You are on page 1of 4

ર . પો. એડ .

ારા

િપડ ત / અરજદારઃ અવા ચ કાશ ુ માર ઠ ર


સરના ઃુ સી-૪૪, યામ ધરતી સીટ ,
ુ ત રુ ા રોડ, કડ ,
મહસાણા, ુ રાત, ૩૮૨૭૧૫.

મોઃ ૮૨૦૦૨૪૧૪૪૮
તા- ૦૯/૦૨/૨૦૨૪

િત ી,
ીમાન અમીતભાઇ ગણા ા સાહબ ી
(માનનીય વાઇસ ચા સેલર સાહબ ( ોવો ટ) – પા લ ન
ુ ીવસ ટ )

સરના ંુ ૧ – પા લ ુ ીવસ ટ , પો.ઓ. લીમડા, તા-વાઘોડ યા,


ન -વડોદરા, પીન-૩૯૧૭૬૦.
ટલીફોન નં ૦૨૬૬૮-૨૬૦૩૦૦.

સરના ંુ ૨ - પા લ ુ ીવસ ટ વડોદરા એ ટ શન ઓફ સ, બી


ન માળે , રોશની ટકનોલો પાક, કારલીબાગ
પાણીની ટાંક સામે, કારલીબાગ, વડોદરા-૩૯૦૦૧૮.
ટલીફોન નં ૦૨૬૫-૩૫૮૬૧૪૫.

િવષયઃ અમોએ ુ વણી કરલ હો ટલ ફ નાં નાણાં અમોને િનયત સમય-મયાદામાં પરત ન કરાતાં, તાક દ

ુ વેલ ફ ના નાણાં પાછા મેળવવા બાબતે.

નમ કાર માનનીય સાહબ ી,

ઉપરો ત િવષયે પર વે આપ સાહબ ીને જય ભારત સહ અમાર ફર યાદ પી ન અરજ ક, અમો


િપડ તા નામે અવાચી કાશ ુ માર ઠ ર, ઉપરો ત જણાવેલ સરનામે અમારા પર વાર સાથે રહ એ છ એ, અમો
મ યમ-વગ ય પર વારમાંથી આવીએ છ એ, અમો અરજદાર એસ.વી. ક પસમાં આવેલ ીમિત એમ.પી. પટલ
કોમસ કોલેજ કડ ખાતેની કોલેજમાંથી બી.કોમ ગેનો અ યાસ ુ કર શૈ ણીક વષ ૨૦૨૩ના
ણ ુ ન મહ નામાં
ઉ ીણ થયેલ હતાં, યારબાદ વ ુ આગળ અ યાસ અથ અમો અલગ અલગ કોલેજોમાં એમ.બી.એ. ગેના
અ યાસ મમાં એડમીશન મેળવવા ગે તપાસ કર ર ા હતા તે દર યાનમાં આપના પા લ ુ ીવસ ટ ના

ટલી-કોલ ગ એજ ટ ારા વારંવાર અમોને અનિધ ત ર તે અમારા નંબર પર કોલ કર એમ.બી.એ. માં
એડિમશન મેળવવા ગે “અ યાર એડમીશન લેશો તો ફ ઓછ કરાવી આપ ”ુ ં અને “સરકારમાંથી
એમ.વાય.એસ.વાય.માં ઇકોનોમીક િવકર સે શનમાં ર શન કરાવી હો ટલ અને કોલેજની ફ -માફ ગેની
સહાય કરાવી આપી ”ુ ં વી ખોટ લાલચ- લોભન આપી, અને અ યાર તરત એડમીશન નહ લો તો સીટ
ભરાઇ જશે પછ એડમીશન નહ મળે વી ખોટ બીક બતાવીને અમને તમાર વડોદરા ખાતેની પા લ
ુ ીવિસટ માં તા કાલીક એડિમશન લેવા માટ મજ રુ કરલ. (અમોએ કરલ તપાસ
ન ુ બ આપની

ુ ીવિસટ ના
ન ટલા પણ ટલી-માકટ ગના નંબરો છે એમાંથી એકપણ ટલી કોલરના નંબર ટલીકોમ ર ુ ેટર

ઓથોર ટ ની ગાઇડલાઇન ુ બ ટલી-માકટર તર ક ન ધાયેલ નથી અને ટલી-માકટ ગ
જ ગેના દશા-િનદશો ું
ર . પો. એડ . ારા

