Professional Documents
Culture Documents
Pre-Medical: Leader Course & Enthusiast: Classroom Contact Programme
Pre-Medical: Leader Course & Enthusiast: Classroom Contact Programme
GUJARATI
1. ykLMkh Mkex Ãkh, MkkEz-1 yLku MkkEz-2 ÃkhLke rðøkíkku Võík ðkˤe/fk¤e çkku÷ ÃkkuELx ÃkuLk îkhk fk¤SÃkqðof ¼hku.
2. …heûkk™ku ‚{Þ 3 f÷kf Au Œu{s …heûkk{kt 200 «§ku Au. Ëhuf «§{kt 4 „wý Au. «íÞuf ‚k[kt W¥kh {kxu …heûkkÚkeo ™u 4 „wý yk…ðk{kt ykðþu. «íÞuf
¾kuxkt W…h {kxu fw÷ „wý{ktÚke 1 „wý ƒkË fhðk{kt ykðþu yrÄf¥k{ „wý 720 Au.
3. yk …heûkk{kt «íÞuf rð»kÞ(¼kirŒf rð¿kk™, h‚kÞý rð¿kk™, ð™M…rŒ rð¿kk™ y™u «kýe rð¿kk™) {kt 2 rð¼k„ Au. rð¼k„–A {kt 35 «§ku Au.
(ƒÄk s «§ku VhrsÞkŒ Au.) ŒÚkk rð¼k„–B {kt 15 «§ku Au. …heûkkÚkeo yk 15 «§ku{ktÚke fkuE…ý 10
4. òu fkuE «&™{kt yuf fhíkkt ðÄkhu rðfÕÃk Mkk[kt nkuÞ íkku MkkiÚke Mkk[kt rðfÕÃkLku s sðkçk {kLkðk{kt ykðþu.
5. yk Ãk]c Ãkh rðøkíkku/sðkçkku r[ÂLník fhðk {kxu Võík ðkˤe/fk¤e çkku÷ ÃkkuELx ÃkuLk WÃkÞkuøk fhku.
6. hV fk{ Võík xuMx ÃkwÂMíkfk{kt yk nuíkw {kxu Ãkqhe Ãkkzðk{kt ykðu÷e søÞk Ãkh fhðkLkwt Au.
7. xuMx Ãkqýo ÚkÞk ÃkAe, W{uËðkh yu Y{/nku÷ Akuzíkk Ãknu÷k EÂLðsu÷uxhLku ykLMkh þex MkkUÃkðe ykð~Þf Au. W{uËðkhkuLku íku{Lke MkkÚku xuMx çkwf÷ux ÷E òÞ þfu
Au.
8. W{uËðkhkuyu ¾kíkhe fhðe òuEyu fu ykLMkh þex ðk¤ðk{kt ykðu÷ LkÚke. ykLMkh þex Ãkh fkuE Ãký òíkLkwt rLkþkLk fhu÷tw nkuðtw òuEyu Lknª. ík{khku hku÷ Lktçkh xuMx
çkwf÷ux/ykLMkh þex{kt [ku¬Mk søÞk rMkðkÞ çkesu õÞktÞ Lk ÷¾ku.
9. ykLþh þex Ãkh MkwÄkhýk {kxu MkVuË «ðkneLkku WÃkÞkuøk {kLÞ LkÚke.
Note : In case of any Correction in the test paper, please mail to dlpcorrections@allen.ac.in within 2 days along with Paper code and Your
Form No.
SECTION-A વિભાગ-A
Attempt All 35 questions બધા 35 પ્રશ્નો ફરજિયાત છે.
1. Sum of infinite terms of a G.P. is 12. If the first 1. એક સમ ગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો 12
term is 8, the fourth term of this G.P. is :- છે. જો પ્રથમ પદ 8 હોય તો આ સમગુણોત્તર શ્રેણીનું
ચોથું પદ ...........
2
−
3 2
−
2 3 2
(1) 1 (1) 1
(2) 2 (2) 2
(3) 3 (3) 3
(4) 4 (4) 4
3. The minimum number of vectors of equal 3. સમાન મૂલ્યના ઓછામાં ઓછા કેટલા સદિશો
magnitude required to produce a zero resultant જાેઈએ કે જેથી પરિણામી શૂન્ય મળે ?
is :
(1) 2 (2) 3 (1) 2 (2) 3
(2) a ⃗ ≠ b⃗ (2) a ⃗ ≠ b⃗
(3) (3) a ⃗ ⋅ b⃗ = 1
a ⃗ ⋅ b⃗ = 1
(4) a ⊥
⃗ b
⃗
(4) a⊥
⃗ b
⃗
S ⃗ = (2^i − 3^j − xk^) m. If work done is zero, છે. જો કાર્ય શૂન્ય હોય તો x નું મૂલ્ય ..........
then value of x is :-
(1) –2 (2) 1/2 (3) 6 (4) 5 (1) –2 (2) 1/2 (3) 6 (4) 5
7. It is claimed that two cesium clocks, if allowed 7. એવો દાવો કરવામાં આવે છે કે જો બે સીઝિયમ
to run for 100 years, free from any disturbance, ઘડીયાળોને કોઈપણ વિક્ષોભ વગર 100 વર્ષ ચાલુ
may differ by only about 0.02 s. What is the રાખવામાં આવે તો તે માત્ર 0.02 s જુ દા પડે છે.
accuracy of the standard cesium clock in પ્રમાણભૂત સીઝિયમ ઘડીયાળ 1s નો સમય અંતરાલ
measuring a time-interval of 1s ? માપે તો ચોકસાઈ કેટલી ?
8. A force is given by F = at + bt2, where t is time. 8. બળ F = at + bt2, વડે આપવામાં આવે છે જ્યાં t
What are the dimensions of a and b :- સમય છે. a અને b ના પરિમાણીક સૂત્રો જણાવો.
9. Write down the number of significant figure in 9. 0.05320 N/m2 માં સાર્થક અંકોની સંખ્યા જણાવો.
0.05320 N/m2.
(1) 5 (2) 3 (3) 2 (4) 4 (1) 5 (2) 3 (3) 2 (4) 4
(3) 2 mm (4) 1
mm (3) 2 mm (4) 1 mm
4 4
11. If force (F), length (L) and time (T) are taken 11. જો બળ (F), લંબાઈ (L) અને સમય (T) ને મૂળભૂત
to be fundamental quantities, then find the ભૌતિકરાશિ લેવામાં આવે તો ઘનતાનું પારિમાણિક
dimensional formula of density :- સૂત્ર જણાવો.
V
12. The resistance R V where V = (200 ± 3)
=
12. અવરોધ R = છે. જ્યાં V = (200 ± 3) વોલ્ટ અને
I I
volt and I = (20 ± 0.1) ampere. Then the value I = (20 ± 0.1) એમ્પિયર છે. તો અવરોધનું મૂલ્ય
of resistance is :- ..........
(1) (10 ± 0.1) ohm (2) (10 ± 0.2) ohm (1) (10 ± 0.1) ohm (2) (10 ± 0.2) ohm
(3) (10 ± 0.3) ohm (4) (10 ± 0.4) ohm (3) (10 ± 0.3) ohm (4) (10 ± 0.4) ohm
14. The initial velocity of a particle is given by u 14. એક કણનો પ્રારંભિક વેગ u (t = 0 સમયે) અને પ્રવેગ
(at t = 0) and the acceleration by f, where f = at f, જ્યાં f = at (અહીં t સમય અને a અચળાંક છે.) વડે
(here t is time and a is constant). Which of the આપવામાં આવે છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે
following relation is valid? ?
acceleration produced in it is :-
(1) 3 m/sec2 (1) 3 m/sec2
16. A body is projected vertically upwards with a 16. એક પદાર્થને u વેગથી શીરોલંબ ઉપર તરફ પ્રક્ષિપ્ત
velocity u. It passes through a certain point કરવામાં આવે છે. તે t1 sec પછી જમીનથી ઉપર
above the ground after t1 sec. The further time ચોક્કસ બિંદુમાંથી પસાર થાય છે. ત્યારબાદ ફરીથી
after which the body passes through the same કેટલા સમય બાદ તે પાછા ફરતી વખતે તે જ બિંદુ
point during the return journey is :- પરથી પસાર થાય.
(1) u (1) u
( − t1 2 ) ( − t12 )
g g
(2) u (2) u
2( − t1 ) 2( − t1)
g g
(3) u2 (3) u2
3( − t1 ) 3( − t1)
g g
(4) u2 (4) u2
3( − t1 ) 3( − t1)
g2 g2
17. Which of the following displacement-time 17. નીચેનામાંથી કયો સ્થાનાંતર સમય આલેખ નિયમિત
graphs represent uniform motion? ગતિ દર્શાવે છે.
