You are on page 1of 26

ौी पुंपदं त रिचत

िशवमिहम्नःतोऽ

ી િશવમિહમ્ન તો


સમ લોકી ભાષાતર

- ી યોગે ર
ી યોગે રજી 2- િશવમિહમ્ન તો

NOTICE

સવ હ ે
લખકન ે વાધીન
All rights reserved by Author

The content of this e-book may be used as an information resource. Downloading or


otherwise transmitting electronic copies of this book or portions thereof, and/or printing or
duplicating hard copies of it or portions thereof is authorized for individual non-profit use
ONLY. Any other use including the reproduction, modification, distribution, transmission,
republication, display or performance of the content of this book for commercial purposes is
strictly prohibited.
Failure to include this notice on any digital or printed copy of this book or portion
thereof; unauthorized registration of a claim of copyright on this book; adding or omitting
from the content of it without clearly indicating that such has been done; or profiting from
transmission or duplication of it, is a clear violation of the permission given in this notice
and is strictly prohibited. Violators will be prosecuted.
Permission for use beyond that specifically allowed by this notice may be requested
in writing from Swargarohan, Danta Road, Ambaji (North Gujarat) INDIA.
* * * * *

e-book
Title : Shivmahimna Stotra
Language : Gujarati
Version : 2.0
Pages : 26
Created : March 6th 2008.

* * * * *

િનવદન

િશવમિહમ્ન તો ં
ભગવાન શકરના ભ તોમા ં ુ િસ છે . ુ પદત
ં ે એની રચના બળ ેમથી
ે ઈને કરી છે . ભારતમા ં ઊ ર-દ
રા ણ, ૂ -પિ મ સવ
વ ે
એનો લાભ લવાય છે . ભાિવક જનતા એમાથી


રણા ે
મળવ ુ
ે છે . તો નો કા યાનવાદ મોટ ભાગે િશખિરણી છદમા
ં ૃ જનસવાથ
ં છે . એની આ આ િત ે િસ
કરતા ં આનદ
ં થાય છે . જનતા જનાદન આ િશવભ તસાગરમા ં હરહમ
ં ેશ નાન કરીને ૃત ૃત્ય થશે એવી
અપે ા અ થાને નથી.
- યોગે રજી
* * * * *

પરમ ૂ ય ી યોગે રજીના આ િશવમિહમ્ન તો િશવભ તોના કરકમળમા ં અપણ કરતા ં આનદ


અનભવીએ છીએ. સરળ ગીતાની મ આ તો ને પણ જનતાએ ભ તભાવથી વધા ુ ં છે .
િશવમિહમ્ન તો િસ વરકાર ં પણ વરબ
ી આશીત દસાઈના કઠ બ ુ ં છે તે તની
ે િવશષતા
ે છે .
- મા સવ રી

www.swargarohan.org
ી યોગે રજી 3- િશવમિહમ્ન તો

SHIVMAHIMNA STOTRA: AN INTRODUCTION

Lord Shiva is considered as one of the three main Deity [ िऽदे व: The three forms of
God – Brahma (creator), Vishnu (sustainer) and Mahesh or Shiva (destroyer) ] of Hindus.
Aadi Shankaracharya has written quite a few stotras (songs of worship) on Lord Shiva.
Many known and unknown scholars have also expressed their adoration for Lord Shiva with
their own poetic verses. However among all stotras or stutis, the one written by
Pushpadanta became very popular.
It would be interesting to know the circumstances which led Pushpadanta to
compose this great song. Pushpadant was a Gandharva (गांधवर् - musician in the court of
Indra). He had a particular liking for flowers. It so happened that he saw beautiful garden
adorned with charming flowers. It was King Chitraratha’s royal garden. King Chitraratha was
a devotee of Lord Shiva. Every day, he used to offer flowers from his palatial garden as a
symbol of his devotion to Lord Shiva.
Pushpadanta was fascinated by those stunning flowers, so he began to steal them.
As a consequence, king Chitraratha was unable to pick flowers for offering to Lord Shiva. It
was not an isolated incident. It became a routine affair. King Chitraratha made every effort
to address the issue but remained unsuccessful. The reason was very simple; Pushpadanta
had divine power to remain invisible.
At last, King spread Bilva leaves (िबलीपऽ), considered auspicious offering to Lord
Shiva in his garden. Pushpadanta, unaware of this sudden change, stepped on Bilva leaves
and incurred Lord Shiva’s wrath. Shiva punished him for his misdeed and Pushpadanta lost
his divine power of invisibility.
In order to seek absolution and please Lord Shiva, Pushpadant created a stotra
(song of praise) in which he elaborated at length on Shiva’s greatness. Shiva was pleased
with this hymn, absolved him and returned his divine powers. The very stotra became
known as the 'Shiva-mahimna Stotra'.
The recital of this stotra is very beneficial as proclaimed by one of its verses:
अहरहरनव ं धूजट
र् े ः ःतोऽमेतत ् ।
पठित परमभ या शु िच ः पुमा यः ॥
स भवित िशवलोके ितु यःतथाडऽ ।
ूचुरतर धनायुः पुऽवा क ितर्मां ॥३४॥
“Anyone who recites this hymn with a pure heart and devotion will be blessed with
fame (क ितर्), wealth (धन), long life (आयु) and many children (सुत) in this mortal world, and
will attain Kailas, Shiva’s abode, after death.”
द ा दानं तपःतीथ ानं यागािदकाः िबयाः ।
मिहम्नःतवपाठःय कलां नाहर् त षोडशीम ् ॥३६॥
“Benefit of singing Shivmahimna stotra is far greater than either the benefit of
spiritual initiation (द ा), charity (दान), austerity (तप), pilgrimage (तीथर्), knowledge of the
scriptures ( ान), or the performance of ceremonial sacrifice (य -याग).”
Shivmahimna Stotra has 43 verses. Find here the Sanskrit text of Pushpadanta’s
Shivmahimna stotra along with Shri Yogeshwarji’s Gujarati translation and comments.

* * * * *

www.swargarohan.org
ી યોગે રજી 4- િશવમિહમ્ન તો

॥ अथ ौी िशवमिहम्नःतोऽ ॥

मिहम्नः पारं ते परमिवदषो


ु य स शी ।
ःतुितॄर् ाद ना मिप तदवस नाः विय िगरः ॥
अथावा यः सवर्ः ःवमितप रणामिध गृणन ् ।
ममा येषः ःतोऽे हर िनरपवादः प रकरः ॥१॥
*
તમારો ના ણે ુ ણ
ર મિહમા તે ુ
િત કર,
ન હો યો ય તે તો ુ
િત યરથ ાની પણ છે ;
અને જો પોતાની મિત ુ
જબ ગાવાન ુ ં તમને,
ગણો સા ં તો તો, અન ુ ચત નથી ગીત ુ આ ॥૧॥

*
ભો ! તમારા ુ ગાવાને આ
ણ આ યો .ં તમારા મિદરન
ં ે પગિથયો ઉભો ઉભો તમારા કોિટ
ું
કામ દર પને જોઈ ર ો .ં કટ ું મગલ
ં , કટ ું ુ ં , અનપમ
દર ુ છે તમા ંુ પ ! કોિટ કોિટ ૂ ઊગે, કોિટ

કોિટ કામદવ આવે તોય તની
ે સરખામણી કરી ના શક. તમારી ખમા ં ુ
મ રતા ં છે , ક ુ ણા છે ,
છે , શાિત
કોિટ કોિટ ચ ં ઊગે તોય તની
ે સરખામણી ના કરી શક ! વસત
ં પોતે આવે તોય તમારા શરીરની ુ
વાસ
ે ે સજી ના શક. એ ુ ં છે તમા ંુ પ.... તમા ું સૌ દય ને મા ય
છે તન ુ !!
ને તમારો મિહમા ? મહાન મહાન ઋિષઓ, પિડતો
ં ક યોગીઓ પણ તે મિહમાને પામી શ ા નથી ;
તો ુ ં તો કમ જ પા ુ ં ? પણ..... મા ું મન તો તમારી ુ કરવા નાચી ર ું છે .
િત ુ ં તમારા મિહમાને
ૂ રો
રો ૂ ના ણે તે તમારી ુ કરી ના શક ? તો તો પછી
િત ા વાએ પણ તમારી ુ કરી છે તે
િત
નકામી સમજવી પડ. પરં ુ ુ ં તો માન ુ ં ં ક પોતપોતાની ુ માણે સૌ ુ કરી શક છે . પોતાની
િત
સમજણ ે તોતડી ભાષા બોલવાનો બાળકને હક છે . તમે તો કવળ ભાવ જ
માણની ુ ઓ છો; ે જ
મ ુઓ
છો ને તમારા ુ સાભળી
ણ ં ુ ને
શ સ બનો છો. એટલે જ ુ ં આ ગીત ગા ,ં તમારી ુ ક ું
િત .ં
તમને તે ગમશે જ, મારા ભો, એમ માન ુ ં .ં ભો, જય હો, તમારો જય હો; હ રો, લાખો કરોડો વાર જય
હો! (૧)
* * * * *

