You are on page 1of 11

1.

નીચે આાપેલ શ્રેણીનાે સરવાળાે કરાે:


1 1 1
S = 1 + + + ……...∞
2 4 8

[A] 1 [B] 2 [C] 4 [D] 8

ઉતર : B

• જ્યારે r ની કકમત 1 થી આાેછી હાેય આને શ્રેણી આનંત હાેય ત્યારે ગુણાેતર શ્રેણીનાે આનંત સંખ્યા માટે સરવાળાે =
𝑎
1−𝑟
• આહી a = પ્રથમ સંખ્યા, r = બીજી સંખ્યા આને પ્રથમ સંખ્યા નાે ગુણાેતર
1
• a = 1, r = 2
𝑎 1
• સરવાળાે = 1−𝑟 = 1 =2
1−( )
2

2. જે GP 5, 10, 20, ... માં n સંખ્યાઆાેનાે સરવાળાે 1275 થાય છે , તાે n નું મૂલ્ય કે ટલું હશે?

[A] 6 [B] 7 [C] 8 [D] 9

ઉતર : C

• આહી a = 5
• r = 10/5 = 2
𝑎(𝑟 𝑛 −1)
• જ્યારે r > 1 હાેય ત્યારે , n સંખ્યાનાે સરવાળાે = 𝑟−1
𝑎(1− 𝑟 𝑛 )
• જ્યારે r < 1 હાેય ત્યારે , n સંખ્યાનાે સરવાળાે = 1−𝑟
𝑎(𝑟 𝑛 −1) 5 (2 𝑛 −1)
• પ્રશ્ન મુજબ 1275 = =
𝑟−1 2−1
• 1275 = 5 (2 − 1)
𝑛

• (2 𝑛 − 1) = 255
• 2 𝑛 = 256
• 2𝑛 =28
• 𝑛=8

3. ફલાેર પર બાેલ જે ઊંચાઈ પરથી તે નીચે પડે છે તે ઊંચાઈના 4/5મા ભાગ સુધી ઉછળે છે . જે બાેલને 120 મીટરની
ઉંચાઈથી ફે કવામાં આાવે તાે સ્થિર થતાં પહે લા બાેલે કૂલ કે ટલું આંતર કાપ્ું હશે?

[A] 540 મીટર [B] 960 મીટર [C] 1080 મીટર [D] 1120 મીટર

ઉતર : C

TELEGRAM @ GPSC BOOSTER


• 120 મીટરની ઉંચાઈથી ફે કવામાં આાવે તાે 4/5મા ભાગ સુધી ઉછળે = 120 * (4/5) = 96 મીટર
• a = 120 + 96 = 216 મીટર
• r = 4/5
𝑎
• 𝑆∞ = 1−𝑟
216
• 𝑆∞ = 4
1−( )
5

• 𝑆∞ = 216 𝑥 5
• 𝑆∞ = 1080 મીટર

4. ત્રણ મમત્રાે રમેશ, સુરેશ આને મહે શની ઉંમર ગુણાેતર શ્રેણીમાં છે . આને તેમની ઉંમરનાે સરવાળાે 57 છે આને ગુણાકાર
5832 છે . તેમની ઉંમર કે ટલી હશે?

[A] 13, 19, 25 આથવા 25, 19, 13 [B] 15, 21, 24 આથવા 24, 21, 15

[C] 14, 20, 23 આથવા 23, 20, 14 [D] 12, 18, 27 આથવા 27,18,12

ઉતર : D
𝑎
• ધારાે કે , શ્રેણી ની 3 સંખ્યા = 𝑟 , 𝑎, 𝑎𝑟
• ત્રણેય મમત્રાેની ઉમર નાે ગુણાકાર = 5832
𝑎
• 𝑥 𝑎 𝑥 𝑎𝑟 = 5832
𝑟
• 𝑎3 = 5832
• 𝑎 = 18

ઉપરાેક્ત મવકલ્પ જેતાં 18 સંખ્યા માત્ર D માં આાવે છે તાે આે ટીક કરવાે [સમય બચાવવા]

