You are on page 1of 8

Kaun Banega Clever...!

morbi
ધોરણ-
-12 ભૌિતક િવ ાન
કરણ – 5
ચુંબક વ અને ય

By Sudhir Gambhava
(M.Sc., B.Ed.)
Youtube Channel Name ::- “Sudhir Gambhava”
telegram Channel Name ::- “KBC Science Zone for GSEB”
Site :- kbcsciencezone
kbcsciencezone2020.blogspot.com
2020.blogspot.com
Email :-- gambhavasudhir@gmail.com

Note:- “Not
Not for publish, only for priva
private circullation”
2|Page Sudhir Gambhava (M.Sc., B.Ed.) KBC Science Zone

કરણ 5 ચુંબક વ અ ય ય
-1 ચુંબકીય ે રે ખાઓની લા િણકતાઓ જણાવો.
જવાબ :- (1) ચુંબકીય ે રે ખાઓ સતત બંધ ગાળાઓ રચે છે.
 યારે િવ ુત ડાયપોલમાં
લમાં ે રે ખાઓ
ાઓ, ધન માંથી ઉદભવીને ઋણમાં વેશતી હોય છે અથવા અનંત સુધી ફે લાતી
હોય છે આવું ચુંબકીય ે રે ખાઓ
ાઓમાં વા મળતું નથી.
(2) ે રે ખાઓ પર કોઈ િબંદુએ દોરે લો પશક તે િબંદુએ ચુંબકીય ે B⃗ ની દશા દશાવે છે.
(3) એકમ ે ફળમાંથી પસાર થતી ે રે ખાઓની સં યા ચુંબકીય ે ની તી તા દશાવે છે.
 ે રે ખાઓ ની સં યા વધુ તેમ નું મૂ ય વધુ હોય છે
(4) ચુંબકીય ે રે ખાઓ કદાિપ એકબી ને છેદતી નથી નથી.
 કારણ કે , તેઓ છેદે, તો ચુંબકીય ે ની દશા છેદન િબંદુ પાસે જ અન ય ન હોય.
હોય

-૨ પ રિમત લંબાઈના સોલેનોઇડની અ પરનું ચુંબકીય ે મેળવો. અને ગ યા ચુંબકના ચુંબકીય ે


સાથે સરખામણી કરો.
જવાબ :- ગ યા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સં યાના વતુળ ળમાગ વાહો ગણી શકાય.
 ગ યા ચુંબકને અડધેથી કાપતા તે દરે ક ટુ કડો વતં ચુંબક તરીકે વત છે.
 તેજ રીતે સોલેનોઇડને મ યમાંથી કાપતા નબળા ચુંબકીય ે ધરાવતા બે સોલેનોઇડ મળે છે.
 ગ યા ચુંબકની જેમ સોલેનોઇડમાં એક બાજુ થી ે રે ખાઓ બહાર નીકળીને બી બાજુ થી દાખલ થાય છે.
 ગ યા ચુંબકની અ પર ચુંબકીય ે 𝐵 = છે.
 ધારો કે સોલેનોઈડની લંબાઈ=2l, િ યા = a
 કે થી r અંતરે િબંદુ P પાસે ચુંબકીય ે શોધવું છે.
 એકમ લંબાઈ દીઠ આંટા = n
Dx લંબાઈ દીઠ આંટા = n dx
 1 આંટામાં વાહ = I
n dx આંટામાં વાહ I = ndxI
 O થી P અંતર = r − x
 તેથી ચુંબકીય ે ∴ 𝑑𝐵 =
((
( ) )
𝜇 ndxI𝑎
∴ 𝑑𝐵 =
2((𝑟 − 𝑥) + 𝑎 )
 −𝑙 થી +𝑙 સુધી સંકલન કરતા
𝜇 nI𝑎 dx
∴𝐵=
2
((𝑟 − 𝑥) + 𝑎 )
 અહ , 𝑟 ≫ 𝑎 અને 𝑟 ≫ 𝑙 હોવાથી ((𝑟 − 𝑥) + 𝑎 ) = 𝑟
𝜇 nI𝑎
∴𝐵= 𝑑𝑥
2𝑟
𝜇 nI𝑎
∴𝐵= [𝑙 − (−𝑙)]
2𝑟
𝜇 n(2l)I𝑎
∴𝐵=
2𝑟

