You are on page 1of 1

ુ રાતી

ગજ
(૨૦૭)
Tutor Mark Assignment
Note: - Marks: - 20
(1) બધા જ પ્રશ્નો ફરજીયાત છે . દરે ક પ્રશ્નનાાં માર્ક્સ જમણી બાજુ દર્ાસ વેલ છે .
(2) પહેલા પેજમાાં તમારાં ુ નામ, એનરોલમેન્ટ નાંબર, AI CENTREન ાંુ નામ અને વવષય
લખવો.
૧. કોઈ પણ એક પ્રશ્નનો આર્રે ૪-૬ લીટીમાાં જવાબ લખવો. ુ -૨)
(ગણ
(અ) “તડકો” કાવ્યનો ભાવાર્સ ચાર લીટીમાાં લખો. (પાઠ-૦૩)
(બ) “એ લોકો” કાવ્યનો ભાવાર્સ ચાર લીટીમાાં લખો. (પાઠ-૨૭)
૨. કોઈ પણ એક પ્રશ્નનો આર્રે ૪-૬ લીટીમાાં જવાબ લખવો. ુ -૨)
(ગણ
(અ) મ ૃત્યુ પછી શેઠને ક્યા લઇ જવામાાં આવ્યા? (પાઠ-૨૧)
(બ) ‘સવ્યસાચી’ કોને કહેવાય? (પાઠ-૨૨)
૩. કોઈ પણ એક પ્રશ્નનો આર્રે ૪-૬ લીટીમાાં જવાબ લખવો. ુ -૨)
(ગણ
(અ) સારલેખનનાાં મહત્વ વવષે જણાવો. (પાઠ-૩૧)
(બ) એક કોલોનીમાાં ૪૦૦ વ્યક્તિઓ રહે છે . િેમાાંથી ૨૦૦ વ્યાક્તિઓ નોકરી કરે છે ,
૧૦૦ વ્યક્તિઓ પોિાનો વ્યવસાય કરે છે , નાના દુકાનદારો અને બાકી રહેલા રોજી પર
જિા મજુરો છે . િો આ વર્ગીકરણને ટકાવારરમાાં વર્ળ
ુ ધ્વારા રજુ કરો. (પાઠ-૩૨)
૪, કોઈ પણ એક પ્રશ્નનો આર્રે ૨૦-૩૦ લીટીમાાં જવાબ લખવો. ુ -૪)
(ગણ
(અ) ભાષાને કઈ રીિે અસરકારક બનાવશો? (પાઠ-૭)
(બ) નીચેના કાવ્યનો અથુ સમજાવો. (પાઠ-૮)
દુુઃખીના દુખની વાિો સુખી નાાં સમજી શકે,
સુખી જો સમજે પ ૂરુાં, દુુઃખના વવશ્વમાાં િકે.
૫, કોઈ પણ એક પ્રશ્નનો આર્રે ૨૦-૩૦ લીટીમાાં જવાબ લખવો. ુ -૪)
(ગણ
(અ) વાિાુની રૂપરે ખા આધારે વાિાુ લખો. (પાઠ-૧૫)
રાજાનો સેવક વમત્ર વાનર – ઊંધી ર્ગયેલા રાજાને પાંખો નાખવો – માખીનુ ાં રાજાની
છાિી પર બેસવુાં – માખીને ઉડાડવાનો પ્રયત્ન – વનષ્ફળ – વાનરનો િલવારથી પ્રહાર
– રાજાના ટુકડા – મુખુ સેવક – બોધ
(બ) િમારી વષુર્ગાાંઠને રદવસે િમારા વમત્રને િમારે ત્યાાં જમવા માટે આમાંત્રણ આપિો
પત્ર લખો. (પાઠ-૧૬)
૬. કોઈ પણ એક પ્રશ્નનો આર્રે ૭૦-૮૦ લીટીમાાં જવાબ લખવો. ુ -૬)
(ગણ
(અ) કોરોના મહામારી (પાઠ-૨૩)
(બ) વ ૃક્ષા રોપણ (પાઠ-૨૪)

You might also like