• ત્રણેય મમત્રાેની ઉમર નાે સરવાળાે = 57


𝑎
• 𝑟
+ 𝑎 + 𝑎𝑟 = 57
1
• 𝑎 [ 𝑟 + 1 + 𝑟] = 57
1+𝑟+𝑟 2
• 𝑎[ ] = 57
𝑟
1+𝑟+𝑟 2
• 18 [ ] = 57
𝑟
• 6[ 1 + 𝑟 + 𝑟 2 ] = 19r
• 6𝑟 2 - 13𝑟 + 6 = 0
• (3 𝑟 − 2)(2 𝑟 − 3) = 0
2 3
• 𝑟 = 3 આથવા 2
• 𝑟 આને 𝑎 ની કકમત મૂકતાં ઉમર = 12, 18, 27 આથવા 27,18,12

TELEGRAM @ GPSC BOOSTER


5. 16, 32, 64, 128, ...... શ્રેણીની પ્રથમ 10 સંખ્યાઆાેનાે સરવાળાે કે ટલાે થશે?

[A] 16386 [B] 16638 [C] 16368 [D] 13668

ઉતર : C

• આહી a = 16, r = 2 આને n = 10


𝑎(𝑟 𝑛 −1)
• r > 1 જેથી, n સંખ્યાનાે સરવાળાે = 𝑟−1
16(2 10 −1)
• પ્રથમ 10 સંખ્યાઆાેનાે સરવાળાે = = 16 x 1023 = 16368
2−1

1 1 1
6. 93 × 99 × 927 … … … … . . ∞ કકમત શાેધાે:

[A] 3 [B] 6 [C] 9 [D] 12

ઉતર : A
1 1 1 1 1 1
+ + ……………….
• 93 × 99 × 927 … … … … … … = 9(3) (9) (27)

1 1 1
• ગુણાેતર શ્રેણી = (3) + (9) + (27) … … … ..
1 1 1 1
• a = (3) , r = (9) / (3)= 3
𝑎
• આહી r <1 આને શ્રેણી આનંત છે તાે, 𝑆∞ = 1−𝑟
1

• =½
(3)
𝑆∞ = 1
1−
3
1 1 1 1
• 93 × 9 × 927 .. .. .. ∞ = 92 = 3
9

2 7
7. જે શ્રેણી − 7 , 𝐴, − 2 ગુણાેતર શ્રેણી હાેય તાે, A ની સંભમવત કકમત શું હાેય શકે ?

[A] -1 [B] 1 [C] A આથવા B [D] 2

ઉતર : C

• જે a , b આને c ગુણાેતર શ્રેણીમાં હાેય તાે , 𝑏 2 = 𝑎𝑐


2 7
• 𝐴2 = (− 7) (− 2) = +1
• 𝐴2 = 1
• A = √1 = ±1

8. ગુણાેતર શ્રેણીનું ત્રીજું પદ 9 છે . તેના પ્રથમ પાંચ પદનાે ગુણાકાર કે ટલાે થશે ?

[A] 35 [B] 39 [C] 310 [D] 312

ઉતર : C

• ધારાે કે , ત્રીજું પદ = a
𝑎 𝑎
• તાે પાંચ પદ = 𝑟 2 , 𝑟 , 𝑎, 𝑎𝑟, 𝑎𝑟 2

TELEGRAM @ GPSC BOOSTER


𝑎 𝑎
• પ્રથમ પાંચ પદનાે ગુણાકાર = 𝑟 2 𝑥 𝑥 𝑎 𝑥 𝑎𝑟 𝑥 𝑎𝑟 2 = 𝑎5
𝑟
• 𝑎5 = 9 5 = 310

9. જે a, b, c ગુણાેતર શ્રેણીમાં હાેય તાે (a−b)/ (b−c) નું મૂલ્ય શાેધાે:

[A] b/a [B] a/c [C] a/b [D] c/b

ઉતર : C

• જે a, b, c ગુણાેતર શ્રેણીમાં હશે તાે, b/a = c/b = r


𝑏
(𝑎−𝑏) 𝑎[1− ] 𝑎[1−𝑟 ] 𝑎
• (𝑏−𝑐)
= 𝑎
𝑐 = 𝑏[1−𝑟 ] = 𝑏
𝑏[1− ]
𝑏

10. ગુણાેતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ m - 2, m +1 આને m + 7 છે . m ની કકિં મત શાેધાે.

