You are on page 1of 2

;- ડેક્લેરેશન ;-

અમો નીચે સહી કરનાર દે સાઈ કાન્તાબેન ગોબરભાઈ તે દે સાઈ વાઘુભાઈ


સરતાનભાઈ ના વિધવા પત્નિ, ઉ.વ.-૪૯, ધંધો-ઘરકામ, ધર્મે-હિન્દુ, રહે-મ ૂળવતન -
૧૧, દે વકી નંદન સોસાયટી, સર્વોદય સોસાયટી પાસે, મહેસાણા, ગુજરાત, હાલ રહે-
૧૦૬, ગણેશનગર, નર્સરી, વિસત પેટ્રોલ પમ્પ, મોટેરા, અમદાવાદનાઓ આ ડેક્લેરેશન
કરી જાહેર કરી છીએ કે..

અમો ડેક્લેરેશન કરનારના લગ્ન આશરે ૨૫ (પચ્ચીસ) વર્ષ પહેલા નામે-દે સાઈ
વાઘુભાઈ સરતાનભાઈ મોજે ગામ-દાસજ, તા-ઊંઝા, જી-મહેસાણાનાઓ સાથે સમાજના
રીત-રિવાજ મુજબ થયેલા, લગ્નજીવન દરમ્યાન અમારે ત્યાં બે પુત્રીઓ નામે (૧)
અલ્પા અને (૨) આશા નો જન્મ થયેલ, અમારી પ્રથમ પુત્રી આશરે દોઢ વર્ષની હતી
અને બીજી પુત્રી આશા ના જન્મ સમયે અમારા પિતા ના ત્યાં સુવાવડ માટે ગયેલા
હતા, આ સમયગાળા દરમિયાન અમારા આ પતિ અન્ય સમાજની મહિલા સાથે પ્રેમ
સંબધ
ં હોય તેને લઈને અમોને જાણ કર્યા વગર ક્યાંક ભાગી ગયેલા જેઓની ઘણી
બધી શોધખોળ કરી છતાં અમોને કોઈ જગ્યાએ તેમની ભાળ કે પતો મળ્યો નહિ
પરં ત ુ અમોને વર્ષ-૨૦૧૭ માં સમાજના માણસો તેમજ સાસરી પક્ષ ના અન્ય માણસો
દ્વારા જાણવા મળે લ કે અમારા પતિ દે સાઈ વાઘુભાઈ સરતાનભાઈનું કુદરતી
અવસાન થયેલ છે .ત્યાર બાદ અમો વિધવા તરીકેન ું જીવન ગુજરત હતા, અમો
અમારી આ બંને દિકરીઓના ભવિષ્યનો વિચાર કરીને અમો અમારા સગા-સંબધ
ં ી ના
સાથ સહકારથી અમારી આ બન્ને દીકરીઓને લઈને અમદાવાદ મ કુ ામે ઉપરોક્ત
જણાવેલ હાલ ના સરનામે ભાડાનું મકાન લઈને અમોએ મજૂરી કામ કરી અમારી
આ બંને દીકરીઓને મોટી કરીને લગ્ન કરી દીધેલ છે , અમો હાલમાં વિધવા તરીકેન ું
જીવન ગુજરીએ છીએ

અમારે અમારી સાસરી પક્ષે કે અન્ય કોઈનો સહારો નથી જે અમો ડેક્લેરેશનથી જાહેર
કરીએ છીયે છે , તેમજ અમોએ અમદાવાદ મ્યુનિ કોર્પોરે શન અંતર્ગત મુખ્યમંત્રી
આવાસ યોજના માં ઈ ડબલ્યુ એસ યોજનામાં ગરીબ મધ્યમ વર્ગ તરીકે મકાન માટે
વર્ષ-૨૦૧૮ માં ફોર્મ ભરે લ હત ું ,જેમાં અમોને ડ્રો પધ્ધતિ થી મકાન ફાળવેલ હોય
તેમજ અમારા પતિનો મરણ નો દાખલો કે કોઈપણ જાતના પુરાવા અમારી પાસે
નથી જે અમો આ ડેક્લેરેશનથી જાહેર કરીએ છીએ.

આ ડેક્લેરેશન અમોએ અમારી રાજીખુશીથી તથા અક્કલ હોશિયારીથી


કોઈના કોઈપણ જાતના દાબ દબાણ આવ્યા વગર કરે લ છે ,જે અમોને તથા અમારા
વંશ વાલી તમામને કબ ૂલ મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે.

સ્થળ:-અમદાવાદ
.................................................

તારીખ ;- ( ડેકલેરેશન કરનાર ની સહી )

You might also like