You are on page 1of 2

આભા બનાવો

િડિજટલ
આભા આઈડી
બનાવવા QR code સ્કે ન કરો

બનો!
આયુષ્માન ભારત અથવા આ વેબસાઇટ પરથી બનાવો

હે લ્થ એકાઉન્ટ (ABHA) abha.abdm.gov.in


આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ અથવા
ABHA એ ૧૪ અંકનો યુિનક ઓળખકતા� નંબર છે
ABHA

૧ “િક્રયેટ આભા નંબર” પર િ�લક કરો

૨ આધારની મદદથી આભા બનાવો

૩ OTPનો ઉપયોગ કરીને આધાર ને પ્રમાિણત કરો*

૪ આભા બનાવો

૫ પ્રિક્રયા પૂણ� કરવા માટે , સબિમટ પર િ�લક કરો, અને તમા�ં આભા ડાઉનલોડ કરો

* જો આપનો મોબાઈલ નંબર આધાર કાડ� સાથે લીંક ના હોય, તો આપ OTPના બદલે ન�ક ના એબીડીએમ રિજસ્ટડ� દવાખાનાનો સંપક� કરી આભા
બનાવી શકો છો.

આભાથી આપને શું લાભ થશે ?


આપના આરોગ્યના તમામ ર ેકોડ� ગમે તે સમયે :
આપના આરોગ્યના રેકોડ� િડિજટલી સ્ટોર કરો, જેથી આપ યાત મુજબ ઉપયોગ અને
માિહતી નો આપ-લે કરી શકો છો.

સરળ પ્રવેશ:
ર�સ્ટર થયેલ દવાખાનાઓમાંથી સેવાઓ માટે સરળ રીતે પ્રવેશ મેળવી શકાય છે .

કાગળો રહીત કામગીરી :


આપના આરોગ્યને લાગતી માિહતી જેમ કે લેબ રીપોટ� , ડોક્ટરની નોંધ વગેર ે આપ
િડિજટલી મેળવી શકો છો.

ફોન �ારા પરામશ�:


પ્રમાિણત ડોકટરો પાસેથી ફોન �ારા ઘરબેઠા પરામશ� મેળવી શકો છો.

લાઇનમાં ઉભા રહે વામાંથી મુિ�:


સારવાર માટે ઓનલાઈન નોંધણી કરાવી દવાખાનામાં લાઇનમાં ઉભા ર�ા વગર OPDની
સીધી મુલાકાત લઇ શકો છો.

Helpline: 14477 (Toll Free) abdm.gov.in AyushmanNHA @AyushmanNHA @AyushmanNHA @AyushmanNHA

આરોગ્ય અને પિરવાર કલ્યાણ િવભાગ, ગુજરાત રા� POD5-V1

You might also like