You are on page 1of 5

RUCHA

ુ વાર, જુ લાઈ 04, 2013

ી નારાયણ કવચ

ીમદ ભાગવતના છ ા કધના આઠમાં અ યાયમાં ી નારાયણ કવચ વ ા ઋ ષના ુ વ પ ઇ ને કહે છે .

વ પ કહે છે જયારે ભયનો સમય પાસે આ યો હોય યારે મ ુ યે હાથપગ ધોઈ આચમન કર ઉ ર દશા તરફ ુખ રાખી
નારાયણ કવચનો પાઠ કરવો. જયારે ભય આવે યારે ી નારાયણ પનામ બખતર ધારણ કર .ું

નારાયણ કવચ:

ગ ડની પીઠ પર ચરણકમળ ધારણ કરનારા, આઠ સ ઓવાળા, આઠ બાહુ ઓવાળા અને તે આઠ બાહુ ઓ વષે શંખ, ચ ,
ઢાલ, ગદા, બાણ, ધ ુષ તથા પાશને ધારણ કરનારા ીહ ર માર સવ કારે ર ા કરો.

જળમાં મત યાવધાર ભગવાન જલજ ુઓથી તથા વ ણના પાશથી માર ર ા કરો. માયાથી બટુક બનેલા વામન થળમાં
માર ર ા કરો. ી વ પ વ મ ભગવાન આકાશમાં માર ર ા કરો.

અ ુરના અ ધપ તઓના શ ુ ભગવાન ૃ સહ સંકટકારક વનવગડાઓમાં તથા સં ામ વગેરેમાં માર ર ા કરો કે જે ૃ સહનાં
ખડખડાટ હા યના શ દથી દશાઓ ગા ઉઠ હતી અને ગ ભણીઓના ગભ પડ ગયા હતા.

પોતાની દાઢથી પાતાળમાંથી ૃ વીનો ઉ ાર કરનારા ભગવાન ય ૂ ત વરાહ માગમાં માર ર ા કરો; પર ુરામ પવતોના
શખરોમાં માર ર ા કરો.; અને ભરતના મોટાભાઈ રામ તથા લ મણ વાસમાં અમાર ર ા કરો.
અ ભચાર વગેરે સવ ઉ ધમમાંથી તથા માદમાંથી નારાયણ ભગવાન ર ા કરો. નર ભગવાન ગવથી ર ા કરો. યોગના
વામી દ ા ય યોગ ંશથી માર ર ા કરો. ુણનાં વામી ક પલદે વ કમના બંધનથી માર ર ા કરો.

સન કુ માર કામદે વથી માર ર ા કરો. હય ીવ ભગવાન ર તામાંથી જતા દે વતાઓને ણામ ન કરવા પી અપરાધમાંથી માર
ર ા કરો. દે વ ષ ે ુ ન નારદ ભગવાનની ૂ માં જે કોઈ વ ન નડે, તેનાથી માર ર ા કરો અને કુ મ અવતાર ીહ ર સવ
કારના નરકમાંથી માર ર ા કરો.

ભગવાન ધ વ તર કુ પ યમાંથી માર ર ા કરો. તે ય ભગવાન ઋષભદે વ કામ ોધ આ દનાં ભયમાંથી માર ર ા કરો.
ય યાવતાર ભગવાન લોકાપવાદથી માર ર ા કરો. બળભ મ ુ ય તરફથી થનારા ઉપ વોમાંથી ર ા કરો. અને શેષનાગ
ોધાવેશ નામના સપગણોથી માર ર ા કરો.

ભગવાન વેદ યાસ અ ાનથી માર ર ા કરો. ભગવાન ુ માદવાળા પાખંડ ઓના ટોળામાંથી માર ર ા કરો. ધમની ર ા
કરવા માટે અવતાર લેનાર ભગવાન ક ક કાળનાં મળ પ કળ ુગથી માર ર ા કરો.

કે શવ ભગવાન ભાતમાં ગદાથી માર ર ા કરો. વે ધર ભગવાન ગો વદ આ સંકટકાળમાં માર ર ા કરો. ઉદા શ ત
નારાયણ ભગવાન ાહનકાળમાં માર ર ા કરો. અને ચ ધાર ભગવાન વ મ યાન કાળમાં માર ર ા કરો.

મ ુ દૈ યને મારનારા ઉ ધ ુધાર ભગવાન વ ી પહોરમાં માર ર ા કરો. ા, વ અને એ ણ ુ તવાળા


ભગવાન માધવ સાયંકાળમાં માર ર ા કરો. ઇ યોના વામી ષીકે શ ભગવાન દોષકાળમાં માર ર ા કરો. પ નાભ
ભગવાન કે વળ એક અધરાતથી પહેલા કાળમાં અને અધરાતે માર ર ા કરો.

ીવ સ ું જેને ચ છે એવા ઈશ ી વ પાછલી રાતે માર ર ા કરો. તલવારધાર ભગવાન જનાદન મળસકામાં માર ર ા
કરો. દામોદર ભગવાન સં ૂણ સં યાઓમાં માર ર ા કરો. કાળ ૂ ત ભગવાન વ ેષર ૂય દય પહેલાનાં કાળમાં માર ર ા
કરો.

હે લય સમયના અ જેવી તી ણ ધારવાળા ચ ! ભગવાનથી ૂકવામાં આવે તો ચારે તરફ ફર ને અ જેમ ખડની ગં ને
ુરત જ બાળ નાખે તેમ શ ુના સૈ યને ુરત બાળ નાખો.

