Professional Documents
Culture Documents
Chap 6 Theory 12 Physics by Sudhir Gambhava2023
Chap 6 Theory 12 Physics by Sudhir Gambhava2023
વષ
morbi
ધોરણ-
-12 ભૌિતક િવ ાન
કરણ – 6
િવ ુત ચુંબકીય ેરણ
By Sudhir Gambhava
(M.Sc., B.Ed.)
Youtube Channel Name ::- “Sudhir Gambhava”
telegram Channel Name ::- “KBC Science Zone for GSEB”
Site :- kbcscien
kbcsciencezone2020.blogspot.com
cezone2020.blogspot.com
Email :-- gambhavasudhir@gmail.com
2|Page Sudhir Gambhava (M.Sc., B.Ed.) KBC Science Zone
કરણ - 6 િવ ત
ુ ચુબ
ં કીય રે ણ
- 1 ફે રેડેએ ગૂચ
ં ળા અને ગ યા ચુબ
ં કની મદદથી કરે લો યોગ સમ વો.
જવાબ : આકૃ િતમાં એક અલગ કરે લા વાહકતારના ગૂંચળા C ને
ગે વેનોમીટર G સાથે ડે લું છે .
યારે ગ યા ચુંબકનો N ગૂંચળા તરફ 𝑣 વેગથી ગિત કરે છે
યારે ગે વેનોમીટરમાં કોણાવતન થાય છે જે િવ ુત વાહની
હાજરી સૂચવે છે .
ચુંબકએ ગૂચ ં ળાની ન ક, િ થર હોય તો ગે વેનોમીટરમાં કોઈ
કોણાવતન થતું નથી એટલે કે વાહ શૂ ય હોય છે .
ચુંબકને દૂર લઇ જવામાં આવે યારે ગે વેનોમીટર
ોમીટરમાં િવ
દશામાં કોણાવતન થાય છે . જે િવ ુત વાહ
વાહની ઉલટી દશા સૂચવે છે .
ચુંબક દૂર, િ થર હોય યારે પણ કોઈ કોણાવતન થતું નથી.
એટલે કે ગ યો ચુંબક ગિતમાં હોય યારે જ કોણાવતન દશાવે છે .
હવે, N ના બદલે S ુવને ગૂચ
ં ળા તરફ રાખવામાં આવે તો દરે ક િક સામાં િવ દશામાં કોણાવતન થાય છે .
યારે ચુંબકને ઝડપથી ગૂંચળા તરફ કે દૂર લઈ જવામાં આવે તો કોણાવતન મોટું મળે છે એટલે ે રત વાહ મોટો મળે
છે .
ચુંબકને િ થર રાખી ગૂંચળાને ગિત કરાવવામાં આવે તો પણ સમાન અસરો વા મળે છે .
આમ, ચુંબક અને ગૂંચળા વ ચેની સાપે ગિતએ ગૂંચળામાં િવ ુત વાહના ેરણ માટે જવાબદાર છે .
- 2 ફે રેડેના બે ગૂચ
ં ળાઓની સાપે ગિતના યોગનું વણન કરો.
જવાબ : આકૃ િતમાં ગૂંચળા C સાથે ગે વેનોમીટર ડે લું છે .
એક અ પર બી ગૂંચળા C સાથે બેટરી ડે લ છે . C ગૂંચળામાંથી
િ થર વાહ વહે છે .
ગૂંચળા C ને િ થર રાખી C ને ન ક લાવતા ગે વેનોમીટર કોણાવતન
દશાવે છે
C ને દુર લઇ જતા ગે વેનોમીટર િવ દશામાં કોણાવતન દશાવે છે .
C ને C ની ન ક કે દુર િ થર રાખીએ તો ગે વેનોમીટર કોણાવતન
દશાવતું નથી.
બેટરીના ધન અને ઋણ ુવો ઉલટાવીને C ની ન ક કે દુર ગિત આપતા પહે લા કરતા િવ કોણાવતન દશાવે છે .
- 3 “િવ ત ં કીય રે ણ માટે સાપે ગિત જ અિનવાય જ રયાત નથી” એવું સમ વતો ફે રેડેનો યોગ સમ વો.
ુ ચુબ
- 4 ચુબ
ં કીય ફલ સ સમ વો તેનો એકમ અને પા રમાિણક સૂ લખો.