આપની ુ ીવિસટ
ન ારા પાલન કરવામા આવેલ નથી તથા અમારા િવ યાથ તર ક ના ડટા, અમારા અ યાસ,
તથા ફોન નંબર સહ તની અ યંત સંવેદનશીલ પસનલ િવગતો, તથા અમો એડમીશન મેળવવા ગે ય નો
કર ર ા છ એ તેવી િવગતો તમારા ુ ીવિસટ ના ટલી-કોલ ગ કર રહલા માકટર ને કોણે શેર કર , તેની પાસે

કવી ર તે આવી આ ણકાર નો િવષય છે .) યારબાદ આપના ટલી-માકટ ગ ક પેનરના ારા કરાતા વારં વાર
દબાણને વશ થઇ અમો અમારા િપતા ી સાથે એડમીશન મેળવવા તા કાલીક ધોરણે આપના એજ ટ ારા
જણાવેલ આપના પા લ ુ ીવિસટ , વડોદરા ખાતેના ક પસના સરનામે તા. ૧૪/૦૬/૨૦૨૩ના રોજ આવી

ગયેલા યાં આપના એડમીશન ડ ક પર રહલા કમચાર ઓ ારા અમને ફટાફટ સીટ બરાઇ જશે તે ુ ં કહ અમને
ક અમારા ઘરનાઓને િવચારવાનો પણ ટાઇમ ના આપી અમાર પાસે ર શન ફ , કોલેજ ફ તથા ગ સ
હો ટલ ની ફ ભરાવડાવી દ ધેલ, માં અમારા િપતા ી પાસે રુ તા પૈસા ન હોઇ તેઓએ બી ને ફોન કર
બી જોડ એમના ખાતામાં પૈસા મંગાવીને આપના પા લ િુ નવસ ટ ના તમારા કમચાર એ જણાવેલ ખાતામાં
ફોનપે ના મા યમથી .ુ ટ .આર નં ૩૧૬૫૪૪૬૨૪૮૪૫ તથા ા ઝે શન રફર સ નં
ટ ૨૩૦૬૧૪૧૪૫૫૪૬૧૯૨૫૬૭૧૮૬૨ ારા ઓનલાઇન . ૫૦,૦૦૦/- ( ક . પચાસ હ ર ુ ા) ની
ર કુ વણી
તા. ૧૪/૦૬/૨૦૨૩ ના રોજ બપોરના ૨ વા યેને ૫૫ મીનીટ કરલ તથા અ ય . ૧૧,૦૦૦/- ( ક .
અ ગયાર હ ર ુ ા) રોકડા આમ ુ લ ૬૧,૦૦૦/- . ( ક . એકસઠ હ ર
ર ુ ા) આપના કમચાર ઓ ારા

જમા લઇ લીધેલા. યારબાદ અમો અમારા ઘર પાછા ફરલા અને ઘર બધાને આપની આ પા લ ુ ીવિસટ માં

અમારા એડિમશન ગેની વાત કરલી, પરં ુ અમારા ઘરમાં અમારા વડ લો આપની ુ ીવિસટ /કોલેજ િવશેની

તમામ હક કતોથી વાકફ હોઇ ક માં આપની ુ ીવિસટ
ન ુ ં અગાઉ નામ ખરાબ થયેલ હોઇ, અગાઉના આપના
ુ ીવિસટ ના ફાઉ ડર જયેશ પટલ ારા િવ યાિથનીઓ પર આચરાયેલ બળા કાર તથા તા. ૦૪/૦૭/૨૦૨૨ના

રોજ દા ૧૭૮ થી ૨૦૦ િવ યાિથઓના ડો ુ ે સના ગેરકાયદ ુ પયોગ કર ઇ કમ-ટ
મ ચોર કરવાના
ઇરાદાથી િવ યાિથઓને ડ ર ટર તથા ટ તર ક બતાવવા વા અ ય કટલાય ગંભીર ુ ાઓની અમારા