−−−−−−−−−−−−−−−−−− −−−−−−−−−−−−−−−−−
(2) √( v cos θ − v sin θ) 2 − gt (2) √( v cos θ − v sin θ) 2 − gt
−−−−−−−−−−−−−−−−−− −−−−−−−−−−−−−−−−−−
(3) √ v2 + g2 t 2 2v sin θ) gt
−(
(3) √v2 + g 2 t 2 − (2v sin θ) gt
−−−−−−−−−−−−−−−−−− −−−−−−−−−−−−−−−−−−
(4) (4) v2 + g 2 t 2 − (2v cos θ) gt
√ v2 + g2 t 2 −( 2v cos θ) gt √
19. Two bullets are fired horizontally with 19. સમાન ઊં ચાઈએથી બે ગોળીઓ જુ દા-જુ દા વેગથી
different velocities from the same height. સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. કઈ ગોળી
20. Thief's car is moving with a speed of 10 m/s. A 20. ચોરની કાચ 10 m/s ની ઝડપથી ગતિ કરે છે. એક
police van chasing this car with a speed of 5 પોલીસ વાન 5 m/s ની ઝડપથી આ કારનો પીછો કરે
m/s fires a bullet at the thief's car with muzzle છે. અને તેમાંથી ચોરની કાર તરફ 72 km/h ની વેગથી
velocity 72 km/h. Find the speed with which ગોળી છોડવામાં આવે છે. ગોળી કેટલી ઝડપથી
the bullet will hits the theif's car :- ચોરની કારને અથડાશે ?
(1) d(v cos α) (2) 2d/(v cos α) (1) d(v cos α) (2) 2d/(v cos α)
(3) d/(2v cos α) (4) d/v (3) d/(2v cos α) (4) d/v
22. A body dropped from the top of a tower covers 22. એક પદાર્થને ટાવરની ટોચથી મુક્ત કરવામાં આવે છે
5x distance in the last second of its fall. The અને તે છેલ્લી સેકન્ડમાં 5x અંતર કાપે છે. જો x એ
time of fall is if x is the distance covered in પ્રથમ સેકન્ડમાં કાપેલું અંતર હોય તો નીચે પડવાનો
first second of its fall- સમય કેટલો ?
(4) 50 (4) 50
(3) 3 sec ( ) sec (3) 3 sec (
7
) sec
7
23. The veolocity-time graph of body moving 23. સુરેખ રેખા પર ગતિ કરતા કણ માટે વેગ-સમયનો
along a straight line is as follows :- આલેખ નીચે દર્શાવેલ છે.
wall is :-
– –
(1) 1500√3 N (2) 1500 N (1) 1500√3 N (2) 1500 N
– (3) 300√–3 N
(3) 300√3 N (4) 300 N (4) 300 N
26. A man is at rest in the middle of a pond on 26. સંપૂર્ણ લીસા બરફથી બનેલ તળાવના મધ્યમાં એક
perfectly smooth ice surface. He can get વ્યક્તિ સ્થિર છે. તે કિનારા પર ન્યૂટનના કયા
himself to shore by making use of Newton's : નિયમના આધારે આવશે.
– – – – –
(1) 2/√3 (2) 3 2
√ / (3) 2√3 (4) 2 (1) 2/√3 (2) √ /3 2 (3) 2√–3 (4) 2
28. If the block are moving as shown in the figure. 28. જો બ્લોકસ આકૃ તિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતા
The relation between a1, a2 and a3 will be : હોય, તો a1, a2 અને a3 વચ્ચેનો સંબંધ ............
29. A vessel containing water is given a constant 29. પાણી ભરેલ એક પાત્રને જમણી બાજુ , સુરેખ
acceleration a towards the right, along a સમક્ષિતિજ પથ પર અચળ પ્રવેગ આપવામાં આવે છે.
straight horizontal path. Which of the following નીચેનામાંથી કઈ આકૃ તિ પ્રવાહીની સપાટી દર્શાવે છે ?
diagram represents the surface of the liquid :
(1) 12 N (1) 12 N
(2) 16 N (2) 16 N
(3) 24 N (3) 24 N
(4) 36 N (4) 36 N
31. If the spring constant of the spring in Fig, 31. આકૃ તિમાં દર્શાવેલ સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક જો 100
is 100 N/m, extension produced in it is nearly: N/m હોય, તો તેનું પ્રસરણ લગભગ ..........
(1) 18 cm (1) 18 cm
(2) 13 cm (2) 13 cm
(3) 9 cm (3) 9 cm
(4) 21 cm (4) 21 cm
32. A plumb line is supended from a ceiling of a 32. સમક્ષિતિજમાં a પ્રવેગથી ગતિ કરતી કારની છત
car moving with horizontal acceleration of a. પરથી એક ગોળાને લટકાવેલ છે. શિરોલંબ સાથે
What will be the angle of inclination with દોરીએ બનાવેલ ખૂણો ............
vertical :-
(1) tan–1(a/g) (1) tan–1(a/g)
(1) 12 N (2) 7.2 N (3) 5 N (4) 13 N (1) 12 N (2) 7.2 N (3) 5 N (4) 13 N
34. Two particles A and B are released from the 34. બે પદાર્થ A અને B ને ઢોળાવ પરથી મુક્ત કરવામાં
top of incline. If mA > mB then : આવે છે. જો mA > mB હોય, તો ...........
(1) Both will reach simultaneously if A is (1) બંને એક સાથે પહોંચશે જો A ને B કરતા પહેલા
released before B મુક્ત કરવામાં આવે.
(2) Both will reach simultaneously if A is (2) બંને એક સાથે પહોંચશે જો A ને B કરતા પછી
released after B મુક્ત કરવામાં આવે.
(3) Both will reach simultaneously if both are (3) બંને એક સાથે પહોંચશે જો બંન્નેને એક સાથે
મુક્ત કરવામાં આવે.
released together.
(4) બંને એક સાથે પહોંચશે. જો બંનેને એક સાથે
(4) Both may reach simultaneously if both are
મુક્ત કરવામાં આવે અને A ને અમુક પ્રારંભિક
released together and A is given some
વેગ આપવામાં આવે.
initial velocity.
35. What is the magnitude of force F if the tension 35. જો બ્લોક B અને C ને જોડતી દોરીમાં તણાવ 60 N
in the string connecting blocks B and C is 60 હોય, તો બળ F નું મૂલ્ય કેટલું હશે ? (mA = mB =
N? (mA = mB = mC) mC)
37. A particle is moving with uniform acceleration. 37. એક કણ નિયમિત પ્રવેગ સાથે ગતિ કરે છે. તેના
The distance covered by it in 4th second is two દ્વારા 4 થી સેકન્ડમાં કપાયેલ અંતર એ 2જી સેકન્ડમાં
times of distance covered in 2nd second. If કપાયેલ અંતર કરતા બમણું છે. જો કણનો
acceleration of the particle is 3m/s2, then the પ્રવેગ 3m/s2, હોય, તો કણનો પ્રારંભિક વેગ ...........
38. A particle is thrown vertically upward. Find its 38. એક કણને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે.
velocity so that it covers same distance in 5th તેનો વેગ શોધો જેથી 5 મી અને 6 ઠ્ઠી સેકન્ડમાં કાપેલ
and 6th seconds :- અંતર સમાન હોય.
(1) 100 m/s (2) 80 m/s (1) 100 m/s (2) 80 m/s
40. A ball thrown by one player reaches the other 40. એક ખેલાડી દ્વારા ફેંકવામાં આવેલ દડો બીજા ખેલાડી
in 2 seconds. The maximum height attained by સુધી 2 s માં પહોંચે છે. પ્રક્ષિપ્ત બિંદુની ઉપર દડાએ
the ball above the point of projection will be :- મેળવેલ મહત્તમ ઊં ચાઈ ..................... (g = 10 m/s2)
(g = 10 m/s2)
(1) 10 m (2) 7.5 m (1) 10 m (2) 7.5 m
41. An aeroplane is flying horizontally with a 41. એક પ્લેન 600 km/h ના વેગથી 1960 m ઊં ચાઈએ
velocity of 600 km/h at a height of 1960 m. સમક્ષિતિજમાં ઊડે છે. જો તે જમીનથી શિરોલંબ
When it is vertically at a point A on the ground, બિંદુ A પાસે હોય, ત્યારે તેમાંથી બોમ્બ મુક્ત કરવામાં
a bomb is released from it. The bomb strikes આવે છે. બોમ્બ પર બિંદુ B પર પડે છે. AB નું અંતર
the ground at point B. The distance AB is :- ................
