You are on page 1of 13

MASS TRANSFER – II

UNIT : 4 – GAS ABSORPTION

❖ INDUSTRIAL APPLICATION OF ABSORPTION :


1. GAS ABSORPTION :
➢ Gas absorption એક એવ ું operation છે કે જેમ ું Gas મમશ્રણ ને
પ્રવ હી મમશ્રણમ ું સ થે સપકક કરવ ન આવે છે .

➢ તેથી Gasમ થ
ું ી ઘટકો દર થઇ પ્રવ હીમ ું ફેરવ ય છે તેને Gas
Absorption કહે છે .
➢ APPLICATION : Absorptionનો ઉપયોગ Gas મિશ્રણ િ ાંથી અિુક
વ યુ ઘટકો પ્રમિય વડે અલગીકરણ કરવ િ ાં આવે છે .

➢ કોક ovenની અન્ય નીપજિ ાંથી પ ણી વડે ammonia ને અને oil વડે
benzene અને Toluene vapour ને absorption વડે અલગ કરવ િ ાં
આવે છે .

➢ અલ્ક ઈન Solution વડે hydrogen sulfite ને hydro-carbon િ ાંથી


અલગ કરવ િ ટે આ પ્રમિય ઉપયોગી છે .

➢ કચર ને દુર કરવ િ ટે Decolorization,ડીઓેડેર ઈઝે શન


પ્રમિય ઓિ ાં Gas Absorption વપર ય છે .
❖ EQUILIBRIUM SOLUBILITY OF GASES IN LIQUIDS AND
EFFECT OF TEMPERATURE AND PRESSURE :
➢ Absorption પ્રક્રિય થવ ન ું મખ્ય ક રણ પ્રત્યેક ઘટકો વડે થત ું Pressure

છે .
➢ Gas મમશ્રણમ ું દ્ર વ્ય ઘટકો પોત ન ું દબ ણ ધર વે છે .
➢ જય રે પ ટીકલ દબ ણ વધ રે હોય ત્ય રે ગેસ વધ દ્ર વ્ય હોય છે .
➢ જ્ય રે દબ ણ ઓછુ હોય ત્ય રે ગેસ ઓછો દ્ર વ્ય હોય છે .
➢ આ Gas Absorption ની પ્રક્રિય Saturation level સધી થ ય છે .
Saturation સ્થથમતએ partial pressure gas મ ું તેમજ liquid મ ું એક સરખ ું
હોય છે . અને Mass Transfer થત ું અટકી છે .
➢ Saturation condition પર absorbed ઘટક ન ું gas and liquid મ ું મૂલ્ય એ
Henryન મનયમને અનસરે છે જે નીચે મજબ છે .

જ્ય ું
𝑃𝐴 = 𝐻. 𝑋𝐴
𝑃𝐴 = વ યન A ઘટકન પ ટીકલન ું દબ ણ
𝐻 = Henry’s constant
𝑋𝐴 = વ યન ઘટકોન ું Mole Fraction પ્રવ હીમ ું

EFFECT OF TEMPERATURE AND PRESSURE ON SOLUBILITY:


➢ વ યની દ્ર વ્યત પર પ્રણ લીન Total pressureની કોઈ અસર થતી નથી પણ
વ યન ઘટકોન partial pressureની અસર થ ય છે .
➢ જો વ ય ઘટકન ું partial pressure વધ રે હોયતો દ્ર વ્યત વધ થ ય છે અને જો
વ ય ઘટકન ું partial pressure ઓછુ હોય તો દ્ર વ્યત ઓછી હોય છે .
➢ વ યની દ્ર વ્યત temperature વધવ થી ઘટે છે જ્ય રે temperature ઘટવ થી
વધે છે .
❖ IDEAL SOLUTION AND RAOULT’S LAW :
CHARACTERISTICS OF IDEAL LIQUID SOLUTION :
➢ Ideal Solutionની ચ ર characteristics નીચે મજબ છે .
1. અણઓન average આકર્કણ કે અપ કર્કણન pressure એ solution મ ું
અચળ રહેવ જોઈએ.

