You are on page 1of 3

Kalgi Classes

તારીખ : 10-10-2023 ધોરણ 7 ગણિત કુલ ગુણ : 40

પ્રશ્ન : 1

* વિકલ્પ પસંદ કરી લખો : (દરેકનો 1 ગુણ) [3]


1. (-10) ______ (-2)
(A) = (B) > (C) < (D) ≥

જવાબ : (C) <


2. 1 સેમી = ........... મીટર
(A) 100 (B) 10 (C)
1
(D)
1

100 10

1
જવાબ : (C) 100

3. 3
..........
5

5 7

(A) > (B) < (C) = (D) ≥

જવાબ : (B) <

* જોડો.(દરેકનો 1 ગુણ) [5]


4. 1 a+b=b+a (1) ગુણાકારનું બાદબાકી પર વિભાજન
2 a + (b + c) = (a + b) + c (2) પૂર્ણાંકોનો સરવાળો સમક્રમી છે.
3 ab = ba (3) ગુણાકારનું સરવાળા પર વિભાજન
4 a × (b - c) = (a × b) - (a × c) (4) પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો સમક્રમી છે.
5 a × (a + b) = (a × b) + (a × c) (5) સરવાળા માટે જૂ થનો ગુણધર્મ

જવાબ : (1 - 4), (2 - 5), (3 - 2), (4 - 1), (5 - 3).

* ખાલી જગ્યા પૂરો. (દરેકનો 1 ગુણ) [4]


5. 40 ÷ (-4) = __________
જવાબ : (-10)
6. પૂર્ણાકો બાદબાકી વિશે __________ નથી.
જવાબ : સમક્રમી
7. .... નો વ્યસ્ત એની એ જ સંખ્યા છે. (0, 1, 100)
જવાબ : 1
8. 6 રૂપિયા 9 પૈસાને દશાંશ સ્વરૂપે ₹............ લખાય.
જવાબ : 6.09

પ્રશ્ન : 2

* આપેલ વિધાન ખરું છે ખોટું તે જણાવો: (દરેકના 1 ગુણ) [2]


9. (-2) કરતાં (-15) મોટા છે.
જવાબ : ખોટું
10.

[1]
4

9
છે
4
)નોવ્યસ્ત \( (− )
9

જવાબ : ખોટું

* માગ્યા મુજબ જવાબ આપો: (દરેકનો 1 ગુણ) [3]


11. પૅટર્ન પૂર્ણ કરો : -2, - 4, - 6, -8, .........., ............ , ............
જવાબ : આ પૅટર્ન : -2, - 4, - 6, - 8, - 10, - 12, -14, ...
12. શોધો.
6
÷7
13

6
જવાબ : 91

13. 3
1 2
÷ 1 3 શોધો.
5

23
જવાબ : 1
25

પ્રશ્ન : 3

* માગ્યા મુજબ જવાબ આપો. (દરેકના 2 ગુણ) [6]


14. બપોરે 12 વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર 10°C છે. જો એ 2°C પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય, તો
ક્યાં સમયે તાપમાન શૂન્યથી નીચે 8°C હોય? મધ્યરાત્રિનું તાપમાન શું થાય?

જવાબ : રાતના 9 વાગ્યે તાપમાન શૂન્યથી નીચે 8°C થાય.


મધ્યરાત્રિનું તાપમાન -14°C થાય
15. ભાગાકારા કરો:0.4 ÷ 100 = ..............
જવાબ : 0.004
16. 5
એક લિટર પાણીની બોટલમાથી 7 સાત બાળકો પાણી પી શકે છે, તો 1 7 લિટર પાણીથી ભરેલી બોટલમાથી કેટલા
બાળકો પાણી પી શકે?
જવાબ : 12 બાળકો

* માગ્યા મુજબ જવાબ આપો. (દરેકના 3 ગુણ) [9]


17. (- 5) x 4થી શરૂ કરીને (- 5) x (- 6) શોધો.

જવાબ : (- 5) x 4 = - (5 x 4) = (- 20)
(- 5) x 3 = - (5 x 3) = (- 15) = -20 + 5
(- 5) x 2 = - (5 x 2) = (- 10) = - 15 + 5
(- 5) x 1 = - (5 X 1) = (- 5) = - 10 + 5
( 5) x 0 = - (5 x 0) = 0 = - 5 + 5
આ ગોઠવણ ઉપરથી,
(- 5) x (- 1) = 0 + 5 = 5.
(- 5) x (-2) = 5 + 5 = 10
(- 5) x (-3) = 10 + 5 = 15
(- 5) x (-4) = 15 + 5 = 20
(- 5) x (-5) = 20 + 5 = 25
(- 5) x (- 6) = 25 + 5 = 30
આમ, (–5) x (6) = 30.

[2]
18. 3 7
મનુએ 8 કલાક હૉમવર્ક કર્યુ જ્યારે કનુએ 12 કલાક હૉમવર્ક કર્યુ, તો કોણે કેટલા ક્લાક વધુ હાંમવર્ક કર્યુ?
5
જવાબ : ક્નુએ કલાક વધુ હૉમવર્ક કર્યું
24

19. શોધો : (i) 2.5 × 0.3 (ii) 0.1 × 51.7 (iii) 0.2 × 316.8 (iv) 1.3 × 3.1 (v) 0.5 × 0.05 (vi) 11.2 × 0.15

જવાબ : (i) 0.75 (ii) 5.17 (iii) 63.36 (iv) 4.03 (v) 0.025 (vi) 1.68

* માગ્યા મુજબ જવાબ આપો. (દરેકના 4 ગુણ) [8]


20. નીચેના દરેક a , b અને c ની કિંમતો માટે, a ÷ (b + c) ≠ (a ÷ b) + (a ÷ c) ને ચકાસો. a = 12, b = (-4),
c = 2,
જવાબ : સ્વપ્રયત્ન
21. ગુણાકાર કરીને શક્ય હોય, તો અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો :
5 3
(i) 3 23 × 4 15 (ii) 1

9
× 4 2 (iii) 8
× 3 15 (iv) 11
× 121
7

2 10
જવાબ : (i) 15
5
(ii) 21
(iii) 2 (iv) 33
----- -----

You might also like