42. A balloonist releases a bag from a balloon 42. 40 ms–1 ઝડપથી નિયતપણે ઉપર તરફ ગતિ કરતો
rising constantly at 40 ms–1 at a time when the બલૂન જ્યારે જમીનથી 100 m ઊં ચાઈએ હોય, ત્યારે
balloon is 100 m above the ground. If g = 10 તેમાંથી એક થેલી મુક્ત કરવામાં આવે છે. જો g = 10
ms–2, then the bag reaches the ground in :- ms–2, તો થેલી જમીન પર .......... સમયમાં પહોંચશે.
the car for which the bullet comes out બહાર આવે તે માટે કારની ઝડપ ...........
(4) –
4√2 m/sec (4) 4√–2 m/sec
44. The weight of a body on the earth is denoted by 44. પૃથ્વી પર પદાર્થનું વજન W અને ગુરુત્વ પ્રવેગ g છે.
W and acceleration due to gravity is g. ન્યૂટનનો બીજાે નિયમ F = (W/g) a દ્વારા લખી
Newton’s second law may be written as F = શકાય. ચંદ્ર ગુરુત્વ પ્રવેગ g1 ધારતા ચંદ્ર પર ન્યૂટનનો
(W/g) a . Assuming g1 to be the acceleration નિયમ કેવી રીતે દર્શાવી શકાય ?
45. If block is in equilibrium on a smooth inclined 45. જો લીસા સમતલ ઢોળાવ પર બ્લોક સંતુલનમાં હોય,
plane then value of normal reaction by incline is:- તો ઢોળાવ દ્વારા લાગતુ લંબ બળ ..........
are identical, the mass of the rope being આદર્શ અને દોરીઓના દળ અવણ્ય છે. કિસ્સા (a) માં
negligible. In case (a) mass m is lifted by
દળ m ને દોરીના બીજા છેડે જાેડેલ દળ 2m વડે
attaching a mass of 2m to the other end of the
ઉચકેલ છે. કિસ્સા (b) માં દળ m ને દોરીના બીજા છેડે
rope. In case (b) the mass m is lifted by pulling
અચળ બળ F = 2mg, થી નીચે ખેંચીને ઊં ચકેલ છે,
the other end of the rope with a constant
downward force F = 2mg, where g is the જ્યાં g ગુરુત્વપ્રવેગ છે. કિસ્સા (a) માં દળ m નો પ્રવેગ
(2) More than that in case (b) (2) કિસ્સા (b) કરતા વધુ
(3) Less than that in case (b) (3) કરતાં વધુ (b) કરતા ઓછું .
47. An object of mass 10 kg is moving with 47. 10 kg દળનો એક પદાર્થ 10 ms–1 વેગથી ગતિ કરે છે.
velocity of 10 ms-1. A force of 50 N acted upon 50 N નું બળ તેના પર 2 s. માટે લાગે છે. તેની ગતિ
it for 2 s. Percentage increase in its KE is :- ઊર્જામાં પ્રતિશત વધારો............
(4) Block never reach the bottom of the incline (4) બ્લોક ઢોળાવના તળીયે ક્યારેય પહોંચશે નહિ.
49. Two blocks A and B are as shown in figure. 49. આકૃ તિમાં બે બ્લોક્સ A અને B દર્શાવેલ છે. ન્યૂનત્તમ
The minimum horizontal force F applied to the સમક્ષિતિજ બળ F ને બ્લોક પર લગાડવામાં આવે છે.
block B for which slipping just begins between જેથી B એ જમીન પર સરકવાની શરુઆત કરે તો F =
B and ground is : .............
50. Two blocks of masses m and 2m are connected 50. m અને 2m દળના બે બ્લોકસને હળવી દોરી વડે
by a light string passing over a frictionless pulley. ઘર્ષણરહિત ગરગડીમાંથી પસાર કરીને જાેડવામાં
As shown in the figure, the mass m is placed on a આવેલ છે. દળ m ને સમક્ષિતિજ સાથે 30° અને 2m ને
smooth inclined plane of inclination 30° and 2m શિરોલંબ લટકાવેલ છે. જાે તંત્રને મુક્ત કરવામાં આવે,
તો બ્લોકસ ............... પ્રવેગ સાથે ગતિ કરે.
hangs vertically. If the system is released, the
blocks move with an acceleration equal to :-
(1) g/4 (2) g/3 (3) g/2 (4) g (1) g/4 (2) g/3 (3) g/2 (4) g
Leader Major Test - 1-2-3-4-5 3002CMD303121025
E + G / 10042022 Space for Rough Work / રફ કામ માટે જગ્યા Page 15/55
ALLEN
SUBJECT : CHEMISTRY
Topic : SYLLABUS 1.
SECTION-A વિભાગ-A
Attempt All 35 questions બધા 35 પ્રશ્નો ફરજિયાત છે.
51. A mixture of gases contain N2 & O2 gas in the 51. N2 અને O2 વાયુના મિશ્રણમાં તેમનું દળથી પ્રમાણ 7
ratio of 7 : 16 (w/w). What is the ratio of their : 16 (w/w) છે. તો તેમના અણુઓનું પ્રમાણ...... .
molecules ?
(1) 2 : 1 (2) 1 : 4 (3) 1 : 2 (4) 4 : 1 (1) 2 : 1 (2) 1 : 4 (3) 1 : 2 (4) 4 : 1
52. What will be the concentration of bromide ion 52. 300 ml, 0.1 M AgNO3 અને 200 ml 0.1 M
on mixing 300 ml of 0.1 M AgNO3 with 200 ml CaBr2 ને મિશ્ર કરતા ઉત્પન્ન થતા AgBr ની સાંદ્રતા
of 0.1 M CaBr2 to gives a precipitate of AgBr :- કેટલી થાય ?
53. Which of the following relation is correct :- 53. નીચે ૫ૈકી કયો સંબંઘ સાચો છે ?
(1) d gas
Vapour density = (1) બાષ્પઘનતા =
dH 2
(2) dH 2
Vapour density = dH 2
d O2
(2) બાષ્પઘનતા =
dO 2
(3) d gas
Vapour density =
dN 2
(3) બાષ્પઘનતા =
(4) d gas
Vapour density =
d He
(4) બાષ્પઘનતા =
54. An unknown compound has 3.5% of nitrogen 54. એક અજ્ઞાત સંયોજન 3.5% નાઈટ્રોજન ઘરાવે છે તો
(N). The minimum molar mass of compound is :- સંયોજનનો ન્યુનતમ અણુભાર .......... .
56. In 16O, if mass of proton is halved, then 56. જો 16O માં પ્રોટોનનું દળ અડઘુ કરવામાં આવે તો,
percentage change in mass will be:- કુ લ દળમાં કેટલા ટકા ફેરફાર થાય ?
57. A 100 watt bulb emits light of λ = 400Å 57. 100 watt નો બલ્બ λ = 400Å તરંગલંબાઈ ઘરાવતા
number of photons/sec emitted by the bulb - વિકિરણનું ઉત્સર્જન કરે છે, તો બલ્બ દ્વારા પ્રતિસેકન્ડ
ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી થાય ?
(1) 5 × 1016 (2) 2 × 1019 (1) 5 × 1016 (2) 2 × 1019
58. The correct relation according to Heisenberg's 58. હાઈઝનબર્ગના અનિશ્ચિતતાના સિઘ્ઘાંત મુજબ કયો
uncertainty principle is/are :- સંબંઘ સાચો છે ?
60. Spin angular momentum for unpaired electron 60. સોડિયમ (૫રમાણુક્રમાંક = 11) માં અયુગ્મિત
in sodium (Atomic number = 11) is : ઈલેકટ્રોન માટે સ્પિન કોણીય વેગમાન ........ .
– –3
(1) √ 3 (2) 0.866h / 2π (1) √
(2) 0.866h / 2π
2 2
– –3 h
(3) √3 h (3) √
− (4) None of these − (4) એક૫ણ નહિ
2 2π 2 2π
The addition of an inert gas at constant volume: અચળ કદે નિષ્ક્રિયવાયુ દાખલ કરતા ......... .
(2) will reduce the dissociation of PCl5 as well (2) PCl5 અને N2O4 ના વિયોજનમાં ઘટાડો થાય.
as N2O4 (3) PCl5 નું વિયોજન વઘે અને NO2 નું સર્જન વઘે.
(3) will increase the dissociation of PCl5 and (4) સંતુલનમાં રહેલી પ્રક્રિયા ૫ર કોઈ અસર નહી
step up the formation of NO2 થાય.
