You are on page 1of 3

આઝાદી કા અમ ૃત મહોત્સવ

આઝાદી કા અમ ૃત મહોત્સવ નિબંધ:- વર્ષે 2021માં ભારત આઝાદીિા 75 વર્ષષ પ ૂર્ષ કર્ાષ, જે દરે ક માટે ગવષિી
વાત છે , પરં ત ુ હાલમાં ભારતમાં યુવા પેઢી આઝાદીિી લડતિે સંપર્
ુ ષ રીતે જાર્તા િથી. આજિા નવદ્યાથીઓ
શાળાકીર્ નશક્ષર્ થકી સ્વતંત્રતા નવશે થોડુ ઘણુ જાર્ે છે ૫રં ત ુ ભારતિે અઝાદી અપાવવાિી સફર, મહાત્મા
ગાંઘી, સરદાર ૫ટેલ, વીર ભગતનસિંહ, જવાહલાલ િહેરૂ નવગેરે સ્વાતંત્રર્ સેિાિીઓિો ફાળો તેમિો સંઘર્ષષ જેવી
ુ ષ રીતે વાકેફ િથી.
બાબતોથી સંપર્

આઝાદીિી ચળવળ , ભારતિી ઐનતહાનસક સભ્ર્તા અિે સંસ્કૃનત નવશે આજિી યુવા પેઢી તથા દે શિા
િાગરરકોમાં જાગૃતતા ફેલાર્ થાર્ તેવા ઉમદા આશર્થી ભારત સરકાર દ્વારા ભારતિી આઝાદીિા ૭૫ વર્ષે
એટલેકે ૨૦૨૧થી ‘આઝાદી કા અમ ૃત મહોત્સવ’ િી ઉજવર્ી કરવાનુ ં િકકી કરવામાં આવ્યુ. આ ઉજવર્ીિી
શરૂઆત દે શિા માિિીર્ વડાપ્રઘાિશ્રી િરે ન્દ્રભાઇ મોદી દ્વારા ૧૨ માચષ ૨૦૨૧િા રોજ દાંડી ર્ાત્રાથી કરવામાં
આવેલ છે . ‘આઝાદી કા અમ ૃત મહોત્સવ’ િી ઉજવર્ી ૭૫ અઠવાડીર્ા સુઘી કરવામાં આવિાર છે .

આજે ભારતિો સમાવેશ નવશ્વિા મોટી અથષવ્ર્વસ્થા ધરાવતા દે શો થાર્ છે કારર્ કે ભારતમાં મોટી સંખ્ર્ામાં
યુવાિો છે જેઓ પોતાિી ક્ષમતાથી સતત આગળ વધી રહ્યા છે અિે દે શિા નવકાસમાં મદદ કરી રહ્યા છે , પરં ત
ભારતે ખરાબ અથષવ્ર્વસ્થાિો સમર્ગાળો ૫ર્ જોર્ો છે જ્ર્ારે આઝાદી બાદ ભારતનુ ં નવભાજિ થયુ, તે સમર્
પછી ભારતિી અથષવ્ર્વસ્થા સંપ ૂર્ષ રીતે ત ૂટી ગઈ હતી, પરં ત ુ તેમ છતાં સતત પ્રર્ાસો અિે દે શભક્તતિા
આધારે , ભારતે ફરી એક વખત તેિી અથષવ્ર્વસ્થાિે મજબ ૂત કરીિે નવશ્વમાં પોતાનુ ં સ્થાિ બિાવ્યુ.ં

આઝાદી કા અમ ૃત મહોત્સવિો અથષ િવા નવચારોનુ ં અમ ૃત છે . આઝાદી કા અમ ૃત મહોત્સવ એવો જ એક ઉત્સવ


છે જેિો અથષ સ્વતંત્રતાિી ઉજાષન ુ ં અમ ૃત છે . મતલબ કે ક્ાંનતકારીઓ, સ્વાતંત્ર્ર્ સેિાિીઓ, દે શભતતોિી
આઝાદીનુ ં એવું અમ ૃત કે જે આપર્િે હંમેશા દે શ પ્રત્ર્ે સમનપિત રહેવાિી પ્રેરર્ા આપે છે . આપર્ા મિમાં િવા
નવચારો, િવા સંકલ્પોિી ક્ાંનત લાવે છે .

આઝાદી કા અમ ૃત મહોત્સવિો ઉદ્દે શ દે શભરમાં અભભર્ાિ ચલાવીિે દે શભક્તતિી લાગર્ી ફેલાવવાિો છે .


