You are on page 1of 35

વી.વી.વી.

઩યીક્ષા
પ્રેક્ટીકર ઩યીક્ષા ભટીયીઅલ્વ
PREPARED BY :
WEB: WWW.KAROPASS.COM EMAIL :ADMIN@KAROPASS.COM
Android Application : CCC QUIZ

વી.વી.વી.઩યીક્ષા ભાટે ની પ્રેક્ટીકર ઩યીક્ષા ભાટે ન ું ભટીયીઅલ્વ ખયીદલા ફદર આ઩નો


આબાય.આ તભાભ ભટીયીઅલ્વ કો઩ીયાઈટ શક્ક ધયાલત ું શોમ આ઩ના મભત્રો વાથે ,આ઩ના
બ્રોગ,લેફવાઈટ,કે વોવીઅર ભીડડમા ઉ઩ય ળેય કયલા કયલા ઩ય પ્રમતફુંમધત છે ,એ ફાફત ની
ખાવ કા઱જી યાખલી.
આ ભટીયીઅલ્વ દ્વાયા આ઩ વાયી યીતે તૈમાયી કયળો તો અભે આળા યાખીએ છીએ કે આ઩
કમ્પ્યટય ન ું ઓછું જ્ઞાન ધયાલતા શળો તો ઩ણ આયાભ થી ઩ાવ થઇ ળકળો. જી.ટી.ય દ્વાયા રેલાભાું
આલતી વી.વી.વી.઩યીક્ષા ભાું પ્રેક્ટીકર ઩યીક્ષા ઩ાવ કયલી એ કોઈ મશ્કેર ફાફત નથી,તો
આ઩નો ડય ખુંખેયી દો અને આ઩નો થોડો વભમ કાઢી ભશેનત કયળો તો આ઩ અલશ્મ વાયા ગણ
થી ઩ાવ થઇ ળકળો.

ભશત્લની સચના
જી.ટી.ય.દ્વાયા રેલાભાું આલતી ઩યીક્ષાના ભોટા બાગના કમ્પ્યટય ભાું મલન્ડો ૮ ઓ઩યે ટીંગ
વીસ્ટભ ઇન્સ્ટોર કયે રી શોમ છે ,તો ફની ળકે તો આ઩ આ઩ના કમ્પ્યટય ભાું મલન્ડો ૮ વીસ્ટભ
ઇન્સ્ટોર કયી પ્રેક્ટીવ કયી ળકો છો. જેથી ઩યીક્ષા વભમે આ઩ને કોઈ મશ્કેરી ના ઩ડે.઩યું ત એ
પયજીમાત નથી,જો આ઩ અન્મ ઓ઩યે ટીંગ વીસ્ટભ ઩ય પ્રેક્ટીવ કયો છો તો ઩ણ જો તભે આ
ભટીયીઅલ્વભાું દળાાવ્મા મજફ દમાન આ઩ળો તો આ઩ને રગબગ કોઈ મશ્કેરી નડશ ઩ડે.
જી.ટી.ય દ્વાયા રેલાભાું આલતી ઩યીક્ષા કેન્ર ઩ય ભાઈક્રોવોફ્ટ ઓપીવ ૨૦૦૩ ઇન્સ્ટોર
કયે રી શળે તો આ઩ તેભાું પ્રેક્ટીવ કયો તો વય઱ યશેળે.
ગજયાતી રખલા ભાટે શ્રમત ઈન્ડીક પોન્ટ નો ઉ઩મોગ કયલાભાું આલે છે ,એર એભ જી
અરણ કે ગજયાતી વય઱ નડશ .તો આ઩ શ્રમત પોન્ટ નો ઉ઩મોગ ળીખી જાઓ એ ખાવ ભશત્લન ું છે .
ફવ આટરી લાતનો ન ું ધ્માન યાખ્મા ઩છી ચારો શલે વાચી ડદળાભાું પ્રેક્ટીવ કયલા ભાટે તૈમાય
થઇ જાઓ .આ ભટીયીઅલ્વ ભાત્ર લાુંચલાના ફદરે આ઩ કમ્પ્યટય ઩ય વાથે પ્રેક્ટીવ કયતા જળો
તો આ઩ને ળીખલાભાું ખફજ વય઱તા યશેળે. કમ્પ્યટય ઩ય પ્રેક્ટીવ કયલા ભાટે આ઩ નીચેની
ફાફતો તૈમાય યાખળો.
1. મલન્ડો ૮ ઇન્સ્ટોર કયે લ ું કમ્પ્યટય (શોમ તો વારું નડશ તો પયજીમાત નથી )
2. ભાઈક્રોવોફ્ટ ઓપીવ ૨૦૦૩ (શોમ તો વારું નડશ તો અન્મ ઓપીવ શળે તો ઩ણ ચારળે )
3. ગજયાતી શ્રમત પોન્ટ ( પયજીમાત છે )

શ્રમત પોન્ટભાું ગજયાતી ટાઈ઩ીંગ


જો આ઩ની ઩ાવે શ્રમત પોન્ટ ઇન્સ્ટોર કયે રા શોમ તો ઉત્તભ છે , ના શોમ તો આ઩ને આ઩ના
કોઈ મભત્ર ઩ાવેથી તે ભે઱લલા અને ઇન્સ્ટોર કયલા ઩ડળે.આ કોઈ મશ્કેર કાભ નથી. ચારો
આ઩ને જોઈએ કે ઈન્ટયનેટ ભાુંથી શ્રતી પોન્ટ કઈ યીતે ડાઉનરોડ કયલા.શા આના ભાટે તભાયા
કમ્પ્યટય વાથે ઈન્ટયનેટ ન ું જોડાણ શોવ ું જરૂયી છે .તભાયા કમ્પ્યટય વાથે ઈન્ટયનેટ ન ું જોડાણ
કમાા ઩છી નીચેની લરિંક ઩ય ક્ક્રક કયો .

http://www.bhashaindia.com/ilit/GujaratiPreInstall.aspx
ઉ઩યની લરિંક ક્ક્રક કયતા એક લેફ ઩ેજ ઓ઩ન થળે .તેભાું નીચે Install now નાભન ું એક
ફટન શળે તેના ઩ય ક્ક્રક કયો. પોન્ટ ડાઉનરોડ થલાની પ્રોવેવ ળર થઇ જળે.જો આ઩ન ું
ઈન્ટયનેટ કનેક્ળન ધીમ ું શળે તો થોડી લાય રાગળે. ડાઉનરોડ થઇ જામ એટરે એક ફોક્ષ
ખરળે જેભાું ઓ઩ન ઩ય ક્ક્રક કયળો તો પોન્ટ ઇન્સ્ટોર કયલાની પ્રોવેવ ળર થળે.જો ડાઉનરોડ
થમા ઩છી કોઈ ફોક્ષ ના ખરે તો આ઩ My Document ભાું Download નાભના પોલ્ડય ભાું જઇ
તેને ખોરી ળકો છો.ઇન્સ્ટોર થલાની પ્રોવેવ ખફજ વય઱ છે . તેના મલન્ડો ભાું Next ફટન
દફાલો એટરે ફીજ ું એવજ મલન્ડો આલળે તેભાું I accept term……….રખેલ ું શળે તેના ફોક્ષ
઩ય ક્ક્રક કયો.શલે Next ન ું ફટન દફાલો.થોડી પ્રોવેવ થળે.થોડી લાયભાું ઇન્સ્ટોર ની પ્રડક્રમા
઩ ૂયી થઇ જળે . શલે એ ફોક્ષ ને Close આ઩ી દો. આ઩ના પોન્ટ અને Tools ઇન્સ્ટોર થઇ ગય ું
છે .શલે તભાયા કમ્પ્યટય ના Task Bar ભાું કે જમાું તભે તાયીખ જોઈ ળકો છો તેની ફાજભાું EN
કે GU રખેરો એક મવમ્પફોર જોઈ ળકળો.જો ત્માું EN શોમ તો તેના ઩ય ક્ક્રક કયો એટરે એક
નાન ું ફોક્ષ ખરળે જેભાું GU Gujarati (india) રખેલ ું શોમ તેના ઩ય ક્ક્રક કયી દો.શલે તભે
ગજયાતી રખી ળકળો .અથલા તભે કીફોડા ભાું Alt વાથે Shift કી દફાલીને ગજયાતી ભાુંથી
અંગ્રેજી કે અંગ્રજી ભાુંથી ગજયાતી બા઴ા ફદરી ળકળો.આ ળોટા કટ માદ યાખળો તો આ઩ને
બા઴ા ફદરલા ભાટે લધાયે વભમ નડશ ફગાડલો ઩ડે.