(4) will not disturb the equilibrium state of the
reactions
62. Equilibrium constant for the following equilibrium 62. 0ºC તા૫માને આ૫ેલ સંતુલન માટેે
is given at 0ºC. Na2HPO4.12H2O(s) ⇌ Na2HPO4.7H2O(s) +
Na2HPO4.12H2O(s) ⇌ Na2HPO4.7H2O(s) + 5H2O(g)
5H2O(g) સંતુલન અચળાંક KP = 31.25 × 10–13 છે, તો ૫ાણીનું
(1) 1 (1) 1
× 10 8 atm
−
(2) 0.5 × 10–9 atm × 10
− 8
atm (2) 0.5 × 10–9 atm
5 5
(3) 5 × 10–2 atm (4) 5 × 10–3 atm (3) 5 × 10–2 atm (4) 5 × 10–3 atm
63. Active mass of 10g CaO is 63. 10 ગ્રામ CaO નું સક્રિય દળ
(1) 56 (2) 1 (3) 3.5 (4) 2 (1) 56 (2) 1 (3) 3.5 (4) 2
(2) 32 (2) 32
(3) 8 (3) 8
66. Ionisation constant for water at 90°C 66. 90°C તા૫માને ૫ાણીનો આયનીકરણ અચળાંક
temperature is :- .......... .
(1) 10–12 (2) 1.8 × 10–16 (1) 10–12 (2) 1.8 × 10–16
(3) 1.8 × 10–14 (4) 1.8 × 10–12 (3) 1.8 × 10–14 (4) 1.8 × 10–12
67. At 25oC, the solubility product of Mg(OH)2 is 67. 25oC તા૫માને Mg(OH)2 નો દ્રાવ્યતા ગુણાકાર 1.0
1.0 × 10–11. At what pH, will Mg2+ ions start × 10–11છે, તો કયા pH મુલ્ય એ 0.001 M
precipitating in the form of Mg(OH)2, from a Mg2+ આયન ઘરાવતા દ્રાવણમાં Mg(OH)2 નું
solution of 0.001 M Mg2+ ions :- અવક્ષે૫ન શરૂ થાય ?
68. What is the percentage ionization (α) of a 0.1 68. 0.1 M HA ના દ્રાવણમાં આયનીકરણનું ટકાવાર
M HA solution ? (Ka = 10–5) પ્રમાણ (α) કેટલું થાય ? (Ka = 10–5)
69. Concentration of a weak acid is 0.1N and Ka = 69. Ka = 10–5 ઘરાવતા 0.1N નિર્બળ એસિડના
10–5 then pH will be :- દ્રાવણની pH જણાવો.
(3) px , d zx (4) dz 2 , dx 2 y2
−
(3) px , dzx (4) dz 2 , dx 2 −y2
72. The sum of number of neutrons and protons in 72. હાઈડ્રોજનના બધા જ સમસ્થાનીકનાં ન્યુટ્રોન અને
all of the isotopes of hydrogen is :- પ્રોટોનની સંખ્યાનો કુ લ સરવાળો શું થાય ?
74. At definite temperature and pressure 500 ml 74. નિયત તાપમાને અને દબાણે 500 ml NH3 વાયુ 6 ×
NH3 gas contain 6 × 1023 no. of molecules then 1023 અણુઓ ધરાવે છે. તે જ રીતે સમાન તાપમાને
100 ml CO2 at same temperature and pressure અને દબાણે 100 ml CO2 કેટલા અણુઓ ધરાવશે ?
contain how many molecules ?
(1) 6 × 1023 (2) 1.5 × 1021 (1) 6 × 1023 (2) 1.5 × 1021
(3) 1.2 × 1023 (4) none (3) 1.2 × 1023 (4) એકપણ નહીં
76. Number of atoms present in Na2SO4 : 76. Na2SO4 માં હાજર પરમાણુની સંખ્યા.
78. Among the chemical reactions given below, 78. આપેલ રાસાયણિક પ્રક્રિયાઓમાં સમાંગ સંતુલન
select homogeneous equilibrium :- પસંદ કરો.
(a) H2(g) + I2(g) ⇌ 2HI(g) (a) H2(g) + I2(g) ⇌ 2HI(g)
(b) PCl5(g) ⇌ PCl3(g) + Cl2(g) (b) PCl5(g) ⇌ PCl3(g) + Cl2(g)
79. At a certain temperature the equilibrium 79. અચળ તાપમાને સંતુલન અચળાંક KC 0.25 છે.
constant KC is 0.25 for the reaction : A(g) + B(g) ⇌ C (g) + D (g)
A(g) + B(g) ⇌ C (g) + D (g) જો દરેક ચાર વાયુના 1 મોલ 10 લિટરના પાત્રમાં
If we take 1 mole of each of four gases in a 10 લેવામાં આવે તો સંતુલન સમયને A(g) ની સાંદ્રતા
concentration of A(g) ?
(1) 0.331 M (1) 0.331 M
(3) a, b, d (4) a, c
82. Ostwald's dilution law is applicable in the case 82. ઓસવાલ્ડનો મંદનનો નિયમ કોના દ્રાવણ માટે લાગુ
of the solution of : પડે
83. The pH of a 0.005 M aqueous solution of 83. 0.005 M સલ્ફયુરીક એસિડના જલીય દ્રાવણની pH
sulphuric acid is approximately : આશરે
(1) 0.005 (2) 2 (3) 2.3 (4) 0.01 (1) 0.005 (2) 2 (3) 2.3 (4) 0.01
85. The pH value of a decimolar solution of 85. 20% આયનીકરણ પામેલા ડેસીમોલર NH4OH ના
NH4OH which is 20% ionized, is :- દ્રાવણની pH
(1) 18 (1) 18
(2) 9 (2) 9
(4) 36 (4) 36
87. Which of the following has maximum number 87. નીચે ૫ૈકી કોણ મહત્તમ સંખ્યામાં ૫રમાણુ ઘરાવે છે ?
of atoms :
(1) 16g of CH4 (2) 28g of N2 (1) 16g CH4 (2) 28g N2
(3) 80g of SO3 (4) All have same (3) 80g SO3 (4) બઘા જ સમાન છે.
88. Which of the following electron has maximum 88. નીચે ૫ૈકી કયો ઈલેકટ્રોન મહત્તમ વેગ ઘરાવે છે ?
velocity :
(1) Electron in fourth orbit of Be+3 (1) Be+3 ની ચોથી કક્ષાનો ઈલેકટ્રોન
(2) Electron in second orbit of hydrogen (2) હાઈડ્રોજનની બીજી કક્ષાનો ઈલેકટ્રોન
(3) Electron in first orbit of He+ (3) He+ ની પ્રથમ કક્ષાનો ઈલેકટ્રોન
(4) Electron in third orbit of Li+2 (4) Li+2 ની ત્રીજી કક્ષાનો ઈલેકટ્રોન
89. If electron falls from n = 3 to n = 2, then 89. H ૫રમાણુમાં ઈલેકટ્રોન n = 3 માંથી n = 2 માં ૫ાછો
emitted energy is :- (for H atom) ફરે ત્યારે કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય ?
(1) The shapes of the first three orbitals are similar but (1) પ્રથમ ત્રણ કક્ષકોનો આકાર સમાન છે જયારે
that of the fourth and fifth orbitals are different ચોથી અને ૫ાંચમી કક્ષકોનો આકાર જુ દો છે.
(2) The shapes of all five d-orbitals are similar (2) ૫ાંચેય d-કક્ષકોનો આકાર સમાન છે.
(3) The shapes of the first four orbitals are (3) પ્રથમ ચાર કક્ષકોનો આકાર સમાન છે. જયારે
similar but that of the fifth orbital is different. ૫ાંચમી કક્ષકનો આકાર જુ દો છે.
94. Ka for CH3COOH is 1.8 × 10–5 and Kb for 94. CH3COOH માટે Ka = 1.8 × 10–5 અને NH4OH
NH4OH is 1.8 × 10–5. The pH of ammonium માટે Kb = 1.8 × 10–5 છે તો એમોનિયમ એસિટેટ
acetate will be:- માટે pH .......... .
95. For a given value of n (principal quantum 95. n - (મુખ્ય ક્વોન્ટમ આંક) ના આપેલ મુલ્યના સંદર્ભમાં
number) the energy of different subshells can જુ દા જુ દા ઉપકોશની શક્તિનો સાચો ઉતરતો ક્રમ :-
be arranged in order of :-
(1) f > d > p > s (1) f > d > p > s
96. The molar mass of NH3 is :- 96. NH3 નું ગ્રામ આણ્વિય દળ :-
(3) 17 g (3) 17 g
(4) 14 g (4) 14 g
98. Degree of dissociation for a reversible reaction 98. સંતુલને પ્રતિવર્તી પ્રક્રિયાની વિયોજન અંશની ગણતરી
at equilibrium is calculated as D−d
a=
(n − 1)d
D−d
a= D = શરૂઆતની બાષ્પઘનતા, d = સંતુલનની
n − 1)d
(
(2) (2)
(3) (3)
99. An acid solution of pH 6 is diluted 100 times. 99. pH 6 ધરાવતા એક એસિડને 100 ગણુ મંદ કરતા
The pH of the solution becomes :- દ્રાવણની pH
(4) 1 (4) 1
(3) 100 times times (3) 100 ગણી ગણી
100 100
SECTION-A વિભાગ-A
Attempt All 35 questions બધા 35 પ્રશ્નો ફરજિયાત છે.