अतीतः पंथानं तव च मिहमा वा मनसयो ।


रत यावृ यायं चिकतमिभध े ौुितरिप ॥
स कःय ःतोत यः कितिवधगुणः कःय िवषयः ।
पदे ववार्चीने पतित न मनः कःय न वचः ॥२॥
*
શક તારો ણી, પરમ મિહમા વા ન નહ ,

www.swargarohan.org
ી યોગે રજી 5- િશવમિહમ્ન તો

કર છે વદો
ે યે, ુ
િત પણ ભયે ે '
'નિત વરથી;
ગવાયે તો કો'થી, ુ
લભ પણ કો'થી ું ુ
ણનો ?
ધર પ ત્યાર, ું
જ િત વળે વાઙમન છતા ં ॥ ૨ ॥
*
વાણી અને મનથી ુ ં પર છે એટલે વાણી ને મન તારા મિહમાને ણી શકતા નથી. એટલે તો વદ

પણ યાર તા ું વણન કરવા બસ
ે ે છે ત્યાર આખર 'આ નિહ' 'તે નિહ' એમ કહીને જ અટક છે . એવો મિહમા
કોણ ગાઈ શક ? પામી પણ કોણ શક ? ને તે કવા ુ
ણનો છે તે પણ કોણ કહી શક ? છતા ં ુ ં સાકાર બને
છે , પ ધારણ કર છે , ત્યાર તારા વ પના ુ
ણગાન ભ તો કર છે . ખરખર એ ેમન ુ ં જ કારણ છે . (૨)

* * * * *

मधुःफ ता वाचः परमममृतं िनिमर्तवत ।


ःतव ॄ कं वा गिप सुरगुरोिवर्ःमयपदम ् ॥
मम वेतां वाणीं गुणकथनपु येन भवतः ।
पुनामी यथ ःमन ् पुरमथनबुि यर्विसता ॥३॥
*
તવે છે દવોના, ુ પણ ું આ ય ુ ે,
જન
પર મીઠા, ૃ
અ તમય ત ે
વદ રચીયા;

ણો ગાવાથી આ ુ
િનત ુ
જ વાણી પણ થશે,
ુ ં એ ુ ં માની ને, ત ું ં િ ૂ
રાનાશક તને ॥ ૩ ॥
*
હ ૃ
ભો ! હ ઈ ર ! અ તથી ભરલા ને ુ મીઠા એવા વદની
બ ે તે રચના કરી છે . પછી તારી ુ
િત
ગમે તે કર તો પણ તને અચબો
ં ં ી થાય ? ને એટલે જ દવોના
ાથ ુ હૃ પિત તારી ુ કર છે છતા ં
િત
તને આ ય થ ુ ં નથી. તો પછી મારી રચલી
ે ુ
િતથી તો તને અચબો
ં ં જ થાય ? છતા ં પણ તારા
ાથી
ુ ગાવાથી મારી વાણી ખરખર પિવ
ણો થશે એમ માનીને ુ ં આ ુ ક ું
િત .ં (૩)

* * * * *

तवै य य जगददयर
ु ाूलयकृ त ।
ऽयी वःतु यःतं ितसृषु गुणिभ नासु तनुषु ॥
अभ यानाम ःमन ् वरद रमणीयामरमणीं ।
िवहं तुं योबोशीं िवदधत इहै के जडिधयः ॥४॥
*
રચે ૃ ટ ધાર, લય પણ તે ું જ કર,

www.swargarohan.org
ી યોગે રજી 6- િશવમિહમ્ન તો

શરીરો તારા છે , ણ વરદ એમ ુ


િત કહ;
છતાં આ સામે ક જડ જન કર ં
સશય ઘણા,ં
ભલે તથી
ે થાયે, ુ જડ જનો, તે નવ ખરા ॥ ૪ ॥

*
ું ૃ ટને ઉત્પ કર છે , ને તનો
ે નાશ પણ કર છે . તારા ં શરીર પણ આ રીતે ા, િવ ુ ને મહશ
એવા ે
ણ છે . વદમા ં તે ક ું છે . આ સાભળીન
ં ે કટલાક અ ાની લોકો શકાઓ
ં કર છે ક ઈ રને તે ણ
ે શકાઓ
શરીર હોય ? પણ તવી ં ં
સાભળીન ે ૂ માણસ છે તે જ
ખ ુ થાય છે . તે શકાઓ
શ ં સાચી નથી. (૪)

* * * * *

िकिमहः िकंकायः स खलु िकमुपाय भुवनं ।


िकमाधारो धाता सृजित िकमुपादान इित च ॥
अतकय य व यनवसरदःःथो
ु हतिधयः ।
कुतक डयंकां मुखरयित मोहाय जगतः ॥५॥
*
કયી ઈ છાથી ને કવણ હિથયાર મદદથી,
કયી વ ુ સિહત ઘિડયા ં છે િ ુ
વન ?
તહા ં ઐ ય નવ મન િવચારી કદી શક,
છતા ં તક એવા જડ જન કર ં
ાિત કરવા ॥ ૫ ॥
*
કયી ઈ છાથી ને કોની મદદથી તે આ ૃ ટ રચી છે ? વળી ક ુ ં શરીર ધારણ કરીને કયા સાધનથી
તે િ ુ
વનની રચના કરી છે ? આ બધા ો તારી મહાન શ તને લગતા છે ને મનથી તારી મહાન
શ તનો િવચાર થઈ શકતો નથી. છતા ં પણ ૂ માણસો એવા એવા તક કર છે . તથી
ખ ે તો ઊલ ુ ં બી
માણસોમા ં મણા ઉત્પ થાય છે . (૫)

* * * * *

अज मानो लोकाः िकमवयवंवतोडिप जगता ।


मिध ातारं िकं भविविधरनाद य भवित ॥
अनीशो वा कुयार्द भुवनजनने कः प रकरो ।
यतो मंदाः वां ू यमरवर संशेरत इमे ॥६॥
*
બને દવી આ ,ુ ં જગત કદી કતાિવણ અહા ?
ન હોયે કો' આિદ જગનુ,ં ુ હ દવ સ ના
ુ !

www.swargarohan.org
ી યોગે રજી 7- િશવમિહમ્ન તો

વળી બીજો કોઈ ુ િવણ રચી આ જગ શક ?



કર શકા તારી, ૂ
રખજન તે તો સ ય
ુ છે ॥ ૬ ॥
*
કોઈ પણ કતા ના હોય તો આ ુ ં જગત કદી બની શક ખ ંુ ? જગતન ુ ં આિદ ક ુ કારણ તો હો ુ ં

જ જોઈએ. ને ુ િવના જગતનો રચનાર બીજો કોઈ પણ હોઈ શક ખરો ? આ બ ુ ં િવચારતા ં ુ ં છે જ
એમ પ ટ સમ ય છે . એટલે તાર માટ ં કર છે તે સૌ
શકા ૂ
રખ માણસો જ છે . (૬)

* * * * *

ऽयी सां यं योगः पशुपितमतं वैंणविमित ।


ूिभ ने ूःथाने परिमदमदः प यिमित च ॥
चीनां वैिच या दजुकुिटलनानापथजुषां ।
नृणामेको गम्य ः वमिस पयमामणर्व इव ॥७॥
*
મતો સા ં ય યોગ, ુ
પ પિતમત વૈ ણવમત,
વળી ે
વદ માગ, િવિવધ પથ છે ઉ િત તણા;ં
વીકાર છે લોકો ુચ ુ
જબ લાગે પરમ તે,
તને પહ ચે છે સૌ પથ જલિધ ને મ જલ સૌ ॥ ૭ ॥
*
તને પહ ચવાના કટકટલા ર તા છે ? સા ં યમત, વૈ ણવમત ને શૈવમત; તમજ
ે ે
વદમાગ ને
યોગમાગ તારી ા તના ુ દા ુ દા ર તા છે . તન
ે ે ઠીક લાગે, પોતાની ુચ માણે ઉ મ લાગે, તે
માગ તે ચાલે છે , પરં ુ બધી જ તના ં પાણી મ દિરયામા ં મળે છે તમ
ે બધી જ તના માગથી તારી
ા ત થઈ શક છે . (૭)
* * * * *