 જમણી બાજુ 2𝜋 વડે ગુણતા અને ભાગતા

Kaun Banega Clever...! KBC Science Zone Note: “Not


Not for publish, only for private
priva circulation”
3|Page Sudhir Gambhava (M.Sc., B.Ed.) KBC Science Zone

𝜇 n(2l)I(2𝜋)𝑎
∴𝐵=
(2𝜋)2𝑟
𝜇 2𝑁𝐼𝐴
∴𝐵=
4𝜋 𝑟
𝜇 2𝑚
∴𝐵=
4𝜋 𝑟

 જે ગ યા ચુંબકની અ પરના ચુંબકીય ે જેવું છે.


 આમ, એક ગ યો ચુંબક અને સોલેનોઇડ સમાન ચુંબકીય ે ઉ પ કરે છે.

-3 િનયિમત ચુંબકીય ે માં મૂકેલી ચુબ


ં કીય ડાયપોલ પરના ટોકનું સમીકરણ લખો અને તેના આવતકાળ નું
સમીકરણ મેળવો.
જવાબ :- આકૃ િતમાં દશા યા મુજબ સમાન ચુંબકીય ે B⃗ માં ચુંબકીય
ચાકમા ા 𝑚⃗ ધરાવતી ચુંબકીય સોય 𝜃 ખૂણે ર
રહે લી છે.
 ચુંબકીય સોય પર લાગતું ટોક
𝜏⃗ = 𝑚⃗ × 𝐵⃗
𝜏 = 𝑚𝐵 𝑠𝑖𝑛 𝜃 … … (1)
 ચુંબકીય સોયની જડ વની ચાકમા ા 𝐼 હોય તો પુનઃ થાપક ટોક
𝜏 = −𝐼𝛼
𝑑 𝜃
∴ 𝜏 = −𝐼 … … (2)
𝑑𝑡
સમી.(1) = (2)
𝑑 𝜃
∴𝐼 = −𝑚𝐵 𝑠𝑖𝑛 𝜃
𝑑𝑡
θ સૂ મ હોય તો sin θ = θ લઈ શકાય
𝑑 𝜃 𝑚𝐵
∴ =− 𝜃
𝑑𝑡 𝐼
 આ સમીકરણને સરળ આવતગિતના ગિતના સમીકરણ = −𝜔 𝜃 સાથે સરખાવતા
𝑚𝐵
𝜔 =
𝐼
𝑚𝐵
𝜔=
𝐼

2𝜋 𝑚𝐵
=
𝑇 𝐼

આવતકાળ 𝑇 = 2𝜋

ચુંબકીય ે અને આવતકાળ


આવતકાળનો સંબધ
ં 𝐵=

-4 સમાન ચુંબકીય ે માં ગ યા ચુંબક (dipole) પરના ટોકનું સૂ લખી. તેની િ થતીઉ નું સમીકરણ મેળવો.
જવાબ :- આકૃ િતમાં દશા યા મુજબ િનયિમત ચુંબકીય ે B⃗ માં ચુંબકીય
ચાકમા ા m⃗ ધરાવતો ડાયપોલ 𝜃 ખૂણે છે. ડાયપોલ પરનું ટોક
𝜏⃗ = 𝑚⃗ × 𝐵⃗
𝜏 = 𝑚𝐵 𝑠𝑖𝑛 𝜃 … … (1)