101. Mangifera Indica Linn. is the scientific name of 101. Mangifera Indica Linn. એ આંબાનું વૈજ્ઞાનિક નામ
mango here, Linn. indicates :- છે. જેમાં Linn. ......... દર્શાવે છે.
103. Diversity of organisms and their evolutionary 103. સજીવોની વિવિધતા અને તેઓના ઉદ્વિકાસીય
relationship is studied scientifically under:- સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ ....... અંતર્ગત કરવામાં
આવે છે.
(1) Morphology (2) Taxonomy (1) બાહ્યાકાર વિદ્યા (2) વર્ગીકરણ વિદ્યા
104. In Mango, Cauliflower, Mustard, Petunia, Lion 104. આંબો, ફુલગોબી, રાઈ, પિટુ નિયા, સિંહ અને
and leopard, How many species and genera are દિપડામાં, અનુક્રમે કેટલી જાતિ અને પ્રજાતિ સમાવિષ્ઠ
there respectively ? છે ?
106. As we go higher from species to kingdom, 106. જાતિથી સૃષ્ટિ તરફ જતાં, સામાન્ય લક્ષણોની સંખ્યા
the number of common characteristics goes on: ........
(4) First decreasing and then increasing (4) પહેલા ઘટે અને પછી વધે
107. Under suitable conditions, Slime moulds form 107. અનુકૂ ળ પરિસ્થિતિમાં, સ્લાઈમ મોલ્ડ એકત્રિત થઈ
an aggregation called ___(A)___. Which may ___(A)___ બનાવે, કે જે વિકાસ પામી કેટલાક ફૂટ
grow and spread over several feet. સુધી ફેલાય છે.
Find the (A) ?
(1) Spores (2) Red tide (1) બીજાણુઓ (2) લાલ ભરતી
(3) Plasmodium (4) True walls (3) પ્લાઝમોડીયમ (4) સાચી દિવાલો
108. Identify the given below diagram and select the 108. આપેલ આકૃ તિને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ
correct option? કરો.
(3) Slime moulds (4) Dinoflagellates (3) સ્લાઈમ મોલ્ડ (4) ડાયનોફ્લેજેલેટ્સ
110. White spot seen on mustard leaves due to 110. રાઈના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકાં
infection of :- ..............ના ચેપના કારણે હોય છે.
111. Out of the following how many structure are 111. ફૂગમાં, લિંગી પ્રજનન દરમિયાન નીચેનામાંથી કેટલી
formed during sexual reproduction in fungi ? રચનાઓ સર્જાય છે ?
Oospores, Ascospores, Basidiospores, અંડબીજાણું, ધાનીબીજાણું, પ્રકણીબીજાણુઓ,
Basidium, Conidia, Sporangium. પ્રકણીબીજાણુધાની, કણીબીજાણુંઓ, બીજાણુધાની
112. Linnaeus grouped plants and animals 112. ................ ના આધારે લિનીયસે વનસ્પતિઓ અને
into kingdom plantae and kingdom પ્રાણીઓના અનુક્રમે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ
animalia respectively on the basis of : જૂ થ બનાવ્યા.
(1) Cell wall and cell membrane (1) કોષદિવાલ અને કોષીય આવરણ
113. Which of the following organism is not 113. 2-સૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે, નીચેનામાંથી કયો સજીવ
placed in the same kingdom according to 2- સમાન સૃષ્ટિમાં સમાવિષ્ટ નથી ?
kingdom classification ?
(1) Bacteria (2) Fungi (1) બેક્ટેરીયા (2) ફૂગ
115. Some organisms earlier placed in algae, 115. કેટલાક સજીવોને પહેલા લીલમાં મુકવામાં આવ્યા
are now put into kingdom protista according હતા, જે હવે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે પ્રોટીસ્ટામાં
to 5-kingdom classification, they are ;
મુકવામાં આવ્યા છે,ત ેઓ .......... છે.
(1) Spirogyra and Nostoc
(1) સ્પાયરોગાયરા અને નોસ્ટોક
(2) Chlamydomonas and Chlorella
(2) ક્લેમીડોમોનાસ અને ક્લોરેલા
(3) Paramoecium and Amoeba (3) પેરામીશીયમ અને અમીબા
(4) Chlamydomonas and Spirogyra (4) ક્લેમીડોમોનાસ અને સ્પાયરોગાયરા
116. Which of the following statements are incorrect : 116. નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? :
(i) Bacterial structure is very complex but they (i) બેક્ટેરીયાની રચના ખુબ જટીલ હોય છે પરંતુ તેઓ
(ii) Vast majority of bacteria are autotrophs (ii) મોટાભાગના બેક્ટેરીયા સ્વંયપોષી છે.
(iv) Bacterial membrane is structurally similar to (iv) બેક્ટેરીયાનું આવરણ એ રચનાકીય રીતે
A B C A B C
(1) Cell membrane Cell wall DNA (1) કોષરસસ્તર કોષદિવાલ DNA
(2) Cell wall Cell membrane DNA (2) કોષદિવાલ કોષરસસ્તર DNA
(3) Cell wall DNA Cell membrane
(3) કોષદિવાલ DNA કોષરસસ્તર
(4) Glycocalyx Cell wall Cell membrane
(4) ગ્લાયકોકેલિક્સ કોષદિવાલ કોષરસસ્તર
118. Identify the given diagram. 118. આપેલ આકૃ તિને ઓળખો.
120. Read the following names. 120. નીચે આપેલ નામોને ધ્યાનથી વાંચો
Dictyota, Chara, Volvox, Polytrichum, Selaginella, ડીક્ટીયોટા, કારા, વોલ્વોક્સ, પોલિટ્રાઈકમ,
Pinus, Cycas, Wolffia, Pteridium, Polysiphonia. સેલાજીનેલા, પાઈનસ, સાયકસ, વુલ્ફીયા, પ્ટેરીડીયમ,
In how many plants stored food material is mainly પોલિસીફોનીયા,
starch? કેટલી વનસ્પતિઓમાં ખોરાકનો સંગ્રહ મુખ્યત્વે સ્ટાર્ચ
સ્વરુપે હોય છે ?
121. Read carefully the given statements about algae 121. લીલના સંદર્ભમાં આપેલ વિધાનો વાંચો અને સાચો
and choose the correct option : વિકલ્પ પસંદ કરો :
(I) The plant body is thalloid (I) વનસ્પતિ દે હ સૂકાયક છે.
(II) Mainly aquatic (II) મુખ્યત્વે જલજ
(III) Reproduction may be vegetative, asexual (III) વાનસ્પતિક, અલિંગી કે લિંગી પ્રજનન હોઈ શકે
(IV) વોલ્વોક્સ અને યુલોથ્રીક્સ એ લીલના વસાહતી
or sexual.
સ્વરુપો છે.
(IV) Volvox and Ulothrix are the colonial form
of algae
(1) I, II and III (1) I, II અને III
122. The alga used in space research is : 122. અવકાશ સંશોધનમાં ઉપયોગી લીલ .............. છે.
(2) Core of protein surrounded by fatty sheath (2) ચરબીના આવરણ વડે ઘેરાયેલ સ્ટાર્ચનો
મધ્યભાગ
(3) Proteinaceous centre and starchy sheath
(3) પ્રોટીનનો મધ્યભાગ અને સ્ટાર્ચનું આવરણ
(4) Core of nucleic acid surrounded by
protein sheath. (4) પ્રોટીનના આવરણ વડે ઘેરાયેલ ન્યુક્લીક
એસિડનો મધ્યભાગ
124. Kelp (Branched form) and Ectocarpus 124. કેલ્પ(શાખીત સ્વરુપ) અને એક્ટોકાર્પસ (તંતુમય
(filamentous form) belong to :- સ્વરુપ) ............. સાથે સંગત છે.
(1) Green algae (2) Brown algae (1) હરીતલીલ (2) બદામી લીલ
(3) Red algae (4) Blue-green algae (3) રાતી લીલ (4) નીલ-હરીત લીલ
126. Which of the following character is not related 126. નીચેના ૫ૈકી ______ લક્ષણ એ આવૃત્ત બીજઘારી
with Angiosperm plants ? વનસ્પતિઓ સાથે સંબંઘિત નથી.
