You are on page 1of 1

શેઠ આર.

જે જે હાઇસ્કૂલ,નવસારી
ધોરણ -9 વિષય -ગુજરાતી યુનિટ ટે સ્ટ -1 કુ લ ગુણ -25 તારીખ- \08\22

ગદ્ ય -પદ્ ય વિભાગ

 વિભાગ – અ માં આપેલી કૃતિને વિભાગ - બ માં આપેલ તેમના સાહિત્યસ્વરૂપ સાથે જોડો. [2]
વિભાગ – અ વિભાગ - બ
1.ચોરી અને પ્રાયશ્ચિત a. પદ
ં ે
2.ગુર્જરીના ગૃહ કુ જ b.નવલિકા
c.આત્મકથા -અંશ
d.ગીત
 એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો. [3]
3.ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે ? 4.બીડી પીવાની કુ ટે વમાંથી ગાંધીજીમાં બીજી કઈ કુ ટે વ આવી?
5.મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી?
 ખાલી જગ્યા પૂરો. [3]
6. હરી હળધરનો વીરો એટલે ___નો વીરો 7. ગોપાળબાપાના ગુરુનું નામ___ હતું
8. અમરતકાકી લોકોને દવાખાના અંગ_ે ___ ની ઉપમા આપતા.
 નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો. [4]
9.ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતુ?ં
10.શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી
અથવા
10.સાંજના સમયનું દ્ રશ્ય 'સાંજ સમે શામળિયો' કાવ્યના આધારે આલેખો.

વ્યાકરણ વિભાગ

 નીચેના શબ્દોની સાચી જોડણી લખો. 11. (I) ગુરજરી (II) આસવાશન
[1]
 નીચેના શબ્દોમાંથી સ્વર અને વ્યંજનો છૂ ટા પાડો. 12. (I)રણછોડ (II) ભવિષ્ય [1]
 નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો.. [1]
13. કેદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું 14. ગોપાળબાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા.
 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 15. (I) ચાકર (II) ગૃહ [1]
 નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. [1]
16. જાડી ધારે વરસ તો વરસાદ 17. કશું પણ ભાડુ ં લીધા વગર યાત્રીઓ કે મુસાફરોને રહે વા ઉતરવાનું સ્થાન

લેખન વિભાગ

 નીચે આપેલ પંક્તિઓમાંથી કોઈપણ એક પંક્તિનો વિચાર વિસ્તાર કરો. [3]


18.સિદ્ ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય.
અથવા
18.સજ્જન કેરા સંગથી ટળે બધા પરતાપ,
સીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ.
 નીચે આપેલ કોઈપણ એક વિષય ઉપર આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. [5]
19. વર્ષાઋતુ
અથવા
19. માતૃપ્રેમ

You might also like