You are on page 1of 1

પ્રતિ,

સમાજ કલ્યાણ અધિકારી શ્રી,

ભરૂચ, ગુજરાત .

વિષય: ટ્યુશન સહાય અને JEE-NEET સહાય બાબતે

માનનીયશ્રી,

અમારી શાળા ગ્લોરિયસ ઈન્ટરનેશનલ સ્કુલ, અંકલેશ્વર માં નર્સરી થી ધોરણ -૧૨ વિજ્ઞાનપ્રવાહ

(અંગ્રેજી માધ્યમ) અને ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહ (ગુજરાતી માધ્યમ) સુધી ના વર્ગ છે . શાળાના

વિદ્યાર્થીઓએ ઉપર મુજબની સ્કોલરશીપ માટે અરજી કરે લ છે .

ુ ર સમય ૭:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધીનો


શાળાની ફી વર્ષ દીઠ ૨૮,૦૦૦/- રૂ. છે અને શાળાનો રે ગલ

છે . વિદ્યાર્થીઓને શાળાના સમય બાદ ૨:૦૦ થી ૪:૦૦ વાગ્યા સુધીમાં JEE-NEET અને બોર્ડનુ ં સ્પેશીયલ

કોચિંગ આપવામાં આવે છે .

બોર્ડ કોચિંગની ફી વર્ષ દીઠ ૧૫,૦૦૦/- રૂ. છે . અને JEE-NEET ની ફી વર્ષ દીઠ ૨૦,૦૦૦/- રૂ. છે .

આ કોચિંગની ફી Teacher Association Company સંસ્થા દ્વારા લેવામાં આવે છે , જે શાળાના

મેનેજમેન્ટમાં આવત ું નથી.

You might also like