 આ ટોકના કારણે િ થિત ઊ


𝑈= 𝜏 𝑑𝜃

Kaun Banega Clever...! KBC Science Zone Note: “Not


Not for publish, only for private
priva circulation”
4|Page Sudhir Gambhava (M.Sc., B.Ed.) KBC Science Zone

𝑈= 𝑚𝐵 𝑠𝑖𝑛 𝜃 𝑑𝜃
𝑈 = 𝑚𝐵[− cos 𝜃]
𝑈 = −𝑚𝐵 cos 𝜃
𝑈 = −𝑚⃗ ∙ 𝐵⃗
 ખાસ ક સા :- યારે 𝜃 = 0° યારે 𝑈 = −𝑚𝐵
 િ થતી ઉ = લઘુતમ
 ચુંબક એ મહ મ થાયી િ થિતમાં છે.
 યારે 𝜃 = 180° યારે 𝑈 = 𝑚𝐵
 િ થતીઉ = મહ મ
 ચુંબક એ મહ મ અ થાયી િ થિતમાં છે.
 યારે 𝜃 = 90° યારે 𝑈 = 0

-5 ચુંબક વ માટે ગોસનો િનયમ સમ વો


વો.
જવાબ :- આકૃ િતમાં દશા યા મુજબ બંધ પૃ S નો એક નાનો ે ફળ ખંડ ∆𝑠⃗ યાનમાં લો.
 ∆𝑠⃗ માંથી પસાર થતુ ચુંબકીય ફલલ સ
∆φ = B⃗ ∙ ∆S⃗
યાં B⃗ એ ∆S⃗ આગળનું ે છે.
 કુ લ ફલ સ
φ = B⃗ ∙ ∆S⃗ = 0

યાં all એ બધાજ ે ફળ ખંડ ∆𝑠⃗ દશાવે છે.


 બંધ પૃ માં જેટલી ચુંબકીય ે રે ખાઓ દાખલ થાય છે. તેટલી બહાર નીકળે છે. તેથી પૃ સાથે સંકળાયેલ ચો ખું ચુંબકીય
લ સ શૂ ય છે.
િનયમ:- “કોઈ પણ બંધ પૃ માંથી પસાર થતું ચો ખું ચુંબકીય ફલ સ શૂ ય હોય છે.”
 ચુંબક વ અને િ થત િવ ુત માટેના ગોસ
ગોસના િનયમો વ ચેનો તફાવત એ દશાવે છે કે અલગ કરે લા ચુંબકીય ુવોનું અિ ત વ
ણવા મ ું નથી.
-6 પૃ વીના ચુંબક વ િવશે મા હતી આપો.
જવાબ :- પૃ વીની સપાટી પર જુ દા-જુ દા થળે ચુંબકીય ે ની બળતા જુ દી જુ દી હોય છે.
તેનું મૂ ય 10 T ના મનું છે.
 એવું માનવામાં આવતું કે પેટાળમાં રહે લા મોટા ગ યા ચુંબકના કારણે ચુંબકીય ે
ઉદભ યુ છે. જે સ ય નથી
 અ યારે એવું માનવામાં આવે છે કે પૃ વીના કે ીયભાગની બહારના િવ તારમાં
રહે લા િપગળેલ વાહી (લોખંડ અને િનકલ) ની સંવહન ગિતના કારણે
િવ ુત વાહો ઉ વે છે જેના કારણે ચુંબકીય ે ઉ વે છે આ અસરને ડાયનેમો
અસર કહે છે.
 પૃ વીની ચુંબકીય ે રે ખાઓ ગ યા ચુંબકની ે રે ખાઓ જેવી છે.
 પૃ વીના કા પિનક ગ યા ચુંબકની અ અને પૃ વી મણ અ વ ચેનો ખુણો 11.3° છે.
 ચુંબકીય ઉ ર ુવનું થાન કે નેડામાં યાંક આવેલું છે યારે ચુંબકીય દિ ણ ુવનું થાન એં ટા ટકામાં આવેલ છે.
 પૃ વીના ઉ ર ચુંબકીય ુવ 𝑁 માં ે રે ખાઓ અંદર તરફ વેશે છે.
 પૃ વીના દિ ણ ચુંબકીય ુવ 𝑆 માંથી ે રે ખાઓ બહાર તરફ આવે છે.
 ચુંબકીય સોયનો ઉ ર ુવ પૃ વીના ચુંબકીય ઉ ર ુવ તરફ રહે તો હોવાથી તેનું એ નામ ઉ ર પ ું છે.
ની અંદર ઉ ર ચુંબકીય ુવ ણે કે દિ ણ ુવની જેમ વત છે.
 આમ, હકીકતમાં પૃ વીની

