You are on page 1of 69

CHEMICAL KINETICS

Rakesh R. Giri
Department of Chemistry
Sheth P.T. Arts and Science College, Godhra 1
Topics to study
Unit II: Chemical Kinetics (14 marks)(Lec.-12)
• The concept of reaction rates
• Order and molecularity of a reaction
• Derivation of integrated rate of reactions for zero, first and second
order reaction (both for equal and unequal concentration of
reactants)
• Half life of a reaction
• General methods for determination of order of a reaction
• Collision theory of bimolecular reactions

2
રસાયણશાસ્ત્રી કોઇ પણ પ્રક્રિયા માટે નીચેની બાબતોનો
અભ્યાસ કરવા પ્રયત્ન કરે છે.

રાસાયણિક પ્રક્રિયા પરિણમવાની શક્યતા?

રાસાયણિક પ્રક્રિયા કે ટલા અંશે પૂર્ણ થશે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ?3


N2 + O2 Χ 2NO (સામાન્ય સંજોગોમાં)

N2 + O2 2NO (આકાશમાં વીજળી થાય ત્યારે)

આમ, સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયા ખૂબ ધીમી છે.

દૂધ બગડવાની પ્રક્રિયા સામાન્ય તાપમાને ઝડપી હોય


છે પરંતુ રેફ્રિજરેટર માં મૂક્વાથી આ પ્રક્રિયા ધીમી
પાડી શકાય છે અને દૂધ લાંબા સમય સુધી સચવાય છે.

4
આમ, પ્રક્રિયા પૂર્ણ થવાના અનુસંધાન માં પ્રક્રિયાઓને ત્રણ ભાગ માં વહેંચી શકાય

(1) અતિ ધીમી પ્રક્રિયા દા.ત. યુરેનિયમમાંથી નીકળતા વિકિરણો (અર્ધ આયુષ્ય =
4.5 અબજ વર્ષ)

(2) ધીમી પ્રક્રિયા દા.ત. ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન વાયુઓને ભેગા કરી અમુક
સંજોગોમાં પ્રક્રિયા કરવી.

(3) અતિ ઝડપી પ્રક્રિયા દા.ત. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની
પ્રક્રિયા માત્ર એક નેનો સેકં ડમાં પૂર્ણ થાય છે.

અતિ ધીમી પ્રક્રિયા અને અતિ ઝડપી પ્રક્રિયાઓ નો અભ્યાસ ખૂબ મુશ્કે લ છે.
અહિં ધીમી પ્રક્રિયાઓ નો અભ્યાસ કરીશુ.

5
રાસાયણિક પ્રક્રિયાનો વેગ

(અંતર)2 – (અંતર)1
વેગ =
(સમય)2 – (સમય)1

રાસાયણિક પ્રક્રિયાનો વેગ =


(સાંદ્રતા)2 – (સાંદ્રતા)1
(સમય)2 – (સમય)1

6
ધારો કે t1 સમયે પ્રક્રિયકની અને નીપજની
R P
સાંદ્રતા અનુક્રમે [R]1 અને [P]1 છે અને

P અન્ય કોઇ t2 સમયે તેમની સાંદ્રતા [R]2

અને [P]2 છે. તો Δt = t2 – t1 અને

Δ[R] = [R]2 – [R]1 અને


R
Δ[P] = [P]2 – [P]1,
જ્યાં ΔP = નીપજની સાંદ્રતા માં થતો
ફે રફાર અને ΔR એ પ્રક્રિયક ની સાંદ્રતા માં
થતો ફે રફાર દર્શાવે છે.
Δ[R] Δ[P]
∴ પ્રક્રિયાનો સરેરાશ દર rav = - = +
Δt Δt

સરેરાશ પ્રક્રિયા દરનો એકમ સાંદ્રતા સમય-1 છે. જેમ કે મોલર સેકં ડ-1, મોલર મિનિટ-1 વગેરે.
7
d[R]
ત્વરિત વેગ rinst = - = + d[P] જ્યારે (Δt 0)
dt dt

8
2NO(g) + O2(g) 2NO2(g)

ઉપરોક્ત પ્રક્રિયામાં તત્ત્વયોગમિતીય ગુણાંક સરખા નથી માટે સાંદ્રતામાં પડતા ફે રફાર
ને ગણવા તેમને ધ્યાનમાં લેવા પડે .

પ્રક્રિયાનો વેગ = - 1 d[R] = + 1


d[P]
vR dt vP dt

જ્યાં R કોઇ પ્રક્રિયક છે અને તેનો તત્ત્વયોગમિતીય ગુણાંક vR છે તથા P કોઇ નીપજ છે

અને તેનો તત્ત્વયોગમિતીય ગુણાંક vp છે. માટે ઉપરોક્ત પ્રક્રિયા માટે

1 d[NO] d[O2] = + 1 d[NO2]


પ્રક્રિયાનો વેગ = - = -
2 dt dt 2 dt
9
ધારો કે કોઇ પ્રક્રિયા નીચે પ્રમાણે છે:
5Br-(aq) + BrO3-(aq) + 6H+(aq) 3Br2(aq) + 3H2O(l)

1 d[Br-] = - d[BrO3-] = - 1 d[H+] = + 1 d[Br2]


પ્રક્રિયાનો વેગ = -
5 dt dt dt 3 dt
6

જલીય દ્રાવણમાં પાણીની સાંદ્રતામાં નહિવત ફે રફાર પડે છે. માટે તેમની સાંદ્રતાના
ફે રફારનો વેગ દર્શાવાતો નથી.