[A] 7 [B] 5 [C] 6 [D] 3

ઉતર : B
𝑚+1 𝑚+7
• ગુણાેતર = 𝑚−2 = 𝑚+1 = r
• (𝑚 + 1)2 = (𝑚 − 2)(𝑚 + 7)
• 𝑚2 + 2𝑚 + 1 = 𝑚2 + 7𝑚 − 2𝑚 − 14
• 3𝑚 = 15
• 𝑚=5

11. જે ગુણાેતર શ્રેણીનું nમુ પદ 2𝑛 છે તાે તેના પ્રથમ 6 પદાેનાે સરવાળાે શાેધાે.

[A] 126 [B] 124 [C] 190 [D] 154

ઉતર : A
𝑎(𝑟 𝑛 −1)
• nસંખ્યાનાે સરવાળાે = 𝑟−1
• nમુ પદ = 2𝑛
• પ્રથમ પદ = 2
• કિતીય = 4
• તૃતીય = 8 .........
• શ્રેણી = 2,4,8,........
• r=2
𝑎(𝑟 6 −1) 2 (2 6 −1)
• 6 સંખ્યાનાે સરવાળાે = = = 63 x 2 = 126
𝑟−1 2−1

TELEGRAM @ GPSC BOOSTER


12. જે ગુણાેતર શ્રેણીનું nમુ પદ 128 છે આને પ્રથમ પદ ‘a’ આને સામાન્ય ગુણાેત્તર 'r' બંને 2 છે . તાે ગુણાેતર શ્રેણીમાં
પદાેની સંખ્યા શાેધાે.

[A] 20 [B] 7 [C] 60 [D] 10

ઉતર : B

• ગુણાેતર શ્રેણીનું nમુ પદ = 𝑎𝑟 𝑛−1


• 𝑎𝑟 𝑛−1 = 128
• 2𝑥 2𝑛−1 = 128
• 2𝑛 = 128
• 2𝑛 = 27
• n=7

13. જે ગુણાેતર શ્રેણીનું 4th , 7TH આને 10TH માં પદ આનુક્રમે a,b,c હાેય તાે a,b, c વચ્ચે શું સંબંધ હશે?
𝑎+𝑐
[A] 𝑏 = [B] 𝑎2 = 𝑏𝑐 [C] 𝑏 2 = 𝑎𝑐 [D] આેક પણ નકહ
2

ઉતર : B

• ગુણાેતર શ્રેણીનું nમુ પદ = 𝑎𝑟 𝑛−1


• ગુણાેતર શ્રેણીનું 4થુ પદ = 𝑎𝑟 4−1 = 𝑎𝑟 3 = a
• ગુણાેતર શ્રેણીનું 7મુ પદ = 𝑎𝑟 7−1 = 𝑎𝑟 6 = b
• ગુણાેતર શ્રેણીનું 10મુ પદ = 𝑎𝑟 10−1 = 𝑎𝑟 9 = c
• 𝑎𝑐 = (𝑎𝑟 3 ) × (𝑎𝑟 9 )
• 𝑎𝑐 = (𝑎2 ) × (𝑟 12 )= (𝑎𝑟 6 )2 = 𝑏 2

1 𝑏 1
14. જે 2𝑐 , 2𝑎𝑐 , 2𝑎 ગુણાેતર શ્રેણીમાં હશે તાે નીચે માંથી શું સાચું છે ?