महो ः ख वांगं परशुर जनं भःम फ णनः ।


कपालं चेतीय व वरद तंऽोपकरणम ् ॥
सुराःतां तामृि ं दधित तु भव ॅूू णिहतां ।
निह ःवा मारामं िवषयमृगतृंणा ॅमयित ॥८॥
*
ુ હાડી ને ચમ, બળદ ુ
જ છે િમ કત અને,
શરીર છે ભ મ, સરપ, કરમા ં ખ પર ખર;
ધયા ટપાતે, ુ
પરમ ખ ત દવગણને,
રમે ે ે
આત્મામાં િવષય નવ તન મ કર ॥ ૮ ॥

www.swargarohan.org
ી યોગે રજી 8- િશવમિહમ્ન તો

*
તા ું ઐ ય એટ ું બ ુ ં અપાર છે ક ફ ત ૃ ટપાતથી ત દવોને અનક
ે તના ભોગ ને ુ
ખના ં
સાધન ધરી દીધા ં છે . પણ તારી ૃ ણા તો છક
ે મરી ગઈ છે . ને તથી
ે જ ત તારી પાસે િ ૂ , યા ચમ,

પોિઠયો, સાપ ને ખ પર તમજ
ે શરીર પર ભ મ રાખી છે . આ પરથી સમ ય છે ક ને આત્માનો આનદ

મ યો છે તે િવષયી પદાથ મા ં ફસાતો નથી. (૮)

* * * * *

ीुवं क सव सकलमपरः व ीुविमदं ।


परो ीो याीो ये जगित गदित यःतिवषये ॥
समःतेड येत ःम पुरमथन तैिवर् ःमत इव ।
ःतुवं ज॑े िम वां न खलु ननु धृ ा मुखरता ॥९॥
*
કહ છે કોઈ આ જગત સત ને કો' અસત ક,
અિનત્ય ને િનત્ય, ઉભયિવધ કોઈ જન કહ;
િવવાદ ઈ શરમ ગ ું ગાતા ં નવ તને,
બતાવે છે ુ ટ ુ
જ ખર વાચાળપ ુ ં તે ॥ ૯ ॥
*
તત્વ ાનને સમ વનારા ં છે તમાથી
થો ે ં કોઈ જગતને સત્ય ક િનત્ય કહ છે તો કોઈક તન
ે ે
અસત્ય અને અિનત્ય માને છે . પરં ુ આ બધા ુ દા ુ દા વાદ છે ; ને તે તારા ભ તને જી શકતા નથી.
તારો ભ ત તો ણે કાળમા ં ને તને જ સત્ય સમ છે . આ બધા તત્વ ાનના વાદ યા છતા ં તારો ભ ત
તારી ભ તમા ં આનદ
ં માને છે ; ને મને પણ તવો ં લાગે છે . ભલે આને કોઈ મા ું વાચાળપ ુ ં (વધાર
ે આનદ
પડ ુ ં બોલવાપ ુ ં ) કહ, પણ આ સત્ય જ છે . (૯)

* * * * *

तवै य य ा दप
ु र िव रं िचहर् ररधः ।
प र छे तुं याता वनलमनल ःकंधवपुषः ॥
ततो भि ौ ा भरगु गृण यां िग रश यत ् ।
ःवयं तःथे ता यां तव िकमनुविृ ने फलित ॥१०॥
*
બની ં ,
અ ન થભ ગરીશ પ યાર ધિર ુ ં ત,
મ યા ા િવ ુ ઉભય પણ માપી નવ શ ા;
પછી યાર ધાભગિત ઉર ધારી ુ
િત કરી,

www.swargarohan.org
ી યોગે રજી 9- િશવમિહમ્ન તો

બતા ુ ં તે પ; ુ ભગિત ના િન ફળ જતી ॥ ૧૦ ॥



*
ા ને િવ ુ વ ચે એકવાર િવવાદ થયો ક બનમા
ં ે ં મોટો કોણ, ત્યાર હ ુ ! તમે અ ન થભન
ં ું
પ લઈને તે બનની
ં ે સામે ગટ થયા. ા ને િવ ુ બન
ં ે પોતપોતાના બળને બતાવવા તમારા એ
શરીરને માપવા માડયા
ં , પરં ુ કોઈ માપી ન શ ા. તે હતાશ થઈને તે બન
ં ે તમારી ુ કરવા માડ
િત ં ા
ત્યાર તમે સ થયા. ખરખર, કોઈ સાચા િદલથી તમારી ુ કર ને તમે
િત સ ના થાવ એ કદી બન ુ ં
જ નથી. (૧૦)

* * * * *

अय ादापा िऽभुवनमवैर यितकरं ।


दशाःयो य ाहू नभृन रणकंडु परवशान ् ॥
िशरःप ौेणी रिचतचरणांभो हबलेः ।
ःथरायाः व े पुरहर िवःफू जर्तिमदम ् ॥११॥
*
ર ો ના કો' ે
વરી િ ુ
વન મહ રાવણતણો,
મળી ૃ ટ બા ુ લડત લડવા આ રુ ર ા;
ધયા તાર પાયે કમલ પમા ં શીશ સઘળા,ં

હતી તની ભ ત ઢ, ફળ મ ુ ં તન
ે ું ુ આ ॥ ૧૧ ॥
*
તમારો પરમ ભ ત રાવણ તમારી ૂ કરતો હતો ત્યાર કમળને બદલે પોતાના ં નવ મ તકને તણ
ે ે
તમાર ચરણે ધયા. યાર દસ ુ ં મ તક કાપીને ધરવા જતો હતો ત્યાર તરત જ તમે ગટ થયા ને તન
ે ે
વરદાન આ યાં. આ વરદાનના તાપથી જ રાવણ રણમા ં િવજયી થયો છે , અને િ ુ
વનનો વામી બ યો
છે . તમારી થર ને ૃ ઢ ભ તન ુ ં આ પિરણામ છે . (૧૧)

* * * * *

अमुंय व सेवा समिधगतसारं भुजवनं ।


बला कैलासेडिप वदिधवसतौ िवबमयतः ॥
अल यापाताले ड यलसचिलतांगु िशरिस ।
ूित ा ू व या सी ीुवमुपिचतो मु ित खलः ॥१२॥
*
તહારી ભ તથી પરમ બલ ુ ું
બા ન લ યો;
લઈ તે કલાસ ગિર ચકવા રાવણ મ યો;

www.swargarohan.org
ી યોગે રજી 10 - િશવમિહમ્ન તો

હલા યો હ તા ુ ,
જ ન મ ું પાતાલ મહ યે;
અને ે ે, િવભવશઠને મોહ જ કર ॥ ૧૨ ॥
થાન તન
*
રોજ રોજ ૂ કરવા કલાસ જ ુ ં પડ તના
ે કરતા ં કલાસને ઉઠાવીને લકામા
ં ં ૂ ુ ં તો રોજ જ ુ ં ના
પડ એમ િવચારી રાવણે કલાસને ે ગભરાટને
ચકવા હાથ ફલા યો. એ જોઈને પાવતી ગભરાઈ ગઈ. તના
ૂ ર કરવા તમે તમારા પગના ૂ ે ફ ત હલા યો; તથી
ઠાન ે તે પાતાલમા ં પડ ો ને ત્યા ં પણ રહવા માટ
ે ે થાન ના મ
તન .ુ ં આ પરથી સમ ય છે ક ુ ચા માણસને યાર ુ બળ ક સપિ
બ ં મળે છે ત્યાર
ે ઉપભોગ કરવામા ં તે િવવક
તનો ે ે છે . (૧૨)
ે ખોઈ બસ

* * * * *

यदि ं सुऽाम्णो वरद परमो चैरिप सती ।


मध बे बाणः प रजनिवधेय भुवनः ॥
न त चऽं त ःमं व रविसत र व चरणयो ।
नर् कःया यु न यै भवित िशरसः व यवनितः ॥१३॥
*
ભો ! બાણ ન ું િ ુ
વન પર રા ય હ ુ ં ત,ે
વ યો ઈ થીયે િવભવ મહ આ ય નવ એ;
હતી ૂ
રી ભ ત, ુ
જ ચરણમા ં એ ુ ે,
અ રન
નમા યે મ ત ક ુ પદ,
જ ુ ં સપિત
ં ન મળે ? ॥ ૧૩ ॥
*
બાણ નામનો રા સ, ને હ ર હાથ હતા ં ને તમારો મહાન ભ ત હતો તે ઈ ં વધાર
કરતાય
વૈભવવાળો બની ગયો. એના ં ુ ં કાઈ
ં નવાઈ પામવા ુ ં છે ? નહ જ. કમ ક તમારા ચરણોમા ં

