You are on page 1of 2

પ્રતિ શ્રી,

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી,

ભરૂચ.

વિષય: વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ ૧૧ વિજ્ઞાનપ્રવાહ અંગ્રેજી માધ્યમની પ્રથમ પ્રવેશયાદી જમા કરાવવા બાબત.

સંદર્ભ: આપશ્રીના જા.નં-મા-૨/૧૬૫૮ 0-૬૫૧ તા.૧૧-૦૬-૨૦૨૦ ના પત્ર અન્વયે

જય ભારત સહ જણાવવાનુ ં કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે ધોરણ -૧૧ વિજ્ઞાનપ્રવાહના

ુ ત જાતિ,અનુસચિ
આર્થિક રીતે નબળા અનુસચિ ુ ત જનજાતિ અને બક્ષીપંચ તથા EWS કેટેગરીમાં પ્રવેશની

કાર્યવાહી અંગે અમોએ અમારી શાળાની પ્રથમ પ્રવેશ યાદી આ સાથે રજુ કરીએ છીએ તો મંજુરી આપવા નમ્ર

વિનંતી છે .

આભાર

બિડાણ: પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની યાદી તથા તેઓની માર્કશીટ


પ્રતિ શ્રી,

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી,

ભરૂચ.

વિષય: સને 2020 માં એચ.એસ.સી. ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની યાદી પ ૂરી પાડવા બાબત.

સંદર્ભ: આપશ્રીના પરિપત્ર ક્રમાંક નંબર: ઈએલસી/વશી/૨૫૭૩/૨૦૨૨ તા.૧૧-૧૨-૨૦૨૦ ના પત્ર અન્વયે

જય ભારત સહ જણાવવાનુ ં કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે ધોરણ -૧૨(અંગ્રેજી માધ્યમ)

વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ કે જેઓ એ માર્ચ-૨૦૨૦ માં એચ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપેલ છે તેમજ

તા.૦૧/૦૧/૨૦૨૧ ના રોજ ૧૮ વર્ષ પ ૂર્ણ કરનાર છે . તેવા વિદ્યાર્થીઓની માહિતી સ્વીકારવા નમ્ર વિનંતી છે .

આભાર

બિડાણ: એચ.એસ.સી. માર્ચ 2020 માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની યાદી

You might also like