(4) Haploid (n) antipodal cells (4) એકકીય (n) પ્રતિઘ્રુવીય કોષ
127. Which of the following is incorrect statement? 127. નીચેનામાંથી કયુ વિઘાન ખોટું છે ?
(1) Synergids are observed in Wolffia. (1) વોલ્ફિયામાં સહાયક કોષો જોવા મળે છે.
(2) Antipodal cells are reported in Salvinia. (2) સાલ્વીનીયામાં પ્રતિઘ્રુવીય કોષો જોવા મળે છે.
(3) Antheridium is found in Pteridium. (3) ટેરીડીયમમાં ૫ુંજન્યુઘાની જોવા મળે છે.
(4) Triploid endosperm is observed in (4) આવૃતબીજઘારીમાં ત્રિકીય ભ્રુણ૫ોષ જોવા મળે છે.
angiosperms.
129. In which class, sexual reproduction is 129. ______ વર્ગમાં લિંગી પ્રજનન અંડજન્યુક હોય અને
oogamous and accompanied by complex post ૫શ્વફલન વિકાસ જટિલ હોય છે.
fertilization developments.
(1) Chlorophyceae (2) Phaeophyceae (1) કલોરોફાયસી (2) ફિઓફાયસી
(3) Both (1) and (2) (4) Rhodophyceae (3) (1) અને (2) બંન્ને (4) રહોડોફાયસી
130. Presence of coralloid roots and haploid 130. પ્રાવાલાભ મૂળ અને એકકીય ભ્રુણ૫ોષની હાજરી એ
endosperm are character of : ______ નું લક્ષણ છે.
(II) Chlorella and Chlamydomonas are used (II) કલોરેલા અને કલેમિડોમોનાસ એ સુએઝ ટ્રીટમેન્ટ
પ્લાન્ટસમાં ઉ૫યોગી છે.
in sewage treatment plants.
(III) દરિયાઈ લીલની કેટલીક જાતિઓ ૫ોરફાયરા, લેમીનારીયા
(III) Some species of marine algae like
અને સરગાસમનો ઉ૫યોગ ખોરાક તરીકે થાય છે.
Porphyra, Laminaria and Sargassum are used as food. ઉ૫ર આ૫ેલ ૫ૈકી કેટલા વિઘાનો સાચા છે ?
Which of the statements given above are correct ?
(1) I and II (2) I and III (1) I અને II (2) I અને III
(3) II and III (4) I, II and III (3) II અને III (4) I, II અને III
132. Bryophytes mostly occurs in : 132. દ્વિઅંગીઓ મુખ્યત્વે ______ માં જોવા મળે છે.
(3) Humid damp and shaded localities (3) ભેજયુકત ભીના અને છાયાપ્રિય વિસ્તાર
(1) Sequoia (A) Coralloid root (1) સિકોઈયા (A) પ્રાવાલાભ મૂળ
(3) Pinus (C) Tallest tree (3) ૫ાઈનસ (C) સૌથી લાંબુ વૃક્ષ
(4) કેરી (D) ભ્રુણ૫ુટ
(4) Mango (D) Embryo sac
(1) 1-C, 2-A, 3-B, 4-D (2) 1-B, 2-C, 3-A, 4-D (1) 1-C, 2-A, 3-B, 4-D (2) 1-B, 2-C, 3-A, 4-D
(3) 1-A, 2-B, 3-C, 4-D (4) 1-D, 2-C, 3-A, 4-B (3) 1-A, 2-B, 3-C, 4-D (4) 1-D, 2-C, 3-A, 4-B
134. 134.
Identify the given diagram and mark the correct option. આ૫ેલ આકૃૃૃ તિ ઓળખો અને સાચો વિકલ્પ ૫સંદ કરો.
(1) Main axis is unbranched. (1) મુખ્ય અક્ષ અશાખિત હોય છે.
(3) Root associated with fungal hyphae. (3) મૂળ કવકતંતુ સાથે સંકળાયેલ હોય છે.
(4) Male gametes are motile and multicilliated. (4) નર જન્યુઓ એ ચલિત અને એક કરતા વઘુ
૫ક્ષ્મો ઘરાવે છે.
135. Read the following names carefully :- 135. નીચે આ૫ેલ નામ ઘ્યાન૫ૂૂૂૂર્વક વાંચો.
Pinus, Cedrus, Cycas, Wolffia, Sequoia, ૫ાઈનસ, સીડ્ર સ, સાયકસ, વોલ્ફીયા, સીકોઈયા,
Adiantum, Eucalyputs. એડીએન્ટમ, યુકેલિપ્ટસ
In how many plants, endosperm is formed કેટલી વનસ્પતિઓમાં ભ્રુણ૫ોષ ફલન ૫હેલા નિર્માણ
137. The event which is a precursor to the seed habit 137. બીજ પ્રકૃ તિ તરીકેનું ૫ૂર્વચિહન જેવી ઘટના જેને
considered an important step in evolution is ઉદવિકાસમાં મહત્વનો તબકકો માનવામાં આવે છે.
found in :- તે _______ માં જોવા મળે છે.
138. Identify the labeling of given diagram and 138. આ૫ેલ આકૃૃૃ તિમાં નામાંકરણને ઓળખો અને સાચો
select correct option : વિકલ્પ ૫સંદ કરો.
(1) a-i, b-ii, c-iii, d-iv (2) a-iii, b-i, c-iv, d-ii (1) a-i, b-ii, c-iii, d-iv (2) a-iii, b-i, c-iv, d-ii
(3) a-iii, b-iv, c-i, d-ii (4) a-ii, b-i, c-iv, d-iii (3) a-iii, b-iv, c-i, d-ii (4) a-ii, b-i, c-iv, d-iii
140. How many statement are correct regarding Pinus. 140. ૫ાઈનસ ના સંદર્ભમાં કેટલા વિઘાનો સાચાં છે ?
I. Pinus stem are branched I. ૫ાઈનસ નાં પ્રકાંડ શાખિત હોય છે.
II. Pinus roots show symbiotic association with fungi II. ૫ાઈનસ નાં મૂળમાં ફુગ સાથે સહજીવન જોવા મળે છે.
III. Pinus are example of dioecious plant III. ૫ાઈનસ એ દ્વિસદની વનસ્પતિનું ઉદાહરણ છે.
IV. Pinus roots show symbiotic association with IV. ૫ાઈનસ મૂળ સાયનોબેકટેરિયા સાથેે સહજીવન
દર્શાવે છે.
cyanobacteria.
(1) I & III (2) I & IV (1) I & III (2) I & IV
(3) III & IV (4) I & II (3) III & IV (4) I & II
141. Match column-I with column-II and select the 141. કોલમ-I અને કોલમ-II ને જોડો અને આ૫ેલ કોડ સાથે
correct option using the code given below :- સાચો વિકલ્પ ૫સંદ કરો.
Column-I Column-II કોલમ-I કોલમ-II
A B C D A B C D
(1) (ii) (iii) (i) (iv) (1) (ii) (iii) (i) (iv)
(2) (iii) (iv) (ii) (i) (2) (iii) (iv) (ii) (i)
(3) (iii) (iv) (i) (ii) (3) (iii) (iv) (i) (ii)
(4) (iv) (iii) (i) (ii) (4) (iv) (iii) (i) (ii)
(2) Most of member are fossil (2) મોટા ભાગના બઘા જ સભ્યો જીવાશ્મિ
(4) It does not require water for fertilization (4) તેમને ફલન માટે ૫ાણીની જરૂરિયાત હોતી
નથી.
143. Choose incorrect statement about pteridophytes 143. ત્રિઅંગીના સંદર્ભમાં ખોટું વિઘાન ૫સંદ કરો.
144. Find the incorrect statement 144. ખોટું વિઘાન ૫સંદ કરો.
(1) Gemma cup present in Marchantia (1) માર્કેન્શિયામાં કુ ડમલી પ્યાલા હાજર હોય છે.
(4) Liverworts prefer to grow in dry and (4) લિવરવર્ટસ સુકા અને છાયાપ્રિય સ્થાનો ૫ર
shady place વૃઘ્ઘિ કરવાનું ૫સંદ કરે છે.
145. Inclusion bodies can be observed in - 145. સૂક્ષ્મકાય રચના એ ______ માં જોવાય છે.
(B) There are four basic shapes of Bacteria. (C) બેકટેરિયાની કશાને ત્રણ ભાગો હોય છે.
(C) There are three parts of bacterial flagellum.
(D) નીલ હરિત લીલમાં ફકત વાયુ રસઘાની હોય છે.
(D) Gas vacuoles are found only in blue green
algae.