ઉપર્યુક્ત ચર્ચા પરથી કોઇ પણ પ્રક્રિયા n1A + n2B = n3C + n4D માટે લખી શકાય કે ,

પ્રક્રિયાનો વેગ = - 1 d[A] = - 1


d[B] = + 1 d[C] = + 1 d[D]
n1 dt n2 dt n3 dt n4 dt

વાયુરૂપ પ્રક્રિયા માટે આપેલ તાપમાને પ્રક્રિયાનો વેગ તેના દબાણ પર આધાર રાખશે.
10
રાસાયણિક પ્રક્રિયાના વેગ ને અસર કરતાં પરિબળો

1. પદાર્થની અવસ્થા અને


સપાટીનું ક્ષેત્રફળ

2. દ્રાવણની સાંદ્રતા

3. પ્રણાલીનુ તાપમાન

11
4. પ્રણાલીનુ દબાણ

5. ઉદ્દીપક્ની અસર

12
વેગ અચળાંક અને પ્રક્રિયાનો ક્રમ

પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરી શકાય છે. જેને વેગ નિયમ
કહે છે.

2N2O5(g) 4NO2(g) + O2(g)

1 d[N2O5] α [N2O5]
પ્રક્રિયાના વેગ= - અથવા
2 dt

d[N2O5]
- 1 = K [N2O5]
2 dt

જ્યાં K વેગઅચળાંક છે

જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા 1 M હોય ત્યારે તેને વિશિષ્ટ વેગ અચળાંક કહે છે.

13
10% = 10 Rs. 10% = 9 Rs.

Toll booth no. Money Toll tax Balance

1 Rs. 100 10% (Rs. 10) Rs. 90

2 Rs. 90 10% (Rs. 9) Rs. 81

3 Rs. 81 10% (Rs. 8.10) Rs. 72.9

4 Rs. 72.9 10% (Rs. 7.29) Rs. 65.61

5 Rs. 65.61 10% (Rs. 6.56) Rs. 59.05

6 Rs. 59.05 10% (Rs. 5.90) Rs. 53.15


14
અહિં, ટૉલ બૂથ નંબર ને બદલે સમય લો. (Toll booth number = time)

પૈસા ને બદલે તે સમયની સાંદ્રતા લો. (Money = concentration at given time )

ટૉલ ને બદલે વેગ અચળાંક લો. (Toll = rate constant)

બેલેંસ ને બદલે જે તે સમય પછી બાકી રહે લ પ્રક્રિયક લો. (Balance = left reactant)

15
1 d[N2O5] α [N2O5]1
પ્રક્રિયાના વેગ= -
2 dt
આમ, પ્રક્રિયાનો વેગ N2O5 ની સાંદ્રતાના એક ઘાતાંક ને સમપ્રમાણ છે. આ ઘાતાંક ને

તે પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ કહે છે.


આ પ્રક્રિયામાં પ્રક્રિયાક્રમનુ મૂલ્ય 1 છે. પ્રક્રિયાક્રમને પ્રક્રિયકના તત્ત્વયોગમિતીય ગુણાંક
સાથે કોઇ સંબંધ નથી. ઉપરોક્ત પ્રક્રિયામાં N2O5 નો તત્ત્વયોગમિતીય ગુણાંક 2 છે
પણ પ્રક્રિયાક્રમનુ મૂલ્ય 1 છે
સામાન્ય પ્રક્રિયા n1A + n2B n3C + n4D માટે

પ્રક્રિયાના વેગ= K[A]x[B]y

અર્થાત, પ્રક્રિયક A ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x અને B ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ y છે. તેથી,


કુ લ પ્રક્રિયાક્રમ સાંદ્રતાના ઘાતાંકના સરવાળા (x + y) બરાબર હોય છે.
આમ, પ્રક્રિયાનો ક્રમ કોઇ પણ પ્રક્રિયકની સાપેક્ષમાં તે પ્રક્રિયકની સાંદ્રતા કે જે
પ્રક્રિયાવેગ નક્કી કરે છે તે સાંદ્રતાનો ઘાતાંક છે. આમ પ્રક્રિયાનો કુ લ ક્રમ જે તે
પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળા બરાબર હોય છે. 16
પ્રક્રિયાક્રમ નુ મહત્ત્વ
2NO(g) + Cl2(g) 2NOCl(g)

d[NO]
પ્રક્રિયાવેગ = - 1 = K [NO]2[Cl2]1
2 dt

NO ની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ 2 અને Cl2 ની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ 1 છે.