ભ ત વક ે ઉ િત ક સ ૃ
િશર નમાવે છે તની થયા િવના રહતી નથી. (૧૩)

* * * * *

अका ड ॄ ा ड यचिकत दे वासुरकृ पा ।


िवधेयःयासी नयिवषं सं॑तवतः ॥
स क माषः क ठे तव न कु ते न िौयमहो ।
िवकारोडिप ा यो भुवनभयभंग यसिननः ॥१४॥
*
હતો ૃ ટનાશ ણમહ થવાનો, િ નયન !
ૃપા વરસાવી ત રુઅ રપ
ુ ે પી ુ ં િવષને;

www.swargarohan.org
ી યોગે રજી 11 - િશવમિહમ્ન તો

બ ું ચ હ ં ,
કઠ ુ પ ુ ે
જન તે નવ કર,
ુ ઃખોના હતાના ૂ
જનીય િવકારો પણ ખર ॥ ૧૪ ॥
*
યાર સ ુ મથન
ં થ ુ ં ત્યાર સ ુ માથી
ં બી રત્નોની સાથે મહાભયકર
ં ે પણ નીક
ઝર .ુ ં આ

ઝરથી સમ ત ૃ ટનો નાશ થઈ ે હ ,ુ ં પરં ુ તે વખતે જગત પર દયા કરીને ઝરન
ય તમ ે ે તમે પી ગયા.

આથી તમારા કઠમા ં કહવાયા. પરં ુ હ
ં ડાઘ પડી ગયો ને તમે નીલકઠ ,ુ આ ડાઘ તમને ુ પ બનાવતો
નથી. તમે તો સારાય જગતને ું
દરતા દનારા છો તો એ ડાઘ તમને ુ ં શોભા ન દ ? એને લીધે તમે ને
તમાર લીધે એ ડાઘ શોભી ઊઠ ો છે . જગતના ુ :ખને ૂ ર કર છે તવા
ે ુ ુ ષોમા ં કોઈ ના સમ ય તવો

િવકાર ક ડાઘ હોય તો તે પણ ૂ કરવા યો ય છે . (૧૪)

* * * * *

अिस ाथार् नैव कविचदिप सदे वासुरनरे ।


िनवतर् ते िन यं जगित जियनो यःय िविशखाः ॥
स पँय नीश वािमतरस रसाधारणमभूत ् ।
ःमरः ःमतर् या मा निह विशषु प यः प रभवः ॥१५॥
*
જતા ં ના બાણો ુ
રનર પર યથ ન કદી,
સદાયે પામે છે િવજય ુ
અ રો ના પર પડી;
ગ યો ે
તવા કામે, અપરસમ સાધારણ તને,
ે , યિતન ુ ં અપમાને
થયો ભ મ તથી ુ નહ ॥ ૧૫ ॥

*
હ ભો ! તમે રાતિદવસ આત્માના યાનમા ં જ મ ત રહતા હતા ં ત્યાર તારકા રની
ુ સામે લડવા
માટ તમારા ારા કોઈ ુ થાય તો સા ંુ એવી દવોને ઈ છા થઈ એટલે કામદવને તમારા તપમા ં ભગ

પાડવા મોક યો. તે કામદવ સારી ૃ ટમા ં સફળ થતો હતો, પરં ુ તમા ું ી ુ ને ઉઘાડીને તમે તન
ે ેભ મ

કરી દીધો. ખરખર, સયમી ે ુ ં ફળ સા ું આવ ુ ં નથી. (૧૫)
માણસન ુ ં અપમાન થાય તો તન

* * * * *

मह पादाधाता ोजित सहसा संशयपदं ।


पदं िवंणोॅार्म्य जप
ु रघ णमहगणम ् ॥
मुहु द ः यं या यिनभृतजटातािडततटा ।
जगि ायै वं नटिस ननु वामैव िवभुता ॥१६॥
*

www.swargarohan.org
ી યોગે રજી 12 - િશવમિહમ્ન તો

મહીર ા કા મનહર ક ુ ૃ
નત્ય ુ ત,
પદાઘાતે ૃ વી, હ સ ુ ડયા ત્ૃ ભયથી
ુ ;
ડ ુ કશે વગ, ભયભર થ ું લોકહરના,
હ યાથી વૈ ુ ંઠ, ુ બલ ખર ક ટ દ છે ॥ ૧૬ ॥

*
એકવાર એક રા સે ાની ુ કરી ને જગતનો નાશ થાય તે ુ ં વરદાન મા ં
િત ુ ં. ાએ ક ું ક
ભિવ યમા ં કોઈ વખત તે ુ ં વરદાન મળશ.ે આથી દવો ભયભીત થયા ને તમારી પાસે ર ાને માટ આ યા.
તમે તમની
ે ં સાભળી
િવનતી ં ં
તાડવ ૃ શ
નત્ય ક ,ુ થી વરદાન માટની ુ
િતનો સમય જતો રહ; પરં ુ
સારી ૃ ટ આ નત્યથી
ૃ ભયભીત થઈ ગઈ. તમારા પગના વાગવાથી ૃ વી નાશ થવાની બીક હાલી ઊઠી.
હ, ન ં હાથના હલનથી ડરી ઊઠ ા ં ; અને તમારી જટાથી વૈ ુ ંઠ
ને વગ તમારા લોખડી ુ :ખી થઈ
ગ .ુ ં ખરખર તમા ું બળ ૂ જ છે , ને ક ટ પણ આપી શક તે ુ ં છે . (૧૬)

* * * * *
िवय यापी तारागणगु णतफेनो म िचः ।
ूवाहो वारां यः पृषतलघुद ः िशरिस ते ॥
जग पाकारं जलिधवलयं तेन कृ तिम ।
यनेनैवो नेयं धृतमिहम िद यं तव वपुः ॥१७॥
*
નદી હ આકાશે, ુ
મ ર દીસતા ં તારક હ,

તરગો ના તે, ુ
જ િશર દીસે બં ુ સરખી;
બ યા છે ે
તથી આ જગત પર તો ે
બટ જલના,
જણાયે છે આથી ુ તન
જ ુ ં દવી ુ અહા ! ॥૧૭॥
*

ગગાજી યાર આકાશમા ં મદાિકની
ં નામથી વહ છે ત્યાર તારામડળથી
ં ે ં તરગો
તના ં ૂ શોભા

ં તમારા િશર ઉપર એક પાણીના બં ુ
ધારણ કર છે . એ જ ગગા ટલી લાગે છે ને જગતમા ં વહવા માડ
ં છે
ે બનાવતી હોય તમ
ત્યાર જળના બટ ે તે ઠર ઠર વહવા ં માડ
ં છે . આ વ ુ પરથી સમ ય છે ક તમા ંુ દવી
શરીર ક ુ ં મહાન ને સામ યવાન છે ! (૧૭)

* * * * *

रथः ोणी य ता शतधृितरगे िो धनुरथो ।


रथाडगे च िाक रथचरणपा णः शर इित ॥
िदध ोःते कोडयं िऽपुरतृणमाडम्बरिविधर ् ।
िवधेयःै ब ड यो न खलु परत ऽाः ूभुिधयः ॥१८॥

www.swargarohan.org
ી યોગે રજી 13 - િશવમિહમ્ન તો

*
રથી ા, ૃ વી રથ, ુ ે
ધનષન મે ન ુ ં કરી,
લઈ િવ ુ બાણ, ૂ
રજ શશી બે ચ રથના;ં
કય શાને ડોળ, ણ નગરને ભ મ કરવા ?
કરી લીલા ત તો, પર પર નથી િનભર ુ ॥ ૧૮ ॥
*
દવોએ ુ કરી ત્યાર હ
િત ભો ! તમે તારકા રના
ુ ણ ુ ોના ણ નગર બાળવા માટ ચાલી
નીક યા. આ વખતે તમે ૃ વીનો રથ કય , ાને સારિથ કયા, મે ુ પવતન ુ ં ધનુ ય ક ,ુ ૂ ને ચ ં ને

રથના ં પૈડા ં કયા, ને િવ ુ ુ ં તીર ક .ુ આ બધો આડબ
ન ં ર તણખલા વા નગરને ભ મ કરવા તમે શા માટ
કય ? તમે તો ુ છો, કોઈના પર આધાર રાખતા નથી; તમારા હાથ નીચે ે
શ તઓ હતી તની સાથે
ે જ કય હતો. લીલા જ કરી હતી. (૧૮)
તમે આ રીતે ફ ત ખલ