[A] a, b, c સમાંતર શ્રેણીમાં હશે [B] a, b, c ગુણાેતર શ્રેણીમાં હશે

[C] a, b, c હામાોનનક શ્રેણીમાં હશે [D] ઉપરાેક્ત તમામ

ઉતર : A

• જે સંખ્યા a, b, c ગુણાેતર શ્રેણીમાં હાેય તાે = ac = 𝑏 2


• જે સંખ્યા a, b, c સમાંતર શ્રેણીમાં હાેય તાે = 2 b = a + c
1 𝑏 1 1 1 𝑏
 આહી 2𝑐 , 2𝑎𝑐 , 2𝑎 ગુણાેતર શ્રેણીમાં છે , તાે : [ 2𝑐 ]𝑥 [2𝑎 ] = (2𝑎𝑐 )2
1 1 2𝑏
 + 𝑎 = 𝑎𝑐
𝑐
 a+c=2b

TELEGRAM @ GPSC BOOSTER


15. G.P માં, 5મુ પદ 96 છે આને 8મુ પદ 768 છે , તાે G. Pનું 3જુ પદ શાેધાે?

[A] 16 [B] 48 [C] 24 [D] ઉપરાેક્ત માંથી આેક પણ નકહ

ઉતર : C

• ગુણાેતર શ્રેણીનું nમુ પદ = 𝑎𝑟 𝑛−1


• ગુણાેતર શ્રેણીનું 5મુ પદ = 𝑎𝑟 5−1 = 𝑎𝑟 4 = 96
• ગુણાેતર શ્રેણીનું 8મુ પદ = 𝑎𝑟 8−1 = 𝑎𝑟 7 = 786
𝑎 𝑟7 786
• =
𝑎𝑟 4 96
• 𝑟 =8
3

• 𝑟=2
• r ની કકમતનાે ઉપયાેગ કરી a =6
• ગુણાેતર શ્રેણીનું 3જુ પદ = 𝑎𝑟 2 = 6 ∗ 22 = 6* 4 = 24

16. ગુણાેતર શ્રેણીનું ત્રીજું પદ 10 હાેય તાે, તેના પ્રથમ પાંચ પદનાે ગુણાકાર શું થશે?

[A] 109 [B] 10 [C] 1010 [D] 105

ઉતર : D

 ધારાે કે , ત્રીજું પદ = a
𝑎 𝑎
 તાે પાંચ પદ = 𝑟 2 , 𝑟 , 𝑎, 𝑎𝑟, 𝑎𝑟 2
𝑎 𝑎
 પ્રથમ પાંચ પદનાે ગુણાકાર = 𝑟 2 𝑥 𝑥 𝑎 𝑥 𝑎𝑟 𝑥 𝑎𝑟 2 = 𝑎5 = 105
𝑟

17. ગુણાેતર શ્રેણીનું ત્રીજું પદ 16 છે . તાે શ્રેણીના પ્રથમ પાંચ પદનાે ગુણાકાર કે ટલાે થશે?

[A] 425 [B] 210 [C] 815 [D] 2 20

ઉતર : D [ઉપર મુજબ]

18. ગુણાેતર શ્રેણીનું પ્રથમ પદ 1 છે . ત્રીજ આને પાંચમા પદનાે સરવાળાે 90 છે . તાે, ગુણાેતર શ્રેણીનાે સામાન્ય ગુણાેત્તર
કે ટલાે થશે?

[A] 2 [B] 9 [C] 3 [D] 13

ઉતર : C

 a=1
 𝑟 2 + 𝑟 4 = 90
 𝑟 2 + 𝑟 4 - 90 = 0
 ધારાે કે , 𝑟 2 = 𝐵

TELEGRAM @ GPSC BOOSTER


 𝐵 + 𝐵 2 − 90 = 0
 (B-9)(B+10) = 0
 B = 9 આથવા -10
 𝑟2 =9
 𝑟=3

1 11 111
19. + + .......... સરવાળાે શાેધાે.
20 202 203
2 1 1 1
[A] [B] [C] [D]
19 10 2 3

