતાં તમામ


વગ�ના તે જ સ્વી અને જ��રયાતમં દ યોગ્યતા પ્રાપ્ત
િવદ્યાથ�ઓને અભ્યાસ માટ� આિથ� ક સહાય તે મ જ અન્ય
સવલતો સમાન ધોરણે મળ� રહ� તે હ� � થ ુ ી � ુખ્યમં ત્રી
� ુવા સ્વાવલં બ ન યોજના અમલમાં આવી.
(૨)આ યોજના ના લાભ માટ� આવક મયાર્ દા ૬ લાખ �િપયા
છે . વ� ુ મા�હતી માટ� આ યોજનાની અિધ�ૃ ત
વે બ સાઈટ www.mysy.guj.nic.in જોવી �હતાવહ છે .
(૩)�ના �તગર્ ત પ્રાથિમક,માધ્યિમક, ઉચ્ચતર માધ્યિમક
અને ઉચ્ચિશક્ષણના અભ્યાસ માટ� �ુ દા �ુ દા પ્રકારના
લાભ મળવાપાત્ર થાય છે . આ યોજનાની અિધ�ૃ ત
વે બ સાઈટ www.mysy.guj.nic.in

58/108
59/108
શાર��રક ર�તે �દવ્યાં ગ વ્ય�ક્તઓ માટ�
પોલીટ� કનીક યોજના હ� ઠ ળ એડિમશન
(SP PWD)
S C H E M E O F P O LY T E C H N I C F O R P E R S O N S
WITH DISABILITY

બેઠકોની
અ�ક્રુ મ કોલેજો અથવા સંસ્થાઓના નામ
સંખ્યા
૧. સરકાર� પોલીટ�કનીક, અમદાવાદ ૨૫
૨. કન્યાઓ માટ�ની સરકાર� પોલીટ�કનીક, અમદાવાદ ૨૫
સર ભાવિસ�હ� પોલીટ� કનીક ઈન્સ્ટ�ટ�ટુ ,
૩. ૧૪
ભાવનગર
ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી કોલેજ ઓફ
૪. ૨૧
એ�ન્જ. એન્ડ ટ� ક્નો. �રુ ત
આ યોજના માનવ સંસાધન િવકાસ મંત્રાલય, ભારત સરકાર� ઘડ�લી
ક��ન્દ્રય �રુ સ્�ત
ૃ યોજના છે . આ યોજના હ�ઠળ પ્રવેશ મેળવનાર
ઉમેદવારને નાંણાક�ય સહાય આપવામાં આવે છે .
60/108
STEPS FOR
ONLINE
ADMISSION
ઓનલાઇન પ્રવે શ
માટ� ના
પગિથયા......
61/108
ઓનલાઇન પ્રવેશમાટ� ના પગિથયા
�ડપ્લોમા પ્રવેશવષર્ : ૨૦૨૨-૨૩ ની પ્ર�ક્રયા પણ અગાઉની �મ જ સં� ૂણર્ ઓનલાઈન
થનાર છે તે બાબત પ્રવેશવાંચ્�ક ઉમેદવારોએ ધ્યાને લેવા િવનંતી છે .

 ઓનલાઇન ર�સ્ટ્ર�શન (ર�સ્ટ્ર� શન ફ� �િપયા ૨૦૦ ભયાર્ બાદ � ૂણર્ ગણાય છે .)

 મેર�ટ �લસ્ટ.

 સંસ્થા તેમજ કોષર્ ની પસંદગી.

 મેર�ટ,ચોઈસ અને બેઠકોની અનામતના આધાર� પ્રવેશ એલોટમેન્ટ.

 એલોટ થયેલ પ્રવેશ� ંુ કન્ફમ�શન કરાવ� ંુ

 પ્રવેશ રદ કરવો (જ��રયાત હોય તો).

 ર�શફલ�ગ (જ��રયાત હોય તો).

62/108
ઓનલાઈન
ર�સ્ટ્ર�શન
63/108
ઓનલાઈન ર�સ્ટ્ર� શન માટ�
https://gujdiploma.admissions.nic.in/

ુ ાં�ગક મા�હતી �વી ક�....


