You are on page 1of 11

વલવ શળક્ષા અભબમાન –ભુજ (કચ્છ)

અનુદાશનત

૨૦૧૩ /૨૦૧૪

શ્રી ક૊ટડા ઉગભણા પ્રા.ળા઱ાના ધ૊.


૮ ના શલદ્યાથીઓ અંગ્રેજી શલ઴મભાાં
યવ ધયાલતા નથી.
(પ્રેયક)
(શ્રી એન.એભ.યાઠ૊ડ)
જીલ્રા પ્રાથશભક શળક્ષણાશધકાયીશ્રી
અને
જીલ્રા પ્ર૊જેકટ ક૊.ઓડીનેટય –કચ્છ .

-:ભાગવદળવક:- -:પ્રમ૊જક :-

ડૉ.દક્ષાફેન ગ૊ય ભયુય જી.બાનુળારી

શવનીમય રેક્ચયયશ્રી વી.આય.વી. ક૊.ઓ.

ડામટ –ભુજ ક૊ટડા(ચ),તા-ભુજ(કચ્છ)


CERTIFICATE

This action research directed and supervised


by the candidate’sguide has been accepted
by the D.P.C.S.S.A.M. Kachchh .

ACTION RESEARCH

Title: શ્રી ક૊ટડા ઉગભણા પ્રા.ળા઱ાના ધ૊ .૮ ના શલદ્યાથીઓ અંગ્રેજી શલ઴મભાાં યવ ધયાલતા નથી .

Candidate:- ભયુય જી.બાનુળારી ,વી.આય.વી.ક૊.ઓ.ક૊ટડા(ચ)

Guide:- ડૉ.દક્ષાફેન ગ૊ય ,શવનીમય રેક્ચયય ,ડામટ-ભુજ

(શ્રી એન.એભ.યાઠ૊ડ)
જીલ્રા પ્રાથશભક શળક્ષણાશધકાયીશ્રી
અને
જીલ્રા પ્ર૊જેકટ ક૊.ઓડીનેટય –કચ્છ .
ઋણસ્લીકાય

ુ યાત યાજ્મભાાં પ્રાથમભક મળક્ષણની ગણ


ગજ ુ લતા સધ
ુ ાયલા ભાટે

એવ.એવ.એ. અથાગ પ્રમત્ન કયી યહ્ ાં ુ છે .મળક્ષણ એ ઩ામાની અને

ુ ભ ૂત જરૂરયમાત છે .઩યાં ત ુ પ્રાથમભક મળક્ષણભાાં ઘણી ફધી વભસ્માઓ


મ઱

છે .આ તભાભ વભસ્માઓન ાંુ મનલાયણ કે઱લણી ક્ષેત્રની નાની મોજનારૂ઩

રિમાત્ભક વાંળોધનથી થામ છે . કે઱લણી અને ફા઱કની વભસ્મા

ુ ાયલા ભાટે આ વાંળોધન કયલાભાાં આલેર છે . આ વાંળોધન ભાટે


સધ

જેભના તયપ થી ભને ભાગગ દળગન ભ઱ે ર તેલા ભાગગ દળગક શ્રીભતી

ડૉ.દક્ષાફેન ગોય તથા કોટડા ઉગભણા પ્રા.ળા઱ાના ઉચ્ચ પ્રાથમભક

મલબાગભાાં બા઴ા મળક્ષક તયીકે પયજ ફજાલતા શ્રીભતી ભેઘાફેન

ચાલડાનો આ તફક્કે આબાય ભાન ાંુ છાં.

આ કામગ ભાાં જેભનો વૌથી લધ ુ વશાયો ભળ્મો છે તેલા કોટડા

ઉગભણા પ્રા.ળા઱ાના ધોયણ -૮ ના મલદ્યાથીઓનો હાંુ આબાય

ભાન ાંુ છ .

