You are on page 1of 9

UPLOAD Evening Regional News 23-01-2023 at 7.

10 PM -1

સાર ભારતી
સમાચાર િવભાગ, આકાશવાણી, અમદાવાદ
Date : 23-01-2023 Evening : 7.10 to 7.20 PM
Day:- Monday Regional News

આકાશવાણી અમદાવાદ- વડોદરા .ાદ/ િશક સમાચાર નેહા પંચાલ વાંચે છે .

· ક/ 67ીય વા9ણ:ય અને ઉ =ોગમં?ી િપA ૂષ ગોયલે વેપાર વા9ણ:ય Eે?માં


પયાFવરણલEી અને સતત િવકાસ લEી અ9ભગમ અપનાવવા અIુરોધ
કયL છે .
· M-20 NતગFતની Oુજરાતની .થમ 9બઝનેસ-20 બેઠક યોUઇ.
Oુજરાતમાં W ૂડXરોકાણની તક Nગે િવશેષ સ?Iું આયોજન
· દાંતીવાડા Yૃિષ Aુિનવિસ[ટXનો 18મો દXEાંત સમારોહ યોUયો , રા:યપાલ
આચાયF દ/ વ^ત વ_Aુઅ
F લી ઉપ`aથત રbા.
· પરXEા પે ચચાF કાયFcમના ભાગdપે ક/67ીય િવ=ાલયોમાં 9ચ? aપધાF Iું
આયોજન
· વડોદરાના મલખંભ ખેલાડX માaટર શૌયFMત ખૈર/ને .ધાનમં?ી રાhiXય
બાળ kુરaકાર 2023 એનાયત કરાયો
-------------------------------------------------------------------------------------------
(6m ૂઝ nેક – આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ- વડોદરા ક/67 પરથી સાંભળX રbા છો)
(સમાચારને Nતે – આકાશવાણીના અમદાવાદ- વડોદરા ક/67 પરથી .ાદ/ િશક સમાચાર k ૂરા થયા)
UPLOAD Evening Regional News 23-01-2023 at 7.10 PM -2

GUJ B 20 -1

GUJ B 20 -1

ક/67ીય વા9ણ:ય અને ઉ=ોગમં?ી િપA ૂષ ગોયલે વેપાર-વાણી:ય Eે?ે


પયાF વરણલEી અને સતત િવકાસ લEી અ9ભગમ અપનાવવા જણાoAુ ં છે .
ગાંધીનગરમાં 9બઝનેસ 20 એટલે ક/ બી 20 બેઠકના સમારં ભમાં સંબોધતાં તેમણે
જણાoAુ ં ક/ આબોહવા પpરવતFન આધાpરત લqયાંકો હાંસલ કરવામાં ભારત ટોચના
પાંચ rેhઠ દ/ શોમાં છે અને M 20 દ/ શોમાંથી એકમા? દ/ શ છે . ર/ લેવે મં?ી અિsની
વૈhણવે કોિવડ રોગચાળા દરિમયાન ભારતે અપનાવેલી rેhઠ આિથ[ક .થાઓ િવશે
માpહતી આપી અને તે દરિમયાન મuયમ vગાવા સાથે મજw ૂત x ૃyz હાંસલ
કરવામાં મદદ થઈ હોવાIુ ં જણાoAુ.ં
આ બેઠકના ભાગdપે આ| Oુજરાતમાં રહ/લી તકો Nગે િવશેષ સ? યોUઇ
ર}ું છે . |માં નાણામં?ી કIુભાઇ દ/ સાઇ અને ઉ=ોગ મં?ી બલવંત િસ~હ રાજk ૂતે
ભાગ લીધો છે . આ બેઠકના ભાગdપે આ| યોUયેલા €ુદા €ુદા સ?ોમાં
•તરરાhiXય aતરના લગભગ 250 .િતિનિધઓ સpહત 600 |ટલા વાણી:ય
.િતિનિધઓએ આબોહવા Nગે કાયFશૈલી , નાણાકXય સવFસમાવેશી તા, વૈિsક
pડ‚જટલ સહકાર |વા અ6ય વૈિsક Wુƒાઓ પર ચચાF િવચારણા કરX હતી.
આ સ?માં વા9ણ:ય અને ઉ=ોગ રા:યમં?ી સોમ .કાશ , ભારતના M 20
શેરપા અિમતાભ કાંત અને ટાટા સ6સના ચેરમેન એન ચં7શેખરન , વેપાર ઉ=ોગ
મહામંડળના .Wુખ સંMવ ક„યાણી અને રાhiXય તથા •તરરાhiXય વાણી:ય
.િતિનિધઓ હાજર રbા હતા.
---------------------------------------------------
UPLOAD Evening Regional News 23-01-2023 at 7.10 PM -3

B 20 PUNIT VAN

M 20 ના ભાગdપે ગાંધીનગરમાં યોUઇ રહ/લી બી-20 પpરષદના આવતીકાલે


છે „લા pદવસે M-20 દ/ શોના .િતિનિધઓ ગાંધીનગરમાં kુનીત વન, અડાલજની વાવ
તેમજ 9ગ…ટ સીટXની Wુલાકાત લેશે. | Nગે વ†ુ માpહતી આપતાં ઉ=ોગ કિમ‡ર
રાહˆુ Oુ‰તાએ આ Wુજબ માpહતી આપી.