કુ લ પ્રક્રિયાક્રમ 3 છે. (પ્રાયોગિક રીતે)
પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા મોલ /
લિટર
પ્રક્રિયાનો વેગ
પ્રયોગ પ્રકિયાવેગમાં
NO Cl2 મોલ લિટર -1
ક્રમાંક ફે રફાર
સેકં ડ -1

1 0.01 0.02 3.50 Χ 10-4 1

2 0.02 0.02 1.40 Χ 10-3 4 17


પ્રક્રિયાના વેગ= K[A]x[B]y

K = પ્રક્રિયાના વેગ
[A]x[B]y

જ્યાં, (x + y) પ્રક્રિયાનો કુ લ ક્રમ થશે. આમ, પ્રક્રિયા વેગઅચળાંક ના પરિમાણ


પ્રક્રિયાના ક્રમ પર આધાર રાખે છે.

સાંદ્રતા
K ના પરિમાણ = = (સમય-1) (સાંદ્રતા1-n)
(સમય) (સાંદ્રતા)n

18
પ્રક્રિયાક્રમ K નો એકમ (સેકં ડમાં) K નો એકમ (સામાન્ય)

શૂન્ય મોલ લિટર-1 સેકં ડ-1 મોલ લિટર-1 સમય-1

પ્રથમ સેકં ડ-1 સમય-1

દ્વિતીય મોલ-1 લિટર સેકં ડ-1 મોલ-1 લિટર સમય-1

n (મોલ લિટર-1)1-n સેકં ડ-1 (મોલ લિટર-1)1-n સમય-1

19
આણ્વિકતા

પ્રક્રિયકના પરમાણુ, આયન અથવા અણુની સંખ્યા જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે


અને એક સાથે અથડામણ અનુભવે છે જેને પરિણામે પ્રક્રિયા પરિણમે છે તેને પ્રક્રિયાની
આણ્વિકતા કહે છે.

આણ્વિકતાને પ્રારંભિક પ્રક્રિયા (એક જ ચરણમાં પૂરી થતી) માટે વ્યાખ્યાયિત કરી શકાય
છે જ્યારે સંકીર્ણ પ્રક્રિયા (એક કરતા વધારે ચરણમાં પૂરી થતી) માટે કોઇ અર્થ નથી.

જો પ્રક્રિયામાં એક જ અણુ સંકળાયેલ હોય તો તેને એક આણ્વિક પ્રક્રિયા કહે છે.


દા.ત. એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન.
NH4NO2 N2 + 2H2O

દ્વિ-આણ્વિક પ્રક્રિયામાં બે અણુઓની એક સાથે અથડામણ હોય છે. દા.ત. HI નુ વિઘટન.


2HI H 2 + I2

20
ત્રિ-આણ્વિક પ્રક્રિયામાં ત્રણ અણુઓની એક સાથે અથડામણ હોય છે. દા.ત. નાઇટ્રોજન
ડાયોક્સાઇડનું નિર્માણ.
2NO + O2 2NO2

ત્રણ કરતા વધુ અણુ એક સાથે અથડાઇ પ્રક્રિયામાં પરિણમે તેની શક્યતા ઓછી છે.
આથી ત્રણ કરતા વધારે આણ્વિકતા જોવા મળતી નથી.

21
આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચે નો તફાવત
આણ્વિકતા પ્રક્રિયાક્રમ

પ્રક્રિયાનો ક્રમ કોઇ પણ પ્રક્રિયકની સાપેક્ષમાં તે


પ્રક્રિયકના પરમાણુ, આયન અથવા અણુની સંખ્યા
પ્રક્રિયકની સાંદ્રતા કે જે
જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે અને એક સાથે
પ્રક્રિયાવેગ નક્કી કરે છે તે સાંદ્રતાનો ઘાતાંક છે.
અથડામણ અનુભવે છે જેને પરિણામે પ્રક્રિયા
પ્રક્રિયાનો કુ લ ક્રમ જે તે
પરિણમે છે તેને પ્રક્રિયાની
પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળા
આણ્વિકતા કહે છે.
બરાબર હોય છે.
22
ફક્ત પ્રારંભિક પ્રક્રિયાઓ માટે વ્યાખ્યાયિત કરી પ્રારંભિક તેમજ સંકીર્ણ પ્રક્રિયાઓ માટે
શકાય. દા.ત. વ્યાખ્યાયિત કરી શકાય. દા.ત. બેન્ઝીનનું
NH4NO2 N2 + 2H2O આલ્કાઇલેશન.

સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવે છે. ફક્ત પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય છે.
આણ્વિકતાનું મૂલ્ય ક્યારેય શૂન્ય કે અપૂર્ણાંક ન હોય પ્રક્રિયાક્રમનું મૂલ્ય પૂર્ણાંક, શૂન્ય કે અપૂર્ણાંક પણ
શકે . હોય શકે .
પ્રારંભિક પ્રક્રિયાઓ માટે આણ્વિકતા અને સંકીર્ણ પ્રક્રિયાઓનો સૌથી ધીમો તબક્કો
પ્રક્રિયાક્રમ બંને સરખા હોય છે. પ્રક્રિયાક્રમ દર્શાવે છે. સૌથી ધીમા તબક્કાની
આણ્વિકતા સંપૂર્ણ પ્રક્રિયાક્રમને બરાબર હોય છે.

23
?? ?
સંકલિત વેગ નિયમ

• સમય સાથે પ્રક્રિયા દર ઘટે છે. વિકલિત વેગ નિયમ પરથી આપણને ત્વરિત વેગ મળે છે.
• ત્વરિત વેગ એ કોઇ ચોક્કસ સમય ગાળા માટે સાંદ્રતામાં થતા ફે રફારનો વિધેય છે.