આબાય વશ ...............................
અનુક્રભભણકા

ક્રભ શલગત
૧ પ્રસ્તાલના
૨ વભસ્માનુાં શળ઴વક
૩ ળબ્દ૊ની વ્મલશારયક વ્માખા
૪ શેત ુઓ
૫ ઉત્કલ્઩નાઓ
૬ અભ્માવ કામવન ુાં ભશત્લ
૭ વાંળ૊ધન ક્ષેત્ર ની ભમાવદાઓ
૮ વ્મા઩શલશ્વ ન૊ નમ ૂન૊
૯ વાંળ૊ધન મ૊જના
૧૦ ભારશશત એકત્રીકયણ ની યીત
૧૧ કામવન ુાં અભરીકયણ
૧૨ તાયણ૊
પ્રસ્તાલના

બાયત એક ર૊કળાશી ધયાલતુ ાં યાષ્ટ્ર છે . ર૊કળાશીની વપ઱તા તેના જલાફદાય નાગરયક૊ પ્રત્મે

અલરાંફે છે . બાયતનુાં બશલષ્ટ્મ પ્રાથશભક ળા઱ાના લગવખડાં ભાાં ઘડામ છે . ફા઱કના ચારયત્ર્મ ઘડતય અને

ભાનલીમ મ ૂલ્મ૊ના શવિંચન ભાટે પ્રાથશભક ળા઱ાના શળક્ષક૊ વતત કામવયત છે . આલા ઉભદા કામવભાાં શલદ્યાથી

અંગ્રેજી જેલા ભશત્લના શલ઴મભાાં યવ ન રે તે ખ ૂફ જ ભાથા ઩રયણાભ રાલી ળકે .

પ્રલતવભાન યુગ એ જ્ઞાનન૊ યુગ કશેલામ છે . આલા યુગભાાં ફા઱ક૊ના વલાાં ગી શલકાવભાાં

ળાયીરયક,ભાનશવક ,વાાંલેભગક, વાભાજજક , આધ્માજત્ભક શલકાવને ભશત્લ આ઩વુ ાં જરૂયી છે .લ઱ી ,વ્માલશારયક

જીલનભાાં અંગ્રેજીનુ ાં જ્ઞાન ભે઱લવુ ાં અશત આલશ્મક છે . આજના કમ્પ્યુટય યુગભાાં ડગરે ને ઩ગરે અંગ્રેજીન૊

ઉ઩મ૊ગ થામ છે . આથી ફા઱ક અંગ્રેજીભાાં યવ ન રે તે તેના બશલષ્ટ્મ ભાટે ખ ૂફ જ નુકળાનકાયક ફની ળકે

તેભ છે .

શળક્ષક વજ્જતા તારીભ ભાાં અલાયનલાય શળક્ષકશભત્ર૊ તયપથી આ શલ઴મ ભાાં મુશ્કેરી ઩ડે છે ,એલી

યજુઆત૊ આલતી શતી .તેથી ક૊ટડા ઉગભણા પ્રા.ળા઱ાના ધ૊યણ -૮ ના ફા઱ક૊ અંગ્રેજી શલ઴મનુ ાં વાભાન્મ

જ્ઞાન પ્રા્ત કયી વ્માલશારયક જીલન ભાટે જરૂયી અંગ્રેજી જ્ઞાન ભે઱લી આગ઱ આલી ળકે તે અ઩ેક્ષાએ

શલદ્યાથીઓ ને અંગ્રેજી ભાાં યવ રેતા કયલા આ પ્રમ૊ગ શાથ ધમો .

પ્રમ૊જકે આ ળા઱ા કક્ષાની વભસ્માનુ ાં લૈજ્ઞાશનક દષ્ષ્ટ્ટએ ઉકેર ભે઱લલા આ રક્રમાત્ભક વાંળ૊ધન શાથ

ધયે ર શત ુાં .
વભસ્માનુાં ળી઴વક:-
પ્રમ૊જકે ક૊ટડા ઉગભણા પ્રા.ળા઱ાની ળા઱ા કક્ષાની વભસ્માને નીચે મુજફ વ્માખ્માશમત કયી શતી .