>>> શ્રમત એ રખલાભાું ખફજ વય઱ બા઴ા છે . જો તભે ભોફાઈર ભાું ભેવેજ રખી ળકો છો તો
આયાભથી તભે શ્રમત દ્વાયા ગજયાતી રખી ળકો છો .ભાનો કે તભાયે કયો઩ાવ રખવ ું છે તો તભે
ભેવેજ ભાું karopas એભ રખતા શો છો,તો ફવ શ્રમતભાું ઩ણ તભાયે એભજ રખલાન ું છે .થોડા
અક્ષયો માદ યાખલા જરૂયી છે જેથી તભને કોઈ ઩ણ અક્ષય કે ળબ્દ રખલાભાું મશ્કેરી ના થામ.
ચારો શલે થોડું ગજયાતી રખલાની પ્રેક્ટીવ કયી રો..............................................................
આ થઇ ગઈ તભાયી ફેજીક તૈમાયી. ચારો શલે થોડા આગ઱ લધીએ ..

જી.ટી.ય ભાું પ્રેક્ટીવ ઩યીક્ષાની ળરૂઆત

વૌ પ્રથભ તભાયી થીઅયી ની ઩યીક્ષા ઩ ૂયી કયી ને જમાયે પીનીળ ફટન દફાલળો ત્માય ઩છી
તભને થોડો ફ્રેળ થલાનો ટાઈભ ભ઱ળે. ઩યીક્ષા ળર થળે ત્માયે આ઩ને એક ઩ે઩ય આ઩લાભાું
આલળે, જેભાું રગબગ ઩ાુંચ જેટરા પ્રશ્નો ઩ ૂછલાભાું આલળે.આ ઩ે઩ય ભાું યશેરા પ્રશ્નો ભોટાબાગે
ફેજીક કમ્પ્યટય,ભાઈક્રોવોફ્ટ ઓપીવ અને ફેજીક ઈન્ટયનેટ જેલા મલબાગના ઩ ૂછલાભાું આલે છે .
તો ચારો આ઩ણે આ ફધા મલબાગના ભશત્લના પ્રશ્નો મલબાગ પ્રભાણે જોઈ રઇએ .
ફેજીક કમ્પ્યટય
પ્રશ્ન નુંફય ૧ : ડેસ્કટો઩ ઩ય તભાયા વીટ નુંફય ના નાભન ું પોલ્ડય ફનાલો અને તેના વફ
પોલ્ડય ભાું તભાયા નાભન ું પોલ્ડય ફનાલો.

જલાફ :કમ્પ્યટય ભાું પોલ્ડય ફનાલવ ું એ ખફજ વય઱ અને વાભાન્મ ફાફત છે .વૌ પ્રથભ ડેસ્ક
ટો઩ ભાું ખારી જગ્મા શોમ ત્માું ભાઉવ ન ું જભણ ું ફટન દફાલો.આ ફટન દફાલલાથી એક નીચે
મજફ મલન્ડો ખરળે. તેભાું New ઩ય ભાઉવ ન ું કવાય રઇ જળો એટરે ફાજભાું એક ફીજો મલન્ડો
ખરળે,તેભાું Folder નાભના ઓ્ળન ઩ય ક્ક્રક કયળો એટરે નવ ું પોલ્ડય ફની જળે .

શલે તભાયા ડેસ્કટો઩ ઩ય નીચે મજફ એક પોલ્ડય ફની ગય ું શળે જેભાું New folder એવ ું
લાદ઱ી કરય ભાું રખેલ ું જોલા ભ઱ળે (લચત્ર નુંફય ૨).એભાું તભાયો વીટ નુંફય રખી દો.
અશી ખાવ માદ યાખવ ું કે તભાયો વીટ નુંફય ભાત્ર અંગ્રેજીભાું રખલાનો શળે,ગજયાતી ભાું નડશ .
જો તભાયે ઉ઩યના લચત્ર મજફ પોલ્ડય ના દે ખાત ું શોમ તો પોલ્ડય ઩ય ભાઉવ ન ું કવાય રઇ જઇ
તેના ઩ય જભણી ફાજન ું ફટન દફાલીને Rename મલકલ્઩ ઩ય ક્ક્રક કયો એટરે ઉ઩ય મજફ
લાદ઱ી કરયન ું રખાણ થઇ જળે, શલે તભે તેભાું તભાયો વીટ નુંફય રખી ળકો છો.
અશી આ઩ણે વીટ નુંફય ના નાભન ું પોલ્ડય ફનાવ્ય. શજી આ઩ણે તભાયા નાભન ું
પોલ્ડય ફનાલલાન ું ફાકી છે ,તો ચારો શલે તેની અંદય તભાયા નાભન ું પોલ્ડય ફનાલીએ.આ પોલ્ડય
ફનાલલા ભાટે તભાયા વીટ નુંફય ના નાભના પોલ્ડય ઩ય ડફર ક્ક્રક કયો.એટરે એ પોલ્ડય ખરી
જળે,શલે તેભાું પોલ્ડય ફનાલલા ભાટે ઉ઩ય દળાાવ્મા મજફ પ્રડક્રમા કયો,઩ણ પોલ્ડય ના નાભ ભાું
તભારું નાભ રખલાન ું છે . ફવ શલે પોલ્ડયને ફુંધ કયી દો. તભાયો આ પ્રશ્ન ઩ ૂયો થઇ ગમો.

પ્રશ્ન નુંફય ૨: તભાયા ડેસ્કટો઩ ન ું લોર઩ે઩ય ફદરો.