(બાઇટ- રાŠલ
ુ Oુ‰તા)

-----------------

GOVERNOR
સરદાર Yૃિષનગર દાંતીવાડા Yૃિષ Aુિનવિસ[ટXનો 18મો દXEાંત સમારોહ
યોUયો, |માં રા:યપાલ આચાયF દ/ વ^ત અને Yૃિષ મં?ી રાઘવMભાઈ પટ/ લ
વ_Aુઅ
F લી ઉપ`aથત રbા. 36 છા?ોને ŒુવણFપદક, 33 િવ=ાથ•ઓને પીએચ.ડX.,
492 િવ=ાથ•ઓને પદવી એનાયત કરાઇ.
Yુલાિધપિત અને રા:યપાલ આચાયF દ/ વ^તએ ક}ું હŽ ું ક/ , પદવી મેળવીને
જવાબદાર નાગpરક બનેલા છા?ો પોતપોતાના Eે?ોમાં .મા9ણકતાk ૂવFક પpરrમ
કર/ તો ભારત ગpરમાk ૂણF .ગિતના પંથે આગળ વધશે. વતFમાન સમયના અનેક
પડકારોના ઉક/લ માટ/ .ાYૃિતક Yૃિષ પzિત જ સફળ િવક„પ છે , એમ કહXને
તેમણે Yૃિષ Eે?ના િવ=ાથ•ઓ અને વૈ•ાિનકોને .ાYૃિતક ખેતીમાં ઓછા પાણીના
UPLOAD Evening Regional News 23-01-2023 at 7.10 PM -4

ઉપયોગથી વ†ુ ઉ‘પાદન આપે એવા 9બયારણ માટ/ સંશોધનો કરવા આ’ાન કAુ“
હŽ.ું

-----------------

ANAND KRUSHI UNIVERSITY

Yૃિષમં?ી રાઘવM પટ/ લે આણંદ Yૃિષ Aુિનવિસ[ટXના િવિવધ Yૃિષ સંશોધન


ક/67ોની Wુલાકાત લીધી હતી. દરિમયાન તેમણે Yૃિષ િવ•ાનીઓ સાથે Oુજરાતના
ૂ ોને aપશFતા .‡ોની ચચાF કરX હતી. તેમણે ક}ું ક/
ખે”ત ૂ ોની આવક બમણી
, ખે”ત
કરવાIુ ં સપIુ ં સાકાર કરવા માટ/ Yૃિષ િવ•ાન • ૂબ જ મહ‘વનો ભાગ ભજવશે. આ
.સંગે તેમણે શાકભાM સંશોધન ક/67 ખાતે કરવામાં આવતા €ુદા€ુદા શાકભાM
પાકોના સંશોધન િવશે માpહતી મેળવી હતી.

----------

MID BREAK- NEWS- REGIONAL


આ સમાચાર આપ આકાશવાણી ના અમદાવાદ - વડોદરા ક/67 પરથી
સાંભળX રbા છો. વ†ુ સમાચાર આપ અમારX વેબસાઇટ
newsonair.gov.in/Gujarati પર વાંચી શકશો..

.......................................

PARIKSHA PE CHARCHA
UPLOAD Evening Regional News 23-01-2023 at 7.10 PM -5

ક/67ીય િશEણ મં?ાલય —ારા એકઝામ વોpરયસF kુaતકની 25 અલગ અલગ


િવષયવaŽ ુ પર આ| દ/ શભરના ક/67ીય િવ=ાલયોમાં 9ચ? aપધાF યોજવામાં આવી
હતી.