• ત્વરિત વેગ જાણવા માટે જે તે સમયે સાંદ્રતા જાણવી પડે . દર વખતે સાંદ્રતાનું
માપન સરળ હોતુ નથી અને એ કં ટાળાજનક કાર્ય છે.

સંકલિત વેગ એ ચોક્કસ સમય પસાર થઇ ગયા પછી શરૂઆતની


સાંદ્રતા અને જે તે સમય પછીની સાંદ્રતાનો વિધેય છે. સંકલિત
વેગ નિયમ દ્વારા આપણે કોઇ પણ આપેલ સમયે વેગ જાણી શકીએ
છીએ. અને એ માટે દર વખતે સાંદ્રતાનું માપન જરૂરી હોતુ નથી. 24
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સમીકરણ

શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ મોટે ભાગે વિષમાંગ પ્રણાલીમાં થતી હોય છે, અધિશોષકની સપાટી
પર થતું અધિશોષિતનું અધિશોષણ. અધિશોષણ પ્રક્રિયામાં શરૂઆતમાં ઉદ્દીપકની
સપાટીનો જે અંશ ઢં કાય છે તે સાંદ્રતાને સમપ્રમાણ હોય છે, માટે તે પ્રથમ ક્ર્મની બને છે.
પરંતુ વધુ ને વધુ અધિશોષણ થતાં પરિસ્થિતિમાં ફે ર પડતો નથી અને તેથી વેગ
સાંદ્ર્તાથી સ્વતંત્ર બને છે એટલે કે પ્રક્રિયા શૂન્ય ક્રમની બને છે.

અન્ય ઉદાહરણો

હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચેની પ્રકાશરાસાયણિક પ્રક્રિયા H2 + Cl2 HCl

એમોનિયાનું વિઘટન (રિવર્સ હે બર પ્રક્રિયા) 2NH3 N2 + 3H2 25


શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એમ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય
ઘાતાંકના સમપ્રમાણમાં છે. એટલે કે પ્રક્રિયા વેગ સાંદ્રતા થી સ્વતંત્ર છે.

કોઇ એક પ્રક્રિયા R P માટે , જ્યાં R = પ્રક્રિયક અને P = નીપજ .જો સાંદ્રતા


ને C વડે દર્શાવીએ તો

dC ……………………………(1)
વેગ = - = KC0 = K
dt

dC = -Kdt ……………………………(2)

સમીકરણ (2) નું t = 0 થી t = t અને C0 અને Ct ની મર્યાદા માં સંકલન કરતા

C t

Co
∫ dC = - ∫ Kdt
0

જ્યાં C0 = શરૂઆતની( t=0) સાંદ્રતા અને Ct = t સમયે સાંદ્રતા

26
∴ Ct – C0 = -Kt

∴ Ct = C0 - Kt ……………………………(3)

સમીકરણ (3) ને નીચે પ્રમાણે પણ લખી શકાય.

C0 - Ct
K= ……………………………(4)
t

હવે જો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો સીધી રેખા મળશે અને
ઢાળનું મૂલ્ય વેગ અચળાંકના ઋણ મૂલ્ય બરાબર એટલે કે - K થશે અને આંતરછેદનું
મૂલ્ય C0 થશે એટલે કે પ્રક્રિયકની શૂન્ય સમયની સાંદ્રતા અથવા મૂળ સાંદ્રતા બરાબર
થશે.
Ct = C0 - Kt
y = c + mx
27
પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય
પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય એટલે કે કોઇ પણ પ્રક્રિયકની પ્રક્રિયા દરમિયાન
સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય.
C0 - Ct
K= ……………………………(4)
t

હવે સમીકરણ (4) માં t = t1/2 અને Ct = ½ C0 મૂકતા

C0 - ½ C0
t½=
K 28
C0
t½= ……………………………(5)
2K

ઉપરોક્ત સમીકરણ પરથી ફલિત થાય છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય


સમય (t1/2) મૂળ સાંદ્રતા C0 ના સમપ્રમાણ અને વેગ અચળાંક K ના વ્યસ્ત પ્રમાણમાં
હોય છે.
પ્રક્રિયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરતા સીધી રેખા મળે છે જે બતાવે છે કે
પ્રક્રિયાવેગ પ્રક્રિયકોની સાંદ્રતા ઊપર આધારિત નથી.
પ્રક્રિયાવેગ

સમય
29
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ

જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના એક (1) ઘાતાંકના સમપ્રમાણમાં


હોય છે તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે.