જલાફ : કમ્પ્યટય ભાું લોર઩ે઩ય ફદરલાના ઘણા યસ્તા છે ,તેભના ફે મખ્મ યસ્તા આ઩ણે
જોઈએ.
૧: કમ્પ્યટયભાું લોર઩ે઩ય ફદરવ ું ખફજ વય઱ છે . આ ભાટે તભાયા ડેસ્કટો઩ ઩ય જભણી
ફાજન ું ભાઉવ ફટન ક્ક્રક કયો.એક મલન્ડો ખરળે જેભાું નીચે Personlaize એવ ું રખેલ ું શળે તેના
઩ય ક્ક્રક કયો.તેભાું નીચેની ફાજભાું એક Desktop background રખેરો મલકલ્઩ શળે તેના ઩ય
ક્ક્રક કયો. શલે તભે ભન ઩વુંદ કરય કે લચત્ર ઩વુંદ કયી ળકો છો.આ ભાટે નલા ખરેરા મલન્ડો ભાું
Picture location રખેરો મલકલ્઩ શળે
તેની ફાજભાું ડ્રો઩ ડાઉન ભેન ભાું તભે
કરય કે લચત્ર ઩વુંદ કયી ળકો છો.
જો તભાયે ભાત્ર એકજ લચત્ર ઩વુંદ કયવ ું શોમ તો એક ઩ય વાચાની મનળાની કયો,જો એક થી
લધાયે લચત્ર યાખવ ું શોમ તેટરા લચત્ર ઩વુંદ કયી નીચે ડાફી ફાજ Save changes ફટન ઩ય ક્ક્રક
કયો.તભારું ફેકગ્રાઉન્ડ ફદરાઈ ગય છે .
૨: જો તભને કોઈ ખાવ લચત્ર લોર઩ે઩ય તયીકે વેટ કયલાન ું કશેલાભાું આવ્ય ું શોમ તો એક વય઱
યસ્તો એ ઩ણ છે કે તભે કોઈ ઩ણ લચત્ર ઩ય જભણી ફાજ ન ું ભાઉવ ક્ક્રક કયો અને એક મલન્ડો
ખરળે જેભાું તભે એક Set as desktop wallpaper નાભન ું ઓ્ળન જોઈ ળકળો.તેના ઩ય ક્ક્રક
કયો,તભારું લોર઩ે઩ય ફદરાઈ ગય.ું

પ્રશ્ન નુંફય ૩ :સ્ક્રીન વેલય તયીકે તભારું નાભ યાખો અને તેનો ટાઈભ ૨૦ ભીનીટ વેટ કયો.

જલાફ : કમ્પ્યટય ભાું સ્ક્રીન વેલય વેલય ફદરવ ું એ ઩ણ એક વાભાન્મ પ્રડક્રમા છે .આ ભાટે
તભાયા ડેસ્કટો઩ ઩ય ખારી જગ્માભાું જભણ ું ફટન ક્ક્રક કયો.નીચેની ફાજ તભે Personalize એલો
મલકલ્઩ જોઈ ળકો છો.તેના ઩ય ક્ક્રક કયતા એક મલન્ડો ખરળે,જેભાું જભણી ફાજ નીચે Screen
Saver એલો એક મલકલ્઩ શળે,તેના ઩ય ક્ક્રક કયો.

Screen Saver મલકલ્઩ ઩ય ક્ક્રક કયલાથી નીચે મજફ એક ફીજો મલન્ડો ખરળે

શલે જો તભને તભારું નાભ સ્ક્રીન વેલય ભાું વેટ કયલાન ું કશેલાભાું આવ્ય ું શોમ તો ઉ઩યના એયો
ભાું દળાાવ્મા મજફના મલકલ્઩ ઩ય ક્ક્રક કયો એટરે એક ડ્રો઩ ડાઉન ભેન ખરળે એભાું 3D Text
મલકલ્઩ ઩ય ક્ક્રક કયો શલે ફાજ ભાું વેડટિંગ મલકલ્઩ ઩ય જાઓ તેભાું Custom Text ની ફાજના
ખાનાભાું તભારું નાભ રખી દો અને ઉ઩યની ફાજભાું OK ફટન દફાલી દો.઩ાછા તભે આગ઱ ના
મલન્ડો ભાું આલી જળો.ત્માું તભે એક Wait રખેલ ું ઓ્ળન જોઈ ળકો છો,તેભાું તભને કશેલાભાું
આલેરી મભનીટ વેટ કયી દો .નીચેની ફાજ Apply ફટન અને ત્માયફાદ OK ફટન દફાલી
દો.મલન્ડો ફુંધ કયી દો,તભારું સ્ક્રીન વેલય વેટ થઇ ગય ું છે .જો તભને નાભ ના ફદરે કોઈ લચત્ર કે
Bubbles સ્ક્રીન વેલય તયીકે વેટ કયલાન ું કશેલાભાું આવ્ય ું શોમ તો તભે 3D Text ના ફદરે જરૂયી
અન્મ મલકલ્઩ ઩વુંદ કયી ળકો છો.
પ્રશ્ન નુંફય ૪: તભાયા કમ્પ્યટય નો ટાઈભ ૪:૫૦ PM અને તાયીખ ૨૦/૦૮/૨૦૧૪ વેટ કયો.
જલાફ :કમ્પ્યટય ભાું તાયીખ અને ટાઈભ ફદરલો એ ખફજ વય઱ પ્રડક્રમા છે .ટાઈભ ફદરલા
ભાટે તભાયા ભાઉવ ના કવાય ને જભણી ફાજ નીચેના ખ ૂણા ભાું કે જમાું તાયીખ અને ટાઈભ રખેલ ું
છે ત્માું રઇ જાઓ.શલે તેના ઩ય ક્ક્રક કયો.ક્ક્રક કયલાથી એક મલન્ડો ખરળે જેભાું નીચેની ફાજભાું
Change date and time setting નાભના મલકલ્઩ ઩ય ક્ક્રક કયો.એટરે નીચે મજફ એક સ્ક્રીન
દે ખાળે.

શલે ઉ઩ય દળાાવ્મા મજફના મલન્ડો ભાું Change date and time…રખેરા ઓ્ળન ઩ય ક્ક્રક
કયો.અશી તભાયી જરૂડયમાત મજફ તભે ટાઈભ અને તાયીખ વેટ કયી ળકો છો.Date મલકલ્઩ થી
તભે તાયીખ અને Time મલકલ્઩ થી તભે વભમ ફદરી ળકો છો.શલે OK ફટન દફાલી દો,તભાયા
કમ્પ્યટય નો તાયીખ અને વભમ ફદરાઈ ગમો શળે.
નોંધ :મલન્ડો ૮ ભાું કોઈ ઩ણ પ્રોગ્રાભ ઓ઩ન કયલા ભાટે આ઩ નીચે મજફ પ્રડક્રમા કયળો તો
વય઱તા યશેળે .

>>>>> વૌ પ્રથભ આ઩ના ભાઉવ ના કવાય ને ડેસ્કટો઩ ના જભણી ફાજ ના ઉ઩ય ના ખ ૂણાભાું
રઇ જાઓ ત્માું એક મલન્ડો ખરળે જેભાું આ઩ search રખેરા નીચે મજફના મલકલ્઩ ઩ય ક્ક્રક
કયો .