કોટડા ઉગભણા પ્રા.ળા઱ાના ધોયણ -૮ ના મલદ્યાથીઓ અંગ્રેજી મલ઴મભાાં યવ રેતા નથી .

ળબ્દોની વ્મલશારયક વ્માખ્મા :-


પ્રસ્તુત રક્રમાત્ભક વાંળ૊ધનભાાં લ઩યામેરા કેટરાક ઩ારયબાશ઴ક ળબ્દ૊ને જે અથવભાાં
પ્રમ૊જલાભાાં આવ્મા શતા તે નીચે પ્રભાણે છે .

કોટડા ઉગભણા પ્રા.ળા઱ા :-કચ્છ જીલ્રા શળક્ષણ વશભશત વાંચાભરત ભુજ તાલુકાની ક૊ટડા ઉગભણા ગ્રુ઩
ળા઱ાની ધ૊યણ -૧ થી ધ૊યણ -૮ ભાટેની ગુજયાતી ભાધ્મભની ળા઱ા

અંગ્રેજી :-પ્રલતવભાન ધ૊યણ -૮નુ ઩ાઠયપુસ્તક .

યવ રેતા નથી :-ળૈક્ષભણક કામવ દયશભમન વરક્રમતાન૊ અબાલ

શેત ુઓ:-
જે યીતે ચ૊ક્કવ ધેમ શલના વાચ૊ ભાગવ ન ભ઱ે અને કામવ શવધ્ધ ન થામ તેભ ચ૊ક્કવ શેત ુ શલના વાંળ૊ધન
ુ નક્કી કયલાથી કામવ ગશતળીર ફને છે . ઉ઩યાાંત વભમ ,ળક્ક્ત અને નાણાન૊ વ્મમ
કામવ ન ફને . શેતઓ
થત૊ અટકે છે .

આથી પ્રમ૊જકે તેના રક્રમાત્ભક વાંળ૊ધનના શેત ુઓ નીચે મુજફ નક્કી કમાવ શતા .

 ફા઱ક૊ની અંગ્રેજી શલ઴મની કચાળ દૂ ય કયલી .


 ફા઱ક૊ અંગ્રેજી શલ઴મ ઩યત્લે યવ કે઱લે .
 ફા઱ક૊ ની લૈચારયક ળક્ક્ત ખીરે .
 અંગ્રેજી બા઴ાન ન૊ વ્મલશારયક ઉ઩મ૊ગ વભજે .
 અંગ્રેજી શલ઴મની અગત્મતા વભજત૊ થામ .
 શલદ્યાથીઓના આત્ભશલશ્વાવ ભાાં લધાય૊ થામ .
 શળક્ષણ કામવને લેગ ભ઱ે .
ઉત્કલ્઩નાઓ :-
વાંળ૊ધક ભાટે ઉત્કલ્઩ના એ દીલાદાાંડી રૂ઩ છે . વભસ્માને લૈજ્ઞાશનક દષ્ષ્ટ્ટક૊ણથી વભજલા ભાટે ઉત્કલ્઩ના યચલી
અશનલામવ છે . તે ભારશતીને એકશત્રત કયલાભાાં ખુફ જ ઉ઩મ૊ગી ફને છે . ઉત્કલ્઩નાઓ વાંળ૊ધકને તેના ધ્મેમનુ ાં
દળવન કયાલે છે .શરયબાઈ દે વાઈ અને કૃષ્ટ્ણકાાંત દે વાઈના ભતે – “ઉત્કલ્઩નાઓ વભસ્માને લૈજ્ઞાશનક યીતે જ૊લાની
આંખ૊ છે .એક યીતે ઉત્કલ્઩નાઓ વભસ્મા ઉકેર ભાટેની ચાલી છે .” ૧