જવાબ :- એક સમાન ચુંબકીય ે 𝐁 માં મુકેલા A ે ફળના સમતલમાંથી પસાર થતું ચુંબકીય
લ સ
𝜑 = 𝐵⃗ ∙ 𝐴⃗
𝜑 = 𝐵𝐴 cos 𝜃
ચુંબકીય ે કે સપાટી અિનયિમત હોય તો તેના િવિવધ ભાગોમાં ચુંબકીય ે ોનું માન
અને દશાઓ અલગ અલગ હોય તો ચુંબકીય લ સ,
𝜑 = 𝐵⃗ ∙ 𝐴⃗ + 𝐵⃗ ∙ 𝐴⃗ + ⋯
𝜑= 𝐵⃗ ∙ 𝐴⃗
.
∴𝜑= 𝐵⃗ ∙ 𝑑𝑎⃗
ચુંબકીય લ સ અ દશ રાિશ છે .
એકમ :- વેબર અથવા 𝑇𝑚 અથવા Vs
પા રમાિણક સૂ :- 𝑀 𝐿 𝑇 𝐴
- 5 િવ ત
ુ ચુબ ે ો ફે રેડેનો િનયમ લખો અને સમ વો
ં કીય રે ણ અંગન
જવાબ :- ફે રેડેનો િનયમ ે રત 𝑒𝑚𝑓 નું મૂ ય આપે છે .
િનયમ :- “બંધ પ રપથમાં ઉદભવતું ે રત 𝑒𝑚𝑓 તેની સાથે સંકળાયેલા ચુંબકીય લ સના ફે રફારના સમય દરના ઋણ મૂ ય
બરાબર હોય છે ”
𝑑𝜑
∴ε=− … … (1)
dt
અહ ઋણ િનશાની 𝑒𝑚𝑓 ની દશા અને તેથી બંધ લુપમાં િવ ુત વાહની દશા પણ સૂચવે છે .
ખુબજ ન ક વ ટાળેલ N આંટાઓ ધરાવતા ગૂંચળાના િક સામાં કુ લ ે રત 𝑒𝑚𝑓
𝑑𝜑
ε = −N
dt
બંધ ગૂંચળાનાં આંટાઓની સં યા N વધારીને ે રત 𝑒𝑚𝑓 વધારી શકાય છે .
𝑑𝜑
ε=−
dt
𝑑(𝐵𝑙𝑥)
∴ε=−
dt
𝑑𝑥
∴ ε = −𝐵𝑙
dt
𝑑𝑥
∴ ε = 𝐵𝑙𝑣 (∵ = −𝑣)
dt
𝐵𝑙𝑣 ને ગિતકીય 𝑒𝑚𝑓 કહે છે .
િવ ુતભાર પર લાગતા લોરે ઝ બળ પરથી ગિતકીય emf :-
યારે સિળયો 𝑣⃗ વેગથી ગિત કરે છે યારે સિળયામાં રહે લા િવ ુતભારો પણ 𝑣 વેગથી ગિત કરે છે .
તેથી ચુંબકીય ે વડે લાગતું લોરે ઝ બળ
𝐹⃗ = 𝑞(𝐸⃗ + (𝑣⃗ × 𝐵⃗)
અહ 𝐸⃗ = 0 તથા 𝑣⃗ અને 𝐵⃗ લંબ હોવાથી
∴ 𝐹 = 𝑞𝑣𝐵
આ બળના કારણે સિળયામાં રહે લા િવ ુતભારો P થી Q સુધી થાનાંતર 𝑙 કરશે
આ માટે થતું કાય 𝑊 = 𝐹𝑙
𝑊 = 𝑞𝑣𝐵𝑙
એકમ િવ ુતભાર દીઠ થતું કાય
𝑊
ε=
q
∴ ε = 𝐵𝑙𝑣
જે ગિતકીય emf છે .
સળીયો િ થર હોય તો 𝒗 = 𝟎
લોરે ઝ બળ F⃗ = 𝑞𝐸⃗ મળે
ચુંબકીય ે સમય સાથે બદલાતું હોય અને સિળયો િ થર હોય તો િવ ુતભાર પર ફ ત F⃗ = 𝑞𝐸⃗ બળ જ લાગે અને
𝑒𝑚𝑓 ે રત થાય છે .
આથી, ે રત 𝑒𝑚𝑓 સમજવા માટે સમય સાથે બદલાતું ચુંબકીય ે એ િવ ુત ે ઉ પ કરે છે . તેવું ધારવું પડે .
-8 ેરક વ સમ વો અને તે કઈ બાબત પર આધાર રાખે છે ? તેનો એકમ અને પા રમાિણક સૂ જણાવો.