2. મમશ્રણ દક્રરમય ન ગરમીન ું શોર્ણ કે ઉત્પ દન થવ ું જોઈએ નક્રહ.

3. Liquidન ું volume પક્રરસ્થથમત પ્રમ ણે constant દરે બદલ ય છે .

4. solution ન ું total vapour pressure પક્રરસ્થથમતન Mole Fraction સ થે


અચળ દરે બદલ ય છે .

RAOULT’S LAW :
➢ Raoult’s ન મનયમ પ્રમ ણે equilibrium સ્થથમતએ solute વ ય ન ું partial
pressure એ તેન તે condtion પર ન vapour pressure ની અને તેન
solution રહેલ મોલ-ફેકશન ન ગણ ક ર ને બર બર હોય છે .
𝑃̅∗ = 𝑝𝑥

𝑃̅∗ = solute વ યન ું partial pressure


𝑃̅∗ = solute ન ું vapour pressure
𝑃̅∗ = solute ન solution મ ું Mole fraction
❖ CHOICE OF SOLVENT FOR GAS ABSORPTION :
➢ Gas absorptionમ ું વપર તો solvent નીચેન ગણધમો ધર વતો હોવો જોઈએ:
1. SOLUBILITY (દ્રવ્યતા)
➢ SOLVENT ગેસને વધ રે દ્ર વ્ય કરી શકે તેવો હોવો જોઈએ તેથી પ્રિીયકની
જરૂક્રરય તઘટે છે .
2. VOLATALITY (ભાષ્યશીલતા):
➢ SOLVENT ઓછી volatility ધર વતો હોવો જોઈએ અથવ તેન ું vapour
pressure ઓછુ હોવ ું જોઈએ.
3. CORROSIVE NATURE (કાટ લાગવો):
➢ Gas Absorption મ ું વપર ત સ ધનોને SOLVENT તરફથી કોઈ નકશ ન
ન થ ય તે પ્રક ર નો હોવો જોઈ એ . જેમ કે ક ટ ન લ ગવો જોઈએ નક્રહ
તો પ્રક્રિય ખચ કળ બને છે .

4. VISCOSITY : (સ્નીગ્ધતા)
➢ સ ર gas absorption મ ટે SOLVENT ઓછો ઘટ્ટ હોવો જોઈએ.

5. COST અને AVAILABILITY :


➢ SOLVENT સથતો અને આસ નીથી મળી શક ય તેવો હોવો જોઈએ.

6. OTHER :
➢ Solvent ઝેરી ન હોવો જોઈએ

➢ સળગતો ન હોવો જોઈએ.

➢ તે ફીણ ઉત્પન્ન કરવો જોઈએ નક્રહ.

➢ Chemically unreactive હોવો જોઈએ.


❖ MATERIAL BALANCE FOR ONE COMPONENT COUNTER
CURRENT FLOW :

𝐺1 = Molar flow rate gas in


𝐺2 = Molar flow rate gas out
𝑦1 & 𝑦2 = mole fraction of solute in gas
𝑥1 = Mole fraction soluble gas(solute) in liquid outlet.
𝑥2 = Mole fraction soluble gas(solute) in liquid inlet.
𝐿𝑆 = Molar flow rate of solvent in liquid
𝐺𝑆 = Molar flow rate of Inert gas (insoluble gas)

➢ Overall material balance કરત ,ું


𝐺1 + 𝐿2 = 𝐺2 + 𝐿1 ………… (1)
➢ Overall material balance for solute,
𝐺1 𝑦1 + 𝐿2 𝑋2 = 𝐺2 𝑌2 + 𝐿1 𝑋1 … …...(2)
➢ Material balance at point P.
𝐺1 + 𝐿 = 𝐺 + 𝐿1 … … … … … … … … … … … (3)

Material balance for solute at point P


𝐺1 𝑦1 + 𝐿𝑥 = 𝐺𝑦 + 𝐿1 𝑥 1 … … … … … … … … … … … (4)