પ્રક્રિયા વેગ = K[પ્રક્રિયક]1

ઉદાહરણ:

H+
• CH3COOC2H5 + H2O CH3COOH + C2H5OH

• એસ્પિરિનનું જળ વિભાજન

• રેડિઓ એક્ટિવ વિખંડન


Δ
• CH3CH2Cl(g) HCl(g) + C2H4(g)
30
dC ……………………………(1)
વેગ = - = KC1
dt

dC
= -Kdt ……………………………(2)
C

સમીકરણ (2) નું t = 0 થી t = t અને C0 અને Ct ની મર્યાદા માં સંકલન કરતા

C t
dC
Co
∫ C
= - ∫ Kdt
0

જ્યાં C0 = શરૂઆતની( t=0) સાંદ્રતા અને Ct = t સમયે સાંદ્રતા

lnCt – lnC0 = -Kt

lnCt = lnC0 - Kt ……………………………(3)


31
Ct
ln = - Kt
C0

Ct ……………………………(4)
= e-Kt
C0

Ct = C0 e-Kt ……………………………(5)

સમીકરણ (5) પરથી કહી શકાય કે સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ચરઘાતાંકીય
રીતે ઘટે છે.

2.303 log
()
C0
Ct
= Kt ……………………………(6)

()
2.303 C0
K = log ……………………………(7)
t Ct
32
જો t સમયે પ્રક્રિયક ની સાંદ્રતામાં થયેલો ઘટાડો x હોય તો સમીકરણ (7) ને નીચે
મુજબ લખી શકાય.

K =
2.303
t
log
( )
C0
(C0 – x)
……………………………(8)

b c
lnCt = lnC0 - Kt ……………………………(3)
ln C0 Y = c + mx

ab
ઢાળ = - K =
bc

33
પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય
સમીકરણ (7) માં t = t1/2 અને Ct = ½ C0 મૂકતા

K =
2.303
t1/2
log
C0
( )
½ C0
……………………………(9)

2.303
t1/2 = log (2)
K

t1/2 =
2.303
(0.3010)
K

t1/2 =
0.693 ……………………………(10)
K

આમ, સમીકરણ (10) પરથી કહી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય
પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે અને વેગઅચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
34
t75 = 2 Χ t1/2

પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય =


8

35
સમય સાથે પ્રક્રિયાવેગ ધીમો પડતો જાય છે પરંતુ X-અક્ષ ને છેદતો નથી માટે
પ્રક્રિયા પૂર્ણ થતી નથી..

36
ફક્ત સમજ માટે
વાયુરૂપ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ

A(g) B(g) + C(g)

t=0 P0 0 0

t=t P0 - P P P

Ptotal = P0 – P + P + P

= P0 + P
……………………………(A)
∴ P = P t – P0

( )
2.303 C0
K = log ……………………………(8)
t (C0 – x)

સમીકરણ (8) માં સાંદ્રતા ને બદલે દબાણ મૂકતા


37
( )
2.303 P0
K = log ……………………………(B)
t (P0 – P)

સમીકરણ (B) માં સમીકરણ (A) ની કિં મત મૂકતા

( )
2.303 P0
K = log
t (P0 – Pt + P0)

( )
2.303 P0
K = log ……………………………(C)
t (2P0 – Pt)

38
દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ

જે રાસાયણિક પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાવેગ નિદર્શનમાં પ્રક્રિયકની સાંદ્રતા નો ઘાતાંક


(અથવા ઘાતાંકોનો સરવાળો) 2 હોય તેવી પ્રક્રિયાઓને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહે છે.

પ્રક્રિયા વેગ = K[પ્રક્રિયક]2

અથવા પ્રક્રિયા વેગ = K[પ્રક્રિયક]x[પ્રક્રિયક]y

ઉદાહરણ
2 NO2 2NO + O 2

2HI H 2 + I2

O2 + C O + CO
isomerization
(ammonium
cynate)
NH4CNO NH 2CONH2 (urea)

CH3COOC2H5 + NaOH CH 3COONa + C2H5OH


39
દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે બે પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય ત્યારે અને જુદી જુદી હોય
ત્યારે વેગ અચળાંકનું સૂત્ર અલગ અલગ રીતે મેળવાય છે.

(1) જ્યારે બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય અથવા એક દ્વિતીય ક્રમીય પ્રક્રિયક
નીપજમાં પરિણમે ત્યારે (a = b) (પ્રક્રિયકની સાપેક્ષમા)

dC ……………………………(1)
વેગ = - = KC2
dt

dC
= -Kdt ……………………………(2)
C2

સમીકરણ (2) નું t = 0 થી t = t અને C0 અને Ct ની મર્યાદા માં સંકલન કરતા

C t
dC
Co
∫ C2
= - ∫ Kdt
0

જ્યાં C0 = શરૂઆતની( t=0) સાંદ્રતા અને Ct = t સમયે સાંદ્રતા


40
Ct
∫ C dC-2 = -K [t]0
t ∫xn
= xn+1
Co n+1

Ct
[C-2+1
]C
0 = - Kt
-2 + 1

C
- C []
1 t
Co
= - Kt

1 - 1 = Kt ……………………………(3)
Ct C0

K=
1
t [ 1
Ct
- 1
C0 ] ……………………………(4)

C0 - C t
= Kt
Ct C0

K=
t[ ]
1 C0 - C t
Ct C0
……………………………(5)
41
અર્ધ- આયુષ્ય સમય
t = t1/2 સમયે Ct = C0/2 આ કિં મતો સમીકરણ (4) માં મૂકતા

t1/2 =
[
1 1
K C0/2
-
] 1
C0

t1/2 =
1
K [ ] 2 - 1
C0

t1/2 =
1
K [ ] 1
C0

1
t1/2 =
C0 K ……………………………(6)