• પ્રવેશ માટ� જ�ર� આ�ષ
 સંસ્થાઓ ની યાદ�.
 ગત વષર્� ંુ CUTOFF.
 પ્રવેશના િનયમો.
 પ્રવેશ માટ� જ�ર� � ૂચનાઓ
 ર�સ્ટ્ર� શન �ગે ની માગર્ દિશ�કા
 ર�સ્ટ્ર� શન અને એડિમશન પ્રોસેસ માટ� િવડ�યોની �લન્ક

સિમિતની અિધ�ત
ૃ વેબસાઈટ www.acpdc.co.in પર ઉપલબ્ધ છે .

ુ ાકાત લેવા જણાવવામાં આવે છે .


સિમિતની વેબસાઇટની િનયિમત �લ
64/108
FOR FIRST TIME REGISTRATION

65/108
UNDERTAKING

66/108
SIGN UP FORM FOR USER ID AND
PASSWORD CREATION

67/108
68/108
REVIEW WINDOW

69/108
MOBILE NO. VERIFICATION
THROUGH OTP

70/108
FOR COMPLETING PROFILE

71/108
LOGIN PAGE AFTER REGISTRATION

72/108
PERSONAL DETAILS
1 /2

73/108
PERSONAL DETAILS
2/2

74/108
ADDRESS DETAILS
1 /2

75/108
ADDRESS DETAILS
2 /2

76/108
FOR UPLOADING PHOTOGRAPH
AND DOB CERTIFICATE

77/108
VIEW PROFILE DETAIL
1 /3

78/108
VIEW PROFILE DETAIL
2 /3

79/108
VIEW PROFILE DETAIL
3 /3

80/108
AFTER COMPLETING PROFILE

81/108
SELECT APPROPRIATE CHOICE FOR ADMISSION

82/108
ENTER MARK DETAILS (FOR 10TH CLASS)

83/108
ENTER MARK DETAILS (FOR ITI STUDENTS)

84/108
ENTER MARK DETAILS (FOR TEB STUDENTS)

85/108
UPLOAD MARK SHEETS AND CERTIFICATE
(AS REQUIRED)

86/108
PREVIEW /EDIT AND UPLOAD DOCUMENT

87/108
SCREEN FOR PREVIEW AND FINAL SUBMIT

88/108
FOR REGISTRATION FEES PAYMENT

89/108
SCREEN FOR ONLINE REGISTRATION FEE PAYMENT

90/108
CONFIRMED REGISTRATION DETAILS
PDF PAGE AFTER DOWNLOAD

91/108
CONFIRMED REGISTRATION DETAILS
PDF PAGE AFTER DOWNLOAD

92/108
MANAGE DISCREPANCY

93/108
NOTIFICATION VIEWING WINDOW

94/108
LAST ACTIVITY VIEWING WINDOW

95/108
LOGIN TRAIL VIEWING WINDOW

96/108
ઓનલાઈન ર�સ્ટ્ર�શન કરાવ્યા બાદ

 સિમિત દ્વારા ઓનલાઈન વે�ર�ફક�શન દરિમયાન જો ડૉ�ુમેન્ટ/


દસ્તાવેજ � ૂટતો / યોગ્ય ન હોવા� ંુ જણાશે તો ક્વેર� ઊભી થયેલ
હશે અને તે �ગે નો એક મેસેજ ઉમેદવારના ર�સ્ટડર્ મોબાઈલ
નંબર તથા ઈ-મેઈલ પર આવશે. �થી ઉમેદવાર� એડિમશન પોટર્ લ
પર લૉગ-ઇન થઈ / NOTIFICATION VIEWING WINDOW સમયાંતર�
ચકાસણી કરતાં રહ�વી �હતાવહ છે .

 આવા �કસ્સા મા ઉમેદવાર� િનયત સમયમયાર્ દામાં તે� ંુ િનરાકરણ


લાવવા� ંુ રહ�શે.

97/108
મેર�ટ �લસ્ટ
 િનધાર્ �રત સમયગાળા દરમ્યાન ઓનલાઈન ર�સ્ટ્ર� શન કરાવેલ
ઉમેદવારોના ર�સ્ટ્ર� શન ફોમર્ની તેમજ દસ્તાવેજોની ઓનલાઈન
ચકાસણી કયાર્ બાદ લાયકાત ધરાવતા ઉમેદવારો� ંુ િનયમ
અ�સ ુ ાર મેર�ટ �લસ્ટ બનાવવામાં આવે છે .