ઉતર : A
1 11 111
 S= + + .. .. ………………… સમગ્ર શ્રેણીણને 20 થી ભાગતા
20 202 203
𝑆 1 11 111
 = + + .. .. …………………
20 202 203 204
𝑆 1 11 111 1 11 111
 S- =[ + + .. .. ] –[ + + .. .. ]
20 20 202 203 202 203 204
𝑆 1 10 100
 S- = + + …………………
20 20 202 203
19𝑆 1 10 100 10
 = + + ………………… [ આા શ્રેણી r= ના ગુણાેતર સાથે ગુણાેતર શ્રેણી બનશે]
20 20 202 203 20
 ગુણાેતર, r <1 છે આને શ્રેણી આનંત છે જેથી સરવાળાે = 𝑆∞ =
𝑎
1−𝑟
1
1
 𝑆∞ =
𝑎
= 20
10 =
1−𝑟 1− 10
20
19𝑆 1
 =
20 10
2
 S=
19

20. આાપેલ બે ગુણાેતર શ્રેણીઆાે ધ્યાને લાે∶

શ્રેણી 1 = 1, 2, 4, 8, _________;

શ્રેણી 2 = 256, 128, ________;

બંને શ્રેણીનું Pમુ પદ સમાન છે . P ની કકિં મત શાેધાે?

[A] 3 [B] 4 [C] 6 [D] 5

ઉતર : D

 પહે લી શ્રેણીનું Pમુ પદ = 2𝑝−1


1 𝑝−1
 બીજી શ્રેણીનું Pમુ પદ = 256 * (2)
1 𝑝−1
 પ્રશ્ન મુજબ , 2𝑝−1 = 256 * (2)

TELEGRAM @ GPSC BOOSTER


1 𝑝−1
 2𝑝−1 =28 * (2)
 2𝑝−1 = 29−𝑃
 𝑝−1=9−𝑃
 2P = 10
 P=5

21. ગુણાેતર શ્રેણી/G.P. ના 10મા પદ આને 7મા પદનાે ગુણાેત્તર 1 ∶ 8 છે . તાે ગુણાેતર શ્રેણી/G.P. નાે સામાન્ય ગુણાેત્તર શું
હશે?

[A] 1/2 [B] 2 [C] 1/8 [D] 8

ઉતર : A
𝑎𝑟 9 1
 =8
𝑎𝑟 6
1
 𝑎 =8 3

1
 𝑎=2

22. નીચેનામાંથી કઈ શ્રેણી ગુણાેતર શ્રેણીમાં નથી?

[A] 5, 15, 45, ... [B] 12, 24, 36, ... [C] 3, 15, 75, ... [D] 4, 8, 16, ...

ઉતર : B

23. 𝑥, 𝑥 3∕2 , 𝑥 2 , 𝑥 5∕2 ………… શ્રેણીનું 85મુ પદ શાેધાે.

[A] 𝑥 85∕2 [B] 𝑥 45∕2 [C] 𝑥 43 [D] 𝑥 44

ઉતર : C

 a=x
 r = 𝑥 1∕2
= 𝑥 42 ∗ 𝑥 = 𝑥 43
1∕2
 8મુ પદ = 𝑎𝑟 84 = x (𝑥 84 )

24. ગુણાેતર શ્રેણી 8/10, 8/100, 8/1000, 8/10000, … n પદ સુધી સરવાળાે શાેધાે.
8 1 8 1 9 1 8 1
[A] [ − 1] [B] [ − 1] [C] [ − 1] [D] [ − 1]
9 10𝑛 81 10𝑛 8 10𝑛 90 10𝑛

ઉતર : A
𝑎[𝑟 𝑛 −1]
 𝑆= 1−𝑟
[ r <1 ]

TELEGRAM @ GPSC BOOSTER


𝑛
8 (( 1 )−1)
8 1
 10 10
1 = [ − 1]
1− 9 10𝑛
10

25. જે GP/ગુણાેતર શ્રેણી 1, 4, 16, … નાે સરવાળાે 341 છે , તાે ગુણાેતર શ્રેણીમાં કૂલ પદાેની સંખ્યા કે ટલી હશે?