* * * * *

ह रःते साह ं कमलबिलमाधाय पदयो ।


यिदकोने त ःमन ् िनजमुदहर नेऽकमलम ् ॥
गतो भक युिेकः प रणितमसौ चबवपुषा ।
ऽयाणां र ायै िऽपुरहर जागितर् जगताम ् ॥१९॥
*
હ રો પ ોથી હિર-હર તને રોજ ૂ
જતા,
ટૂ ું એક પ , ધ ુ તરત ત્યા ં લોચન કદા;
થતા ં ભ ત ગાઢી તરત કટ ું તા ં પ ત્યા ં
ભો ! ુ ં ર ે છે િ ુ
વન રહી ત સદા ॥ ૧૯ ॥
*
હ ભો ! હમશા
ં ે એક હ ર કમળ લઈને તમારી ૂ કરવાનો િવ ુ
નો િનયમ હતો. એકવાર

તમની પરી ા કરવા એક કમળ તમે ઓ ં ક .ુ પરમ ભ ત િવ ુ કમળને બદલે પોતાની
એ ખ ધરી
દીધી. આથી તને સ થયાને િવ ુ ે
ન ુ
દશન ચ આ .ુ ં હ ભો ! તમે વગ, ૃ વી ને પાતાલ, ણે
લોકોની ર ા કરવા રાતિદવસ ગો છો. (૧૯)

* * * * *

बतौ सु े जाम वमिस फलयोगे बतुमतां ।


व कमर् ू वःतं फलित पु षाराधनमृते ॥

www.swargarohan.org
ી યોગે રજી 14 - િશવમિહમ્ન તો

अतः वां सम्ूेआय बतुषु फलदानूितभुवं ।


ौुतौ ौ ां ब वा दटप रकरः कमर्सु जनः ॥२०॥
*
થતા ં ય ો ૂ ં
રા ું જ ફળ ધર ય િ યન,ે
ફલે ના કો' ય ુ
ભગિતથી રિહત છે ;
તને ે
તથી ણી ફળ પરમ દતો યજનન ુ ં

કરી વદ ધા, જન રત બને કમ મહ સૌ ॥ ૨૦ ॥
*
ય ૂ થાય છે ત્યાર ય
રા કરનારને ય ન ુ ં ફળ તમે જ આપો છો; અને એ સા ુ ં જ છે ક તમારી
ઉપાસના ક ા િવનાન ુ ં કોઈ કમ ફળદાયક થ ુ ં નથી. આથી કમ ને ય ના ફળદાતા તમને જ ણીને

વદમા ં ા રાખીને લોકો કમ કર છે . (૨૦)

* * * * *

िबयाद ो द ः बतुपितरधीशःतनुभत
ृ ा ।
मृषीणामा वर् यं शरणद सदःयाः सुरगणाः ॥
बतुॅष
ं ः व ः बतुफलिवधान यसिननो ।
ीुवं कतुःर् ौ ािवधुरमिभचाराय िह मखाः ॥२१॥
*
હતો ય કતા જગતપિત યા ં દ સરખો,
ુ યોગી સવ, ુ
રગણ હતા ં સ ય સઘળા;ં
કય ે
તવો ય , તરત જ તમે ન ટ ,ુ હા,
ન હોયે ધા તો, ુ ઃખદ બનતા ય સઘળા ં ॥ ૨૧ ॥
*
દ પિત વો ય કતા, ની પાસે ઋિષઓ ય ના કરાવનારા હતા ં ને દવતાઓ ય ના
ે ય
જોનારા હતાં, તવો પણ તમે ન ટ કરી દીધો; કમ ક તે ય મા ં તમા ું અપમાન કરવામા ં આ ુ ં હ .ુ ં
ભ ત િવના ય ો થાય છે તે ય કતાને હમશા ુ
ં ે નકશાન કર છે . (૨૧)

* * * * *

ूजानाथं नाथ ूसभमिभकं ःवां दिहतरं


ु ।
गतं रोिह तां
ू ररमियषुमंृ यःय वपुषा ॥
धनुंपाणेयार्तं िदवमिप सपऽाकृ तंममुं ।
ऽस तं तेड ािप यजित न मृग याधरभसः ॥२२॥

www.swargarohan.org
ી યોગે રજી 15 - િશવમિહમ્ન તો

*

બનલો ું યાર ધન ુ લઈ િશકારી વન મહ

ઘવાયલા ા ું
જ શર થકી ત્યા ં બ ુ ડયા;
હજીયે ાનો ભય નવ ગયો છે ુ ખર,
ગયા છે જો ક એ ગગન મહ ભીિતભર ઉડી ॥ ૨૨ ॥
*
ના પિત ાએ હરણન ુ ં પ લઈને પોતાની ુ ી ત્યે આસ ત ને કામના બતાવી ત્યાર તમે
િશકારી થઈને તન
ે ે આકાશમા ં નસાડી ૂ ા એ વખતે તમે બતાવલો
ે ભય ા હજી ૂ યા નથી. (૨૨)

* * * * *

ःवलाव याशंसाधृतधनुषम ाय तृणवत ् ।


पुरः लु ं द वा पुरमथन पुंपायुधमिप ॥
यिद ण
ै ं दे वी यमिनरत दे हाधर्घटना ।
दवैित वाम ा बत वरद मु धा युवतयः ॥२३॥
*
હતો બા યો કામ, ૃ
ણસમ ગણી ત ણ મહ ,
ં ે
છતાય દવી જો િનજ પ તણો ગવ કરતી,
તપે પામી થાન, તન મહ ે
તથી જ સમજતી
તને ુ ધ તો તો ુ
વતી જગની મોહવશ છે ॥ ૨૩ ॥
*
તમને તપ યામા ં ચ લત કરવા કામ તમારી પાસે આવલો
ે તન
ે ે તમે તણખલાની મ ન ટ કરી
દીધો. આ બ ુ ં ણવા છતા ં પણ જો પાવતી, તમારા શરીરમા ં તપથી તન
ે ે થાન મ ુ ં છે તથી
ે , ગવ કરતી
હોય ને તમને પોતાના સૌ દયથી ુ ધ થયલા
ે માનતી હોય, તો તે ુ ં માન ુ ં ખર જ દયાજનક છે . ુ વાન
ી પોતે જ ખ ું જોતા ં ે હોય છે . (૨૩)
ુ ધ થઈ ગયલી

* * * * *

ःमशानेंवाब डा ःमहर िपशाचाः सहचरा ।


ताभःमालेपः ःतगिप नृकरोट प रकरः ॥
अमंग यं शीलं तव भवतु नामैवम खलं ।
तथाडिप ःमतृण
र् ां वरद परमं मंगलमिस ॥२४॥
*
લગાવીને ભ મ મરહર મશાને ું રમતો,

www.swargarohan.org
ી યોગે રજી 16 - િશવમિહમ્ન તો

ઘણા ં ૂ
તો સાથે, ૃ
ત િશર તણી માળ કરતો;
નથી ક તારામા ં મ રુ િ ય ક ં
મગલ ખર,
મર ે ું
તન ,ુ ં પણ ુ સદા મગલ
ં કર ॥ ૨૪ ॥
*
ે તો
ભો ! તમારો વશ ુ ઓ ! શરીર પર ભ મ છે , સપ છે , ને કઠમા
ં ં હાડકાની માળા છે . મશાનમા ં
તમે ીડા કરો છો, ને ૂ ત
ત ે તમારા ભાઈબધો
ં છે . હ કામદવને હરનાર ુ ! આ માણે જોઈએ તો

તમારી કોઈ વાત મગળ નથી; પરં ુ તમારા નામન ુ ં રટણ કર છે તન
ે ે માટ તમે મગળ
ં થાવ છો એમા ં
ં નથી. (૨૪)
શકા
* * * * *

मनः ू य च े सिवधमवधाया म तः ।
ू॑ंयिोमाणः ूमदसिललो संिगतदशः ॥
यदालो या ादं ॑द इव िनम यामृतमये ।
द यंतःत वं िबमिप यिमनःत कल भवान ् ॥२५॥
*
રહી શા ા ામા ં િનશિદન કર સાધન ુ ,
િન
લભે છે આત્મા ને સન િવિધમા ં મ મ રહી;
રડ ને ં ,
આનદ ૃ
અ ત ુ
ખમા ં મ ત બનતા ં
મ યાથી સત્ય પરમ, ુ તે સત્ય ુ ં જ છે ॥૨૫॥
*