વડ લોને ણ હોઇ તેઓએ રુ ં ત જ એડમીશન ક સલ કરવા ગે અમોને જણાવેલ, અને અમો આ બ ુ
સાંભળ ને બ
ુ જ ડર ગયેલ, અને ભાંગી પડલ. આથી બી જ દ વસે અમોએ આપના એડિમશન ડ કનો સંપક
કર એડમીશન ક સલ કરાવવા ગે વાત કરતાં તમારા કમચાર ારા અમને ૪૦ દ વસ પછ તમા ં
એડમીશન ક સલ થઇ જશે અને તમાર ભરલી ફ તમને પાછ મળ જશે તેવી બાંહધર આપતાં અમોએ તા.
૨૧/૦૭/૨૦૨૩ ના રોજ ફર થી અમોએ અમારા ભરલા િપયા પાછા મેળવવા ગે આપના ઓફ સીયલ ઇ-
મેઇલ આઇ.ડ . support.ap@paruluniversity.ac.in ઉપર ર માઇ ડર ઇ-મેઇલ અમારા ઇ-મેઇલ આઇ.ડ .
thakkararvachi2002@gmail.com પરથી કરલો યારબાદ આપના ઓફ સીયલ આઇ.ડ . પરથી તા.
ુ કરવા
૨૨/૦૭/૨૦૨૩ ના રોજ અમને જવાબ માં અમાર ર ફ ડ ર વે ટને અ વ ગેનો ઇ-મેઇલ મળે લો ક
માં અમને અમારા ભરલા િપયા પાછા અમારા ખાતામાં મેળવવા માટ અમારા ખાતાની િવગતો આપ ારા
માંગવામાં આવેલી ક માં આપના માં યા ુ બની ખાતાની િવગતો અમોએ ઇ-મેઇલ ારા આપના ઓફ સીયલ

ઇ-મેઇલ આઇ.ડ . પર એજ દ વસે અમારા િપતા ીના ખાતાનો ક સલ ચેક એટચ કર ને મોકલી આપેલ
યારબાદ ફર થી તા. ૦૭/૦૯/૨૦૨૩ ના રોજ ર ફ ડ મેળવવા ગેનો આપના તરફથી અમોને ઇ-મેઇલ મળતાં
અમો ારા તા. ૦૮/૦૯/૨૦૨૩ ના રોજ ફર થી અમારા ખાતા ગેની િવગતો ટાઇપ કર માં યા ુ બ

અટચમે ટ સાથે ઇ-મેઇલ કર આપેલ છતાં અમોને કોઇપણ ત ું અમા ભરલી ફ ું ર ફ ડ ા ત થયેલ ન
હ ું યારબાદ અમો એ આપના કમચાર ઓ સાથે ફોનેટ ક સંપક કરતાં વારં વાર આપના િપયા આપના ખાતામાં
પાછા આવી જશે વી બાહધર આપતા ર ા હતાં તે તા- ૨૦/૦૯/૨૦૨૩ના રોજ અમને આપના તરફ થી
મળે લ ઇ-મેઇલ ુ બ અમાર યાં બ ક પસ િવ ઝટ કરવી પડશે તે ું જણાવતાં અમોએ પાછો આપના

ર . પો. એડ . ારા

એડમીશન ડ કના કમચાર ઓને ફોન કરતાં તમાર ફ ર ફ ડ આવી જશે એ ુ ં કહ વારં વાર ટાઇમ આપતા ર ા
હતાં, યારબાદ તમારા કમચાર ઓ અમારો ફોન પણ ર સીવ કર ર ા ન હતાં, અને ારક ર સીવ કર ને
સાઇડમાં ુ દતા હતાં અને અમારો અવાજ સાંભળ ને ફોન કટ કર દતા હતાં આમ અમો છે તરાયા હોવાનો

અહસાસ થતાં અમાર આ લે ખતમાં ફર યાદ કરવાની ફરજ પડ રહ છે તથા અલગ નંબરથી ફોન કરતાં ફોન
ુ ક વારં વાર છે ક કડ થી વડોદરા બ બોલાવી બેસાડ રાખી “તમને
ઉપર આપના કમચાર ઓ ારા દબાણ વ
૪૦ (ચાલીસ) દ વસમાં નાણાં પરત કર દઇ ”ું “ બ આવી ઓ તમને તમારા નાણાં પાછા આપી દઇ ”ું
વા વારં વાર ખોટા વાયદાઓ આપના કમચાર ઓ ારા કરાતાં અમોને થતી આિથક સંકડામણ ના લીધે અમો
ુ વી રહલ છ એ, તથા છે લે બ માં આપના
અ યાર અ યંત માનસીક તાણ, અમારા મન પર દબાણ અ ભ
કમચાર ઓ ારા થાય એ કર લો પૈસા પાછા નહ મળે આવા વાણી યવહારોથી અમો એકદમ જ ડઘાઇ
ગયેલા છ એ. અ યાર યાર સરકાર ી ારા ચલાવવામાં આવતા “બેટ બચાઓ બેટ પઢાઓ” વા અ ૂ ય
કાય મો છતાંય આપની ુ ીવિસટ તથા આપના કમચાર ઓ ારા આચરવામાં આવેલા આવા અભ
ન યવહાર
ગે અને આ કારના આપના કમચાર ઓ ારા આચરાતા ાસના લીધે અમો અમારા આગળનાં ભણતરથી
વંચીત રહવાથી અમા ભિવ ય / િવ યાથ વન ધકારમય બની રહલ છે આથી અમોને અમાર ભરલી ફ
પાછ આપી અમોને થતી આિથક/માનસીક તાણમાંથી ટકારો અપાવવા આપ સાહ ીને અમાર ન અરજ સહ
િવનંતી છે .