આ ઉ઩યાાંત ડૉ.રદનેળ ઉચાટ (૧૯૯૭) ના ભતે –


“વાંળ૊ધન અબ્માવના શેત ુઓ અને ળી઴વક નક્કી કમાવ ઩છી પ્રમ૊જક વાંળ૊ધનના અંતે પ્રા્ત થનાય
઩રયણાભ૊ અંગે આગાશી કયલા કાભચરાઉ જલાફ૊ કે ઉકેર૊ યચે છે .જેને ઉત્કલ્઩ના તયીકે
ઓ઱ખલાભાાં આલે છે .” ૨

જે તે ક્ષેત્રનો પ્રાયાં ભબક તફક્કો જ ઉત્કલ્઩નાઓ શોમ છે .વાંળોધનની ઉત્કલ્઩નાઓ આ પ્રભાણે શતી

 અંગ્રેજી શલ઴મ અઘય૊ રાગે છે .


 અંગ્રેજી શલ઴મની ઩ામાની કચાળ શળે .
 અંગ્રેજી શળક્ષક લગવભાાં શ૊શળમાય ફા઱ક૊ને રક્ષભાાં યાખી બણાલતા શળે .
 શલદ્યાથીઓભાાં જલાફ ખ૊ટ૊ ઩ડળે તેન૊ દય શળે .
 ફા઱ક૊ના અંગ્રેજી શલ઴મની ઩ામાની કચાળ દૂ ય થામ ત૊ અંગ્રેજીભાાં યવ રેતા થામ .
 ફા઱ક૊ને વ્મલક્સ્થત મ ૂ઱ાક્ષય૊નુ ાં જ્ઞાન આ઩લાભાાં આલે ત૊ અંગ્રેજીભાાં યવ રેતા થામ .
 અંગ્રેજીન૊ વ્મલશારયક ઉ઩મ૊ગ સ્઩ષ્ટ્ટ કયલાભાાં આલે ત૊ શલદ્યાથી યવ રેતા થામ .
 અંગ્રેજી શળક્ષક ની ઩દ્ધશત મ૊ગ્મ ન શ૊લા થી .
 ફેઠક વ્મલસ્થા ફયાફય ન શ૊લાને કાયણે .
 અંગ્રેજી શલ઴મન૊ તાવ ળરૂઆતભાાં યાખલાભાાં આલે ત૊ અંગ્રેજીભાાં યવ રેતા થામ .

૧.શરયબાઈ દે વાઈ અને કૃષ્ટ્ણકાાંત દે વાઈ “વાંળ૊ધન ઩દ્ધશતઓ અને પ્રશલશધઓ ”અભદાલાદ ,યુનીલશવિટી ગ્રાંથ
શનભાવણ ફ૊ડવ ,પ્રથભ આવ ૃશત ૧૯૭૯,પ ૃ.૯૪ .

૨.ડૉ. રદનેળ ઉચાટ “વાભાજીક ળાસ્ત્ર૊ભાાં વાંળ૊ધન વભસ્મા ઩વાંદગીના વૈધ્ધાાંશતક અને વ્મલશારુ
આધાય૊ ”,઩ાયવ પ્રકાળન ,યાજક૊ટ ,પ્રથભ આવ ૃશત ૧૯૯૭ ,પ ૃ.૧
અભ્માવિભન ાંુ ભશત્લ :-
પ્રમ૊જક આ રક્રમાત્ભક વાંળ૊ધનનુ ાં ભશત્લ નીચે મુજફ મુરલે છે .
 શલધાથીઓભાાં અંગ્રેજીના મ ૂલ્મ૊નુ ાં શવિંચન થળે .
 ળા઱ાભાાં શળક્ષણનુ ાં મ૊ગ્મ લાતાલયણ શનભાવ ણ થળે .
 ળા઱ાની વમ્પસ્મ૊ન૊ ઉકેર ભ઱તા શળક્ષણ કામવને લેગ ભ઱ળે અને નલા ઉન્ભે઴૊ ઉભેયાળે .
 અન્મ શળક્ષક શભત્ર૊ને મઝ
ાં ૂ લતી વભસ્માના લૈજ્ઞાશનક ઢફે ઉકેર ભતે અ રક્રમાત્ભક
વાંળ૊ધન ઉ઩મ૊ગી થળે .
 શલદ્યાથીઓભાાં શનમાભક મ ૂલ્મ૊નુ ાં શવિંચન થળે .