જ્ય ,ું
y = Mole fraction of solute in gas phase
1-y = Mole fraction of inert in gas phase
SO,
𝐺𝑆
𝐺𝑆 = 𝐺1 (1 − 𝑦1 ) => 𝐺1 =
1 − 𝑦1
𝐺𝑆
𝐺𝑆 = 𝐺2 (1 − 𝑦2 ) => 𝐺2 = ................(5)
1− 𝑦2
𝐺𝑆
𝐺𝑆 = 𝐺(1 − 𝑦) => 𝐺 =
1− 𝑦
તથ ,
𝑥 = Mole fraction of solute liquid phase
1 − 𝑥 = Mole fraction of solvent (free from solute )
𝐿𝑆
𝐿𝑆 = 𝐿1 (1 − 𝑥1 ) = > 𝐿1 =
1 − 𝑥1
𝐿
𝐿𝑆 = 𝐿2 (1 − 𝑥2 ) = > 𝐿2 = 1−𝑆𝑥 …………………..(6)
2
𝐿
𝐿𝑆 = 𝐿 (1 − 𝑥 ) = > 𝐿 =
1− 𝑥

સમીકરણ (4) મ સમીકરણ (5),(6) ન મૂલ્યો મૂકત .ું

𝐺1 𝑦1 + 𝐿𝑥 = 𝐺𝑦 + 𝐿1 𝑥1

𝐺𝑆 𝐿𝑆 𝐿𝑆 𝐺𝑆
. 𝑦1 + .𝑥 = . 𝑥1 + .𝑦
1 − 𝑦1 1− 𝑥 1 − 𝑥1 1− 𝑦
𝑦1 𝑥 𝑥1 𝑦
𝐺𝑆 ( ) + 𝐿𝑆 ( ) = 𝐿𝑆 ( ) + 𝐺𝑆 ( )
1 − 𝑦1 1− 𝑥 1 − 𝑥1 1− 𝑦

𝑦1 𝑦 𝑥1 𝑥
𝐺𝑆 ( − ) = 𝐿𝑆 ( − )
1 − 𝑦1 1 − 𝑦 1 − 𝑥1 1 − 𝑥

અક્રહય ું ,
𝑦 Mole of solute
𝑌= = Mole ratio =
1− 𝑦 Mole of solute free gas

𝑥 Mole of solute
𝑋= = Mole ratio =
1− 𝑥 Mole of solute free solvent
મ ટે ,

𝑮𝑺 (𝒀𝟏 − 𝒀) = 𝑳𝑺 (𝑿𝟏 − 𝑿)……….(7)

આ સમીકરણ(7) ને operating line for gas absorption in one component in


counter current કહે છે .

𝐺𝑆 𝑌1 − 𝐺𝑆 𝑌 = 𝐿𝑆 𝑋1 − 𝐿𝑆 𝑋
𝐺𝑆 𝑌 = 𝐿1 𝑥1 − 𝐿𝑆 𝑥 + 𝐺𝑆 𝑦1
1
𝑌= [ 𝐿𝑆 𝑋 − 𝐿𝑠 𝑋1 + 𝐺𝑆 𝑌1 ]
𝐺𝑆
𝐿𝑆 𝑋 1
= + [𝐺 𝑌 − 𝐿𝑆 𝑋1 ]
𝐺𝑆 𝐺𝑆 𝑆 1
𝐿𝑆
આ સમીકરણ ને 𝑦 = 𝑚𝑥 + 𝑐 સ થે સરખ વત operating line નો Slope = 𝐺𝑆
મળે છે .
❖ MATERIAL BALANCE FOR ONE COMPONENT CO-
CURRENT FLOW :

“CO-CURRENT ABSORBER”

➢ આકૃમત મ ું દશ કવ્ય મજબ gas અને liquid નો flow એકજ ક્રદશ મ થ


ું ી પસ ર
કરવ મ ું આવે છે .
𝑳𝑺
➢ Graph પરથી operating line નો slope (ઢ ળ) − મળે છે જેન મ ટે જરૂરી
𝑮𝑺
ટ વર ની ઊંચ ઈ વધ હોય છે .
➢ Co-current flowમ ું કય રે ક ઉચ ટ વરનો ઉપયોગ કરવ મ ું આવે છે .