પરXEા પે ચચાF કાયFcમના ભાગdપે શાહXબાગમાં આવલી ક/67ીય િવ=ાલય 1


ૂ ોના 100 |ટલા બાળકોએ ભાગ
ખાતે યોUયેલી 9ચ? aપધાFમાં 14થી પણ વ†ુ aYલ
લીધો. િવ|તા બાળકોને .ધાનમં?ીએ લખેˆ ું એકઝામ વોpરયસF kુaતક આપવામાં
આoAુ.ં

દાહોદ ક/67ીય િવ=ાલય ખાતે યોUયેલ રાhiXય 9ચ?કળા aપધાFમાં 14 શાળાના


ધોરણ 9 થી 12 ના લગભગ 100 બાળકોએ ભાગ લીધો હતો. આ 9ચ?કળા aપધાF માટ/
.ધાનમં?ીના કાયFcમ ‘પરXEા પર ચચાF ’ માં .ધાનમં?ીM એ બતાવેલ મં?ો ને પણ
િવષયના dપમાં લેવામાં આoયો હતો. દર/ ક .િતયોગીને .ધાનમં?ી નર/ 67
મોદXના kુaતક ‘એ˜ઝામ વોpરયર’ અને pડ‚જટલ .માણપ? આપવામાં આoયા હતા
અને પસંદગી પામેલ .થમ પાંચ બાળકોને એવોડF આપી સ6માિનત કરવામાં આoયા.

.................

MANN KI BAAT
.ધાનમં?ી નર/ 67 મોદX 29મી U6AુઆરX , રિવવાર/ સવાર/ 11 વા™યે
આકાશવાણી પર થી .સાpરત થનાર મન કX બાત કાયFcમમાં દ/ શ-િવદ/ શના
લોકો સાથે તેમના િવચારો ર€ૂ કરશે.

મન કX બાત કાયFcમની આ 97મી કડX હશે. .ધાનમં?ી નર/ 67 મોદXએ


લોકોને મન કX બાતમાં તેમનો Œ ૂચનો મોકલી આપવા જણાoAુ ં છે .
UPLOAD Evening Regional News 23-01-2023 at 7.10 PM -6

લોકો તેમના Œ ૂચનો NaMo એપ પર અથવા MyGov ઓપન ફોરમમાં


મોકલી શક/ છે . તેઓ ટોલ šX નંબર 1800-11-7800 પર pહ6દX અથવા
N›ેMમાં પણ તેમનો સંદ/શ ર/ કોડF કરાવી શક/ છે . ફોનલાઇન 27 U6AુઆરX
Œુધી •ુ„લી રહ/શે. લોકો 1922 પર િમaડકોલ પણ આપી શક/ છે અને SMSમાં
મળે લી 9લ~ક —ારા તેમના Œ ૂચનો મોકલી શક/ છે .

.......................................

BSF

આગામી ગણતં? pદવસને uયાનમાં લઇને સરહદ સલામતી દળ બી.એસ.એફ.


—ારા ભારત-પાpકaતાન •તરરાœી નય સરહદ પર સાત pદવસીય “ઓ‰સ એલટF
કવાયત” હાથ ધરવમાં આવી રહX છે .
ગણતં? pદવસની ઉજવણી દરિમયાન રાœŸિવરોધી ત‘વો —ારા સંભિવત કોઇ
પણ નાપાક હરકતને પહ ચી વળવા બી.એસ.એફ.એ 21 મી U6AુઆરXથી આ
કવાયત હાથ ધરાઇ છે .
| NતગFત સર pcકથી લઇ ક_છના રણ અને રાજaથાનના બાડમેર ‚જ„લા Œુધી
અને ખાસ કરXને હરામીનાળા િવaતારમાં બી.એસ.એફ. —ારા ખાસ ŒુરEા અ9ભયાન
ચલાવવામાં આવશે.
આ ઉપરાંત બી.એસ.એફ. —ારા આ અ9ભયાનના ભાગdપે સીમાવત• લોકો સાથે
સંવાદ કાયFcમ પણ યોUશે.

-----------------
UPLOAD Evening Regional News 23-01-2023 at 7.10 PM -7

Vadodara AWARD

.ધાનમં?ી રાhiXય બાળ kુરaકારમાં વડોદરાના શૌયFMત ખૈર/I ુ ં


રાhiપિતએ સ6માન કAુ“ છે . આ| નવીpદ„હXમાં િવ•ાન ભવન ખાતે આયોMત
સમારોહમાં રાhiપિત 7ોપદX WુWએ ૂF શૌયFMતને ચં7ક એનાયત કયL હતો. આ
kુરaકારમાં છ ક/ટ/ગરXમાં બાળકોને િવિશhટ દ/ ખાવ બદલ એવોડF એનાયત
કરાયા હતા. તેમાં કળા અને સંaYૃિત , સાહિસકતા, સંશોધન, સમાજસેવા અને
રમત-ગમતનો સમાવેશ થાય છે . િવ|તાઓને ચં7ક , એક લાખ dિપયા અને
.માણપ? આપવામાં આoયાં હતાં.
વડોદરાના મલખંભ ખેલાડX શૌયFMત રણMતYુમાર ખૈર/ને .ધાનમં?ી
રાhiXય બાળ kુરaકાર 2023 માટ/ રમતગમત ક/ટ/ગરXમાં પસંદ કરવામાં આoયો
છે . રાhiપિતએ 11 બાળકોને એવોડF એનાયત કયાF હતા. સૌથી નાની ¡મરના દસ
વષFના શૌયFMત ખૈર/ Oુજરાતમાં આયોMત 36 મા રાhiXય રમતો‘સવમાં
મલખંભમાં કાંaયચં7ક M‘યો હતો.
ઉ„લેખનીય છે ક/ .ધાનમં?ી નર/ 67 મોદX અને ક/¢67ય રમતગમત મં?ી
અIુરાગ ઠાYુર/ શૌયFMતના .યાસોની .શંસા કરX હતી અને તેના િવpડયો તેમના
સોિશયલ મીડXયા પર ર€ુ કયાF હતા.