જવાબ : ન ક રાખેલા બે ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલ ચૂંબકીય લ સમાં ફે રફાર કરીને અથવા કોઈ એક જ
ગૂંચળા સાથે સંકળાયેલ ચૂંબકીય લ સમાં ફે રફાર કરીને િવ ુત વાહ ે રત કરી શકાય છે .
ે રત થતો વાહ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય લ સના સમ માણમાં હોય છે .
∴φ ∝𝐼
ગૂંચળાનો આકાર સમય સાથે ન બદલાતો હોય તો
𝑑𝜑 dI
∝
dt dt
ગૂંચળાને N આંટાઓ હોય તો
Nφ ∝ 𝐼
Kaun Banega Clever...! KBC Science Zone Note: “Not for publish, only for private circulation”
6|Page Sudhir Gambhava (M.Sc., B.Ed.) KBC Science Zone
યા યા :- “એક ગૂંચળામાં એકમ િવ ુત વાહના ફે રફારના દર દીઠ બી ગૂંચળામાં ે રત થતા 𝑒𝑚𝑓 ને અ યો ય ેરક વ કહે
છે .”
એકમ :- હે ી(H) છે .
પા રમાિણક સૂ :- 𝑀 𝐿 𝑇 𝐴
પા રમાિણક સૂ :- 𝑀 𝐿 𝑇 𝐴
આ મ રે ક વના મૂ યનો આધાર :-
ગૂંચળાના પ રમાણ પર , ગૂંચળાના આકાર અને આંટાઓની સં યા પર , ગૂંચળા સાથે સંકળાયેલ મા યમ પર
𝑑𝑤 = 𝐿𝐼d𝐼
𝐼
𝑤=𝐿
2
1
∴𝑤= 𝐿𝐼
2
Kaun Banega Clever...! KBC Science Zone Note: “Not for publish, only for private circulation”
9|Page Sudhir Gambhava (M.Sc., B.Ed.) KBC Science Zone
-14 𝑨. 𝑪. જનરે ટરનો િસ ાંત, રચના જણાવો તથા આકૃ િત દોરીને ે રત 𝒆𝒎𝒇 નું સુ મેળવો.
જવાબ :- િસ ાંત :- ફલ સ φ = 𝐴𝐵 cos 𝜃 માં 𝜃 બદલીને ફલ સમાં
ફે રફાર કરવાની પ િત એ 𝐴𝐶 જનરે ટરનો િસ ાંત છે .
𝐴𝐶 જનરે ટર યાંિ ક ઊ ને િવ ુતઊ માં પાંત રત કરે છે .
રચના :- આકૃ િતમાં 𝐴𝐶 જનરેરે ટરની પરે ખા દશાવી છે .
તેમાં શા ટ પર જ ડત કરે લું એક વાહક ગૂંચળું છે તેને આમચર કહે છે .
આમચરની મણા ચુંબકીય ે ને લંબ હોય છે .
આમચરને યાંિ ક રીતે મણ કરાવવામાં આવે છે યારે ગૂંચળા સાથે
સં ળાયેલ ચુંબકીય લક માં ફે રફાર થાય છે તેથી 𝑒𝑚𝑓 ે રત થાય છે .
ગૂંચળાના છે ડાઓ બે લીપર ગ અને બે સ સાથે
ડાયેલા હોય છે .
ω જેટલી કોણીય ઝડપથી ગૂંચળાને મણ આપતા ે ફળ સ દશ 𝐴⃗ અને
ચુંબકીય ે 𝐵⃗ વ ચેનો કોણ 𝜃 = 𝜔𝑡
તેથી ફલ સ
φ = 𝐴𝐵 cos 𝜃
φ = 𝐴𝐵 cos 𝜔𝑡
dφ dcos 𝜔𝑡
∴ = 𝐴𝐵
dt 𝑑𝑡
ગૂંચળાને N આંટા હોય તો
dφ dcos 𝜔𝑡
= N𝐴𝐵
𝐴𝐵
dt 𝑑𝑡
𝜀 = −𝑁𝐴𝐵𝜔
𝑁𝐴𝐵𝜔(− sin 𝜔𝑡)
∴ 𝜀 = 𝑁𝐴𝐵𝜔 sin 𝜔𝑡 … … (1)
યાં sin ω𝑡𝑡 = 1 હોય તો ε = 𝜀 યાં 𝜀 = 𝑁𝐴𝐵𝜔 = મહતમમૂ ય
∴ 𝜀 = 𝜀 sin 𝜔𝑡 … … (2)
સમીકરણ (2) પરથી 𝑒𝑚𝑓 ની દશા 𝑠𝑖𝑛 િવધેયના િવ તાર +1 અને −1 ની વ ચે સમય સાથે બદલાય છે
વાહની દશા આવત રીતે બદલાય છે તેથી AC વાહ કહે વાય છે .