શલે એક ફધા પ્રોગ્રાભ દળાાલતો મલન્ડો ખરળે જેભાું આ઩ને જે પ્રોગ્રાભ ખોરલો શોમ તેન ું નાભ
રખી દો. અને Enter કી દફાલો એટરે એ પ્રોગ્રાભ ખરી જળે .
Notepad

Word

Excel
PowerPoint

Paint

પ્રશ્ન નુંફય ૫ : Notepad ભાું તભાયા મલ઴ે ૫ લાક્યો રખી ૫ લાય કો઩ી ઩ેસ્ટ કયી વેલ કયો.
જલાફ : વૌ પ્રથભ ઉ઩ય ફતાવ્મા મજફ Notepad પ્રોગ્રાભ ઓ઩ન કયો. શલે તભાયા મલ઴ે ૫
લાક્યો રખો . સ્઩ેલરિંગ ની ભ ૂરો ના થામ તેન ું ધ્માન યાખો.લાક્યની ળરૂઆત નો ઩શેરો અક્ષય
કેમ઩ટર રખામ તે જઓ. ૫ લાક્યો રખ્મા ફાદ Ctrl કી વાથે A કી દફાલો એટરે ફધા લાક્યો
મવરેક્ટ થઇ જળે શલે કો઩ી કયલા ભાટે Ctrl વાથે C કી દફાલો એટરે કો઩ી થઇ જળે. શલે તભેં
રખેરા ૫ લાક્યોના છે રા ઩ ૂણામલયાભ ની જભણી ફાજ તભાયા ભાઉવ ન ું કવાય રઇ જઇ ફે લાય
Enter કી દફાલો એટરે થોડી જગા ફની જળે . શલે paste કયલા ભાટે Ctrl વાથે V કી દફાલો
.આ પ્રડક્રમા ૫ લાય કયો .શલે તેને વેલ કયલા ભાટે File ભેન ભાું જઇ Save મલકલ્઩ ઩વુંદ કયો
અથલા Ctrl વાથે S કી દફાલો એટરે એક મલન્ડો ખરળે , શલે જે પોલ્ડય ભાું વેલ કયલાન ું શોમ તે
પોલ્ડય બ્રાઉજ કયી પાઈર ને મોગ્મ નાભ આ઩ી વેલ કયી દો.
ફેજીક ભાઈક્રોવોફ્ટ ઓપીવ
લડા ૨૦૦૩
લડા ની પ્રેક્ટીવ ળર કયતા ઩શેરા આ઩ નીચે ફતાલેરી પોમ્પયર
ા ા ફાય ભાું યશેરી પોમ્પયર
ા ા અને
તેનો ઉ઩મોગ વભજી રો એ જરૂયી છે . લડા ભાું ભોટા બાગે તભને કઈક રખલા ભાટે ન ું કશેલાભાું
આલે છે અને તેને આક઴ાક ફનાલલાન ું કશેલાભાું આલે છે .જો તભે નીચેની પોમ્પયર
ા ા વ્મલસ્સ્થત
માદ યાખી રો તો તભને કોઈ મશ્કેરી નડશ ઩ડે.
પ્રશ્ન ૧ : ભાઈક્રોવોફ્ટ લડા ભાું તભાયા મભત્રને એક ઩ત્ર ટાઈ઩ કયો અને તેભાું તભે કયે રા પ્રલાવ
ન ું લણાન કયો.મોગ્મ શીડય અને ફૂટય આ઩ો તથા તેન ું ટાઈટર વેન્ટય ભાું ગોઠલી ફોલ્ડ કયો .આ઩
થોડું ગજયાતી અને થોડું અંગ્રેજી ટાઈ઩ કયી ળકો છો.

જલાફ : વાભાન્મ યીતે વી .વી.વી ભાું લડા ને રાગતો આલો પ્રશ્ન જરૂય થી ઩છામ છે .આ પ્રશ્ન
ભાું લડા ના ઘણા પું ક્ળન નો ઉ઩મોગ થામ છે .જો તભે થોડું ધ્માન આ઩ીને આ પું ક્ળન નો ઉ઩મોગ
કયળો તો આ પ્રશ્ન કે તેને જેલા અન્મ ફીજા પ્રશ્નો જલાફ કોઈ ઩ણ મશ્કેરી લગય આ઩ી ળકો છો.
ગજયાતી ભાું ઩ત્ર રખલાનો તો આ઩ણને ફાધાને વાયો અનબલ શોમ છે .જેભાું વુંન્મા યીતે
જભણી ફાજ ઉ઩યના ખ ૂણા ભાું રખનાય ન ું નાભ અને વયનામ ું શોમ છે ,તેની નીચે તાયીખ શોમ
છે ,ત્માય ફાદ વુંફોધન અને જેને ઩ત્ર રખલાભાું આવ્મો છે તેન ું નાભ અથલા શોદ્દો અને વયનામ ું
શોમ છે .ત્માય ફાદ નીચે મલ઴મ અને ત્માય ફાદ ઩ત્ર ભાું લણાન કયલાભાું આવ્ય ું શોમ છે .છે લ્રે નીચે
જભણી ફાજ વભા઩ન ભાું આ઩નો આબાય કે એવ ું અને તેની નીચે નાભ અથલા વુંફધ
ું દળાાલલા
ભાું આલે છે ,આ થઇ વાભાન્મ યીતે ઩ત્ર રખલાની લાત જે આ઩ વાયી યીતે જાણો છો .આ઩ને અશી
લડા ભાું આક઴ાક ઩ત્ર રખલાની લાત છે .તો ચારો આ઩ને લડા ના ઉ઩મોગ થી ઩ત્ર રખીએ.

વૌ પ્રથભ લડા ને ખોરલા ભાટે તભાયા ભાઉવ ના કવાય ને જભણી ફાજ ઉ઩ય ના ખ ૂણાભાું રઇ
જાઓ અને ત્માું વચા ના ફોક્ષ ઩ય ક્ક્રક કયો અને તેભાું word એવ ું ટાઈ઩ કયો એટરે તભને
ફાજભાું લડા પ્રોગ્રાભ રખેરો દે ખાળે . શલે Enter કી દફાલો એટરે પ્રોગ્રાભ ળર થળે અને એક નવ ું
઩ેજ તેભાું ઓ઩ન જ શળે .જો ના શોમ તો ભેન ફાયભાું ઩શેલજ ભેન File શળે એભાું New મલકલ્઩
઩ય ક્ક્રક કયો. એટરે જભણી ફાજ એક નલી ઩ેનર ખરળે જેભાું Blank document મલકલ્઩ ક્ક્રક
કયો.
શલે આ઩ની ઩ાવે રખલા ભાટે એક કોરું ઩ેજ છે .તો ચારો શલે રખલાની ળરૂઆત
કયીએ.વૌ પ્રથભ આ઩ણે ઩ત્ર રખી દઈએ .વૌ પ્રથભ તભારું નાભ અને વયનામ ું ઉ઩યની જભણી ફાજ
એ રખી દઈએ.જભણી ફાજ પોભેડટિંગ ફાય ભાું જઇ જભણી ફાજ ગોઠલણી ભાટે નો મલકલ્઩ ઩વુંદ કયો.