હે વ ના જેવા તી ણ પશવાળા તણખાઓથી ભરેલી ગદા ! તમે ભગવાનને વહાલી છો. તમે કુ માંડ, ય , રા સ, ૂત તથા
હોને ૂકો કર નાખો તથા શ ુઓના ૂરે ૂરા કર નાખો.

હે પાંચજ ય શંખરાજ ! ી કૃ ણ ભગવાને કવાથી મહા ભયંકર શ દ કર ને તેમના શ ુઓના દયને કપાવતા રા સો, મથો,
ેતગણ , માં ૃકાગણ, પશાચ, રા સ તથા બી ઘોર વાળાઓને નસાડ ૂકો.

હે તી ણ ધારવાળ તલવાર! તમે ભગવાનના હ ત ારા ેરાઈને મારા શ ુઓના સૈ યને કાપી નાખો. હે ચં માં જેવી સો
દડ વાળ ઢાલ ! તમે શ ુઓની આંખને ઢાક દો તથા પાપી નજરવાળાઓની પાપી હ ર લો.

અમને હોથી, કે ુઓથી, મ ુ યોથી, સપ થી, દાઢવાળા ાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા
ુખમાં વ ન કરનારા છે તે સવ ભગવાનના નામ પી અ ના ક તનથી ુરત જ ભય પામો.

ૃહ થંતર વગેરે સામના તો ોથી ુ ત કરાતા વેદમય તથા સમથ ગ ડ ભગવાન સવ સંકટોમાં માર ર ા કરો તથા વ સેન
ભગવાન પણ પોતાના નામો લેવા વડે સવ સંકટોમાંથી માર ર ા કરો.

ીહ રના નમ, પ, વાહન અને આ ુધો, સવ આપ ઓમાંથી અમાર ર ા કરો.ભગવાનના ુ ય પાષદો અમારા ુ ,
ઇ ય, મન તથા ાણની ર ા કરો.

આ સાકાર નરાકાર જે કઈ જગત છે સવ ભગવાન ું જ વ પ છે , આ સ યથી મારા સવ ઉપ વો નાશ પામો.

અભેદ વાળા મ ુ યોને ભગવાન પોતે ભેદર હત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આ ૂષણો, આ ુધો તથા
ચ નામની શ તઓને ધારણ કરે છે . તે સ ય માણ વડે જ સવ તથા સવ યાપક ભગવાન ીહ ર સવ કારના પો વડે
સવદા અમાર ર ા કરો.

નામની ગજનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દ ગજ, ઝે ર, શ , પાણી, વા ુ, અ વગેરેના ભાવે ગળ
જનારા નર સહ ભગવાન દશાઓમાં, ૂણામાં ચે નીચે, અંદર, બહાર તથા ચોતરફ અમાર ર ા કરો.

નારાયણ કવચ ું ફળકથન:

વ પ કહે છે હે ઇ ! આ નારાયણ કવચ તમાર આગળ ક ું જે ધારણ કરવાથી તમે મ વના અ ુરોના અ ધપ તઓને
તશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મ ુ ય ને થી જેનાં તરફ જુ એ અથવા તો પગ વડે જેને જેને અડકે તે ુરત જ
ભયમાંથી છૂટે છે . આ કવચ ભણનાર ુ ષને કોઈ દવસ રા ઓ તરફથી, ચોર તરફથી, હો થક , યા આ દ તરફથી તથા
બી કોઈ તરફથી ભય રહેતો નથી.

-------ભાગવ અ યા  

સંદભ: ીમદ ભાગવતપી ુષ , ી કૃ ણ ન ધ, સોલા, અમદાવાદ.

RUCHA પર ુ વાર, જુ લાઈ 04, 2013

શેર કરો

6 ટ પણીઓ:

Engineersindia 2:48 PM IST


આભાર
જવાબ આપો

Engineersindia 5:57 AM IST


તમે મેહનત થી આ સરળ ભાષા માં ઇ ટરનેટ પર વહે ું ક ુ એ માટે ૂબ ૂબ આભાર.
જવાબ આપો

Urmila Jungi 12:21 AM IST


વાહ ! ૂબ સરલ ભાષા મા નારાયણ કવચ આ ું આભાર !
જવાબ આપો

Unknown 3:04 PM IST


ુબ સરળતાથી સમ 🙏
શકાય તે માટે ઈ ટરનેટ પણ ૂ પાડવા બદલ આભાર.
જવાબ આપો

Unknown 11:19 PM IST


આભાર
જવાબ આપો

Unknown 8:50 AM IST

🙏
ૂબ ૂબ આભાર,
ુજરાતી માં ભાષા માં આ ું તે બદલ
જવાબ આપો

તમાર ટ પણી દાખલ કરો...

આ તર કે ટ પણી કરો: kruti369@ સાઇન આઉટ

કા શત કરો ૂવાવલોકન કરો મને ૂ ચત કરો

‹ હોમ ›
વેબ સં કરણ જુ ઓ

મારા વશે
RUCHA
Bhargav S. Adhyaru, C.E.O. of Yogeshwar Enterprises, an ISO 9001:2008 certified, Infrastructure
Company.Technical consultant for setting up unit for manufacturing Intermediates, API, Bulk
Drugs, Dyes and other products. B.Sc.from St.Xavier's College, Ahmedabad, B.Sc.(Tech.) from
UDCT, Bombay. Resi:17, Devkuitr-1, Ambli, Ahmedabad 380058. Cell#+91-9825038089
માર સં ૂણ પોફાઇલ જુ ઓ

Blogger ારા સંચા લત.

You might also like