You are on page 1of 13

Shree V.I.

Patel College of Education,


Ahmedabad.
Semester - III
Name Solanki Chirag Himmatsing
Roll No.
Subject ગણિત
Topic ચતુષ્કોિ અને તેના પ્રકારો
Year 2023-24
ચતુષ્કોિ
અને તેના
પ્રકારો
અનુક્રમણિકા
• ચતુષ્કોિ શુું છે ?
• પ્રકારો અને ગુિધમો :
o સમલુંબ ચતુષ્કોિ o સમબાજુ ચતુષ્કોિ
o સમાુંતરબાજુ ચતુષ્કોિ o ચોરસ
o લુંબચોરસ o પતુંગાકાર ચતુષ્કોિ

• ક્ષેત્રફળ ના સુત્રો
ચતુષ્કોણ શુું છે ?
 ચતુષ્કોિ એ એક બહુ કોિ છે જેમાું નીચેના ગુિધમો છે .

o 4 ણશરોણબુંદુઓ અને 4 બાજુ ઓ 4 ખૂિાઓને ઘેરી લે છે .


o ચતુષ્કોિના તમામ આુંતણરક ખૂિાઓનો સરવાળો 360 ણિગ્રી
છે .
o ચતુષ્કોિ, સામાન્ય રીતે, ણવણવધ લુંબાઈની બાજુ ઓ અને
ણવણવધ માપોના ખૂિાઓ ધરાવે છે .
o જો કે , ચોરસ, લુંબચોરસ, વગેર ે એ ખાસ પ્રકારના ચતુષ્કોિ છે
જેની કે ટલીક બાજુ ઓ અને ખૂિાઓ સમાન છે .
ચતુષ્કોણ ના પ્રકારો
1) સમલુંબ ચતુષ્કોિ

 જેની સામસામેની બાજુ ઓની એક જ જોિ


સમાુંતર હોય એવો ચતુષ્કોિ.
 આકૃ ણત માું દશાાવલ
ે ા ચતુષ્કોિની સામસામેની
બાજુ ઓની એક જ જોિ SR અને PQ સમાુંતર
છે . આમ, PQRS સમલુંબ ચતુષ્કોિ છે .
2) સમાુંતરબાજુ ચતુષ્કોિ
 સામસામેની બાજુ ઓની બુંને જોિ સમાુંતર હોય
તેવો ચતુષ્કોિ.
 આકૃ ણતમાું ચતુષ્કોિ PQRS માટે બાજુ ઓ PQ
અને SR સમાુંતર છે તથા બાજુ ઓ PS અને QR
સમાુંતર છે. તેથી ચતુષ્કોિ ABCD સમાુંતરબાજુ
ચતુષ્કોિ છે .
 સમાુંતરબાજુ ચતુષ્કોિની સામસામેની બાજુ ઓ
તથા સામસામેના ખૂિાઓ સરખા માપનાું હોય છે .
 તેના ણવકિો (diagonals) પરસ્પર દુભાગે છે .
3) લુંબચોરસ

 જેના બધાય ખૂિા કાટખૂિા હોય એવો


સમાુંતરબાજુ ચતુષ્કોિ.
 બચોરસની સામસામેની બાજુ ઓની બુંને જોિ
સમાુંતર અને એકરૂપ હોય છે .
 તેના બધાય ખૂિા સરખા માપના હોય છે .
 તેના ણવકિો સમાન લુંબાઈના હોય છે અને પરસ્પર
દુભાગતા હોય છે .
4) ચોરસ

 જેની બધી બાજુ ઓ એકરૂપ હોય એવા લુંબચોરસને


ચોરસ કહે છે .
 આકૃ ણત માું ચતુષ્કોિ PQRS ચોરસ છે .
 લુંબચોરસના બધા ગુિધમો ચોરસ પિ ધરાવે છે .
વધારામાું તેના ણવકિો પરસ્પર લુંબ (perpendicular)
હોય છે અને તેમાુંનો દરેક પોતાના અુંત્ય ણબુંદુઓ
આગળના ખૂિાઓને દુભાગે છે .
5) સમબાજુ ચતુષ્કોિ

 જેની ચારેય બાજુ ઓ એકરૂપ (સમાન લુંબાઈની)


હોય એવો સમાુંતરબાજુ ચતુષ્કોિ.
 સમબાજુ ચતુષ્કોિના ણવકિો પરસ્પર કાટખૂિે
દુભાગે છે એટલુું જ નણહ પિ પ્રત્યેક ણવકિા તેના
અુંત્ય ણબુંદુઓ આગળના ખૂિાઓને દુભાગે છે .
6) પતુંગાકાર ચતુષ્કોિ
 પતુંગ (kite) પાસપાસેની બે બાજુ ઓ એકરૂપ હોય એવી
બે જોિ ધરાવતો ચતુષ્કોિ છે .
 આકૃ ણતમાું PQRS પતુંગ છે . તેમાું PQ = QR અને SP =
SR છે .
 પતુંગનો એક ણવકિા બીજાને કાટખૂિે દુભાગે છે .
 આકૃ ણતમાું ણવકિા BD ણવકિા ACને કાટખૂિે દુભાગે છે .
વળી તે ણવકિા તેનાું અન્ત્યણબુંદુઓએ આવેલા ખૂિાઓને
પિ દુભાગે છે .
ચતુષ્કોણ ના ક્ષેત્રફળ સૂત્રો
ચતુષ્કોણ નો પ્રકાર આકાર ક્ષેત્રફળ

𝑎
1
સમલુંબ 𝑏 ℎ 𝑏 2
x(𝑎x𝑏)x ℎ
𝑎

𝑙
સમાુંતરબાજુ ચતુષ્કોિ 𝑏 𝑏 𝑙x𝑏
𝑙

𝑙
લુંબચોરસ 𝑏 𝑏 𝑙x𝑏

𝑙
ચતુષ્કોણ નો પ્રકાર આકાર ક્ષેત્રફળ

𝑥
ચોરસ 𝑥 𝑥 𝑥2

𝑑1
1
સમબાજુ 𝑑2 2
x 𝑑1x 𝑑2

𝑑1 1
પતુંગાકાર 2
x 𝑑1x 𝑑2
𝑑2
Thank
You

You might also like