નોંધ દળાાવ્મા મજફના મલકલ્઩ ના શોમ તો ભેન ફાયભાું જમાું Help રખેલ ું છે તેની ફાજની
ખારી જગ્મા ભાું જભણી ફાજન ું ભાઉવ ક્ક્રક કયો .એક મલન્ડો ખરળે જેભાું Formatting મલકલ્઩ ઩ય
ક્ક્રક કયો એટરે એ મલકલ્઩ો આલી જળે.
શલે આ઩ ઩ત્ર રખલાની ળરૂઆત કયી ળકો છો.વૌ પ્રથભ તભારું નાભ રખી દો. અલ્઩મલયાભ ન ું
લચહ્ન કયી Enter કી દફાલી નીચે તભારું વયનામ ું રખી દો.એની નીચે તાયીખ રખી દો
શલે તભાયે વુંફોધન કયીને નીચે તેન ું વયનામ ું રખલાન ું છે .આ તભાયે ડાફી ફાજ રખલાન ું
શોમ ડાફી ફાજ ગોઠલણી નો મલકલ્઩ ઩વુંદ કયો.
વુંફોધન અને વયનામ ું રખ્મા ઩છી તભાયે મલ઴મ રખલાનો છે .મલ઴મ રખલા ભાટે Tab કી
દફાલી થોડી જગ્મા યાખી મલ઴મ રખીને એક પકયો છોડી લણાન કયલાન ું ળર કયી દો .લણાન કયલા
ભાટે ફે ત્રણ ઩ેયેગ્રાપ ભાું રખો .અંતભાું અંત દળાાલી ને લણાન ઩ ૂરું કયી દો . નીચે જભણી ફાજ
(જભણી ફાજ ગોઠલણી ભાટે આ઩ણે ઉ઩ય તભારું નાભ રખલા જે મલકલ્઩ લા઩મો છે તે લા઩યો
)આ઩નો મપ્રમ કે જેને ઩ત્ર રખ્મો છે તેને અનરૂ઩ ળબ્દ લા઩યી તભારું નાભ રખી દો.

નોંધ : જો તભને ગજયાતી અને અંગ્રેજી ફુંનેભાું રખલાની છૂટ આ઩લાભાું આલી શોમ તો
આ઩ ૫૦% લણાન ગજયાતીભાું અને ૫૦ % અંગ્રેજી ભાું કયી ળકો છો .ગજયાતી ભાુંથી અંગ્રેજી અને
અંગ્રેજીભાુંથી ગજયાતી બા઴ા ફદરલા ભાટે આ઩ Alt કી વાથે Shift કી દફાલળો તો બા઴ા
ફદરાઈ જળે.
નીચે ઉ઩યના પ્રશ્ન ના જલાફ ભાું જે યીતે ઩ત્ર રખલાનો કહ્યો છે તે રખલા અભાયી વભજ
મજફ રખલાની કોમળળ કયી છે .આ઩ જરૂડયમાત મજફ અને આ઩ની વભજ મજફ તેભાું પેયપાય
કયી ળકો છો.
ઉદાશયણ

આ ઩ત્રભાું ટાઈટર આ઩લા ભાટે શીડયનો તથા તાયીખ અને ઩ેજ નુંફય આ઩લા ભાટે ફૂટય
નો ઉ઩મોગ કયે રો છે .તેનો કેભ ઉ઩મોગ કયલો એ તભને થોડું આગ઱ મલગતે વભજાલલાભાું
આવ્ય ું છે .
લડા ભાું રગબગ ભોટાબાગે રખાણ રખલાન ું તથા તેને અરગ અરગ પોયભેટ ભાું
ગોઠલલાન ું ઩ ૂછલાભાું આલત ું શોમ છે . તો ચારો આ઩ને લડા ના કેટરાક ફેજીક પું ક્ળન નો ઉ઩મોગ
જાણી રઈએ.

Header and Footerr

શીડય અને ફૂટય નો ઉ઩મોગ ઩ેજ ના ઉ઩યના બાગભાું તથા નીચેના બાગભાું ઩ેજ ટાઈટર ,઩ેજ
નુંફય,તાયીખ જેલી લસ્તઓ રખલા ભાટે થામ છે ,રેટય ઩ેડ ભાું જે યીતે ઉ઩યની ફાજ અમક
ચોક્કવ રખાણ રખેલ ું શોમ છે તે યીતે તભાભ ઩ેજ ભાું આ ચોક્કવ રખાણ આલી જામ તે ભાટે
તેનો ઉ઩મોગ થતો શોમ છે ,તો ચારો આ઩ને જોઈ રઈએ કે શીડય નો ઉ઩મોગ કેભ કયલો.
વૌ પ્રથભ menubar ભાું જઇ View ઓ્ળન ભાું Header and Footer મલકલ્઩ ઩વુંદ કયો. જઓ
નીચેન ું લચત્ર નુંફય ૧

લચત્ર નુંફય ૧ લચત્ર નુંફય ૨


Header and Footer મલકલ્઩ ઩ય ક્ક્રક કયતા લચત્ર નુંફય ૨ મજફ એક મલન્ડો ખરળે .જો
આ઩ને કોઈ ટાઈટર આ઩વ ું છે તો રખી ળકો છો .અથલા આ઩ તાયીખ રખનાય ન ું નાભ ઩ેજ
નુંફય,પાઈર ન ું નાભ લગે ય ડ્રો઩ ડાઉન ભેન ભાુંથી ઩વુંદ કયી ળકો છો .રખ્મા ઩છી તભે ફશાય
ગભે તે ખારી જગ્માભાું ડફર ક્ક્રક કયળો એટરે એ રખાણ ઩ેજ ભાું આલી જળે અને મલન્ડો ફુંધ
થઇ જળે.
ફૂટય નો ઉ઩મોગ ઩ણ શીડય ની વાથેજ કયી ળકામ છે ,આ ભાટે તભે જમાયે ડશડય રખલા ભાટે
ઉ઩ય મજફ પ્રડક્રમા કયળો તો શીડય જેવ ું મલન્ડો ઩ેજ ભાું નીચેની ફાજ ખલ્ય ું શળે તેભાું ઩ણ આ઩
ફૂટય ભાું જરૂયી રખાણ રખી ળકો છો.

Table

લડા ભાું ટે ફર ઩ણ અગત્મની લસ્ત છે . જો તભને ટે ફર ફનાલલાન ું કશેલાભાું આલે તો આ઩


menubar ભાુંથી ટે ફર મલકર ઩ય કવાય રઇ જળો એટરે એક વફ ભેન ખરળે ,જેભાું insert
મલકલ્઩ ઩ય કવાય રઇ જળો એટરે વફ ભેન ભાું Table દે ખાળે તેના ઩ય ક્ક્રક કયો એટરે એક
નીચે મજફ મલન્ડો ખરળે.

 જેભાું આ઩ને જેટરી ઉબી રાઈનો ની જરૂય શોમ એટરો આંકડો Number of Columns ભાું
રખો,જેટરી આડી રાઈનો ની જરૂય શોમ તેટરો આંકડો Number of rows ભાું રખી દો અને OK
ફટન દફાલી દો. આ઩ન ું ટે ફર તૈમાય થઇ ગય ું છે .
 ટે ફર દોયલા ભાટે અન્મ એક ઩ધ્ધમત ઩ણ છે .આ ભાટે Table ભેન ભાું જઇ Draw મલકલ્઩
઩ણ ઩વુંદ કયી ળકો છો.
શલે ઉ઩ય મજફ એક મલન્ડો ખરળે .ઉ઩ય વપેદ એયો ની મનળાની લાળું ફટન દફાલલાથી
તભારું ભાઉવ ન ું મનળાન ઩ેસ્ન્વર આકાય ભાું ફદરાઈ જળે ,શલે ભાઉવ ન ું ફટન દફાલી યાખી એને
તભાયે જેવ ું ટે ફર દોયવ ું શોમ તેવ ું દોયી ળકો છો ું ૂ લાની જરૂય શોમ તો ઉ઩ય
.જો આ઩ને કશ ું ભવ
રાર એયો ની મનળાની દળાાલી તે ફટન દફાલળો તો આ઩ન ું કવાય યફય ની મનળાનીભાું ફદરાઈ
જળે ને આ઩ તેના લડે કોઈ ઩ણ રાઈન ભ ૂવી ળકો છો.