એકાતમા ં વાસ કરીને, અખડં યાન કરીને, ને ાસ- ુ ં કરીને યોગીઓ
ાસની ગિતને કા મા

પોતાના આત્માન ુ ં દશન કર છે . તે વખતે તે રડ છે , હસે છે ને અ તાનદમા
ં ૂ
ં બકી મારી ધ ય ધ ય બને છે .
તે પરમતત્વ હ ુ ! તમે જ છો. (૨૫)

* * * * *
वमकर्ः वं सोमः वमिस पवनः वं हतवह
ु ।
ः वमापः वं योम वमु धर णरा मा विमित च ॥
प र छ नामेवं वियप रणता िबॅतु िगरं ।
न िव ःत वं वयिमह तु य वं न भविस ॥२६॥
*
ુ ં છે ૂ
ય ચં , પવન જલ ને અ ન પણ ,ુ ં
ું ૃ વી ને આત્મા, ગગન પણ ુ ં છે ,ુ ખર;
ધર તાર માટ પિરિમત અ ભ ાય ુ
ધ આ,

www.swargarohan.org
ી યોગે રજી 17 - િશવમિહમ્ન તો

અમે ના ણીએ ક ુ ં નવ છે તત્વ ુ હ ! ॥ ૨૬ ॥


*
હ ભો ! તમે ૂ છો, ચ ં છો, પવન છો, અ ન છો, જળ છો, આકાશ છો અને
ય ૃ વી પણ તમે જ
છો. આ માણે તમારો િવચાર કરીએ છીએ ત્યાર વાણી તમારા ઉપર ઉપરના વ પનો જ િવચાર કરી શક
છે . પરં ુ એ ુ ં ક ુ ં તત્વ છે તમે નથી અથવા તમારાથી રિહત છે ? મતલબ ક સ ં ણ
ૂ જગત તમે જ છો.
(૨૬)
* * * * *

ऽयीं ित ो वृ ी भुवनमथो ऽीनिप सुरा ।


नकारा व
ै ण
र् िभरिभदध ीणर् िवकृ ितः ॥
तुर यं ते धाम विनिभरव धानमणुिभः ।
समःतं यःतं वां शरणद गृणा योिमित पदम॥्२७॥
*
તને દશાવે છે , ૃ
થક પમા ં ઓ ્ ! 'અઉમ' માં,
બતાવે વેદોને, થિત જગત ને દવ ણ ને;
અને આખો શ દ મ રુ વિનમા ં ય ત કરતો,
તહારા સ ં ણ
ૂ ુ
િરય પદને હ ુ મહા ! ॥ ૨૭ ॥
*
ૐ કારનો અથ વગ, ૃ વી ને પાતાલ એ ણ લોક ને ા, િવ ુ ને મહશ એ ણ દવતા
એવો થાય છે તમજ
ે ૃ , વ ન ને
િત ુ ુ તએ ણ અવ થાને બતાવે છે તે ૐ કાર યાર સ ં ણપણ
ૂ ે
નાદ સાથે ઉ ચારવામા ં આવે છે ત્યાર ણે અવ થાથી પર તમા ંુ સનાતન, સત્ય ને િનત્ય એ ુ ં ુ
રીય
પદ છે તન
ે ે ય ત કર છે . (૨૭)

* * * * *

भवः शव िः पशुपितरथोमः सहमहां ।


ःतथां भीमशानािवित यदिभधाना किमदम ् ॥
अमु ंम ू येकं ूिवतरित दे व ौुितरिप ।
िूयायाःमै धाम्ने ू णिहतनमःयोड ःम भवते ॥२८॥
*
ભો! શવ ુ , ુ
પ પિત મહાદવ ભવ ને,
ઈશાન ને ભીમ, ઉગર ુ
જ નામા ટક ખર;
ં ે એ નામો
બધાય ુ
િત પણ કહ છે ુ
જ ભો !
વહાલા ં એ નામ, િશર નમ ુ ં ુ ે ॥ ૨૮ ॥
તે સ યન

www.swargarohan.org
ી યોગે રજી 18 - િશવમિહમ્ન તો

*
હ ભો ! ભવ, શવ, ુ , પ પિત
ુ , ઉ , મહાદવ, ભીમ ને ઈશાન આ માણે તમારા આઠ નામ છે .
ં નામો વદમા
આ બધાય ે ં પણ કહલા છે . આ બધા નામ ૂ િ ય લાગે તવા
બ ે છે . તે નામોને ુ ં ભાવ વક

ણામ ક ું .ં (૨૮)
* * * * *

नमो नेिद ाय िूयदवदिव ाय च नमो ।


नमः ोिद ाय ःमरहर मिह ाय च नमः ॥
नमोविषर् ाय िऽनयन यिव ा च नमः ।
नमः सवर्ःमै ते तिददिमितशवार्य च नमः ॥२९॥
*
ું છે પાસે, ૂર િવજનિ ય ન ું ુ તને !
ુ ં છે નાનો મોટો, મરહર ન ુ ં ં ુ તને !

વા ને ૃધ ુ ં, નમન કરતો ં
યબક તને,
ર ો સૌમા ં સૌથી, પર ક ું નમ કાર ુ ે ॥ ૨૯ ॥
જન
*
તમે ૂ ર છો ને નજદીક પણ છો, નાનામા ં નાના છો ને મોટામા ં મોટા છો, તમે ૃ ધ છો ને ુ વાન
છો. તમે સવમા ં છો ને સવથી પર પણ છો. હ ણ ને વાળા ! હ વનમા ં વાસ કરનારા ! કામદવને હરનારા,
તમને મારા નમ કાર હો ! (૨૯)
* * * * *

बहलरजसे िव ो प ौ भवाय नमो नमः ।


ूबलतमसे त संहारे हराय नमो नमः ॥
जनसुखकृ ते स वोिि ौ मृडाय नमो नमः ।
ूमहिस पदे िन ग
ै ु ये िशवाय नमो नमः ॥३०॥
*
જગત રચતા ાને, ું ન ું રાજસ પ ,
ન ું જગતના કતા, બ યા તામસ પ તે,

ખ જગતને દતા, િવ ુ ન ુ ં સત્વ વ પ ને;

ણાતીત ે
વ પ તજોમય સદાિશવને ન ુ ં ॥ ૩૦ ॥
*

રજો ણન ે વધારીને ાન ુ ં પ ધારણ કરીને તમે જગતની ઉત્પિ ે
કરો છો. તમારા તવા પને
ુ ધારણ કરીને
નમ કાર ! વળી તમો ણ ુ બનતા ં તમે જગતનો નાશ કરો છો. હ ુ તમને નમ કાર !

www.swargarohan.org
ી યોગે રજી 19 - િશવમિહમ્ન તો

િવ ુ બનીને સત્વ ુ વધારીને તમે લોકોના


ણ ુ ે માટ કાય કરો છો. તમારા તે પને પણ નમ કાર !
ખન

તમજ િશવ પે તમા ંુ િ ુ
ણાતીત વ પ છે તે વ પને પણ નમ કાર ! (30)

* * * * *

कृ शप रणित चेतः लेशवँयं व चेदं ।


व च तव गुणसीमो लंिधनी श िि ः॥
इित चिकतमम द कृ य मां भि राधा ।
वरद चरणयोःते वा य-पुंपोपहारम ् ॥३१॥
*

અવ ણભર મા ું ચ ાં ે
લશવા ં,

પરમ ણ ભરલી, શ ત ાં િદ ય તારી !
ચિકત થા િવચારી, ભીિતવાળો બન ુ ં ,ં
પદ મહ પણ ગીત ભ તભાવે ધ ુ ં ॥ ૩૧ ॥
*
શોક, મોહ ને ુ ઃખને લીઘે મા ું ચ ે
લશવા ં બને ું છે ને તમારો મિહમા અપરપાર
ં છે . એ
િવચાર ક ું ં ત્યાર ચિકત થઈ ં ને તમારા ુ
ણગાન કવી રીતે કરી શ ુ ં તે િવચારમા ં પ ુ ં .ં છતા ં
ભ તનો ભાવ ઘણો ભાર છે . તમારા ે પરમ ભ તને લીધે મા ું
ત્યની દય ગાયા િવના રહી શક ુ ં નથી.
ે જ તમારા ચરણમા ં આ
તથી ુ
િતની ુ પમાળા ધ ું .ં (૩૧)

