You are on page 1of 2

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ,

લોક નં. ૨, પહે લો માળ, કમયોગી ભવન, સે ટર – ૧૦, ગાંધીનગર


હે રાત માંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ની સંયુ ત પધા મક પરી ાનો અ યાસ મ
(વેબસાઇટ એડે સ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર ારા ગુજરાત ગૌણ સેવા, વગ -૩ ( ુપ- A તથા
ુપ – B) ની સંયુ ત પધા મક પરી ા (Gujarat Subordinate Services Class III
(Group-A and Group-B) (Combined Competitive Examination) માટે ૪૩૦૪
જ યાઓ સીધી ભરતીથી ભરવા માટે ની યામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS
ની વેબસાઇટ પર તારીખ: ૩૧-૦૧-૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અર ૫ કો મંગાવવામાં
આવેલ છે .
આ સંયુ ત પરી ા કો યુટર બેઝ રી પો સ ટે ટ પ ધિતથી ટી સેશ સમાં લેવામાં આવશે. જેનો
િવગતવાર કાય મ હવે પછી હે ર કરવામાં આવશે. સામા ય સં ગોમાં આ પરી ાનું સંભિવત
માહે માચ-એિ લ : ૨૦૨૪ માં આયોજન કરે લ છે , પરી ાનો અ યાસ મ આ સાથે સામેલ છે .

તારીખ: ૧૫મી યુઆરી, ૨૦૨૪ હસમુખ પટે લ


ગાંધીનગર. સિચવ
SYLLABUS OF ADVERTISEMENT NO. 212/202324, Combine Competitive Exam group A & B
Total Question 100

Total Marks 100

No. of Options 4 (A,B,C,D)

Mark per question 1 (For right answer)

Negative Marking Yes

Negative Mark per question 1/4 (0.25) (For wrong answer)

Languages Part-A, B & D in Gujarati. Part-C in English

Section PART Topic & Syllabus Mark Question Language


1 A Reasoning 40 40 Gujarati
1 Problems on Ages
2 Venn Diagram
3 Visual reasoning
4 Blood relation
5 Arithmetic reasoning
6 Data interpretation (charts, graphs, tables)
7 Data sufficiency

1 B Quantitative Aptitude 30 30 Gujarati


1 Number Systems
2 Simplification and Algebra
3 Arithmetic and Geometric Progression
4 Average
5 Percentage
6 Profit-Loss
7 Ration and Proportion
8 Partnership
9 Time and Work
10 Time, Speed and Distance
11 Work, Wages and chain rule
1 C English 15 15 English
1 Tenses, Voices
2 Narration (Direct-Indirect)
3 Use of Articles and Determiners,
4 adverbs, noun, pronoun, verbs
5 Use of prepositions
6 Use of Phrasal Verbs
7 Transformations of sentences
8 One word substitution
9 Synonyms / Antonyms
10 Comprehension
(To assess comprehension, interpretation and inference
skills)
11 Jumbled words and sentences
12 Translation from English to Guajarati
1 D Gujarati 15 15 Gujarati
1 ઢ યોગોનો અથ અને યોગ
2 કહે વતોનો અથ
3 સમાસનો િવ હ અને તેની ઓળખ
4 સમાનાથ શ દો / િવ ધાથ શ દો
5 શ દસમૂહ માટે એક શ દ
6 વા ય પ રવતન
7 સંિધ ડો કે છોડો
8 ડણી શુિ ધ
9 લેખન શુિ ધ/ ભાષા શુિ ધ
10 ગ સમી ા
11 અથ હણ
12 ગુજરાતી - અં ે ભાષાંતર

You might also like