સમીકરણ (6) પરથી કહી શકાય કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય એ
પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે
42
(નીપજની સાપેક્ષમા)

A + A P
શરૂઆતમાં t = 0 a a 0

t=t a-x a-x x

dx ……………………………(1)
પ્રક્રિયાવેગ = = K[A][A]
dt

dx
= K(a –x)2
dt
dx
= Kdt ……………………………(2)
(a-x)2

સમીકરણ (2) નું સંકલન કરતા


dx
∫(a-x)2
= K dt

∫(a-x) -2 dx = Kt + C
43
-2 + 1 = K t + C
- (a - x)
(-2+1)

-1
- (a - x) = Kt + C
(-1)

1
= Kt + C ……………………………(3)
(a - x)

સમીકરણ (3) માં C નું મૂલ્ય મેળવવા t = 0 સમયે x = 0 સીમા શરત


(Boundary condition) નો ઉપયોગ કરતા
1
= C ……………………………(4)
a
સમીકરણ (4) ની કિં મત સમીકરણ (3) માં મૂકતા

1 1
= Kt +
(a - x) a

44
1 1
- = Kt
(a - x) a

a-(a –x)
= Kt
a(a-x)

x
= Kt ……………………………(5)
a(a - x)

1 x
K = ……………………………(6)
t a(a - x)

અર્ધ-આયુષ્ય સમય માટે t = t1/2 સમયે x = a/2 આ કિં મતો સમીકરણ (6) માં મૂકતા

1
t1/2 =
K. a ……………………………(7)

45
[ ]
બંને સમીકરણોની ચકાસણી 1 1
K= 1 -
x t Ct C0
= K t ……………………………(A)
a(a-x)
Ct = C 0 - x
x = C 0 - Ct
x ની કિં મત સમીકરણ (A) માં મૂકતા અને શરૂઆતની સાંદ્રતા C0 લેતા
C0 - Ct
= Kt
C0(C0 - C0 + Ct )

C0 - Ct
= Kt
C0 Ct

Kt =
[ 1
Ct
- 1
C0 ]
K=
1
t [ 1
Ct
- 1
C0 ] 46
(2) જ્યારે બંને પ્રક્રિયકોની સાંદ્રતા જુદી જુદી હોય ત્યારે (a = b) (નીપજની સાપેક્ષમા)

A + B P
શરૂઆતમાં t = 0 a a 0

t=t a-x b-x x

dx
પ્રક્રિયાવેગ = = K(a – x) (b - x)
dt

dx ……………………………(1)
= Kdt
(a –x) (b - x)

સમીકરણ (1) નું સંકલન કરતા

dx
∫ (a –x) (b - x)
= K dt ∫ ……………………………(2)

સમીકરણ (2) માં આંશિક અલગીકરણ નો ઉપયોગ કરતા 47


1
(a –x) (b-x)
a>b b>a

[ ][ ] [ ][ ]
(a – b + x - x)
(a –b)
1
(a –x) (b - x)
(b – a + x - x)
(b –a)
1
(a –x) (b - x)

[ ][ ] [
(a – x) – (b - x)
(a –b) ][ ] 1
(a –x) (b - x)
(b – x) – (a - x)
(b –a)
1
(a –x) (b - x)

[ ][
1
(a –b) ] [ ][ ]
(a – x) – (b - x)
(a –x) (b - x)
1
(b–a)
(b – x) – (a - x)
(a –x) (b - x)

[ ][
1
(a –b) ] [ ][
(a – x)
] - (b – x)
(a –x) (b - x) (a –x) (b - x)
1
(b –a)
(b – x)
- (a – x)
(b –x)(a - x) (b –x)(a - x)
48
[ ][
1
(a –b)
1
-
1
(b - x) (a – x) ] ……(3)
[ ][ 1
(b –a)
1
-
1
]
(a - x) (b – x) ……(3)

સમીકરણ (3) નું મૂલ્ય સમીકરણ (2) માં મૂકતા

∫[ ][ ]
1 1
1
(a –b) (b-x) - (a –x)
dx = K dt ∫

∫[ ]
1 1 1
dx - dx = K .t + C …………..……(4)
(a –b) (b-x) (a –x)

1
(a –b)
[(-1) ln (b - x) - (-1) ln (a – x)] = K .t + C ∫ 1x = ln x + c

1
[- ln (b - x) + ln (a – x)] = K .t + C
(a –b)

49
1
(a –b)[ln
(a – x)
(b - x) ] = K .t + C ……….……..……(5)

સમીકરણ (5) માં C નું મૂલ્ય મેળવવા t = 0 સમયે x = 0 સીમા શરત


(Boundary condition) નો ઉપયોગ કરતા

C = 1
(a –b)
ln
[]
a
b
……….……..……(6)

સમીકરણ (6) ની કિં મત સમીકરણ (5) માં મૂકતા

1
[ ]
(a –b)
ln
(a – x)
(b - x)
= K .t + 1
(a –b)
ln
a
b []
1
[
(a –b) ]
ln
(a – x)
(b - x) -
ln
a
b
= K .t