* * * * *

अिसतिग रसमंःयात ् क जलं िसंधुपाऽे ।


सुरत वरशाखा ले खनी पऽमुिवर् ॥
िलखित यिद गृह वा शारदा सवर्कालं ।
तदिप तव गुणाना मीश पारं न याित ॥३२॥
*
જલિધન ુ ં ુ પા હોય ને હાડ શાહી,
કલમ ક પ ૃ ડાળની પ ૃ વી;
િનત િનત કર ે ે
તન લૈ લખે શારદા યે,

જ ુ
ણ ે
સ ુ તનો પાર તોયે ન પામે ॥ ૩૨ ॥
*

www.swargarohan.org
ી યોગે રજી 20 - િશવમિહમ્ન તો

સાગરનો જો ખિડયો કરવામા ં આવે, કાળા પવતની જો શાહી કરવામા ં આવ,ે પાિર ત ૃ ની
ડાળીની જો કલમ બને અને ૃ વીનો કાગળ બને તમજ
ે તે બ ુ ં લઈને સર વતી પણ રાતને િદવસ લ યા
કર, તો પણ હ ુ તમારા ુ
ણોનો ે નથી ! (૩૨)
પાર આવે તમ

* * * * *

असुरसुर मुनी िै रिचर्तःये दमौले


ु ।
मर्िथतगुणमिहम्नो िनगुण
र् ःये रःय ॥
सकलगणव र ः पुंपद तािभधानो ।
िचरमलधुव ृ ःै ःतोऽमेत चकार ॥३३॥
*
અ રુ રુ િનથી
ુ ૂ ય ચ ં મૌલી,
ુ રિહત
ણ સદા , ૂ
બ ૂ
વ ગવાયા;

િત ક ું મ ુ ે
તની ભ ત ં વ
ગધ તે ,ુ ં
રસમય બનુ,ં મા ં નામ છે ુ પદત
ં ॥ ૩૩ ॥
*
ુ અ રુ , રુ ને ુ
િનથી ૂ ય છે તમજ
ે મના મ તક ઉપર ચ ં છે ને ુ છે તમનો
િન ણ ે
આ મિહમા ુ ભ તભાવથી
બ ેરાઈને સવ ગધવમા
ં ં ે ઠ એવા ુ પદત
ં નામના ગધવ
ં ું
દર એવા
તો મા ં ર યો છે . (૩૩)
* * * * *

अहरहरनव ं धूजट
र् े ः ःतोऽमेतत ् ।
पठित परमभ या शु िच ः पुमा यः ॥
स भवित िशवलोके ितु यःतथाडऽ ।
ूचुरतरधनायुः पुऽवा क ितर्मां ॥३४॥
*

િનત દયથી રોજ આ તો ં ે,
વાચ
મ રુ ુ
ખદ છે , મ ર ુ શં ુ માટ;
િશવસમ બનશે તે લોક અહ ને,
બ ુ ુ
ધન તઆ ુ કીિતને પામશે તે ॥ ૩૪ ॥
*
હદયને પિવ કરીને તમજ
ે પરમ ભ તને ધારણ કરીને કોઈ મન ુ ય રાતિદવસ આ તો નો
પાઠ કર છે તે શરીર છોડયા પછી િશવલોકમા ં જઈ િશવ ુ ય ુ ભોગવે છે ને જીવે ત્યા ં લગી આ જગમા ં

www.swargarohan.org
ી યોગે રજી 21 - િશવમિહમ્ન તો

રહી ઈ છા માણે ૂ ધન,


બ ુ ો ને આ ુ ય તમજ
ે કીિત ા ત કર છે . લૌિકક ને પારલૌિકક બન
ં ે
ઈ છાઓ આ તો ના પાઠથી ુ થાય છે . (૩૪)
રી
* * * * *

महे शा नापरो दे वो मिहम्नो नापरा ःतुितः ।


अघोरा नापरो मंऽो ना ःत त वं गुरोः परम ् ॥३५॥
*
િશવથી અ ય ના દવ, ુ
િત અ ય મિહમ્નથી;
િશવમ ં થકી મ ં , ુ થી પર તત્વ ના ॥ ૩૫ ॥
*

શકરથી ે ઠ બીજો કોઈ દવ નથી; મિહમ્ન તો થી બીજી કોઈ ે ઠ ુ
ની ુ નથી; શકરના
િત ં
નામના મ ં થી ે ઠ કોઈ મ ં નથી ને ુ ુ થી ે ઠ એ ુ ં કોઈ તત્વ નથી. (૩૫)

* * * * *

द ा दानं तपःतीथ ानं यागािदकाः िबयाः ।


मिहम्नःतवपाठःय कलां नाहर् त षोडशीम ् ॥३६॥
*
દાન, દી ા, તપ, ાન, તીથ, ય સમી િ યા,
મિહમ્ન પાઠના નાદ, સોળમા ભાગન ુ ં ફળ ॥ ૩૬ ॥
*
દી ા, દાન, તપ, તીથ, ાનને ય વી િ યાઓથી ફળ મળે છે તે ફળ તમારા મિહમ્ન તો ના
પાઠના સોળમા ં ભાગના ફળની પણ બરાબર થ ુ ં નથી. (૩૬)

* * * * *

कुसुमदशननामा सवर्ग धवर्राजः ।


िशशुशिशधरमौलेदव दे वःय दासः ॥
स खलु िनजमिहम्नो ॅ एवाःय रोषात ् ।
ःतवनिमदमकाष िद यिद यं मिहम्नः ॥३७॥
*
ુ મદશન
ુ નામે ં
સવગધવ રા ,
િશર પર િવ ુ ના, દાસ તે શં ુ કરો,
ુ િપત િશવ થવાથી, થયો ટ ે ે,
તણ
તવન િશવન ુ ં આ છે િદ ય બના ું ॥ ૩૭ ॥

www.swargarohan.org
ી યોગે રજી 22 - િશવમિહમ્ન તો

*
ુ પદત
ં નામે ગધવ
ં ં
સવ ગધવનો રા હતો ને મ તકમા ં ચ ં વાળા શકરનો
ં તે દાસ હતો. એકવાર
અપરાધ થવાથી તે શકરના
ં ોધને લીધે પોતાના મિહમાથી ટ થયો. ુ ે ફરી
ન સ ે
કરવા તમના
િદ ય મિહમાન ુ ં આ તો તે ગધવ
ં બના ુ ં છે . (૩૭)

* * * * *

सुरवरमुिनपू यं ःवगर्मो क
ै हे तुं ।
पठित यिद मनुंयः ूांजिलनार् यचेताः ॥
ोजित िशवसमीपं िक नरै ः ःतूयमानः ।
ःतवनिमदममोघं पुंपद तूणीतम ् ॥३८॥
*
રુ ુ િશવ ૂ
જી વગ ને ુ તદાતા,
જન કદી કર જોડી પાઠ ચ ે કર આ,
િશવગમન કર તે ગાય છે િક રો ત્યા,ં

િત જ ર ફળે છે , ં ે કરી આ ॥ ૩૮ ॥
ુ પદત
*
વગને ુ તને દનાર તમજ
ે દવના ૂ ય એવા શકરન
ં ે ૂ
જીને હાથ જોડીને એક ચ થી કોઈ આ

િતનો પાઠ કર છે તે ગધવ
ં ં
થી સદા ગવાતા શકરની પાસે ય છે . ુ પદત
ં ે રચે ું આ તવન કદીયે
િન ફળ ના ય તે ુ ં છે . (૩૮)
* * * * *

आसमा िमदं ःतोऽं पु यं गंधवर्भािषतम ् ।


अनौपम्यं मनोहा रिशवमी रवणर्नम ् ॥३९॥


ણ આ થાય છે તો , મા ં છે ુ
વણન ,
ુ યવત
ં ં
મનોહારી ગધવ તે રચલ
ે છે ॥ ૩૯ ॥
*
ઈ રના વણનથી ભર ,ું અન ય ને મનોહર એ ુ ં આ ુ ય તો , ં
ગધવ ર ુ ં છે ત,ે હવે ુ ું
થ .ુ ં (૩૯)
* * * * *

इ येषा वाडमयी पूजा ौीम छं करपादयोः ।


अिपर्ता तेन दे वेशः ूीयतां मे सदािशवः ॥४०॥

www.swargarohan.org
ી યોગે રજી 23 - િશવમિહમ્ન તો

*
આ છે વાણીમયી ૂ , િશવને ચરણે ધરી,
વીકારી સ તમે મહાદવ જજો બની ॥ ૪૦ ॥
*

શકર ભગવાનના ચરણકમળમા ં આ વાણીમયી ૂ ુ ં અપણ ક ું .ં તે વીકારીને દવોના દવ
ં મારા પર
શકર સ બનો ! (૪૦)
* * * * *