[A] 10 [B] 8 [C] 6 [D] 5

ઉતર : D
𝑎[𝑟 𝑛 −1]
𝑆= 𝑟 −1
જ્યારે [r > 1]
[4 𝑛 −1]
 341 = 4−1
 4 − 1 = 3 × 341
𝑛

 4𝑛 = 1024
 4𝑛 = 45

1 1 1 1 1
26. જે, + 2 + 3 ........ + = તાે, k ની કકમત શાેધાે?
2 2 2 210 𝑘

[A] 512/511 [B] 1024/1023 [C] 511/512 [D] 1023/1024

ઉતર : B
𝑎[𝑟 𝑛 −1]
 𝑆= 1−𝑟
જ્યારે , [ r <1 ]
1
 𝑎 = 2, r =
1
2
1 1 10
[( ) −1]
𝑆= 2 2
1−
1
2
1 1 1 1023
[( ) −1] [( )] 1
𝑆=
1023
2 1024
1 =2 1024
1 = =𝑘
1− 1024
2 2

 𝐾 = 1023
1024

27. જયેશ પહે લા કદવસે આેક રૂપપયા, બીજ કદવસે બે રૂપપયા આને ત્રીજ કદવસે ચાર રૂપપયાના દરે આને તે જ દરે આાગળના
આાગળના કદવસાે માટે કામ કરવા સંમત થાય છે . જે જયેશ 1લી જન્યુઆારીઆે કામ કરવાનું શરૂ કરે આને 20મી
જન્યુઆારીઆે પૂરં કરે તાે તેને કે ટલું વેતન મળશે?

[A] 220 [B] 220 -1 [C] 219 -1 [D] 219

ઉતર : B

TELEGRAM @ GPSC BOOSTER


 પ્રથમ કદવસ = 1, બીજે કદવસ =2, ત્રીજે કદવસ= 4
 શ્રેણી = 1,2,4
 આહી a = 1 , r = 2 (r > 1)
 n = 20 ( 1લી જન્યુઆારીથી 20મી જન્યુઆારી)
𝑎[𝑟 𝑛 −1]
𝑆= 𝑟 −1
જ્યારે [r > 1]
[2 20 −1]
𝑆= 2 −1
= 2 20 − 1

28. ગુણાેતર શ્રેણી 2 + 6 + 18 + 54 + નાે સરવાળાે શાેધાે, આા શ્રેણીમાં કૂલ 6 પદ છે .

[A] 720 [B] 728 [C] 730 [D] 740

ઉતર : B

 a=2, r = 3(r>1) , n = 6
𝑎[𝑟 𝑛 −1]
𝑆= 𝑟 −1
જ્યારે [r > 1]
2[3 6 −1]
𝑆=
2[729−1]
= = 728
3 −1 2

29. ગુણાેતર શ્રેણીનું 7મુ પદ ચાેથા પદના 8 ગણું છે . આને 5મુ પદ 48 છે , તાે ગુણાેતર શ્રેણી શું થશે?

[A] 3,6,12..... [B] 2, 4, 8......

[C] 1,3,7..... [D] આેક પણ નકહ

ઉતર : A

 𝑎𝑟 6 = 8𝑎𝑟 3
 𝑟3 = 8
 𝑟 =2
 પ્રશ્નમાં 5મુ પદ = 48
 𝑎𝑟 4 = 48
 𝑎24 = 48
 16a = 48
 a=3
 શ્રેણી = 3, 6, 12........

TELEGRAM @ GPSC BOOSTER


30. જે 4 આને 512 ની વચ્ચે ત્રણ ઘન સંખ્યાઆાે આેવી રીતે દાખલ કરવામાં આાવે કે પકરણામી શ્રેણી ગુણાેતર શ્રેણી હાેય, તાે
નીચેનામાંથી કઈ સંખ્યા દાખલ કરવામાં આાવેલ સંખ્યા નહીં હાેય?

[A] 256 [B] 16 [C] 64 [D] 128

ઉતર : D

 4, X,Y,Z,512
 a=4
 5મુ પદ = 512
 𝑎𝑟 4 = 512
 4𝑟 4 = 512
 𝑟 4 = 128
 r=4
 શ્રેણી : 4 , 16 ,64, 256 , 512

TELEGRAM @ GPSC BOOSTER

You might also like