𝜔 = 2𝜋ⱱ તો 𝜀 = 𝜀 sin 2𝜋
𝜋ⱱ𝑡 યાં ⱱ = આવૃિત
સૂ ો
ચુંબ કય લ સ : 𝝋𝑩 = 𝑩⃗ ∙ 𝑨⃗ = 𝑩𝑨 𝐜𝐨𝐬 𝜽
𝒅𝝋𝑩
ફે રેડેનો િનયમ ે રત emf : 𝛆 = − ,
𝐝𝐭
𝒅𝝋𝑩
N આંટાઓ ધરાવતા ગૂંચળા માટે ે રત emf : 𝛆 = −𝐍
𝐝𝐭
લે ઝનો િનયમ : “ ે રત emf ની દશા (સં ા) એવી હોય છે કે તે એવો િવ ુત વાહ ઉ પ કરે કે જે તેને ઉ પ કરતા
ચુંબકીય લ સના ફે રફારનો િવરોધ કરે .”
𝜺 𝑩𝒍𝒗
ગિતકીય emf : 𝛆 = 𝑩𝒍𝒗 , ે રત િવ ુત વાહ : 𝑰 = , ે રત થતો વાહ: 𝑰 =
𝑹 𝒓
𝑩𝟐 𝒍𝟐 𝒗 𝑩𝟐 𝒍𝟐 𝒗𝟐
સિળયા પર ચુંબકીય ે ના કારણે બળ: 𝑭 = , પાવર : 𝑷 =
𝒓 𝒓
𝟏 𝟐
મણ કરતા સળીયા માટે ગિતકીય emf : 𝛆 = 𝑩𝝎𝒍
𝟐
અ યો ય ેરક વ
𝐍𝟏 𝛗𝟏
𝐌𝟏𝟐 = , 𝐌𝟏𝟐 = 𝐌𝟐𝟏 = 𝐌 (રે સી ોિસટી થીયરમ), 𝐌𝟐𝟏 = 𝛍𝟎 𝐧𝟏 𝐧𝟐 𝛑𝐫𝟏 𝟐 𝒍
𝑰𝟐
𝐝𝑰𝟐
અ યો ય ેરીત emf : 𝛆𝟏 = −𝐌
𝐝𝐭
આ મ ેરક વ
𝑵𝝋
𝑳= , 𝑳 = 𝛍𝟎 𝐧𝟐 𝑨𝒍 = 𝛍𝒓 𝛍𝟎 𝐧𝟐 𝑨𝒍
𝑰
𝐝𝑰
આ મ ે રત emf : 𝛆 = −𝐋
𝐝𝐭
ઇ ડ ટરમાં સં હત ઊ
𝟏 𝟏
ચુંબકીય ે માં િ થિતઊ પે સં હત ઊ : 𝑼𝑩 = 𝑳𝑰𝟐 , 𝑼𝑩 = 𝑩𝟐 𝑨𝒍
𝟐 𝟐𝛍𝟎
𝑩𝟐
ચુંબકીય ઊ ઘનતા : 𝝆𝑩 =
𝟐𝛍𝟎
ઇ ડ ટરનાં ડાણો
ઇ ડ ટરોના ેણી ડાણ(ન ક): 𝑳𝒔 = 𝑳𝟏 + 𝑳𝟐 ± 𝟐𝑴
𝑳𝟏 𝑳𝟐 𝑴𝟐
ઇ ડ ટરોના સમાંતર ડાણ(ન ક): 𝑳𝒑 =
𝑳𝟏 𝑳𝟐 𝟐𝑴
ઇ ડ ટરોના ેણી ડાણ(દુર) : 𝑴 = 𝟎, ∴ 𝑳𝒔 = 𝑳𝟏 + 𝑳𝟐
𝑳𝟏 𝑳𝟐
ઇ ડ ટરોના સમાંતર ડાણ(દુર) : 𝑴 = 𝟎, ∴ 𝑳𝒑 =
𝑳𝟏 𝑳𝟐
𝑴
ડાણનો અચળાંક : 𝒌 =
𝑳𝟏 𝑳𝟐
Kaun Banega Clever...! KBC Science Zone Note: “Not for publish, only for private circulation”