Kaun Banega Clever...! KBC Science Zone Note: “Not


Not for publish, only for private
priva circulation”
5|Page Sudhir Gambhava (M.Sc., B.Ed.) KBC Science Zone

-7 ભૌગોિલક ુવતલ (મે


મે ર ડયન) અને ચુંબકીય ુવતલ (મે રડીયન) સમ વો.
વો
જવાબ :- ભૌગોિલક મે રડીયન :- પૃ વીની મણ અ અને રે ખાંશવૃતમાંથી પસાર થતા ઊ વ સમતલને બહુ ભૌગોિલક
મે ર ડયન કહે છે.
ચુંબકીય મે રડીયન :- પૃ વીના ચુંબકીય ઉ ર દિ ણ ુવોને ડતી કા પિનક રે ખામાંથી પસાર થતા ઊ વ
સમતલને આપેલ થાનને સમાવતું ચુંબકીય મે ર ડયન કહે છે.

-8 ભૂ-ચુંબકીય ત વો અથવા ભૂ -ચુંબકીય ાચલો સમ વો.


જવાબ :- ભૂ-ચુંબકીય ાચલો ણ છે.
(1) ચુંબકીય ડે િ લનેશન ( દ પાત કોણ) :--
 ચુંબકીય સોયનો ઉ ર ુવ ચુંબકીય ઉ ર ુવ તરફ રહે છે.
 કોઈ થાન પરના ભોગોિલક ુવતલ અને તે થાન પરના ચુંબકીય ુવતલ વ ચેના ખૂણાને તે
થાન પાસેનો ચુંબકીય ડે િ લનેશન કહે છે.
 મોટા અ ાંશ માટે ડે િ લનેશન મોટું હોય છે.
 િવષુવવૃ પાસે ડે િ લનેશન ઓછું હોય છે
(2) ડીપ એંગલ (નમન કોણ) :-
 ચુંબકીય ુવતલમાં સમિ િતજ અ પર મુ ત મણ કરી શકે તેવી ચુંબકીય સોયએ સમિ િતજ
સાથે બનાવેલા ખૂણાને નમન કોણ (ડીપ એંગલ) કહે છે.
 નમન કોણએ ુ વીના તે થાને ચુંબકીય ે 𝐵⃗ વડે પૃ વીની સપાટી સાથે બનતો
કોણ છે.
(3) પૃ વીના ચુંબકીય ે ના બે ઘટકો :-
(i) સમિ િતજ ઘટક
𝐻 = 𝐵 cos 𝐼
(ii) ઊ વ ઘટક
𝑍 = 𝐵 sin 𝐼

યાં 𝐼 એ નમન કોણ છે જે 𝐵⃗ વડે 𝐻⃗ સાથે બનતો કોણ છે.