50
1
(a –b)
ln
[
(a – x)
(b - x)
] a
b
= K .t ln x – ln y = ln x/y

1
(a –b)
ln
[ ]
b(a – x)
a(b - x)
= K .t

K =
1
t(a –b)
ln
[ ]
b(a – x)
a(b - x)
……….……..……(7)

K =
t(a –b) [ ]
2.303 log b(a – x)
a(b - x) ……….……..……(8)

Homework : b > a
51
આલેખ
(1) જ્યારે બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય અથવા એક દ્વિતીય ક્રમીય પ્રક્રિયક
નીપજમાં પરિણમે ત્યારે (a = b)

1 x
K = ……………………………(6)
t a(a - x)

1 1
Kt= -
(a - x) a

1 1
= Kt +
(a - x) a

Y = mx + c

52
1 / (a - x) t

ab
a ઢાળ =
bc

c b

53
(2) જ્યારે બંને પ્રક્રિયકોની સાંદ્રતા જુદી જુદી હોય ત્યારે (a = b)

K =
2.303 log b(a – x)
t(a –b) a(b - x) [ ] ……….……..……(8)

Kt =
(a –b) [ ]
2.303 log b(a – x)
a(b - x)

(a –b)
2.303 [ ]
Kt = log b(a – x)
a(b - x)

(a –b) (a – x) a
Kt = log - log
2.303 (b - x) b

(a – x) (a –b) a
log = Kt + log
(b - x) 2.303 b

Y = mx + c
54
(a - x)
log t
(b - x)

ab
ઢાળ =
(a - x) bc
log a
(b - x)

c b

log a
b

55
પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની રીતો

ઓસ્વાલ્ડની પ્રારંભિક
વિલગન વેગની રીત
પદ્ધતિ
પ્રક્રિયાક્રમ

અર્ધ-આયુષ્ય આલેખની રીત


સમય પદ્ધતિ

56
1. પ્રારંભિક વેગ પદ્ધતિ

આ પદ્ધતિમાં પ્રક્રિયાનો પ્રારંભિક વેગ કોઇ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ફે રફાર કરી


નક્કી કરવામાં આવે છે. આ દરમિયાન બીજા પ્રક્રિયકોની સાંદ્રતા અચળ રાખવામાં
આવે છે.

ધારો કે પ્રક્રિયા A + B + C નીપજ માટે

પ્રક્રિયાવેગ R = K[A]x[B]y[[C]z

જો [B] અને [C] અચળ રાખવામાં આવે ત્યારે A ની જુદી જુદી સાંદ્રતા માટે
પ્રક્રિયાવેગ R1 = K[Ao]1 અને R2 = K[Ao]2 થશે.

[ ]
n
હવે, R1 K [Ao]1
=
R2 K [Ao]2
57
[ ]
n
R1 [Ao]1
=
R2 [Ao]2

જ્યાં n = A ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ


આ જ પ્રમાણે B અને C ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય છે.

2NO(g) + Cl2(g) 2NOCl(g)

[ ]
પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા મોલ / 3.50 x 10 -4
0.01
લિટર =
પ્રક્રિયાનો વેગ 1.40 x 10-3 0.02
પ્રયોગ
NO Cl2 મોલ લિટર-1 n
ક્રમાંક
સેકં ડ-1
1
4
=
[] 1
2

1 0.01 0.02 3.50 Χ 10-4


∴n=2
58
2 0.02 0.02 1.40 Χ 10-3
2. આલેખ ની રીત

જ્યારે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક ભાગ લે ત્યારે આ પદ્ધતિ ઉપયોગી નીવડે છે.


આ પદ્ધતિમાં જુદા જુદા સમય (t) એ પ્રક્રિયકની સાંદ્રતા નક્કી કરવામાં આવે છે.
આ પદ્ધતિમાં સંકલિત વેગ નિયમ નો ઉપયોગ કરવામા આવે છે.

જો [A] વિરુદ્ધ t નો આલેખ સીધી રેખા મળે તો તે પ્રક્રિયા શૂન્ય ક્રમ ને અનુસરે છે.

જો log[A] વિરુદ્ધ t નો આલેખ સીધી રેખા મળે તો તે પ્રક્રિયા પ્રથમ ક્રમ ને અનુસરે છે.

જો 1/[A] વિરુદ્ધ t નો આલેખ સીધી રેખા મળે તો તે પ્રક્રિયા દ્વિતીય ક્રમ ને અનુસરે છે.
અહીં, [A] આપેલ સમયે પ્રક્રિયક ની સાંદ્રતા દર્શાવે છે.

59
પ્રથમક્રમ
શૂન્યક્રમ

દ્વિતીયક્રમ

60
3. ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ

જ્યારે પ્રક્રિયામાં એક કરતા વધુ પ્રક્રિયકો ભાગ લે ત્યારે આ પદ્ધતિ ઉપયોગી નીવડે છે.
આ પદ્ધતિમાં કોઇ પણ એક પ્રક્રિયક્ની સરખામણીમાં બીજા પ્રક્રિયકોની સાંદ્રતા ખૂબ જ
વધારે રાખવામાં આવે છે.
તેથી, પ્રક્રિયાવેગ ફક્ત ઓછી સાંદ્રતાવાળા પ્રક્રિયકની સાપેક્ષમાં સૂચિત બનશે કારણ કે
બીજા પ્રક્રિયકોની સાંદ્રતા લગભગ અચળ રહે છે.
,
પ્રક્રિયા
ઉદાહરણ તરીકે A + B + C નીપજ

પ્રક્રિયાવેગ R = K[A]x[B]y[[C]z

[B] અને [C] નું મૂલ્ય ખૂબ ઊંચુ રાખતા

નવો પ્રક્રિયાવેગ Ro= Ko[A]x 61


જ્યાં Ko = K[B]y[C]z
જ્યાં x = A ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ
આ જ પ્રમાણે B અને C ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય છે.