આપની િવ ા ,ુ

અવા ચ ઠ ર.

બડાણઃ

૧) ઓનલાઇન ભરલ ફ ની ફોનપે ગેની રસીદ.

૨) ફ જમા થયા ગે ની આપની ુ ીવસ ટ


ન ારા આપવામાં આવેલ રસીદ.

૩) ઇલે ોનીક મા યમથી થયેલ લે ખતમાં સંવાદ ની નકલ (અલગ-અલગ ઇ-મેઇલની નકલો)
ર . પો. એડ . ારા

નકલ યો ય થવા અને ણ સા સિવનય રવાના િતઃ

૧) માનનીય ુ યમં ી સાહબ ી, ીમાન ુ ે ભાઇ પટલ સાહબ ી,


સી.એમ. કાયાલય, વણ મ સં ુ લ-૧, ૩જો માળ, સચીવાલય, સે ટર-૧૦, ગાંધીનગર, ૩૮૨૦૧૦.

૨) માનનીય કબીનેટ ક ાના િશ ણમં ી સાહબ ી, ીમાન િષકશ પટલ સાહબ ી,

વણ મ સં ુ લ-૧, બીજો માળ, સચીવાલય, સે ટર-૧૦, ગાંધીનગર, ૩૮૨૦૧૦.

૩) માનનીય રા ય ક ાના િશ ણમં ી સાહબ ી, ીમાન લ પાનશેર યા સાહબ ી,

વણ મ સં ુ લ-૨, પહલો માળ, સચીવાલય, સે ટર-૧૦, ગાંધીનગર, ૩૮૨૦૧૦.

૩) માનનીય ી સીપલ સે ટર સાહબ ી (હાયર અને ટકનીકલ એ ુ શન, કોલેજો અને


ક ુ ીવસ ટ અને

બી અ ય ભાર), ીમાન ુ શ ુ માર (આઇ.એ.એસ.)


લોક નં. ૫, ૮મા માળે , સચીવાલય, સે ટર-૧૦, ગાંધીનગર, ૩૮૨૦૧૦.

૪) માનનીય હાયર એ ુ શન ક ાના કમીશનર સાહબ


ક ી, ીમાન ગૌરવ દ નેશ રમેશ (આઇ.એ.એસ.)

લોક નં. ૧૨, બી માળે , ડો. વરાજ મહતા ભવન, સે ટર-૧૦, ગાંધીનગર, ૩૮૨૦૧૦.

૫) UNIVERSITY GRANT COMMISSION (UGC)

BAHADUR SHAH ZAFAR MARG, NEW DELHI- 110002.

૬) ડો. દવાં ુ પટલ ( ેસીડ ટ-પા લ ુ ીવિસટ )


પા લ ુ ીવસ ટ , પો.ઓ. લીમડા, તા-વાઘોડ યા,


ન -વડોદરા, પીન-૩૯૧૭૬૦.

૭) ડો. પા લ પટલ (વાઇસ ેસીડ ટ-ચેર પસન ઓફ એડિમશ સ કમીટ - પા લ ુ ીવિસટ )


પા લ ુ ીવસ ટ , પો.ઓ. લીમડા, તા-વાઘોડ યા,


ન -વડોદરા, પીન-૩૯૧૭૬૦.

૮) ો. મનીષ પંડ ા (ર ાર- પા લ ુ ીવિસટ )


પા લ ુ ીવસ ટ , પો.ઓ. લીમડા, તા-વાઘોડ યા,


ન -વડોદરા, પીન-૩૯૧૭૬૦.

You might also like