𝑍
∴ tan 𝐼 =
𝐻
તથા મૂ ય 𝐵 = 𝐻 + 𝑍

-9 મે ેટાઇઝેશન એટલે શું ? સોલેનોઇડ માટે મે ેટાઇઝેશન અને ચુંબકીય તી તા વ ચેનો સંબંધ મેળવો.
તથા પદાથની મે ે ટક પરમીએિબિલટી સમ વો.
 જવાબ :- “પદાથ માટે એકમ કદ દીઠ ચો ખી ચુંબકીય ચાકમા ાને મે ેટાઇઝેશન કહે છે”
m⃗
M⃗ = … … (1)
V
 એકમ : Am
 સોલેનોઇડની અંદર યની ગેરહાજરીમાં ચુંબકીય ે
𝐵 = 𝜇 𝑛𝐼 … … (2)
 અહ 𝑛𝐼 = 𝐻ચુંબકીય તી તા
𝐵⃗ = 𝜇 𝐻⃗ … … (3)
 સોલેનોઇડની અંદર યની હાજરી હોય યારે નવું ચુંબકીય ે
𝐵⃗ = 𝐵⃗ + 𝐵⃗ … … (4)
 અહ વધારાનું ચુંબકીય ે 𝐵⃗ પદાથના મે ેટાઇઝેશન M⃗ ના સમ માણમાં હોય છે.
𝐵⃗ = 𝜇 𝑀⃗ … … (5)

𝐵⃗ = 𝜇 𝐻⃗ + 𝜇 𝑀⃗

Kaun Banega Clever...! KBC Science Zone Note: “Not


Not for publish, only for private
priva circulation”
6|Page Sudhir Gambhava (M.Sc., B.Ed.) KBC Science Zone

𝐵⃗
∴ 𝐻⃗ = − 𝑀⃗ … … (6)
𝜇
𝐵⃗ = 𝜇 𝐻⃗ + 𝑀⃗ … … (7)
 અહ 𝐻⃗ એ િવ ુત વાહને લીધે છે યારે 𝑀⃗ એ પદાથના િવિશ ગુણધમના લીધે છે.
 ય મે ેટાઇઝેશન M⃗ એ ચુંબકીય તી તા 𝐻⃗ ના સમ માણમાં હોય છે.
∴ 𝑀⃗ ∝ 𝐻⃗
∴ 𝑀⃗ = 𝜒𝐻⃗
સમીકરણ (7) પરથી
𝐵⃗ = 𝜇 (1 + 𝜒)𝐻⃗
∴ 𝐵⃗ = 𝜒𝐻⃗
યાં 𝜇 = 𝜇 (1 + 𝜒)
𝜇
= (1 + 𝜒)
𝜇
સાપે પરમી એિબિલટી 𝜇 = 1+𝜒
∴𝜇=𝜇 𝜇

-10 ડાયામે ે ટક પદાથ િવશે સમજૂ તી આપો.


જવાબ :- ડાયામે ે ટઝમ :- પરમા માં યુિ લયસની આસપાસ ક ીય, મણ કરતા ઇલે ટોનએ એ ક ીય ચુંબકીય ચાકમા ા
ધરાવે છે.
 ડાયામે ે ટક પદાથના પરમા માં પ રણમી ચુંબકીય ચાકમા ા શૂ ય હોય છે.
ડાયામે ે ટક પદાથ :- સોનુ, સીસુ, િસિલકોન
િસિલકોન, તાંબુ, બી મથ, નાઇટોજન, ચાંદી, પારો, હીરો, પાણી,
પાણી સો ડયમ લોરાઇડ
બા ચુંબકીય ે માં વતણૂક :-
 બા ચુંબકીય ે માં ડાયામે ે ટક પદાથ એ બા ે ની િવ દશામાં
પ રણામી ચુંબકીય ચાકમા ા ઉ પ કરે છે તેથી અપાકષાય છે.
 બા ચુંબકીય ે માં મુકેલા ડાયામે ે ટક પદાથ ચુંબકીય ે રે ખાઓ
અપાકષાય છે એટલે કે બહાર તરફ ધકે લાાય છે તેથી યમાં ચુંબકીય ે ની
તી તા ઘટે છે.
 અિનયિમત ચુંબકીય ે માં ડાયામે ે ટક પદાથને મૂકવામાં આવે, તો તે ટુ કડો બળથી નબળા ે તરફ ખસશે.
 સસેિ ટિબિલટી :- નાની અને ઋણ હોય છે (−1 ≤ 𝜒 < 0)
 સાપે પરિમએબીલીટી :- 0≤𝜇 <1
સુપર કંડ ટસ :- તે ખુબજ નીચા તાપમાને ઠંડી કરે લી ધાતુઓ છે.
 જે પૂણતઃ વાહકતા
કતા અને પૂણતઃ ડાયા
ડાયામે ે ટઝમ એમ બંને દશાવે છે.
 સુપર કંડ ટસને બા ચુંબકીય ે માં રાખતા તેની રે ખાઓ ય માંથી સંપૂણ બહાર ધકે લાય ા છે જેને મીઝનર અસર
કહે છે.
 (𝜒 = −1) અને 𝜇 = 0
 ચુંબક વથી ચકાઈને દોડતી અિત ઝડપી ટેનમાં સુપર કંડ ટર ઉપયોગી છે.