 આપનો મેર�ટ નંબર https://gujdiploma.admissions.nic.in/


પર લોગ ઇન થઇને આપના એકાઉન્ટ માં પણ જોઇ શકાશે.
(સિમિતની વેબસાઇટ પર પ્રિસદ્ધ થયેલ સમય સારણી માં દશાર્ વેલ
સમયગાળામાં જ જોવા� ંુ રહ�શે.)

98/108
સંસ્થા તેમજ કોિસ�સની પસંદગી આપવી
 મેર�ટ નંબર �હ�ર થયા બાદ મોક રાઉન્ડમાં/ ખર� ખર એડિમશન
પ્ર�ક્રયાના રાઉન્ડમાં ભાગ લેવા માટ� િનયત સમય મયાર્ દામાં લોગ
ઈન થઈ તમાર� ૫સંદગીની સંસ્થા અને િવદ્યાશાખા ક્રમવાર ભરવાની
રહ�શે.

 (� ૂચના : મોક રાઉન્ડમાં ફાળવેલ પ્રવેશ એ ખર� ખર પ્રવેશ નથી. મોક


રાઉન્ડ ફક્ત મહાવરા માટ�નો રાઉન્ડ છે .)

 મોકરાઉન્ડ � ૂણર્ થયા બાદ ખર� ખર એડિમશન પ્ર�ક્રયાના રાઉન્ડમાં


ભાગ લેવા માટ� િનધાર્ �રત સમય મયાર્ દામાં લોગ-ઈન થઈ ફાઇનલ
સંસ્થા અને િવદ્યાશાખાની ૫સંદગી કર�ને ક્રમવાર ગોઠવવાની રહ�શે.

99/108
હોમ પેજ

100/108
101/108
સંસ્થા તે મ જ કોસર્ ની પસંદ ગી

102/108
103/108
SCREEN FOR "LOCK CHOICE"

104/108
ુ ના
ખાસ � ચ

ચોઈસ �ફલ�ગની છે લ્લી તાર�ખે રાત્રે ૧૧:પ૯ કલાક� ચોઈસ


�લસ્ટ લોક ક�ર્ ુ હશે ક� નહ� ક�ર્ ુ હોય તો પણ આપમેળે લોક
થઈ જશે.

મેર�ટ અને ચોઈસને આધાર� કોમ્પ્�ટુ ર દ્વારા પ્રવેશની


ફાળવણી કરાશે.

�મને પ્રવેશ ફાળવાયો હશે તેમને લોગ-ઈન એકાઉન્ટમાં


ઇન્ફોમ�શન લેટર જોવા મળશે.

105/108
ૂ ના
અગત્યની � ચ
 દર� ક મા�હતી તેમજ OTP મોબાઈલ પર મળતો હોવાથી સતત
સાથે રહ�તો હોય એ જ મોબાઈલ નંબર ઉમેદવાર� આપવો અને
સમગ્ર પ્ર�ક્રયા દરમ્યાન ચા� ુ રાખવો.

 આપનો પાસવડર્ અત્યંત �પ્ુ ત રાખશો .

 જો આપને પાસવડર્ યાદ ન હોય તો, ર�સ્ટ્ર� શન કરાવેલ વેબ


સાઇટ પર “Forgot Password“ પર �ક્લક કરવાથી અને
ર�સ્ટ્ર�શન વખતે આપેલ જ�ર� મા�હતી ભરવાથી આપ આપનો
પાસવડર્ મેળવી શકો છો.

106/108
વારં વાર ઉદભવતા પ્ર�ો (FAQ)


 ર�સ્ટ્ર�શન કરતી વખતે ઉદ્દભવતા કોઇપણ પ્ર�ો અમારા
email : acpdcinfo@gmail.com ઉપર � ૂછ� શકો છો.

 તે� ંુ િનરાકરણ અમાર� વેબસાઇટના FAQ િવભાગમાં �ક


ુ વામાં
આવશે.

 તેમજ 24x7 help line 079-26566000 પર � ૂછ� શકો છો.

107/108
 આ મા�હતી ફક્ત િવદ્યાથ� – વાલીની �ણકાર�
માટ� છે , આ મા�હતીનો ઉપયોગ કાયદાક�ય
બાબત માટ� થઈ શકશે નહ�.

 ACPDC ને લગતી અદ્યતન મા�હતી માટ�


સિમિતની અિધ�ૃત વેબસાઇટ www.acpdc.co.in
ની િનયિમત �લુ ાકાત લેવા જણાવવામાં આવે
છે .

આભાર. 108/108

You might also like