(1) A & B (1) A & B
(1) All living phenomena are due to (1) બઘી જ જીવંત ઘટનાઓ આંતરક્રિયાઓને લીઘે
underlying interactions શકય બને છે.
(2) Properties of tissues are due to (2) ૫ેશીઓના ગુણઘર્મો તેના બંઘારણમાં રહેલા
interaction among its constituent cells. કોષો વચ્ચે આંતરક્રિયાઓને લીઘે હોય છે.
(3) Properties of cellular organelles are due (3) કોષીય અંગિકાઓના ગુણઘર્મો તેના આણ્વીય
to their molecular constituents and not due બંઘારણને લીઘે નથી ૫રંતુ તેમાં રહેલા આણ્વીય
(4) All living organisms present past and (4) દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ
future, are linked to one another by the sharing સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા
એકબીજા સાથે સંકળાયેલ છે. ૫રંતુ આ જનીન
of common genetic material, but upto varying
દ્રવ્ય બઘામાં વિવિઘ અંશે ઓછુ વઘતુ હોય છે.
degrees.
149. The deuteromycetes reproduced only by 149. ડયુટેરોમાયસીટીસ ફકત અલિંગી બીજાણુઓ નિર્માણ
asexual spores known as_________. કરીને પ્રજનન કરેે છે તે _______ તરીકે ઓળખાય છે.
150. Which of the following is not the function 150. નીચેનામાંથી ______ કાર્ય બેકટેરિયાની ૫ીલીનું નથી.
of pili in bacteria ?
(1) Helps in attachment to host tissues (1) યજમાન ૫ેશીના જોડાણમાં મદદ કરવાનું
SECTION-A વિભાગ-A
Attempt All 35 questions બધા 35 પ્રશ્નો ફરજિયાત છે.
151. Here two basic body forms of Cnidarians are given 151. નીચેની આકૃ તિમાં કોષ્ઠાંત્રિના બે મૂળભૂત દૈ હિક
in the figures below. Identify the correct option ? સ્વરુપો છે. તેના માટે સાચો વિકલ્પ પસંદ કરો.
(1) A & B are free swimming forms. (1) A અને B બંન્ને મુક્ત રીતે તરી શકે છે.
(2) A & B are sessile form (2) A અને B બંને સ્થાયી સ્વરુપ છે.
(3) A produce B asexually and B form the A (3) સ્વરુપ B નું નિર્માણ, સ્વરુપ A દ્વારા અલિંગી
sexually. પ્રજનનથી થાય છે. અને સ્વરુપ A નું નિર્માણ B
દ્વારા લિંગી પ્રજનનથી થાય છે.
(4) B produce A asexually and A produces the
B sexually. (4) સ્વરુપ A નું નિર્માણ, સ્વરુપ B દ્વારા અલિંગી
પ્રજનનથી થાય છે. અને સ્વરુપ B નું નિર્માણ, A
દ્વારા લિંગી પ્રજનનથી થાય છે.
152. In Ctenophora structure 'A' helps in – 152. કં કતધરાના બંધારણમાં 'A' શું મદદ કરે છે ?
154. Cartilagenous endoskeleton is found in: 154. કાસ્થિમય અંતઃકં કાલ ............... માં જાેવા મળે છે.
(4) (1) and (3) Both (4) (1) અને (3) બંને
155. In arthropods the balancing organ is : 155. સંદિપાદમાં સમતોલન અંગ ......... છે.
156. The phylum name Annelida is based on :- 156. નુપૂરક સમુદાયનું નામ આના પર આધારિત છે.
157. In chordates the notochord is : 157. મેરુદં ડીમાં મેરુદં ડએ ............. છે.
(1) Mesodermal and dorsal to nerve cord (1) મધ્યગર્ભસ્તરીય અને ચેતારજ્જુ ની પૃષ્ઠ બાજુ એ
(2) Endodermal and dorsal to nerve cord (2) અંતઃગર્ભસ્તરીય અને ચેતારજ્જુ ની પૃષ્ઠ બાજુ એ
(3) Mesodermal and ventral to nerve cord (3) મધ્યગર્ભસ્તર અને ચેતારજ્જુ ની વક્ષ બાજુ એ
(4) Endodermal and ventral to nerve cord (4) અંતઃગર્ભસ્તર અને ચેતારજ્જુ ની વક્ષ બાજુ એ
(1) A-i, B-ii, C-iii, D-iv (1) A-i, B-ii, C-iii, D-iv
(2) A-ii, B-iv, C-i, D-iii (2) A-ii, B-iv, C-i, D-iii
(3) A-iii, B-iv, C-ii, D-i (3) A-iii, B-iv, C-ii, D-i
(4) A-iv, B-iii, C-i, D-ii (4) A-iv, B-iii, C-i, D-ii
159. The animals having creeping or crawling mode 159. સરકતા કે પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓનો
of locomotion are studied under which class? પ્રચલનનો અભ્યાસ કયા વર્ગમાં થાય છે ?
160. The characteristic feature of class aves is: 160. વર્ગ-વિહં ગની લાક્ષણિકતા ............ છે.
161. The most unique mammalian character is :- 161. સસ્તનની મુખ્ય લાક્ષણિકતા ............ છે.
(1) Alligater (2) Naja naja (1) એલીગેટર (2) નાઝા નાઝા
163. Which one is an example of tailed amphibians? 163. નીચેનામાંથી પુંછડીયુક્ત ઉભયજીવી નું ઉદાહરણ કયું
છે ?
164. Which of the following triploblastic 164. નીચેનામાંથી કયું ત્રિગર્ભસ્તરીય, અદે હકોષ્ઠી,
nonchordates is aceolomate? અમેરુદં ડી છે.
165. Which of the following structure is related to 165. નીચેનામાંથી કયું બંધારણ એ આસૃતિ નિયમનના
osmoreglulation? સંબંધિત છે.
166. Phylum name Coelenterata & Chidaria 166. સમુદાયનું નામ કોષ્ઠાંત્રિ અને કં કતધરા આપવામાં
proposed because of :- આવ્યું કારણ કે ..........
(1) Gastro-vascular cavity & cnidoblast is present (1) આંત્ર પરિવહન ગુહા અને ડંખાગિકાઓ હાજર
(2) Gastro vascular cavity & polyp, medusa is present (2) આંત્ર પરિવહન ગુહા અને પુષ્પક, છત્રક હાજર
(3) Cnidoblast & hypostome is present (3) ડંખાગિકાઓ અને અધોમુખ હાજર
(4) Metagenesis & cnidoblast ispresent (4) અનુજનન (સમ એકાંતરણ) અને ડંખાગિકાઓ
હાજર
(4) Extra & intracellular digestion present. (4) બાહ્ય અને આંતરિક પાચન હાજર
168. Which of the following symmetry is shown in 168. નીચેનામાંથી કઈ સમમિતીએ આપેલ આકૃ તિમાં
the following diagram? દર્શાવવામાં આવેલ છે.
169. The animals with bilateral symmetry in larva 169. કયા સમુદાયના પ્રાણીઓમાં ડિમ્ભ એ દ્વિપાર્શ્વ
stage, and radial symmetry in the adult stage, સમમિતી અને પુખ્તાવસ્થામાં પ્રાણીઓ અરિય
belong to the phylum સમમિતી ધરાવે છે.
170. Organ system level of organization is not found 170. અંગતંત્રસ્તરીય આયોજન ............. માં જોવા મળતું
in નથી.
(1) Excretory tube removes body waste form (1) ઉત્સર્ગનલિકા એ ઉર્ત્સગ છિદ્રો દ્વારા શરીરગુહામાંથી
the body cavity through excretory pore. નકામા પદાર્થોને શરીરથી દૂર નિકાલ કરે છે.
(2) Usually sexes are separate. (2) મુખ્યત્વે તેઓ લિંગભેદ દર્શાવે છે.
(3) Development may be direct or indirect. (3) વિકાસ પરોક્ષ અથવા પ્રત્યક્ષ છ ે.
(4) Alimentary canal is incomplete with a (4) સુવિકસિત સ્નાયુલ કં ઠનળી સાથે અપૂર્ણ
well-developed muscular pharynx. પાચનમાર્ગ ધરાવે છે.
(1) Internal, direct, rennett cells (1) અંતઃ, પ્રત્યક્ષ, રેનેટ કોષો
173. Match the following list of animals with their 173. પ્રાણી અને તેના આયોજન સ્તરને અનુલક્ષીને જોડકાં
level of organization. જોડો.