-11 પેરામે ે ટક પદાથ િવશે સમજૂ તી આપો.


જવાબ :- પેરામે ે ટઝમ:- પેરામે
મે ે ટક પોતાની કાયમી ચુંબકીય ચાકમા ા ધરાવે છે.
યના પરમા ઓ પો
 આ પરમા ઓની ની સતત તાપીય અિનયિમત ગ
ગિતના કારણે તેમાં પ રણામી
મે ેટાઇઝેશન શૂ ય હોય છે.
 પેરામે ે ટક પદાથ :- એ યુિમિનયમ
મિનયમ, કે િ શયમ, ોિમયમ, િલિથયમ,
મે ેિશયમ, િનઓિબયમ, ઓિ સજન
સજન, લે ટનમ, ટંગ ટન, સો ડયમ, કોપર
લોરાઇડ

Kaun Banega Clever...! KBC Science Zone Note: “Not


Not for publish, only for private
priva circulation”
7|Page Sudhir Gambhava (M.Sc., B.Ed.) KBC Science Zone

 બા ચુંબકીય ે માં વત ક:-


 બા ચુંબકીય ે માં પેરા મે ે ટક પદાથ એ બા ચુંબકીય ે ની દશામાં પ રણામે ચુંબકીય ચાકમા ા ઉ પ કરે છે.
 બા સમાન ચુંબકીય ે માં પેરામે ે ટક પદાથને ગોઠવતા ચુંબકીય ે રે ખાઓ ચુંબકમાં સંકે ીત થવા માંડે છે તેથી અંદર
ચુંબકીય ે બળ થાય છે.
 અિનયિમત ચુંબકીય ે માં પેરા મે ે ટક પદાથને મૂકવામાં આવે તો, તે ટુ કડો નબળા થી બળ ે તરફ ખસશે
susceptibility):- ધન અને નાની 0 < 𝜒 < 𝜀
 સસેિ ટિબલીટી (susceptibility
 સાપે પરિમએિબિલટી :- 1 < 𝜇 < 1 + 𝜀
 તાપમાન સાથે સંબધ
ં ( યુરીનો િનયમ
િનયમ)
યનું મે ેટાઇઝેશન તેના િનરપે તાપમાન T ના ય ત માણમાં હોય છે.
પેરામે ે ટક
𝐵
∴𝑀=𝐶
𝑇
અહી, 𝑀 = 𝜒𝐻 અને 𝐵 = μ H
μ H
∴ 𝜒𝐻 = 𝐶
𝑇
μ
∴𝜒=𝐶
𝑇
આ સમીકરણ યુરીનો િનયમ દશાવે છે.
 𝜒 અને 𝜇 બંને તાપમાન પર આધા રત છે.

-12 ફે રોમે ે ટક પદાથ સમ વો.