INSERT MENU
લડા ના પ્રોગ્રાભ ભાું Insert ભેન દ્વાયા તભે ઘણી ફધી ઉ઩મોગી લસ્ત કયી ળકો છો .જેભ કે ઩ેજ
ને નુંફય આ઩લો તાયીખ દાખર કયલી,લચત્ર નો ઉ઩મોગ કયલો મવમ્પફોર દાખર કયલા લગે ય .ફધા
પું ક્ળન વભજાલલા કયતા આ઩ ઩ોતેજ તેનો ઉ઩મોગ કયો તો તભે લધાયે વભજી ળકળો , તો
Insert ભેન ખોરો અને એક ઩છી એક પું ક્ળન નો ઉ઩મોગ કયી જઓ.
Format Menu
લડા ના પ્રોગ્રાભ ભાું પોયભેટ ભેન ઩ણ ખફજ અગત્મના કાભ કયે છે .જેલાકે પોન્ટ
ફદરલા,અક્ષયો ની વાઈઝ ફદરલી રખાણ ના રીસ્ટ ભાું નુંફય કે બરેટ ઉભેયલા .રખાણ ને
ફોડા ય આ઩લી ,઩ેજ ને ફોડા ય આ઩લી તથા ઩ેજ ને ઩ાછ઱ કરય આ઩લો લગે ય ઘણા
ફધા.નીચેના લચત્ર ભાું દયે ક પું ક્ળન શ ું કાભ કયે છે તેને ગજયાતી ભાું વભજાવ્ય ું છે . તભે પ્રેક્ટીવ
કયીને એનો ઉ઩મોગ કયી ળકો છો.

Tools Menu
રખાણ ને લધાયે વય઱ ફનાલલા ભાટે Tools ભેન ઘણા પું ક્ળન ધયાલે છે .આ઩ને ફેજીક
ઓપીવ ભાું ઉ઩મોગ ભાું આલી ળકે તેલા નીચે મજફ ના પું ક્ળન છે .એક ઩છી એક પું ક્ળન વભજીને
તેની પ્રેક્ટીવ કયળો તો આ઩ને એ ખફજ ઉ઩મોગી થળે.
Mail Merge

ટલ્ૂ વ ભાું અન્મ પું ક્ળન વય઱ છે ઩ણ એક થોડું કઠીન પું ક્ળન છે તેને આ઩ને થોડું મલગતે જોઈ
રઈએ. આ પું ક્ળન ન ું નાભ છે Letter and Maillings ભાું આલેલ ું Mail Merge જેના દ્વાયા તભે
ઘણા ફધા રોકોને ઩ત્ર ભોકરલાનો શોમ તો વય઱ યીતે ભોકરી ળકો છો ,જેભાું તભે કલય ઩યન ું
નાભ વયનામ ું લગે ય ફનાલી ળકો છો અને વીધી કલય ઩ય મપ્રન્ટ કાઢી ળકો છો .઩ત્રન ું રખાણ ઩ણ
તભે રખી ળકો છો.તો ચારો આ પ્રશ્નને થોડો મલગત લાય વભજી રઈએ.
વૌ પ્રથભ ઉ઩યના લચત્ર ભાું દળાાલેર લચત્ર મજફ Mail Merge મલકલ્઩ ઩ય ક્ક્રક કયો .
એટરે જભણી ફાજ એક મલન્ડો ખરળે તેભાું તભે જરૂડયમાત મજફ letters, E-mail messages,
Envelopes,lebels મલકલ્઩ ઩વુંદ કયી ળકો છો. ચારો આ઩ને ફધા મલકલ્઩ો જોઈ રઈએ .

letters : એક વાથે ઘણા ફધા રોકોને વયખો ઩ત્ર રખલા ભાટે આ મલકલ્઩ નો

ઉ઩મોગ થામ છે .
તેના ઉ઩મોગ ભાટે નીચે આ઩ેરા લચત્ર મજફના મલકલ્઩ ઩વુંદ કયી આગ઱ લધો.

શલે તભાયે ત્રીજા લચત્ર ભાું create ઩ય ક્ક્રક કયલાન ું છે એટરે એક મલન્ડો ખરળે જેભાું તભાયે
જે વ્મસ્ક્તઓને letter ભોકરલાનો છે તે વ્મસ્ક્તઓની ભાડશતી બયલાની છે .ફધી મલગતો બયલી
જરૂયી નથી.

ઉ઩યના પોભા ભાું ફધી મલગતો બયાઈ જામ ઩છી New Entry ઩ય ક્ક્રક કયી આ઩ જેટરા
વ્મસ્ક્તઓને ભોકરલાના છે તે ફધા ભાટે Entry કયી દો.ફધાની મલગત બયાઈ જામ ઩છી Cancel
ફટન દફાલો એટરે તભને વેલ કયલાન ું ઩ ૂછળે ,જેભાું જમાું પાઈર વેલ કયલી શોમ તે Location
઩વુંદ કયી પાઈર ને નાભ આ઩ી વેલ કયી દો .વેલ થમા ઩છી એક મલન્ડો ખરળે જે આ઩ જેને
રેટય રખલાનો છે તે વ્મસ્ક્તઓની માદી ઩વુંદ ભાટે છે .તેને OK ફટન દફાલી આગ઱ ના સ્ટે ઩
઩ય આગ઱ લધો . શલે તભે નીચે દળાાવ્મા મજફ windo જોઈ ળકો છો .તેભાું તભે ઩ત્ર રખલાભાું
જમાું જે તે વ્મસ્ક્તઓની મલગત આલતી શોમ તે તભે દાખર કયી ળકો છો .

તભે જમાયે More Items... ઩ય ક્ક્રક કયળો એટરે એક નીચે મજફ ફીજ ું મલન્ડો ખરળે જેભાુંથી
આ઩ જરૂયી field દાખર કયી ળકો છો .

઩ેજ ભાું letter રખતી વભમે જે મલગત ની જરૂય ઩ડે તે મલગત ભાટે તભે ઉ઩ય મજફ ન ું મલન્ડો
ખોરી જે તે મલગત ને select કયી insert આ઩ી ળકો છો.તભાયો ઩ત્ર આ મજફ રખાલો જોઈએ.
઩ત્ર રખી જામ ઩છી ચોથા સ્ટે ઩ ઩ય આગ઱ લધો .એટરે તભાયો ઩ત્ર કેલો દે ખામ છે તે જોલા
ભ઱ળે .જો ફધ ું ફયાફય શોમ તો છે લ્રા સ્ટે ઩ ઩ય આગ઱ લધો , જો કઈ સધાયા કયલા જરૂયી રાગે
તો ઩ાછરા સ્ટે ઩ ઩ય જઇ કયી ળકો છો. આગ઱ ના સ્ટે ઩ ભાું તભે letter મપ્રન્ટ કયી ળકો છો.
ઉ઩યની પ્રડક્રમા ની જેભજ તભે Envelope અને Lables ઩ણ મપ્રન્ટ કયી ળકો છો . શલે તભને
Mail Merge પાલી ગય ું છે તો થોડી પ્રેક્ટીવ કયી રો.

