You are on page 1of 2

UDGAM SCHOOL FOR CHILDREN

2020-2021
Class-IV subject: Gujarati NOTEBOOK WORK

પાઠ - ૮ એક હતી બિલ્લી

☻ નવા શબ્દો.
૧. બિલ્લી દદલ્હી પ્રાણી

૨. બિલ્લી દદલ્હી પ્રાણી

૧. પીંજારો વણકર દરજી

૨. પીંજારો વણકર દરજી

૧. ધોિી ઇસ્ત્રી આમંત્રણ

૨. ધોિી ઇસ્ત્રી આમંત્રણ

☻ નીચેના શબ્દોના અર્થ લખો.


૧. અનાજ – ધાન્ય

૨. કપાસ – રૂનો છોડ

૩. લાકડં – કાષ્ઠ

૪. દરજી – મેરાઈ

૫. ખેડૂત – કૃષક

Std. IV Gujarati/notebook work


Email Id: shilpa.akhani@udgamschool.com/mital@udgamschool.com page-1
☻ નીચેના શબ્દોના સમાનાર્ી લખો.
૧. કામ- કમથ, કાયથ

૨. રસ્તો – માર્થ, રાહ

૩. ઘર – આવાસ, સદન

૪. બિલાડી – બિલ્લી, મીંદડી

☻ નીચેના શબ્દોના વવરોધી શબ્દો લખો.


૧. નવાં × જૂનાં

૨. નાનો × મોટો

૩. આર્ળ x પાછળ

૪. ર્ોડં × વધારે

૫. સવાર × સાંજ

☻ નીચેના શબ્દસમ ૂહો માટે એક શબ્દ લખો.


૧. રૂ પીંજવાન ં કામ કરનાર – પીંજારો

૨. કાપડ વણનાર – વણકર

૩. કપડાં ધોવાનો વ્યવસાય કરનાર – ધોિી

Std. IV Gujarati/notebook work


Email Id: shilpa.akhani@udgamschool.com/mital@udgamschool.com page-1

You might also like