Material balance At point P


𝐿 + 𝐺 = 𝐿2 + 𝐺2 … … … … … … … (1)

Material balance solute at point P


𝐿. 𝑥 + 𝐺. 𝑦 = 𝐿2 𝑥2 + 𝐺2 𝑦2 … … … … … … … (2)

Over all Material balance કરત ,ું


𝐿1 + 𝐺1 = 𝐿2 + 𝐺2 … … … … … … … (3)
Material balance solute at point P,
𝐿1 𝑥1 + 𝐺1 𝑦1 = 𝐿2 𝑥2 + 𝐺2 𝑦2 … … … … … … … (4)

અક્રહય ું ,
𝐺𝑆
𝐺𝑆 = 𝐺 (1 − 𝑦) => 𝐺 =
1−𝑦
𝐺𝑆
𝐺𝑆 = 𝐺1 (1 − 𝑦) => 𝐺1 =
1 − 𝑦1
𝐺𝑆
𝐺𝑆 = 𝐺2 (1 − 𝑦2 ) => 𝐺2 =
1 − 𝑦2
તથ ,
𝐿𝑆
𝐿𝑆 = 𝐿 (1 − 𝑥) => 𝐿 =
1−𝑥
𝐿𝑆
𝐿𝑆 = 𝐿1 (1 − 𝑥) => 𝐿1 =
1 − 𝑥1
𝐿𝑆
𝐿𝑆 = 𝐿2 (1 − 𝑥2 ) => 𝐿2 =
1 − 𝑥2
સમીકરણ (2) પરથી
𝐿. 𝑥 + 𝐺. 𝑦 = 𝐿2 𝑥2 + 𝐺2 𝑦2

𝐿𝑆 𝐺𝑆 𝐿2 𝐺2
𝑥+ 𝑦 = 𝑥2 + 𝑦
1−𝑥 1−𝑦 1 − 𝑥2 1 − 𝑦2 2

𝑥 𝑦 𝑥2 𝑦2
𝐿𝑆 ( ) 𝑥 + 𝐺𝑆 ( ) = 𝐿𝑆 ( ) + 𝐺𝑆 ( )
1−𝑥 1−𝑦 1 − 𝑥2 1 − 𝑦2

𝑦 𝑦2 𝑥2 𝑥
𝐺𝑆 ( − ) = 𝐿𝑆 ( − )
1 − 𝑦 1 − 𝑦2 1 − 𝑥2 1 − 𝑥

𝑦 𝑥
Now, = 𝑌, = 𝑋 મૂકત ,ું
1−𝑦 1−𝑥

𝑮𝑺 (𝒀 − 𝒀𝟐 ) = 𝑳𝑺 (𝑿𝟐 − 𝑿) …….જેને operation line ફોર co-current gas


absorption કહે છે
➢ COUNTER CURRENT MULTISTAGE OPERATION FOR
GAS ABSORPTION :

➢ COUNTER CURRENT MULTI-STAGE પ્રક્રિય મ ું LIQUID AND GASન વ્યવસ્થથત


સુંપકક મ ટે ટ્રે-ટ વર (TRAY-TOWER નો ઉપયોગ થ ય છે )
➢ તેથી MULTI-STAGE CASCADE સર્જકય છે .
➢ દરે ક Tray ક ણ વળી હોય છે અને દરે ક Tray ને stage કહેવ ય છે .
➢ Actual Trayની ગણતરી મ ટે Theoretical કે Ideal graph ની ગણતરી કરવ મ ું
આવે છે .
➢ આ operation િમબુંધ પ્રક્રિય દશ કવે છે. જેથી Absorption પ્રક્રિય મ ટેન
Stageની ગણતરી મળે છે .
➢ અહી minimum L/V (LIQUID/VAPOUR) ગણોતર(ratio) મ ટે Maximum
stage હોય છે .
❖ MINIMUM LIQUID – GAS RATIO FOR ABSORBER :
• આ ઉપરન ગ્ર ફમ ું ‘y”’ વ યમ ન
ું soluteનો mole fraction અને ‘V’ વ યનો
પ્રવ હ દર દશ કવે છે . જય રે ‘x’ પ્રવ હીમ ન
ું solute ન ું mole fraction અને ‘L’
પ્રવ હનો પ્રવ હ દર દશ કવે છે .