ફવ લડા ભાું આ઩ આટરી તૈમાયી કયી રો એ ઩યતી છે . ચારો શલે આ઩ણે એક્ષ્વેર તયપ
આગ઱ લધીએ .

નોંધ : લડા ભાું કે એક્ષ્વેર ભાું જો આ઩ને ઩ેજની વાઈઝ વેટ કયલાન ું કશેલાભાું આલે તો આ઩
File ભેન ભાું જઇ Page Setup મલ઴ે થોડી પ્રેક્ટીવ કયી રો એ ભશત્લન ું છે .
એક્ષ્વેર ૨૦૦૩

લડા નો ઉ઩મોગ કમાા ઩છી એક્ષ્વેર નો ઉ઩મોગ તભને ઘણો વય઱ રાગળે .કાયણ કે તેભાું
પોમ્પયર
ા ા ફાય ભાું રખાણ ભાટે ના ઘણા ફધા ભેન વભાન આલે છે . તો વૌ પ્રથભ આ઩ણે અગત્મના
ટલ્ૂ વ મલળે જોઈ રઈએ.
Insert Menu
Format Menu

ું ૂ લણ નડશ યશે. તો ચારો એક


એક્ષ્વેર ભાું ભોટાબાગે કશ ું ઩છતા નથી,છતાું ઩ણ થોડી પ્રેક્ટીવ કયળો તો આ઩ને કોઈ મઝ
નમના રૂ઩ પ્રશ્ન જોઈ રઈએ.

પ્રશ્ન ૨ : ભાઈક્રોવોફ્ટ એક્ષ્વેર ભાું ઩ાુંચ મલદ્યાથીઓન ું ૪ મલ઴મ ન ું ઩ડયણાભ ઩ત્રક તૈમાય કયો
અને તેભાું તેભના ગણ નો ટોટર તથા ટકા ળોધો.

જલાફ : અશી આ઩ેરો પ્રશ્ન નમના રૂ઩ છે અને ફેજીક પું ક્ળન નો કઈ યીતે ઉ઩મોગ કયલો તે જાણલા ભાટે છે.
આલો કોઈ ઩ણ પ્રશ્ન ઩છામ તો તભે આયાભ થી જલાફ આ઩ી ળકો છો. એક્ષ્વેર ઓ઩ન કયો અને એક વેર ભાું નીચે
મજફ રખી દો.

ઉ઩ય ના લચત્ર ભાું તભે જોઈ ળકો છો કે ઉબી શયો઱ ભાું આ઩ણે નાભ રખ્મા છે અને આડી શયો઱ ભાું આ઩ણે મલ઴મ અને
ગણ રખ્મા છે .આજ યીતે તભે ઩ગાય ફીર ઩ણ ફનાલી ળકો છો. આટલ ું કમાા ઩છી તભાયે તભાભ મલદ્યાથીના ગણ નો ટોટર
Total ની ઉબી રાઈન ભાું કયલાનો છે .આ ભાટે તભે ભાઉવ ન ું ડાબ ું ફટન દફાલી યાખી તભાભ ગણ ના ખાના તથા ટોટર ન ું
ખાન ું મવરેક્ટ કયો.એ નીચે મજફ દે ખાળે.

શલે વયલા઱ો કયલા ભાટે Sum ન ું પું ક્ળન દફાલો .આ પું ક્ળન નીચે દળાા લેરા લચત્ર ભાું આ઩ જોઈ ળકો છો .

E જેલો આકાય ધયાલત ું આ પું ક્ળન તભાયા મવરેક્ટ કયે રા ખાનાઓનો છે લ્રા ખાનાભાું વયલા઱ો કયી આ઩ળે .

શલે આ઩ણે આ ભે઱લેરા ટોટર ભાુંથી ટકા કાઢલાના છે એટરે કે ટોટર ને મલ઴મ લડે બાગલા જોઇળે.અશી ઩શેરી
રાઈન ને આ઩ણે રઈએ તો ટોટર ૨૮૮ છે અને મલ઴મ ૪ છે તો ૨૮૮/૪ કયી ળકામ ઩ણ આ઩ને વીસ્ટભ મજફ ચારીમે તો
તભાયે Percentage ના ખાના ભાું વૌપ્રથભ = ની મનળાની કયલાની છે ત્માય ફાદ કૌવ ભાું I7/4 એભ રખીને Enter કી
દફાલલાની છે .અશી ૪ ળા ભાટે એભ તો વભજામ તેભ છે કે એ મલ઴મ ની વુંખ્મા છે.઩ણ I7 જયા અટ઩ટું રાગે તેવ ું છે .તો
મભત્રો I7 એ જે ખાના ની આ઩ણે ગણતયી કયલાની છે તેન ું વયનામ ું છે.

તભે ઉ઩ય આડી શયો઱ ભાું ABCD અને ઉબી શયો઱ ભાું અંકો રખેરા જોઈ ળકો છો.તો વૌ પ્રથભ તભાયે એ જોલાન ું છે કે
આ઩ને જે ખાના ની ગણતયી કયીએ છીએ તેન ું આડી શયો઱ ભાું ABCD નો કમો અક્ષય છે ,ત્માય ફાદ તભાયે તેનો ઉબી શયો઱
નો અંક જોલાનો છે જેભ કે અશી આ઩ને ૨૮૮ ખાના ની ગણતયી કયલાની છે તો તેનો આડી શયો઱ નો અંક I અને ઉબી
શયો઱ નો અંક 7 છે ,આ ફુંને ને જોડતા I7 ફને છે જે આ઩ના આ ૨૮૮ લા઱ા ખાનન ું વયનામ ું કે અડ્રેવ છે .એટરે તભાયો કોડ
=( I7/4) રખી Enter કી દફાલળો એટરે તેના ટકા આ઩ણને Percentage ખાના ભાું ભ઱ી ગમા.તભને પ્રશ્ન એ થામ કે આભાું
તો ખફ લાય રાગે છે ,નડશ મભત્રો તભાયે આ પ્રડક્રમા ભાત્ર એક લાયજ કયલાની છે . શલે નીચેના ફધા ખાનાઓ ભાું આ પ્રડક્રમા
ભાત્ર એક ક્ક્રક ભાું થઇ જામ છે એના ભાટે ઩ેરા જે ખાના ભાું આ઩ણને ટકા રખેરા આવ્મા છે તે ખાના ને જભણી ફાજ
નીચેના ખ ૂણા ને ભાઉવ ના ડાફા ફટન થી દફાલી નીચેની તયપ જમાું સધી નાભ છે ત્માું સધી ખેચલાન ું છે જેવ ું તભે ભાઉવ
ન ું ફટન મ ૂકી દે ળો કે તયત ફધા ખાના ભાું ટકા ભ઱ી જળે .
જઓ નીચેના લચત્રભાું ફધા ખાના ભાું ટકા આલી ગમા છે.

