You are on page 1of 2

−Ü<ÂVäëÜí ÜèëßëÉ åÖëOØí

ÜèëõIçäÜë_ ß°VËÿõåÞÞí ÎõÀ ±Þõ


ÁùÍ gáÀ×í çëäÇõÖ ßèõäë ±_Ãõ
તા. 13/11/2022
સર્વેને જણાવવાનું કે પ્રમુખ સ્્વવામી મહારાજ
શતાબ્્દદી મહોત્્સવમાં દરરોજ બપોરે 2 વાગ્્યયાથી
અને રવિવારે સવારથી સૌ કોઈ માટે નિઃશુલ્્ક
પ્રવેશ છે. એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશનની
જરૂર નથી.
દર્્શનાર્થી હરિભક્તોનું તારીખ મુજબ
આવવા માટે રજિસ્ટ્રેશન કરેલ છે, એ સત્્સસંગ
પ્રવૃત્તિના કાર્્યકર દ્વારા જ રજિસ્ટ્રેશન કરવામાં
આવેલું છે. દર્્શનાર્થી માટે પણ કોઈ ઓનલાઈન
રજિસ્ટ્રેશનની જાહેર લિંક, વેબસાઈટ કે એપ
નથી.
જાણવા મળેલ છે કે અજાણી વ્્યક્તિ દ્વારા
સંસ્્થથાના નામે મહોત્્સવનું રજિસ્ટ્રેશન કરવા માટે
નામ, જન્્મ તારીખ, ફોન નંબર વગેરે એકત્ર
Page - 1 of 2

Úí.±õ.Õí.±õç. çIç_à ÕþT²ìkë ÜKÝV× ÀëÝëýáÝ


13112022032621
કરવા ઓનલાઈન ફોર્્મ, એપ કે વેબ લીીંક ફરતી
કરવામાં આવેલ છે. આવી કોઈ પણ લિંકમાં
આપની માહિતી ભરવી નહિ. એમાં ફ્રોડ થવાની
સંભાવના છે. એ અંગે સંસ્્થથા જવાબદાર નથી.
સંસ્્થથા દ્વારા રજિસ્ટ્રેશન માટે કોઈ ઓનલાઈન
વ્્યવસ્્થથા નથી. દરેક ભાવિકોને સાવચેત રહેવા
વિનંતી.
ÖÜëÜ èìßÛ@Öù ÛëìäÀù çðÔí ±ë ÜëìèÖí
Âëç Âëç ÕèùîÇëÍåù.

સાધુ યજ્ઞપ્રિયદાસના
જય સ્્વવામિનારાયણ

Page - 2 of 2

Úí.±õ.Õí.±õç. çIç_à ÕþT²ìkë ÜKÝV× ÀëÝëýáÝ

You might also like