“MINIMUM LIQUID – GAS RATIO FOR ABSORPTION”

• Inclined line L/V ગણોતર દશ કવે છે . જો પ્રવ હીનો પ્રવ હ દર ઘટે તો


curve નો ઢ ળ (slope) ઘટે છે . તેથી gas absorptionની ક્ષમત ઘટે છે
અથવ જરૂરી stage ની સુંખ્ય વધતી ર્જય છે .
• આમ કોઈ એક condition પર L/V line અને Equilibrium curve attached
થ ય છે જય ું maximum stage ની જરૂક્રરય ત રહે છે અથવ absorption
શક્ય બનત ું નથી.
• જો પ્રવ હીનો પ્રવ હ દર વધે તો absorption ક્ષમત પણ વધે છે . પરું ત
ખચો પણ વધે છે .
• તેથી L/V ગણોતર એટલો લેવ મ ું આવે છે કે જેથી ક્ષમત સ રી હોય અને
ખચો પણ ઘટે છે . L/V ગણોતર ને આકૃમત મ ું AD લ ઈન વડે દશ કવ મ ું
આવી છે .
• L/V ગણોતર ટ વરની DESIGN તેમજ લુંબ ઈ મ ટે ઉપયોગી છે .
• જો L/V ગણોતર ઓછો હોય તો ઉચો ટ વરની જરૂર પડે છે અને ખચો
પણ વધે છે .

❖ REAL TRAY & TRAY EFFICIENCY – POINT EFFICIENT,


MURPHY EFFICIENCY, OVERALL TRAY EFFICIENCY.
REAL TRAY :
➢ Mechanical design કરે લી અને equilibrium graph પરથી અને પ્રક્રિય ઓની
સ્થથમત પરથી કરવ મ ું આવે આવતી Trayને Real Tray કહે છે .

TRAY EFFICIENCY :
➢ Tray efficiency એટલે કે equilibrium સધી ટકડે -ટકડે પહોચવ ું કે જે real tray
વડે મેળવવ મ ું આવે છે .

POINT EFFICIENCY :
➢ Tray ની સપ ટી પર દરે ક બબિંદએ અલગ-અલગ efficiency હોય છે આવી
સ મ ન્ય efficiency ને point efficiency કહે છે.

MURPHY EFFICIENCY :
➢ Gas ની બધીજ local efficiency સરે ર શને Murphy efficiency કહે છે .

OVERALL TRAY EFFICIENCY :


➢ Ideal tray અને real tray ન ratio (ગણોતર)ને overall tray efficiency કહે
છે .
❖ HETP : HEIGHT EQUIVALENT TO THEORETICAL STAGES:

➢ ઘણ operation મ ું tray tower ની જગ્ય એ packed tower વ પરવ મ ું આવે


છે , જેમ ું tray tower મ ું દરે ક tray એ એક ideal stage તરીકે ક મ કરતી

હોય છે
➢ અને આ દરે ક tray ન સમકક્ષ mass transfer કરવ મ ટે packed ટ વર મ ું

જરૂરી packing ની height ને HETP (HEIGHT EQUIVALENT TO THEORETICAL


STAGES) કહે છે .

➢ Height Equivalent theoretical stages એ જરૂરી packingની હ ઈટ (ઉચ ઇ -

height)ની મ ક્રહતી આપે છે .


➢ આ methodમ ું આપેલ data મ ટે જરૂરી Stages or traysની ગણતરી કરવ
મ ું આવે છે અને તેન પર થી packed column મ ું જરૂરી packing ની height

ન ું સ ૂત્ર નીચે પ્રમ ણે છે .

➢ Required packing height = HETP X number of stages required.


➢ HETP, એ size ઓફ packing અને packing ન પ્રક ર ઉપર આધ ર ર ખે છે
તથ flow rate ઓફ gas and liquid, concentration of solute ઉપર પણ
આધ ર ર ખે છે .

You might also like