આ઩ણ ું કાભ થઇ ગય ું . જો તભાયા ઩ાવે લધાયે વભમ ફાકી યહ્યો શોમ તો તભે નીચે મજફ ટેફર ને થોડું આક઴ાક
ફનાલી ળકો છો.

ઉ઩ય મજફ કરય કયલા ભાટે જેતે ખાના ને મવરેક્ટ કયી આ઩ નીચે લચત્ર ભાું ફતાલેરી મનળાની ઩ય ક્ક્રક કયી કરય
઩વુંદ કયી ળકો છો.
એભ.એવ.઩ેઈન્ટ
પ્રશ્ન ૧ : એભ એવ ઩ેઈન્ટ નો ઉ઩મોગ કયી ને એક લત઱
ા એક ચોયવ અને એક રુંફ ચોયવ
દોયો અને ફધા ભાું અરગ અરગ કરય ઩ ૂયો તથા આ લચત્રને ડેસ્કટો઩ ઩ય લોર઩ે઩ય તયીકે વેટ
કયો .

જલાફ : ઩ેઈન્ટ ને રાગતો આલો અથલા કદયતી રશ્મ દોયલાને રગતો કોઈને કોઈ પ્રશ્ન જરૂયથી ઩છામ છે .તો ચારો
આ઩ને જોઈ રઈએ કે કઈ યીતે ઉ઩ય મજફ ના પ્રશ્ન નો જલાફ આ઩ી ળકામ .઩ેઈન્ટ ઓ઩ન કયો એટરે નીચે મજફ મલન્ડો
ખરળે .

શલે આ઩ને એક ચોયવ દોયલાન ું છે .ચોયવ દોયલા ભાટે કે કોઈ ઩ણ આકાય દોયલા ભાટે આ઩ નીચે મજફ ના tools નો
ઉ઩મોગ કયી ળકો છો .
ચોયવ ન ું ઉ઩ય દળાા લેલ ું ચીશન ઩વુંદ કયી ખારી જગ્મા ભાું ભાઉવ ન ું ડાબ ું ફટન દફાલી ચોયવ જેલો આકાય
દોયો.આકાય દોયાઈ જામ ઩છી ભાઉવ ન ું ફટન છોડી દો. આજ પ્રભાણે પ્રડક્રમા કયી રુંફ ચોયવ અને લત઱
ા ઩ણ દોયી દો.
ૂ ને ઩વુંદ કયો.
ત્રણે આકાય દોયાઈ જામ ઩છી શલે આ઩ણે તેભાું કરય ઩ ૂયલાનો છે.કરય ઩ ૂયલા ભાટે નીચે મજફના ટર

શલે તભારું લચત્ર કઈક નીચે મજફ ફની ગય ું શળે .


શલે આ઩ણે આ લચત્રને વેલ કયલાન ું છે .વેલ કયલા ભાટે File ભેન ભાું જઇ Save મલકલ્઩ ઩ય ક્ક્રક કયો.જે જગ્માએ વેલ
કયવ ું શોમ તે રોકેળન ઩વુંદ કયી પાઈર ને મોગ્મ નાભ આ઩ી વેલ કયી દો

શલે આ઩ણે આ લચત્રને ફેકગ્રાઉંડ તયીકે વેટ કયલાન ું છે,એ ભાટે આ઩ આગ઱ ફેજીક કમ્પ્યટય મલબાગ ભાું વીખી ગમા એ
મજફ પ્રડક્રમા કયી ળકો છો અથલા તો ઩ેઈન્ટ ભાું જ આ઩ file ભેન ભાું જઇ નીચે મજફ નો મલકલ્઩ ઩વુંદ કયી તેને વેટ કયી
ળકો છો .
આઉટલ ૂક
પ્રશ્ન ૧ : Outlook ભાું ૫ કોન્ટે ક ઉભેયો અને તેભને એક ઈભેઈર કયો .

જલાફ : મભત્રો વૌ પ્રથભ ઉ઩ય ળીખવ્મા મજફ આઉટ લ ૂક ઓ઩ન કયો . આ઩ને વૌ પ્રથભ કોન્ટેક ઉભેયી દઈએ .તો
contact ઉભેયલા ભાટે તભે નીચેના લચત્ર મજફ New મલકલ્઩ ભાુંથી contact મલકલ્઩ ઩વુંદ કયો .

જેવ ું તભે contact ઩ય ક્ક્રક કયળો તો એક નીચે મજફ મલન્ડો ખરળે ,તેભાું આ઩ જેટરી મલગત બયલી શોમ તેટરી બયી
ળકો છો .
E-mail રખલાન ું ભ ૂરી ના જામ એ જો જો . બયાઈ જામ ઩છી Save and Close મલકલ્઩ ઩વુંદ કયી પયીથી New મલકલ્઩
ભાું contact ભાું જઇ નલો contact ઉભેયી દો. આ પ્રભાણે 5 contact ઉભેયી દો. શલે ઈભેઈર કયલા ભાટે New ઩ય ક્ક્રક
કયતા નીચે મજફ મલન્ડો ખરળે .

શલે તભાયે ૫ contact ને ઈભેર કયલાનો છે તો ઉ઩ય એયો ભાું દળાા વ્મા પ્રભાણેનો મલકલ્઩ ઩વુંદ કયી OK ફટન દફાલી
દો. Subject ભાું ઈભેઈર કયલાનો મલ઴મ રખી દો. ઈભેઈર ભાું જે રખવ ું શોમ તે રખીને save આ઩ી દો.઩યીક્ષા કેન્ર
ઈન્ટયનેટ વાથે શોદામેલ ું ન શોલાથી ઈભેઈર ભોકરલા ભાટેન ું Send મલકલ્઩ ના શોલાથી આ઩ને તેને ડેસ્કટો઩ ઩ય Save કયી
રઈશ ું .જમાયે ઩યીક્ષક જોલા આલે ત્માયે ફતાલી ળકામ .
મભત્રો આ PDF દ્વાયા આ઩ ફેજીક ઘણ ું ળીખ્મા શળો અને પ્રેક્ટીવ ઩ણ કયી શળે ,ભાત્ર લાુંચલા કયતા આ઩ કમ્પ્યટય વાભે
ફેવી તૈમાયી કયળો તો આ઩ ઘણ ું ફધ ળીખી ળકળો .અભે આ઩ની ઩યીક્ષા ભાટે શબકાભના ઩ાઠલીએ છીએ.
જો આ઩ને કોઈ મશ્કેરી શોમ તો આ઩ અભને admin@karopass.com ઩ય ઈભેઈર કયી ળકો છો .

આ઩ને અભારું આ કાભ ગમ્પય ું શોમ તો ્રે સ્ટોય ભાું જઇ


karopass એભ વચા કયી અભાયી CCC QUIZ એ્રીકેળન ને
ળોધી અભાયા મલળે થોડું રખી ૫ સ્ટાય આ઩ી અભાયો ઉત્વાશ
લધાયો એલી આ઩ને નમ્ર મલનુંતી છે . આ઩નો ખફ ખફ
આબાય .

યાજબાઈ યાઠોડ
લચયાગ ગોધાણી
www.karopass.com

You might also like