વાંળોધન ક્ષેત્રની ભમાગદાઓ :-


શરયબાઈ દે વાઈના ભતે “ક૊ઈ ઩ણ વાંળ૊ધન વલાાં ગ વાંપ ૂણવ ફની ળકે નરશ .અભ્માવનુાં ક્ષેત્ર
વીશભત ફનાલલાભાાં નાન઩ નથી .”

પ્રમ૊જકની આ રક્રમાત્ભક વાંળ૊ધનની ભમાવ દા નીચે મુજફ શતી .

 આ વાંળ૊ધનના તાયણ૊ ભાત્ર શ્રી ક૊ટડા ઉગભણા પ્રા. ળા઱ાને જ રાગુ ઩ડળે .
 આ વાંળ૊ધન ભાત્ર ૨૦૧૩/૨૦૧૪ ના શલદ્યાથીઓ પ ૂયતુ ાં વીશભત છે .
 આ વાંળ૊ધન ભાત્ર ગ્રામ્પમ કક્ષાની ળા઱ા પ ૂયતુ ાં વીશભત છે .
 આ વાંળ૊ધન ના તાયણ૊ અંગ્રેજી શલ઴મ પ ૂયતા જ યશેળે .

વ્મા઩મલશ્વ અને નમ ૂનો :-


પ્રમ૊ગ ભાટે ન૊ નમ ૂન૊ જે વમ ૂશભાાંથી ઩વાંદ કયલાભાાં આલે છે તે મ ૂ઱ભ ૂત ઩ત્ર૊ના વમ ૂશને
વ્મા઩શલશ્વ કશે છે .

પ્રસ્તુત અભ્માવભાાં વાંળ૊ધન કામવ દયમ્પમાન ળા઱ાન ધ૊યણ -૮ ના શલદ્યાથીઓ વાંળ૊ધન કામવન ુ ાં
વ્મા઩શલશ્વ શત ુાં .તેભજ ઩સ્ત ુત વાંળ૊ધનભાાં વ્મા઩ શલશ્વ જ નમ ૂન૊ શત૊ .
વાંળોધન મોજના :-
આ રક્રમાત્ભક વાંળ૊ધન ભાટે ની મ૊જના નીચે મુજફ શતી .

 પ્રથભ તફક્ક૊ : શલદ્યાથીઓને જૂથભાાં શલબાજીત કયી એકફીજા શલદ્યાથીઓને અંગ્રેજી


મુ઱ાક્ષય૊ શલળે પ ૂછલાભાાં આવ્યુ ાં .

 ફીજ૊ તફક્ક૊ :શલદ્યાથીઓના લારીઓન૊ વાં઩કવ કયી ફા઱કને આ઩લાભાાં આલતા


ગૃશકામવની નફ઱ી ફાફતની ચચાવ કયલાભાાં આલી .

 ત્રીજ૊ તફક્ક૊ :જુદી-જુદી ળૈક્ષભણક ઩દ્ધશતઓથી ળૈક્ષભણક કામવ કયલાભાાં આવ્યુ ાં .

ભારશમત એકત્રીકયણની યીત :-


પ્રમ૊જકે આ વાંળ૊ધન કામવ ભતે ૬ રદલવન૊ વભમ નક્કી કયે ર શત૊ .તેભાાં અંગ્રેજી ના ઩ામાની

ફાફત૊ના દઢીકયણ ભાટે ૩ રદલવ, શલશલધ ઉદાશયણ અને પ્રયુક્ક્ત દ્વાયા શલદ્યાથીને અંગ્રેજી

ળીખલલા ભાટે ૩ રદલવ નક્કી કમાવ .જેભાાં પ્રમ૊ગની અવયકાયકતા ભાટે ના તફક્કાઓન૊

વભાલેળ થામ છે .