Division of Labour Animal આયોજન સ્તર પ્રાણી
(a) Organ level (i) Pheretima (a) અંગ સ્તર (i) ફેરેટીમા
(b) Cellular aggregate level (ii) Fasciola (b) કોષીય સમૂહ સ્તર (ii) ફેસીઓલા
(c) Tissue level (iii) Spongilla
(c) પેશીય સ્તર (iii) સ્પોન્જિલા
(d) Organ system level (iv) Obelia
(d) અંગતંત્ર સ્તર (iv) ઓબેલીઆ
(1) (i)–(b), (ii)–(c), (iii)–(d), (iv)–(a) (1) (i)–(b), (ii)–(c), (iii)–(d), (iv)–(a)
(2) (i)–(b), (ii)–(d), (iii)–(c), (iv)–(a) (2) (i)–(b), (ii)–(d), (iii)–(c), (iv)–(a)
(3) (i)–(d), (ii)–(a), (iii)–(b), (iv)–(c) (3) (i)–(d), (ii)–(a), (iii)–(b), (iv)–(c)
(4) (i)–(a), (ii)–(d), (iii)–(c), (iv)–(b) (4) (i)–(a), (ii)–(d), (iii)–(c), (iv)–(b)
(2) A–1, B–2, C–3, D–4 (2) A–1, B–2, C–3, D–4
(3) A–4, B–3, C–1, D–2 (3) A–4, B–3, C–1, D–2
(4) A–2, B–1, C–4, D–3 (4) A–2, B–1, C–4, D–3
176. Polyp → Asexually → Medusa → Sexually → 176. પુષ્પક → અલિંગી પ્રજનન → છત્રક → લિંગી પ્રજનન
Polyp → પુષ્પક
The above cycle is shown by ઉપરોક્ત ચક્ર .................. દ્વારા દર્શાવવામાં આવે છે.
177. The unique character of sponges is 177. વાદળીની વિશિષ્ટ લાક્ષણિક્તા એ ............. છે.
(1) Choanocytes or collar cells line, the (1) છિદ્રિષ્ઠગુહા અને નલિકાના અસ્તરમાં
spongocoel and the canals. કોએનોસાઈટ્ અથવા કોલર કોષો આવેલ હોય
છે.
(2) That they are hermaphrodite.
(2) તેઓ ઉભયલિંગી હોય છે.
(3) That they live in marine water.
(3) તેઓ દરિયાઈ પાણીમાં જીવે છે.
(4) It reproduces by asexual means only.
(4) ફક્ત અલિંગી પ્રજનન દર્શાવે છે.
179. Match the column A with column B and choose 179. કોલમ A ને કોલમ B સાથે જોડો અને સાચો વિકલ્પ
the correct option. પસંદ કરો.
Column A Column B કોલમ A કોલમ B
(1) Prothorax (2) Mesothorax (1) પૂર્વ ઉરસ (2) મધ્ય ઉરસ
181. In the given diagram identify the structure (A) :- 181. આપેલ આકૃ તિમાં રચના (A) ને ઓળખો.
(1) Tegmina (2) Compound eye (1) અગ્ર પાંખ (2) સંયુક્ત આંખ
(3) Filiform antennae (4) Anal style (3) તંતુમય સ્પર્શક (4) પુચ્છ કં ટિકા
182. 182.
Identify the correct labeling A, B, C, D with નર વંદાના સંદર્ભમાં સાચા લેબલ કરેલ A, B, C, D ને
respect to male cockroach :- ઓળખો. :-
184. In frog vasa efferentia open in : 184. દે ડકામાં શુક્રવાહિકા .......... માંં ખુલે છે.
185. In female cockroach genital pouch formed by 185. માદા વંદામાં જનન કોથળી શેના સંયોજન દ્વારા બને
fusion of : છે ?
(1) 5th, 6th and 7th tergum (1) 5th, 6th અને 7th ઉપરી કવચ (tergum)
(2) 5th, 6th and 7th sternum (2) 5th, 6th અને 7th અધો કવચ (sternum)
(3) 7th, 8th and 9th tergum (3) 7th, 8th અને 9th ઉપરી કવચ (tergum)
(4) 7th, 8th and 9th sternum (4) 7th, 8th અને 9th અધોકવચ (sternum)
187. Which of the Poriferans may be found in the 187. નીચેનામાંથી કયું સછિદ્ર એ નદીમાં જાેવા મળે છે.
river?
(1) (2) (1) (2)
188. Which one of these animals is not a 188. નીચેનામાંથી કયું એક પ્રાણી સમતાપી નથી ?
homoeotherm?
(1) Macropus (1) મેક્રોપસ
190. What is common between reptiles, birds and mammals ? 190. સરીસૃપ, વિહં ગ અને સસ્તનોમાં શું સામાન્ય છે ?
191. Which of the following group is not a 191. નીચેનામાંથી કયો સમૂહ એ સમુદાય મેરુદં ડીનો
subphylum of phylum Chordata. ઉપસમુદાય નથી ?
192. Select the incorrect statement from the following: 192. નીચે આપેલ વિધાનમાંથી ખોટું વિધાન પસંદ કરો ઃ
(3) Protochordates are exclusively marine. (3) આદી મેરૂદં ડી એ માત્ર દરિયાઈ જ હોય છે.
(4) Notochord is present in tail of adult in (4) પુચ્છ મેરુદં ડીમાં મેરુદં ડ એ પુખ્તની પૂંછડીમાં
હાજર હોય છે.
urochordata.
Leader Major Test - 1-2-3-4-5 3002CMD303121025
Page 52/55 Space for Rough Work / રફ કામ માટે જગ્યા E + G / 10042022
ALLEN
193. Which phylum has the following features? 193. નીચે આપેલ લક્ષણો કયાં સમુદાયના છે?
(a) Digestive track is complete, straight or U shape. (a) પાચનમાર્ગ સંપૂર્ણ, સીધો અથવા U આકારનો છે.
(b) Worm like, unsegmented marine animal. (b) કૃ મિ જેવા, અખંડિત દરિયાઈ પ્રાણી.
(c) Respiration is done by gills. (c) શ્વસન એ ઝાલર દ્વારા થાય છે.
(d) Excretion by single proboscis gland. (d) ઉત્સર્જન એ એકલ સૂંઢ ગ્રંથિ દ્વારા થાય છે.
(e) પરિવહનતંત્ર એ કુ દરતી રીતે ખુલ્લુ છે.
(e) Circulatory system is naturally open.
(1) Arthropoda (1) સંધિપાદ
194. Planaria posses high capacity of 194. પ્લેેનેરીયા એ .................ની ઉચ્ચ ક્ષમતા દર્શાવે છે.
195. All the features are present in the organism 195. આપેલ આકૃ તિના પ્રાણીમાં તમામ લાક્ષણિક્તાઓ
which is shown below in the diagram except- જોવા મળે છે સિવાય કે -
(1) It belongs to the second largest animal (1) તે પ્રાણીસૃષ્ટિના બીજા નંબરના સૌથી મોટા
phylum. સમુદાયનું છે.
(2) Body is segmented and covered by (2) શરીર એ ખંડિત અને કેલ્કેરિયસ કવચ દ્વારા
calcareous shell. આવરીત
197. In earthworm, calciferous glands are present in: 197. અળસિયામાં, કેલ્સિફેરસ ગ્રંથિઓ ........... માં હાજર
હોય છે.
(1) Stomach (2) Buccal cavity (1) જઠર (2) મુખગુહા
(3) Muscular pharynx (4) Typhlosol (3) સ્નાયુલ કં ઠનળી (4) ભિતિભંજ
198. Copulatory pads present on :- 198. મૈથુનગાદી .......... ઉપર હાજર છે.
(2) First digit of fore limb of female frog. (2) માદા દે ડકાના અગ્ર ઉપાંગની પહેલી આંગળી
(3) Second digit of fore limb of male frog (3) નર દે ડકાના અગ્ર ઉપાંગની બીજી આંગળી
(4) First digit of fore limb of male frog (4) નર દે ડકાના અગ્ર ઉપાંગની પહેલી આંગળી
(1) Internal and takes place in oviduct (1) અંત: અને અંડવાહિનીમાં થાય.
(2) External and takes place in water (2) બાહ્ય અને પાણીમાં થાય.
(3) Internal and takes place in water (3) અંત: અને પાણીમાં થાય.
200. In earthworm, sensory system does not have 200. અળસિયામાં, સંવેદી તંત્રમાં ........... નો અભાવ હોય
........., but does passes light and touch sensitive છે, પણ તે પ્રકાશને પસાર કરે છે અને પ્રકાશની
organs to distinguish the light intensities and to તીવ્રતાને પારખવા માટે સંવેદી અંગોને સ્પર્શ કરે છે એ
feel the vibrations in the ground? જમીન પરના કં પનોને અનુભવે છે.
(1) Sensory cell (2) Brain (1) સંવેદી કોષો (2) મગજ