જવાબ :- ફે રોમે ે ટઝમ :- ફે રોમે ે ટક યમાં યિ તગત પરમા ઓ કાયમી ચુંબકીય
ચાકમા ા ધરાવે છે.
 ફે રોમે
મે ે ટક પદાથમાં ડોમેઈન વા મળે છે જેમાં પરમા ઓ એવી રીતે ગોઠવાય છે કે જેથી
તેમની ચુંબકીય ચાકમા ા એક જ દશામાં મળે.
 ફે રોમે ે ટક પદાથ :- લોખંડ, કોબા ટટ, િનકલ, ગેડોિલિનયમ, ડી પોસીયમ
 સખત ફે રો મે ે ટક પદાથ :-
જે પદાથ પરનું બા ચુંબકીય ે દૂર કરવા છતાં પણ તેમાં મે ેટાઇઝેશન જળવાય રહે છે.
તેમને સખત હે રો મે ે ટક પદાથ કહે છે.
દા.ત. એ નીકો િમ ધાતુ, લો ટોન
 μ > 1000
 આવા પદાથ કાયમી ચુંબક બનાવવા વપરાય છે.
 નરમ ફે રો મે ે ટક પદાથ :- બાહય
ય ચુંબકીય ે દૂર કરતા તેમનું ચુંબક વ અ ય થાય છે.
 તેનો ઉપયોગ ઈલે ટીક બેલ, ે ઇ માં થાય છે.
 બા ચુંબકીય ે માં :-
 ફે રોમે ે ટક પદાથ ને બા ચુંબ
બકીય
કીય ે માં મુકતા બળ ચુંબક વ ધારણ કરે છે.
 િનબળ ે થી બળ ે તરફ જવાનું બળ વલણ ધરાવે છે.
 ફે રોમે ે ટક યમાં ચુંબકીય ે રે ખાઓ ખુબજ સંકે ીત હોય છે.
તાપમાન સાથે સંબધ ં
 ચા તાપમાને કે રોમે ેટએ પેરામે મે ેટ બને છે.
 ડોમેઈન માળખું તાપમાન સાથે િવખેરાઇ છે.
 યુરી તાપમાન થી ઉપરના તાપમા તાપમાને સસે ટીબીલીટી(susceptibility)
χ= (T > T )
By Sudhir Gambhava
(M.Sc., B.Ed.)
Youtube Channel Name :-
: “Sudhir Gambhava”
telegram Channel Name :-
: “KBC Science Zone for GSEB”
Site :- kbcsciencezone2020.blogspot.com
Email :- gambhavasudhir@gmail.com

Kaun Banega Clever...! KBC Science Zone Note: “Not


Not for publish, only for private
priva circulation”
8|Page Sudhir Gambhava (M.Sc., B.Ed.) KBC Science Zone