પ્રત્મેક તફક્કાઓ દયમ્પમાન શળક્ષક શભત્ર૊ની ની ભદદથી કવ૊ટી રીધી શતી .


કામગિભન ાંુ અભરીકયણ :-
પ્રમ૊જકે કામવક્રભના અભરીકયણ ભાટે એક અઠલારડમાના વભમ સુધીન૊ વભમગા઱૊ પા઱વ્મ૊
શત૊ .

વાયણી -૧

પ્રમ૊જકે એક અઠલારડમા ભાટે નીચે મુજફ ઉ઩ચાયાત્ભક શળક્ષણકામવ કયાલેર શત ુ ાં .

રદલવ મુદ્દા લા઩યે ર ટી.એર.એભ. આવ ૃશત


પ્રથભ ત્રણ રદલવ અંગ્રેજીના મુ઱ાક્ષય૊ નુ ાં મ ૂ઱ાક્ષય કાડવ ,સ્઩ેભરિંગ સ્઩ેભરિંગ શરયપાઈ
જ્ઞાન ,અંગ્રેજી અંતકડી
ફાયાક્ષયી
ફીજા ત્રણ રદલવ નાના સ્઩ેભરિંગ ,ભ૊ટા ચાટવ ,મ ૂતવ લસ્તુઓ, લસ્તુઓ ફા઱ક૊ને
સ્઩ેભરિંગ,યાઈમ્પવ ,વદા કા .઩ા . ઩ય આ઩ી રાઈનભાાં ઉબા
લાક્ય૊ વભજાલવુ ાં ,કાડવ દ્વાયા યાખલા ,સ્઩ેભરિંગ કાડવ
વભજાલવુ ાં . ફનાલલા આ઩લા

તાયણો:-
પ્રા્ત ભારશતીની યજૂઆત ઩યથી નીચે મુજફના તાયણ૊ પ્રા્ત થમા .
 પ્રત્મેક તફક્કાઓને અંતે અંગ્રેજી શલ઴મભાાં યવ રેનાયની વાંખ્માભાાં ક્રભળ:
લધાય૊ જ૊લા ભ઱ે ર શત૊ .
 અંગ્રેજીભાાં ઩ામાની કચાળ દૂ ય થતા અંગ્રેજી શલ઴મભાાં યવ રેનાયની વાંખ્માભાાં
ક્રભળ:લધાય૊ થત૊ જ૊લા ભ઱ે ર શત૊ .
 શલશલધ પ્રવ ૃશતઓ કયાલલાથી શલદ્યાથીઓની કામવળક્ક્ત ખીરી ઉઠે છે જેથી
અંગ્રેજી ભાાં તેને યવ ઩ડે છે .
 શળક્ષણકામવભાાં લેગ ભ઱ે છે .
 શ૊શળમાય શલદ્યાથી ઩ાવે થી નફ઱ા શલદ્યાથી ઝડ઩થી ળીખે છે .જેથી અંગ્રેજી જેલા
શલ઴મ ભાાં જૂથ્કામવ કયાલવુ ાં જ૊ઈએ .
 અંગ્રેજી શલ઴મનુ ાં ળૈક્ષભણક કામવ શાંભેળા પ્રથભ તાવભાાં કયલાથી શલદ્યાથીઓની
વરક્રમતા લધે છે .
આબાય

-:પ્રમ૊જક :-
ભયુય જી. બાનુળારી
વી.આય.વી. ક૊.ઓ.
ક૊ટડા (ચ),તા-ભુજ
ભ૊.૯૯૭૯૪૮૯૯૯૦

E-Mail:mayurbhanushali27@gmail.com

Website:crckotda.weebly.com

You might also like