દે શિી અઝાદીિી લડતમાં શહીદી વહોરિાર વીરોિી ગાથાઓ જિતા સુધી પહોંચાડવાિો છે . આઝાદી કા
અમ ૃત મહોત્સવિો ઉદ્દે શ્ર્ ભારતિે દે શભક્તતિા રં ગોથી રં ગવાિો છે . આ અભભર્ાિ અંતગષત શાળાઓ અિે
કચેરીઓમાં રમતગમત, ગીતો, સાંસ્કૃનતક કાર્ષક્મો, પોસ્ટરો, બેિરો જેવા કાર્ષક્મો વડે આજિી યુવા પેઢીમાં
દે શભક્તતિી ભાવિાઓિે પ્રોત્સાહિ આ૫વામાં આવશે.

આઝાદી કા અમ ૃત મહોત્સવ એ પ્રગનતશીલ સ્વતંત્ર ભારતિા 75 વર્ષષિી ઉજવર્ી અિે સ્વતંત્રતા સેિાિીઓિે
ર્ાદ કરવા માટે ભારત સરકારિી પહેલ છે . આઝાદીિા અમ ૃત મહોત્સવ દ્વારા, ભારત તેિા લોકો, સંસ્કૃનત અિે
ગૌરવશાળી ઇનતહાસિી નસદ્ધિઓિી ઉજવર્ી કરી રહ્ું છે . આઝાદી કા અમ ૃત મહોત્સવ એ ભારતિી પ્રગનતશીલ
સામાજજક, સાંસ્કૃનતક, રાજકીર્ અિે આનથિક ઓળખનુ ં એક સ્વરૂપ છે .
“આઝાદી કા અમ ૃત મહોત્સવ” િી સત્તાવાર ર્ાત્રા 12 માચષ, 2021 િા રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ
હતી, જ્ર્ારે વડા પ્રધાિ શ્રી િરે ન્દ્ર મોદીએ ભારતિી આઝાદીિા 75 વર્ષષિી સ્મ ૃનતમાં 75 અઠવારડર્ા લાંબી
ઉજવર્ીિે લીલી ઝંડી આપી હતી. આઝાદીિો આ અમ ૃત ઉત્સવ 15મી ઓગસ્ટ 2023 સુધી ચાલશે.

મહાત્મા ગાંધીએ 12 માચષ 1930િા રોજ સાબરમતી આશ્રમથી દે શિી આત્મનિભષરતા અિે સ્વાભભમાિિી
જાગૃનત માટે દાંડી ર્ાત્રાિો પ્રારં ભ કર્ો હતો અિે આ રદવસે 2021માં વડાપ્રધાિ શ્રી િરે ન્દ્ર મોદીએ
પ્રનતકાત્મક દાંડી ર્ાત્રા શરૂ કરી હતી જે આપર્ા આત્મનિભષરતા અિે સ્વાભભમાિિા પુિરુત્થાિનુ ં પ્રનતક છે .

આઝાદી કા અમ ૃત મહોત્સવ ભારતિા એ તમામ લોકોિે સમનપિત છે . જેમર્ે માત્ર ભારતિી નવકાસ ર્ાત્રામાં
મહત્વિી ભ ૂનમકા ભજવી િથી, પરં ત ુ તેમિી અંદર એવી શક્તત અિે ક્ષમતા પર્ છે , જે ભારત 2.0 િે સફળ
કરવા માટે વડાપ્રધાિ િરે ન્દ્ર મોદીિી દૂ રંદેશી ભાવિાથી પ્રેરરત આત્મનિભષર ભારતિે સાકાર કરી રહ્યાં છે .

આઝાદી કા અમ ૃત મહોત્સવિા સફળ આર્ોજિ અિે અમલીકરર્ માટે જિભાગીદારી સાથે દે શભરમાં નવનવધ
અભભર્ાિો ર્ોજવામાં આવી રહ્યા છે .લોકભાગીદારી દ્વારા સ્થાનિક સ્તરે િાિા ફેરફારો િોંધપાત્ર રાષ્ટ્રીર્
લાભમાં મદદ કરશે.