------------------

Khelo India Youth Games


UPLOAD Evening Regional News 23-01-2023 at 7.10 PM -8

ખેલો ઈ¢6ડયા Aુથ ગે£સ માટ/ ક/67શાિસત .દ/ શ દાદરા અને નગર હવેલી
અને દમણ અને દXવના માંથી 39 ખેલાડXઓની પસંદગી કરવામાં આવી છે . આ
ુ રX દરિમયાન યોUનારX
ખેલાડXઓ મuય .દ/ શમાં 30 U6AુઆરXથી 11 ફ/¤આ
5મી ખેલો ઇ¢6ડયા Aુથ ગે£સમાં માલખાંબ , એ¥લેpટ˜સ, યોગાસન, બો`˜સ¦ગ,
બેડિમ6ટન, ટ/બલ ટ/િનસ અને ટ/િનસ અને ટXમ ઈવે6§સ ¨ટબોલ |વી રમતોમાં
ભાગ લેશે. તે માટ/ 13 U6AુઆરXથી સઘન તાલીમ િશ9બરIુ ં આયોજન કરવામાં
આoAુ ં હŽ.ું |માં િવિવધ Eે?ના રમતગમતના િનhણાતો —ારા તાલીમ આપવામાં
આવી રહX છે .

........................................

VYAJKHOR Mega Drive

રા:યભરમાં અનિધYૃત oયાજખોર સામે મેગા ©ાઇવ NતગFત પોલીસ —ારા


કડક કાયFવાહX હાથ ધરાઇ હતી. |માં ૬૯૮ Oુના દાખલ કરવામાં આoયા છે .
૧૨૦૯ આરોપીઓ િવ°ુz Oુનો દાખલ કરાયો છે . ૮૦૮ આરોપીઓની ધરપકડ
કરવામાં આવી છે . ૧૬૫૦ લોકદરબારના આયોજન કરવામાં આoયા.

-----------------------------
Saputara Ghatmarg
૨૫મી U6AુઆરXથી સાkુતારા ઘાટમાગF હ/વી વાહનો માટ/ શd કરાશે . ‚જ„લા
વહXવટX તં? એ શામગહાન - સાkુતારા ઘાટમાગF હ/વી વાહનો માટ/ શd કરવાની
UPLOAD Evening Regional News 23-01-2023 at 7.10 PM -9

Uહ/રાત કરX છે . સાkુતારાથી મહારાhi તરફ જતા - આવતા ભાર/ વાહનો અને
એસ.ટX. બસોના .વાસીઓ, ²ુસF એ6ડ iાવે„સ, માલ વાહક iકો વગેર/ને મોટો ફાયદો
થશે. ગયા ચોમાસા દર£યાન ભાર/ વરસાદ અને ³ુaખલનને કારણે Iુકશાન પામેલા
આ ઘાટમાગFને, અગમચેતીના ભાગdપે બંધ કરાયો હતો.
.................

DANG HEALTH CAMP

ડાંગ ‚જ„લાના ચ´ચલી ગામમા િનઃ¶ુ„ક આAુવ·pદક આરો™ય ક/£પ


યોUયો હતો. 150થી વ†ુ દદ¸ઓને શરદX, ખાંસી, કફ, સાંધાનો ¹ુઃખાવો, દાંતના
દદ¸ઓ, તેમજ અ6ય બીમારXઓ ધરાવતા દદ¸ઓને િનઃ¶ુ„ક દવાઓ િવતરણ
કરવામા આવી હતી.

આ ક/£પમાં િનહાર ચેpરટ/બલ સંaથાના iaiX ડો. Wુક/શભાઈ પટ/ લ —ારા


Yુદરતી ઉપચારો, શરXરને તં¹ુરaત રાખવા માટ/ ના ઉપાયો , oયસન Wુ`˜ત, યોગા
તેમજ Yુદરતી દવાઓની ઉપયોગીતા િવશે UણકારX આપવામાં આવી હતી.

.............................................................

You might also like