You are on page 1of 1

ચૌરી ચૌરા કાાંડ

ભારતની આઝાદીના ઇતતહાસમાાં ચૌરી ચૌરા ઘટનાક્રમ જાણીતો છે . વીસમી સદીના આરાં ભે શરૂ થયેલી આઝાદીની
લડતને મહત્તત્તવપ ૂણણ વળાાંક આપ્યો હતો. એ ઘટના 4 ફેબ્રઆ
ુ રી 1922ના દદવસે બની હતી અને અંગ્રેજ રાજ તેનાથી
ખળભળી ઉઠયુાં હતુ.ાં 1920માાં આઝાદી માટે લડતા લડવૈયાઓ અને ગાાંધીજીએ અસહકારની ચળવળ આરાં ભી હતી. જેમાાં
શાાંતતથી તવરોધ કરી અંગ્રેજ રાજને અસહકાર આપવાનો હતો. અસહકારની ચળવળ અંતગણત દે શભરમાાં સરઘસો
નીકળતા, સભા ભરાતી, નારાબાજી થતી, તવદે શી ચીજોનો બદહષ્કાર થતો હતો.. ઉત્તર પ્રદે શના ચૌરી ચૌરા ગામે પણ
એવો તવરોધ થઈ રહ્યો હતો. ખાસ તો તવરોધ ખાદ્ય ચીજોના ઊંચા ભાવ અને બેફામ વેચાતા દારુ અંગેનો હતો. અઢી
હજાર જેટલા ટોળાની આગેવાની સ્થાતનક અગ્રણી ભગવાન આહીરે લીધી હતી. અંગ્રેજના નોકદરયાત એવા પોલીસ
અમલદારોએ ચળવળને દાબી દે વા ટોળાાં પર ફાયદરિંગ કયુ.ું 1919ના જલલયાાંવાલા હત્તયાકાાંડ વખતે અંગ્રેજોએ સાલબત
કરી દીધુાં હતુ ાં કે એ કોઈ કારણ વગર આઝાદીની લડત લડતા તનદોષ નાગદરકોની હત્તયા કરી શકે છે . એ માટે અંગ્રેજોને
કોઈ શરમ ન હતી. અંગ્રેજોની નોકરી કરતા ભારતીય પોલીસ અમલદારો હુમકનુ ાં પાલન કરતા હતા. ચૌરી ચૌરામાાં પણ
પોલીસે બાંદૂકના નાળચે લોક જુ વાળને ખાળવાની કોતશષ કરી. પદરણામ તવપદરત આવયુ.ાં ટોળાાંએ એકઠા થઈને
પોલીસોને જ સ્ટેશનમાાં પુરી દીધા અને સ્ટેશન સળગાવી દીધુ.ાં પોલીસ દમનનો જનતાએ આકરો જવાબ આપ્યો અને
એમાાં 22 પોલીસ તથા ત્રણ અન્ય નાગદરકો માયાણ ગયા. એ ઘટનાની ચારે ક દદવસ પછી ગાાંધીજીને ખબર પડી ત્તયારે
તેમણે અસહાકર આંદોલન અટકાવી દીધુ.ાં એ દહિંસાના સમથણક ન હતા, માટે આ દુ ઘણટનાના પશ્ચાતાપ તરીકે પાાંચ દદવસ
ઉપવાસ પણ કયાણ. પણ અંગ્રેજ રાજને જનતાની તાકાતનો ડર પેસી ગયો. આ ઘટના પછી અંગ્રેજો આક્રમક બન્યા અને
માશણલ લો લાગુ કરી ચૌરી ચૌરા તથા આસપાસના તવસ્તારોમાાંથી સવા બસ્સોથી વધારે લોકોની ધરપકડ કરી. એમાાંથી
6ને તો એટલા બધા માયાણ કે કસ્ટડીમાાં જ તેમનુ ાં મોત થયુ.ાં બીજા 172ને ફાાંસીની સજા સુનાવાઈ, પણ ઈલાહાબાદ
હાઈકોટે એ પૈકી 19ની ફાાંસીની સજા માન્ય રાખી, બાકીનાને આજીવન કેદ તથા અન્ય સજા કરી. એ શહીદોનુ ાં સ્મારક,
ઊંચા સ્તાંભ, લડવૈયાઓના પ ૂતળા ચૌરી ચૌરામાાં ગોઠવાયેલા છે . તો પોલીસ સ્ટેશનમાાં પણ પોલીસ કમીઓનુ ાં સ્મારક
છે , જે લિદટશરોએ 1923માાં બાંધાવયુાં હતુ. બીજી તરફ દે શ માટે શહીદ થયેલા સામાન્ય જનોનુ ાં સ્મારક છે ક 1993માાં બન્યુાં
હતુ.ાં પોલીસ માયાણ ગયા તેનો રે કોડણ અંગ્રેજોએ રાખ્યો, પણ પોલીસ ફાયદરિંગમાાં કેટલા માયાણ ગયા તેનો રે કોડણ રખાયો ન
હતો અને આઝાદી પછીની સરકારોએ તેની પરવા પણ કરી નહતી. ચૌરી ચૌરા ઉત્તર પ્રદે શના મુખ્યમાંત્રી આદદત્તયનાથના
ગઢ ગોરખપુર તવસ્તારમાાં આવેલ ુાં છે . માટે યોગીએ અંગત રસ લઈને ફરીથી સ્મારકને સજજ કયુું છે .

You might also like