સ્વાતંત્ર્ર્ સેિાિીઓિી સ્મ ૃનતમાં ભારત સરકાર દ્વારા દે શભરમાં આઝાદી કા અમ ૃત મહોત્સવિા િામથી
નવનવધ સ્વતંત્રતા કાર્ષક્મોનુ ં પર્ આર્ોજિ કરવામાં આવે છે . આ ઈવેન્દ્્સમાં ફોટો એક્તઝભબશિ, મ ૂનવિંગ
વાિ, નવનવધ સ્પધાષઓ વગેરેિો સમાવેશ થાર્ છે જે સ્વાતંત્ર્ર્ સેિાિીઓિા ર્ોગદાિિે દશાષવે છે . કેટલાક
સ્થળોએ ‘આઝાદી કા અમ ૃત મહોત્સવ’ પ્રદશષિો બે ભાગમાં પ્રદનશિત કરવામાં આવ્ર્ા હતા – મહાત્મા ગાંધીિા
આગમિ પહેલાિી આઝાદીિી ચળવળ અિે ગાંધીજીિી આગેવાિી હેઠળિો સ્વતંત્રતા સંગ્રામ. ગાંધીજીિા
આગમિ પહેલા, લાલા લાજપત રાર્, લોકમાન્દ્ર્ નતલક અિે લાલ-બાલ-પાલ તરીકે જાર્ીતા ભબનપિ ચંર
પાલિા ર્ોગદાિિે ઐનતહાનસક ફોટોગ્રાફ્સ દ્વારા દશાષવવામાં આવ્યું છે . આ સાથે અન્દ્ર્ ક્ાંનતકારીઓિી
ચળવળમાં તેમિી ભ ૂનમકા ખ ૂબ સારી રીતે દશાષવવામાં આવી હતી. જેમાં ઝાંસીિી રાર્ી લક્ષ્મીબાઈ, મંગલ
પાંડ,ે રાજા રામમોહિ રાર્, સ્વામી દર્ાિંદ, સ્વામી નવવેકાિંદ, ખુદીરામ બોઝ, વીર સાવરકર, કરતાર
નસિંહજી, ભીખાઇજી કામા અિે એિી બેસન્દ્ટ વગેરેિો સમાવેશ થાર્ છે .
ફોટો પ્રદશષિ શ્રેર્ીમાં, 1915 માં દભક્ષર્ આરિકાથી ભારત પરત ફર્ાષ પછી ગાંધીજીિો ભારતીર્ રાજકારર્માં
પ્રવેશ અિે સ્વતંત્રતા ચળવળિી િવી રદશા ખ ૂબ જ વ્ર્વક્સ્થત રીતે બતાવવામાં આવી હતી. અસહકાર
ચળવળ (1921) થી દાંડી સત્ર્ાગ્રહ (1930) થી ચંપારર્ સત્ર્ાગ્રહ (1917), ખેડા સત્ર્ાગ્રહ (1918),
જભલર્ાવાલા બાગ હત્ર્ાકાંડ (1919) સુધી સત્ર્ાગ્રહ દ્વારા લડવામાં આવેલા નવનવધ સ્વતંત્રતા યુિોિે ખ ૂબ જ
સારી રીતે દશાષવવામાં આવ્ર્ા છે . આ દરનમર્ાિ ચંરશેખર આઝાદ, ભગત નસિંહ, સુખદે વ, રાજગુરુિી શહાદતિે
ર્ાદ કરવામાં આવી હતી. પ્રદશષિમાં સ્વતંત્રતા ચળવળમાં િેતાજી સુભાર્ષચંર બોઝ અિે સરદાર વલ્લભભાઈ
પટેલિી ભ ૂનમકા નવશેર્ષ સંદભષ સાથે દશાષવવામાં આવી છે તેમજ રાષ્ટ્રીર્ એકીકરર્માં સરદાર વલ્લભભાઈ
પટેલિી ભ ૂનમકા પ્રદશષિમાં દશાષવવામાં આવી હતી.

ઉપસંહાર:

‘આઝાદી કા અમ ૃત મહોત્સવ’ ઉત્સવ એ છે લ્લા 75 વર્ષષમાં ભારતે કરે લી ઝડપી પ્રગનત અિે ઉન્નતીિી
અનુભ ૂનતિો તહેવાર છે . આ તહેવાર આ૫ર્િે આ૫ર્ી છુપાર્ેલી શક્તતઓિે ફરીથી ઉજાગર કરવા માટે
પ્રોત્સારહત કરે છે અિે રાષ્ટ્રોિા સમ ૂહમાં આ૫ણું ર્ોગ્ર્ સ્થાિ પાછું મેળવવા માટે પ્રામાભર્ક અિે રક્ર્ાત્મક
પગલાં લેવાિી પ્રેરર્ા આપે છે .

You might also like