-13 ફે રોમે ે ટક પદાથ માટે મે ે ટક હ ટીિસસ લૂપ 𝑩 → 𝑯 નો આલેખ દોરીને સમ વો


જવાબ :- B → H નો આલેખએ ફે ર રોમે
ોમે ે ટક પદાથ પહે લા ચુંબક વ કે વું અને કે ટલું
છે તેના પર આધાર રાખે છે.
 આકૃ િતમાં પેરામે ે ટક પદાથના મે ેટટાઇઝે
ાઇઝેશન કરવાના એક ચ દરિમયાન તેની
વતણૂક દશાવી છે.
 ધારો કે ય શ આતમાં મે ેટાઇઝેશન નથી નથી.
 િવ ુત વાહ વધારીએ તો યમાં ચુંબકીય ે B વધવા લાગશે અને ‘Oa’ વ
મુજબ સંતૃ થશે.
 હવે, િવ ુત વાહ 𝐻 = 𝑛𝐼 વધારવા છતાં B વધતું નથી.
 હવે, H ઘટાડી શૂ ય લઈએ તો પણ 𝐵 ≠ 0 મળે છે. જે વ ‘ab’ મા દશા યું છે.
 𝐻 = 0 પાસે B ના મૂ યને રટેિ ટિવટી કહે છે.
 યારબાદ, સોલેનોઇડમાં િવ ુત વાહની દશા ઉ ટાવવામાં આવે છે.
 િવ દશામાં ધીમે ધીમે H વધારતા B ઘટે છે અને એક સમયે B=0 થાય યારે H ના મૂ યને
ને કોઅિસિવટી કહે છે. જે વ
‘bc’ વડે દશાવેલ છે.
 હજુ H વધતુ ય તેમ ફરીથી સંતૃ િ થિત આવે છે. આ િ થિત વ ‘cd’ વડે દશાવેલ છે.
 યારબાદ, વાહ ઘટાડવામાં આવે છે અને યારબાદ દશા ઉ ટાવવામાં આવે છે વ ‘ea’ દશાવે છે.
 હવે, અહ H ઘટાડીએ તો પણ વ ‘oa’ માગ પુનરાવતન થતો નથી. H ના કોઈ એક મૂ ય માટે B નું અન ય મૂ ય મળતું નથી.

-14 કાયમી ચુબ


ં ક એટલે શું ? તે બનાવવાની રીત અને બનાવવા માટે વપરાતા યો િવશે જણાવો.
જવાબ :- કાયમી ચુંબક :- જે યો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફે રોમે ે ટક ગુણધમ ળવી રાખતા હોય તેમને કાયમી
ચુંબકો કહે છે.
બનાવવાની રીત :- લોખંડના સિળયાને ઉ ર ર-દિ ણ દશામાં રાખીને વારંવાર ટીપેતો કાયમી ચુંબક બને છે.
 લોખંડના ટુ કડા સાથે ગ યા ચુંબકને ઘણી વખત એક જ દશામાં ઘસવામાં આવે તો તે કાયમી ચુંબક બને છે.
 સળીયાને સોલેનોઇડમાં મૂકીને િવ ુત વાહ પસાર કરવાથી સોલેનોઇડનું ચુંબકીય ે સિળયાનું મે ેટાઇઝેશન કરે છે.
વપરાતા યો િવશે :-
 કાયમી ચુંબક બનાવવા માટે વપરાતા યોની રટે િ ટવીટી વધુ હોવી ઈએ કે જેથી બળ ચુંબક બને.
 કોઅિસિવટી વધુ હોવી ઈએ કે જેથી કે જેથી મે ેટાઇઝેશન નાશ ન પામે.
 ટીલએ નરમ લોખંડની સરખામણીમાં રટેિ ટવીટી ઓછી ધરાવે છે પરંતુ કોઅિસિવટી ખૂબ મોટી ધરાવે છે.
 અ નીકો, કોબા ટ ટીલ, ટકોનાલ

-15 િવ ુતચુંબકો િવશે મા હતી આપો


આપો.
જવાબ :- જે ફે રોમે ે ટક પદાથમાંથી િવ ુત વાહ પસાર થાય યાં સુધી જ ચુંબક વનો ગુણધમ ધરાવે છે તેને િવ ુત ચુંબક કહે છે.
 પરિમએિબિલટી = વધુ
 રટેિ ટવીટી = ઓછી
 અવરોધકતા = વધુ હોવી ઈએ
ઉપયોગ :- િવ ુતબેલ, લાઉડ પીકર, ટેલીફોન ડાયા ામ, મોટા ઇલે ટોમે ેટ, ે ઇન

By Sudhir Gambhava
(M.Sc., B.Ed.)
Youtube Channel Name :- “Sudhir Gambhava”
telegram Channel Name :- “KBC Science Zone for GSEB”
Site :- kbcsciencezone2020.blogspot.com
Email :- gambhavasudhir@gmail.com

Kaun Banega Clever...! KBC Science Zone Note: “Not


Not for publish, only for private
priva circulation”

You might also like