62
4. અર્ધઆયુષ્ય સમય પદ્ધતિ

શૂન્યક્રમ પ્રથમક્રમ દ્વિતીયક્રમ n ક્રમ

1
t ½ = C0 t1/2 =
0.693 t1/2 =
2K K C0 K

શરૂઆતની 1 1
t ½ α C0 સાંદ્રતાથી t½ α t½ α
C0 (C0)n-1
સ્વતંત્ર

1
∴ n ક્રમની પ્રક્રિયા માટે t ½ = K’ ……….……..……(1)
(C0)n-1

સમીકરણ (1) ની બંને બાજુ લઘુગણક લેતા


63
log t1/2 = logK’ + (1 - n)log(Co)

log t1/2 = (1 – n)log(Co) + logK’

Y = mx + c

log t1/2 વિરુદ્ધ log(Co) નો આલેખ દોરતા સીધી રેખા પ્રાપ્ત થાય છે. આ આલેખ ના
ઢાળનું મૂલ્ય (1 - n) મળે છે તે પરથી પ્રક્રિયા નો ક્રમ (n) નક્કી કરી શકાય છે.

64
દ્વિ આણ્વિક પ્રક્રિયા માટે સંઘાતનો સિદ્ધાંત

પ્રક્રિયા A + B નીપજ

હવે જો nA અને nB સંખ્યા ઘનતા (આપેલ કદમાં અણુઓની સંખ્યા) હોય તો

બોલ્ટઝમેન ફે ક્ટર
-dnA
dt = ZABe-Ea/RT ……………………………(1)

સંઘાત સંખ્યા / આવૃત્તિ

સંઘાત નહિ થાય નળાકારનું ક્ષેત્રફળ =

πd2AB

dAB = rA + rB

સંઘાત થશે

બે સંઘાત વચ્ચેનું અંતર 65


જો ફક્ત એક જ A અણુ અને ઘણા B વચ્ચે સંઘાત હોય તો

ZA-B = πd2AB.uAB.nB ……………………………(2)

જ્યાં uAB = સરેરાશ વેગ

હવે વાયુના ગતિવાદ પ્રમાણે

( )
1/2
8kT
uAB = πµ ……………………………(3)

MAMB
જ્યાં µ =
MA + MB
સમીકરણ (૩) ની કિમત સમીકરણ (2) માં મૂકતા

1/2

ZA-B = πd2AB
( ) 8kT
πµ
nB ……………………………(4)

66
હવે, જ્યારે એક કરતા વધારે A અણુ હોય ત્યારે સમીકરણ (4) નીચે મુજબ લખી શકાય.
1/2
ZAB = πd2AB
( )
8kT
πµ
nA nB ……………………………(5)

સમીકરણ (5) ની કિમત સમીકરણ (1) માં મૂકતા

( )
1/2
-dnA 8kT nAnB e-Ea/RT
= πd 2 ……………………………(6)
dt AB πµ

nA nB
હવે, [A] = અને [B] = ……………………………(7)
NA NA

d[A]
- = K[A][B] ……………………………(8)
dt
67
સમીકરણ (7) ની કિમત સમીકરણ (8) માં મૂકતા

dnA nA nB
- = K
NAdt [NA]2

NA dnA ……………………………(9)
K = -
nAnB dt

સમીકરણ (6) ની કિમત સમીકરણ (9) માં મૂકતા

( )
1/2
K = NAπd2AB 8kT nAnB e-Ea/RT
nA nB πµ

( )
1/2
K = NAπd2AB 8kT e-Ea/RT ……………………………(10)
πµ
68
K = ZABe-Ea/RT

ઉપરોક્ત સમીકરણ આર્હેનિયસ સમીકરણ K = Ae-Ea/RTજેવું લાગે છે.

જો A = ZAB હોય તો બધાજ સંઘાત નીપજ માં પરિણમે. પરંતુ હકીકતમાં A = ZAB હોય છે

કારણ કે સંઘાતવાદ સામાન્ય અણુઓ માટે છે જયારે સંકીર્ણ અણુઓ માટે અવકાશીય

ગોઠવણી ધ્યાનમાં લેવી પડે . તેથી ઉપરોક્ત સમીકરણમાં અવકાશીય વિધેય P દાખલ કરવું પડે .
A
P = 0<P<1
Z
સામાન્ય રીતે P = 10-8 ના ક્રમમાં હોય છે

K = PZABe-Ea/RT ……………………………(11)

સક્રિયકરણ શક્તિ ધરાવતા અણુઓ


અવકાશીય વિધેય સંઘાતની સંખ્યા
69

You might also like