तव त वं न जानािम क शोडिस महे र ।


या सोडिस महादे व ता शाय नमो नमः ॥४१॥
*
તત્વથી ના તને ,ુ ં કવો છે ું મહ ર,
વો ુ ં હોય તવો
ે યે, નમ કાર તને ક ં ॥ ૪૧ ॥
*
હ ભો ! હ મહ ર ! તમા ું તત્વ ક ુ ં છે તે ુ ં ણતો નથી. તમે ખરખર કવા છો તની
ે સમજ મને
ે હ
નથી. તથી ભો ! હ મહાદવ ! ે તમને મારા નમ કાર છે . (૪૧)
વા હો તવા

* * * * *

एककालं ि कालं वा िऽकालं यः पठे नरः ।


सवर्पापिविनमुर् ः िशवलोके मह यते ॥४२॥
*
એક બે ણ ક વાર, કો' આ પાઠ વાંચશે,
સવ પાપ થકી ટી, િશવલોક ુ
ખી થશે ॥ ૪૨ ॥
*
કોઈ મન ુ ય આ તો ને એકવાર, બે વાર ક રોજ ં ે તો તે સવ
ણવાર વાચશ કારના પાપથી
ુ ત ને પિવ થઈ િશવલોકમા ં જઈ સ ૃ ે
મળવશ ે. (૪૨)

* * * * *

ौी पुंपदं तमुखपंकजिनगर्तेन ।
ःतोऽण िक बहरे ण हरिूयेण ॥
कंठ ःथतेन पिठतेन समािहतेन ।
सुूी णतो भवित भूतपितमर्हेशः ॥४३॥
*

www.swargarohan.org
ી યોગે રજી 24 - િશવમિહમ્ન તો

ી ુ પદત
ં ુ ં
ખપકજથી થ ું આ,
છે તો પાપહર ં
શકરન ે હા ;ું

કઠ રહ, પઠન થાય, હૃ રહ તે,
તો લોકનાથ િશવ થાય સ સાચે ॥ ૪૩ ॥
*
ુ પદતના
ં ુ પી કમળમાથી
ખ ં નીકળલી
ે આ ુ ે િ ય તમજ
ન ે પાપને હરનારી ુ
િત મન ુ ય
મોઢ કરશે, વાચશ
ં ે ક ઘરમા ં રાખશે તના
ે પર જગતના નાથ ભગવાન શકર
ં જ રજ ર સ થશે. (૪૩)

॥ इित ौी पुंपदं तिवरिचत िशवमिहम्नः ःतोऽं संपूणम


र् ् ॥

***

www.swargarohan.org
ી યોગે રજી 25 - િશવમિહમ્ન તો

About the Author

(Aug 15th 1921 - Mar 18th 1984)

Author of more than hundred books, Mahatma Shri Yogeshwarji was a self-realized
saint, an accomplished yogi, an excellent orator and an above par spiritual poet and writer.
In a fascinating life spanning more than six decades, Shri Yogeshwarji trod the path of
spiritual attainments single handedly. He dared to dream of attaining heights of spirituality
without guidance of any embodied spiritual master and thus defied popular myths prevalent
among the seekers of spiritual path. He blazed an illuminating path for others to follow.
Born to a poor Brahmin farmer in a small village near Ahmedabad in Gujarat, Shri
Yogeshwarji lost his father at the tender age of 9. He was taken to a Hindu orphanage in
Mumbai for further studies. However, God's wish was to make him pursue a different
path. He left for Himalayas early in his youth at the age of 20 and thereafter made holy
Himalayas his abode for penance for nearly two decades. During his stay there, he came
across a number of known and unknown saints and sages. He was blessed by divine visions
of many deities and highly illumined souls like Raman Maharshi and Sai Baba of Shirdi
among others.
Yogeshwarji's experiences in spirituality were vivid, unusual and amazing. He
succeeded in scaling the highest peak of self-realization resulting in direct communication
with the Almighty. He was also blessed with extraordinary spiritual powers (siddhis)
illustrated in ancient Yogic scriptures. After achieving full grace of Mother Goddess, he
started to share the nectar for the benefit of mankind. He traveled to various parts of India
as well as abroad on spiritual mission where he received enthusiastic welcome.
He wrote more than 100 books on various subjects and explored all form of
literature. His autobiography 'Prakash Na Panthe' - much sought after by spiritual aspirants
worldwide, is translated in Hindi as well as English. A large collection of his lectures in form
of audio cassettes are also available.
For more than thirty years, Yogeshwarji kept his mother (Mataji Jyotirmayi) with him.
Yogeshwarji was known among saints of his time as Matrubhakta Mahatma. Shri
Yogeshwarji left his physical body on March 18th 1984, while delivering a lecture at
Laxminarayan Temple, Kandivali in Mumbai.
Shri Yogeshwarji left behind him a spiritual legacy in the form of Maa Sarveshwari. It
has been ages since we have come across a saint of Yogeshwarji's caliber and magnitude.
His manifestation will continue to provide divine inspiration for the generations to come.
*

www.swargarohan.org
ી યોગે રજી 26 - િશવમિહમ્ન તો

ી યોગે રજીન ુ ં સાિહિત્યક દાન

આત્મકથા ં ે▪
કાશના પથ ં ે (સ ં
કાશના પથ ત) ▪ ूकाश पथ का याऽी ▪ Steps towards
Eternity

અનવાદ રમણ મહિષની ુ
ખદ ં
સિનિધમા ં ▪ ભારતના આ યાિત્મક રહ યની ખોજમા ં ▪ િહમગીરીમા ં
યોગી

અનભવો િદ ય અન ુ િતઓ
ૂ ▪ ે અને સાધના ▪ ौेय और साधना

કા યો ં
અ ત ▪ અનત રૂ ▪ બં ુ ▪ ગાધી
ં ગૌરવ ▪ સાઈ
ં સગીત
ં ં
▪ સનાતન સગીત ▪ તપણ ▪
Tunes unto the infinite

કા યાનવાદ ં
ચડીપાઠ ▪ રામચિરતમાનસ ▪ રામાયણ દશન ▪ સરળ ગીતા ▪ િશવમિહમ્ન તો ▪ િશવ
પાવતી ં ▪
સગ ુ ં કાડ
દર ં ▪ િવ ુ
સહ નામ
ગીતો લવાડી ▪ િહમાલય અમારો ▪ ર મ ▪ ૃ
િત
ચંતન ૂ ▪ ગીતા દશન ▪ ગીતાન ુ ં સગીત
ં ં
▪ ગીતા સદશ ▪ ઈશાવા યોપિનષદ ▪
ઉપિનષદન ુ ં અ ત
ૃ ▪ ઉપિનષદનો અમર વારસો ▪ ેમભ તની પગદં ડી ▪ ીમ ્ ભાગવત
▪ યોગ દશન

લખ ૃ
આરાધના ▪ આત્માની અ તવાણી ▪ ચંતામણી ▪ યાન સાધના ▪ Essence of Gita ▪
ગીતા તત્વ િવચાર ▪ જીવન િવકાસના સોપાન ▪ ુ ં ▪
ા તનો પથ ાથના સાધના છે ▪

સાધના ▪ તીથયા ા ▪ યોગિમમાસા
ભજનો આલાપ ▪ આરતી ▪ અ ભ સા ▪ િુ ત ▪ સાદ ▪ વગ ય રૂ ▪ ુ
લસીદલ
જીવનચિર ભગવાન રમણ મહિષ - જીવન અને કાય
વચનો ં
અમર જીવન ▪ કમયોગ ▪ પાતજલ યોગ દશન

સગો ૂ
પ ુ ં ▪ કળીમાથી
ગધ ં લ ▪ મહાભારતના મોતી ▪ પરબના ં પાણી ▪ સત
ં સમાગમ ▪
ં ▪ સત
સત્સગ ં સૌરભ
પ ો િહમાલયના ં પ ો
ો રી અ યાત્મનો અક ▪ ધમનો મમ ▪ ધમનો સા ાત્કાર ▪ ઈ ર દશન
નવલકથા ે ▪ કાદવ અને કમળ ▪ કાયાક પ ▪
આગ ▪ અ નપરી ા ▪ ગોપી મ ૃ ણ ુ કિમણી ▪
પરભવની ીત ▪ ર ા ▪ સમપણ ▪ પિર ત ▪ પિરમલ ▪ ીત ુ
રાની ▪ ે અને


વાસના ▪ રસે રી ▪ ઉ રપથ ▪ યોગોનયોગ

વા ો ં
પરબડી ▪ સવમગલ
વાતાઓ રોશની

www.swargarohan.org

You might also like